×

Χρησιμοποιούμε cookies για να βελτιώσουμε τη λειτουργία του LingQ. Επισκέπτοντας τον ιστότοπο, συμφωνείς στην πολιτική για τα cookies.

image

LingQ Mini Stories, 4 - મારી દીકરી દરરોજ શાળાએ જાય છે

4 - મારી દીકરી દરરોજ શાળાએ જાય છે

વાર્તા-૪

અ) મારી દીકરી દરરોજ શાળાએ જાય છે. તેને શાળા ખૂબ ગમે છે.

તે શાળાની એક સારી વિદ્યાર્થી છે.

શિક્ષકો મારી દીકરીને ખૂબ પસંદ કરે છે.

મારી દીકરીના ઘણા મિત્રો પણ છે.

તેની ખાસ મિત્ર એમી છે.

એમીને ગણિત અને વિજ્ઞાન ગમે છે.

મારી દીકરીને અંગ્રેજી અને ઇતિહાસ ગમે છે.

તેઓ ઘરકામ કરવામાં એકબીજાની મદદ કરે છે.

તેઓ મહેનતથી ભણે છે અને શાળામાં સારુ પ્રદર્શન કરે છે.

બ) હું દરરોજ શાળાએ જાઉં છું. મને શાળા ખૂબ ગમે છે.

હું શાળાની એક સારી વિદ્યાર્થી છું.

મારા શિક્ષકો મને ખૂબ પસંદ કરે છે.

મારા ઘણા મિત્રો પણ છે.

મારી ખાસ મિત્ર એમી છે.

તેને ગણિત અને વિજ્ઞાન ગમે છે.

મને અંગ્રેજી અને ઇતિહાસ ગમે છે.

અમે એકબીજાને ઘરકામ કરવામાં મદદ કરીએ છીએ.

અમે મહેનતથી ભણીએ છીએ અને શાળામાં સારું પ્રદર્શન કરીએ છીએ.

પ્રશ્નો:

1) દીકરી દરરોજ શાળાએ જાય છે.

શું દીકરી દરરોજ શાળાએ જાય છે? હા, તે દરરોજ શાળાએ જાય છે.

2) દીકરીને શાળા ગમે છે. શું દીકરીને શાળા ગમે છે? હા, તેને શાળા ગમે છે.

3) દીકરી સારી વિદ્યાર્થી છે. શું દીકરી ખરાબ વિદ્યાર્થી છે? ના, દીકરી ખરાબ વિદ્યાર્થી નથી. તે સારી વિદ્યાર્થી છે.

4) શિક્ષકો દીકરીને પસંદ કરે છે. શું શિક્ષકો દીકરીને પસંદ કરે છે? હા, શિક્ષકો તેને પસંદ કરે છે.

5) તેની ખાસ મિત્રનું નામ એમી છે. શું તેની ખાસ મિત્રનું નામ જુલી છે? ના, તેની ખાસ મિત્ર નું નામ એમી છે.

6) એમીને ગણિત અને વિજ્ઞાન ગમે છે. શું એમીને અંગ્રેજી અને ઇતિહાસ ગમે છે? ના, તેને ગણિત અને વિજ્ઞાન ગમે છે.

7) દીકરી અને એમી શાળામાં સારુ પ્રદર્શન કરે છે. શું દીકરી શાળામાં સારું પ્રદર્શન કરે છે? હા, દીકરી અને એમી શાળામાં સારુ પ્રદર્શન કરે છે.

Learn languages from TV shows, movies, news, articles and more! Try LingQ for FREE

4 - મારી દીકરી દરરોજ શાળાએ જાય છે my|daughter|every day|to school|goes|is 4 - Meine Tochter geht jeden Tag zur Schule 4 - My daughter goes to school every day 4 - Mi hija va a la escuela todos los días 4 - Ma fille va à l'école tous les jours 4 - Mia figlia va a scuola tutti i giorni 4 - 私の娘は毎日学校に行きます 4 - Moja córka codziennie chodzi do szkoły 4 - Minha filha vai para a escola todos os dias 4 - Моя дочь ходит в школу каждый день 4 - Min dotter går i skolan varje dag 4 - Kızım her gün okula gidiyor 4 - Моя донька щодня ходить до школи 4 - 我女儿每天都去上学 4 - 我女儿每天都去上学

વાર્તા-૪ Geschichte 4 Story-4 Historia 4 Histoire n°4 Storia 4 Story 4 Story 4 Verhaal 4 História 4 История 4 Berättelse 4 故事4

અ) મારી દીકરી દરરોજ શાળાએ જાય છે. |my|daughter|every day|to school|goes|is A) Mein Sohn geht jeden Tag in die Schule. A) My daughter goes to school every day. A) Mi hija va a la escuela todos los días. A) Ma fille va à l'école tous les jours. A) Mia figlia va a scuola tutti i giorni. A ) 私 の 娘 は 毎日 学校 に 行きます 。 A) 저희 딸은 매일 학교에 가요. A) Mijn dochter gaat elke dag naar school. A) Minha filha vai à escola todos os dias. А) Моя дочь ходит в школу каждый день. A) Min dotter går till skolan varje dag. a) 我女儿每天都去上学。 તેને શાળા ખૂબ ગમે છે. Er geht gerne in die Schule. She likes school very much. Le gusta mucho la escuela. Elle aime beaucoup l'école. A lei piace molto la scuola. 彼女 は 学校 が とても 好き です 。 그녀는 학교를 매우 좋아해요. Ze vindt school erg leuk. Ela gosta muito da escola. Ей очень нравится школа. Hon gillar att gå i skola mycket. 他非常喜欢学校。

તે  શાળાની એક સારી વિદ્યાર્થી છે. She|of school|a|good|student|is Er ist ein guter Schüler. She is a good student at school. Es una buena estudiante en la escuela. C'est une bonne élève à l'école. Lei è una buona studentessa a scuola. 彼女 は 学校 では 良い 生徒 です 。 그녀는 학교에서 바른 학생이에요. Ze is een goede leerling. Ela é uma boa aluna na escola. В школе - она хорошая ученица. Hon är en bra elev på skolan. 她是学校里的好学生。

શિક્ષકો મારી દીકરીને  ખૂબ પસંદ કરે છે. Teachers|my|daughter|very|like|do|(present tense marker) Die Lehrer mögen meinen Sohn. The teachers like my daughter a lot. A los profesores les agrada mucho mi hija. Les professeurs apprécient beaucoup ma fille. Mia figlia piace molto agli insegnanti. 先生 たち は 私 の 娘 が 大好き です 。 선생님들은 제 딸을 굉장히 좋아해요. De leraren vinden mijn dochter erg aardig. Os professores gostam muito da minha filha. Учителям моя дочь очень нравится. Lärarna gillar min dotter mycket. 老师们非常喜欢我的女儿。

મારી દીકરીના ઘણા મિત્રો પણ છે. my|daughter's|many|friends|also|are Mein Sohn hat auch viele Freunde. My daughter also has many friends. Mi hija tiene también muchos amigos. Ma fille a aussi beaucoup d'amis. મારી દીકરીના ઘણા મિત્રો પણ છે. Mia figlia ha anche molti amici. 私 の 娘 には たくさん の 友達 も います 。 저희 딸은 친구들도 많아요. Mijn dochter heeft ook veel vrienden. Minha filha também tem muitos amigos. А также у моей дочери есть много друзей. Min dotter har också mycket vänner. 我女儿也有很多朋友。

તેની ખાસ મિત્ર એમી છે. her|special|friend|Amy|is Seine beste Freundin ist Lisa. Her best friend is Amy. Su mejor amiga es Ana. Sa meilleure amie c'est Annie. La sua migliore amica è Emma. 彼女 の 親友 は エイミー です 。 그녀와 가장 친한 친구는 은미예요. Haar beste vriendin heet Amy. A melhor amiga dela é Ana. Её лучшая подруга-Аня. Hennes bästa vän är Anna. 他的特别朋友是艾米。

એમીને  ગણિત અને વિજ્ઞાન ગમે છે. She|Mathematics|and|Science|likes|is Lisa mag Mathematik und Physik. Amy likes math and science. A Ana le gustan las matemáticas y la ciencia. Annie aime les maths et les sciences. A Emma piacciono la matematica e la scienza. エイミー は 数学 と 科学 が 好き です 。 은미는 수학과 과학을 좋아해요. Amy vindt wiskunde en natuurkunde leuk. Ana gosta de matemática e ciências. Аня любит математику и естествознание. Anna gillar matematik och vetenskap. 艾米喜欢数学和科学。

મારી દીકરીને અંગ્રેજી અને ઇતિહાસ ગમે છે. my|daughter|English|and|History|likes|is Mein Sohn mag Englisch und Geschichte. My daughter likes English and history. A mi hija le gusta la lengua y la historia. Ma fille aime l'anglais et l'histoire. A mia figlia piacciono l'inglese e la storia. 私 の 娘 は 英語 と 歴史 が 好き です 。 저희 딸은 영어와 역사를 좋아해요. Mijn dochter vindt Engels en geschiedenis leuk. Minha filha gosta de inglês e história. Моя дочь любит английский язык и историю. Min dotter gillar engelska och historia. 我女儿喜欢英语和历史。

તેઓ ઘરકામ  કરવામાં એકબીજાની મદદ કરે છે. They|housework|in doing|each other's|help|do|are Sie helfen sich gegenseitig mit ihren Hausübungen. They help each other with homework. Se ayudan mutuamente con los deberes. Elles s'entraident pour leurs devoirs. Loro si aiutano a vicenda con i compiti. 彼ら は お互い に 宿題 を 助け 合って います 。 그들은 서로 숙제를 도와요. Ze helpen elkaar met huiswerk. Elas se ajudam com o dever de casa. Они помогают друг другу с домашним заданием. De hjälper varandra med hemuppgifter. 他们互相帮助做家务。

તેઓ મહેનતથી ભણે છે અને શાળામાં સારુ પ્રદર્શન કરે છે. They|with hard work|study|do|and|in school|good|performance|do|is Sie lernen viel und sind gute Schüler. They study hard and do well in school. Estudian mucho y les va bien en la escuela. Elles étudient beaucoup et réussissent bien à l'école. Studiano duramente e vanno bene a scuola. 彼ら は 一生懸命 勉強 を する ので 学校 では とても 優秀 です 。 그들은 학교생활과 공부를 열심히 해요. Ze leren hard en doen het goed op school. Elas estudam muito e vão bem na escola. Они усиленно учатся и стараются в школе. De studerar flitigt och klarar sig bra i skolan. 他们学习努力,在学校表现出色。

બ) હું દરરોજ શાળાએ જાઉં છું. |I|every day|to school|go|I B) Ich gehe jeden Tag in die Schule. B) I go to school every day. B) Voy a la escuela todos los días. B) Je vais à l'école tous les jours. B) Io vado a scuola tutti i giorni. B ) 私 は 毎日 学校 に 行きます 。 B) 저는 매일 학교에 가요. B) Ik ga elke dag naar school. B) Eu vou à escola todos os dias. Б) Я хожу в школу каждый день. B) Jag går till skolan varje dag. b) 我每天都去上学。 મને શાળા ખૂબ ગમે છે. I|school|very|like|is Ich gehe gerne in die Schule. I like school very much. Me gusta mucho la escuela. J'aime beaucoup l'école. La scuola mi piace tanto. 私 は 学校 が とても 好き です 。 저는 학교를 매우 좋아해요. Ik vind school erg leuk. Eu gosto muito da escola. Мне очень нравится школа. Jag gillar att gå i skola mycket. 我非常喜欢学校。

હું  શાળાની એક સારી વિદ્યાર્થી છું. I|school|a|good|student|am Ich bin ein guter Schüler. I am a good student at school. Soy una buena estudiante en la escuela. Je suis une bonne élève à l'école. Sono una buona studentessa a scuola. 私 は 学校 では 良い 生徒 です 。 저는 학교에서 바른 학생이에요. Ik ben een goede leerling. Eu sou uma boa aluna na escola. Я - хорошая ученица в школе. Jag är en bra elev på skolan. 我在学校是个好学生。

મારા શિક્ષકો મને ખૂબ પસંદ કરે છે. my|teachers|me|very|like|do|are Die Lehrer mögen mich. My teachers like me a lot. Agrado mucho a mis profesores. Les professeurs m'apprécient beaucoup. Piaccio molto ai miei insegnanti. 先生 たち は 私 が 大好き です 。 선생님들은 저를 굉장히 좋아해요. Mijn leraren vinden me erg aardig. Meus professores gostam muito de mim. Моим учителям я очень нравлюсь. Mina lärare gillar mig mycket. 我的老师很喜欢我。

મારા ઘણા મિત્રો પણ છે. my|many|friends|also|are Ich habe auch viele Freunde. I also have many friends. También tengo muchos amigos. J'ai aussi beaucoup d'amis. Ho anche molti amici. 私 には たくさん の 友達 も います 。 저는 친구들도 많아요. Ik heb ook veel vrienden. Eu também tenho muitos amigos. А также у меня есть много друзей. Jag har också mycket vänner. 我也有很多朋友。

મારી ખાસ મિત્ર એમી  છે. my|special|friend|Amy|is Meine beste Freundin ist Lisa. My best friend is Amy. Mi mejor amiga es Ana. Ma meilleure amie c'est Annie. La mia miglior amica è Emma. 私 の 親友 は エイミー です 。 저와 가장 친한 친구는 은미예요. Mijn beste vriendin heet Amy. Minha melhor amiga é a Ana. Моя лучшая подруга-Аня. Min bästa vän är Anna. 我特别的朋友是艾米。

તેને ગણિત અને વિજ્ઞાન ગમે છે. Sie mag Mathematik und Physik. She likes math and science. Le gustan las matemáticas y la ciencia. Annie aime les maths et les sciences. A lei piacciono la matematica e la scienza. 彼女 は 数学 と 科学 が 好き です 。 그녀는 수학과 과학을 좋아해요. Ze vindt wiskunde en natuurkunde leuk. Ela gosta de matemática e ciências. Она любит математику и естествознание. Hon gillar matematik och vetenskap. 艾米 喜欢 数学 和 科学 。

મને અંગ્રેજી અને ઇતિહાસ ગમે છે. I|English|and|History|like|is Ich mag Englisch und Geschichte. I like English and history. A mí me gusta la lengua y la historia. J'aime l'anglais et l'histoire. A me piacciono l'inglese e la storia. 私 は 英語 と 歴史 が 好き です 。 저는 영어와 역사를 좋아해요. Ik vind Engels en geschiedenis leuk. Eu gosto de inglês e história. Я люблю английский язык и историю. Jag gillar engelska och historia. 我 喜欢 英语 和 历史 。

અમે એકબીજાને ઘરકામ કરવામાં મદદ કરીએ છીએ. We|each other|housework||help|help|do Wir helfen uns gegenseitig mit unseren Hausübungen. We help each other with homework. Nos ayudamos mutuamente con los deberes. Nous nous entraidons pour nos devoirs. Noi ci aiutiamo a vicenda con i compiti. 私 たち は お互い に 宿題 を 助け 合って います 。 우리는 서로의 숙제를 도와요. We helpen elkaar met huiswerk. Nós nos ajudamos com o dever de casa. Мы помогаем друг другу с домашним заданием. Vi hjälper varandra med hemuppgifterna. 我们 互相 帮助 对方 的 功课 。

અમે મહેનતથી ભણીએ છીએ અને શાળામાં સારું પ્રદર્શન કરીએ છીએ. We|with hard work|study|do|and|in school|good|performance|do|do Wir lernen viel und sind gute Schüler. We study hard and do well in school. Estudiamos mucho y nos va bien en la escuela. Nous étudions beaucoup et réussissons bien à l'école. Studiamo duramente e andiamo bene a scuola. 私 たち は 一生懸命 勉強 を する ので 学校 では とても 優秀 です 。 우리는 학교생활과 공부를 열심히 해요. We leren hard en doen het goed op school. Nós estudamos muito e vamos bem na escola. Мы усиленно учимся и стараемся в школе. Vi studerar flitigt och klarar oss bra i skolan. 我们 学习 很 用功 , 在 学校 表现 的 很 不错 。

પ્રશ્નો: questions Fragen: Questions: Preguntas: Questions : Domande: 質問: 연습 문제: Vragen: Perguntas: Вопросы: Frågor: 问题 :

1) દીકરી દરરોજ શાળાએ જાય છે. The daughter|every day|to school|goes|is 1) Mein Sohn geht jeden Tag in die Schule. 1) The daughter goes to school every day. 1) La hija va a la escuela todos los días. 1) La fille va à l'école tous les jours. 1) Mia figlia va a scuola tutti i giorni. 1) 娘 は 毎日 学校 に 行きます 。 1) 딸은 학교에 매일 가요. 1) De dochter gaat elke dag naar school. 1) A filha vai à escola todos os dias. 1) Дочь ходит в школу каждый день. 1) Dottern går till skolan varje dag. 1) 她 女儿 每天 都 去 学校 。

શું દીકરી દરરોજ શાળાએ જાય છે? Geht mein Sohn jeden Tag in die Schule? Does the daughter go to school every day? ¿Va la hija a la escuela todos los días? La fille va-t-elle à l'école tous les jours ? La figlia va a scuola tutti i giorni? 娘 は 毎日 学校 に 行きます か ? 그 딸은 학교에 매일 가요? Gaat de dochter elke dag naar school? A filha vai à escola todos os dias? Дочь ходит в школу каждый день ? Går dottern till skolan varje dag? 她 女儿 每天 都 去 学校 吗 ? હા, તે દરરોજ શાળાએ જાય છે. yes|he|every day|to school|goes|(present tense marker) Ja, er geht jeden Tag in die Schule. Yes, she goes to school every day. Sí, va a la escuela todos los días. Oui, elle va à l'école tous les jours Si, lei va a scuola tutti i giorni. はい 、 彼女 は 毎日 学校 に 行きます 。 네, 그녀는 학교에 매일 가요. Ja, ze gaat elke dag naar school. Sim, ela vai à escola todos os dias. Да, она ходит в школу каждый день. Ja, hon går till skolan varje dag. 是 的 , 她 每天 都 去 学校 。

2) દીકરીને શાળા ગમે છે. The daughter|school|likes|is 2) Mein Sohn geht gerne in die Schule. 2) The daughter likes school. 2) A la hija le gusta la escuela. 2) La fille aime l'école. 2) Alla figlia piace la scuola. 2) 娘 は 学校 が 好き です 。 2) 딸은 학교를 좋아해요. 2) De dochter vindt school leuk. 2) A filha gosta da escola. 2) Дочери очень нравится школа. 2) Dottern gillar att gå i skola. 2) 她 女儿 很 喜欢 上学 。 શું દીકરીને શાળા ગમે છે? Geht mein Sohn gerne in die Schule? Does the daughter like school? ¿Le gusta la escuela a la hija? La fille aime-t-elle l'école ? Alla figlia piace la scuola? 娘 は 学校 が 好き です か ? 그 딸은 학교를 좋아해요? Vindt de dochter school leuk? A filha gosta de escola? Дочери нравится школа? Gillar dottern att gå i skola? 她 女儿 喜欢 上学 吗 ? હા, તેને શાળા ગમે છે. Yes|he|school|likes|is Ja, mein Sohn geht gerne in die Schule. Yes, she likes school. Sí, le gusta la escuela. Oui, elle aime l'école. Si, a lei piace la scuola. はい 、 彼女 は 学校 が 好き です 。 네, 그녀는 학교를 좋아해요. Ja, ze vindt school leuk. Sim, ela gosta da escola. Да, дочери нравится школа. Ja, hon gillar att gå i skola. 是 的 , 她 喜欢 上学 。

3) દીકરી સારી વિદ્યાર્થી છે. The daughter|good|student|is 3) Mein Sohn ist ein guter Schüler. 3) The daughter is a good student. 3) La hija es una buena estudiante. 3) La fille est une bonne élève. 3) La figlia è una buona studentessa. 3) 娘 は 良い 生徒 です 。 3) 딸은 바른 학생이에요. 3) De dochter is een goede leerling. 3) A filha é uma boa aluna. 3) Дочь- хорошая ученица. 3) Dottern är en bra elev. 3) 她 女儿 是 个 好 学生 。 શું દીકરી ખરાબ વિદ્યાર્થી છે? is|daughter|bad|student| Ist mein Sohn ein schlechter Schüler? Is the daughter a bad student? ¿Es la hija una mala estudiante? La fille est-elle une mauvaise élève? La figlia è una cattiva studentessa? 娘 は 悪い 生徒 です か ? 그 딸은 나쁜 학생이에요? Is de dochter een slechte leerling? A filha é uma má aluna? Дочь плохая ученица? Är dottern en dålig elev? 她 女儿 是 个 坏 学生 吗 ? ના, દીકરી ખરાબ વિદ્યાર્થી નથી. no|daughter|bad|student|is not Nein, mein Sohn ist keine schlechter Schüler. No, the daughter is not a bad student. No, la hija no es una mala estudiante. Non, la fille n'est pas une mauvaise élève. No, la figlia non è una cattiva studentessa. いいえ 、 娘 は 悪い 生徒 では ありません 。 아뇨, 그 딸은 나쁜 학생이 아니에요. Nee, de dochter is geen slechte leerling. Não, a filha não é uma má aluna. Нет, дочь не плохая ученица. Nej, dottern är inte en dålig elev. 不 , 她 女儿 不 是 个 坏 学生 。 તે સારી વિદ્યાર્થી છે. She|good|student|is Sondern ein guter Schüler. She is a good student. Es una buena estudiante. C'est une bonne élève. Lei è una buona studentessa. 彼女 は 良い 生徒 です 。 그녀는 바른 학생이에요. Ze is een goede leerling. Ela é uma boa aluna. Она - хорошая ученица. Hon är en bra elev. 她 女儿 是 个 好 学生 。

4) શિક્ષકો દીકરીને પસંદ કરે છે. Teachers|daughter|like|do|(present tense marker) 4) Die Lehrer mögen meinen Sohn. 4) The teachers like the daughter. 4) A los profesores les agrada la hija. 4) Les professeurs apprécient la fille. 4) La figlia piace molto agli insegnanti. 4) 先生 たち は 娘 が 好き です 。 4) 선생님들은 그 딸을 좋아해요. 4) De leraren vinden de dochter aardig. 4) Os professores gostam da filha. 4) Учителям дочь очень нравится. 4) Lärarna gillar dottern. 4) 老师 们 都 很 喜欢 她 女儿 。 શું શિક્ષકો દીકરીને પસંદ કરે છે? Do|teachers|to daughter|like|do|is Mögen die Lehrer meinen Sohn? Do the teachers like the daughter? ¿Agrada la hija a los profesores? Les professeurs apprécient-ils la fille ? La figlia piace agli insegnanti? 先生 たち は 娘 が 好き です か ? 선생님들은 그 딸을 좋아해요? Vinden de leraren de dochter aardig? Os professores gostam da filha? Учителям дочь очень нравится? Gillar lärarna dottern? 老师 们 喜欢 她 女儿 吗 ? હા, શિક્ષકો તેને પસંદ કરે છે. Yes|teachers|him|like|do|is Ja, die Lehrer mögen meinen Sohn. Yes, the teachers like her. Sí, ella agrada a los profesores. Oui, les professeurs l'apprécient. Si, lei piace agli insegnanti. はい 、 先生 たち は 彼女 が 好き です 。 네, 선생님들은 그녀를 좋아해요. Ja, de leraren vinden haar aardig. Sim, os professores gostam dela. Да, учителям она нравится. Ja, Lärarna gillar henne. 是 的 , 老师 们 喜欢 她 。

5) તેની ખાસ મિત્રનું નામ એમી છે. her|special|friend's|name|Amy|is 5) Die beste Freundin meines Sohnes heißt Lisa. 5) Her best friend is named Amy. 5) Su mejor amiga se llama Ana. 5) Sa meilleure amie s'appelle Annie. 5) La sua migliore amica si chiama Emma. 5) 彼女 の 親友 は エイミー と いいます 。 5) 그녀와 가장 친한 친구는 은미예요. 5) Haar beste vriendin heet Amy. 5) A melhor amiga dela se chama Ana. 5) Её лучшую подругу зовут Аня. 5) Hennes bästa vän heter Anna. 5) 她 最好 的 朋友 叫 艾米 。 શું તેની ખાસ મિત્રનું નામ જુલી છે? is|her|special|friend's|name|Julie|is Heißt seine beste Freundin Julia? Is her best friend named Julie? ¿Se llama Julia su mejor amiga? Est-ce que sa meilleure amie s'appelle Julie ? La sua migliore amica si chiama Giulia? 彼女 の 親友 は ジュリー と いいます か ? 그녀와 가장 친한 친구의 이름은 지은이에요? Heet haar beste vriendin Jasmijn? A melhor amiga dela se chama Júlia? Её лучшую подругу зовут Юлия? Heter hennes bästa vän Julie? 她 最好 的 朋友 是 茱莉亚 吗 ? ના, તેની ખાસ મિત્ર નું નામ એમી છે. no|his|close|friend||name|Amy|is Nein, seine beste Freundin heißt Lisa. No, her best friend is named Amy. No, su mejor amiga se llama Ana. Non, sa meilleure amie s'appelle Annie. No, la sua migliore amica si chiama Emma. いいえ 、 彼女 の 親友 は エイミー と いいます 。 아뇨, 그녀와 가장 친한 친구는 은미예요. Nee, haar beste vriendin heet Amy. Não, a melhor amiga dela se chama Ana. Нет, её лучшую подругу зовут Аня. Nej, hennes bästa vän heter Anna . 不是 , 她 最好 的 朋友 是 艾米 。

6) એમીને ગણિત અને વિજ્ઞાન ગમે છે. She|Mathematics|and|Science|likes|is 6) Lisa mag Mathematik und Physik. 6) Amy likes math and science. 6) A Ana le gustan las matemáticas y la ciencia. 6) Annie aime les maths et les sciences. 6) Ad Emma piacciono la matematica e la scienza. 6) エイミー は 数学 と 科学 が 好き です 。 6) 은미는 수학과 과학을 좋아해요. 6) Amy vindt wiskunde en natuurkunde leuk. 6) Ana gosta de matemática e ciências. 6) Аня любит математику и естествознание. 6) Anna gillar matematik och vetenskap. 6) 艾米 喜欢 数学 和 科学 。 શું એમીને અંગ્રેજી અને ઇતિહાસ ગમે છે? Does|she|English|and|History|like| Mag Lisa Englisch und Geschichte? Does Amy like English and history? ¿Le gusta a Ana la lengua y la historia? Est-ce qu'Annie aime l'anglais et l'histoire ? Ad Emma piacciono l'inglese e la storia? エイミー は 英語 と 歴史 が 好き です か ? 은미는 영어와 역사를 좋아해요? Vindt Amy Engels en geschiedenis leuk? Ana gosta de inglês e história? Аня любит английский язык и историю? Gillar Anna engelska och historia? 艾米 喜欢 英语 和 历史 吗 ? ના, તેને ગણિત અને વિજ્ઞાન ગમે છે. no|he|mathematics|and|science|likes|is Nein, sie mag Mathematik und Physik. No, she likes math and science. No, a ella le gustan las matemáticas y la ciencia. Non, elle aime les maths et les sciences. No, a lei piacciono la matematica e la scienza. いいえ 、 彼女 は 数学 と 科学 が 好き です 。 아뇨, 그녀는 수학과 과학을 좋아해요. Nee, ze vindt wiskunde en natuurkunde leuk. Não, ela gosta de matemática e ciências. Нет, она любит математику и естествознание. Nej, hon gillar matematik och vetenskap. 不 , 她 喜欢 数学 和 科学 。

7) દીકરી અને એમી શાળામાં સારુ પ્રદર્શન કરે છે. The daughter|and|Amy|in school|good|performance|does|is 7) Mein Sohn und Lisa sind gute Schüler. 7) The daughter and Amy do well in school. 7) A la hija y a Ana les va bien en la escuela. 7) La fille et sa meilleure amie travaillent bien à l'école. 7) La figlia ed Emma vanno bene a scuola. 7) 娘 と エイミー は 学校 では 優秀 です 。 7) 딸과 은미는 학교생활을 잘해요. 7) Amy en de dochter doen het goed op school. 7) A filha e Ana vão bem na escola. 7) Дочь и Аня стараются в школе. 7) Dottern och Anna klarar sig bra i skolan. 7) 她 女儿 和 艾米 在 学校 都 很棒 。 શું દીકરી શાળામાં સારું પ્રદર્શન કરે છે? Ist mein Sohn ein guter Schüler? Does the daughter do well in school? ¿Le va a la hija bien en la escuela? Est-ce que la fille travaille bien à l'école ? La figlia va bene a scuola? 娘 は 学校 で 優秀 です か ? 그 딸과 은미는 학교생활을 잘해요? Doet de dochter het goed op school? A filha vai bem na escola? Дочь старается в школе? Klarar sig dottern bra i skolan? 她 女儿 在 学校 很棒 吗 ? હા, દીકરી અને એમી શાળામાં સારુ પ્રદર્શન કરે છે. Yes|daughter|and|Amy|in school|good|performance|does|is Ja, mein Sohn und Lisa sind gute Schüler. Yes, the daughter and Amy do well in school. Sí, a la hija y a Ana les va bien en la escuela. Oui, la fille et sa meilleure amie travaillent bien à l'école. Si, la figlia ed Emma vanno bene a scuola. はい 、 娘 と エイミー は 学校 では 優秀 です 。 네, 그들은 학교생활을 잘해요. Ja, de dochter en Amy doen het goed op school. Sim, a filha e Ana vão bem na escola. Да, дочь и Аня стараются в школе. Ja, dottern och Anna klarar sig bra i skolan. 是 的 , 她 女儿 和 艾米 在 学校 都 很棒 。