×

Wir verwenden Cookies, um LingQ zu verbessern. Mit dem Besuch der Seite erklärst du dich einverstanden mit unseren Cookie-Richtlinien.

image

LingQ Mini Stories, 22 - એમ્માની તબિયત સારી નથી

22 - એમ્માની તબિયત સારી નથી

વાર્તા-૨૨

અ) એમ્માની તબિયત સારી નથી. તેને માથાનો દુખાવો અને તેનું ગળું ખરાબ છે.

તેને બહુ છીક પણ આવે છે.

તે ડૉક્ટર પાસે જવાનું નક્કી કરે છે.

તે ડોક્ટરને તેની હાલત જણાવે છે.

ડૉક્ટર એમ્માને કહે છે કે તેને શરદી થઈ છે.

એમ્મા ડૉક્ટરને કેટલીક દવાઓ માટે પૂછે છે.

ડૉક્ટર કહે છે એમ્માને શરદી માટે દવાની આવશ્યકતા નથી.

ડૉક્ટર એમ્માને તેના બદલે ઊંઘવા અને પાણી પીવા કહે છે.

એમ્મા જ્યારે ડોક્ટરને મળીને બહાર આવે છે ત્યારે તેને ફેર નથી જણાતો.

બ) મારી તબિયત સારી નથી. મને માથાનો દુખાવો અને મારુ ગળું ખરાબ છે.

મને બહુ છીક પણ આવે છે.

હું ડૉક્ટર પાસે જવાનું નક્કી કરું છું.

હું ડોક્ટરને તેની હાલત જણાવું છું.

ડૉક્ટર મને કહે છે કે મને શરદી થઈ છે.

હું ડૉક્ટરને કેટલીક દવાઓ માટે પૂછે છે.

ડૉક્ટર કહે છે મને શરદી માટે દવાની આવશ્યકતા નથી.

ડૉક્ટર મને તેના બદલે ઊંઘવા અને પાણી પીવા કહે છે.

હું જ્યારે ડોક્ટરને મળીને બહાર આવું છું ત્યારે મને ફેર નથી જણાતો.

પ્રશ્નો:

1) એમ્માની તબિયત સારી નથી. શું એમ્માની તબિયત સારી છે? ના, તેની તબિયત સારી નથી.

2) એમ્માને માથાનો દુખાવો અને ગળું ખરાબ છે. તેને શું થયું છે? તેને માથાનો દુખાવો અને ગળું ખરાબ છે.

3) એમ્મા ઘણું છીંકી રહી છે. એમ્મા શું ઘણું કરી રહી છે? તે ઘણું છીંકી રહી છે.

4) એમ્મા ડૉક્ટર પાસે જવાનુ નક્કી કરે છે. એમ્મા શું કરવાનું નક્કી કરે છે? તે ડૉક્ટર પાસે જવાનું નક્કી કરે છે.

5) એમ્મા ડૉક્ટરને તેની હાલત જણાવે છે. તે ડૉક્ટરને શું કહે છે? તે ડૉક્ટરને તેની હાલત વિશે કહે છે.

બ) 6) ડૉક્ટરે એમ્માને કહ્યું કે તેને શરદી થઈ છે. ડૉક્ટર એમ્માને શું કહે છે? ડૉક્ટરે તેને કહ્યું કે તેને શરદી થઇ છે.

7) ડૉક્ટરે કહે છે કે એમ્માને શરદી માટે દવાની જરૂર નથી. શું ડૉક્ટર કહે છે કે એમ્માને દવાની જરૂર છે? ના, ડૉક્ટરે કહે છે કે એમ્માને શરદી માટે દવાની જરૂર નથી.

8) ડૉક્ટર એમ્માને તેના બદલે ઊંઘવા અને પીવા માટે કહ્યું. ડૉક્ટરએ એમ્માને શું કરવાનું કહ્યું? ડૉક્ટર એમ્માને તેના બદલે ઊંઘવા અને પાણી પીવા કહ્યું.

9) એમ્મા જ્યારે ડોક્ટરને મળીને બહાર આવે છે ત્યારે તેને ફેર નથી જણાતો. શું એમ્મા જ્યારે ડોક્ટરને મળીને બહાર આવે છે ત્યારે તેને ફેર જણાય છે? ના,એમ્મા જ્યારે ડોક્ટરને મળીને બહાર આવે છે ત્યારે તેને ફેર નથી જણાતો.

Learn languages from TV shows, movies, news, articles and more! Try LingQ for FREE

22 - એમ્માની તબિયત સારી નથી Ammu's|health|good| mamá|salud|buena|no 22 - Emma is not feeling well 22 - Emma no se siente bien 22 – Emma não está se sentindo bem

વાર્તા-૨૨ historia Geschichte 22 Story-22 Historia 22 Histoire n°22 Storia 22 Story 22 Story 22 História 22 История 22 Berättelse 22 故事22

અ) એમ્માની તબિયત સારી નથી. |mamá|salud|buena|no A) Emma geht es nicht so gut. A) Emma isn't feeling very well. A) Emma no se siente muy bien. A) Julie ne se sent pas très bien. A) Emma non si sente bene. A) エマ は 体調 が よく ありません 。 A) 엠마는 몸이 좋지 않습니다. A) Amanda não está se sentindo muito bem. А) Эмме нездоровится. A) Sofie mår inte så bra. A) 艾玛 感觉 不太 舒服 。 તેને માથાનો દુખાવો અને  તેનું ગળું ખરાબ છે. |head|headache|||throat|bad| ella|de cabeza|dolor|y|su|cuello|mal|está Sie hat Kopfschmerzen und Halsschmerzen. She has a headache and a sore throat. Ella tiene dolor de cabeza y de garganta. Elle a un mal de tête et un mal de gorge. Ha mal di testa e mal di gola. 彼女 は 頭痛 が して 喉 が 痛い です 。 그녀는 두통과 인후통을 느낍니다. Ela está com uma dor de cabeça e com dor de garganta. У неё болят голова и горло. Hon har huvudvärk och ont i halsen. 她 头痛 , 喉咙痛 。

તેને બહુ છીક પણ આવે છે. ||sneeze|"also"|| a ella|mucho|estornudos|pero|viene|está Sie niest auch viel. She is also sneezing a lot. Ella también está estornudando mucho. Elle éternue aussi beaucoup. Starnutisce molto. 彼女 は また くしゃみ を たくさん します 。 또한 그녀는 재채기를 많이 합니다. Ela também está espirrando muito. Она также много чихает. Hon nyser mycket också. 她 在 打 很多 喷嚏 。

તે ડૉક્ટર  પાસે જવાનું નક્કી કરે છે. |doctor|to the doctor|going||| ella|doctor|a|ir|decidido|hace|es Sie beschließt, zum Arzt zu gehen. She decides to go to the doctor. Ella decide ir a ver al doctor. Elle décide d'aller voir le médecin. Decide di andare dal dottore. 彼女 は 医者 に 診て もらう こと に します 。 그녀는 병원에 가기로 결정합니다. Ela decidiu ir ver um médico. Она решает пойти к врачу. Hon bestämmer sig för att gå till doktorn. 她 决定 去 看 医生 。

તે ડોક્ટરને તેની હાલત જણાવે છે. ||||informs| ella|al doctor|su|condición|informa|está Sie sagt dem Arzt, wie sie sich fühlt. She tells the doctor how she feels. Ella le dice al doctor cómo se siente. Elle dit au médecin comment elle se sent. Spiega al dottore come si sente. 彼女 は 医者 に どのような 体調 か を 伝えます 。 그녀는 의사에게 그녀가 어떻게 느끼는지 설명합니다. Ela diz para o médico com ela se sente. Она рассказывает доктору, как себя чувствует. Hon berättar för doktorn hur hon mår. 她 告诉 医生 她 的 感觉 。

ડૉક્ટર એમ્માને કહે છે કે તેને શરદી થઈ છે. |Dr. Emma|"says to"|is||he|cold|is| doctor|mamá|dice|está|que|ella|resfriado|ha|está Der Arzt sagt zu Emma, dass sie eine Erkältung hat. The doctor tells Emma she has a cold. El doctor le dice a Emma que tiene un resfriado. Le docteur dit à Julie qu'elle a un rhume. Il dottore dice a Emma che ha il raffreddore. 医者 は エマ が 風邪 を 引いて いる と 伝えます 。 의사는 그녀가 감기에 걸렸다고 말합니다. Amanda pede para o médico algum tipo de remédio. Доктор говорит Эмме, что она простудилась. Doktorn berättar för Sofie att hon är förkyld. 医生 告诉 艾玛 她 感冒 了 。

એમ્મા ડૉક્ટરને કેટલીક દવાઓ માટે પૂછે છે. Emma|doctor|some|medicines||asks| Emma bittet den Arzt um einige Medikamente. Emma asks the doctor for some medicine. Emma le pregunta al doctor por medicamento. Julie demande au médecin des médicaments. Emma chiede al dottore alcune medicine. エマ は 医者 に 薬 を お 願い します 。 엠마는 의사에게 약 처방을 요청합니다. O médico diz para Amanda que não. Эмма просит доктора выписать ей лекарство. Sofie ber doktorn om medicin. 艾玛请 医生 给 点药 。

ડૉક્ટર કહે છે એમ્માને  શરદી માટે દવાની આવશ્યકતા નથી. ||||cold|for|medicine|necessary| doctor|dice||a ella|resfriado|para|medicina|necesidad|no Der Arzt sagt, Emma braucht keine Medikamente für eine Erkältung. The doctor says Emma doesn't need medicine for a cold. El doctor le dice a Emma que no necesita medicamento para un resfriado. Le docteur dit à Julie qu'elle n'a pas besoin de médicaments pour un rhume. Il dottore dice a Emma che non servono medicine per il raffreddore. 医者 は エマ に 風邪 の ため に は 薬 は 必要 ない と 言います 。 의사는 엠마에게 감기에는 약이 필요하지 않다고 말합니다. E necessário remédio para um resfriado. Доктор говорит, что Эмме не нужно лекарство от простуды. Doktorn säger att Sofie inte behöver medicin för en förkylning. 医生 说 艾玛 不 需要 感冒药 。

ડૉક્ટર એમ્માને તેના બદલે  ઊંઘવા અને પાણી પીવા કહે છે. ||her|"instead of"|sleep||water|drink|tells| doctor|a ella|ella|en lugar de|dormir|y|agua|beber|dice|está Der Arzt sagt Emma, sie solle schlafen und stattdessen Wasser trinken. The doctor tells Emma to sleep and drink water instead. El doctor le dice a Emma que debería dormir y beber agua. Le docteur dit à Julie de plutôt dormir et boire de l'eau. Il dottore dice a Emma di dormire e bere acqua. 医者 は エマ に 代わり に 寝て お 水 を 飲む ように と 伝えます 。 대신에 의사는 엠마에게 자고 물을 마시라고 말합니다. Em vez disso, o médico diz para Amanda ir dormir e beber agua. Вместо этого доктор рекомендует Эмме сон и тёплое питьё. Doktorn säger till Sofie att sova och dricka vatten istället. 医生 反而 告诉 艾玛要 睡觉 和 喝水 。

એમ્મા જ્યારે ડોક્ટરને મળીને બહાર આવે છે ત્યારે તેને ફેર નથી જણાતો. Emma|"when"|the doctor|meeting with|outside|comes out|"is"|"at that time"|"to her"|dizzy or giddy|"not feeling well"|does not feel Emma|cuando|doctor|se encuentra|fuera|sale|está|entonces|ella|cambio|no|parece Emma fühlt sich nicht besser, als sie den Arzt verlässt. Emma isn't feeling better when she leaves the doctor. Emma aún no se siente bien cuando se despide del doctor. Julie ne se sent pas mieux une fois partie de chez le docteur. Emma non si sente meglio dopo aver lasciato lo studio del dottore. エマ は 医者 の 所 を 出る とき に は もっと 体調 が 良く なく なった 。 엠마는 병원에서 나오며 몸이 나아지지 않았다고 느낍니다. Amanda não está se sentindo melhor quando ela vai embora. Эмме не стало лучше после посещения врача. Sofie mår inte bättre när hon går från doktorn. 爱玛 离开 医生 时 没有 感觉 好些 。

બ) મારી તબિયત સારી નથી. ||health|good| B) Ich fühlte mich nicht sehr wohl. B) I didn't feel very well. B) Yo no me sentía muy bien. B) Je ne me sentais pas très bien. B) Non mi sentivo molto bene. B) 私 は 体調 が よく ありません 。 B) 저는 몸이 좋지 않았습니다. B) Eu não estava me sentindo muito bem. Б) Мне нездоровилось. B) Jag mådde inte så bra. B) 我 头痛 , 喉咙痛 。 મને માથાનો દુખાવો અને  મારુ ગળું ખરાબ છે. |head|pain|||throat|bad| me||||||| Ich hatte Kopfschmerzen und Halsschmerzen. I had a headache and a sore throat. Yo tenía dolor de cabeza y de garganta. J'avais un mal de tête et un mal de gorge. Avevo mal di testa e mal di gola. 私 は 頭痛 が して 喉 が 痛い です 。 저는 두통과 인후통을 느꼈습니다. Eu estava com dor de cabeça e dor de garganta. У меня болели голова и горло. Jag hade huvudvärk och ont i halsen. 我头疼,嗓子不好。

મને બહુ છીક પણ આવે છે. ||sneeze|but|comes| Ich habe auch viel geniest. I was also sneezing a lot. Yo también estaba estornudando mucho. J'éternuais aussi beaucoup. Starnutivo molto. 私 は また くしゃみ を たくさん します 。 또한 저는 재채기를 많이 하고 있었습니다. Eu também estava espirrando muito. Я также много чихал. Jag nyste mycket också. 我 在 打 很多 喷嚏 。

હું ડૉક્ટર  પાસે જવાનું નક્કી કરું છું. Ich beschloss, zum Arzt zu gehen. I decided to go to the doctor. Yo decidí ir a ver al doctor. J'ai décidé d'aller voir le médecin. Ho deciso di andare dal dottore. 私 は 医者 に 診て もらう こと に します 。 저는 병원에 가기로 결정했습니다. Eu decidi ir ao médico. Я решил пойти к врачу. Jag bestämde mig för att gå till doktorn. 我 决定 去 看 医生 。

હું ડોક્ટરને તેની હાલત જણાવું છું. |||condition|I inform| yo|doctor|su|condición|informar|estoy Ich sagte dem Arzt, wie ich mich fühle. I told the doctor how I felt. Le dije al doctor cómo me sentía. J'ai dit au médecin comment je me sentais. Ho detto al dottore come mi sentivo. 私 は 医者 に どのような 体調 か を 伝えます 。 저는 의사에게 제가 어떻게 느끼는지 설명했습니다. Vou dizer ao médico sua condição. Я рассказал доктору, как себя чувствую. Jag berättade för doktorn hur jag mådde. 我 告诉 医生 我 的 感觉 。

ડૉક્ટર  મને કહે છે કે મને શરદી થઈ છે. ||||||cold|is| Der Arzt sagte mir, dass ich eine Erkältung habe. The doctor told me I had a cold. El doctor me dijo que tenía un resfriado. Le docteur m'a dit que j'avais un rhume. Il dottore mi ha detto che avevo il raffreddore. 医者 は 私 が 風邪 を 引いて いる と 伝えます 。 의사는 제가 감기에 걸렸다고 말했습니다. Eu disse para o médico que eu tinha um resfriado. Доктор сказал мне, что я простудился. Doktorn berättade för mig att jag var förkyld. 医生 告诉 我 感冒 了 。

હું ડૉક્ટરને કેટલીક દવાઓ માટે પૂછે છે. ||some|medicines|for|ask| Ich habe den Arzt um Medikamente gebeten. I asked the doctor for some medicine. Le pregunté al doctor por medicamento. J'ai demandé au médecin des médicaments. Ho chiesto al dottore di darmi qualche medicinale. 私 は 医者 に 薬 を お 願い します 。 저는 의사에게 약 처방을 요청했습니다. Eu pedi o médico algum remédio. Я попросил доктора выписать мне лекарство. Jag bad doktorn om medicin. 我 请 医生 给 点药 。

ડૉક્ટર કહે છે  મને  શરદી માટે દવાની આવશ્યકતા નથી. ||||||medicine|necessity|there is not Der Arzt sagte, ich brauche für eine Erkältung keine Medikamente. The doctor said I didn't need medicine for a cold. El doctor dijo que yo no necesitaba medicamento para un resfriado. Le docteur m'a dit que je n'avais pas besoin de médicaments pour un rhume. Il dottore ha detto che non servono medicinali per il raffreddore. 医者 は 私 に 風邪 の ため に は 薬 は 必要 ない と 言います 。 의사는 저에게 감기에는 약이 필요하지 않다고 말했습니다. O médico disse que eu não precisava de remédio para um resfriado. Доктор сказал, что мне не нужно лекарство от простуды. Doktorn sa till mig att jag inte behöver medicin för en förkylning. 医生 说 我 不 需要 感冒药 。

ડૉક્ટર  મને તેના બદલે  ઊંઘવા અને પાણી પીવા કહે છે. ||||to sleep|||drinking|| Der Arzt sagte mir, ich solle schlafen und stattdessen Wasser trinken. The doctor told me to sleep and drink water instead. El doctor me dijo que debería dormir y beber agua. Le docteur m'a dit de plutôt dormir et boire de l'eau. Il dottore mi ha detto invece di dormire e bere acqua. 医者 は 私 に 代わり に 寝て お 水 を 飲む ように と 伝えます 。 대신에 의사는 저에게 자고 물을 마시라고 말했습니다. Em vez disso, o médico me disse para dormir e beber agua. Вместо этого доктор порекомендовал мне сон и тёплое питьё. Doktorn sa till mig att sova och dricka vatten istället. 医生 反而 告诉 我要 睡觉 和 喝水 。

હું જ્યારે ડોક્ટરને મળીને બહાર આવું છું ત્યારે મને ફેર નથી જણાતો. |when|doctor|I meet|outside|come||then||||seems yo|cuando|doctor|me encuentro|fuera|salgo|estoy|entonces|me|cambio|no|está claro Mir ging es nicht besser, als ich den Arzt verließ. I didn't feel better when I left the doctor. Yo aún no me siento bien cuando me despido del doctor. Je ne me sentais pas mieux une fois parti de chez le docteur. Non mi sono sentita meglio quando ho lasciato lo studio del dottore. 私 は 医者 の 所 を 出る とき に は もっと 体調 が 良く なく なりました 。 저는 병원에서 나오며 몸이 나아지지 않았다고 느꼈습니다. Quando saio para ver um médico, não sei. Мне не стало лучше после посещения врача. Jag mådde inte bättre när jag gick från doktorn. 当 我 离开 医生 时 我 没有 感觉 好些 。

પ્રશ્નો: preguntas Fragen: Questions: Preguntas: Questions: Domande: 質問 : 질문 : Perguntas: Вопросы: Frågor: 问题 :

1) એમ્માની તબિયત સારી નથી. Ammu's|health|good| 1) Emma geht es nicht gut. 1) Emma isn't feeling well. 1) Emma no se siente bien. 1) Julie ne se sent pas très bien. 1) Emma non si sente bene. 1) エマ は 体調 が よく ありません 。 1) 엠마는 몸이 좋지 않습니다 . 1)Amanda não está se sentindo muito bem. 1) Эмме нездоровится. A) 1) Sofie mår inte bra. 1) 艾玛 感觉 不 舒服 。 શું એમ્માની તબિયત સારી છે? ||health|| Geht es Emma gut? Is Emma feeling well? ¿Emma se siente bien? Julie se sent elle bien ? Emma si sente bene? エマ は 体調 が 良い です か ? 엠마는 몸이 괜찮다고 느낍니까? Amanda está se sentindo bem? Эмма чувствует себя хорошо? Mår Sofie bra? 艾玛 感觉 好 吗 ? ના, તેની તબિયત સારી નથી. Nein, es geht ihr nicht gut. No, she isn't feeling well. No, Emma no se siente bien. Non, Julie ne se sent pas bien. No, non si sente bene. いいえ 、 彼女 は 体調 が よく ありません 。 아니요, 그녀는 몸이 좋지 않습니다. Não, ela não está se sentindo bem. Нет, Эмме нездоровится. Nej, hon mår inte bra. 不 , 她 感觉 不 舒服 。

2) એમ્માને માથાનો દુખાવો અને ગળું ખરાબ છે. |head|headache||throat|bad| 2) Emma hat Kopfschmerzen und Halsschmerzen. 2) Emma has a headache and a sore throat. 2) Emma tiene dolor de cabeza y de garganta. 2) Julie a un mal de tête et un mal de gorge. 2) Emma ha mal di testa e mal di gola. 2) エマ は 頭痛 が して 喉 が 痛い です 。 2) 엠마는 두통과 인후통을 느낍니다. 2)Amanda está com dor de cabeça e dor de garganta. 2) У Эммы болят голова и горло. 2) Sofie har huvudvärk och ont i halsen. 2) 艾玛 头痛 和 喉咙痛 。 તેને શું થયું છે? what happened to him?|what|happened| ¿qué le pasó?|qué|sucedió|está Was hat sie denn? What does she have? ¿Qué tiene Emma? Qu'est-ce qu'a Julie ? Che cosa si sente? 彼女 は どんな 症状 が あります か ? 그녀는 무엇을 느낍니까? Como ela está? Что болит Эмме? Vad har hon? 她 得 了 什么 病 ? તેને માથાનો દુખાવો અને ગળું ખરાબ છે. ||headache||throat|| Sie hat Kopfschmerzen und Halsschmerzen. She has a headache and a sore throat. Emma tiene dolor de cabeza y de garganta. Elle a un mal de tête et un mal de gorge. Emma ha mal di testa e mal di gola. 彼女 は 頭痛 が して 喉 が 痛い です 。 그녀는 두통과 인후통을 느낍니다. Ela está com dor de cabeça e com dor de garganta. Ей болят голова и горло. Hon har huvudvärk och ont i halsen. 她 头痛 , 喉咙痛 。

3) એમ્મા ઘણું છીંકી રહી છે. ||sneezing|| Emma|mucho|está estornudando|está| 3) Emma niest viel. 3) Emaa is sneezing a lot. 3) Emma está estornudando mucho. 3) Julie éternue beaucoup. 3) Emma starnutisce spesso. 3) エマ は くしゃみ を たくさん します 。 3) 엠마는 재채기를 많이 합니다. 3) Amanda está espirrando muito. 3) Эмма много чихает. 3) Sofie nyser ofta. 3) 艾玛 在 打 很多 喷嚏 。 એમ્મા શું ઘણું કરી રહી છે? Was tut Emma sehr oft? What is Emma doing a lot? ¿Qué está haciendo Emma? Qu'est-ce que Julie fait beaucoup ? Cosa, fa spesso, Emma? エマ は 何 を たくさん します か ? 그녀는 무엇을 많이 합니까? O que Amanda está fazendo muito? Что делает Эмма много? Vad gör Sofie ofta? 艾玛 在 做 什么 ? તે  ઘણું છીંકી રહી છે. |||is staying| Sie niest viel. She is sneezing a lot. Emma está estornudando mucho. Elle éternue beaucoup. Lei starnutisce spesso. 彼女 は くしゃみ を たくさん します 。 그녀는 재채기를 많이 합니다. Ela está espirrando muito. Она много чихает. Hon nyser ofta. 她 在 打 很多 喷嚏 。

4) એમ્મા ડૉક્ટર પાસે  જવાનુ નક્કી કરે છે. |||going||| Emma|doctor|doctor|ir|decide|decide|está 4) Emma beschließt, zum Arzt zu gehen. 4) Emma decides to go to the doctor. 4) Emma decide ir a ver al doctor. 4) Julie décide d'aller voir le médecin. 4) Emma decide di andare dal dottore. 4) エマ は 医者 に 診て もらう こと に します 。 4) 엠마는 병원에 가기로 결정합니다. 4) Amanda decidiu ir ao médico. 4) Эмма решает пойти к врачу. 4) Sofie bestämmer sig för att gå till doktorn. 4) 艾玛 决定 去 看 医生 。 એમ્મા શું કરવાનું નક્કી કરે છે? Was beschließt Emma zu tun? What does Emma decide to do? ¿Qué decide Emma hacer? Qu'est-ce que Julie décide de faire ? Cosa decide di fare, Emma? エマ は 何 を して もらう こと に します か ? 엠마는 무엇을 하기로 결정합니까? O que Amanda decidiu fazer? Что решает Эмма сделать? Vad bestämmer sig Sofie för att göra? 艾玛 决定 做 什么 ? તે ડૉક્ટર પાસે જવાનું નક્કી કરે છે. Sie beschließt, zum Arzt zu gehen. She decides to go to the doctor. Emma decide ir a ver al doctor. Elle décide d'aller voir le médecin. Decide di andare dal dottore. 彼女 は 医者 に 診て もらう こと に します 。 그녀는 병원에 가기로 결정합니다. Ela decidiu ir ao médico. Она решает пойти к доктору. Hon bestämmer sig för att gå till doktorn. 她 决定 去 看 医生 。

5) એમ્મા ડૉક્ટરને તેની હાલત જણાવે છે. |the doctor|||informs| |doctor|||| 5) Emma sagt dem Arzt, wie sie sich fühlt. 5) Emma tells the doctor how she feels. 5) Emma le dice al doctor cómo se siente. 5) Julie dit au médecin comment elle se sent. 5) Emma dice al dottore come si sente. 5) エマ は 医者 に 彼女 が どのような 体調 か 伝えます 。 5) 엠마는 의사에게 그녀가 어떻게 느끼는지 설명합니다. 5) Amanda diz ao médico como ela se sente. 5) Эмма рассказывает врачу о своём самочувствии. 5) Sofie berättar för doktorn hur hon mår. 5) 艾玛 告诉 医生 她 的 感觉 。 તે ડૉક્ટરને શું કહે છે? |||says| |||dice| Was sagt sie dem Arzt? What does she tell the doctor? ¿Qué le dice Emma al doctor? Que dit-elle au médecin ? Cosa dice al dottore? 彼女 は 医者 に 何 を 伝えます か ? 그녀는 의사에게 무엇을 설명합니까? O que ela diz ao médico? Что Эмма рассказывает врачу? Vad berättar hon för doktorn? 她 告诉 医生 什么 ? તે ડૉક્ટરને  તેની હાલત વિશે કહે છે. ||"his" or "her"|condition|about|| Sie sagt dem Arzt, wie sie sich fühlt. She tells the doctor how she feels. Emma le dice al doctor cómo se siente. Elle dit au médecin comment elle se sent. Lei dice al dottore come si sente. 彼女 は 医者 に 彼女 が どのような 体調 か を 伝えます 。 그녀는 의사에게 그녀가 어떻게 느끼는지 설명합니다. Ela diz ao médico como ela se sente. Она рассказывает врачу о своём самочувствии. Hon berättar för doktorn hur hon mår. 她 告诉 医生 她 的 感觉 。

બ) 6) ડૉક્ટરે એમ્માને કહ્યું કે તેને શરદી  થઈ છે. |||told|||cold|is| |el doctor|a ella|dijo||le|resfriado|está|está B) 6) Der Arzt sagte zu Emma, dass sie eine Erkältung hat. B) 6) The doctor told Emma that she has a cold. B) 6) El doctor le dice a Emma que tiene un resfriado. B) 6) Le docteur a dit à Julie qu'elle avait un rhume. B) 6) Il dottore dice a Emma che ha il raffreddore. B) 6) 医者 は エマ が 風邪 を 引いて いる と 伝え ました 。 B) 6) 의사는 엠마에게 그녀가 감기에 걸렸다고 말했습니다. B) 6) O médico disse para Amanda que ela está resfriada. Б) 6) Врач сказал Эмме, что она простудилась. B) 6) Doktorn berättade för Sofie att hon är förkyld. B) 6) 医生 告诉 艾玛 她 感冒 了 。 ડૉક્ટર એમ્માને શું કહે છે? Was sagte der Arzt zu Emma? What did the doctor tell Emma? ¿Qué le dice el doctor a Emma? Qu'a dit le docteur à Julie ? Che cosa dice il dottore a Emma? 医者 は エマ に 何 を 伝え ました か ? 의사는 엠마에게 뭐라고 말했습니까? O que o médico disse a Amanda? Что доктор сказал Эмме? Vad berättade doktorn för Sofie? 医生 告诉 艾玛 什么 ? ડૉક્ટરે તેને કહ્યું કે તેને શરદી થઇ છે. ||told|||cold|| Der Arzt sagte ihr, dass sie eine Erkältung hat. The doctor told her that she has a cold. El doctor le dice a Emma que tiene un resfriado. Le docteur a dit à Julie qu'elle avait un rhume. Il dottore le dice che ha il raffreddore. 医者 は 彼女 に 風邪 を 引いて いる と 伝え ました 。 의사는 그녀에게 그녀가 감기에 걸렸다고 말했습니다. O médico disse para ela que ela está resfriada. Доктор сказал ей, что она простудилась. Doktorn berättade för henne att hon är förkyld. 医生 告诉 她 说 她 感冒 了 。

7) ડૉક્ટરે કહે છે  કે એમ્માને  શરદી માટે દવાની જરૂર નથી. |||||cold|for|medicine|necessary| 7) Der Arzt sagte zu Emma, dass sie für eine Erkältung keine Medikamente braucht. 7) The doctor said Emma didn't need medicine for a cold. 7) El doctor le dice a Emma que no necesita medicamento para un resfriado. 7) Le docteur a dit à Julie qu'elle n'avait pas besoin de médicaments pour un rhume. 7) Il dottore ha detto a Emma che non le servono le medicine per il raffreddore. 7) 医者 は エマ に 風邪 の ため に は 薬 は 必要 ない と 言いました 。 7) 의사는 엠마에게 감기에는 약이 필요하지 않다고 말했습니다. 7) O médico disse que a Amanda não precisava de remédio para um resfriado. 7) Врач сказал Эмме, что ей не нужны лекарства от простуды. 7) Doktorn sa att hon inte behöver medicin för en förkylning. 7) 医生 说 艾玛 不 需要 感冒药 。 શું ડૉક્ટર કહે છે કે એમ્માને દવાની જરૂર છે? Hat der Arzt gesagt, dass Emma Medikamente braucht? Did the doctor say Emma needs medicine? ¿El doctor le dice a Emma que necesita medicamento? Est-ce que le docteur a dit à Julie qu'elle avait besoin de médicaments ? Il dottore ha detto a Emma che le servono le medicine? 医者 は エマ に 薬 は 必要 だ と 言いました か? 의사가 엠마에게 약이 필요하다고 말했습니까? O médico disse que a Amanda precisa de remédio? Врач сказал, что Эмме нужны лекарства? Sa doktorn att Sofie behöver medicin? 医生 说 艾玛 需要 吃药 吗 ? ના,   ડૉક્ટરે  કહે છે કે એમ્માને  શરદી માટે દવાની જરૂર નથી. Nein, der Arzt sagte, Emma braucht keine Medikamente für eine Erkältung. No, the doctor said Emma didn't need medicine for a cold. No, el doctor le dice a Emma que no necesita medicamento para un resfriado. Non, le docteur a dit à Julie qu'elle n'avait pas besoin de médicaments pour un rhume. No, il dottore ha detto a Emma che non le servono le medicine per il raffreddore. いいえ 、 医者 は エマ に 風邪 の ため には 薬 は 必要 ない と 言いました 。 아니요, 의사는 엠마에게 감기에는 약이 필요하지 않다고 말했습니다. Não, o médico disse que a Amanda não precisa de remédio para um resfriado. Нет, врач сказал, что Эмме не нужны лекарства от простуды. Nej, doktorn sa att Sofie inte behövde medicin för en förkylning. 不 , 医生 说 艾玛 不 需要 感冒药 。

8) ડૉક્ટર એમ્માને તેના બદલે ઊંઘવા અને પીવા માટે કહ્યું. ||||to sleep||||told 8) Der Arzt sagte Emma, sie solle schlafen und stattdessen Wasser trinken. 8) The doctor told Emma to sleep and drink water instead. 8) El doctor le dice a Emma que debería dormir y beber agua. 8) Le docteur a dit à Julie de plutôt dormir et boire de l'eau. 8) Il dottore, invece, ha detto a Emma di dormire e bere acqua. 8) 代わり に 医者 は エマ に 寝て 水 を 飲む ように と 伝えました 。 8) 대신에 의사는 엠마에게 자고 물을 마시라고 말했습니다. 8) O médico disse para Amanda dormir e beber agua. 8) Вместо этого врач сказал Эмме спать и пить воду. 8) Doktorn sa åt Sofie att sova och dricka vatten istället. 8) 医生 反而 告诉 艾玛要 睡觉 和 喝水 。 ડૉક્ટરએ એમ્માને શું કરવાનું કહ્યું? the doctor||||said el doctor|a ella|qué|hacer|dijo Was sagte der Arzt zu Emma, was sie stattdessen tun soll? What did the doctor tell Emma to do instead? ¿Qué le dice el doctor a Emma que debería hacer? Qu'a dit le docteur à Julie de plutôt faire ? Il dottore cosa ha detto di fare a emma? 医者 は エマ に 代わり に 何 を する ように と 伝えました か ? 대신에 의사는 엠마에게 뭐라고 말했습니까? O que o médico disse para Amanda fazer? Что сказал доктор Эмме вместо этого? Vad sa doktorn åt Sofie att göra istället? 医生 告诉 艾玛 做 什么 ? ડૉક્ટર એમ્માને તેના બદલે ઊંઘવા અને પાણી પીવા કહ્યું. doctor|mamá|ella|en lugar de|dormir|y|agua|beber|dijo Der Arzt sagte zu Emma, sie solle schlafen und stattdessen Wasser trinken. The doctor told Emma to sleep and drink water instead. El doctor le dice a Emma que debería dormir y beber agua. Le docteur a dit à Julie de plutôt dormir et boire de l'eau. Il dottore, invece, ha detto a Emma di dormire e bere acqua. 医者 は エマ に 寝て 水 を 飲む ように と 伝えました 。 대신에 의사는 엠마에게 자고 물을 마시라고 말했습니다. O médico disse para Amanda dormir e beber agua. Доктор сказал Эмме спать и пить воду вместо этого. Doktorn sa åt Sofie att sova och dricka vatten istället. 医生 反而 告诉 艾玛要 睡觉 和 喝水 。

9) એમ્મા જ્યારે ડોક્ટરને મળીને બહાર આવે છે ત્યારે તેને ફેર નથી જણાતો. ||||outside|||||dizzy feeling||does not feel Emma|cuando|doctor|se encuentra|fuera|sale|está|entonces|él|fresco|no|aparece 9) Emma fühlte sich nicht besser, als sie den Arzt verließ. 9) Emma didn't feel better when she left the doctor. 9) Emma aún no se siente bien cuando se despide del doctor. 9) Julie ne se sentait pas mieux une fois partie de chez le docteur. 9) Emma non si è sentita meglio dopo aver lasciato lo studio del dottore. 9) エマ は 医者 の 所 を 去る とき には もっと 体調 が 良く なく なりました 。 9) 엠마는 병원에서 나오며 몸이 나아지지 않았다고 느꼈습니다. 9) Amanda não se sentiu melhor quando ela foi embora. 9) Эмме не стало лучше после посещения врача. 9) Sofie mådde inte bättre när hon gick från doktorn. 9) 艾玛 离开 医生 时 没有 感觉 好些 。 શું એમ્મા જ્યારે ડોક્ટરને મળીને બહાર આવે છે ત્યારે તેને ફેર જણાય છે? |||||||||||seems| qué|Emma|cuando|doctor|se encuentra|fuera|sale|está|entonces|le|cambio|parece|está Fühlte Emma sich besser, als sie den Arzt verließ? Did Emma feel better when she left the doctor? ¿Se siente bien Emma cuando se despide del doctor? Julie se sentait-elle mieux une fois partie de chez le docteur ? Emma si è sentita meglio dopo aver lasciato lo studio del dottore? エマ は 医者 の 所 を でる とき , 体調 は 良く なりました か ? 엠마는 병원에서 나오며 몸이 나아졌다고 느꼈습니까? Amanda se sentiu melhor quando ela foi embora? Эмме стало лучше после посещения врача? Mådde Sofie bättre när hon gick från doktorn? 艾玛 离开 医生 时 感觉 好些 了 吗 ? ના,એમ્મા જ્યારે ડોક્ટરને મળીને બહાર આવે છે ત્યારે તેને ફેર નથી જણાતો. ||when||||||||||seems no|Emma|cuando|doctor|se encuentra|fuera|sale|está|entonces|él|cambio|está|se nota Nein, Emma fühlte sich nicht besser, als sie den Arzt verließ. No, Emma didn't feel better when she left the doctor. No, Emma aún no se siente bien cuando se despide del doctor. Non, Julie ne se sentait pas mieux une fois partie de chez le docteur. No, Emma non si è sentita meglio quando ha lasciato lo studio del dottore. いいえ 、 エマ は 医者 の 所 を 出る とき には もっと 体調 が 良く なく なりました 。 아니요, 엠마는 병원에서 나오며 몸이 나아지지 않았다고 느꼈습니다. Não, Amanda não se sentiu melhor quando ela foi embora. Нет, Эмме не стало лучше после посещения врача. Nej, Sofie mådde inte bättre när hon gick från doktorn. 不 , 艾玛 离开 医生 时 没有 感觉 好些 。