×

We use cookies to help make LingQ better. By visiting the site, you agree to our cookie policy.

image

LingQ Mini Stories, 34 - ટોમ તેના મિત્રો સાથે રાત્રિભોજન માટે જઈ રહ્યો હતો

34 - ટોમ તેના મિત્રો સાથે રાત્રિભોજન માટે જઈ રહ્યો હતો

વાર્તા-૩૪

અ) ટોમ તેના મિત્રો સાથે રાત્રિભોજન માટે જઈ રહ્યો હતો. તેઓને એક રેસ્ટોરન્ટ નક્કી કરવાની હતી.

ટોમને હંમેશા ઇટાલિયન ખોરાક સૌથી શ્રેષ્ઠ લાગે છે.

પરંતુ તેના મિત્રોને ઇટાલિયન ખોરાક કરતા થાઈ ખોરાક વધુ ગમે છે.

ટોમે પહેલી વાર થાઈ ખોરાક ખાવાનું નક્કી કર્યું.

ટોમ અને તેના મિત્રો રેસ્ટોરન્ટમાં ગયા.

ટોમના મિત્રોને ટોમ કરતાં વધુ મસાલેદાર ભોજન ભાવે છે.

તેથી તેઓએ કેટલાક મસાલેદાર થાઇ ખોરાક મંગાવ્યો.

ટોમે કચુંબર મંગાવ્યું.

તે તેના મિત્રોના ખોરાક કરતાં ઓછું મસાલેદાર હતું.

બ) તાજેતરમાં હું ઘણીવાર રાત્રિભોજન માટે મારા મિત્રો સાથે જાઉં છું. અમે રેસ્ટોરન્ટ નક્કી કરી રહ્યા છે.

મને હંમેશા ઇટાલિયન ખોરાક સૌથી શ્રેષ્ઠ લાગે છે.

પરંતુ મારા મિત્રોને ઇટાલિયન ખોરાક કરતા થાઈ ખોરાક વધુ ગમે છે.

મેં પ્રથમ વખત થાઈ ખોરાક ખાવાનું નક્કી કર્યું છે.

મારા મિત્રો અને હું રેસ્ટોરન્ટમાં જઈએ છે.

મારા મિત્રને મારા કરતાં મસાલેદાર ખોરાક વધુ ગમે છે.

તેઓ કેટલાક મસાલેદાર થાઈ ખોરાકનો ઓર્ડર આપે છે.

મેં કચુંબર મંગાવ્યું છે.

તે મારા મિત્રોના ભોજન કરતાં ઓછું મસાલેદાર છે.

પ્રશ્નો:

અ) 1) ટોમ તેના મિત્રો સાથે રાત્રિભોજન માટે જઈ રહ્યો હતો. ટોમ તેના મિત્રો સાથે શું કરી રહ્યો હતો? તે તેના મિત્રો સાથે રાત્રિભોજન માટે જઈ રહ્યો હતો.

2) તેઓને કઈ રેસ્ટોરન્ટમાં જવું તે નક્કી કરવાનું છે. તેઓએ શું નક્કી કરવાનું છે? તેઓને કઈ રેસ્ટોરન્ટમાં જવું તે નક્કી કરવાનું છે.

3) ટોમને હંમેશા ઇટાલિયન ખોરાક સૌથી શ્રેષ્ઠ લાગે છે. ટોમ કેવા પ્રકારના ખોરાકને હંમેશાં શ્રેષ્ઠ માને છે? ટોમને હમેશા ઇટાલિયન ખોરાક સૌથી શ્રેષ્ઠ લાગે છે.

4) તેના મિત્રોને ઇટાલિયન ખોરાક કરતા થાઈ ખોરાક વધુ ગમે છે. તેના મિત્રોને હંમેશાં કેવા પ્રકારની ખોરાક ગમ્યો છે? તેના મિત્રો હંમેશા થાઈ ખોરાક ગમાડે છે.

બ) 5) ટોમે થાઇ ખોરાક ખાવાનુ નક્કી કર્યું છે. ટોમે શું કરવાનું નક્કી કર્યું છે? ટોમે થાઈ ખોરાક ખાવાનું નક્કી કર્યું છે.

6) ટોમના મિત્રોને ટોમ કરતા વધુ મસાલેદાર ભોજન ગમે છે. કોને વધુ મસાલેદાર ખોરાક ગમે છે, ટોમને કે ટોમના મિત્રોને? ટોમના મિત્રોને ટોમ કરતાં વધુ મસાલેદાર ભોજન ગમે છે.

7) ટોમના મિત્રો કેટલાક મસાલેદાર થાઇ ખોરાકનો ઓર્ડર આપે છે. ટોમના મિત્રો શું કરે છે? તેઓ કેટલાક મસાલેદાર થાઈ ખોરાકનો ઓર્ડર આપે છે.

8) ટોમે કચુંબર મંગાવ્યું છે. ટોમે રેસ્ટોરન્ટમાં શું મંગાવ્યું છે? તેણે કચુંબર મંગાવ્યું છે.

9) ટોમનુ કચુંબર તેના મિત્રોના ભોજન કરતાં ઓછું મસાલેદાર છે. શું ઓછું મસાલેદાર છે, ટોમનું કચુંબર, કે તેના મિત્રોનું ભોજન? ટોમનુ કચુંબર તેના મિત્રોના ભોજન કરતા ઓછું મસાલેદાર છે.

Learn languages from TV shows, movies, news, articles and more! Try LingQ for FREE

34 - ટોમ તેના મિત્રો સાથે રાત્રિભોજન માટે જઈ રહ્યો હતો Tom|his|friends|with|dinner|for|going|was|(past tense auxiliary verb) 34 - Tom was going to dinner with his friends

વાર્તા-૩૪ story Geschichte 34 Story-34 Historia 34 Histoire n°34 Storia 34 Story 34 Story 34 История 34 故事34

અ) ટોમ તેના મિત્રો સાથે રાત્રિભોજન માટે જઈ રહ્યો હતો. |Tom|his|friends|with|dinner|for|going|was|(past tense auxiliary verb) A) Thomas ging mit seinen Freunden zum Abendessen. A) Tom was going for dinner with his friends. A) Tomás va a cenar con sus amigos. A) Thomas allait dîner avec ses amis. A) Tom stava andando a cena con I suoi amici. A ) トム は 友達 と 夕食 に 行こう と して いました 。 A) 지석이는 친구들과 저녁을 먹으러 갈 예정이었어요. А) Илья собирался поужинать со своими друзьями. A) 汤姆 正 和 朋友 们 一起 去 吃晚饭 。 તેઓને એક રેસ્ટોરન્ટ નક્કી  કરવાની હતી. They|a|restaurant|decide|to do|were Sie mussten sich für ein Restaurant entscheiden. They had to decide on a restaurant. Ellos han decidido sobre un restaurante. Ils devaient choisir un restaurant. Dovevano scegliere il ristorante. 彼 ら は レストラン に 行く こと に しました 。 그들은 음식점을 결정해야 했어요. Они должны были решить, в какой ресторан пойти. 他们 得 决定 去 哪 一家 餐厅 吃饭 。

ટોમને હંમેશા ઇટાલિયન ખોરાક સૌથી  શ્રેષ્ઠ લાગે છે. Tom|always|Italian|food|most|best|seems|is Thomas hat immer am liebsten italienisches Essen gemocht. Tom has always liked Italian food the best. A Tomás siempre le ha gustado la comida italiana. Thomas a toujours préféré la cuisine italienne. A Tom è sempre piaciuto più di altri, il cibo italiano. トム は いつも イタリア 料理 が 最も 好きでした 。 지석이는 늘 이탈리아 음식을 가장 좋아했어요. Илье всегда нравилась итальянская кухня. 汤姆 一直 最 喜欢 意大利 菜 。

પરંતુ તેના મિત્રોને ઇટાલિયન ખોરાક કરતા થાઈ ખોરાક વધુ ગમે છે. but|his|friends|Italian|food|than|Thai|food|more|likes|is Aber seine Freunde haben immer lieber thailändisches als italienisches Essen gemocht. But his friends have always liked Thai food more than Italian food. Pero a sus amigos siempre les ha gustado la comida tailandesa más que la comida italiana. Mais ses amis ont toujours préféré la cuisine thaïlandaise à la cuisine italienne. Ma ai suoi amici piace il cibo tailandese, molto più di quello italiano. しかし 彼 の 友達 は イタリア 料理 より も タイ 料理 が 好きでした 。 하지만 친구들은 늘 타이 음식을 이탈리아 음식보다 더 좋아했어요. Но его друзья всегда предпочитали тайскую кухню. 但 他 的 朋友 们 喜欢 泰国菜 多于 意大利 菜 。

ટોમે  પહેલી  વાર થાઈ ખોરાક ખાવાનું નક્કી કર્યું. Tom|first|time|was|food|eating|decided|did Thomas entschied sich ein erstes Mal thailändisches Essen zu nehmen. Tom decided to have Thai food for the first time. Tomás decide probar la comida tailandesa por primera vez. Thomas a décidé de goûter la cuisine thaïlandaise pour la première fois. Tom decise di provare il cibo tailandese per la prima volta. トム は 初めて タイ 料理 に しよう と 決めました 。 지석이는 처음으로 타이 음식을 먹기로 했어요. На этот раз Илья решил попробовать тайскую кухню. 汤姆 决定 尝试 一下 泰餐 。

ટોમ અને તેના મિત્રો રેસ્ટોરન્ટમાં  ગયા. Tom|and|his|friends|to the restaurant|went Thomas und seine Freunde gelangten zum Restaurant. Tom and his friends got to the restaurant. Tomás y sus amigos van al restaurante. Thomas et ses amis sont arrivés au restaurant. Tom e I suoi amici andarono al ristorante. トム と 友達 は レストラン に 行きました 。 지석이와 친구들은 음식점에 도착했어요. Илья и его друзья пришли в ресторан. 汤姆 和 朋友 们 去 了 餐馆 。

ટોમના મિત્રોને ટોમ કરતાં વધુ મસાલેદાર ભોજન ભાવે છે. Tom's|friends|Tom|than|more|spicy|food|likes|is Die Freunde von Thomas mögen scharfes Essen mehr als Thomas es tut. Tom's friends like spicy food more than Tom does. A los amigos de Tomás les gusta la comida picante más que a Tomás. Les amis de Thomas aiment plus la nourriture épicée que lui. Agli amici di Tom piace il cibo piccante molto più che a Tom. トム の 友達 は トム より も スパイシー な 料理 が 好きです 。 지석이의 친구들은 지석이보다 매운 음식을 좋아해요. В отличие от Ильи они любят острую еду. 汤姆 的 朋友 们 比 汤姆 更 喜欢 辣 的 食物 。

તેથી તેઓએ  કેટલાક મસાલેદાર થાઇ ખોરાક મંગાવ્યો. so|they|some|spicy|Thai|food|ordered Deshalb bestellten sie etwas vom scharfen thailändischen Essen. So they ordered some spicy Thai food. Así que pidieron comida tailandesa picante. Ils ont donc commandé des plats thaïlandais épicés. Così ordinarono del cibo piccante tailandese. それ で 彼 ら は いくつか スパイシー な 料理 を 注文 しました 。 그래서 그들은 매운 타이 음식을 몇 개 주문했어요. Так что они заказали острую тайскую еду. 所以 他们 点 了 一些 辣 的 泰国菜 。

ટોમે કચુંબર મંગાવ્યું. Tom|salad|ordered Thomas bestellte einen Salat. Tom ordered a salad. Tomás pidió una ensalada. Thomas a commandé une salade. Tom ordinò un'insalata. トム は サラダ を 注文 しました 。 지석이는 샐러드를 주문했어요. Илья заказал салат. 汤姆 点 了 一份 沙拉 。

તે તેના મિત્રોના ખોરાક કરતાં ઓછું મસાલેદાર હતું. it|his|friends'|food||less|spicy|was Er war weniger scharf als das Essen seiner Freunde. It was less spicy than his friends' food. Estaba menos picante que la comida de sus amigos. C'était moins épicé que les plats de ses amis. Era meno piccante del cibo dei suoi amici. それ は 友達 の 料理 より も スパイシー では ありません でした 。 그것은 친구들 음식보다 덜 매웠어요. Его салат был не такой острый, в отличие от еды его друзей. 和 他 的 朋友 们 的 菜 相比 它 不是 很辣 。

બ) તાજેતરમાં હું ઘણીવાર રાત્રિભોજન માટે મારા મિત્રો સાથે જાઉં છું. |lately|I|often|dinner|for|my|friends|with|go|am B) In letzter Zeit bin ich mit meinen Freunden oft zum Abendessen gegangen. B) Recently I have been going for dinner with my friends a lot. B) Recientemente he salido mucho a cenar con mis amigos. B) Récemment, je suis beaucoup allé dîner avec mes amis. B) Di recente sto andando spesso a cena con I miei amici. B ) 最近 私 は 友達 と 何度 も 夕食 に 行って いました 。 B) 최근에 저는 친구들과 저녁을 먹으러 많이 갔어요. Б) Я собираюсь поужинать с друзьями. B) 最近 我 经常 和 朋友 们 一起 去 吃晚饭 。 અમે  રેસ્ટોરન્ટ નક્કી કરી રહ્યા છે. We|restaurant|deciding|doing|are|(present continuous verb ending) Wir mussten uns für Restaurants entscheiden. We have been deciding on restaurants. Hemos estado decidiendo sobre restaurantes. Nous avons dû choisir le restaurant. Stavamo decidendo il ristorante. 私 達 は レストラン に 行く こと に しました 。 우리가 음식점을 결정해야 했어요. Мы решаем в какой ресторан пойти. 我们 正 决定 去 哪家 餐厅 吃饭 。

મને હંમેશા ઇટાલિયન ખોરાક  સૌથી શ્રેષ્ઠ લાગે છે. I|always|Italian|food|most|best|seems|is Ich habe immer am liebsten italienisches Essen gemocht. I have always liked Italian food the best. Siempre me ha gustado la comida italiana. J'ai toujours préféré la cuisine italienne. Mi è sempre piaciuto il cibo italiano più degli altri. 私 は いつも イタリア 料理 が 最も 好きでした 。 저는 늘 이탈리아 음식을 가장 좋아했어요. Мне нравится итальянская кухня. 我 一直 最 喜欢 意大利 菜 。

પરંતુ મારા મિત્રોને ઇટાલિયન ખોરાક કરતા થાઈ ખોરાક વધુ ગમે છે. but|my|friends|Italian|food|than|Thai|food|more|like|is Aber meine Freunde haben immer lieber thailändisches als italienisches Essen gemocht. But my friends have always liked Thai food more than Italian food. Pero a mis amigos siempre les ha gustado la comida tailandesa más que la comida italiana. Mais mes amis ont toujours préféré la cuisine thaïlandaise à la cuisine italienne. Ma ai miei amici è sempre piaciuto il cibo tailandese molto più di quello italiano. しかし 私 の 友達 は イタリア 料理 より も タイ 料理 が 好きでした 。 하지만 제 친구들은 늘 타이 음식을 이탈리아 음식보다 더 좋아했어요. Но мои друзья предпочитают тайскую кухню. 但 我 的 朋友 们 喜欢 泰国菜 胜过 意大利 菜 。

મેં પ્રથમ વખત થાઈ ખોરાક ખાવાનું નક્કી કર્યું છે. I|first|time|Thai|food|eating|decided|have|is Ich habe mich entschieden zum ersten Mal thailändisches Essen zu nehmen. I've decided to have Thai food for the first time. Yo decido probar la comida tailandesa por primera vez. J'ai décidé de goûter la cuisine thaïlandaise pour la première fois. Decisi di mangiare il cibo tailandese per la prima volta. 私 は 初めて タイ 料理 に しよう と 決めました 。 저는 처음으로 타이 음식을 먹기로 했어요. На этот раз я решаю попробовать тайскую кухню. 我 决定 了 尝试 一下 泰餐 。

મારા મિત્રો અને હું રેસ્ટોરન્ટમાં  જઈએ છે. my|friends|and|I|to the restaurant|go|(present tense marker) Meine Freunde und ich gelangen zum Restaurant. My friends and I get to the restaurant. Mis amigos y yo vamos al restaurante. Mes amis et moi sommes arrivés au restaurant. I miei amici e io andiamo al ristorante. 友達 と 私 は レストラン に 行きました 。 저와 친구들은 음식점에 도착했어요. Я и мои друзья приходим в ресторан. 我 和 朋友 们 去 了 餐馆 。

મારા મિત્રને મારા કરતાં મસાલેદાર ખોરાક વધુ ગમે છે. my|friend|my|than|spicy|food|more|likes|is Meine Freunde mögen scharfes Essen mehr als ich es tue. My friends like spicy food more than I do. A mis amigos les gusta la comida picante más que a mí. Mes amis aiment plus la nourriture épicée que moi. Ai miei amici piace il cibo piccante molto più di me. 友達 は 私 より も スパイシー な 料理 が 好きです 。 제 친구들은 저보다 매운 음식을 좋아해요. Мои друзья любят острую еду в отличие от меня. 我 的 朋友 们 比 我 更 喜欢 辣 的 食物 。

તેઓ કેટલાક મસાલેદાર થાઈ ખોરાકનો ઓર્ડર આપે છે. They|some|spicy|Thai|food|order|give|are Sie bestellen etwas vom scharfen thailändischen Essen. They order some spicy Thai food. Ellos piden comida tailandesa picante. Ils ont commandé des plats thaïlandais épicés. Hanno ordinato del cibo piccante tailandese. 彼 ら は いくつか スパイシー な 料理 を 注文 しました 。 그들은 매운 타이 음식을 몇 개 주문해요. Они заказывают острую тайскую еду. 所以 他们 点 了 一些 辣 的 泰国菜 。

મેં કચુંબર મંગાવ્યું છે. I|salad|have ordered|is Ich habe einen Salat bestellt. I have ordered a salad. Yo pido una ensalada. J'ai commandé une salade. Io ho ordinato un'insalata. 私 は サラダ を 注文 しました 。 저는 샐러드를 주문했지요. Я заказываю салат. 我点 了 一份 沙拉 。

તે મારા મિત્રોના ભોજન કરતાં ઓછું મસાલેદાર છે. it|my|friends'|food|than|less|spicy|is Er ist weniger scharf als das Essen meiner Freunde. It's less spicy than my friends' food. Es menos picante que la comida de mis amigos. C'était moins épicé que les plats de mes amis. È meno piccante del cibo dei miei amici. それ は 友達 の 料理 より も スパイシー では ありません でした 。 그것은 친구들 음식보다 덜 매워요. Мой салат менее острый, чем еда моих друзей. 和 我 朋友 们 的 菜 比 它 不辣些 。

પ્રશ્નો: questions Fragen: Questions: Preguntas: Questions: Domande: 質問 : 질문: Вопросы: 问题 :

અ) 1) ટોમ તેના મિત્રો સાથે રાત્રિભોજન માટે જઈ રહ્યો હતો. |Tom|his|friends|with|dinner|for|going|was|(past tense auxiliary verb) A) 1) Thomas ging mit seinen Freunden zum Abendessen. A) 1) Tom was going for dinner with his friends. A) 1) Tomás va a cenar con sus amigos. A) 1) Thomas allait dîner avec ses amis. A) 1) Tom stava andando a cena con I suoi amici. A) 1) トム は 友達 と 夕食 に 行こう と して いました 。 A) 1) 지석이는 친구들과 저녁을 먹으러 갈 예정이었어요. А) 1) Илья собирался поужинать со своими друзьями. A) 1) 汤姆 正 和 朋友 们 一起 去 吃晚饭 。 ટોમ તેના મિત્રો સાથે શું કરી રહ્યો હતો? Tom|his|friends|with|what|was doing|was|past tense marker Was machte Thomas mit seinen Freunden? What was Tom doing with his friends? ¿Qué va a hacer Tomás con sus amigos? Qu'allait faire Thomas avec ses amis ? Cosa stava facendo Tom con I suoi amici? トム は 友達 と 何 を して いました か ? 지석이는 친구들과 무엇을 할 예정이었나요? Что собирался сделать Илья? 汤姆 正在 和 他 的 朋友 们 干什么 呢 ? તે તેના મિત્રો સાથે રાત્રિભોજન માટે  જઈ રહ્યો હતો. He|his|friends|with|dinner|for|going|was|(past tense auxiliary verb) Er ging mit seinen Freunden zum Abendessen. He was going for dinner with his friends. Él va a cenar con sus amigos. Thomas allait dîner avec ses amis. Stava andando a cena con I suoi amici. 彼 は 友達 と 夕食 に 行こう と して いました 。 그는 친구들과 저녁을 먹으러 갈 예정이었어요. Он собирался поужинать со своими друзьями. 他 正 和 朋友 们 一起 去 吃晚饭 。

2)  તેઓને કઈ રેસ્ટોરન્ટમાં જવું તે નક્કી કરવાનું  છે. They|which|in the restaurant|to go|it|decided|to be|is 2) Sie mussten beschließen, in welches Restaurant sie gehen. 2) They had to decide on a restaurant to go to. 2) Ellos han estado decidiendo sobre restaurantes. 2) Ils devaient décider du restaurant où aller. 2) Dovevano decidere in quale ristorante andare. 2) 彼 ら は レストラン に 行く こと に しました 。 2) 그들은 갈 음식점을 결정해야 했어요. 2) Они должны были решить, в какой ресторан пойти. 2) 他们 得 决定 去 哪 一家 餐厅 吃饭 。 તેઓએ શું નક્કી કરવાનું છે? They|what|decide|to do|is Was mussten sie beschließen? What did they have to decide? ¿Qué han estado decidiendo? Que devaient-ils décider ? Cosa dovevano decidere? 彼 ら は 何 を 決めました か ? 그들이 무엇을 결정해야 했나요? Что они должны были решить? 他们 必须 决定 什么 ? તેઓને કઈ રેસ્ટોરન્ટમાં જવું તે નક્કી કરવાનું છે. They|which|in the restaurant|to go|it|decide|to|is Sie mussten beschließen, in welches Restaurant sie gehen. They had to decide on a restaurant to go to. Ellos han estado decidiendo sobre restaurantes. Ils devaient décider du restaurant où aller. Dovevano decidere in quale ristorante andare. 彼 ら は レストラン に 行く こと に しました 。 그들은 음식점을 결정해야 했어요. Они должны были решить, в какой ресторан пойти. 他们 必须 决定 去 哪 一家 餐厅 吃饭 。

3) ટોમને હંમેશા ઇટાલિયન ખોરાક સૌથી શ્રેષ્ઠ  લાગે છે. Tom|always|Italian|food|most|best|seems|is 3) Thomas hat immer am liebsten italienisches Essen gemocht. 3) Tom has always liked Italian food the best. 3) A Tomás siempre le ha gustado la comida italiana. 3) Thomas a toujours préféré la cuisine italienne. 3) A Tom è sempre piaciuto molto più di altri, il cibo italiano. 3) トム は いつも イタリア 料理 が 最も 好きでした 。 3) 지석이는 늘 이탈리아 음식을 가장 좋아했어요. 3) Илье всегда нравилась итальянская кухня. 3) 汤姆 一直 最 喜欢 意大利 菜 。 ટોમ કેવા પ્રકારના ખોરાકને હંમેશાં શ્રેષ્ઠ  માને છે? Tom|what|type of|food|always|best|considers|is Welche Art von Essen hat Thomas immer am liebsten gemocht? What kind of food has Tom always liked the best? ¿Qué tipo de comida le ha gustado siempre a Tomás? Quel genre de cuisine Thomas préfère-t-il? Che tipo di cibo piace a Tom molto più di altri? トム は いつも なんの 料理 が 好きでした か ? 지석이는 늘 어떤 종류의 음식을 가장 좋아했나요? Какая кухня всегда нравилась Илье? 汤姆 一直 喜欢 什么 种类 的 菜 ? ટોમને  હમેશા ઇટાલિયન  ખોરાક સૌથી શ્રેષ્ઠ લાગે છે. Tom|always|Italian|food|most|best|seems|is Thomas hat immer am liebsten italienisches Essen gemocht. Tom has always liked Italian food the best. A Tomás siempre le ha gustado la comida italiana. Thomas a toujours préféré la cuisine italienne. A Tom è sempre piaciuto, molto più di altri, il cibo italiano. トム は いつも イタリア 料理 が 最も 好きでした 。 지석이는 늘 이탈리아 음식을 가장 좋아했어요. Илье всегда нравилась итальянская кухня. 汤姆 一直 最 喜欢 意大利 菜 。

4) તેના મિત્રોને ઇટાલિયન ખોરાક કરતા થાઈ ખોરાક વધુ ગમે છે. his|friends|Italian|food|eating|Thai|food|more|likes|is 4) Seine Freunde haben immer lieber thailändisches als italienisches Essen gemocht. 4) His friends have always liked Thai food more than Italian food. 4) A sus amigos siempre les ha gustado la comida tailandesa más que la comida italiana. 4) Ses amis ont toujours préféré la cuisine thaïlandaise à la cuisine italienne. 4) Ai suoi amici è sempre piaciuto il cibo tailandese più del cibo italiano. 4) 彼 の 友達 は イタリア 料理 より も タイ 料理 が 好きでした 。 4) 그의 친구들은 늘 타이 음식을 이탈리아 음식보다 더 좋아했어요. 4) Его друзья всегда предпочитали тайскую кухню. 4) 他 的 朋友 们 喜欢 泰国菜 多于 意大利 菜 。 તેના મિત્રોને હંમેશાં કેવા પ્રકારની ખોરાક  ગમ્યો છે? his|friends|always|કેમ (1)|type of|food|liked|is Welche Art von Essen haben seine Freunde immer gemocht? What kind of food have his friends always liked? ¿Qué tipo de comida le ha gustado siempre a sus amigos? Quel genre de cuisine ses amis préfèrent-ils ? Che tipo di cibo piace ai suoi amici? 彼 の 友達 は いつも 何の 料理 が 好きでした か ? 그의 친구들은 늘 어떤 종류의 음식을 가장 좋아했나요? Какую кухню предпочитали его друзья? 他 的 朋友 们 一直 喜欢 什么 种类 的 菜 ? તેના મિત્રો હંમેશા થાઈ ખોરાક ગમાડે છે. his|friends|always|Thai|food|like|do Seine Freunde haben immer lieber thailändisches Essen gemocht. His friends have always liked Thai food. A sus amigos siempre les ha gustado la comida tailandesa. Ses amis ont toujours préféré la cuisine thaïlandaise. Ai suoi amici è sempre piaciuto il cibo tailandese. 彼 の 友達 は いつも タイ 料理 が 好きでした 。 그의 친구들은 늘 타이 음식을 이탈리아 음식보다 더 좋아했어요. Его друзья всегда предпочитали тайскую кухню. 他 的 朋友 们 喜欢 泰国菜 。

બ) 5) ટોમે થાઇ ખોરાક ખાવાનુ નક્કી કર્યું છે. |Tom|Thai|food|to eat|decided|has done|is B) 5) Thomas hat sich entschieden thailändisches Essen zu nehmen. B) 5) Tom has decided to have Thai food. B) 5) Tomás ha decidido probar la comida tailandesa. B) 5) Thomas a décidé de goûter la cuisine thaïlandaise. B) 5) Tom decise di prendere il cibo tailandese. B) 5) トム は タイ 料理 に しよう と 決めました 。 B) 5) 지석이는 타이 음식을 먹기로 했어요. Б) 5) Илья решает попробовать тайскую кухню. B) 5) 汤姆 决定 尝试 一下 泰餐 。 ટોમે શું કરવાનું નક્કી કર્યું છે? Tom|what|to do|decided|has|is Was hat Thomas entschieden zu tun? What has Tom decided to do? ¿Qué ha decidido Tomás hacer? Qu'est-ce que Thomas a décidé de faire ? Cosa decise di fare, Tom? トム は 何 を 決めました か ? 지석이는 무엇을 하기로 했나요? Что решает попробовать Илья? 汤姆 决定 了 做 什么 ? ટોમે થાઈ ખોરાક ખાવાનું નક્કી કર્યું છે. Tom|has|food|to eat|decided|has done|is Thomas hat sich entschieden thailändisches Essen zu nehmen. Tom has decided to have Thai food. Tomás ha decidido probar la comida tailandesa. Thomas a décidé de goûter la cuisine thaïlandaise. Tom decise di prendere il cibo tailandese. トム は タイ 料理 に しよう と 決めました 。 지석이는 타이 음식을 먹기로 했어요. Илья решает попробовать тайскую кухню. 汤姆 决定 吃泰餐 。

6) ટોમના મિત્રોને ટોમ કરતા વધુ મસાલેદાર ભોજન ગમે છે. Tom's|friends|Tom|cooking|more|spicy|food|likes|is 6) Die Freunde von Thomas mögen thailändisches Essen mehr als Thomas es tut. 6) Tom's friends like spicy food more than Tom does. 6) A los amigos de Tomás les gusta la comida picante más que a Tomás. 6) Les amis de Thomas aiment plus la nourriture épicée que Thomas. 6) Agli amici di Tom piace il cibo piccante molto più che a Tom. 6) トム の 友達 は トム より も スパイシー な 料理 が 好きです 。 6) 지석이의 친구들은 지석이보다 매운 음식을 좋아해요. 6) Друзья Ильи любят острую еду в отличие от Ильи. 6) 汤姆 的 朋友 们 比 汤姆 更 喜欢 辣 的 食物 。 કોને વધુ મસાલેદાર ખોરાક  ગમે છે, ટોમને કે ટોમના મિત્રોને? who|more|spicy|food|likes|is|Tom|or|Tom's|friends Wer mag scharfes Essen mehr, Thomas oder die Freunde von Thomas? Who likes spicy food more, Tom or Tom's friends? ¿A quién le gusta más la comida picante, a Tomás o a los amigos de Tomás? Qui aime le plus la nourriture épicée, Thomas ou bien ses amis ? A chi piace di più il cibo piccante, a Tom o ai suoi amici? スパイシー な 料理 が より 好きな の は 誰 です か ? 누가 매운 음식을 더 좋아하나요, 지석인가요, 아니면 지석이의 친구들인가요? Кто больше любит острую пищу Илья или его друзья? 谁 更 喜欢 吃 辣 的 , 汤姆 还是 汤姆 的 朋友 们 ? ટોમના મિત્રોને ટોમ કરતાં વધુ મસાલેદાર ભોજન ગમે છે. Tom's|friends|Tom||more|spicy|food|likes|is Die Freunde von Thomas mögen thailändisches Essen mehr als Thomas es tut. Tom's friends like spicy food more than Tom does. A los amigos de Tomás les gusta la comida picante más que a Tomás. Les amis de Thomas aiment plus la nourriture épicée que Thomas. Agli amici di Tom piace il cibo piccante molto più che a Tom. トム の 友達 は トム より も スパイシー な 料理 が 好きです 。 지석이의 친구들이 지석이보다 매운 음식을 더 좋아해요. Друзья Ильи любят острую еду. 汤姆 的 朋友 们 比 汤姆 更 喜欢 辣 的 食物 。

7) ટોમના મિત્રો કેટલાક મસાલેદાર થાઇ ખોરાકનો ઓર્ડર આપે છે. Tom's|friends|some|spicy|Thai|food|order|give|is 7) Die Freunde von Thomas bestellen scharfes, thailändisches Essen. 7) Tom's friends order some spicy Thai food. 7) Los amigos de Tomás piden comida tailandesa picante. 7) Les amis de Thomas commandent des plats thaïlandais épicés. 7) Gli amici di Tom ordinano del cibo piccante tailandese. 7) トム の 友達 は スパイシー な タイ 料理 を いくつか 注文 します 。 7) 지석이의 친구들은 매운 타이 음식을 몇 개 주문해요. 7) Друзья Ильи заказывают острую тайскую еду. 7) 汤姆 的 朋友 们 点 了 一些 辣 的 泰国菜 。 ટોમના મિત્રો શું કરે છે? Tom's|friends|what|do|(question particle) Was bestellen die Freunde von Thomas? What do Tom's friends order? ¿Qué piden los amigos de Tomás? Que commandent les amis de Thomas ? Cosa ordinano gli amici di Tom? トム の 友達 は 何 を 注文 します か ? 지석이의 친구들이 무엇을 주문하나요? Что заказывают друзья Ильи? 汤姆 的 朋友 们 要 了 什么 ? તેઓ કેટલાક મસાલેદાર થાઈ ખોરાકનો ઓર્ડર આપે છે. They|some|spicy|Thai|food|order|give|are Sie bestellen scharfes, thailändisches Essen. They order some spicy Thai food. Ellos piden comida tailandesa picante. Ils commandent des plats thaïlandais épicés. Ordinano del cibo piccante Tailandese. トム の 友達 は スパイシー な タイ 料理 を いくつか 注文 します 。 그들은 매운 타이 음식을 몇 개 주문해요. Они заказывают острую тайскую еду. 他们 要 了 一些 辣 的 泰餐 。

8) ટોમે કચુંબર મંગાવ્યું છે. Tome|salad|has ordered|is 8) Thomas hat einen Salat bestellt. 8) Tom has ordered a salad. 8) Tomás ha pedido una ensalada. 8) Thomas a commandé une salade. 8) Tom ordinò un'insalata. 8) トム は サラダ を 注文 しました 。 8) 지석이는 샐러드를 주문했어요. 8) Илья заказывает салат. 8) 汤姆 点 了 一份 沙拉 。 ટોમે  રેસ્ટોરન્ટમાં શું મંગાવ્યું છે? Tom|in the restaurant|what|ordered|has Was hat Thomas im Restaurant bestellt? What has Tom ordered at the restaurant? ¿Qué ha pedido Tomás en el restaurante? Qu'est-ce que Thomas a commandé au restaurant ? Cosa ordinò Tom al ristorante? トム は レストラン で 何 を 注文 しました か ? 지석이는 음식점에서 무엇을 주문했나요? Что заказывает Илья? 汤姆 在 餐厅 点 了 什么 ? તેણે કચુંબર મંગાવ્યું છે. |salad|has ordered|is Er hat einen Salat bestellt. He has ordered a salad. Él ha pedido una ensalada. Il a commandé une salade. Ordinò un'insalata. 彼 は サラダ を 注文 しました 。 그는 샐러드를 주문했어요. Илья заказывает салат. 他点 了 一份 沙拉 。

9) ટોમનુ કચુંબર તેના મિત્રોના ભોજન કરતાં ઓછું મસાલેદાર છે. Tom's|salad|his|friends'|food||less|spicy|is 9) Der Salat von Thomas ist weniger scharf als das Essen seiner Freunde. 9) Tom's salad is less spicy than his friends' food. 9) La ensalada de Tomás es menos picante que la comida de sus amigos. 9) La salade de Thomas est moins épicée que les plats de ses amis. 9) L'insalata di Tom è meno piccante del cibo dei suoi amici. 9) トム の サラダ は 彼 の 友達 の 料理 より も スパイシー では ありません 。 9) 지석이의 샐러드는 친구들 음식보다 덜 매워요. 9) Салат Ильи менее острый, чем еда его друзей. 9) 汤姆 的 沙拉 比 他 朋友 们 的 食物 更 不辣些 。 શું  ઓછું મસાલેદાર છે, ટોમનું કચુંબર, કે તેના મિત્રોનું ભોજન? what|less|spicy|is|Tom's|salad|or|his|friends'|food Was ist weniger scharf, der Salat von Thomas oder das Essen seiner Freunde? Which is less spicy, Tom's salad, or his friends' food? ¿Cuál es menos picante, la ensalada de Tomás o la comida de sus amigos? Qu'est-ce qui est le moins épicé, la salade de Thomas ou bien les plats de ses amis ? Cosa è meno piccante, l'insalata di Tom o il cibo dei suoi amici? トム の サラダ と 友達 の 料理 と で は どちら が スパイシー です か ? 어느 것이 덜 매운가요, 지석이의 샐러드인가요, 아니면 친구들의 음식인가요? Что менее острое салат Ильи или еда его друзей? 哪个 比较 不辣 , 汤姆 的 沙拉 还是 他 朋友 们 的 食物 ? ટોમનુ કચુંબર તેના મિત્રોના ભોજન કરતા ઓછું મસાલેદાર છે. Tom's|salad|his|friends'|food|is|less|spicy|is Der Salat von Thomas ist weniger scharf als das Essen seiner Freunde. Tom's salad is less spicy than his friends' food. La ensalada de Tomás es menos picante que la comida de sus amigos. La salade de Thomas est moins épicée que les plats de ses amis. L'insalata di Tom è meno piccante del cibo dei suoi amici. トム の サラダ は 彼 の 友達 の 料理 より も スパイシー では ありません 。 지석이의 샐러드가 친구들의 음식보다 덜 매워요. Салат Ильи менее острый, чем еда его друзей. 汤姆 的 沙拉 比较 不辣 。