×

Χρησιμοποιούμε cookies για να βελτιώσουμε τη λειτουργία του LingQ. Επισκέπτοντας τον ιστότοπο, συμφωνείς στην πολιτική για τα cookies.

image

LingQ Mini Stories, 31 - મારી બહેનપણી દૂર રહેવા જતી રહી હતી

31 - મારી બહેનપણી દૂર રહેવા જતી રહી હતી

વાર્તા-૩૧

અ) મારી બહેનપણી દૂર રહેવા જતી રહી હતી. તેણે મને તાજેતરમાં રાત્રિભોજન માટે આવવા કહ્યું હતું.

હું મારી બહેનપણીને મળવા માટે ખુશ હતી.

મેં એક ટ્રેનની ટિકિટ ખરીદી.

મેં મારી બહેનપણીને જોવા માટે ટ્રેન દ્વારા મુસાફરી કરી.

મારી બહેનપણી મને જોઈને ખૂબ ખુશ હતી.

મારી બહેનપણી આલિશાન રાત્રિભોજન રાંધી રહી હતી.

તેણેે ચિકન, શાકભાજી અને મીઠાઈ બનાવી હતી.

પરંતુ મને ચિકનથી એલર્જી હતી.

તેથી મેં ફક્ત શાકભાજી અને મીઠાઈ ખાધું.

બ) રોઝીની બહેનપણી દૂર રહે છે. તેણે રોઝીને તાજેતરમાં રાત્રિભોજન માટે બોલાવી છે.

રોઝી તેની બહેનપણીને મળવા માટે ખુશ છે.

રોઝીએ પહેલાથી જ ટ્રેનની ટિકિટ ખરીદી લીધી છે.

તે તેની બહેનપણીને જોવા માટે ટ્રેન દ્વારા મુસાફરી કરે છે.

રોઝીની બહેનપણી એને જોઈને ખૂબ ખુશ થાય છે.

રોઝીની બહેનપણી આલિશાન રાત્રિભોજન રાંધી રહી હતી.

તેણેે ચિકન, શાકભાજી અને મીઠાઈ બનાવી હતી.

પરંતુ રોઝીનેે ચિકનથી એલર્જી હતી. તેથી રોઝી ફક્ત શાકભાજી અને મીઠાઈ ખાય છે.

પ્રશ્નો:

અ) 1) રોઝીની બહેનપણી દૂર રહેવા જતી રહે છે. શું રોઝીની બહેનપણી નજીક રહે છે? ના,રોઝીની બહેનપણી નજીક નથી રહેતી. રોઝીની બહેનપણી દૂર રહેવા ગઈ છેે.

2) રોઝીની બહેનપણીએ રોઝીને રાત્રીભોજન માટે આવવા કહ્યું હતું. રોઝીની બહેનપણીએ શું પૂછ્યું? રોઝીની બહેનપણીએ રોઝીને રાત્રિભોજન માટે જવાનું કહ્યું હતું.

3) રોઝી તેની બહેનપણીને મળીને ખુશ હતી. શું રોઝી એની બહેનપણી ને મળી ને ખુશ હતી? હા, રોઝી એની બહેનપણી ને મળી ને ખુશ હતી.

4) રોઝીએ ટ્રેનની ટિકિટ ખરીદી. રોઝીએ શું ખરીદ્યું? રોઝીએ ટ્રેનની ટિકિટ ખરીદી.

5) રોઝીએ તેની બહેનપણીને મળવા મુસાફરી કરી. રોઝી એ ક્યાં જવા મુસાફરી કરી? રોઝીએ તેની બહેનપણીને મળવા મુસાફરી કરી.

બ) 6) રોઝીની બેનપણી તેને જોઈને ખૂબ ખુશ છે. શું રોઝીની બહેનપણી ખુશ છે? હા, રોઝીની બહેનપણી તેને જોઈને ખૂબ ખુશ છે.

7) રોઝીની બહેનપણી ભવ્ય રાત્રિ ભોજન રાંધી રહી હતી. રોઝીની બહેનપણી શુ રાંધી રહી હતી? રોઝીની બહેનપણી ભવ્ય રાત્રિ ભોજન રાંધી રહી હતી

8) રોઝીની બહેનપણી ચિકન, શાકભાજી અને મીઠાઈ બનાવી રહી હતી. શું રોઝીની બહેનપણી ગૌમાંસ બનાવી રહી હતી? ના, રોઝીની બહેનપણી ગૌમાંસ બનાવી રહી નહોતી. તે ચિકન, શાકભાજી અને મીઠાઈ બનાવી રહી હતી.

9) રોઝીને ચિકન થી એલર્જી છે. શું રોઝી ચિકન ખાઈ શકે છે? ના, રોઝી ચિકન નથી ખાઈ શકતી. તેને ચિકનથી એલર્જી છે.

10) રોઝી માત્ર શાકભાજી અને મીઠાઈ ખાય છે. રોઝી શું ખાય છે? તે માત્ર શાકભાજી અને મીઠાઈ ખાય છે, પરંતુ ચિકન નહીં.

Learn languages from TV shows, movies, news, articles and more! Try LingQ for FREE

31 - મારી બહેનપણી દૂર રહેવા જતી રહી હતી my|sister-in-law|far|to live|was going|continued|was 31 - My sister moved away 31 - Minha irmã se mudou

વાર્તા-૩૧ Geschichte 31 Story-31 Historia 31 Histoire n°31 Storia 31 Story 31 Story 31 История 31 故事31

અ) મારી બહેનપણી દૂર રહેવા જતી રહી હતી. |my|sister-in-law|far|to live|was going|continuously|was A) Rosies Freundin lebt weit weg. A) Rosie's friend lives far away. A) La amiga de Rosa vive lejos. A) Mon amie a déménagé loin d'ici. A) Un'amica di Rosie vive lontano. A ) 私 の 友達 は 遠く へ 引っ越しました 。 A) 친구가 멀리 이사 갔어요. А) Моя подруга живет теперь далеко. A) 我 的 朋友 搬家 到 遥远 的 地方 去 了 。 તેણે મને તાજેતરમાં રાત્રિભોજન માટે આવવા કહ્યું હતું. |to me|recently|dinner|for|to come|said|was Sie hat Rosie gefragt, ob Sie zum Abendessen kommen möchte. She has asked Rosie to come for dinner. Ella ha invitado a Rosa a cenar. Elle m'avait récemment invitée à dîner. Ha chiesto a Rosie di andare a cena. 彼女 は 最近 に なって 夕食 の 為 に 家 に 来ない か と 私 に 訪ねました 。 최근에 그녀가 집에 식사하러 오라고 했어요. Недавно она пригласила меня на ужин. 她 最近 邀请 了 我 去 她家 吃 晚餐 。

હું મારી બહેનપણીને મળવા માટે ખુશ હતી. I|my|sister-in-law|to meet|for|happy|was Rosie ist glücklich ihre Freundin zu besuchen. Rosie is happy to visit her friend. Rosa está feliz por visitar a su amiga. J'étais contente de rendre visite à mon amie. Rosie è felice di visitare la sua amica. 私 は 喜んで 友達 を 訪ねる こと に しました 。 친구 집에 찾아가게 되어서 기뻤어요. Я была рада видеть подругу. 我 很 高兴 可以 拜访 她 了 。

મેં એક ટ્રેનની ટિકિટ ખરીદી. I|one|train|ticket|bought Rosie hat schon eine Zugfahrkarte gekauft. Rosie has already bought a train ticket. Rosa ya ha comprado un tiquete en tren. J'ai acheté un billet de train. Rosie ha già comprato un biglietto del treno. 私 は 電車 の チケット を 買いました 。 기차표를 샀어요. Я купила билет на поезд. 我 买 了 一张 火车票 。

મેં મારી બહેનપણીને જોવા માટે ટ્રેન દ્વારા મુસાફરી કરી. I|my|sister-in-law||for|train|by|travel|did Sie reist mit dem Zug um ihre Freundin zu besuchen. She travels by train to see her friend. Ella viaja en tren para ver a su amiga. J'ai pris le train pour aller voir mon amie. Viaggia in treno per vedere la sua amica. 私 は 友達 に 会う 為 に 電車 で 旅行 しました 。 친구를 만나려고 기차 여행을 했어요. Я поехала на поезде, чтобы увидеться с подругой. 我 坐 了 火车 去 见 我 的 朋友 。

મારી બહેનપણી મને જોઈને ખૂબ ખુશ હતી. my|sister-in-law|me|seeing|very|happy|was Rosies Freundin ist sehr glücklich sie zu sehen. Rosie's friend is very happy to see her. La amiga de Rosa está muy feliz por verla. Mon amie était très contente de me voir. L'amica di Rosie è molto contenta di vederla. 友達 は 私 に 会えて とても 幸せでした 。 친구는 저를 보고 매우 기뻐했어요. Моя подруга была очень рада видеть меня. 我 的 朋友 见到 我 非常 开心 。

મારી બહેનપણી આલિશાન રાત્રિભોજન રાંધી રહી હતી. my|sister-in-law|lavish|dinner|cooking|was|(female past tense verb) Rosies Freundin hat ein großes Abendessen gekocht. Rosie's friend has been cooking a big dinner. La amiga de Rosa ha estado preparando una gran cena. Mon amie avait préparé un grand repas. L'amica di Rosie ha preparato una grande cena. 友達 は たくさん 食事 を 作って くれました 。 친구는 저녁 식사를 만들고 있었어요. Моя подруга приготовила праздничный ужин. 我 的 朋友 做 了 一顿 丰盛 的 晚餐 。

તેણેે ચિકન, શાકભાજી અને મીઠાઈ બનાવી હતી. she|chicken|vegetables|and|dessert|made|was Sie hat Hühnchen, Gemüse und Nachtisch zubereitet. She has been cooking chicken, vegetables, and dessert. Ella ha estado cocinando pollo, verduras y un postre. Elle avait cuisiné du poulet, des légumes et un dessert. Ha cucinato pollo, verdure e il dolce. 彼女 は チキン 、 野菜 、 そして デザート を 作って くれました 。 그녀는 김치찌개와 불고기와 게장을 만들고 있었어요. Она приготовила курицу, овощи, а также десерт. 她 烹制 了 鸡肉 , 蔬菜 和 甜点 。

પરંતુ મને ચિકનથી એલર્જી હતી. but|to me|from chicken|allergy|was Aber Rosie ist allergisch auf Hühnchen. But Rosie is allergic to chicken. Pero Rosa es alérgica al pollo. Mais j'étais allergique au poulet. Ma Rosie è allergica al pollo. しかし 私 は チキンアレルギー でした 。 하지만 저는 게 알러지가 있었어요. Но у меня была аллергия на курицу. 但 我 对 鸡肉 过敏 。

તેથી મેં ફક્ત શાકભાજી અને મીઠાઈ ખાધું. so|I|only|vegetables|and|sweets|ate Deshalb isst Rosie nur Gemüse und Nachtisch. So Rosie only eats the vegetables, and dessert. Entonces Rosa solo come las verduras y el postre. Je n'ai donc mangé que les légumes et le dessert. Quindi Rosie mangia solo verdure e il dolce. それ で 私 は 野菜 と デザート のみ 食べました 。 그래서 김치찌개와 불고기만 먹었습니다. Так что я съела только овощи и десерт. 所以 我 只 吃 了 蔬菜 和 甜点 。

બ) રોઝીની બહેનપણી દૂર રહે છે. |Rosie's|sister-in-law|far|lives|is B) Meine Freundin zog weit weg. B) My friend moved far away. B) Mi amiga se ha mudado. B) L'amie de Rose habite loin d'ici. B) Una mia amica si è trasferita lontano. B ) ロージー の 友達 は 遠く へ 引っ越します 。 B) 정아의 친구는 멀리 살아요. Б) Олина подруга живет далеко. B) 罗茜 的 朋友 住 在 遥远 的 地方 。 તેણે રોઝીને તાજેતરમાં રાત્રિભોજન માટે બોલાવી છે. |Rosie|recently|dinner|for|invited|has Sie hatte mich kürzlich gefragt, ob ich zum Abendessen kommen möchte. She had asked me to come for dinner recently. Recientemente ella me invitó a cenar. Elle a invité Rose à dîner. Recentemente mi chiese di andare a cena da lei. 彼女 は 最近 に なって 夕食 の 為 に 家 に 来ない か と ロージー に 訪ねました 。 그녀가 정아에게 집에 식사하러 오라고 했어요. Она приглашает Олю на ужин. 她 最近 邀请 了 罗茜 去 她家 吃 晚餐 。

રોઝી તેની બહેનપણીને મળવા માટે ખુશ છે. Rosie|her|sister-in-law|to meet|for|happy|is Ich war glücklich meine Freundin zu besuchen. I was happy to visit my friend. Yo estaba feliz por visitar a mi amiga. Rose est contente de rendre visite à son amie. Ero felice di far visita alla mia amica. ロージー は 喜んで 友達 を 訪ねる こと に します 。 정아는 친구 집에 찾아가게 되어서 기뻐요. Оля рада увидеться с подругой. 罗茜 很 高兴 可以 拜访 她 。

રોઝીએ પહેલાથી જ ટ્રેનની ટિકિટ ખરીદી લીધી છે. Rosie|already|past tense marker|train's|ticket|bought|has taken| Ich kaufte eine Zugfahrkarte. I bought a train ticket. Yo compré un tiquete en tren. Rose a déjà acheté son billet de train. Ho comprato un biglietto del treno. ロージー は すでに 電車 の チケット を 買って いました 。 정아는 이미 기차표를 사두었어요. Оля покупает билет на поезд. 罗茜 已经 买 了 一张 火车票 。

તે તેની બહેનપણીને જોવા માટે ટ્રેન દ્વારા મુસાફરી કરે છે. He||sister-in-law||for|train|by|travel|does|is Ich reiste mit dem Zug, um meine Freundin zu besuchen. I traveled by train to see my friend. Yo viajé en tren a visitar a mi amiga. Elle prend le train pour aller voir son amie. Ho viaggiato in treno per vedere la mia amica. 彼女 は 友達 に 会う 為 に 電車 で 旅行 しました 。 그녀는 친구를 만나려고 기차 여행을 해요. Она едет на поезде, чтобы увидеться с подругой. 罗茜 坐 了 火车 去 见 她 的 朋友 。

રોઝીની બહેનપણી એને જોઈને ખૂબ ખુશ થાય છે. Rosie's|sister-in-law|her|seeing|very|happy|becomes|is Meine Freundin war sehr glücklich mich zu sehen. My friend was very happy to see me. Mi amiga estaba muy feliz de verme. L'amie de Rose est très contente de la voir. La mia amica era molto contenta di vedermi. ロージー の 友達 は 彼女 に 会えて とても 幸せです 。 정아의 친구는 저녁 식사를 만들고 있었어요. Олина подруга очень рада видеть Олю. 罗茜 的 朋友 见到 她 非常 开心 。

રોઝીની બહેનપણી આલિશાન રાત્રિભોજન રાંધી રહી હતી. Rozi's|sister-in-law|luxurious|dinner|cooking|was|(female past tense marker) Meine Freundin hatte ein großes Abendessen gekocht. My friend had been cooking a big dinner. Mi amiga había preparado una gran cena. L'amie de Rose a préparé un grand repas. La mia amica preparò una grande cena. ロージー の 友達 は たくさん 食事 を 作って くれました 。 정아의 친구는 김치찌개와 불고기와 게장을 만들고 있었어요. Олина подруга готовит праздничный ужин. 罗茜 的 朋友 晚饭 做 了 一大 桌子 的 菜 。罗茜 的 朋友 晚饭 做 了 一大 桌子 的 菜 。

તેણેે ચિકન, શાકભાજી અને મીઠાઈ બનાવી હતી. |chicken|vegetables|and|dessert|cooked|was Sie hatte Hühnchen, Gemüse und Nachtisch zubereitet. She had been cooking chicken, vegetables, and dessert. Ella había estado cocinando pollo, verduras y un postre. Elle a cuisiné du poulet, des légumes et un dessert. Aveva cucinato pollo, verdure e il dolce. 彼女 は チキン 、 野菜 、 そして デザート を 作って くれました 。 하지만 정아는 게 알러지가 있어요. Она готовит курицу, овощи, а также десерт. 她 准备 了 鸡肉 , 蔬菜 和 甜点 。

પરંતુ રોઝીનેે ચિકનથી એલર્જી હતી. but|Rosie|to chicken|allergy|had Aber ich war allergisch auf Hühnchen. But I am allergic to chicken. Pero yo soy alérgica al pollo. Mais Rose est allergique au poulet. Ma io ero allergica al pollo. しかし ロージー は チキンアレルギー です 。 그래서 김치찌개와 불고기만 먹습니다. Но у Оли аллергия на курицу. 但罗茜 对 鸡肉 过敏 。 તેથી રોઝી ફક્ત શાકભાજી અને મીઠાઈ ખાય છે. so|Rosie|only|vegetables|and|sweets|eats|she Deshalb aß ich nur Gemüse und Nachtisch. So I only ate the vegetables, and dessert. Entonces solo comí las verduras y el postre. Rose n'a donc mangé que les légumes et le dessert. Quindi ho mangiato solo le verdure e il dolce. それ で ロージー は 野菜 と デザート のみ 食べました 。 로지는 야채와 과자 만 먹습니다. Так что Оля ест только овощи и десерт. 所以 罗茜 只 吃 蔬菜 和 甜点 。

પ્રશ્નો: questions Fragen: Questions: Preguntas: Questions: Domande: 質問 : 질문 : Вопросы: 问题 :

અ) 1) રોઝીની બહેનપણી દૂર રહેવા જતી રહે છે. |Rozi's|sister-in-law|far|to live|goes|stays|is A) 1) Rosies Freundin zog weit weg. A) 1) Rosie's friend moved far away. A) 1) La amiga de Rosa se ha mudado muy lejos. A) 1) L'amie de Rose a déménagé loin d'ici. A) 1) Un'amica di Rosie si è trasferita lontano. A) 1) ロージー の 友達 は 遠く へ 引っ越しました 。 A) 1) 정아의 친구는 멀리 이사갔어요. А) 1) Олина подруга живет далеко. A) 1) 罗茜 的 朋友 搬家 到 遥远 的 地方 了 。 શું રોઝીની બહેનપણી નજીક રહે છે? |||near|| Lebt Rosies Freundin in der Nähe? Does Rosie's friend live close? ¿La amiga de Rosa vive cerca? Est-ce que l'amie de Rose habite à proximité ? L'amica di Rosie vive vicino? ロージー の 友達 は 近く に 住んで います か ? 정아의 친구는 가까이에 사나요? Олина подруга живет близко? 罗茜 的 朋友 住 得 近 吗 ? ના,રોઝીની બહેનપણી નજીક નથી રહેતી. no|Rozi's|sister-in-law|nearby|does not|live Nein, Rosies Freundin lebt nicht in der Nähe. No Rosie's friend does not live close. No, la amiga de Rosa no vive cerca. Non, l'amie de Rose n'habite pas à proximité. No, l'amica di Rosie non vive vicino. いいえ 、 ロージー の 友達 は 近く に 住んで いません 。 아니요, 정아의 친구는 가까이에 안 살아요. Нет, Олина подруга живет не близко. 不 , 罗茜 的 朋友 住 的 不近 。 રોઝીની બહેનપણી  દૂર રહેવા ગઈ છેે. Rozi's|sister-in-law|far|to live|has gone|is Rosies Freundin zog weit weg. Rosie's friend moved far away. La amiga de Rosa se ha mudado muy lejos. L'amie de Rose a déménagé loin d'ici. L'amica di Rosie si è trasferita lontano. ロージー の 友達 は 遠く へ 引っ越しました 。 정아의 친구는 멀리 이사 갔어요. Олина подруга живет далеко. 罗茜 的 朋友 搬家 到 遥远 的 地方 了 。

2) રોઝીની બહેનપણીએ રોઝીને રાત્રીભોજન માટે આવવા કહ્યું હતું. Rozi's|sister-in-law|Rozi|dinner|for|to come|said|was 2) Rosies Freundin hatte Rosie gefragt, ob sie zum Abendessen kommen möchte. 2) Rosie's friend had asked Rosie to come for dinner. 2) La amiga de Rosa ha invitado a Rosa a cenar. 2) L'amie de Rose avait demandé à Rose de venir dîner chez elle. 2) L'amica di Rosie ha chiesto a Rosie di andare a cena da lei. 2) ロージー の 友達 は 夕食 に 来ない か と ロージー に 訪ねました 。 2) 정아의 친구는 정아에 게 식사하러 집에 오라고 했어요. 2) Олина подруга пригласила Олю на ужин. 2) 她 最近 邀请 了 罗茜 去 她家 吃 晚餐 。 રોઝીની બહેનપણીએ શું પૂછ્યું? Rosie's|sister-in-law|what|asked Was hatte Rosies Freundin gefragt? What had Rosie's friend asked? ¿Qué invitación ha hecho la amiga de Rosa? Qu'est-ce que l'amie de Rose avait demandé à Rose ? Cosa ha chiesto l'amica di Rosie? ロージー の 友達 は 何 を 訪ねました か ? 정아의 친구가 무엇을 하라고 했나요? Куда подруга пригласила Олю? 罗茜 的 朋友 问 了 什么 ? રોઝીની બહેનપણીએ રોઝીને રાત્રિભોજન માટે જવાનું કહ્યું  હતું. Rosie's|sister-in-law|Rosie|dinner|for|to go|said|was Rosies Freundin hatte Rosie gefragt, ob sie zum Abendessen kommen möchte. Rosie's friend had asked Rosie to come for dinner. La amiga de Rosa ha invitado a Rosa a cenar. L'amie de Rose avait demandé à Rose de venir dîner chez elle. L'amica di Rosie ha chiesto a Rosie di andare a cena da lei. ロージー の 友達 は 夕食 に 来ない か と ロージー に 訪ねました 。 정아의 친구는 정아에게 식사하러 집에 오라고 했어요. Олина подруга пригласила её на ужин. 罗茜 的 朋友 喊罗茜 去 他家 吃晚饭 。

3) રોઝી તેની બહેનપણીને મળીને ખુશ હતી. Rosie|her|sister-in-law|after meeting|happy|was 3) Rosie war glücklich ihre Freundin zu besuchen. 3) Rosie was happy to visit her friend. 3) Rosa estaba feliz por visitar a su amiga. 3) Rose était heureuse de rendre visite à son amie. 3) Rosie era contenta di visitare la sua amica. 3) ロージー は 喜んで 友達 を 訪ねました 。 3) 정아는 친구 집에 찾아가게 되어서 기뻤어요. 3) Оля была рада видеть подругу. 3) 罗茜 很 高兴 可以 拜访 她 了 。 શું  રોઝી એની બહેનપણી ને મળી ને ખુશ હતી? ||her||||to|| War Rosie glücklich ihre Freundin zu besuchen? Was Rosie happy to visit her friend? ¿Estaba Rosa feliz por visitar a su amiga? Est-ce que Rosie était heureuse de rendre visite à son amie ? Rosie era contenta di visitare la sua amica? ロージー は 喜んで 友達 を 訪ねました か ? 정아는 친구 집에 찾아가게 되어서 기뻤나요? Оля была рада видеть свою подругу? 罗茜 对 访问 朋友 这件 事 高兴 吗 ? હા, રોઝી  એની બહેનપણી ને મળી ને ખુશ હતી. yes|Rosie|her|sister-in-law|and|met|and|happy|was Ja, Rosie war glücklich ihre Freundin zu besuchen. Yes, Rosie was happy to visit her friend. Sí, Rosa estaba feliz por visitar a su amiga. Oui, Rose était heureuse de rendre visite à son amie. Sì, Rosie era contenta di visitare la sua amica. はい 、 ロージー は 喜んで 友達 を 訪ねました 。 네, 정아는 친구 집에 찾아가게 되어서 기뻤어요. Да, Оля была рада видеть свою подругу. 是 的 , 罗茜 对 访问 她 的 朋友 这件 事 很 高兴 。

4) રોઝીએ ટ્રેનની ટિકિટ ખરીદી. Rosie|train's|ticket|bought 4) Rosie kaufte eine Zugfahrkarte. 4) Rosie bought a train ticket. 4) Rosa compró un tiquete en tren. 4) Rose a acheté un billet de train. 4) Rosie ha comprato un biglietto del treno. 4) ロージー は 電車 の チケット を 買いました 。 4) 정아는 기차표를 샀어요. 4) Оля купила билет на поезд. 4) 罗茜 买 了 一张 火车票 。 રોઝીએ શું ખરીદ્યું? Rosie|what|bought Was kaufte Rosie? What did Rosie buy? ¿Qué compró Rosa? Qu'est-ce que Rose a acheté ? Cosa ha comprato Rosie? ロージー は 何 を 買いました か ? 정아는 무엇을 샀나요? Что купила Оля? 罗茜 买 了 什么 ? રોઝીએ ટ્રેનની ટિકિટ ખરીદી. Rosie|train's|ticket|bought Rosie kaufte eine Zugfahrkarte. Rosie bought a train ticket. Rosa compró un tiquete en tren. Rose a acheté un billet de train. Rosie ha comprato un biglietto del treno. ロージー は 電車 の チケット を 買いました 。 정아는 기차표를 샀어요. Оля купила билет на поезд. 罗茜 买 了 一张 火车票 。

5) રોઝીએ તેની બહેનપણીને મળવા મુસાફરી કરી. Rosie||sister-in-law|to meet|traveled|did 5) Rosie reiste um ihre Freundin zu besuchen. 5) Rosie traveled to see her friend. 5) Rosa viajó en tren para ver a su amiga. 5) Rose a voyagé pour aller chez son amie. 5) Rosie ha viaggiato per vedere la sua amica. 5) ロージー は 友達 に 会う 為 に 旅行 しました 。 5) 정아는 친구를 만나려고 여행을 했어요. 5) Оля поехала увидеться с подругой. 5) 罗茜 旅游 去 见 她 的 朋友 。 રોઝી એ ક્યાં જવા મુસાફરી કરી? Rosie|she|where|to go|travel|did Wohin reiste Rosie? Where did Rosie travel? ¿En qué viajó Rosa? Où Rose a-t-elle voyagé ? Dove ha viaggiato Rosie? ロージー は どこ へ 旅行 しました か ? 정아는 어디로 여행을 했나요? Куда поехала Оля? 罗茜 去 哪儿 旅行 ? રોઝીએ તેની બહેનપણીને મળવા મુસાફરી કરી. Rosie||sister-in-law|to meet|traveled|did Rosie reiste um ihre Freundin zu besuchen. Rosie traveled to see her friend. Rosa viajó en tren para ver a su amiga. Rose a voyagé pour aller chez son amie. Rosie ha viaggiato per vedere la sua amica. ロージー は 友達 に 会う 為 に 旅行 しました 。 정아는 친구를 만나려고 여행을 했어요. Оля поехала увидеться с подругой. 罗茜 旅行 去 见 她 的 朋友 。

બ) 6) રોઝીની બેનપણી તેને જોઈને ખૂબ ખુશ છે. |Rozi's|sister-in-law|her|seeing|very|happy| B) 6) Rosies Freundin ist sehr glücklich sie zu sehen. B) 6) Rosie's friend is very happy to see her. B) 6) La amiga de Rosa está muy feliz de verla. B) 6) L'amie de Rose est très contente de la voir. B) 6) L'amica di Rosie è molto contenta di vederla. B) 6) ロージー の 友達 は 彼女 に 会えて とても 幸せです 。 B) 6) 정아의 친구는 그녀를 보게 되어서 매우 기뻐요. Б) 6) Олина подруга очень рада видеть Олю. B) 6) 罗茜 的 朋友 见到 她 非常 开心 。 શું રોઝીની  બહેનપણી ખુશ છે? is|Rozi's|sister-in-law|happy| Ist Rosies Freundin glücklich? Is Rosie's friend happy? ¿Está la amiga de Rosa feliz? Est-ce que l'amie de Rose est contente ? L'amica di Rosie è contenta? ロージー の 友達 は 幸せです か ? 정아의 친구는 기쁜가요? Олина подруга счастлива? 罗茜 的 朋友 开心 吗 ? હા, રોઝીની  બહેનપણી તેને જોઈને ખૂબ ખુશ છે. Yes|Rosie's|sister-in-law|her|seeing|very|happy|is Ja, Rosies Freundin ist sehr glücklich sie zu sehen. Yes, Rosie's friend is very happy to see her. Sí, la amiga de Rosa está muy feliz de verla. Oui, l'amie de Rose est très contente de la voir. Sì, l'amica di Rosie è molto contenta di vederla. はい 、 ロージー の 友達 は 彼女 に 会えて とても 幸せです 。 네, 정아의 친구는 그녀를 보게 되어서 매우 기뻐요. Да, Олина подруга счастлива видеть Олю. 是 的 , 罗茜 的 朋友 见到 她 非常 开心 。

7) રોઝીની બહેનપણી ભવ્ય રાત્રિ ભોજન રાંધી રહી હતી. Rozi's|sister-in-law|grand|dinner|meal|cooking|was|(female) 7) Rosies Freundin hat ein großes Abendessen gekocht. 7) Rosie's friend has been cooking a big dinner. 7) La amiga de Rosa ha estado cocinando una gran cena. 7) L'amie de Rose avait préparé un grand repas. 7) L'amica di Rosie ha preparato una grande cena. 7) ロージー の 友達 は たくさん 食事 を 作って くれました 。 7) 정아의 친구는 저녁 식사를 만들고 있었어요. 7) Олина подруга готовит праздничный ужин. 7) 罗茜 的 朋友 晚饭 做 了 一大 桌子 的 菜 。 રોઝીની બહેનપણી શુ રાંધી રહી હતી? Rozi's|sister-in-law|what|cooking|was| Was hat Rosies Freundin gekocht? What has Rosie's friend been cooking? ¿Qué ha estado cocinando la amiga de Rosa? Qu'est-ce que l'amie de Rose avait préparé ? Cosa ha preparato l'amica di Rosie? ロージー の 友達 は 何 を 作って くれました か ? 정아의 친구는 무엇을 만들고 있었나요? Что Олина подруга готовит? 罗茜 的 朋友 晚饭 做 了 什么 ? રોઝીની બહેનપણી ભવ્ય રાત્રિ ભોજન રાંધી રહી હતી Rozi's|sister-in-law|grand|night|dinner|cooking|was|(female past tense marker) Rosies Freundin hat ein großes Abendessen gekocht. Rosie's friend has been cooking a big dinner. La amiga de Rosa ha estado cocinando una gran cena. L'amie de Rose avait préparé un grand repas. L'amica di Rosie ha preparato una grande cena. ロージー の 友達 は たくさん 食事 を 作って くれました 。 정아의 친구는 저녁 식사를 만들고 있었어요. Олина подруга готовит праздничный ужин. 罗茜 的 朋友 做 了 丰盛 的 一餐 。

8) રોઝીની બહેનપણી ચિકન,  શાકભાજી અને મીઠાઈ બનાવી રહી હતી. Rozi's|sister-in-law|chicken|vegetables|and|sweets|was making|was|(female past tense marker) 8) Rosies Freundin hat Hühnchen, Gemüse und Nachtisch zubereitet. 8) Rosie's friend has been cooking chicken, vegetables, and dessert. 8) La amiga de Rosa ha estado cocinando pollo, verduras y un postre. 8) L'amie de Rose avait cuisiné du poulet, des légumes et un dessert. 8) L'amica di Rosie ha cucinato pollo, verdure e dolce. 8) ロージー の 友達 は チキン 、 野菜 、 そして デザート を 作って くれました 。 8) 정아의 친구는 김치찌개와 불고기와 게장을 만들고 있었어요. 8) Олина подруга готовит курицу, овощи, а также десерт. 8) 罗茜 的 朋友 准备 了 鸡肉 , 蔬菜 和 甜点 。 શું રોઝીની બહેનપણી ગૌમાંસ બનાવી રહી હતી? what|Rozi's|sister-in-law|beef|was making|was|(past tense marker) Hat Rosies Freundin Rindfleisch gekocht? Has Rosie's friend been cooking beef? ¿Ha estado la amiga de Rosa cocinando carne? Est-ce que l'amie de Rose avait cuisiné du bœuf ? L'amica di Rosie ha cucinato la bistecca? ロージー の 友達 は ビーフ を 作りました か ? 정아의 친구는 갈비를 만들고 있었나요? Олина подруга готовит говядину? 罗茜 的 朋友 有 做 牛肉 吗 ? ના, રોઝીની બહેનપણી ગૌમાંસ  બનાવી રહી  નહોતી. no|Rozi's|sister-in-law|beef|cooking|was|not Nein, Rosies Schwester machte kein Rindfleisch. No, Rosie's friend has not been cooking beef. No, la amiga de Rosa no ha estado cocinando carne. Non l'amie de Rose n'avait pas cuisiné de bœuf. No, l'amica di Rosie non ha cucinato la bistecca. いいえ 、 ロージー の 友達 は ビーフ を 作って いません でした 。 아니요, 정아의 친구는 갈비를 만들고 있지 않았어요. Нет, Олина подруга готовит не говядину. 没有 , 罗茜 的 朋友 没有 做 牛肉 。 તે ચિકન,  શાકભાજી અને મીઠાઈ બનાવી રહી હતી. She|chicken|vegetables|and|dessert|was making|continuing|was Sie machte Hühnchen, Gemüse und Süßigkeiten. She has been cooking chicken, vegetables, and dessert. Ella ha estado cocinando pollo, verduras y un postre. Elle avait cuisiné du poulet, des légumes et un dessert. Ha cucinato il pollo, le verdure e il dolce. 彼女 は チキン 、 野菜 、 そして デザート を 作って くれました 。 그녀는 김치찌개와 불고기와 게장을 만들고 있었어요. Она готовит курицу, овощи, а также десерт. 她 做 了 鸡肉 蔬菜 和 甜点 。

9) રોઝીને ચિકન થી એલર્જી છે. Rosie|chicken|from|allergy|has 9) Rosie ist allergisch auf Hühnchen. 9) Rosie is allergic to chicken. 9) Rosa es alérgica al pollo. 9) Rose est allergique au poulet. 9) Rosie è allergica al pollo. 9) ロージー は チキンアレルギー です 。 9) 정아는 게 알러지가 있어요. 9) У Оли аллергия на курицу. 9) 罗茜 对 鸡肉 过敏 。 શું રોઝી  ચિકન ખાઈ શકે છે? can|Rosie|chicken|eat|able|is Kann Rosie Hühnchen essen? Can Rosie eat chicken? ¿Puede Rosa comer pollo? Est-ce que Rose peut manger du poulet ? Può Rosie mangiare il pollo? ロージー は チキン を 食べられます か ? 정아는 게장을 먹을 수 있나요? Может ли Оля есть курицу? 罗茜能 吃 鸡肉 吗 ? ના,  રોઝી ચિકન નથી ખાઈ શકતી. no|Rosie|chicken|not|eat|can Nein, Rosie kann kein Hühnchen essen. No, Rosie can't eat chicken. No, Rosa no puede comer pollo. Non, Rose ne peut pas manger de poulet. No, Rosie non può mangiare il pollo. いいえ 、 ロージー は チキン を 食べられません 。 아니요, 정아는 게장을 못 먹어요. Нет, Оля не может есть курицу. 不能 , 罗茜 不能 吃 鸡肉 。 તેને ચિકનથી એલર્જી છે. He/She|from chicken|allergy|has Sie ist allergisch auf Hühnchen. She is allergic to chicken. Ella es alérgica al pollo. Elle est allergique au poulet. È allergica al pollo. 彼女 は チキンアレルギー です 。 그녀는 게 알러지가 있어요. У нее аллергия на курицу. 她 对 鸡肉 过敏 。

10) રોઝી માત્ર શાકભાજી અને મીઠાઈ ખાય છે. Rosie|only|vegetables|and|sweets|eats|she is 10) Rosie isst nur Gemüse und Nachtisch. 10) Rosie only eats the vegetables and dessert. 10) Rosa solo come las verduras y el postre. 10) Rose ne mange que les légumes et le dessert. 10) Rosie mangia solamente verdure e il dolce. 10) ロージー は 野菜 と デザート のみ 食べます 。 10) 정아는 김치찌개와 불고기만 먹어요. 10) Оля ест только овощи и десерт. 10) 罗茜 只 吃 蔬菜 和 甜点 。 રોઝી શું ખાય છે? Rosie|what|eats|is Was isst Rosie? What does Rosie eat? ¿Qué come Rosa? Qu'est-ce que mange Rose? Cosa mangia Rosie? ロージー は 何 を 食べます か ? 정아는 무엇을 먹나요? Что ест Оля? 罗茜 吃 什么 ? તે માત્ર શાકભાજી અને મીઠાઈ ખાય છે, પરંતુ ચિકન નહીં. He|only|vegetables|and|sweets|eats|is|but|chicken|not Sie isst nur Gemüse und Nachtisch, aber kein Hühnchen. She only eats the vegetables and dessert, but not the chicken. Rosa no come el pollo, solo come las verduras y el postre. Elle ne mange que les légumes et le dessert, mais pas le poulet. Mangia solamente le verdure e il dolce, ma non il pollo. 彼女 は 野菜 と デザート のみ 食べます が 、 チキン は 食べられません 。 정아는 김치찌개와 불고기만 먹고, 게장은 안 먹어요. Она ест только овощи и десерт, но не курицу. 她 只 吃 蔬菜 和 甜点 , 而 不是 鸡肉 。