×

Χρησιμοποιούμε cookies για να βελτιώσουμε τη λειτουργία του LingQ. Επισκέπτοντας τον ιστότοπο, συμφωνείς στην πολιτική για τα cookies.

image

LingQ Mini Stories, 24 - કાર્લ નવી નોકરી શોધી રહ્યો છે

24 - કાર્લ નવી નોકરી શોધી રહ્યો છે

વાર્તા-૨૪

અ) કાર્લ નવી નોકરી શોધી રહ્યો છે. આવતી કાલે તેને નોકરીનો ઇન્ટરવ્યૂ છે.

તેને તેના ઇન્ટરવ્યૂ માટે પ્રોફેશનલ લાગવું જોઈએ.

પરંતુ કાર્લના કપડાં ખૂબ જ જુના છે.

તે નવા કપડા ખરીદવાનો વિચાર કરી રહ્યો છે.

કાર્લ કપડાંના સ્ટોરમાં જાય છે.

તે કેટલાક નવા સૂટ પહેરીને જોવે છે.

છેવટે, તે ગ્રે સૂટ ખરીદે છે.

કાર્લ વિચારે છે કે તે તેના નવા કપડામાં સારો લાગે છે.

તે આવતી કાલે તેની મુલાકાત માટે તૈયાર છે.

બ) હું એક નવી નોકરી શોધી રહ્યો હતો. ગઈકાલે મારે નોકરીનો ઇન્ટરવ્યૂ હતો.

મને મારા ઇન્ટરવ્યૂ માટે પ્રોફેશનલ લાગવાનું હતું.

પરંતુ મારા કપડાં ખૂબ જ જુના હતા.

મેં નવા કપડા ખરીદવાનું નક્કી કર્યું.

હું કપડાંના સ્ટોરમાં ગયો.

મેં કેટલાક નવા સુટ પહેરીને જોયા.

છેવટે, મેં ગ્રે સૂટ ખરીદી લીધો.

મેં વિચાર્યું કે હું મારા નવા કપડામાં સારો દેખાતો હતો.

હું ગઈકાલે મારી મુલાકાત માટે તૈયાર હતો.

પ્રશ્નો:

1) કાર્લ નવી નોકરીની શોધમાં છે. કાર્લ શું શોધી રહ્યો છે? તે નવી નોકરીની શોધમાં છે.

2) કાર્લની નોકરીનો ઇન્ટરવ્યૂ કાલે છે. કાર્લને કાલે શું છે? તેની આવતી કાલે નોકરીનો ઇન્ટરવ્યૂ છે.

3) કાર્લના કપડાં ખૂબ જ જુના છે. કાર્લના કપડાં નવા છે? ના, કાર્લના કપડાં નવા નથી. તે ખૂબ જ જૂના છે.

4) કાર્લ નવા કપડા ખરીદવાનો વિચાર કરી રહ્યો છે. કાર્લ શું ખરીદવા નો વિચાર કરી રહ્યો છે? કાર્લ નવા કપડા ખરીદવાનો વિચાર કરી રહ્યો છે.

બ) 5) કાર્લે કેટલાક નવા સુટ પહેરીને જોયા. કાર્લે શું કર્યું? કાર્લે કેટલાક નવા સુટ પહેરીને જોયા.

6) કાર્લે છેલ્લે ગ્રે સુટ ખરીદ્યો. કાર્લે છેવટે કયા રંગનો સૂટ ખરીદ્યો? કાર્લે છેવટે ગ્રે સુટ ખરીદ્યો.

7) કાર્લે વિચાર્યું કે તે તેના નવા કપડામાં સારો દેખાતો હતો. કાર્લને તેના નવા કપડાં વિશે શું લાગ્યું? કાર્લે વિચાર્યું કે તે તેના નવા પોશાક માં સારો દેખાતો હતો.

8) કાર્લ તેના ઇન્ટરવ્યૂ માટે ગઇકાલે તૈયાર હતો. ગઈકાલે તેના ઇન્ટરવ્યૂ માટે કાર્લ તૈયાર હતો? હા, કાર્લ તેની મુલાકાત માટે ગઇકાલે તૈયાર હતો.

Learn languages from TV shows, movies, news, articles and more! Try LingQ for FREE

24 - કાર્લ નવી નોકરી શોધી રહ્યો છે Karl|new|job|is searching|is|(present tense marker) 24 - Karl is looking for a new job 24 - Karl está buscando un nuevo trabajo 24 – Karl está procurando um novo emprego

વાર્તા-૨૪ Geschichte 24 Story-24 Historia 24 Histoire n°24 Storia 24 Story 24 Story 24 História 24 История 24 Berättelse 24 故事24

અ) કાર્લ નવી નોકરી શોધી રહ્યો છે. |Karl|new|job|is searching|is|(present tense marker) A) Karl ist auf der Suche nach einem neuen Job. A) Carl is looking for a new job. A) Carl está buscando un nuevo trabajo. A) Charles cherche un nouveau travail. A) Carl sta cercando un nuovo lavoro. A) カール は 新しい 仕事 を 探して います 。 A) 칼은 새 직장을 찾고 있습니다. A) Carlos está procurando um novo trabalho. А) Карл ищет новую работу. A) Carl söker ett nytt arbete. A) 卡尔 正在 找 一份 新 工作 。 આવતી કાલે તેને નોકરીનો ઇન્ટરવ્યૂ છે. tomorrow|on|him|job|interview|is Er hat morgen ein Vorstellungsgespräch. He has a job interview tomorrow. Mañana él tiene una entrevista de trabajo. Il a un entretien d'embauche demain. Domani avrà un colloquio di lavoro. 彼 は 明日 仕事 の 面接 が あります 。 그는 내일 면접이 있습니다. Ele tem uma entrevista de emprego amanhã. У него завтра собеседование. Han har en arbetsintervju imorgon. 他 明天 有 工作 面试 。

તેને તેના ઇન્ટરવ્યૂ માટે પ્રોફેશનલ લાગવું જોઈએ. He|his|interview|for|professional|should feel|should Er muss für sein Interview professionell aussehen. He must look professional for his interview. Él tiene que verse profesional para su entrevista. Il doit avoir l'air professionnel pour cet entretien. Dovrà sembrare professionale per questo colloquio. 彼 は 面接 の ため に プロフェッショナルに 見られ なければ なりません 。 그는 면접에서 꼭 전문적으로 보여야 합니다. Ele tem que parecer mais professional para sua entrevista. Он должен выглядеть профессионально на собеседовании. Han måste se professionell ut på sin intervju. 为了 面试 他 得 看起来 很 专业 。

પરંતુ કાર્લના કપડાં ખૂબ જ જુના છે. but|Karl's|clothes|very|old|old|are Aber Karls Kleidung ist ziemlich alt. But Carl's clothes are very old. Pero la ropa de Carl es muy vieja. Mais les vêtements de Charles sont très vieux. Ma I vestiti di Carl sono molto vecchi. しかし カール の 洋服 は とても 古い です 。 그러나 칼의 옷들은 매우 낡았습니다. Mas as roupas do Carlos são bem velhas. Но одежда Карла очень старая. Men Carls kläder är väldigt gamla. 但是 卡尔 的 衣服 很 旧 。

તે નવા કપડા ખરીદવાનો વિચાર કરી રહ્યો છે. He|new|clothes|buying|thought|is|considering|is Er überlegt sich, einen neuen Anzug zu kaufen. He is thinking about buying a new suit. Él está pensando en comprarse un traje nuevo. Il pense s'acheter un nouveau costume. Sta pensando di comprare un nuovo vestito. 彼 は 新しい スーツ を 買おう と 思って います 。 그는 새 정장을 사기로 생각합니다. Ele está pensando em comprar um novo terno. Он решает купить новый костюм. Han funderar på att köpa en kostym. 他 正在 考虑 买 一套 新 西装 。

કાર્લ કપડાંના સ્ટોરમાં જાય છે. Karl|clothing|in the store|goes|is Karl geht in das Bekleidungsgeschäft. Carl goes to the clothing store. Carl va a la tienda de ropa. Charles va au magasin de vêtements. Carl va al negozio di abbigliamento. カール は 洋服 屋 に 行きます 。 칼은 옷 가게에 갑니다. Carlos vai à loja de roupas. Карл идёт в магазин одежды. Carl går till en klädesbutik. 卡尔 去 了 服装店 。

તે કેટલાક નવા સૂટ પહેરીને જોવે છે. He|some|new|suits|wearing|looks| Er probiert ein paar neue Anzüge an. He tries on some new suits. Él se prueba algunos trajes nuevos. Il essaie de nouveaux costumes. Si prova alcuni vestiti nuovi. 彼 は 何 着 か 新しい スーツ を 着て みます 。 그는 몇 가지 새 정장을 입어 봅니다. Ele experimenta alguns ternos novos. Он примеряет несколько новых костюмов. Han provar några kostymer. 他 试穿 一些 新 西装 。

છેવટે, તે ગ્રે સૂટ ખરીદે છે. finally|he|gray|suit|buys| Schließlich kauft er einen grauen Anzug. Finally, he buys a grey suit. Finalmente, él se compra un traje de color gris. Finalement, il achète un costume gris. Alla fine compra un vestito grigio. とうとう 、 彼 は グレー の スーツ を 買います 。 결국, 그는 회색 정장을 삽니다. Finalmente, ele compra o terno cinza. Наконец, он покупает серый костюм. Till sist köper han en grå kostym. 最后 , 他 买 了 一套 灰色 的 西装 。

કાર્લ વિચારે છે કે તે તેના નવા કપડામાં સારો લાગે છે. Karl|thinks|is|that|he|in his|new|clothes|good|looks|is Karl findet, dass er in seinem neuen Anzug gut aussieht. Carl thinks he looks good in his new suit. Carl siente que se ve bien con su nuevo traje. Charles trouve que son nouveau costume lui va bien. Carl pensa che stia bene con il suo nuovo vestito. カール は 新しい スーツ で よく 見える の では と 考えて います 。 칼은 자신에게 새 정장이 잘 어울린다고 생각합니다. Carlos pensa que ele fica bem no seu novo terno. Карл думает, что он выглядит хорошо в своём новом костюме. Carl tycker att han ser bra ut i sin nya kostym. 卡尔 认为 他 穿着 新 西服 看起来 很 好看 。

તે આવતી કાલે તેની મુલાકાત માટે તૈયાર છે. He|tomorrow|on||meeting|for|ready|is Er wird für sein Interview morgen bereit sein. He's going to be ready for his interview tomorrow. Mañana él estará listo para su entrevista de trabajo. Il sera prêt pour son entretien demain. Sarà pronto per il colloquio di domani. 彼 は 明日 の 面接 の 準備 は 整い つつ あります 。 그는 내일 면접을 위한 준비가 되었습니다. Ele vai estar pronto para sua entrevista amanhã. Он будет готов к завтрашнему собеседованию. Han kommer att vara redo inför sin intervju imorgon. 他 明天 的 面试 他 做好 准备 了 。

બ) હું એક નવી નોકરી શોધી રહ્યો હતો. |I|a|new|job|searching|was|(male past tense verb) B) Ich war auf der Suche nach einem neuen Job. B) I was looking for a new job. B) Yo estaba buscando un nuevo trabajo. B) Je cherchais un nouveau travail. B) Stavo cercando un nuovo lavoro. B) 私 は 新しい 仕事 を 探して いました 。 B) 저는 새 직장을 찾고 있었습니다. B) Eu estava procurando um novo trabalho. Б) Я искал новую работу. B) Jag sökte ett nytt arbete. B) 我 正在 找 一份 新 工作 。 ગઈકાલે મારે નોકરીનો ઇન્ટરવ્યૂ હતો. yesterday|I had|job|interview|was Ich hatte gestern ein Vorstellungsgespräch. I had a job interview yesterday. Ayer tuve una entrevista de trabajo. J'avais un entretien d'embauche hier. Ieri, ho avuto un colloquio di lavoro. 私 は 昨日 仕事 の 面接 が ありました 。 저는 어제 면접이 있었습니다. Eu tinha uma entrevista de emprego ontem. У меня было вчера собеседование. Jag hade en arbetsintervju igår. 我 昨天 有 一个 工作 面试 。

મને મારા ઇન્ટરવ્યૂ માટે પ્રોફેશનલ લાગવાનું હતું. I|my|interview|for|professional|to feel|was Ich musste für mein Interview professionell aussehen. I had to look professional for my interview. Yo tenía que verme profesional para mi entrevista. Je devais avoir l'air professionnel pour mon entretien. Dovevo sembrare professionale in questo colloquio di lavoro. 私 は 面接 の 為 に プロフェッショナルに 見られ なければ なりません でした 。 저는 면접에서 꼭 전문적으로 보여야 했습니다. Eu tinha que parecer mais professional para minha entrevista. Я должен был выглядеть профессионально на собеседовании. Jag behövde se professionell ut på min intervju. 我 为了 面试 我 得 看起来 很 专业 。

પરંતુ મારા કપડાં ખૂબ જ જુના હતા. but|my|clothes|very|just|old|were Aber meine Kleidung war ziemlich alt. But my clothes were very old. Pero mi ropa era muy vieja. Mais mes vêtements étaient très vieux. Ma i miei vestiti erano molto vecchi. しかし 私 の 洋服 は とても 古かった の です 。 그러나 제 옷들은 매우 낡았습니다. Mas minhas roupas eram bem velhas. Но моя одежда была очень старой. Men mina kläder var väldigt gamla. 但 我 的 衣服 很 旧 。

મેં નવા કપડા ખરીદવાનું નક્કી કર્યું. I|new|clothes|to buy|decided|did Ich beschloss, einen neuen Anzug zu kaufen. I decided to buy a new suit. Yo decidí comprarme un traje nuevo. J'ai décidé d'acheter un nouveau costume. Decisi di comprare un nuovo vestito. 私 は 新しい スーツ を 買う こと を 決めました 。 저는 새 정장을 사기로 결정했습니다. Eu decidi ir comprar um novo terno. Я решил купить новый костюм. Jag bestämde mig för att köpa en ny kostym. 我 决定 买 一套 新 西装 。

હું કપડાંના સ્ટોરમાં ગયો. I|clothing|in the store|went Ich war im Bekleidungsgeschäft. I went to the clothing store. Yo fui a la tienda de ropa. Je suis allé au magasin de vêtements. Sono andato in un negozio di abbigliamento. 私 は 洋服 屋 に 行きました 。 저는 옷 가게에 갔습니다. Eu fui à loja de roupas. Я пошёл в магазин одежды. Jag gick till en klädbutik. 我 去 了 服装店 。

મેં કેટલાક નવા સુટ પહેરીને જોયા. I|some|new|suits|wearing|looked Ich habe ein paar neue Anzüge anprobiert. I tried on some new suits. Yo me probé algunos trajes nuevos. J'ai essayé de nouveaux costumes. Ho provato alcuni nuovi vestiti. 私 は 何 着 か 新しい スーツ を 着て みました 。 저는 몇 가지 새 정장을 입어 봤습니다. Eu me vi vestindo alguns ternos novos. Я примерял несколько новых костюмов. Jag provade några nya kostymer. 我 试穿 了 一些 新 西装 。

છેવટે, મેં ગ્રે સૂટ ખરીદી લીધો. finally|I|gray|suit|bought|taken Schließlich kaufte ich einen grauen Anzug. Finally, I bought a grey suit. Finalmente, me compré un traje gris. Finalement, j'ai acheté un costume gris. Alla fine ho comprato un vestito grigio. とうとう 、 私 は グレー の スーツ を 買いました 。 결국, 저는 회색 정장을 샀습니다. Finalmente, eu comprei um terno cinza. Наконец, я купил серый костюм. Till sist köpte jag en grå kostym. 最后 , 我 买 了 一套 灰色 的 西装 。

મેં વિચાર્યું કે હું મારા નવા કપડામાં સારો દેખાતો હતો. I|thought|that|I|my|new|in clothes|good|looked|was Ich dachte, ich sehe in meinem neuen Anzug gut aus. I thought I looked good in my new suit. Yo sentí que me veía bien con mi nuevo traje. J'ai trouvé que mon nouveau costume m'allait bien. Ho pensato di stare bene nel mio nuovo vestito. 私 は 新しい スーツ で よく 見える の では と 考えました 。 저는 저에게 새 정장이 잘 어울린다고 생각했습니다. Eu pensei que eu ficava bem no meu novo terno. Я думал, что выгляжу хорошо в моём новом костюме. Jag tyckte att jag såg bra ut i min nya kostym. 我 认为 我 穿着 新 西装 看起来 很 好看 。

હું ગઈકાલે મારી મુલાકાત માટે તૈયાર હતો. I|yesterday|my|meeting|for|ready|was Ich war für mein Interview gestern bereit. I was ready for my interview yesterday. Ayer yo estaba listo para mi entrevista de trabajo. J'étais prêt pour mon entretien hier. Ero pronto per il mio colloquio di ieri. 私 は 昨日 の 面接 は 準備 が できて いました 。 저는 어제 면접을 위한 준비가 되어 있었습니다. Eu estava pronto para minha entrevista ontem. Я был готов к вчерашнему собеседованию. Jag var redo för min intervju igår. 我 昨天 的 面试 我 已经 准备 好 了 。

પ્રશ્નો: questions Fragen: Questions: Preguntas: Questions: Domande: 質問 : 질문 : Perguntas: Вопросы: Frågor: 问题 :

1) કાર્લ નવી નોકરીની શોધમાં છે. Karl|new|job|in search of|is 1) Karl ist auf der Suche nach einem neuen Job. 1) Carl is looking for a new job. 1) Carl está buscando un nuevo trabajo. 1) Charles cherche un nouveau travail. 1) Carl sta cercando un nuovo lavoro. 1) カール は 新しい 仕事 を 探して います 。 1) 칼은 새 직장을 찾고 있습니다. 1) Carlos está procurando um novo trabalho. 1) Карл ищет новую работу. A) 1) Carl söker ett nytt jobb. 1) 卡尔 正在 找 一份 新 工作 。 કાર્લ શું શોધી રહ્યો છે? Karl|what|is searching|is|(verb to be) Wonach sucht Karl? What is Carl looking for? ¿Qué está buscando Carl? Que cherche Charles ? Cosa sta cercando Carl? カール は 何 を 探して います か ? 칼은 무엇을 찾고 있습니까? O que Carlos está procurando? Что ищет Карл? Vad är det Carl söker? 卡尔 在 找 什么 ? તે નવી નોકરીની શોધમાં છે. He|new|job|in search|is Er ist auf der Suche nach einem neuen Job. He is looking for a new job. Carl está buscando un nuevo trabajo. Il cherche un nouveau travail. Carl sta cercando un nuovo lavoro. カール は 新しい 仕事 を 探して います 。 그는 새 직장을 찾고 있습니다. Ele está procurando por um novo trabalho. Он ищет новую работу. Han söker ett nytt jobb. 他 正在 找 一份 新 工作 。

2) કાર્લની નોકરીનો ઇન્ટરવ્યૂ કાલે છે. Karl's|job|interview|tomorrow|is 2) Karl hat morgen ein Vorstellungsgespräch. 2) Carl has a job interview tomorrow. 2) Carl tiene mañana una entrevista de trabajo. 2) Charles a un entretien d'embauche demain. 2) Domani, Carl, avrà un colloquio di lavoro. 2) カール は 明日 仕事 の 面接 が あります 。 2) 칼은 내일 면접이 있습니다. 2) Carlos tem um entrevista amanhã. 2) У Карла завтра собеседование. 2) Carl har en arbetsintervju imorgon. 2) 卡尔 明天 有个 工作 面试 。 કાર્લને કાલે શું છે? Karl|tomorrow|what|is Was hat Karl morgen? What does Carl have tomorrow? ¿Qué tiene Carl mañana? Qu'est-ce que Charles a demain ? Cosa avrà domani, Carl? カール は 明日 なに が あります か ? 칼은 내일 무엇이 있습니까? O que Carlos vai ter amanhã? Что у Карла завтра? Vad har Carl imorgon? 卡尔 明天 有 什么 ? તેની આવતી કાલે નોકરીનો ઇન્ટરવ્યૂ છે. her|coming|tomorrow|job|interview|is Er hat morgen ein Vorstellungsgespräch. He has a job interview tomorrow. Carl tiene mañana una entrevista de trabajo. Il a un entretien d'embauche demain. Domani, Carl, avrà un colloquio di lavoro. カール は 明日 仕事 の 面接 が あります 。 그는 내일 면접이 있습니다. Ele tem uma entrevista de emprego amanhã. У него завтра собеседование. Han har en arbetsintervju imorgon. 他 明天 有个 工作 面试 。

3) કાર્લના કપડાં ખૂબ જ જુના છે. Karl's|clothes|very|old|old|are 3) Karls Kleidung ist ziemlich alt. 3) Carl's clothes are very old. 3) La ropa de Carl es muy vieja. 3) Les vêtements de Charles sont très vieux. 3) I vestiti di Carl sono molto vecchi. 3) カール の 洋服 は とても 古い です 。 3) 칼의 옷들은 매우 낡았습니다. 3) As roupas do Carlos são bem antigas. 3) Одежда Карла очень старая. 3) Carls kläder är väldigt gamla. 3) 卡尔 的 衣服 很 旧 。 કાર્લના કપડાં નવા છે? Karl's|clothes|new|are Sind Karls Kleider neu? Are Carl's clothes new? ¿La ropa de Carl es nueva? Les vêtements de Charles sont-ils nouveaux ? I vestiti di Carl sono nuovi? カール の 洋服 は 新しい です か ? 칼의 옷들은 새 것입니까? As roupas do Carlos são novas? У Карла новая одежда? Är Carls kläder nya? 卡尔 的 衣服 是 新 的 吗 ? ના, કાર્લના કપડાં  નવા નથી. no|Karl's|clothes|new|are not Nein, Karls Kleidung ist nicht neu. No, Carl's clothes are not new. No, la ropa de Carl no es nueva. Non, les vêtements de Charles ne sont pas nouveaux. No, I vestiti di Carl non sono nuovi. いいえ 、 カール の 洋服 は 新しく ありません 。 아니요, 칼의 옷들은 새 것이 아닙니다. Não, as roupas do Carlos não são novas. Нет, одежда Карла не новая. Nej, Carls kläder är inte nya. 不 , 卡尔 的 衣服 不是 新 的 。 તે ખૂબ જ જૂના છે. he|very|just|old|is Sie ist sehr alt. They are very old. La ropa de Carl es muy vieja. Ils sont très vieux. Sono molto vecchi. それら は とても 古い です 。 옷들은 매우 낡았습니다. Elas são bem velhas. Она очень старая. De är väldigt gamla. 它们 很 老 。

4) કાર્લ નવા કપડા ખરીદવાનો વિચાર કરી  રહ્યો છે. Karl|new|clothes|buying|thought|is|thinking|is 4) Karl überlegt sich, einen neuen Anzug zu kaufen. 4) Carl is thinking about buying a new suit. 4) Carl está pensando en comprarse un traje nuevo. 4) Charles pense s'acheter un nouveau costume. 4) Carl sta pensando di comprare un nuovo vestito. 4) カール は 新しい スーツ を 買おう と 思って います 。 4) 칼은 새 정장을 사기로 생각합니다. 4) Carlos está pensando em ir comprar um novo terno. 4) Карл думает купить новый костюм. 4) Carl funderar på att köpa en ny kostym. 4) 卡尔 正在 考虑 买 一套 新 西装 。 કાર્લ શું ખરીદવા નો વિચાર કરી રહ્યો છે? Karl|what|to buy|of|thought|is|thinking|is Karl überlegt sich, was zu kaufen? What is Carl thinking about buying? ¿Qué está pensando Carl comprar? Qu'est-ce que Charles pense faire ? Cosa sta pensando di comprare, Carl? カール は 何 を 買おう と 思って います か ? 칼은 무엇을 사기로 생각합니까? O que Carlos está pensando em comprar? Что Карл думает купить? Vad funderar Carl på att köpa? 卡尔 想 买 什么 ? કાર્લ નવા  કપડા ખરીદવાનો વિચાર કરી રહ્યો છે. Karl|new|clothes|buying|thought|is|thinking|is Karl überlegt sich, einen neuen Anzug zu kaufen. Carl is thinking about buying a new suit. Carl está pensando en comprarse un traje nuevo. Charles pense s'acheter un nouveau costume. Carl sta pensando di comprare un nuovo vestito. カール は 新しい スーツ を 買おう と 思って います 。 칼은 새 정장을 사기로 생각합니다. Carlos está pensando em comprar um novo terno. Карл думает купить новый костюм. Carl funderar på att köpa en ny kostym. 卡尔 正在 考虑 买 一套 新 西装 。

બ) 5) કાર્લે કેટલાક નવા સુટ પહેરીને જોયા. |Karle|some|new|suits|wearing|saw B) 5) Karl probierte einige neue Anzüge an. B) 5) Carl tried on some new suits. B) 5) Carl se probó algunos trajes nuevos. B) 5) Charles a essayé de nouveaux costumes. B) 5) Carl ha provato alcuni nuovi vestiti. B) 5) カール は 何 着 か 新しい スーツ を 着て みました 。 B) 5) 칼은 몇 가지 새 정장을 입어 봤습니다. B) 5) Carlos experimentou alguns ternos. Б) 5) Карл примерял несколько новых костюмов. B) 5) Carl provade några kostymer. B) 5) 卡尔 试穿 了 一些 新 西服 。 કાર્લે શું કર્યું? Karle|what|did Was tat Karl? What did Carl do? ¿Qué hizo Carl? Qu'est-ce que Charles a fait ? Cosa ha provato Carl? カール は 何 を しました か ? 칼은 무엇을 했습니까? O que o Carlos fez? Что сделал Карл? Vad gjorde Carl? 卡尔 做 了 什么 ? કાર્લે કેટલાક નવા સુટ  પહેરીને જોયા. Karle|some|new||wearing|saw Karl probierte ein paar neue Anzüge an. Carl tried on some new suits. Carl se probó algunos trajes nuevos. Charles a essayé de nouveaux costumes. Carl ha provato alcuni nuovi vestiti. カール は 何 着 か 新しい スーツ を 着て みました 。 칼은 몇 가지 새 정장을 입어 봤습니다. Carlos experimentou alguns ternos novos. Карл примерял несколько новых костюмов. Carl provade några kostymer. 卡尔 试穿 了 一些 新 西服 。

6) કાર્લે છેલ્લે ગ્રે સુટ ખરીદ્યો. Karle|finally|gray||bought 6) Karl kaufte schließlich einen grauen Anzug. 6) Carl finally bought a grey suit. 6) Carl finalmente compró un traje de color gris. 6) Finalement Charles a acheté un costume gris. 6) Alla fine Carl ha comprato un vestito grigio. 6) カール は とうとう グレー の スーツ を 買いました 。 6) 칼은 결국 회색 정장을 샀습니다. 6) Carlos finalmente comprou um terno cinza. 6) Карл, наконец, купил серый костюм. 6) Carl köpte tillslut en grå kostym. 6) 卡尔 最后 买 了 一套 灰色 的 西装 。 કાર્લે છેવટે કયા રંગનો સૂટ ખરીદ્યો? Karl|finally|which|color|suit|bought Karl kaufte schließlich einen Anzug in welcher Farbe? What colour suit did Carl finally buy? ¿Finalmente de qué color compró Carl su traje? De quelle couleur était le costume que Charles a finalement acheté ? Alla fine, Carl, di che colore ha comprato il vestito? カール は とうとう 何 色 の スーツ を 買い ました か ? 칼은 결국 무슨 색 정장을 샀습니까? Qual a cor do terno que o Carlos comprou? Какого цвета костюм купил, наконец, Карл? Vad var det för färg på kostymen som Carl köpte tillslut? 卡尔 最后 买 了 什么 颜色 的 西装 ? કાર્લે છેવટે ગ્રે સુટ ખરીદ્યો. Karl|finally|gray||bought Karl kaufte schließlich einen grauen Anzug. Carl finally bought a grey suit. Carl finalmente compró un traje de color gris. Finalement Charles a acheté un costume gris. Alla fine, Carl, ha comprato un vestito grigio. カール は とうとう グレー の スーツ を 買いました 。 칼은 결국 회색 정장을 샀습니다. Carlos finalmente comprou um terno cinza. Карл, наконец, купил серый костюм. Carl köpte tillslut en grå kostym. 卡尔 最后 买 了 一套 灰色 的 西装 。

7) કાર્લે વિચાર્યું કે તે તેના નવા કપડામાં સારો દેખાતો હતો. Karle|thought|that|he|his|new|in clothes|good|looked|was 7) Karl fand, dass er in seinem neuen Anzug gut aussieht. 7) Carl thought he looked good in his new suit. 7) Carl se sintió bien con su traje nuevo. 7) Charles a trouvé que son nouveau costume lui allait bien. 7) Carl, ha pensato di stare bene nel suo nuovo vestito. 7) カール は 新しい スーツ で 彼 が よく 見える と 思いました 。 7) 칼은 자신에게 새 정장이 잘 어울린다고 생각했습니다. 7) Carlos pensou que ele ficou bem no seu novo terno. 7) Карл думал, что он выглядит хорошо в своём новом костюме. 7) Carl tyckte att han såg bra ut i sin kostym. 7) 卡尔 认为 他 穿着 新 西服 看起来 很 好看 。 કાર્લને તેના નવા કપડાં વિશે શું લાગ્યું? ||||about||thought Wie fühlte sich Karl in seinem neuen Anzug? How did Carl feel in his new suit? ¿Cómo se sintió Carl con su traje nuevo? Comment se sentait Charles dans son nouveau costume ? Carl, come si sentiva nel suo nuovo vestito? 彼 は 新しい スーツ で どんな 気持ち でした か ? 칼은 새 정장을 입고 어떻게 느꼈습니까? Como Carlos ficou em seu novo terno? Как чувствовал себя Карл в новом костюме? Hur kände sig Carl i sin nya kostym? 卡尔 认为 他 的 新 西装 怎么样 ? કાર્લે વિચાર્યું કે તે તેના નવા પોશાક માં સારો દેખાતો હતો. Karle|thought|that|he|his|new|outfit|in|good|looked|was Karl fand, dass er in seinem neuen Anzug gut aussieht. Carl thought he looked good in his new suit. Carl se sintió bien con su traje nuevo. Charles a trouvé que son nouveau costume lui allait bien. Carl ha pensato di stare bene nel suo nuovo vestito. カール は 新しい スーツ で 彼 が よく 見える と 思いました 。 칼은 자신에게 새 정장이 잘 어울린다고 생각했습니다. Carlos pensou que ele ficou bem em seu novo terno. Карл думал, что в своём новом костюме он выглядит хорошо. Carl tyckte att han såg bra ut i sin kostym. 卡尔 认为 他 穿着 新 西服 看起来 很 好看 。

8) કાર્લ તેના ઇન્ટરવ્યૂ માટે ગઇકાલે તૈયાર હતો. Karl|his|interview|for|yesterday|prepared|was 8) Karl war für sein Interview gestern bereit. 8) Carl was ready for his interview yesterday. 8) Ayer Carl estuvo preparado para su entrevista de trabajo. 8) Charles était prêt pour son entretien hier. 8) Ieri, Carl, era pronto per il suo colloquio. 8) カール は 昨日 面接 の 準備 が 出来て いました 。 8) 칼은 어제 면접에 준비가 되어 있었습니다. 8) Carlos estava pronto para sua entrevista ontem. 8) Карл был готов к своему вчерашнему собеседованию. 8) Carl var redo för sin intervju igår. 8) 卡尔 昨天 为 他 的 面试 做好 了 准备 。 ગઈકાલે તેના ઇન્ટરવ્યૂ માટે કાર્લ તૈયાર  હતો? yesterday|his|interview|for|Karl|ready|was War Karl bereit für sein Interview gestern? Was Carl ready for his interview yesterday? ¿Estuvo ayer Carl preparado para su entrevista de trabajo? Charles était-il prêt pour son entretien hier ? Ieri, Carl, era pronto per il suo colloquio? カール は 昨日 面接 の 準備 は 出来て いました か ? 칼은 어제 면접에 준비가 되어 있었습니까? Carlos estava pronto para sua entrevista ontem? Карл был готов к своему вчерашнему собеседованию? Var Carl redo för sin intervju igår? 卡尔 昨天 为 面试 做好 了 准备 吗 ? હા, કાર્લ તેની મુલાકાત માટે ગઇકાલે તૈયાર હતો. yes|Karl||meeting|for|yesterday|ready|was Ja, Karl war bereit für sein Interview gestern. Yes, Carl was ready for his interview yesterday. Sí, ayer Carl estuvo preparado para su entrevista de trabajo. Oui, Charles était prêt pour son entretien hier. Si, ieri Carl era pronto per il suo colloquio. はい 、 カール は 昨日 面接 の 準備 が 出来て いました 。 네, 칼은 어제 면접에 준비가 되어 있었습니다. Sim, Carlos estava pronto para sua entrevista ontem. Да, Карл был готов к своему вчерашнему собеседованию. Ja, Carl var redo för sin intervju igår. 是 的 , 卡尔 为 昨天 的 面试 做好 了 准备 。