×

Nous utilisons des cookies pour rendre LingQ meilleur. En visitant le site vous acceptez nos Politique des cookies.

image

LingQ Mini Stories, 39 - એડ્રિયનના પ્રિય ગાયકનું ગયા મહિને કોન્સર્ટ હતું

39 - એડ્રિયનના પ્રિય ગાયકનું ગયા મહિને કોન્સર્ટ હતું

વાર્તા-૩૯

અ) એડ્રિયનના પ્રિય ગાયકનું ગયા મહિને કોન્સર્ટ હતું. એડ્રિયન કોન્સર્ટમાં જવા માંગતો હતો.

તેણે ટિકિટ ખરીદવી પડી હોત, જેથી તે જઈ શકે.

તે ઓનલાઇન ટિકિટો શોધી રહ્યો હતો.

પરંતુ માત્ર થોડી ટિકિટો બાકી રહી હતી.

ઘણી ટિકિટો પહેલેથી જ વેચાઈ ગઈ હતી.

એડ્રિયને બચેલી સીટોમાંથી લગભગ શ્રેષ્ઠ સીટની ટીકીટ પસંદ કરી.

પરંતુ આ સીટ સ્ટેજથી ખૂબ દૂર હતી.

એડ્રીયનએ નિર્ણય લીધો કે તે એટલી સારી ન હતી.

તેણે આવતી વખતે ફરીથી પ્રયાસ કરવાનો નિર્ણય કર્યો.

બ) મારો પ્રિય ગાયકનો આગામી મહિને કોન્સર્ટ હશે. મારો મિત્ર કોન્સર્ટમાં જવા માંગશે.

હું આવતી કાલે ટિકિટ ખરીદીશ જેથી હું પણ કોન્સર્ટમાં જઈ શકું છું.

હું ઑનલાઇન ટિકિટ શોધીશ.

પરંતુ મને ખાતરી છે કે માત્ર થોડી ટિકિટ જ બાકી રહી હશે.

ઘણી ટીકીટો પહેલેથી જ વેચાઈ ગઈ હશે.

આવતીકાલે, હું બચેલી સીટોમાંથી લગભગ શ્રેષ્ઠ સીટની ટીકીટ પસંદ કરીશ.

આ સીટ કદાચ સ્ટેજથી થોડી દૂર હશે.

પરંતુ મને લાગે છે કે તે સારી નહીં હોય.

હું ખુશ થઈશ કે મને ટિકિટ મળી ગઈ.

પ્રશ્નો:

1) એડ્રિયનના પ્રિય ગાયકનુ કોન્સર્ટ હતું. કોનુ કોન્સર્ટ હતું? એડ્રિયનના પ્રિય ગાયકનુ કોન્સર્ટ હતું.

2) એડ્રિયન કોન્સર્ટમાં જવા માંગતો હતો. એડ્રિયન ક્યાં જવા માગતો હતો? એડ્રિયન કોન્સર્ટમાં જવા માગતો હતો.

3) એડ્રિયનને ટિકિટ ખરીદવી પડી હોત, જેથી તે જઈ શકે. એડ્રિયનને શું કરવું પડ્યુ હોત? તેણે ટિકિટ ખરીદવી પડી હોત, જેથી તે જઈ શકે.

4) તે ઓનલાઇન ટિકિટો શોધવાનું શરૂ કર્યું હતું. તેણે ક્યાં ટિકિટો શોધવાનું શરૂ કર્યું હતું? તે ઓનલાઇન ટિકિટો શોધવાનું શરૂ કર્યું હતું.

બ) 5) ત્યાં થોડી જ ટિકિટો બાકી રહી હશે કારણ કે ઘણી ટિકિટો પહેલેથી જ વેચાઈ ગઈ છે. કેટલી ટિકિટો બાકી રહી હશે? ફક્ત થોડી ટિકિટો જ બાકી રહી હશે. ઘણી ટિકિટો પહેલેથી જ વેચાઈ ગઈ છે.

6) એડ્રિયન બાકીની સીટોમાંથી શ્રેષ્ઠ બેઠકની ટિકિટ પસંદ કરશે. એડ્રીયનકઈ સીટ ની ટિકિટ પસંદ કરશે? તે બાકીની સીટોમાંથી શ્રેષ્ઠ સીટની ટિકિટ પસંદ કરશે.

7) આ સીટ કદાચ સ્ટેજ પરથી ખૂબ દૂર હશે. સીટ ક્યાં હશે? આ સીટ કદાચ સ્ટેજથી થોડી દૂર હશે.

8) એડ્રિયન વિચારે છે કે ટિકિટ સારી હશે. એડ્રિયન ટિકિટ વિશે શું વિચારે છે? તે વિચારે છે કે ટિકિટ સારી હશે.

Learn languages from TV shows, movies, news, articles and more! Try LingQ for FREE

39 - એડ્રિયનના પ્રિય ગાયકનું ગયા મહિને કોન્સર્ટ હતું Adrian's|favorite|singer's|last|month|concert|was 39 - Adrian's favorite singer had a concert last month

વાર્તા-૩૯ Geschichte 39 Story-39 Historia 39 Histoire n°39 Storia 39 Story 39 Story 39 История 39 故事39

અ) એડ્રિયનના પ્રિય ગાયકનું ગયા મહિને કોન્સર્ટ હતું. |Adrian's|favorite|singer|last|month|concert|was A) Adrians Lieblingssänger hatte ein Konzert letzten Monat. A) Adrian's favourite singer had a concert last month. A) El cantante favorito de Adrián tuvo un concierto el mes pasado. A) Le chanteur préféré d'Adrien a donné un concert le mois dernier. A) La cantante preferita di Adrian era in concerto il mese scorso. A ) エイドリアン の 好きな 歌手 は 先月 コンサート を しました 。 A) 희준이가 가장 좋아하는 가수가 지난 달에 콘서트를 했습니다. А) В прошлом месяце был концерт любимого певца Адриана. A) 安 瑞安 最 喜欢 的 歌手 上个月 开 了 演唱会 。 એડ્રિયન કોન્સર્ટમાં જવા માંગતો હતો. Adrian|to the concert|go|wanted|was Adrian hatte zum Konzert gehen wollen. Adrian had wanted to go to the concert. Adrián quería ir al concierto. Adrien voulait aller au concert. Adrian voleva andare al concerto. エイドリアン は コンサート に 行き たかった です 。 희준이는 콘서트에 가고 싶었습니다. Адриан хотел пойти на концерт. 安 瑞安 想 去 听 演唱会 。

તેણે ટિકિટ ખરીદવી પડી હોત, જેથી તે જઈ શકે. she|ticket|to buy|had to|would have been|so that|he|go|could Er hätte Eintrittskarten kaufen müssen, damit er hingehen konnte. He would have had to buy tickets so he could go. Él tendría que comprar boletos para poder ir. Il devait acheter des tickets pour pouvoir y aller. Avrebbe dovuto acquistare i biglietti così sarebbe potuto andare. 彼 は 行く ため に チケット 買わ なければ なりません でした 。 콘서트에 가려면 표를 사야했겠지요. Адриан должен был бы купить билеты, чтобы пойти. 他 应该 已经 买 了 票 这样 他 才能 去 。

તે ઓનલાઇન ટિકિટો શોધી રહ્યો હતો. He|online|tickets|searching|was| Er hatte begonnen im Internet nach Eintrittskarten zu schauen. He'd started looking for tickets online. Él había empezado a buscar boletos en línea. Il a commencé à chercher des tickets en ligne. Iniziò a cercare i biglietti online. 彼 は オンライン で チケット を 探し 始めました 。 그는 온라인에서 표를 찾기 시작했습니다. Он начал искать билеты в интернете. 他 开始 了 在 网上 看票 。

પરંતુ માત્ર થોડી ટિકિટો બાકી રહી હતી. but|only|few|tickets|remaining|were| Aber es waren nur ein paar Eintrittskarten übrig. But there had only been a few tickets left. Pero solo quedaban algunas entradas. Mais il restait seulement quelques tickets. Ma c'erano rimasti solo pochi biglietti. しかし ほんの わずか チケット が 残って いた だけ でした 。 하지만 표는 몇 장 밖에 남아있지 않았습니다. Но осталось мало билетов. 但是 只 剩 几张 票 了 。

ઘણી ટિકિટો પહેલેથી જ વેચાઈ ગઈ હતી. many|tickets|already|were|sold|gone|was Viele Eintrittskarten waren schon verkauft worden. Many tickets had already been sold. Muchas entradas ya habían sido vendidas. Beaucoup de tickets avaient déjà été vendus. Molti biglietti erano già stati venduti. 多く の チケット は すでに 売れて いました 。 표는 이미 많이 팔린 상황이었습니다. Много билетов уже было распродано. 很多 票 都 卖完 了 。

એડ્રિયને બચેલી સીટોમાંથી લગભગ શ્રેષ્ઠ સીટની ટીકીટ પસંદ કરી. Adriyan|available|from the seats|almost|best|seat|ticket|selected|did Adrian hatte beinahe die beste übrige Platzkarte ausgewählt. Adrian had almost chosen the best seat ticket left. Adrián había seleccionado el boleto con el mejor asiento que quedaba. Adrien avait presque choisi le meilleur siège qui restait. Adrian aveva quasi preso il posto migliore rimasto. エイドリアン は ほぼ 残って いる 中 で 良い 席 の チケット を 選びました 。 희준이는 남아있는 자리 중 가장 좋은 자리를 선택하려고 했습니다. Адриан почти выбрал лучшее место из оставшихся. 安 瑞安 差点 就 买 了 剩下 票 里面 最好 的 座位 。

પરંતુ આ સીટ સ્ટેજથી ખૂબ દૂર હતી. but|this|seat|from stage|very|far|was Aber der Platz war etwas zu weit von der Bühne entfernt. But the seat was a little too far from the stage. Pero el asiento quedaba un poco lejos del escenario. Mais le siège était un peu trop loin de la scène. Ma il posto era un po' troppo lontano dal palco. しかし 席 は ステージ から 少し 遠かった のです 。 하지만 그 자리는 무대에서 좀 많이 멀었습니다. Но это место было далековато от сцены. 但是 这个 座位 离 舞台 有点 远 。

એડ્રીયનએ નિર્ણય લીધો કે તે એટલી સારી ન હતી. Adrian|decision|took|that||that much|good|| Adrian entschied, er wäre nicht gut genug. Adrian decided it wasn't good enough. Adrián decidió que no era lo suficientemente bueno. Adrien a décidé qu'il n'était pas assez bien. Adrian decise che non era buono abbastanza. エイドリアン は その 席 が 十分 良い と は 思いません でした 。 희준이는 그건 별로 좋지 않다고 생각했습니다. Адриан решил, что это не достаточно хорошее место. 安 瑞安 决定 这 还 不够 好 。

તેણે આવતી વખતે ફરીથી પ્રયાસ કરવાનો નિર્ણય કર્યો. |coming|time|again|attempt|to|decision|made Er entschied es das nächste Mal wieder zu versuchen. He decided to try again next time. Él decidió intentarlo la próxima vez. Il a décidé d'essayer à nouveau la prochaine fois. Decise di provare di Nuovo la prossima volta. 彼 は 次回 もう 一 度 試す こと に しました 。 그는 다음번에 다시 도전하기로 마음먹었습니다. Он решил попробовать в следующий раз. 他 决定 下次 再 试试 。

બ) મારો પ્રિય ગાયકનો આગામી મહિને કોન્સર્ટ હશે. |my|favorite|singer|next|month|concert|will be B) Mein Lieblingssänger wird nächsten Monat ein Konzert geben. B) My favourite singer will be having a concert next month. B) Mi cantante favorito tendrá un concierto el próximo mes. B) Mon chanteur préféré donne un concert le mois prochain. B) La mia cantante preferita sarà in concerto il prossimo mese. B ) 私 の 好きな 歌手 が 来月 コンサート を します 。 B) 내가 가장 좋아하는 가수는 다음 달에 콘서트를 열 것이다. Б) У моего любимого певца будет концерт в следующем месяце. B) 我 最 喜欢 的 歌手 上个月 开 了 演唱会 。 મારો મિત્ર કોન્સર્ટમાં જવા માંગશે. my|friend|to the concert|go|will want Mein Freund wird zum Konzert gehen wollen. My friend will be wanting to go to the concert. Mi amigo querrá ir al concierto. Mon ami voudra aller au concert. Il mio amico vorrà andare al concerto. 私 の 友達 は コンサート に 行きたい です 。 친구가 콘서트에 가고 싶습니다. Мой друг захочет пойти на концерт. 我 的 朋友 会 想要 去 演唱会 。

હું આવતી કાલે ટિકિટ ખરીદીશ જેથી હું પણ કોન્સર્ટમાં જઈ શકું છું. I|next|tomorrow|ticket|will buy|so that|I|also|in the concert|go|able|am Ich werde morgen Eintrittskarten kaufen, so daß ich auch zum Konzert gehen kann. I'll be buying tickets tomorrow so I can go to the concert, too. Yo compraré los boletos mañana para poder ir al concierto también. Je vais acheter des tickets demain pour pouvoir y aller aussi. Comprerò I biglietti domani, così potrò andare anche io al concerto. 私 は 私 も コンサート に 行く ため に 明日 チケット 買う でしょう 。 내일 티켓을 사서 콘서트에 갈 수도 있습니다. Я буду покупать билеты завтра, чтобы тоже пойти на концерт. 我 明天 会 买票 所以 我 也 能 去 演唱会 。

હું ઑનલાઇન ટિકિટ શોધીશ. I|online|ticket|will search Ich werde beginnen die Eintrittskarten im Internet zu kaufen. I'll start looking for tickets online. Yo empezaré a buscar boletos en línea. Je vais chercher des billets en ligne. Inizierò a cercarli online. 私 は 、 オンライン で チケット を 探し 始めます 。 온라인 티켓을 찾아 볼게요. Я начну искать билеты в интернете. 我会 开始 在 网上 看票 。

પરંતુ મને ખાતરી છે કે માત્ર થોડી ટિકિટ જ બાકી રહી હશે. but|to me|certainty|is|that|only|few|tickets|just|remaining|will be|will be Aber ich bin sicher, daß nur ein paar Eintrittskarten übrig sein werden. But I'm sure there will only be a few tickets left. Pero estoy seguro de que solo quedarán algunas entradas. Mais je suis sûr qu'il n'en restera plus beaucoup. Ma sono sicuro che ci saranno solo pochi biglietti rimasti. しかし 確かに ほん の わずか チケット が 残って いる だけ です 。 하지만 티켓이 몇 개 남았다 고 확신합니다. Но я уверен, что останется мало билетов. 但是 我 确定 只 剩下 几张 票 了 。

ઘણી ટીકીટો પહેલેથી જ વેચાઈ ગઈ હશે. many|tickets|already|just|sold|gone|will be Viele Eintrittskarten werden schon verkauft sein. Many tickets will already be sold. Muchas entradas ya estarán vendidas. Beaucoup de tickets auront déjà été vendus. Molti biglietti saranno già stati venduti. 多く の チケット は すでに 売れて いる でしょう 。 많은 티켓이 이미 판매되었을 수 있습니다. Много билетов будет уже распродано. 很多 票 都 卖完 了 。

આવતીકાલે, હું બચેલી સીટોમાંથી લગભગ શ્રેષ્ઠ સીટની ટીકીટ પસંદ કરીશ. tomorrow|I|available|from the seats|almost|best|seat|ticket|will choose|do Morgen werde ich die beste Platzkarte auswählen, die übrig ist. Tomorrow, I'll be choosing the best seat ticket that's left. Mañana seleccionaré el boleto con el mejor asiento que quede. Demain je choisirai le meilleur siège qui reste. Domani, sceglierò I migliori posti rimasti. 明日 、 私 は ほぼ 残って いる 中 で 良い 席 の チケット を 選ぶ でしょう 。 내일, 나는 남은 좌석 중에서 가장 좋은 좌석 티켓을 선택할 것입니다. Завтра я буду выбирать лучшее место из оставшихся. 明天 我会 从 剩下 的 票 中 选出 最好 的 座位 。

આ સીટ કદાચ સ્ટેજથી થોડી દૂર હશે. this|seat|perhaps|from the stage|a little|far|will be Der Platz wird vielleicht ein bisschen zu weit von der Bühne entfernt sein. The seat will probably be a little too far from the stage. El asiento probablemente estará un poco lejos del escenario. Le siège sera sûrement un peu trop loin de la scène. I posti saranno probabilmente un po' lontani dal palco. その 席 は ステージ から おそらく 少し 遠い でしょう 。 이 좌석은 무대에서 약간 벗어난 것일 수 있습니다. Но место, наверное, будет далековато от сцены. 这个 座位 可能 离 舞台 有点 远 。

પરંતુ મને લાગે છે કે તે સારી નહીં હોય. but|to me|seems|is|that|it|good|not|is Aber ich denke, er wird gut genug sein. But I think it'll be good enough. Pero pienso que será lo suficientemente bueno. Mais je pense que ce sera suffisamment bien. Ma penso che saranno abbastanza buoni. しかし 私 は その 席 が 十分 良い と 思って います 。 그러나 나는 그것이 좋지 않을 것이라고 생각합니다. Но я думаю, что оно будет достаточно хорошим. 但是 也 够 好 了 。

હું ખુશ થઈશ કે મને ટિકિટ મળી ગઈ. I|happy|will be|that|to me|ticket|found|went Ich werde einfach froh sein eine Eintrittskarte bekommen zu haben. I'll just be happy I got a ticket. Estaré feliz de tener un boleto. Je serai content d'avoir un ticket. Sarò felice anche solo di avere I biglietti. 私 は ただ チケット が 手 に 入り とても 幸せです 。 티켓을 받아서 다행입니다. Я просто буду счастлив, что достал билет. 买 到 票 我 就 很 高兴 了 。

પ્રશ્નો: questions Fragen: Questions: Preguntas: Questions: Domande: 質問 : 질문 : Вопросы: 问题 :

1) એડ્રિયનના પ્રિય ગાયકનુ કોન્સર્ટ હતું. Adrian's|favorite|singer|concert|was 1) Adrians Lieblingssänger gab ein Konzert. 1) Adrian's favourite singer had a concert. 1) El cantante favorito de Adrián tuvo un concierto. 1) Le chanteur préféré d'Adrien a donné un concert. 1) La cantante preferita di Adrian era in concerto. 1) エイドリアン の 好きな 歌手 が コンサート を しました 。 1) 희준이가 가장 좋아하는 가수가 콘서트를 했습니다. 1) У любимого певца Адриана был концерт. 1) 安 瑞安 最 喜欢 的 歌手 开 了 演唱会 。 કોનુ કોન્સર્ટ હતું? whose|concert|was Wer gab ein Konzert? Who had a concert? ¿Quién tuvo un concierto? Qui a donné un concert ? Chi era in concerto? 誰 が コンサート を しました か ? 누가 콘서트를 했습니까? У кого был концерт? 谁 开 了 演唱会 ? એડ્રિયનના પ્રિય ગાયકનુ કોન્સર્ટ હતું. Adrian's|favorite|singer's|concert|was Adrians Lieblingssänger gab ein Konzert. Adrian's favourite singer had a concert. El cantante favorito de Adrián tuvo un concierto. Le chanteur préféré d'Adrien a donné un concert. La cantante preferita di Adrian era in concerto. エイドリアン の 好きな 歌手 が コンサート を しました 。 희준이가 가장 좋아하는 가수가 콘서트를 했습니다. У любимого певца Адриана был концерт. 安 瑞安 最 喜欢 的 歌手 开 了 演唱会 。

2) એડ્રિયન કોન્સર્ટમાં જવા માંગતો હતો. Adrian|to the concert|go|wanted|was 2) Adrian hatte zum Konzert gehen wollen. 2) Adrian had wanted to go to the concert. 2) Adrián quería ir al concierto. 2) Adrien voulait aller au concert. 2) Adrian voleva andare al concerto. 2) エイドリアン は コンサート に 行き たかった です 。 2) 희준이는 콘서트에 가고 싶었습니다. 2) Адриан хотел пойти на концерт. 2) 安 瑞安 想要 去 听 演唱会 。 એડ્રિયન ક્યાં જવા માગતો હતો? Adrian|where|to go|wanted|was Wo hatte Adrian hingehen wollen? Where had Adrian wanted to go? ¿A dónde quería ir Adrián? Où Adrien voulait-il aller ? Dove voleva andare Adrian? エイドリアン は どこ に 行き たかった のです か ? 희준이는 어디에 가고 싶었습니까? Куда Адриан хотел пойти? 安 瑞安 想要 去 哪里 ? એડ્રિયન કોન્સર્ટમાં જવા માગતો હતો. Adrian|to the concert|go|wanted|was Adrian hatte zum Konzert gehen wollen. Adrian had wanted to go to the concert. Adrián quería ir al concierto. Adrien voulait aller au concert. Adrian voleva andare al concerto. エイドリアン は コンサート に 行き たかった です 。 희준이는 콘서트에 가고 싶었습니다. Адриан хотел пойти на концерт. 安 瑞安 想要 去 听 演唱会 。

3) એડ્રિયનને ટિકિટ ખરીદવી પડી હોત, જેથી તે જઈ શકે. Adrian|ticket|buy|had to|would have been|||| 3) Adrian hätte Eintrittskarten kaufen müssen, damit er hingehen konnte. 3) Adrian would have had to buy tickets so he could go. 3) Adrián tendría que comprar boletos para poder ir. 3) Adrien devait acheter des tickets pour pouvoir y aller. 3) Adrian avrebbe dovuto comprare I biglietti per poter andare. 3) エイドリアン は 行く ため に チケット 買わ なければ なりません でした 。 3) 희준이는 콘서트에 가려면 표를 사야했을 겁니다. 3) Адриан должен был бы купить билеты, чтобы пойти. 3) 安 瑞安 应该 已经 买 了 票 这样 他 才能 去 。 એડ્રિયનને શું કરવું પડ્યુ હોત? Adrian|what|do|had to|would have been Was hätte Adrian tun müssen? What would Adrian have had to do? ¿Qué tendría que haber hecho Adrián? Qu'est-ce qu'Adrien devait faire ? Cosa avrebbe dovuto fare Adrian? エイドリアン は 何 を しなければ なりません でした か ? 희준이는 무엇을 해야했을까요? Что должен был бы сделать Адриан? 安 瑞安 应该 已经 做 了 什么 ? તેણે ટિકિટ ખરીદવી પડી હોત, જેથી તે જઈ શકે. he|ticket|to buy|had to|would have been|so that|he||could Er hätte Eintrittskarten kaufen müssen, damit er hingehen konnte. He would have had to buy tickets so he could go. Él tendría que comprar boletos para poder ir. Il devait acheter des tickets pour pouvoir y aller. Avrebbe dovuto comprare I biglietti per poter andare. 彼 は 行く ため に チケット 買わ なければ なりません でした 。 그는 콘서트에 가려면 표를 사야했을 겁니다. Он должен был бы купить билеты, чтобы пойти. 安 瑞安 应该 已经 买 了 票 这样 他 才能 去 。

4) તે ઓનલાઇન ટિકિટો  શોધવાનું શરૂ કર્યું હતું. He|online|tickets|searching|started|did|was 4) Er hatte begonnen im Internet nach Eintrittskarten zu schauen. 4) He'd started looking for tickets online. 4) Él había empezado a buscar boletos en línea. 4) Il a commencé à chercher des tickets en ligne. 4) Iniziò a cercare i biglietti online. 4) 彼 は オンライン で チケット を 探し 始めました 。 4) 그는 온라인에서 표를 찾기 시작했습니다. 4) Он начал искать билеты в интернете. 4) 他 开始 了 在 网上 看票 。 તેણે ક્યાં ટિકિટો શોધવાનું શરૂ કર્યું હતું? |where|tickets|to search|started||was Wo hatte er begonnen nach Eintrittskarten zu schauen? Where had he started looking for tickets? ¿Dónde había empezado a buscar boletos? Où a-t-il commencé à chercher des tickets ? Dove ha iniziato a cercare i biglietti? 彼 は どこ で チケット を 探し 始めました か ? 그는 어디에서 표를 찾기 시작했습니까? Где он начал искать билеты? 他 开始 了 在 哪里 看票 ? તે ઓનલાઇન ટિકિટો શોધવાનું શરૂ કર્યું હતું. He|online|tickets|searching|started|did|was Er hatte begonnen im Internet nach Eintrittskarten zu schauen. He'd started looking for tickets online. Él había empezado a buscar boletos en línea. Il a commencé à chercher des tickets en ligne. Iniziò a cercare i biglietti online. 彼 は オンライン で チケット を 探し 始めました 。 그는 온라인에서 표를 찾기 시작했습니다. Он начал искать билеты в интернете. 他 开始 了 在 网上 看票 。

બ) 5) ત્યાં થોડી જ ટિકિટો બાકી રહી હશે કારણ કે ઘણી ટિકિટો પહેલેથી જ વેચાઈ ગઈ છે. |there|few|only|tickets|remaining|will be|(auxiliary verb)|because|that|many|tickets|already|only|sold|went|is B) 5) Es werden nur ein paar Eintrittskarten übrig sein, weil viele Eintrittskarten schon verkauft sind. B) 5) There will only be a few tickets left because many tickets are already sold. B) 5) Solo quedaban algunas entradas porque muchas de ellas ya estaban vendidas. B) 5) Il ne restera que quelques tickets car beaucoup de tickets auront déjà été vendus. B) 5) Ci saranno solo alcuni biglietti rimasti, perché molti biglietti saranno già venduti. B) 5) ほんの わずか チケット が 残って いる だけ です , なぜなら 多く の チケット は すでに 売れて いる から です 。 B) 5) 표가 이미 많이 팔린 상황이라서 몇 장만 남아있을 겁니다. Б) 5) Останется только несколько билетов, потому что много билетов будет уже распродано. B) 5) 只 剩下 几张 票 了 因为 很多 票 都 卖完 了 。 કેટલી ટિકિટો બાકી રહી હશે? how many|tickets|remaining|will be|have Wie viele Eintrittskarten werden übrig sein? How many tickets will be left? ¿Cuántas entradas quedaban? Combien de tickets restera-t-il ? Quanti biglietti saranno rimasti? どの ぐらい チケット は 残って います か ? 표가 얼마나 남아있을까요? Сколько билетов останется? 还 剩下 多少 张票 ? ફક્ત થોડી ટિકિટો જ બાકી  રહી હશે. only|few|tickets|just|remaining|will be|there Es werden nur ein paar Eintrittskarten übrig sein. There will only be a few tickets left. Solo quedaban algunas entradas. Il ne restera que quelques tickets. Ci saranno solo alcuni biglietti rimasti. ほんの わずか チケット が 残って いる だけ です 。 표가 몇 장 밖에 남아있지 않을 겁니다. Останется только несколько билетов. 只 剩下 几张 票 了 。 ઘણી ટિકિટો પહેલેથી જ વેચાઈ ગઈ છે. many|tickets|already|just|sold|gone|are Viele Eintrittskarten sind schon verkauft. Many tickets are already sold. Muchas de ellas ya estaban vendidas. Beaucoup de tickets auront déjà été vendus. Molti biglietti sono già stati venduti. 多く の チケット は すでに 売れて いる から です 。 표는 이미 많이 팔렸습니다. Mного билетов будет уже распродано. 很多 票 都 卖完 了 。

6) એડ્રિયન  બાકીની સીટોમાંથી શ્રેષ્ઠ બેઠકની ટિકિટ પસંદ કરશે. Adrian|remaining|from the seats|best|seating|ticket|will choose|will 6) Adrian wird die beste Platzkarte auswählen, die übrig ist. 6) Adrian will be choosing the best seat ticket that's left. 6) Adrián seleccionará el boleto con el mejor asiento que quede. 6) Adrien choisira le meilleur siège qui restera. 6) Adrian sceglierà i migliori posti rimasti. 6) エイドリアン は 残って いる 中 で 最も 良い 席 の チケット を 選びます 。 6) 희준이는 남아있는 것 중에 가장 좋은 자리의 표를 고를 겁니다. 6) Адриан будет выбирать лучшее место из оставшихся. 6) 安 瑞安 会 从 剩下 的 票 中 选出 最好 的 座位 。 એડ્રીયનકઈ સીટ ની ટિકિટ પસંદ કરશે? Adrian|seat|of|ticket|will choose|will Welche Platzkarte wird Adrian auswählen? Which seat ticket will Adrian be choosing? ¿Cuál boleto seleccionará Adrián? Quel ticket Adrien choisira-t-il ? Quali posti sceglierà Adrian? エイドリアン は どの 席 を えらびます か ? 희준이는 어떤 자리의 표를 고를까요? Какое место будет выбирать Адриан? 安 瑞安 会选 什么 座位 ? તે બાકીની સીટોમાંથી શ્રેષ્ઠ સીટની ટિકિટ પસંદ કરશે. He|remaining|from the seats|best|seat|ticket|will choose|will Er wird die beste Platzkarte auswählen, die übrig ist. He will be choosing the best seat ticket that's left. Él seleccionará el boleto con el mejor asiento que quede. Il choisira le meilleur siège qui restera. Sceglierà i migliori posti rimasti. エイドリアン は 残って いる 中 で 最も 良い 席 の チケット を 選びます 。 그는 남아있는 것 중에 가장 좋은 자리의 표를 고를 겁니다. Он будет выбирать лучшее место из оставшихся. 他会 从 剩下 的 票 中 选出 最好 的 座位 。

7) આ  સીટ કદાચ સ્ટેજ પરથી ખૂબ દૂર હશે. this|seat|perhaps|stage|from|very|far|will be 7) Der Platz wird vielleicht ein bisschen zu weit von der Bühne entfernt sein. 7) The seat will probably be a little too far from the stage. 7) El asiento probablemente estará un poco lejos del escenario. 7) Le siège sera sûrement un peu trop loin de la scène. 7) I posti saranno probabilmente un po' lontani dal palco. 7) その 席 は ステージ から おそらく 少し 遠い でしょう 。 7) 그 자리는 아마 무대에서 좀 많이 멀 겁니다. 7) Место, наверное, будет далековато от сцены. 7) 这个 座位 可能 离 舞台 有点 远 。 સીટ ક્યાં હશે? seat|where|will be Wo wird der Platz sein? Where will the seat be? ¿Dónde estará el asiento? Où sera le siège ? Dove saranno i posti? その 席 は どこ に あります か ? 그 자리는 어디에 있을까요? Где будет место? 这个 座位 在 哪里 ? આ સીટ કદાચ સ્ટેજથી થોડી દૂર હશે. this|seat|perhaps|from the stage|a little|far|will be Der Platz wird vielleicht ein bisschen zu weit von der Bühne entfernt sein. The seat will probably be a little too far from the stage. El asiento probablemente estará un poco lejos del escenario. Le siège sera sûrement un peu trop loin de la scène. I posti saranno probabilmente un po' lontani dal palco. その 席 は ステージ から おそらく 少し 遠い でしょう 。 그 자리는 아마 무대에서 좀 많이 멀 겁니다. Наверное, место будет далековато от сцены. 这个 座位 可能 离 舞台 有点 远 。

8) એડ્રિયન વિચારે છે કે ટિકિટ સારી હશે. Adrian|thinks|is|that|ticket|good|will be 8) Adrian denkt, die Eintrittskarte wird gut genug sein. 8) Adrian thinks the ticket will be good enough. 8) Adrián piensa que el boleto será lo suficientemente bueno. 8) Adrien pense que le ticket sera suffisamment bien. 8) Adrian pensa che i biglietti saranno abbastanza buoni. 8) エイドリアン は その 席 が 十分 良い と 考えて います 。 8) 희준이는 그래도 표가 괜찮을 거라고 생각합니다. 8) Адриан думает, что место будет достаточно хорошим. 8) 安 瑞安 觉得 这 张票 够 好 了 。 એડ્રિયન ટિકિટ વિશે શું વિચારે છે? Adrian|ticket|about|what|thinks|is Wie denkt Adrian über die Eintrittskarte? How does Adrian feel about the ticket? ¿Cómo se siente Adrián sobre el boleto? Que pense Adrien du ticket ? Cosa pensa Adrian dei biglietti? エイドリアン は その チケット に ついて どのように 感じて います か ? 희준이는 표에 대해서 어떻게 생각합니까? Какое чувство у Адриана по поводу билета? 安 瑞安 觉得 这 张票 怎么样 ? તે વિચારે છે કે ટિકિટ સારી હશે. He|thinks|is|that|ticket|good|will be Er denkt, die Eintrittskarte wird gut genug sein. He thinks the ticket will be good enough. Él piensa que el boleto será lo suficientemente bueno. Il pense que le ticket sera suffisamment bien. Pensa che i biglietti saranno abbastanza buoni. エイドリアン は その 席 が 十分 良い と 考えて います 。 그는 그래도 표가 괜찮을 거라고 생각합니다. Он думает, что место будет достаточно хорошим. 他 觉得 这 张票 够 好 了 。