×

Wir verwenden Cookies, um LingQ zu verbessern. Mit dem Besuch der Seite erklärst du dich einverstanden mit unseren Cookie-Richtlinien.

image

LingQ Mini Stories, 59 - મેરી માત્ર કાગળનાં પુસ્તકોને વાંચતી હતી

59 - મેરી માત્ર કાગળનાં પુસ્તકોને વાંચતી હતી

વાર્તા-૫૯

અ) મેરી માત્ર કાગળનાં પુસ્તકોને વાંચતી હતી. તેના મોટાભાગના જીવન માટે ઇલેક્ટ્રોનિક પુસ્તકનો વિચાર અસ્તિત્વમાં ન હતો.

બધી જ વાંચવાની વસ્તુઓ કાગળ પર છાપવામાં આવતી.

જો કે, હવે વાંચવાની અન્ય રીતો છે.

તાજેતરનાં વર્ષોમાં, વધુ અને વધુ લોકોએ મોબાઇલ ઉપકરણો પર પુસ્તકો વાંચવાનું શરૂ કર્યું છે.

લોકો જો ઇચ્છે તો તે તેમના ફોન, તેમના ઇલેક્ટ્રોનિક ટૅબલૅટો અથવા કિન્ડલ જેવા સમર્પિત ઈ-પુસ્તક રીડર પર વાંચી શકે છે.

મેરી મોબાઇલ ઉપકરણ પર વાંચવાની સવલતને પસંદ કરે છે, કારણ કે તે હંમેશા તેની સાથે તેના વાંચન સામગ્રી ધરાવે છે.

તેના મતે જ્યારે તે મુસાફરી કરેછે ત્યારે ઇ-પુસ્તકો ખાસ કરીને હાથવગા હોય છે, કારણ કે પુસ્તકને ઊંચકીને લઈ જવું અસુવિધાજનક હોઈ શકે છે.

તે કોઈ પણ પુસ્તક જે તે ઇચ્છે છે તે ઑર્ડર કરી શકે છે, એક ક્ષણની સૂચના પર, ઇન્ટરનેટ દ્વારા.

તેમ છતાં, તેમના પતિ જ્યોર્જ, તેમના હાથમાં પરંપરાગત કાગળનું પુસ્તક રાખવાનું પસંદ કરે છે.

તે તેને વધુ આરામદાયક અને અનુકૂળ વાંચનનો અનુભવ આપે છે.

જ્યોર્જ પુસ્તકોના પ્રકારો અને પુસ્તકાલયોમાં સમય પસાર કરવાનું પસંદ કરે છે, માત્ર તે જોવા માટે કે કયાં પુસ્તકો ઉપલબ્ધ છે.

જ્યોર્જ પુસ્તકો ખરીદવાનું વલણ ધરાવે છે, પરંતુ મેરિએ માત્ર રસપ્રદ પુસ્તકોના નામની નોંધ લીધી છે, જેથી તે ઇબુક વર્ઝન ઑનલાઇન ઑર્ડર કરી શકે અને તેના પોર્ટેબલ ડિવાઇસ પર તેને વાંચી શકે.

બ) ઘણાં વર્ષો સુધી, મેં ફક્ત કાગળનાં પુસ્તકો વાંચ્યાં. મોટાભાગના જીવન માટે ઇલેક્ટ્રોનિક પુસ્તકનો વિચાર પણ અસ્તિત્વમાં નહોતો.

કાગળ પર તમામ વાંચન સામગ્રી મુદ્રિત કરવામાં આવતી હતી.

જો કે, થોડા વર્ષો પહેલા, મને વાંચવાની નવી રીતો મળી છે.

મેં જોયું કે વધુ અને વધુ લોકો મોબાઇલ ઉપકરણો પર પુસ્તકો વાંચવાનું શરૂ કરતા હતા.

મેં લોકોને તેમના ફોન પર, તેમના ઇલેક્ટ્રોનિક ટેબ્લેટ્સ, અથવા કિન્ડલ જેવા સમર્પિત ઇબુક રીડર પરથી વાંચતા જોયા.

મારે કહેવું જ પડશે કે હવે હું મોબાઇલ ડિવાઇસ પર વાંચવાની સવલતને પસંદ કરું છું, કારણ કે મારી વાચન સામગ્રી હંમેશા મારી પાસે છે.

મને જાણવા મળ્યું છે કે પ્રવાસ કરતી વખતે ઈ-પુસ્તકો બહુ હાથવગી થાય છે, કારણ કે મારા સામાનમાં પુસ્તકો ઊંચકીને ફરવું અસુવિધાજનક હોઈ શકે છે.

શું વધુ છે, હું ઇન્ટરનેટ મારફતે, એક ક્ષણી નોટિસથી હું માંગું તે કોઈપણ પુસ્તક ઓર્ડર કરી શકું છું.

મારા પતિ જ્યોર્જ, જો કે, પરંપરાગત કાગળનાં પુસ્તકોને પસંદ કરે છે.

તે કહે છે કે તે તેમને વધુ આરામદાયક અને અનુકૂળ વાંચનનો અનુભવ થાય છે.

તે મારા દ્રષ્ટિકોણથી જૂના જમાનાનાં છે.

જ્યોર્જ પુસ્તકની દુકાનો અને પુસ્તકાલયોમાં ઘણો સમય વિતાવે છે, ફક્ત તે જોવા માટે કઇ પુસ્તકો ઉપલબ્ધ છે.

બ્રાઉઝિંગ પછી તે દુકાનમાં એક પુસ્તક ખરીદી શકે છે.

જો કે, હું માત્ર રસપ્રદ પુસ્તકોના નામોને લખવાનું પસંદ કરું છું.

પછી હું ઑનલાઇન ઇબુક વર્ઝનને ઓર્ડર કરી શકું છું અને તે મારા પોર્ટેબલ ડિવાઇસ પર વાંચી શકું છું.

વધુ સારું!

પ્રશ્નો:

અ) 1) તેના મોટાભાગના જીવન માટે ઇલેક્ટ્રોનિક પુસ્તકનો વિચાર અસ્તિત્વમાં ન હતો. તેના મોટાભાગના જીવન માટે શું વિચાર અસ્તિત્વમાં ન હતો? તેના મોટાભાગના જીવન માટે ઇલેક્ટ્રોનિક પુસ્તકનો વિચાર પણ અસ્તિત્વમાં નહોતો.

2) તાજેતરના વર્ષોમાં, વધુને વધુ લોકોએ મોબાઇલ ઉપકરણો પર પુસ્તકો વાંચવાનું શરૂ કર્યું છે. ક્યારે લોકોએ મોબાઇલ ઉપકરણો પર પુસ્તકો વાંચવાનું શરૂ કર્યું? તાજેતરનાં વર્ષોમાં લોકો મોબાઇલ ઉપકરણો પર પુસ્તકો વાંચવાનું શરૂ કર્યું છે.

3) તેના ઈબુક્સ મુસાફરી કરતી વખતે ખાસ કરીને હાથવગી હોય છે. મેરીને ક્યારે ઇબુક્સ ખાસ કરીને હાથવગી લાગે છે? તેને લાગે છે કે ઈબુક્સ મુસાફરી કરતી વખતે ખાસ કરીને હાથવગી લાગે છે.

4) તે કોઈ પણ પુસ્તક જે તે ઇચ્છે છે તે ઑર્ડર કરી શકે છે, એક ક્ષણની સૂચના પર, ઇન્ટરનેટ દ્વારા.

તે ક્ષણની નોટિસમાં શું ઓર્ડર કરી શકે છે? મેરી એક ક્ષણની નોટિસમાં તે ઇચ્છેે તે કોઈપણ પુસ્તક ઓર્ડર કરી શકે છે.

બ) 5) મારા પતિ જ્યોર્જ, જો કે, પરંપરાગત કાગળનાં પુસ્તકોને પસંદ કરે છે. શું તેના પતિ જ્યોર્જ ઇબુક અથવા પરંપરાગત કાગળનાં પુસ્તકોને પસંદ કરે છે? તેઓ પરંપરાગત કાગળનાં પુસ્તકોને પસંદ કરે છે.

6) જ્યોર્જ પુસ્તકની દુકાનમાં અને પુસ્તકાલયોમાં ઘણો સમય વિતાવે છે, ફક્ત તે જોવા માટે કે કયા પ્રકારનાં પુસ્તકો ઉપલબ્ધ છે. જ્યોર્જ બુકસ્ટોર્સ અને પુસ્તકાલયોમાં કેટલો સમય પસાર કરે છે? તેે બુકસ્ટોર્સ અને પુસ્તકાલયોમાં ખૂબ સમય વિતાવે છે

7) બ્રાઉઝિંગ પછી તે સ્ટોરમાં એક પુસ્તક ખરીદી શકે છે. જ્યોર્જ એક પુસ્તક ક્યારે ખરીદશે? બ્રાઉઝિંગ પછી તે દુકાનમાં એક પુસ્તક ખરીદી શકે છે.

8) જો કે, હું માત્ર રસપ્રદ પુસ્તકોના નામોને લખવાનું પસંદ કરું છું. બુકસ્ટોર્સ અને પુસ્તકાલયોમાં હું શું કરવાનું પસંદ કરું છું? હું ફક્ત રસપ્રદ પુસ્તકોના નામોને લખવાનું પસંદ કરું છું.

Learn languages from TV shows, movies, news, articles and more! Try LingQ for FREE

59 - મેરી માત્ર કાગળનાં પુસ્તકોને વાંચતી હતી my||paper|books|I read|was 59 - Mary read only paper books 59 - María lee sólo libros en papel 59 - Mary yalnızca kağıttan kitap okur

વાર્તા-૫૯ Geschichte 59 Story-59 Historia 59 Storia 59 Story 59 Story 59 História 59 История 59 故事59

અ) મેરી માત્ર કાગળનાં પુસ્તકોને વાંચતી હતી. |my||paper||I read| A) Margit las früher nur richtige Bücher. A) Mary used to only read paper books. A) María solía leer únicamente libros en papel. A) Mary leggeva solo libri cartacei. A ) メアリー は 以前 紙 の 本 のみ 読んで いました 。 A) 성희는 오직 종이책만을 읽곤 했다. A) Maria costumava ler livros de papel. А) Мария читала только бумажные книги. A) 很多 人 习惯 只读 纸质 书 。 તેના મોટાભાગના જીવન માટે ઇલેક્ટ્રોનિક પુસ્તકનો વિચાર અસ્તિત્વમાં ન હતો. ||||electronic|of the book|idea|existence|not|was Die meiste Zeit ihres Lebens existierten so etwas wie elektronische Bücher nicht einmal. For most of her life the idea of an electronic book didn't even exist. Durante la mayor parte de su vida, la idea de un libro electrónico ni siquiera existía. Per gran parte della sua vita l'idea di un libro elettronico proprio non esisteva. 彼女 の 人生 に おいて 電子 ブック は 存在 すら して いません でした 。 살아오면서 전자책에 대한 생각조차 해본 일이 없었다. Durante a maior parte de sua vida, a ideia de um livro eletrônico nem existia. На протяжении большей части её жизни идея электронной книги даже не существовала. 在 很长 的 一段时间 里 电子书 甚至 都 不 存在 。

બધી જ વાંચવાની વસ્તુઓ  કાગળ પર છાપવામાં આવતી. ||reading||paper||printed|are printed Alle Lesematerialien wurden früher auf Papier gedruckt. All reading materials used to be printed on paper. Todos los materiales de lectura solían imprimirse en papel. Tutti I materiali da leggere erano stampati su carta. しかし 今では 読む 方法 は 何 通り も あります 。 읽을 거리는 모두 종이 인쇄물이곤 했다. Todos os materiais de leitura costumavam ser impressos em papel. Все материалы для чтения были напечатаны на бумаге. 所有 的 阅读 材料 都 是 打印 在 纸 上 的 。

જો કે, હવે વાંચવાની અન્ય રીતો છે. |but||reading|other|ways| Aber jetzt gibt es zum Lesen auch andere Möglichkeiten. However, now there are other ways to read. Sin embargo, ahora hay otras formas de leer. Tuttavia, ora ci sono altri modi per leggere. 最近 、 ますます 人々 は 携帯 で 本 を 読み 始めました 。 하지만 이제는 무엇인가를 읽는 데에는 다른 방법도 있다. No entanto, agora existem outras maneiras de ler. Однако теперь есть и другие способы чтения. 但是 , 现在 有 不同 的 阅读 方法 。

તાજેતરનાં વર્ષોમાં, વધુ અને વધુ લોકોએ મોબાઇલ ઉપકરણો પર પુસ્તકો વાંચવાનું શરૂ કર્યું છે. recent||more||more|people|mobile devices||||||| In den letzten Jahren haben immer mehr Menschen begonnen, Bücher auf mobilen Geräten zu lesen. In recent years, more and more people have started to read books on mobile devices. En los últimos años, más y más personas han comenzado a leer libros en dispositivos móviles. Negli ultimi anni, sempre più persone hanno iniziato a leggere libri su dispositivimobile. 人々 は 携帯 、 タブレット 、 あるいは もし 望めば 専用 の e ブック 、 例えば 、 キンドル など で 本 を 読む こと が できます 。 최근 몇년동안 점점 더 많은 사람들이 모바일 디바이스로 책을 읽기 시작했다. Nos últimos anos, mais e mais pessoas começaram a ler livros em dispositivos móveis. В последние годы всё больше и больше людей начали читать книги на мобильных устройствах. 最近 几年 , 越来越 多 的 人 开始 在 移动 设备 上 读书 。

લોકો જો ઇચ્છે તો તે તેમના ફોન, તેમના ઇલેક્ટ્રોનિક ટૅબલૅટો અથવા કિન્ડલ જેવા સમર્પિત ઈ-પુસ્તક રીડર પર વાંચી શકે છે. Die Menschen können auf Smartphones, elektronischen Tablets oder auf speziellen E-Book-Lesegeräten wie Kindle lesen, wann immer sie wollten. People can read on their phones, their electronic tablets, or on dedicated e-book readers like Kindle, if they want to. Las personas pueden leer en sus teléfonos, sus tabletas electrónicas o en dispositivos exclusivos para libros electrónicos como Kindle, si así lo desean. Le persone possono leggere sui loro cellulari, I loro tablet, o su lettori di e-book come Kindle, se vogliono. メアリー は 携帯 で 読む 便利さ が 気 に 入って います 。 사람들은 본인이 원한다면 핸드폰으로, 전자 태블릿으로, 킨들과 같은 전자책 전용 리더기로 글을 읽을 수 있다. As pessoas podem ler nos seus telefones, seus tablets ou em leitores de e-books como Kindle, se quiserem. Люди могут читать на своих телефонах, электронных планшетах или на специальных электронных книгах, таких как Киндл, если они этого захотят. 人们 可以 在 他们 的 手机 , 电子 平板 或者 像 Kindle 这样 的 电子 阅读器 上面 读书 。

મેરી મોબાઇલ ઉપકરણ પર વાંચવાની સવલતને પસંદ કરે છે, કારણ કે તે હંમેશા તેની સાથે તેના વાંચન સામગ્રી ધરાવે છે. ||||||||||||||||reading|material|have| Margit bevorzugt den Komfort des Lesens auf einem mobilen Gerät, da sie nun ihr Lesematerial immer dabeihat. Mary prefers the convenience of reading on a mobile device, because she always has her reading material with her. María prefiere la conveniencia de leer en su dispositivo móvil, porque siempre tiene su material de lectura a la mano. Mary preferisce la convenienza di leggere su dispositivi mobili, perché ha sempre il suo materiale da leggere. なぜなら 彼女 は いつも 読む 題材 が あった から です 。 성희는 모바일 디바이스의 편리성을 선호한다왜냐하면 그녀는 언제나 읽을 거리를 가지고 다니기 때문이다. Maria prefere a conveniência de ler em um dispositivo móvel, porque ela sempre tem seu material de leitura com ela. Марии нравится удобство чтения на мобильном устройстве, потому что материал для чтения всегда с ней. 很多 人 更 倾向 在 电子设备 上 读书 的 便利性 , 因为 她 可以 一直 把 材料 带 在 身边 。

તેના મતે જ્યારે તે મુસાફરી કરેછે ત્યારે ઇ-પુસ્તકો ખાસ કરીને હાથવગા હોય છે, કારણ કે પુસ્તકને ઊંચકીને લઈ જવું અસુવિધાજનક હોઈ શકે છે. ||when|||||||||||||||lifting|||||| E-Books sind für sie auf Reisen besonders praktisch, da das Mitführen von Büchern im Gepäck unpraktisch sein kann. She finds e-books are especially handy when she is traveling, since carrying books in her luggage can be inconvenient. Ella encuentra que los libros electrónicos son especialmente útiles a la hora de viajar, ya que llevar libros en su equipaje puede ser un inconveniente. Trova gli e-books maneggevoli quando viaggia, dato che portare I libri nel suo bagaglio può essere sconveniente. 彼女 は 荷物 の 中 に 本 を 入れる こと が 不便な ので 、 e ブック は 特に 旅行 する とき に は 便利である と 気づきます 。 그녀는 특히 여행갈 때에 전자책을 편리하게 느끼는데 왜냐하면 짐 속에 책들을 가지고 다니는 것은 불편하기 때문이다. Ela acha que os e-books são especialmente úteis quando ela está viajando, pois carregar livros na bagagem pode ser inconveniente. Она считает электронные книги особенно удобными, когда она путешествует, потому что носить книги в багаже может быть неудобно. 她 觉得 旅行 的 时候 电子书 特别 方便 , 因为 行李 里面 装书 不太 方便 。

તે કોઈ પણ પુસ્તક જે તે ઇચ્છે છે તે ઑર્ડર કરી શકે છે, એક ક્ષણની સૂચના પર, ઇન્ટરનેટ દ્વારા. Außerdem kann sie jedes gewünschte Buch jederzeit über das Internet bestellen. She is also able to order any book she wants, at a moment's notice, via the Internet. Ella también puede ordenar los libros que desee, en cualquier momento a través de Internet. È anche in grado di ordinare I libri che vuole, senza preavviso, via internet. 彼女 は また 、 インターネット から 即座に 彼女 が 読みたい 本 を 注文 する こと が できます 。 그녀는 또한 자신이 원하는 책은 어떤 것이든 인터넷을 통해 바로 주문할 수 있다. Ela também é capaz de encomendar qualquer livro que ela queira, por um momento, através da Internet. Она также может заказать любую книгу, которую она хочет, в любой момент в интернете. 她 也 可以 在 网上 随时 买 到 自己 想要 的 书 。

તેમ છતાં, તેમના પતિ જ્યોર્જ, તેમના હાથમાં પરંપરાગત કાગળનું પુસ્તક રાખવાનું પસંદ કરે છે. |spite of|||||||||||| Ihr Mann Gerd hingegen hält lieber ein traditionelles Buch in den Händen. Her husband George, however, prefers to hold a traditional paper book in his hands. Su esposo Jorge, sin embargo, prefiere tener un libro de papel en sus manos. Suo marito George tuttavia, preferisce tenere tra le mani un libro tradizionale. しかし 彼女 の 夫 ジョージ は 伝統的 な 手 に 持つ 紙 の 本 を 好んでいます 。 하지만 남편 대한은 기존의 종이책을 손에 쥐는 것을 더 좋아한다. Seu marido George, no entanto, prefere manter um livro de papel tradicional nas mãos. Однако ее муж Егор предпочитает держать в руках традиционную бумажную книгу. 但是 , 她 的 丈夫 乔治 更 倾向 于 手里 拿 着 纸质 书 。

તે તેને વધુ આરામદાયક અને અનુકૂળ વાંચનનો અનુભવ આપે છે. |||||convenient|reading||| Er findet es einfach bequemer und angenehmer. He simply finds it a more comfortable and agreeable reading experience. Él simplemente encuentra que es una experiencia de lectura más cómoda y agradable. Lo trova semplicemente più confortevole e piacevole come lettura. 彼 は 単純に 読んで いる と いう 感覚 が 心地 良く 快適である と 気づきます 。 그는 그러한 독서를 더 편안하고 기분 좋게 느낀다. Ele simplesmente acha uma experiência de leitura mais confortável e agradável. Он просто считает, что так удобней и приятней читать. 他 觉得 那 是 一个 更加 舒服 愉快 地 阅读 体验 。

જ્યોર્જ પુસ્તકોના પ્રકારો અને પુસ્તકાલયોમાં સમય પસાર કરવાનું પસંદ કરે છે, માત્ર તે જોવા માટે કે કયાં પુસ્તકો ઉપલબ્ધ છે. Gerd verbringt auch gerne Zeit in Buchhandlungen und Bibliotheken, nur um zu sehen, dass es diese Art von Bücher noch gibt. George also likes spending time in bookstores and libraries, just to see what kinds of books are available. A Jorge también le gusta pasar tiempo en librerías y bibliotecas, solo para ver qué tipo de libros se encuentran disponibles. A George piace anche passare il tempo nelle librerie e nelle biblioteche, solo per vedere quali libri sono disponibili. ジョージ は また いろいろな 種類 の 本 が 在庫 と して ある 本屋 や 図書館 で 時間 を 過ごす こと が 好きです 。 대한은 또한 서점과 도서관에서 어떤 책들이 나왔나 살펴보면서 시간을 보내는 것을 좋아한다. George também gosta de passar tempo em livrarias e bibliotecas, apenas para ver que tipos de livros estão disponíveis. Егор также любит проводить время в книжных магазинах и библиотеках, просто чтобы увидеть, какие ещё есть книги. 乔治 也 喜欢 逛 书店 和 图书馆 , 只是 为了 看看 市面上 有 什么 书 。

જ્યોર્જ પુસ્તકો ખરીદવાનું વલણ ધરાવે છે, પરંતુ મેરિએ માત્ર રસપ્રદ પુસ્તકોના નામની નોંધ લીધી છે, જેથી તે ઇબુક વર્ઝન ઑનલાઇન ઑર્ડર કરી શકે અને તેના પોર્ટેબલ ડિવાઇસ પર તેને વાંચી શકે. Gerd neigt dazu, sich dort Bücher zu kaufen, aber Margit notiert sich dort nur die Namen interessanter Bücher, so dass sie die E-Book-Version online bestellen und auf ihrem tragbaren Gerät lesen kann. George tends to buy books, but Mary just takes a note of the names of interesting books, so that she can order the ebook version online and read it on her portable device. Jorge tiende a comprar libros, pero María solo toma nota de los nombres de libros interesantes, para así ordenar la versión electrónica del libro y leerla en su dispositivo portátil. George tende ad acquistare I libri, ma Mary prende semplicemente nota dei nomi di libri interessanti, in modo che possa ordinare la versione e-book online per leggerla con il suo dispositivo portatile. ジョージ は 本 を 買おう と します が 、 メアリー は 興味 ある 本 の 名前 を 書き留める だけ です そう する こと で 彼女 は オンライン から e ブック 版 を 注文 し 携帯 で 読む こと が できます 。 대한은 책을 사는 편이지만, 성희는 재미있어 보이는 책의 제목만을 적어와서 그것을 e북 버전으로 온라인에서 구매해 이동식 기기로 읽는다이번에는 성희의 입을 통해 이야기를 들어보자. George costuma comprar livros, mas Maria apenas toma nota dos nomes de livros interessantes, para que ela possa solicitar a versão eletrônica on-line e lê-los em seu dispositivo portátil. Егор, как правило, покупает книги, но Мария просто записывает названия интересных книг, чтобы заказать электронную версию в интернете и прочитать её на своём портативном устройстве. 乔治 喜欢 买书 , 但是 玛丽 只是 记下 有意思 的 书 的 名字 , 这样 她 能 在 网上 买 电子书 然后 在 移动 设备 上 阅读 。

બ) ઘણાં વર્ષો સુધી, મેં ફક્ત કાગળનાં પુસ્તકો વાંચ્યાં. B) Viele Jahre lang habe ich nur richtige Bücher gelesen. B) For many years, I only read paper books. B) Durante muchos años, únicamente leo libros en papel. B) Per molti anni ho letto solo libri cartacei. B ) 何 年間 か 私 は 紙 の 本 のみ 読んで いました 。 B) 오랫동안 나는 오직 종이책만을 읽었다. B) Por muitos anos, eu só li livros de papel. Б) Долгие годы я читала только бумажные книги. B) 很多年 我 只读 纸质 书 。 મોટાભાગના જીવન માટે ઇલેક્ટ્રોનિક પુસ્તકનો વિચાર પણ અસ્તિત્વમાં નહોતો. Most of|||||||in existence| Die meiste Zeit meines Lebens existierten so etwas wie elektronische Bücher nicht einmal. For most of my life the idea of an electronic book didn't even exist. Durante la mayor parte de mi vida, la idea de un libro electrónico ni siquiera existía. Per gran parte della mia vita l'idea di un libro elettronico proprio non esisteva. 私 の 人生 に おいて 電子 ブック は 存在 すら して いません でした 。 살아오면서 전자책에 대한 생각조차 해본 일이 없었다. Durante a maior parte da minha vida, a ideia de um livro eletrônico nem existia. На протяжении большей части моей жизни идея электронной книги даже не существовала. 很长 一段时间 电子书 都 不 存在 。

કાગળ પર તમામ વાંચન સામગ્રી મુદ્રિત કરવામાં આવતી હતી. Alle Lesematerialien wurden früher nur auf Papier gedruckt. All reading materials was printed on paper. Todos los materiales de lectura fueron impresos en papel. Tutti I materiali di lettura erano su carta. すべて の 読む 題材 は 紙 に 印刷 されて いました 。 읽을 거리는 모두 종이 인쇄물이었다. Todos os materiais de leitura eram impressos em papel. Все материалы для чтения были напечатаны на бумаге. 所有 的 阅读 材料 都 是 打印 在 纸 上 的 。

જો કે, થોડા વર્ષો પહેલા, મને વાંચવાની નવી રીતો મળી છે. Aber vor ein paar Jahren entdeckte ich zum Lesen auch andere Möglichkeiten. However, a few years ago, I discovered new ways to read. Sin embargo, en los últimos años, descubrí nuevas formas de leer. Tuttavia, qualche anno fa, ho scoperto un nuovo modo di leggere. しかし 数 年 前 私 は 新しい 読み 方 を 発見 しました 。 하지만몇 년 전에 나는 새로운 읽는 방법을 발견했다. No entanto, há alguns anos, descobri novas maneiras de ler. Однако несколько лет назад я открыла новый способ чтения. 但是 , 几年 前 , 我 发现 了 一种 新 的 阅读 方法 。

મેં જોયું કે વધુ અને વધુ લોકો મોબાઇલ ઉપકરણો પર પુસ્તકો વાંચવાનું શરૂ કરતા હતા. Ich bemerkte, dass immer mehr Menschen begannen, Bücher auf mobilen Geräten zu lesen. I noticed that more and more people were starting to read books on mobile devices. Noté que cada vez más personas comenzaban a leer en dispositivos móviles. Ho notato che sempre più persone stavano iniziando a leggere I libri su dispositivi mobili. 私 は 人 が ますます 携帯 で 本 を 読み 始めた こと に 気づきました 。 점점 더 많은 사람들이 모바일 디바이스로 책을 읽기 시작했다는 것을 알게 된 것이다. Percebi que cada vez mais pessoas começavam a ler livros em dispositivos móveis. Я заметила, что всё больше и больше людей начали читать книги на мобильных устройствах. 我 注意 到 越来越 多 的 人 开始 在 移动 设备 上 读书 。

મેં લોકોને તેમના ફોન પર, તેમના ઇલેક્ટ્રોનિક ટેબ્લેટ્સ, અથવા કિન્ડલ જેવા સમર્પિત ઇબુક રીડર પરથી વાંચતા જોયા. Ich sah Leute, die auf Smartphones, elektronischen Tablets oder auf speziellen E-Book-Lesegeräten wie Kindle lesen. I saw people reading on their phones, their electronic tablets, or on dedicated ebook readers like Kindle. Vi a gente leyendo en sus teléfonos, en sus tabletas electrónicas o en dispositivos exclusivos para libros electrónicos como Kindle. Ho visto persone leggere sui loro cellulari, sui loro tablet, o lettori e-book dedicati come il Kindle. 私 は 携帯 、 タブレット 、 あるいは キンドル の ような 専用 の e ブック など で 本 を 読んで いる 人 を 見ました 。 핸드폰으로, 전자 태블릿으로, 킨들과 같은 전자책 전용 리더기로 글을 읽는 사람들을 보았다. Eu via pessoas lendo em seus telefones, seus tablets ou em leitores de ebook, como Kindle. Я видела, как люди читают на своих телефонах, электронных планшетах или на специальных электронных книгах, таких как Киндл. 我 看见 人们 在 他们 的 电话 , 电子 平板 或者 像 Kindle 这样 小巧 的 电子 阅读器 上面 读书 。

મારે કહેવું જ પડશે કે હવે હું મોબાઇલ ડિવાઇસ પર વાંચવાની સવલતને પસંદ કરું છું, કારણ કે મારી વાચન સામગ્રી હંમેશા મારી પાસે છે. Ich muss sagen, dass ich jetzt den Komfort des Lesens auf einem mobilen Gerät bevorzuge, weil ich mein Lesematerial nun immer bei mir habe. I must say that I now prefer the convenience of reading on a mobile device, because I always have my reading material with me. Debo decir que ahora prefiero la conveniencia de leer en un dispositivo móvil, porque siempre tengo mi material de lectura a la mano. Devo dire che ora preferisco la convenienza di leggera su un dispositivo mobile, perché ho sempre con me il mio materiale di lettura. 私 は 携帯 で 読む 便利さ が 気 に 入って いる と 言わ なければ なりません 。 나는 모바일 디바이스의 편리성을 선호한다 왜냐하면 언제나 읽을 거리를 가지고 다니기 때문이다. Devo dizer que agora prefiro a conveniência de ler em um dispositivo móvel, porque eu sempre tenho meu material de leitura comigo. Должна сказать, что сейчас я предпочитаю удобство чтения на мобильном устройстве, потому что мой материал для чтения всегда со мной. 我 必须 说 的 是 我 现在 更 喜欢 在 电子设备 上 读书 的 便利性 , 因为 我 可以 一直 把 材料 带 在 身边 。

મને જાણવા મળ્યું છે કે પ્રવાસ કરતી વખતે ઈ-પુસ્તકો બહુ હાથવગી થાય છે, કારણ કે મારા સામાનમાં પુસ્તકો ઊંચકીને ફરવું અસુવિધાજનક હોઈ શકે છે. Ich habe festgestellt, dass E-Books besonders praktisch auf Reisen sind, da das Mitführen von Büchern im Gepäck unpraktisch sein kann. I have found that e-books are especially handy when traveling, since carrying books in my luggage can be inconvenient. He encontrado que los libros electrónicos son especialmente útiles a la hora de viajar, ya que llevar libros en mi equipaje puede ser un inconveniente. Ho trovato che gli e-books sono molto maneggevoli quando viaggio, dal momento che portare I libri nel mio bagaglio può essere sconveniente. 旅行中は電子書籍が非常に便利であることがわかりました。荷物の中にある本を拾うのは不便だからです。 나는 특히 여행갈 때에 전자책이 편리하게 느껴졌는데왜냐하면 짐 속에 책들을 가지고 다니는 것은 불편하기 때문이다. Descobri que os e-books são especialmente úteis ao viajar, uma vez que carregar livros na minha bagagem pode ser inconveniente. Я поняла, что электронные книги особенно удобны во время путешествий, потому что носить книги в багаже может быть неудобно. 我 觉得 旅行 的 时候 电子书 特别 方便 , 因为 行李 里面 装书 不太 方便 。

શું વધુ છે, હું ઇન્ટરનેટ મારફતે, એક ક્ષણી નોટિસથી હું માંગું તે કોઈપણ પુસ્તક ઓર્ડર કરી શકું છું. ||||||||||||||||can| Außerdem kann ich jedes beliebige Buch jederzeit online bestellen. What is more, I can order any book I want, at a moment's notice, via the Internet. Además puedo ordenar cualquier libro que desee, en cualquier momento a través de Internet. Per di più, posso ordinare tutti I libri che voglio, senza preavviso, via internet. さらに、インターネットを介して、好きな本をすぐに注文できます。 게다가 내가 원하는 책은 어떤 것이든 인터넷을 통해 바로 주문할 수 있다. Além disso, posso encomendar qualquer o livro que eu queira, através da Internet. Кроме того, я могу заказать любую книгу, которую захочу, в любой момент в интернете. 我 也 可以 在 网上 随时 买 到 自己 想要 的 书 。

મારા પતિ જ્યોર્જ, જો કે, પરંપરાગત કાગળનાં પુસ્તકોને પસંદ કરે છે. |||||traditional|paper|||| Mein Mann Gerd hingegen bevorzugt traditionelle Bücher. My husband George, however, prefers traditional paper books. Mi esposo Jorge, sin embargo, prefiere tener un libro de papel en sus manos. Mio marito George, tuttavia, preferisce I tradizionali libri cartacei. 私の夫ジョージは、しかし、伝統的な紙の本を好む。 하지만 남편 대한은 기존의 종이책을 손에 쥐는 것을 더 좋아한다. Meu marido George, no entanto, prefere livros de papel tradicionais. Мой муж Егор, однако, предпочитает традиционные бумажные книги. 但是 , 我 的 丈夫 乔治 更 倾向 于 手里 拿 着 纸质 书 。

તે કહે છે કે તે તેમને વધુ આરામદાયક અને અનુકૂળ વાંચનનો અનુભવ થાય છે. Er sagt, dass das Leseerlebnis für ihn komfortabler und angenehmer ist. He says that he finds them a more comfortable and agreeable reading experience. Él dice que encuentra que es una experiencia de lectura más cómoda y agradable. Dice che trova l'esperienza di lettura più confortevole e piacevole. 彼は、それが彼らにもっと快適で快適な読書を感じさせると言います。 그는 그러한 독서를 더 편안하고 기분 좋게 느낀다. Ele diz que ele acha uma experiência de leitura mais confortável e agradável. Он говорит, что так удобней и приятней читать. 他 觉得 那 是 一个 更加 舒服 愉快 地 阅读 体验 。

તે મારા દ્રષ્ટિકોણથી જૂના જમાનાનાં છે. Er ist meiner Meinung nach einfach altmodisch. He is just old fashioned in my view. En mi opinión él es simplemente anticuado. Secondo me è solo antiquato. 私の観点からは昔ながらです。 내 눈에는 그가 그저 옛날 사람으로 느껴진다. Ele é apenas antiquado na minha opinião. Он просто старомодный, на мой взгляд. 在我看来 他 就是 很 传统 。

જ્યોર્જ પુસ્તકની દુકાનો અને પુસ્તકાલયોમાં ઘણો સમય વિતાવે છે, ફક્ત તે જોવા માટે કઇ પુસ્તકો ઉપલબ્ધ છે. ||||in libraries|||||||||||| Gerd verbringt zu viel Zeit in Buchhandlungen und Bibliotheken, nur um zu sehen, dass es noch diverse Bücher gibt. George spends too much time in bookstores and libraries, just to see what kinds of books are available. Jorge pasa demasiado tiempo en las librerías y bibliotecas, solo para ver qué tipo de libros se encuentran disponibles. George trascorre troppo tempo nelle librerie e nelle biblioteche, solo per vedere quali libri sono disponibili. ジョージは書店や図書館で多くの時間を過ごし、どの本が利用できるかを調べています。 그는 또한 서점과 도서관에서 어떤 책들이 나왔나 살펴보면서 시간을 보내는 것을 좋아한다. George gasta muito tempo em livrarias e bibliotecas, apenas para ver que tipos de livros estão disponíveis. Егор проводит слишком много времени в книжных магазинах и библиотеках, просто чтобы посмотреть, какие ещё есть книги. 乔治 花太多 时间 逛 书店 和 图书馆 , 只是 为了 看看 市面上 有 什么 书 。

બ્રાઉઝિંગ પછી તે દુકાનમાં એક પુસ્તક ખરીદી શકે છે. Eventuell kauft er nach dem Stöbern im Laden ein Buch. He might buy a book in the store after browsing. Solo después de haber buscado, Jorge podría comprar un libro. Potrebbe acquistare un libro nel negozio dopo averlo cercato online. ブラウジング後、彼は店で本を買うことができます。 그는 서점을 둘러보고 난 다음에는 책을 구매할지도 모른다. Ele pode comprar o livro diretamente na loja. После просмотра он может купить книгу в магазине. 他 看 完书 以后 还 喜欢 买书 。

જો કે, હું માત્ર રસપ્રદ પુસ્તકોના નામોને લખવાનું પસંદ કરું છું. Ich bevorzuge es jedoch, dort nur die Namen interessanter Bücher aufzuschreiben. However, I prefer to just write down the names of interesting books. Sin embargo, yo prefiero simplemente tomar nota de los nombres de libros interesantes. Tuttavia, io preferisco annotarmi I titoli dei libri interessanti. しかし、私は面白い本の名前だけを書くことを好みます。 하지만 나는 재미있어 보이는 책의 제목만을 적어온다. No entanto, prefiro apenas escrever os nomes de livros interessantes. Однако я предпочитаю только записать названия интересных книг. 但是 我 只是 记下 有意思 的 书 的 名字 。

પછી હું ઑનલાઇન ઇબુક વર્ઝનને ઓર્ડર કરી શકું છું અને તે મારા પોર્ટેબલ ડિવાઇસ પર વાંચી શકું છું. Dann kann ich die E-Book-Version online bestellen und auf meinem tragbaren Gerät lesen. Then I can order the ebook version online and read it on my portable device. Para así ordenar la versión electrónica del libro y leerla en mi dispositivo portátil. Poi posso ordinare la versione e-book online e leggerla sul mio dispositivo portatile. その後、オンラインで電子書籍を注文し、ポータブルデバイスで読むことができます。 그래야 그것을 e북 버전으로 온라인에서 구매해 이동식 기기로 읽을 수 있으니까. 그 편이 훨씬 낫다! Então eu posso encomendar a versão ebook on-line e lê-la no meu dispositivo portátil. Потом я могу заказать электронную версию в интернете и читать её на своем портативном устройстве. 这样 我能 在 网上 买 电子书 然后 在 移动 设备 上 阅读 。

વધુ સારું! Das ist viel besser! Much better! ¡Esto es mucho mejor! Molto meglio! より良い! 마지막으로 몇 가지 연습문제를 살펴보겠다. Muito melhor! Так гораздо лучше! 更好!

પ્રશ્નો: Fragen: Questions: Preguntas: Domande: 質問 : 질문 : Perguntas: Вопросы : 问题:

અ) 1) તેના મોટાભાગના જીવન માટે ઇલેક્ટ્રોનિક પુસ્તકનો વિચાર અસ્તિત્વમાં ન હતો. A) 1) Die meiste Zeit ihres Lebens existierten so etwas wie elektronische Bücher nicht einmal. A) 1) For most of her life the idea of an electronic book didn't even exist. A) 1) Durante la mayor parte de su vida, la idea de un libro electrónico ni siquiera existía. A) 1) Per gran parte della sua vita, l'idea di un libro elettronico non esisteva nemmeno. A) 1) 彼女 の 人生 に おいて 電子 ブック は 存在 すら して いません でした 。 A) 1) 성희는 살아오면서 전자책에 대한 생각조차 해본 일이 없었다. A) 1) Durante a maior parte de sua vida, a idéia de um livro eletrônico nem existia. А) 1) На протяжении большей части её жизни идея электронной книги даже не существовала. A) 1) 在 她 生活 中 的 很长 的 一段时间 里 电子书 概念 甚至 都 不 存在 。 તેના  મોટાભાગના જીવન માટે શું વિચાર અસ્તિત્વમાં ન હતો? Was gab es die meiste Zeit ihres Lebens nicht einmal? What idea didn't even exist for most of her life? ¿Cuál idea ni siquiera existió durante la mayor parte de su vida? Quale idea non esisteva nemmeno per gran parte della sua vita? 彼女 の 人生 に 何の アイディア が 存在 すら して いません でした か ? 성희는 살아오면서 무엇에 대한 생각조차 해본 일이 없었는가? Que idéia não existiu até na maior parte de sua vida? Какая идея даже не существовала на протяжении большей части её жизни? 在 她 生活 中 的 很长 的 一段时间 什么 概念 不 存在 ? તેના મોટાભાગના જીવન માટે ઇલેક્ટ્રોનિક પુસ્તકનો વિચાર પણ અસ્તિત્વમાં નહોતો. ||||||||in existence|wasn't Die meiste Zeit ihres Lebens existierten so etwas wie elektronische Bücher nicht einmal. The idea of an electronic book didn't even exist for most of her life. Durante la mayor parte de su vida, la idea de un libro electrónico ni siquiera existió. Per gran parte della sua vita, l'idea di un libro elettronico non esisteva nemmeno. 彼女 の 人生 に おいて 電子 ブック は 存在 すら して いません でした 。 살아오면서 전자책에 대한 생각조차 해본 일이 없었다. A idéia de um livro eletrônico nem sequer existe durante a maior parte de sua vida. Идея электронной книги даже и не существовала на протяжении большей части её жизни. 在 她 生活 中 的 很长 的 一段时间 里 电子书 概念 甚至 都 不 存在 。

2) તાજેતરના વર્ષોમાં, વધુને વધુ લોકોએ મોબાઇલ ઉપકરણો પર પુસ્તકો વાંચવાનું શરૂ કર્યું છે. 2) In den letzten Jahren haben immer mehr Menschen begonnen, Bücher auf mobilen Geräten zu lesen. 2) In recent years, more and more people have started to read books on mobile devices. 2) En los últimos años, más y más personas han comenzado a leer libros en dispositivos móviles. 2) Negli ultimi anni, sempre più persone hanno iniziato a leggere I libri su dispositive portatili. 2) 最近 、 ますます 人々 は 携帯 で 本 を 読み 始めました 。 2) 최근 몇년동안 점점 더 많은 사람들이 모바일 디바이스로 책을 읽기 시작했다. 2) Nos últimos anos, mais e mais pessoas começaram a ler livros em dispositivos móveis. 2) В последние годы всё больше и больше людей начали читать книги на мобильных устройствах. 2) 最近 几年 , 越来越 多 的 人 开始 在 移动 设备 上 读书 。 ક્યારે લોકોએ મોબાઇલ ઉપકરણો પર પુસ્તકો વાંચવાનું શરૂ કર્યું? Wann haben die Menschen begonnen, Bücher auf mobilen Geräten zu lesen? When have people started to read books on mobile devices? ¿Cuándo comenzó la gente a leer libros en dispositivos móviles? Le persone, quando hanno iniziato a leggere I libri su dispositive portatili? いつ 人々 は 携帯 で 本 を 読み 始めました か ? 사람들이 언제 모바일 디바이스로 책을 읽기 시작했는가? Quando as pessoas começaram a ler livros em dispositivos móveis? Когда люди начали читать книги на мобильных устройствах? 人们 什么 时候 开始 在 移动 设备 上 读书 了 ? તાજેતરનાં વર્ષોમાં લોકો મોબાઇલ ઉપકરણો પર પુસ્તકો વાંચવાનું શરૂ કર્યું છે. In den letzten Jahren haben die Menschen begonnen, Bücher auf mobilen Geräten zu lesen. People have started to read books on mobile devices in recent years. En los últimos años, más y más personas han comenzado a leer libros en dispositivos móviles. Le persone hanno iniziato a leggere I libri sui dispositivi portatili negli ultimi anni. 人々 は 最近 に なって 携帯 で 本 を 読み 始めました 。 최근 몇년동안 사람들이 모바일 디바이스로 책을 읽기 시작했다. As pessoas começaram a ler livros em dispositivos móveis nos últimos anos. Люди начали читать книги на мобильных устройствах в течение последних лет. 最近 几年 越来越 多 的 人 开始 在 移动 设备 上 读书 。

3) તેના ઈબુક્સ મુસાફરી કરતી વખતે ખાસ કરીને હાથવગી હોય છે. 3) Sie findet, dass E-Books besonders praktisch sind, wenn sie auf Reisen ist. 3) She finds ebooks are especially handy when she is traveling. 3) María encuentra que los libros electrónicos son especialmente útiles a la hora de viajar. 3) Trova che gli e-books siano più maneggevoli quando viaggia. 3) 彼女 は e ブック が 特に 旅行 する とき に は 便利である と 気づきます 。 3) 그녀는 특히 여행갈 때에 전자책을 편리하게 느낀다. 3) Ela descobre que os ebooks são especialmente úteis quando ela está viajando. 3) Она считает электронные книги особенно удобными в путешествии. 3) 她 觉得 旅行 的 时候 电子书 特别 方便 。 મેરીને ક્યારે ઇબુક્સ ખાસ કરીને હાથવગી લાગે છે? Wann findet Margit E-Books besonders praktisch? When does Mary find ebooks especially handy? ¿Cuándo encuentra María los libros electrónicos especialmente útiles? Quando, Mary trova più maneggevoli gli e-books? メアリー は e ブック が 特に いつ 便利である と 気づきます か ? 성희는 언제 특히 전자책을 편리하게 느끼는가? Quando Maria encontra que os ebooks são especialmente úteis? Где, по мнению Марии, электронные книги наиболее удобны? 玛丽 觉得 什么 时候 电子书 特别 方便 ? તેને લાગે છે કે ઈબુક્સ મુસાફરી કરતી વખતે ખાસ કરીને હાથવગી લાગે છે. Sie findet, dass E-Books besonders praktisch sind, wenn sie auf Reisen ist. She finds ebooks are especially handy when she is traveling. Ella encuentra que los libros electrónicos son especialmente útiles a la hora de viajar. Trova che gli e-book siano più maneggevoli quando viaggia. 彼女 は e ブック が 特に 旅行 する とき に は 便利である と 気づきます 그녀는 특히 여행갈 때에 전자책을 편리하게 느낀다. Ela encontra que os ebooks são especialmente úteis quando ela está viajando. Она считает электронные книги особенно удобными в путешествиях. 她 觉得 旅行 的 时候 电子书 特别 方便 。

4) તે કોઈ પણ પુસ્તક જે તે ઇચ્છે છે તે ઑર્ડર કરી શકે છે, એક ક્ષણની સૂચના પર, ઇન્ટરનેટ દ્વારા. 4) Außerdem kann sie jedes gewünschte Buch jederzeit online bestellen. 4) ) She is also able to order any book she wants, at a moment's notice, via the Internet. 4) Ella también puede ordenar los libros que desee, en cualquier momento a través de Internet. 4) è anche in grado di ordinare qualsiasi libro lei voglia, senza preavviso, via internet. 4) 彼女 は また 、 インターネット から 即座に 彼女 が 読みたい 本 を 注文 する こと が できます 。 4) 그녀는 또한 자신이 원하는 책은 어떤 것이든 인터넷을 통해 바로 주문할 수 있다. 4) Ela também é capaz de encomendar qualquer livro que deseja, através da Internet. 4) Она также может заказать любую книгу, которую она хочет, в любой момент в интернете. 4) 她 也 可以 在 网上 随时 买 到 自己 想要 的 书 。

તે ક્ષણની નોટિસમાં શું ઓર્ડર કરી શકે છે? Was kann sie jederzeit bestellen? What is she able to order at a moment's notice? ¿Qué puede ordenar en cualquier momento? Cosa è in grado di ordinare senza preavviso? 彼女 が 即座に オーダー できる の は 何 です か ? 그녀는 무엇을 바로 주문할 수 있는가? O que ela consegue encomendar? Что она может заказать в любой момент? 她 可以 随时 买 到 什么 ? મેરી એક ક્ષણની નોટિસમાં તે ઇચ્છેે તે કોઈપણ પુસ્તક ઓર્ડર કરી શકે છે. Margit kann jedes gewünschte Buch jederzeit bestellen. Mary is able to order any book she wants at a moment's notice. Ella también puede ordenar los libros que desee, en cualquier momento a través de Internet. Mary può ordinare qualsiasi libro che desidera in un momento. 彼女 は また 、 インターネット から 即座に 彼女 が 読みたい 本 を 注文 する こと が できます 。 성희는 또한 자신이 원하는 책은 어떤 것이든 바로 주문할 수 있다. Maria é capaz de encomendar qualquer livro que ela queira. Мария в любой момент может заказать любую книгу, которую она захочет. 玛丽 可以 随时 买 到 自己 想要 的 书 。

બ) 5)  મારા પતિ જ્યોર્જ, જો કે, પરંપરાગત કાગળનાં પુસ્તકોને પસંદ કરે છે. B) 5) Mein Mann Gerd hingegen bevorzugt traditionelle Bücher. B) 5) My husband George, however, prefers traditional paper books. B) 5) Mi esposo Jorge, sin embargo, prefiere tener un libro de papel en sus manos. B) 5) Mio marito George, tuttavia, preferisce I libri cartacei tradizionali. B) 5) 私 の 夫 ジョージ は 伝統的 な 手 に 持つ 紙 の 本 を 好んでいます 。 B) 5) 남편 대한은 기존의 종이책을 손에 쥐는 것을 더 좋아한다. B) 5) Meu marido George, no entanto, prefere livros de papel, tradicionais. Б) 5) Мой муж Егор, однако, предпочитает традиционные бумажные книги. B) 5) 但是 , 我 的 丈夫 乔治 更 倾向 于 手里 拿 着 纸质 书 。 શું તેના પતિ જ્યોર્જ ઇબુક અથવા પરંપરાગત કાગળનાં પુસ્તકોને પસંદ કરે છે? Bevorzugt ihr Mann Gerd E-Books oder traditionelle Bücher? Does her husband George prefer ebooks or traditional paper books? ¿Su esposo Jorge prefiere los libros electrónicos o los libros en papel tradicionales? Suo marito George preferisce gli e-books o I tradizionali libri cartacei? 彼女 の 夫 ジョージ は e ブック と 伝統的 な 紙 の 本 の どちら を 好みます か ? 그녀의 남편 대한은 전자책을 선호하는가 아니면 종이책을 선호하는가? O marido George prefere ebooks ou livros de papel, tradicionais? Её муж Егор предпочитает электронные или традиционные бумажные книги? 她 的 丈夫 乔治 更 倾向 于 电子书 还是 纸质 书 ? તેઓ પરંપરાગત કાગળનાં પુસ્તકોને પસંદ કરે છે. Er bevorzugt traditionelle Bücher. He prefers traditional paper books. Él prefiere los libros en papel tradicionales. Lui preferisce I libri cartacei tradizionali. 彼 は 伝統的 な 手 に 持つ 紙 の 本 を 好んでいます 。 그는 기존의 종이책을 선호한다. Ele prefere livros de papel, tradicionais. Он предпочитает традиционные бумажные книги. 他 倾向 于 传统 的 纸质 书 。

6) જ્યોર્જ પુસ્તકની દુકાનમાં અને પુસ્તકાલયોમાં ઘણો સમય વિતાવે છે, ફક્ત તે જોવા માટે કે કયા પ્રકારનાં પુસ્તકો ઉપલબ્ધ છે. ||||libraries|||||||||||||| 6) Gerd verbringt zu viel Zeit in Buchhandlungen und Bibliotheken, nur um zu sehen, welche ArtBücher es gibt. 6) George spends too much time in bookstores and libraries, just to see what kinds of books are available. 6) Jorge pasa demasiado tiempo en las librerías y bibliotecas, solo para ver qué tipo de libros se encuentran disponibles. 6) George trascorre troppo tempo nelle librerie e nelle biblioteche, solo per vedere quali libri sono disponibili. 6) ジョージ は また いろいろな 種類 の 本 が 在庫 と して ある 本屋 や 図書館 で できる 限り の 時間 を 過ごします 。 6) 대한은 서점과 도서관에서 어떤 책들이 나왔나 살펴보는 데에 너무 많은 시간을 보낸다. 6) George gasta muito tempo em livrarias e bibliotecas, apenas para ver que tipos de livros estão disponíveis. 6) Егор проводит слишком много времени в книжных магазинах и библиотеках, просто чтобы посмотреть, какие книги ещё есть. 6) 乔治 花太多 时间 逛 书店 和 图书馆 , 只是 为了 看看 市面上 有 什么 书 。 જ્યોર્જ બુકસ્ટોર્સ અને પુસ્તકાલયોમાં કેટલો સમય પસાર કરે છે? Wie viel Zeit verbringt Gerd in Buchhandlungen und Bibliotheken? How much time does George spend in bookstores and libraries? ¿Cuánto tiempo pasa Jorge en las librerías y bibliotecas? Quanto tempo trascorre George, nelle librerie e nelle biblioteche? ジョージ は 本屋 や 図書館 で どの ぐらい 過ごします か ? 대한은 서점과 도서관에서 얼마나 많은 시간을 보내는가? Quanto tempo George gasta em livrarias e bibliotecas? Сколько времени проводит Егор в книжных магазинах и библиотеках? 乔治 花 多长时间 在 书店 和 图书馆 ? તેે બુકસ્ટોર્સ અને પુસ્તકાલયોમાં ખૂબ સમય વિતાવે છે Er verbringt zu viel Zeit in Buchhandlungen und Bibliotheken. He spends too much time in bookstores and libraries. Jorge pasa demasiado tiempo en las librerías y bibliotecas. Trascorre troppo tempo nelle librerie e nelle biblioteche. ジョージ は また いろいろな 種類 の 本 が 在庫 と して ある 本屋 や 図書館 で できる 限り の 時間 を 過ごします 。 그는 서점과 도서관에서 너무 많은 시간을 보낸다. Ele gasta muito tempo em livrarias e bibliotecas. Он проводит слишком много времени в книжных магазинах и библиотеках. 乔治 花太多 时间 逛 书店 和 图书馆 。

7) બ્રાઉઝિંગ પછી તે સ્ટોરમાં એક પુસ્તક ખરીદી શકે છે. 7) Eventuell kauft er nach dem Stöbern im Laden ein Buch. 7) He might buy a book in the store after browsing. 7) Solo después de haber buscado, Jorge puede comprar un libro. 7) Potrebbe acquistare un libro nel negozio dopo averlo cercato online. 7) 彼 は 拾い読み の 後 お 店 で 本 を 買う かも しれません 。 7) 그는 서점을 둘러보고 난 다음에는 책을 구매할지도 모른다. 7) Ele pode comprar um livro na loja depois procurar. 7) После просмотра он может купить книгу в магазине. 7) 他 看 完书 以后 可能 还会 买 一本 。 જ્યોર્જ એક પુસ્તક ક્યારે ખરીદશે? Wann kauft Gerd ein Buch? When might George buy a book? ¿Cuándo podría Jorge comprar un libro? Quando potrebbe acquistare un libro George? ジョージ は いつ 本 を 買う かも しれません か ? 언제 대한이 책을 구매할지도 모르는가? Quando George pode comprar um livro? Когда Егор может купить книгу? 乔治 什么 时候 会 买书 ? બ્રાઉઝિંગ પછી તે દુકાનમાં એક પુસ્તક ખરીદી શકે છે. Eventuell kauft er nach dem Stöbern im Laden ein Buch. He might buy a book in the store after browsing. Solo después de haber buscado, Jorge podría comprar un libro. Potrebbe acquistare un libro nel negozio dopo averlo cercato online. 彼 は 拾い読み の 後 お 店 で 本 を 買う かも しれません 。 그는 서점을 둘러보고 난 다음에는 책을 구매할지도 모른다. Ele pode comprar um livro na loja depois de procurar. Он может купить книгу в магазине после просмотра. 他 看 完书 以后 可能 还会 买 一本 。

8) જો કે, હું માત્ર રસપ્રદ પુસ્તકોના નામોને લખવાનું પસંદ કરું છું. ||||interesting|||||| 8) Ich bevorzuge es jedoch, dort einfach die Namen interessanter Bücher aufzuschreiben. 8) However, I prefer to just write down the names of interesting books. 8) Sin embargo, yo prefiero simplemente tomar nota de los nombres de libros interesantes. 8) Tuttavia, io preferisco annotarmi I titoli dei libri interessanti. 8) しかし 私 は 興味 の ある 本 の 名前 を 書き留める だけ を 好みます 。 8) 하지만 나는 재미있어 보이는 책의 제목만을 적어오는 것을 선호한다. 8) No entanto, prefiro apenas anotar os nomes dos livros interessantes. 8) Однако я предпочитаю только записать названия интересных книг. 8) 但是 我 只是 记下 有意思 的 书 的 名字 。 બુકસ્ટોર્સ અને પુસ્તકાલયોમાં હું શું કરવાનું પસંદ કરું છું? Was bevorzuge ich in Buchhandlungen und Bibliotheken zu tun? What do I prefer to do in bookstores and libraries? ¿Qué prefiero hacer en las librerías y bibliotecas? Cosa preferisco fare nelle librerie e biblioteche? 私 は 本 やや 図書館 で 何 を する こと を 好みます か ? 나는 서점과 도서관에서 무엇을 하는 것을 선호하는가? O que eu prefiro fazer em livrarias e bibliotecas? Что я предпочитаю делать в книжных магазинах и библиотеках? 我 更 倾向 于 在 书店 和 图书馆 里 做 什么 ? હું ફક્ત રસપ્રદ પુસ્તકોના નામોને લખવાનું પસંદ કરું છું. Ich bevorzuge es, dort einfach die Namen interessanter Bücher aufzuschreiben. I prefer to just write down the names of interesting books. Yo prefiero simplemente tomar nota de los nombres de libros interesantes. Io preferisco annotarmi I titoli dei libri interessanti. 私 は 興味 の ある 本 の 名前 を 書き留める だけ を 好みます 。 나는 재미있어 보이는 책의 제목만을 적어오는 것을 선호한다. Prefiro escrever apenas os nomes de livros interessantes. Я предпочитаю только записать названия интересных книг. 我 更 倾向 于 记下 有意思 的 书 的 名字 。