×

Nous utilisons des cookies pour rendre LingQ meilleur. En visitant le site vous acceptez nos Politique des cookies.

image

LingQ Mini Stories, 14 - કેલી સંગીત સાંભળવું પસંદ કરે છે

14 - કેલી સંગીત સાંભળવું પસંદ કરે છે

વાર્તા-૧૪

અ) કેલી સંગીત સાંભળવું પસંદ કરે છે. તે નૃત્ય કરવાનું શીખવા માંગે છે.

તે તેના પહેલા નૃત્ય વર્ગમાં જાય છે.

શિક્ષક તેને તેના પગ ખેંચવાનું કહે છે.

કેલી તેના પગ ખેંચવાનો પ્રયત્ન કરે છે.

પરંતુ તે બહુ દૂર સુધી નથી ખેંચી શકતી.

શિક્ષક તેને કૂદકો મારવાનું કહે છે.

કેલી કૂદવાનો પ્રયત્ન કરે છે, પરંતુ નીચે પડે છે.

કેલીનાં સ્નાયુઓ વર્ગ પછી દુખે છે.

કદાચ તે નૃત્ય કરવાનું શીખી શકશે નહીં.

બ) હું સંગીત સાંભળવું પસંદ કરું છું. હું નૃત્ય કરવાનું શીખવા માંગુ છું.

હું મારા પહેલા નૃત્ય વર્ગમાં જાઉં છું.

શિક્ષક મને મારા પગ ખેંચવાનું કહે છે.

હું મારા પગ ખેંચવાનો પ્રયત્ન કરું છું

પરંતુ હું બહુ દૂર સુધી નથી ખેંચી શકતી.

શિક્ષક મને કૂદકો મારવાનું કહે છે.

હું કૂદવાનો પ્રયત્ન કરું છું, પરંતુ નીચે પડું છું.

મારા સ્નાયુઓ વર્ગ પછી દુખે છે.

કદાચ હું નૃત્ય કરવાનું શીખી શકીશ નહીં.

પ્રશ્નો:

1) કેલી સંગીત સાંભળવું પસંદ કરે છે.

શું કેલને સંગીત ગમે છે? હા, કેલી સંગીત સાંભળવું પસંદ કરે છે.

2) કેલી નૃત્ય કરવાનું શીખવા માંગે છે.

શું કેલી નૃત્ય કરવાનું શીખવા માંગે છે? હા, કેલી નૃત્ય કરવાનું શીખવા માંગે છે.

3) કેલી નૃત્ય વર્ગમાં જાય છે. શું કેલી પિયાનો વર્ગમાં જાય છે? ના, કેલી પિયાનો વર્ગમાં નથી જતી. તે નૃત્ય વર્ગમાં જાય છે.

4) શિક્ષક કેલીને તેના પગ ખેંચવાનું કહે છે. શું શિક્ષક કેલીને તેના હાથ ખેંચવાનું કહે છે? ના, શિક્ષક કેલીને તેના હાથ ખેંચવાનું નથી કહેતા. શિક્ષક તેને પગ ખેંચવાનું કહે છે.

5) કેલી તેના પગને બહુ દૂર સુધી નથી ખેંચી શકતી. શું કેલી તેના પગને બહુ દૂર સુધી ખેંચી શકે છે? ના, કેલી તેના પગને બહુ દૂર સુધી નથી ખેંચી શકતી.

6) કેલી કૂદવાનું પ્રયાસ કરે છે, પરંતુ તે નીચે પડે છે. શું કેલી નીચે પડી જાય છે? હા, કેલી કૂદવાનું પ્રયાસ કરે છે, પરંતુ તે નીચે પડી જાય છે.

7) કેલીના સ્નાયુઓ વર્ગ પછી દુખે છે. શું કેલીના સ્નાયુઓ વર્ગ પછી દુખે છે? હા, કેલીના સ્નાયુઓ વર્ગ પછી દુખેછે.

8) કેલી કદાચ નૃત્ય નહીં શીખી શકે. શું કેલી નૃત્ય શીખી શકશે? ના, કેલી કદાચ નૃત્ય નહીં શીખી શકે.

Learn languages from TV shows, movies, news, articles and more! Try LingQ for FREE

14 - કેલી સંગીત સાંભળવું પસંદ કરે છે Keli|music|to listen|likes|does|is 14 - Kelly likes to listen to music 14 - A Kelly le gusta escuchar música 14 – Kelly gosta de ouvir música 14 - Kelly müzik dinlemeyi seviyor

વાર્તા-૧૪ Geschichte 14 Story-14 Historia 14 Histoire n°14 Storia 14 Story 14 Story 14 Verhaal 14 História 14 История 14 Berättelse 14 故事14

અ) કેલી સંગીત સાંભળવું પસંદ કરે છે. |Keli|music|to listen|likes|does|is A) Kerstin hört gerne Musik. A) Kelly likes to listen to music. A) A Karina le gusta escuchar música. A) Charlotte aime écouter de la musique. A) Ad Anna piace ascoltare la musica. A ) ケリー は 音楽 を 聴く こと が 好き です 。 A) 가영이는 음악 듣는 것을 좋아한다. A) Laura luistert graag naar muziek. A) Raquel gosta de ouvir música. А) Елена любит слушать музыку. A) Therése tycker om att lyssna på musik. A) 凯莉 喜欢 听 音乐 。 તે નૃત્ય કરવાનું શીખવા માંગે છે. He|dance|to|learn|wants|is Sie möchte lernen, wie man tanzt. She wants to learn how to dance. Ella quiere aprender a bailar. Elle veut apprendre à danser. Vuole imparare a ballare. 彼女 は ダンス の 踊り 方 を 学びたい です 。 그녀는 댄스를 배우고 싶다. Ze wil leren dansen. Ela quer aprender a dançar. Она хочет научиться танцевать. Hon vill lära sig att dansa. 她 想要 学 跳舞 。

તે તેના પહેલા નૃત્ય વર્ગમાં જાય છે. He|his|first|dance|in class|goes|is Sie geht zu ihrer ersten Tanzstunde. She goes to her first dance class. Ella va a su primera clase de baile. Elle va à sa première leçon de danse. Va alla prima lezione di danza. 彼女 は 最初 に ダンス クラス に いきます 。 그녀는 첫 댄스 교실에 간다. Ze gaat naar haar eerste dansles. Ela vai para a primeira aula de dança. Она идёт на свой первый урок танцев. Hon går till sin första danslektion. 她 去 上 她 的 第一节 舞蹈 课 。

શિક્ષક તેને તેના પગ ખેંચવાનું કહે છે. The teacher|him|her|leg|to pull|says| Der Lehrer sagt, dass sie ihre Beine dehnen soll. The teacher tells her to stretch her legs. La maestra le dice que estire sus piernas. Le professeur lui dit de s'étirer les jambes. L'insegnante le dice di fare stretching. 先生 は 彼女 に 足 を ストレッチ する ように 言います 。 강사가 그녀에게 다리를 벌리라고 한다. De leraar zegt haar dat ze haar benen moet strekken. A professora pede-lhe para esticar as pernas. Учитель говорит ей вытягивать её ноги. Läraren säger åt henne att sträcka sina ben. 老师 告诉 她 要 伸展 她 的 腿 。

કેલી તેના પગ ખેંચવાનો પ્રયત્ન કરે છે. Kelly|her|leg|pulling|attempt|does|is Kerstin versucht, ihre Beine zu dehnen. Kelly tries to stretch her legs. Karina trata de estirar sus piernas. Charlotte essaie de s'étirer les jambes. Anna prova ad allungare le sue gambe. ケリー は 足 を ストレッチ して みます 。 가영이는 다리를 벌려본다. Laura probeert haar benen te strekken. Raquel tenta esticar as pernas. Елена старается вытягивать её ноги. Therése försöker sträcka sina ben. 凯莉 试 着 伸展 她 的 腿 。

પરંતુ તે બહુ દૂર સુધી નથી ખેંચી શકતી. but|it|very|far|up to|not|pull|can pero|ella|muy|lejos|hasta|no|tirar|puede Aber sie kann sie nicht sehr weit dehnen. But she can't stretch very far. Pero ella no se puede estirar mucho. Mais elle n'arrive pas à s'étirer proprement. Ma lei non riesce ad allungarsi molto. しかし 彼女 は ストレッチ が できなさ すぎます 。 하지만 그녀는 많이 벌리지 못 한다. Maar ze kan ze niet heel goed strekken. Mas ela não pode se esticar muito longe. Но она не может вытянуть очень сильно. Men hon kan inte sträcka så långt. 但是 她 并 不能 伸 的 很 远 。

શિક્ષક તેને કૂદકો મારવાનું કહે છે. The teacher|him|jump|to do|says|is maestro|le|salto|dar golpes|dice|está Der Lehrer sagt ihr, dass sie springen soll. The teacher tells her to jump. La maestra le dice que salte. Le professeur lui dit de sauter. L'insegnante le dice di saltare. 先生 は 彼女 に ジャンプ する よう 言います 。 강사는 그녀에게 점프하라고 한다. De leraar zegt haar dat ze moet springen. A professora diz-lhe para pular. Учитель говорит ей прыгать. Läraren säger åt henne att hoppa. 老师 告诉 她 跳 。

કેલી કૂદવાનો પ્રયત્ન કરે છે, પરંતુ નીચે પડે છે. Keli|to jump|attempt|does|is|but|down|falls|is Keli|salto|intento|hace|está|pero|abajo|está|está Kerstin versucht zu springen, fällt aber hin. Kelly tries to jump, but falls down. Karina intenta saltar, pero se cae. Charlotte essaie de sauter mais tombe par terre. Anna prova a saltare, ma cade. ケリー は ジャンプ を して みます 、 しかし 転んで しまいます 。 가영이는 점프를 해보지만 넘어진다. Laura probeert te springen, maar ze valt op de grond. Raquel tenta pular, mas cai. Елена пытается прыгнуть, но падает. Therése försöker hoppa, men ramlar. 凯莉 试 着 跳 , 但是 摔倒 了 。

કેલીનાં સ્નાયુઓ વર્ગ પછી દુખે છે. Keli's|muscles|class|after|hurt|are de la cadera|músculos|uno|después|duele|está Kerstins Muskeln schmerzen nach dem Unterricht. Kelly's muscles are sore after class. Los músculos de Karina están adoloridos después de clase. Charlotte a des courbatures après la leçon. Dopo la lezione, Anna ha male ai muscoli. クラス の 後 ケリー の 筋肉 は 痛みます 。 가영이는 교실이 끝난 후 근육이 쑤신다. Na de les heeft Laura pijn aan haar spieren. Os músculos de Raquel estão doloridos após a aula. Мускулы Елены болят после урока. Therése muskler är ömma efter lektionen. 凯莉 的 肌肉 课后 很 酸痛 。

કદાચ તે નૃત્ય કરવાનું  શીખી શકશે નહીં. perhaps|he|dance|to|learn|will be able to|not quizás|ella|danza|hacer|aprender|podrá|no Vielleicht kann sie doch nicht tanzen lernen. Maybe she can't learn how to dance. Tal vez ella no pueda aprender a bailar. Peut-être qu'elle ne peut pas apprendre à danser après tout. Forse non è in grado di imparare a ballare. たぶん彼は踊ることを学ばないでしょう。 어쩌면 그녀는 댄스를 배우지 못 할 수도 있다. Misschien kan ze niet leren dansen. Talvez ela não possa aprender a dançar. Может быть она не может научиться танцевать. Kanske kan hon inte lära sig att dansa. 可能 她 不能 学 跳舞 。

બ) હું સંગીત સાંભળવું પસંદ  કરું છું. |I|music|to listen|like|do|am |||escuchar|gusto|| B) Ich höre gerne Musik. B) I like to listen to music. B) A mí me gusta escuchar música. B) J'aime écouter de la musique. B) Mi piace ascoltare la musica. B ) 私 は 音楽 を 聴く こと が 好き です 。 B) 나는 음악 듣는 것을 좋아한다. B) Ik luister graag naar muziek. B) Eu gosto de ouvir música. Б) Я люблю слушать музыку. B) Jag tycker om att lyssna på musik. B) 我 喜欢 听 音乐 。 હું નૃત્ય કરવાનું શીખવા માંગુ છું. I|dance|to|learn|want|am |danza||aprender|| Ich möchte lernen, wie man tanzt. I want to learn how to dance. Yo quiero aprender a bailar. Je veux apprendre à danser. Voglio imparare a ballare. 私 は ダンス の 踊り 方 を 学びたい です 。 나는 댄스를 배우고 싶다. Ik wil leren dansen. Quero aprender a dançar. Я хочу научиться танцевать. Jag vill lära mig att dansa. 我 想要 学 跳舞 。

હું મારા પહેલા નૃત્ય વર્ગમાં જાઉં છું. I|my|first|dance|class|go|am Ich gehe zu meiner ersten Tanzstunde. I go to my first dance class. Voy a mi primera clase de baile. Je vais à ma première leçon de danse. Vado alla prima lezione di danza. 私 は 最初 に ダンス クラス に いきます 。 나는 나의 첫 댄스 교실에 간다. Ik ga naar mijn eerste dansles. Eu vou para a minha primeira aula de dança. Я иду на мой первый урок танцев. Jag går till min första danslektion. 我 去 上 我 的 第一节 舞蹈 课 。

શિક્ષક  મને મારા પગ ખેંચવાનું કહે છે. The teacher|me|my|leg|to pull|says|is Der Lehrer sagt, dass ich meine Beine dehnen soll. The teacher tells me to stretch my legs. La maestra me dice que estire mis piernas. Le professeur me dit de m'étirer les jambes. L'insegnante mi dice di fare stretching. 先生 は 私 に 足 を ストレッチ する よう に 言います 。 강사가 나에게 다리를 벌리라고 한다. De leraar zegt mij dat ik mijn benen moet strekken. O professor me diz para esticar minhas pernas. Учитель говорит мне вытягивать мои ноги. Läraren säger åt mig att sträcka mina ben. 老师 告诉 我要 伸展 我 的 腿 。

હું મારા પગ ખેંચવાનો પ્રયત્ન  કરું છું I|my|leg|to pull|attempt|do|am Ich versuche, meine Beine zu dehnen. I try to stretch my legs. Trato de estirar mis piernas. J'essaie de m'étirer les jambes. Provo ad allungare le gambe. 私 は 足 を ストレッチ して みます 。 나는 다리를 벌려본다. Ik probeer mijn benen te strekken. Eu tento esticar minhas pernas. Я стараюсь вытянуть мои ноги. Jag försöker sträcka mina ben. 我 试 着 伸展 我 的 腿 。

પરંતુ  હું બહુ દૂર સુધી નથી ખેંચી શકતી. but|I|very|far|up to|not|pull|can Aber ich kann sie nicht sehr weit dehnen. But I can't stretch very far. Pero no me puedo estirar mucho. Mais je n'arrive pas à m'étirer proprement. Ma non riesco ad allungarmi molto. しかし 私 は ストレッチ が できなさ すぎます 。 하지만 나는 많이 벌리지 못 한다. Maar ik kan ze niet heel goed strekken. Mas não posso esticar muito longe. Но я не могу вытянуть очень сильно. Men jag kan inte sträcka så långt. 但是 我 并 不能 伸 的 很 远 。

શિક્ષક મને કૂદકો મારવાનું કહે છે. The teacher|me|jump|to do|says|is Der Lehrer sagt mir, dass ich springen soll. The teacher tells me to jump. La maestra me dice que salte. Le professeur me dit de sauter. L'insegnante mi dice di saltare. 先生 は 私 に ジャンプ する よう 言います 。 강사는 나에게 점프하라고 한다. De leraar zegt me dat ik moet springen. O professor me diz para pular. Учитель говорит мне прыгнуть. Läraren säger åt mig att hoppa. 老师 告诉 我 跳 。

હું કૂદવાનો પ્રયત્ન કરું છું, પરંતુ નીચે પડું છું. I|to jump|attempt|do|am|but|down|fall|am yo|saltar|intento|hago|estoy|pero|abajo|caer|estoy Ich versuche zu springen, aber ich falle hin. I try to jump, but fall down. Yo intento saltar, pero me caigo. J'essaie de sauter mais tombe par terre. Provo a saltare, ma cado. 私 は ジャンプ を して みます 、 しかし 転んで しまいます 。 나는 점프를 해보지만 넘어진다. Ik probeer te springen, maar ik val op de grond. Eu tento pular, mas caio. Я стараюсь прыгнуть, но падаю. Jag försöker hoppa, men ramlar. 我试 着 跳 , 但是 摔倒 了 。

મારા સ્નાયુઓ વર્ગ પછી દુખે છે. my|muscles|class|after|hurt|are Meine Muskeln schmerzen nach dem Unterricht. My muscles are sore after class. Mis músculos están adoloridos después de clase. J'ai des courbatures après la leçon. Dopo la lezione, ho male ai muscoli. クラス の 後 私 の 筋肉 は 痛みます 。 나는 교실이 끝난 후 근육이 쑤신다. Na de les heb ik pijn aan mijn spieren. Meus músculos estão doloridos após a aula. Мои мускулы болят после урока. Mina muskler är ömma efter lektionen. 我 的 肌肉 课后 很 酸痛 。

કદાચ  હું નૃત્ય કરવાનું શીખી શકીશ નહીં. perhaps|I|dance|to|learn|will be able to|not Vielleicht kann ich doch nicht tanzen lernen. Maybe I can't learn how to dance. Tal vez no puedo aprender a bailar. Peut-être que je ne peux pas apprendre à danser après tout. Forse non sono in grado di imparare a ballare. たぶん私はダンスを学ぶことはありません。 어쩌면 나는 댄스를 배우지 못 할 수도 있다. Misschien kan ik niet leren dansen. Talvez não consiga aprender a dançar. Может быть я не смогу научится танцевать. Kanske kan jag inte lära mig att dansa. 可能 我 不能 学 跳舞 。

પ્રશ્નો: questions Fragen: Questions: Preguntas: Questions: Domande: 質問 : 질문: Vragen: Perguntas: Вопросы: Frågor: 问题 :

1) કેલી સંગીત સાંભળવું પસંદ કરે છે. Keli|music|to listen|likes|does|is 1) Kerstin hört gerne Musik. 1) Kelly likes to listen to music. 1) A Karina le gusta escuchar música. 1) Charlotte aime écouter de la musique. 1) Ad Anna piace ascoltare la musica. 1) ケリー は 音楽 を 聴く こと が 好き です 。 1) 가영이는 음악 듣는 것을 좋아해요. 1) Laura luistert graag naar muziek. 1) Raquel gosta de ouvir música. 1) Елена любит слушать музыку. 1) Therése tycker om att lyssna på musik. 1) 凯莉 喜欢 听 音乐 。

શું કેલને સંગીત ગમે છે? |Kailan||| ¿qué|Kailan|música|gusta|está Mag Kerstin Musik? Does Kelly like music? ¿A Karina le gusta escuchar música? Charlotte aime-t-elle la musique? Ad Anna piace ascoltare la musica? ケリー は 音楽 が 好き です か ? 가영이는 음악을 좋아해요? Luistert Laura graag naar muziek? Raquel gosta de música? Елена любит слушать музыку? Tycker Therése om musik? 凯莉 喜欢 听 音乐 吗 ? હા, કેલી સંગીત સાંભળવું પસંદ કરે છે. Yes|Kelly|music|to listen|likes|does|is Ja, Kerstin hört gerne Musik. Yes, Kelly likes to listen to music. Sí, a Karina le gusta escuchar música. Oui, Charlotte aime écouter de la musique. Sì, ad Anna piace ascoltare la musica. はい 、 ケリー は 音楽 を 聴く こと が 好き です 。 네, 가영이는 음악 듣는 것을 좋아해요. Ja, Laura luistert graag naar muziek. Sim, Raquel gosta de ouvir música. Да, Елена любит слушать музыку. Ja, Therése tycker om att lyssna på musik. 是 的 , 凯莉 喜欢 听 音乐 。

2) કેલી નૃત્ય કરવાનું શીખવા માંગે છે. Keli|dance|to|learn|wants|is 2) Kerstin möchte lernen, wie man tanzt. 2) Kelly wants to learn how to dance. 2) Karina quiere aprender a bailar. 2) Charlotte veut apprendre à danser. 2) Anna vuole imparare a ballare. 2) ケリー は ダンス の 踊り 方 を 学びたい です 。 2) 가영이는 댄스를 배우고 싶어 해요. 2) Laura wil leren dansen. 2) Raquel quer aprender a dançar. 2) Елена хочет научиться танцевать. 2) Therése vill lära sig att dansa. 2) 凯莉 想 学 跳舞 。

શું  કેલી નૃત્ય કરવાનું શીખવા માંગે છે? ||dance|doing|to learn|wants| Möchte Kerstin Tanzen lernen? Does Kelly want to learn how to dance? ¿Karina quiere aprender a bailar? Charlotte veut-elle apprendre à danser? Anna vuole imparare a ballare ? ケリー は ダンス の 踊り 方 を 学びたい です か ? 가영이가 댄스를 배우고 싶어 해요? Wil Laura leren dansen? Raquel quer aprender a dançar? Елена хочет научиться танцевать? Vill Therése lära sig att dansa? 凯莉 想 学 跳舞 吗 ? હા,  કેલી નૃત્ય કરવાનું શીખવા માંગે છે. Yes|Kelly|dance|to|learn|wants|is Ja, Kerstin möchte lernen, wie man tanzt. Yes, Kelly wants to learn how to dance. Sí, Karina quiere aprender a bailar. Oui, Charlotte veut apprendre à danser. Sì, Anna vuole imparare a ballare . はい 、 ケリー は ダンス の 踊り 方 を 学びたい です 。 네, 가영이가 댄스를 배우고 싶어해요. Ja, Laura wil leren dansen. Sim, Raquel quer aprender a dançar. Да, Елена хочет научиться танцевать. Ja, Therése vill lära sig att dansa. 是 的 , 凯莉 想 学 跳舞 。

3) કેલી નૃત્ય વર્ગમાં જાય છે. Keli|dance|in class|goes|is 3) Kerstin geht zu einer Tanzstunde. 3) Kelly goes to a dance class. 3) Karina va a una clase de baile. 3) Charlotte va à sa première leçon de danse. 3) Anna va ad una lezione di danza. 3) ケリー は ダンス クラス に いきます 。 3) 가영이가 댄스 교실에 가요. 3) Laura gaat naar dansles. 3) Raquel vai a uma aula de dança. 3) Елена идёт на урок танцев. 3) Therése går på en danslektion. 3) 凯莉 去 上 跳舞 课 。 શું કેલી પિયાનો વર્ગમાં જાય છે? ||piano|class|goes| ¿|Keli|piano|en la clase|va|está Geht Kerstin zu einer Klavierstunde? Does Kelly go to a piano class? ¿Karina va a una clase de piano? Charlotte va-elle à une leçon de piano? Anna va a una lezione di pianoforte? ケリー は ピアノ の クラス に 行きます か ? 가영이가 피아노 교실에 가요? Gaat Laura naar pianoles? Raquel vai a uma aula de piano? Елена идёт на урок пианино? Går Therése på en pianolektion? 凯莉 去 上 钢琴课 吗 ? ના, કેલી પિયાનો વર્ગમાં નથી  જતી. no|Kelly|piano|in class|does not|go Nein, Kerstin geht nicht zum Klavierunterricht. No, Kelly does not go to a piano class. No, Karina no va a una clase de piano. Non, Charlotte ne va pas à une leçon de piano. No, Anna non va a una lezione di pianoforte. いいえ 、 ケリー は ピアノ の クラス には 行きません 。 아니요, 가영이는 피아노 교실에 가지 않아요. Nee, Laura gaat niet naar pianoles. Não, Raquel não vai a uma aula de piano. Нет, Елена не идёт на урок пианино. Nej, Therése går inte på en pianolektion. 不 , 凯莉 不 去 上 钢琴课 。 તે નૃત્ય વર્ગમાં જાય છે. He|dance|class|goes|is Sie geht zu einem Tanzkurs. She goes to a dance class. Ella va a una clase de baile. Elle va à une leçon de danse. Anna va ad una lezione di danza. 彼女 は ダンス の クラス に 行きます 。 그녀는 댄스 교실에 가요. Zij gaat naar dansles. Ela vai para uma aula de dança. Она идёт на урок танцев. Hon går på en danslektion. 她 去 上 跳舞 课 。

4) શિક્ષક કેલીને તેના પગ ખેંચવાનું કહે છે. The teacher|Kelly|her|leg|to pull|says|is maestro|Keli|su|pie|tirar|dice|es 4) Der Lehrer sagt zu Kerstin, dass sie ihre Beine dehnen soll. 4) The teacher tells Kelly to stretch her legs. 4) La maestra le dice a Karina que estire sus piernas. 4 ) Le professeur dit à Charlotte de s'étirer les jambes. 4) L'insegnante dice ad Anna di allungare le gambe. 4) 先生 は ケリー に 足 を ストレッチ する よう に 言います 。 4) 강사가 가영이에게 다리를 벌리라고 해요. 4) De leraar zegt Laura dat ze haar benen moet strekken. 4) O professor diz a Raquel que estique suas pernas. 4) Учитель говорит Елене вытягивать её ноги. 4) Läraren säger åt Therése att sträcka sina ben. 4) 老师 告诉 凯莉 伸展 她 的 腿 。 શું શિક્ષક કેલીને તેના હાથ ખેંચવાનું કહે છે? what|teacher|to Kelly|her|hand|to pull||is Sagt die Lehrerin zu Kerstin, dass sie ihre Arme strecken soll? Does the teacher tell Kelly to stretch her arms? ¿La maestra le dice a Karina que estire sus brazos? Le professeur lui dit-elle de s'étirer les bras? L'insegnante dice ad Anna di allungare le braccia? 先生 は ケリー に 腕 を ストレッチ する よう に 言います か ? 강사가 가영이에게 팔을 벌리라고 하나요? Zegt de leraar Laura dat ze haar armen moet strekken? O professor fala a Raquel para esticar os braços? Учитель говорит Елене вытягивать руки? Säger läraren åt Therése att sträcka sina armar? 老师 告诉 凯莉 伸展 她 的 手臂 吗 ? ના, શિક્ષક  કેલીને તેના હાથ ખેંચવાનું  નથી કહેતા. no|teacher|Keli||hands|pulling||tell |maestro|Keli|su|manos|tirar|no|decir Nein, der Lehrer sagt nicht, dass sie ihre Arme strecken soll. No, the teacher does not tell her to stretch her arms. No, la maestra no le dice a Karina que estire sus brazos. Non, le professeur ne lui dit pas de s'étirer les bras. No, l'insegnante non le dice di allungare le braccia. いいえ 、 先生 は ケリー に 腕 を ストレッチ する よう に は 言いません 。 아니요, 강사는 그녀에게 팔을 벌리라고 하지 않아요. Nee, de leraar zegt haar niet dat ze haar armen moet strekken. Não, o professor não lhe diz para esticar os braços. Нет, учитель не говорит ей вытягивать её руки. Nej, läraren säger inte åt henne att sträcka sina armar. 不 , 老师 没有 告诉 凯莉 伸展 她 的 手臂 。 શિક્ષક તેને પગ ખેંચવાનું  કહે છે. The teacher|him|leg|to pull|| Der Lehrer sagt, dass sie ihre Beine dehnen soll. The teacher tells her to stretch her legs. La maestra le dice a Karina que estire sus piernas. Le professeur lui dit de s'étirer les jambes. L'insegnante le dice di allungare le gambe. 先生 は 彼女 に 足 を ストレッチ する よう に 言います 。 강사는 그녀에게 다리를 벌리라고 해요. De leraar zegt haar dat zij haar benen moet strekken. O professor pede-lhe para esticar as pernas. Учитель говорит ей вытягивать её ноги. Läraren säger åt henne att sträcka sina ben. 老师 告诉 她 伸展 她 的 腿 。

5) કેલી તેના પગને બહુ દૂર સુધી નથી ખેંચી શકતી. Keli|her|legs|very|far|until|not|stretch|can Keli|su|pierna|muy|lejos|hasta|no|estirado|puede 5) Kerstin kann ihre Beine nicht sehr weit dehnen. 5) Kelly can't stretch her legs very far. 5) Karina no puede estirar sus piernas mucho. 5) Charlotte n'arrive pas à s'étirer proprement. 5) Anna non riesce ad allungare molto le gambe. 5) ケリー は 足 の ストレッチ が できなさ すぎます 。 5) 가영이는 다리를 많이 벌리지 못 해요. 5) Laura kan haar benen niet erg goed strekken. 5) Raquel não pode esticar as pernas muito longe. 5) Елена не может вытягивать её ноги очень сильно. 5) Therése kan inte sträcka sina ben så långt. 5) 凯莉 不能 把 她 的 腿 伸 的 很 远 。 શું કેલી તેના પગને બહુ દૂર સુધી ખેંચી શકે છે? can|Kelly|her|leg|very|far|until|pull|can|is Kann Kerstin ihre Beine sehr weit dehnen? Can Kelly stretch her legs far? ¿Karina puede estirar mucho sus piernas? Charlotte arrive-t-elle à s'étirer proprement? Anna riesce ad allungare molto le gambe? ケリー は 足 の ストレッチ が できます か ? 가영이가 다리를 많이 벌릴 수 있어요? Kan Laura haar benen goed strekken? Raquel pode esticar as pernas para longe? Может Елена вытягивать её ноги сильно? Kan Therése sträcka sina ben långt? 凯莉 能 把 她 的 腿 伸 的 很 远 吗 ? ના, કેલી તેના પગને બહુ દૂર સુધી નથી ખેંચી શકતી. no|Kelly|her|leg|very|far|until||pull|can Nein, Kerstin kann ihre Beine nicht sehr weit dehnen. No, Kelly can't stretch her legs very far. No, Karina no puede estirar mucho sus piernas. Non, elle n'arrive pas à s'étirer proprement. No, Anna non riesce ad allungare molto le sue gambe. いいえ 、 ケリー は 足 の ストレッチ が できなさ すぎます 。 아니요, 가영이는 다리를 많이 벌리지 못 해요. Nee, Laura kan haar benen niet erg goed strekken. Não, Raquel não pode esticar as pernas muito longe. Нет, Елена не может вытягивать её ноги сильно. Nej, Therése kan inte sträcka sina ben så långt. 不 , 凯莉 不能 把 她 的 腿 伸 的 很 远 。

6) કેલી કૂદવાનું પ્રયાસ કરે છે, પરંતુ તે નીચે પડે છે. Keli|to jump|tries|does|is|but|she|down|falls|is keli|saltar|intento|hace|está|pero|ella|abajo|cae| 6) Kerstin versucht zu springen, aber sie fällt hin. 6) Kelly tries to jump, but she falls down. 6) Karina intenta saltar, pero se cae. 6) Charlotte essaie de sauter mais tombe par terre. 6) Anna prova a saltare, ma cade. 6) ケリー は ジャンプ して みます 、 しかし 転んで しまいます 。 6) 가영이는 점프를 해보지만 넘어져요. 6) Laura probeert te springen, maar zij valt op de grond. 6) Raquel tenta pular, mas ela cai. 6) Елена старается прыгнуть, но она падает. 6) Therése försöker hoppa, men hon ramlar. 6) 凯莉试 着 跳 , 但是 她 摔倒 了 。 શું કેલી નીચે પડી જાય છે? what|banana|down|falls|will|is ¿qué|plátano|abajo|cae|cae|está Fällt Kerstin hin? Does Kelly fall down? ¿Karina se cae? Charlotte tombe-t-elle par terre? Anna cade? ケリー は 転んで しまいます か ? 가영이가 넘어져요? Valt Laura op de grond? Raquel cai? Елена падает? Ramlar Therése? 凯莉 摔倒 了 吗 ? હા, કેલી કૂદવાનું પ્રયાસ કરે છે, પરંતુ તે નીચે પડી જાય છે. yes|Kelly|to jump|tries|does|is|but|she|down|falls|goes| Ja, Kerstin versucht zu springen, aber sie fällt hin. Yes, Kelly tries to jump, but she falls down. Sí, Karina intenta saltar, pero se cae. Oui, Charlotte essaie de sauter mais tombe par terre. Sì, Anna prova a saltare, ma cade. はい 、 ケリー は ジャンプ して みます が 転んで しまいます 。 네, 가영이가 점프를 해보지만 넘어져요. Ja, Laura probeert te springen, maar zij valt op de grond. Sim, Raquel tenta pular, mas ela cai. Да, Елена пытается прыгнуть,но она падает. Ja, Therése försöker hoppa, men hon ramlar. 是 的 , 凯莉试 着 跳 , 但是 她 摔倒 了 。

7) કેલીના સ્નાયુઓ વર્ગ પછી  દુખે છે. Keli's|muscles|class|after|hurt|are |músculos|uno|después|duele|está 7) Kerstins Muskeln schmerzen nach dem Unterricht. 7) Kelly's muscles are sore after class. 7) Los músculos de Karina están adoloridos después de clase. 7) Charlotte a des courbatures après la leçon. 7) Dopo la lezione, Anna ha male ai muscoli. 7) ケリー の 筋肉 は クラス の 後 痛みます 。 7) 가영이는 교실이 끝난 후 근육이 쑤셔요. 7) Na de les heeft Laura pijn aan haar spieren. 7) Os músculos de Raquel estão doloridos após a aula. 7) Мышцы Елены болят после урока. 7) Therése muskler är ömma efter lektionen. 7) 凯莉 的 肌肉 课后 很 酸痛 。 શું કેલીના સ્નાયુઓ વર્ગ પછી દુખે છે? what|Keli's|muscles|class|after|hurt|are ¿qué|de la banana|músculos|clase|después|duele|está Schmerzen Kerstins Muskeln nach dem Unterricht? Are Kelly's muscles sore after class? ¿Los músculos de Karina están adoloridos después de clase? Charlotte a-t-elle des courbatures après la leçon? I muscoli di Anna sono doloranti dopo la lezione? ケリー の 筋肉 は クラス の 後 痛みます か ? 가영이는 교실이 끝난 후 근육이 쑤셔요? Heeft Laura na de les pijn aan haar spieren? Os músculos de Raquel estão doloridos após a aula? Мышцы Елены болят после урока? Är Therése muskler ömma efter lektionen? 凯莉 的 肌肉 课后 酸痛 吗 ? હા, કેલીના સ્નાયુઓ વર્ગ પછી દુખેછે. yes|Keli's|muscles|class|after|hurt sí|Kaili|músculos|uno|después|duele Ja, Kerstins Muskeln schmerzen nach dem Unterricht. Yes, Kelly's muscles are sore after class. Sí, los músculos de Karina están adoloridos después de clase. Oui, Charlotte a des courbatures après la leçon. Sì, dopo la lezione, Anna ha male ai muscoli. はい 、 ケリー の 筋肉 は クラス の 後 痛みます 。 네, 가영이는 교실이 끝난 후 근육이 쑤셔요. Ja, na de les heeft Laura pijn aan haar spieren. Sim, os músculos de Raquel estão doloridos após a aula. Да, мышцы Елены болят после урока. Ja, Therése muskler är ömma efter lektionen. 是 的 , 凯莉 的 肌肉 课后 很 酸痛 。

8) કેલી કદાચ નૃત્ય નહીં શીખી શકે. Keli|perhaps|dance|not|learn|will be able to Keli|quizás|danza|no|aprender|podrá 8) Vielleicht kann Kerstin doch nicht lernen, wie man tanzt. 8) Maybe Kelly can't learn how to dance. 8) Tal vez Karina no pueda aprender a bailar. 8) Peut-être que Charlotte ne peut pas apprendre à danser après tout. 8) Forse Anna non è in grado di imparare a ballare. 8) 多分 、 ケリー は ダンス を 学べません 。 8) 어쩌면 가영이가 댄스를 배우지 못 할 수도 있어요. 8) Misschien kan Laura niet leren dansen. 8) Talvez Raquel não possa aprender a dançar. 8) Может быть Елена не сможет научиться танцевать. 8) Kanske kan inte Therése lära sig att dansa. 8) 可能 凯莉 不能 学 跳舞 。 શું કેલી નૃત્ય શીખી શકશે? |||learn|will be able Kann Kerstin nun tanzen lernen? Can Kelly learn how to dance? ¿Karina puede aprender a bailar? Charlotte peut-elle apprendre à danser? Anna può imparare a ballare? ケリー は ダンス を 学べます か ? 가영이가 댄스를 배울 수 있어요? Kan Laura leren dansen? Raquel pode aprender a dançar? Елена сможет научиться танцевать? Kan Therése lära sig att dansa? 凯莉 能学 跳舞 吗 ? ના, કેલી કદાચ નૃત્ય નહીં શીખી શકે. no|Kelly|perhaps|dance|not|will learn|able to no|Keli|quizás|danza|no|aprender|podrá Vielleicht kann Kerstin doch nicht tanzen lernen. Maybe Kelly can't learn how to dance. Tal vez Karina no pueda aprender a bailar. Peut-être que Charlotte ne peut pas apprendre à danser. Forse Anna non è in grado di imparare a ballare. 多分 ケリー は ダンス を 学べません 。 어쩌면 가영이가 댄스를 배우지 못 할 수도 있어요. Misschien kan Laura niet leren dansen. Talvez Raquel não possa aprender a dançar. Может быть Елена не сможет научиться танцевать. Kanske kan inte Therése lära sig att dansa. 可能 凯莉 不能 学 跳舞 。