×

Nous utilisons des cookies pour rendre LingQ meilleur. En visitant le site vous acceptez nos Politique des cookies.

image

LingQ Mini Stories, 45 - ટોની પર્વતોમાં ત્રણ દિવસથી હાઈકીંગ કરી રહ્યો છે

45 - ટોની પર્વતોમાં ત્રણ દિવસથી હાઈકીંગ કરી રહ્યો છે

વાર્તા-૪૫ અ) ટોની પર્વતોમાં ત્રણ દિવસથી હાઈકીંગ કરી રહ્યો છે. તેણે તેના નકશામાં જોવા માટે રોકાવું પડ્યું.

તેને પશ્ચિમ તરફ જવું જોઈતું હતું, પરંતુ તે નકશા પર કંઇ પણ ઓળખી શકતો નથી.

જો તે પશ્ચિમ તરફ જતો હોત, તો અત્યાર સુધી તળાવ આવવું જોઈતું.

તે વિચારે છે કે ત તેના બદલેે કદાચ ઉત્તર તરફ જઈ રહ્યો હોઈ શકે.

તે ચકાસવા માટે તે તેના ફોનના નકશાનો ઉપયોગ કરવા માંગે છે, પરંતુ હાઇકિંગ બ્રોશરમાં જણાવ્યું હતું કે પર્વતોમાં કોઈ સીગનલ આવશે નહીં.

ટોની રાત માટે તંબૂ બાંધવાનું નક્કી કરે છે.

કદાચ જો તેને થોડી ઊંઘ મળેે, તો તે આવતીકાલે બધું જોઈ લેશે.

બ) હું પર્વતોમાં ત્રણ દિવસ સુધી હાઇકિંગ કરતો હતો ત્યારે મારે મારા નકશામાં જોવા માટે ઊભા રહેવું પડ્યું. મારે પશ્ચિમ તરફ જવું જોઈતું હતું, પરંતુ હું નકશા પર કંઇ પણ ઓળખી શકતો નથી.

જો હું પશ્ચિમ તરફ જતો હોત, તો અત્યાર સુધી તળાવ આવવું જોઈતું.

હું વિચારુ છે કે હું તેના બદલેે કદાચ ઉત્તર તરફ જઈ રહ્યો હોઈ શકું.

તે ચકાસવા માટે મેં મારા ફોનના નકશાનો ઉપયોગ કર્યો હોત, પરંતુ હાઇકિંગ બ્રોશરમાં જણાવ્યું હતું કે પર્વતોમાં કોઈ સીગનલ આવશે નહીં.

હું રાત માટે તંબૂ બાંધવાનું નક્કી કરું છું.

કદાચ જો મને થોડી ઊંઘ મળેે તો હું આવતીકાલે જોઇ લઈશ.

પ્રશ્નો:

1) ટોની પર્વતોમાં ત્રણ દિવસ સુધી હાઈકિંગ કરે છે. કેટલો સમય ટોની હાઇકિંગ કરે છે? ટોની પર્વતોમાં ત્રણ દિવસ સુધી હાઈકિંગ કરે છે.

2) તેને તેના નકશામા જોવા રોકાવું પડ્યું છે. શા માટે તેને રોકાવું પડ્યું હતું? તેને તેના નકશામાં જોવા રોકાવું પડ્યું હતું.

3) તેને પશ્ચિમ તરફ જવું જોઈતું હતું. તેને કઈ દિશામાં જવું જોઈતું હતું? તેને પશ્ચિમ તરફ જવું જોઈતું હતું.

4) જો તે પશ્ચિમ તરફ જતો હોત, તો અત્યારે એક તળાવ આવવું જોઈતું. જો તે પશ્ચિમ તરફ જતો હોત તો શું થવું જોઈતું હતું? જો તે પશ્ચિમ તરફ જતો હોત, તો અત્યારે એક તળાવ આવવું જોઈતું.

બ) 5) મેં વિચાર્યું કે હું તેના બદલે ઉત્તરમાં જઈ રહ્યો હોઈશ. તમે શું વિચારી શકો છો કે તમે કઈ દિશામાં જઈ રહ્યા હશો? મેં વિચાર્યું કે હું તેના બદલે ઉત્તરમાં જ રહ્યો હોઈશ.

6) હું તપાસવા માટે મારો ફોનના નકશાનો ઉપયોગ કરવા માંગુ છું, પરંતુ હાઇકિંગ બ્રોશરએ જણાવ્યું હતું કે પર્વતોમાં કોઈ સીગનલ નહીં હોય. તમે તમારા ફોનનો નકશો કેમ ઉપયોગ કરી શક્યા નહોતા? કારણ કે હાઇકિંગ બ્રોશરે કહ્યું હતું કે ત્યાં કોઈ સીગનલ હશે નહીં.

7) મેં રાત માટે તંબુ સ્થાપવાનો નિર્ણય લીધો. તમે શું કરવાનું નક્કી કર્યું? મેં રાત માટે તંબુ સ્થાપવાનો નિર્ણય કર્યો.

8) કદાચ જો મને થોડી ઊંઘ મળે, તો હું તેને આવતીકાલે કંઈક કરી શકું. જો તમને થોડી ઊંઘ મળે, તો તમે ક્યારે કંઈક કરી શકશો? જો મને થોડો ઊંઘ મળે, તો હું આવતીકાલે કંઈક કરી શકીશ.

Learn languages from TV shows, movies, news, articles and more! Try LingQ for FREE

45 - ટોની પર્વતોમાં ત્રણ દિવસથી હાઈકીંગ કરી રહ્યો છે Tony|in the mountains|three|for days|hiking|has been|doing|is 45 - Tony has been hiking in the mountains for three days

વાર્તા-૪૫ Geschichte 45 Story-45 Historia 45 Histoire n°45 Storia 45 Story 45 Story 45 História 45 История 45 故事45 અ) ટોની પર્વતોમાં ત્રણ દિવસથી હાઈકીંગ કરી રહ્યો છે. |Tony|in the mountains|three|for days|hiking|has been doing|staying|is A) Toni war für drei Tage beim Wandern in den Bergen. A) Tony has been hiking in the mountains for three days. A) Tony ha estado escalando las montañas por tres días. A) Thomas randonnait dans les montagnes depuis trois jours. A) Tony sta facendo escursioni in montagna della durata di tre giorni. A ) トニー は 3 日間 山 に ハイキング に 行きました 。 A) 토니는 3일 동안 등산하고 있습니다. A) Tony estava caminhando nas montanhas por três dias. А) Антон лазил по горам три дня. A) 托尼 在 登山 已经 三天 了 。 તેણે તેના નકશામાં જોવા માટે રોકાવું પડ્યું. ||map|||to stop|had to Er hat anhalten müssen, um auf seine Karte zu schauen. He's had to stop to look at his map. Él tuvo que detenerse para mirar su mapa. Il a dû s'arrêter pour regarder sa carte. Si è dovuto fermare per controllare la sua mappa. 彼 は 地図 を 見る ため に 立ち止まら なければ なりません でした 。 그는 지도를 보기 위해 멈춰야 했습니다. Ele teve que parar e olhar para o mapa dele. Ему пришлось остановиться, чтобы посмотреть на карту. 他 停下 来看 他 的 地图 。

તેને પશ્ચિમ તરફ જવું જોઈતું હતું, પરંતુ તે નકશા પર કંઇ પણ ઓળખી શકતો નથી. He|west|towards|to go|wanted|was|but|he|map|on|anything|also|recognizing|able|not Er hätte nach Westen gehen sollen, aber er erkannte nichts auf seiner Karte. He should have been going West, but he doesn't recognize anything on the map. Él debería haber ido en dirección Oeste, pero él no reconoce nada en el mapa. Il aurait dû aller vers l'ouest, mais il ne reconnaît rien sur la carte. Sarebbe dovuto andare verso ovest, ma non riconosce nulla sulla mappa. 彼 は 西 に 行く べきでした が 地図 で は 何も 見分け が つきません 。 그는 서쪽으로 갔어야 했습니다그러나 그는 지도에서 어느 것도 인지하지 못합니다. Ele deveria ter ido para o oeste, mas ele não reconhece nada no mapa. Он должен был идти на запад, но он ничего не узнаёт на карте. 他 应该 向西 走 ,但是 他 不 认识 地图 上 的 任何 标示 。

જો તે પશ્ચિમ તરફ જતો હોત, તો અત્યાર સુધી તળાવ આવવું જોઈતું. if|he|west|towards|were going|had been|then|||pond|arrive|should have Wenn er nach Westen gehen müsste, hätte er jetzt zu einem See gelangen sollen. If he had been going West, he should have come to a lake by now. Si él hubiera tomado el Oeste, ya hubiese llegado al lago. S'il avait été vers l'ouest, il serait arrivé à un lac à présent. Se fosse andato verso ovest avrebbe ormai già raggiunto il lago. 彼 は 西 に 行き 続ければ 、 湖 に たどり着く はずでした 。 만약 그가 서쪽으로 움직여왔다면, 그는 지금쯤 호수에 다다라야 했습니다. Se ele tivesse ido para o oeste, ele deveria ter chegado a um lago até agora. Если бы он шёл на запад, он должен был бы уже прийти к озеру. 如果 他 一直 在 向 西 走 , 他 现在 应该 走 到 一个 湖 了 。

તે વિચારે છે કે ત તેના બદલેે કદાચ ઉત્તર તરફ જઈ રહ્યો હોઈ શકે. he|thinks|is|that|you|his||perhaps|north|towards|going|was|| Er denkt, er könnte stattdessen nach Norden gehen. He thinks he might have been going North instead. Él piensa que podría haber tomado el Norte en su lugar. Il pense qu'il a peut-être été vers le nord à la place. Pensa invece, di poter essere andato verso nord. 彼 は 西 で は なく 北 に 行った 方 が 良かった と 思います 。 그는 대신에 그가 북쪽으로 움직여 온 것으로 생각합니다. Ele acha que ele poderia estar indo para o norte em vez disso. Он думает, что, может быть, он вместо этого шёл на север. 他 想 他 反而 应该 是 向北走 了 。

તે ચકાસવા માટે તે તેના ફોનના નકશાનો ઉપયોગ કરવા માંગે છે, પરંતુ હાઇકિંગ બ્રોશરમાં જણાવ્યું હતું કે પર્વતોમાં કોઈ સીગનલ આવશે નહીં. He|to check|for|He|his|phone||use|to|wants|is|but|hiking|in the brochure||||in the mountains|any||| Er möchte zum Vergleich seine Handykarte benutzen, aber im Wanderprospekt stand, es gäbe in den Bergen keinen Empfang. He would like to use his phone map to check, but the hiking brochure said there would be no reception in the mountains. Le gustaría usar su mapa telefónico para verificar, pero el folleto de senderismo decía que no habría recepción de señal en las montañas. Il veut utiliser la carte de son téléphone pour vérifier, mais la brochure de la randonnée disait qu'il n'y avait pas de réseau dans les montagnes. Vorrebbe usare la mappa del cellulare per un controllo, ma la brochure escursionistica diceva che non ci sarebbe stata ricezione in montagna. 彼 は 携帯 で 場所 を チェック したい のです が 山 の パンフレット に は 、 山 は 受信 状態 に ない と 書いて ありました 。 그는 그의 휴대폰 지도를 사용하여 확인하고자 합니다그러나 여행 브로슈어는 산에 안내 데스크가 없을 것이라고 설명합니다. Ele gostaria de usar o mapa do telefone para verificar, mas o folheto de caminhada disse que não haveria sinal nas montanhas. Он хотел бы свериться с картой в своём телефоне, но брошюра о походе в горы говорила, что в горах может не быть приёма. 他 想 用 他 电话 上 的 地图 查 一下 ,但是 登山 手册 上 说 山里 没有 信号 。

ટોની રાત માટે તંબૂ બાંધવાનું નક્કી કરે છે. Tony|night|for|tent|to set up|decided|does|is Toni entscheidet sich sein Nachtlager aufzuschlagen. Tony decides to set up camp for the night. Tony decide acampar para pasar la noche. Thomas décide de monter son camp pour la nuit. Tony decide di allestire il campo per la notte. トニー は 夜 の ため に キャンプ を 設置 しよう と 決めます 。 토니는 밤을 위해 캠프를 차리기로 결정합니다. Tony decide arrumar o acampamento para aquela noite. Антон решает разбить лагерь на ночлег. 托尼 决定 今晚 搭个 帐篷 。

કદાચ જો તેને થોડી ઊંઘ મળેે, તો તે આવતીકાલે બધું જોઈ લેશે. maybe|if|he|little|sleep||then|he|tomorrow|everything|sees|will take Wenn er etwas Schlaf bekommt, wird er es vielleicht morgen herausfinden. Maybe if he gets some sleep, he'll be able to figure it out tomorrow. Tal vez si duerma un poco, él será capaz de resolverlo mañana. Peut-être que s'il dort bien, il pourra résoudre le problème demain. Forse se dormirà un po' sarà in grado di scoprirlo domani. おそらく 彼 は もし 少し 睡眠 を 取れば 、 明日 に は 解決 策 を 得られる でしょう 。 잠을 조금 자고 나면, 그는 아마 내일 이를 해결할 수 있을 것입니다. Talvez se ele dormisse um pouco, ele poderia descobrir isso amanhã. Может быть, если он немного поспит, он сможет завтра разобраться. 可能 如果 他 睡 好觉 , 他 明天 可能 会想 出 办法 。

બ) હું પર્વતોમાં ત્રણ દિવસ સુધી હાઇકિંગ કરતો હતો ત્યારે મારે મારા નકશામાં જોવા માટે ઊભા રહેવું પડ્યું. |I|in the mountains|three|days|for|hiking|used to|was|when|I had to|my|in the map||||to stay|had to B) Ich war für drei Tage beim Wandern in den Bergen, als ich anhalten musste, um auf meine Karte zu schauen. B) I had been hiking in the mountains for three days when I had to stop to look at my map. B) He estado escalando en las montañas por tres días, cuando tuve que detenerme para mirar mi mapa. B) Je randonnais dans les montagnes depuis trois jours quand j'ai dû m'arrêter pour regarder ma carte. B) Stavo facendo escursioni in montagna da tre giorni quando dovetti fermarmi per controllare la mappa. B)山で3日間ハイキングしているとき、地図を見るために立ち上がった。 B) 저는 지도를 보기 위해 멈춰야 했을 때3일 동안 등산하고 있었습니다. B) Eu estava caminhando nas montanhas por três dias quando eu tive que parar de olhar meu mapa. Б) Я лазил по горам уже три дня, когда мне пришлось остановиться, чтобы посмотреть на карту. B) 我 在 登山 已经 三天 了 我 停下 来看 我 的 地图 。 મારે પશ્ચિમ તરફ જવું જોઈતું હતું, પરંતુ હું નકશા પર કંઇ પણ ઓળખી શકતો નથી. I|west|towards|to go|needed|was|but|I|map|on|anything|but|recognize|able|not Ich hätte nach Westen gehen sollen, aber ich erkannte nichts auf der Karte. I should have been going West, but I didn't recognize anything on the map. Debería haber ido en dirección Oeste, pero no reconocí nada en el mapa. J'aurais dû aller vers l'ouest, mais je ne reconnaissais rien sur la carte. Sarei dovuto andare verso ovest, ma non ho riconosciuto nulla sulla mappa. 西に行きたかったのですが、地図上で何も認識できませんでした。 저는 서쪽으로 갔어야 했습니다그러나 저는 지도에서 어느 것도 인지하지 못했습니다. Eu deveria ter ido para oeste, mas não reconheci nada no mapa. Я должен был идти на запад, но я ничего не узнавал на карте. 我 应该 向西 走 ,但是 我 不 认识 地图 上 的 任何 标示 。

જો હું પશ્ચિમ તરફ જતો હોત, તો અત્યાર સુધી તળાવ આવવું જોઈતું. if|I|west|towards|had gone|were|then||until|pond|arrive|should have Wenn ich nach Westen gegangen wäre, hätte ich jetzt zu einem See kommen sollen. If I had been going West, I should have come to a lake by now. Si hubiera tomado el Oeste, ya debería haber llegado a un lago. Si j'avais été vers l'ouest, je serais arrivé à un lac à présent. Se fossi andato verso ovest, allora avrei già dovuto raggiungere il lago. 私が西に行けば、湖はもうすぐ来ていただろう。 만약 제가 서쪽으로 움직여왔다면 저는 지금쯤 호수에 다다라야 했습니다. Se eu estivesse indo para o oeste, eu deveria ter chegado a um lago até agora. Если бы я шёл на запад, то должен был бы уже прийти к озеру. 如果 我 一直 在 向 西 走 , 我 现在 应该 走 到 一个 湖 了 。

હું વિચારુ છે કે હું તેના બદલેે કદાચ ઉત્તર તરફ જઈ રહ્યો હોઈ શકું. I|think|am|that|I|his|instead|perhaps|north|towards|going|be||able Ich dachte, ich hätte stattdessen nach Norden gehen können. I thought I might have been going North instead. Yo pensé que podría haber tomado el Norte en su lugar. Je pensais que j'avais peut-être été vers le nord à la place. Ho pensato invece, di poter essere andato verso nord. 代わりに北に向かっているのではないかと思った。 저는 대신에 제가 북쪽으로 온 것으로 생각했습니다. Eu pensei que eu poderia estar indo para o norte em vez disso. Я подумал, что, может быть, вместо этого я шёл на север. 我 想 我 反而 应该 是 向北走 了 。

તે ચકાસવા માટે મેં મારા ફોનના નકશાનો ઉપયોગ કર્યો હોત, પરંતુ હાઇકિંગ બ્રોશરમાં જણાવ્યું હતું કે પર્વતોમાં કોઈ સીગનલ આવશે નહીં. it|to check|for|I|my|phone|map|use|had done|would have been|but|hiking|in the brochure|mentioned|was|that|in the mountains|any|signal|would come|not Es wäre mir recht gewesen, wenn ich meine Handy-Karte zum Vergleich verwendet hätte, aber im Wanderprospekt hatte gestanden, es würde dort in den Bergen keinen Empfang geben. I would have liked to have used my phone map to check, but the hiking brochure had said there would be no reception in the mountains. Me hubiese gustado haber usado mi mapa telefónico para verificar, pero el folleto de senderismo decía que no habría recepción de señal en las montañas. J'aurais aimé utiliser mon téléphone pour vérifier, mais la brochure de randonnée disait qu'il n'y avait pas de réseau dans les montagnes. Avrei voluto usare la mappa sul mio cellulare per controllare, ma la brochure escursionistica diceva che non ci sarebbe stata ricezione in montagna. 私は携帯電話の地図を使ってテストしていましたが、ハイキングパンフレットには、山では信号が届かないと書かれていました。 저는 휴대폰 지도를 사용하여 확인하고자 했습니다그러나 여행 브로슈어는 산에 안내 데스크가 없을 것이라고 설명했습니다. Gostaria de ter usado o mapa do meu telefone para verificar, mas o folheto da caminhada havia dito que não haveria sinal nas montanhas. Я хотел бы свериться с картой в своём телефоне, но брошюра о походе в горы говорила, что в горах может не быть приёма. 我 想 用 我 电话 上 的 地图 查 一下 ,但是 登山 手册 上 说 山里 没有 信号 。

હું રાત માટે તંબૂ બાંધવાનું નક્કી કરું છું. I|night|for|tent|to set up|decided|will|be Ich entschied mich mein Nachtlager aufzuschlagen. I decided to set up camp for the night. Yo decidí acampar para pasar la noche. J'ai décidé de monter mon camp pour la nuit. Decisi di accamparmi per la notte. 夜のためにテントを建てる予定です。 저는 밤을 위해 캠프를 차리기로 결정했습니다. Eu decidi arranjar acampamento para aquela noite. Я решил разбить лагерь на ночлег. 我 决定 今晚 搭个 帐篷 。

કદાચ જો મને થોડી ઊંઘ મળેે તો હું આવતીકાલે જોઇ લઈશ. maybe|if|me|a little|sleep||then|I|tomorrow||will take Wenn ich etwas Schlaf hatte, würde es mir vielleicht morgen gelingen es herauszufinden. Maybe if I got some sleep, I'd be able to figure it out tomorrow. Tal vez si duermo un poco, podría resolverlo mañana. Peut-être que si je dors bien, je serai capable de résoudre le problème demain. Forse, se avessi dormito un po' sarei stato in grado di capire meglio il giorno dopo. たぶん、もし私が眠ったら明日また会いましょう。 잠을 조금 자고 나면, 저는 아마 내일 이를 해결할 수 있을 것입니다. Talvez, se eu dormisse um pouco, eu poderia descobrir isso amanhã. Может быть, если бы я немного поспал, я смог бы завтра разобраться. 可能 如果 我 睡 好觉 , 我 明天 可能 会 想 出 办法 。

પ્રશ્નો: questions Fragen: Questions: Preguntas: Questions: Domande: 質問 : 질문 : Perguntas: Вопросы. 问题:

1) ટોની પર્વતોમાં ત્રણ દિવસ સુધી હાઈકિંગ કરે છે. Tony|in the mountains|three|days|for|hiking|does|is 1) Toni war für drei Tage in den Bergen beim Wandern. 1) Tony has been hiking in the mountains for three days. 1) Tony ha estado escalando en las montañas por tres días. 1)Thomas randonnait dans les montagnes depuis trois jours. 1) Tony sta facendo escursioni in montagna della durata di tre giorni. 1) トニー は 3 日間 山 に ハイキング に 行きました 。 1) 토니는 3일 동안 등산하고 있었습니다. 1) Tony estava caminhando nas montanhas por três dias. 1) Антон лазил по горам три дня. 1) 托尼 在 登山 已经 三天 了 。 કેટલો સમય ટોની  હાઇકિંગ કરે છે? how much|time|Tony|hikes|does|is Wie lange war Toni beim Wandern? How long has Tony been hiking for? ¿Por cuánto tiempo ha estado Tony escalando? Depuis combien de temps Thomas randonnait-il ? Per quanto tempo, Tony sta facendo escursioni? トニー は どの くらい 山 に ハイキング に 行きました か ? 토니는 얼마 동안 등산하고 있었습니까? Há quanto tempo o Tony estava caminhando? Как долго Антон был в горах? 托尼 在 登山 多久 了 ? ટોની પર્વતોમાં ત્રણ દિવસ સુધી  હાઈકિંગ કરે છે. Tony|in the mountains|three|days|for|hiking|does|is Toni war für drei Tage in den Bergen beim Wandern. Tony has been hiking in the mountains for three days. Tony ha estado escalando en las montañas por tres días. Thomas randonnait dans les montagnes depuis trois jours. Tony sta facendo escursioni in montagna della durata di tre giorni. トニー は 3 日間 山 に ハイキング に 行きました 。 토니는 3일 동안 등산하고 있었습니다. Tony estava caminhando nas montanhas por três dias. Антон лазил по горам три дня. 托尼 在 登山 已经 三天 了 。

2) તેને તેના  નકશામા જોવા રોકાવું પડ્યું છે. He|his|map||to stop|had to|is 2) Er hat anhalten müssen, um auf seine Karte zu schauen. 2) He's had to stop to look at his map. 2) Él tuvo que detenerse para mirar su mapa. 2) Il a dû s'arrêter pour regarder sa carte. 2) Si è dovuto fermare a controllare la mappa. 2) 彼 は 地図 を 見る ため に 立ち止まら なければ なりません でした 。 2) 그는 지도를 보기 위해 멈춰야 했습니다. 2) Ele teve que parar para olhar o seu mapa. 2) Ему пришлось остановиться, чтобы посмотреть на карту. 2) 他 停下 来看 他 的 地图 。 શા માટે તેને  રોકાવું પડ્યું હતું? why|for|him|to stop|had to|was Warum hat er anhalten müssen? Why has he had to stop? ¿Por qué tuvo que detenerse? Pourquoi a-t-il dû s'arrêter ? Perché si è dovuto fermare? なぜ 彼 は 立ち止まら なければ なら なかった のです か ? 그는 왜 멈춰야 했습니까? Por que ele teve que parar? Почему ему пришлось остановиться? 他 为什么 停下来 ? તેને તેના નકશામાં જોવા રોકાવું પડ્યું હતું. him|his|map||to stop|had to|was Er hat anhalten müssen, um auf seine Karte zu schauen. He's had to stop to look at his map. Él tuvo que detenerse para mirar su mapa. Il a dû s'arrêter pour regarder sa carte. Si è dovuto fermare per controllare la mappa. 彼 は 地図 を 見る ため に 立ち止まら なければ なりません でした 。 그는 지도를 보기 위해 멈춰야 했습니다. Ele teve que parar para olhar o mapa dele. Ему пришлось остановиться, чтобы глянуть на карту. 他 停下 来看 他 的 地图 。

3) તેને પશ્ચિમ તરફ જવું જોઈતું હતું. 3) Er hätte nach Westen gehen sollen. 3) He should have been going West. 3) Él debería haber ido en dirección Oeste. 3) Il aurait dû aller vers l'ouest. 3) Sarebbe dovuto andare verso ovest. 3) 彼 は 西 に 行く べきでした 。 3) 그는 서쪽으로 갔어야 했습니다. 3) Ele deveria ter ido para o oeste. 3) Ему нужно было идти на запад. 3) 他 应该 向西 走 。 તેને કઈ દિશામાં જવું  જોઈતું હતું? In welche Richtung hätte er gehen sollen? Which direction should he have been going? ¿En qué dirección debería haber ido? Quelle direction aurait-il dû prendre ? In quale direzione sarebbe dovuto andare? 彼 は どちら の 方向 に 行く べきでした か ? 그는 어느 방향으로 갔어야 했습니까? Qual direção ele deveria ter ido? В каком направлении ему нужно было идти? 他 应该 向 哪个 方向 走 ? તેને પશ્ચિમ તરફ જવું જોઈતું હતું. He|west|towards|to go|wanted|was Er hätte nach Westen gehen sollen. He should have been going West. Él debería haber ido en dirección Oeste. Il aurait dû aller vers l'ouest. Sarebbe dovuto andare verso ovest. 彼 は 西 に 行く べきでした。 그는 서쪽으로 갔어야 헀습니다. Ele deveria ter ido para o oeste. Ему нужно было идти на запад. 他 应该 向西 走 。

4) જો તે પશ્ચિમ તરફ  જતો હોત, તો  અત્યારે એક તળાવ આવવું  જોઈતું. if|he|west|towards|were going|were|then|now|one|pond|to arrive|should have seen 4) Wenn er nach Westen gegangen wäre, hätte er jetzt zu einem See kommen sollen. 4) If he had been going West, he should have come to a lake by now. 4) Si él hubiera ido en dirección Oeste, ya debería haber llegado a un lago. 4) S'il avait été vers l'ouest, il serait arrivé à un lac à présent. 4) Se fosse andato verso ovest, ormai avrebbe già dovuto incontrare il lago. 4) 彼 は 西 に 行き 続ければ 、 湖 に たどり着く はずでした 。 4) 만약 그가 서쪽으로 움직여왔다면, 그는 지금쯤 호수에 다다라야 했습니다. 4) Se ele tivesse ido para o oeste, ele deveria ter chegado a um lago agora. 4) Если бы он шёл на запад, уже пришёл бы к озеру. 4) 如果 他 一直 在 向 西 走 , 他 现在 应该 走 到 一个 湖 了 。 જો તે  પશ્ચિમ તરફ જતો હોત તો શું થવું જોઈતું હતું? if|he|west|towards|were going|had been|then|what|should|have seen|been Was hätte passieren müssen, wenn er nach Westen gegangen wäre? What should have happened if he'd been going West? ¿Qué debería haber pasado si él hubiera ido en dirección Oeste? Qu'aurait dû arriver s'il avait été vers l'ouest ? Cosa sarebbe dovuto succedere se fosse andato verso ovest? もし 彼 が 西 に 行き 続ければ 何 が 起こる はずでした か ? 그가 서쪽으로 움직여왔다면 무슨 일이 일어나야 합니까? O que deveria ter acontecido se ele tivesse ido para o oeste? Что случилось бы, если бы он шёл на запад? 如果 他 一直 在 向 西 走会 发生 什么 ? જો તે પશ્ચિમ તરફ જતો હોત, તો અત્યારે એક તળાવ આવવું જોઈતું. if|he|west|towards|were going|had been|then|now|one|lake|to arrive|should have Er hätte jetzt zu einem See kommen sollen, wenn er nach Westen gegangen wäre. He should have come to a lake if he'd been going West. Si él hubiera ido en dirección Oeste, ya debería haber llegado a un lago. Il serait arrivé à un lac s'il avait été vers l'ouest. Avrebbe già dovuto incontrare il lago se fosse andato verso ovest. 彼 は 西 に 行き 続ければ 、 湖 に たどり着く はずでした 。 만약 그가 서쪽으로 움직여왔다면, 그는 지금쯤 호수에 다다라야 했습니다. Ele deveria ter chegado a um lago se ele tivesse ido para o oeste. Он уже пришёл бы к озеру, если бы шёл на запад. 如果 他 一直 在 向 西 走 , 他 现在 应该 走 到 一个 湖 了 。

બ) 5) મેં વિચાર્યું કે હું તેના બદલે  ઉત્તરમાં જઈ રહ્યો હોઈશ. |I|thought|that|I|his|instead|north|go|am| B) 5) Ich dachte, ich könnte stattdessen nach Norden gehen. B) 5) I thought I might have been going North instead. B) 5) Pensé que debía haber tomado el Norte en su lugar. B) 5) J'ai pensé que j'avais peut-être été vers le nord à la place. B) 5) Ho pensato invece di poter essere andato verso nord. B) 5) 私 は 西 で は なく 北 に 行った 方 が 良かった と 思いました 。 B) 5) 저는 대신에 제가 북쪽으로 온 것으로 생각했습니다. B) 5) Eu pensei que eu poderia estar indo para o norte em vez disso. Б) 5) Я подумал, что может быть я шёл на север вместо этого. B) 5) 我 想 我 反而 应该 是 向北走 了 。 તમે શું વિચારી શકો છો કે તમે  કઈ દિશામાં જઈ રહ્યા  હશો? you|what|think||are|that|you|which|direction|going|were|will be In welche Richtung, dachtest Du, hättest Du gehen können? What direction did you think you might have been going? ¿Qué dirección creíste que podías haber tomado? Dans quelle direction pensais-tu avoir été ? In quale direzione pensavi di essere andato? あなた は どちら の 方向 に 行った 方 が 良 かった と 思いました か ? 당신은 당신이 무슨 방향으로 온 것으로 생각했습니까? Em que direção você achou que poderia ter ido? В каком направлении ты думал, что шёл? 你 想 你 是 向 哪个 方向 走 了 ? મેં વિચાર્યું કે હું તેના બદલે ઉત્તરમાં જ રહ્યો હોઈશ. I|thought|that|I|his|instead|in the north|stay|was| Ich dachte, ich könnte stattdessen nach Norden gehen. I thought I might have been going North instead. Pensé que debía haber tomado el Norte en su lugar. J'ai pensé que j'avais peut-être été vers le nord à la place. Ho pensato di poter essere andato verso nord. 私 は 西 で は なく 北 に 行った 方 が 良かった と 思いました 。 저는 대신에 제가 북쪽으로 온 것으로 생각했습니다. Eu pensei que poderia estar indo para o norte em vez disso. Я думал, что, должно быть, я шёл вместо этого на север. 我 想 我 反而 应该 是 向北走 了 。

6) હું તપાસવા માટે મારો ફોનના નકશાનો ઉપયોગ કરવા  માંગુ છું, પરંતુ હાઇકિંગ બ્રોશરએ જણાવ્યું હતું કે પર્વતોમાં કોઈ સીગનલ નહીં હોય. I|to check|for|my|phone|map|use|to|want|am|but|hiking|brochure||was|that|in the mountains|any|signal|not|be 6) Ich hätte gerne meine Handykarte zum Abgleich verwendet, aber laut Wanderbroschüre würde es dort in den Bergen keinen Empfang geben. 6) I would have liked to use my phone map to check, but the hiking brochure had said there would be no reception in the mountains. 6) Me hubiera gustado usar el mapa telefónico para verificarlo, pero el folleto de senderismo decía que no habría recepción de señal en las montañas. 6) J'aurais voulu utiliser la carte de mon téléphone pour vérifier, mais la brochure de randonnée disait qu'il n'y avait pas de réseau dans les montagnes. 6) Mi sarebbe piaciuto usare la mappa sul mio cellulare per controllare, ma la brochure escursionistica aveva detto che non ci sarebbe stata ricezione in montagna. 6) 私 は 携帯 で 場所 を チェック し たかった のです が 山 の パンフレット に は 、 山 は 受信 状態 に ない と 書いて ありました 。 6) 저는 휴대폰 지도를 사용하여 확인하고자 했습니다 그러나 여행 브로슈어는 산에 안내 데스크가 없을 것이라고 설명했습니다. 6) Eu gostaria de usar o meu mapa do telefone para verificar, mas o folheto da caminhada disse que não haveria sinal nas montanhas. 6) Я хотел бы воспользоваться картой в телефоне, чтобы проверить, но брошюра о походе в горы говорила, что в горах может не быть приёма. 6) 我 想 用 我 电话 上 的 地图 查 一下 , 但是 登山 手册 上 说 山里 没有 信号 。 તમે તમારા ફોનનો નકશો કેમ ઉપયોગ કરી શક્યા નહોતા? You|your|phone|map|how|use|could|able|were not Warum war es Dir nicht möglich Deine Handykarte zu verwenden? Why weren't you able to use your phone map? ¿Por qué no pudiste usar tu mapa telefónico? Pourquoi n'as-tu pas pu utiliser la carte de ton téléphone ? Perché non sei stato in grado di controllare la mappa sul cellulare? なぜ あなた は 携帯 地図 を 使う こと が 出来 なかった のです か ? 당신은 왜 휴대폰 지도를 사용할 수 없었습니까? Por que você não conseguiu usar seu mapa de telefone? Почему ты не мог воспользоваться картой в телефоне? 为什么 你 不能 用 电话 上 的 地图 ? કારણ કે હાઇકિંગ બ્રોશરે કહ્યું હતું કે ત્યાં કોઈ સીગનલ હશે નહીં. because|that|hiking|brochure|said|was|that|there|any|signal|would be|not Weil im Wanderprospekt gestanden hatte, es würde dort keinen Empfang geben. Because the hiking brochure had said there would be no reception. Porque el folleto de senderismo decía que no habría recepción de señal en las montañas. Parce que la brochure de randonnée disait qu'il n'y avait pas de réseau. Perché la brochure escursionistica aveva detto che non ci sarebbe stata ricezione. なぜなら 山 の パンフレッ と に は 、 山 は 受信 状態 に ない と 書いて あった から です 。 왜냐하면 여행 브로슈어는 산에 안내 데스크가 없을 것이라고 설명했기 때문입니다. Porque o folheto da caminhada dizia que não haveria sinal. Потому что брошюра о походе в горы говорила, что там может не быть приёма. 因为 登山 手册 上 说 山里 没有 信号 。

7) મેં રાત માટે તંબુ સ્થાપવાનો નિર્ણય લીધો. I|night|for|tent|to set up|decision| 7) Ich entschied mich mein Nachtlager aufzuschlagen. 7) I decided to set up camp for the night. 7) Yo decidí acampar para pasar la noche. 7) J'ai décidé de monter mon camp pour la nuit. 7) Decisi di accamparmi per la notte. 7) 私 は 夜 の ため に キャンプ を 設置 しよう と 決めました 。 7) 저는 밤을 위해 캠프를 차리기로 결정했습니다. 7) Eu decidi arranjar acampamento para a noite. 7) Я решил разбить лагерь на ночь. 7) 我 决定 今晚 搭个 帐篷 。 તમે શું કરવાનું નક્કી કર્યું? you|what|to do|decided|have done Was entschiedst Du Dich zu tun? What did you decide to do? ¿Qué decidiste hacer? Qu'as-tu décidé de faire ? Cosa decidesti di fare? あなた は 何 を しよう と 決めました か ? 당신은 무엇을 하기로 결정했습니까? O que você decidiu fazer? Что ты решил сделать? 你 决定 做 什么 ? મેં  રાત માટે તંબુ સ્થાપવાનો નિર્ણય કર્યો. I|night|for|tent|to set up|decision|made Ich entschied mich das Nachtlager aufzuschlagen. I decided to set up camp for the night. Yo decidí acampar para pasar la noche. J'ai décidé de monter mon camp pour la nuit. Decisi di accamparmi per la notte. 私 は 夜 の ため に キャンプ を 設置 しよう と 決めました 。 저는 밤을 위해 캠프를 차리기로 결정했습니다. Eu decidiu arranjar acampamento para a noite. Я решил разбить лагерь на ночь. 我 决定 今晚 搭个 帐篷 。

8) કદાચ જો મને  થોડી ઊંઘ મળે, તો હું તેને આવતીકાલે કંઈક કરી શકું. maybe|if|me|a little|sleep|gets|then|I|to him|tomorrow||do|can 8) Wenn ich etwas Schlaf hatte,würde ich es vielleicht morgen herausfinden können. 8) Maybe if I got some sleep, I would be able to figure it out tomorrow. 8) Tal vez si duermo un poco, podría resolverlo mañana. 8) Peut-être que si je dors bien, je serai capable de résoudre le problème demain. 8) Forse, se avessi dormito un po' sarei stato in grado di capire meglio il giorno successivo. 8) おそらく 私 は もし 少し 睡眠 を 取れば 、 明日 に は 解決 策 を 得られる でしょう 。 8) 잠을 조금 자고 나면, 저는 아마 내일 이를 해결할 수 있을 것입니다. 8) Talvez, se eu dormir um pouco, eu poderia descobrir isso amanhã. 8) Может быть, если бы я немного поспал, я смог бы разобраться завтра. 8) 可能 如果 我 睡 好觉 , 我 明天 可能 会 想 出 办法 。 જો તમને થોડી ઊંઘ મળે, તો તમે ક્યારે કંઈક કરી શકશો? if||a little|sleep||then|you|when||can|do Wenn du etwas Schlaf hattest, wann wäre es dir möglich es herauszufinden? If you got some sleep, when would you be able to figure it out? Si duermes un poco, ¿cuándo podrías resolverlo? Si tu dors bien, quand seras-tu capable de résoudre le problème ? Se avessi dormito un po', quando saresti stato in grado di capire? おそらく あなた は もし 少し 睡眠 を 取れば 、 いつ 解決 策 を 得られる でしょう か ? 당신이 잠을 조금 자고 나면, 언제 이를 해결할 수 있을 것 같습니까? Se você dormisse um pouco, talvez você pudesse descobrir? Если бы ты поспал, когда бы ты смог разобраться? 如果 你 睡 好觉 , 什么 时候 会想 出 办法 ? જો મને થોડો ઊંઘ મળે, તો હું આવતીકાલે  કંઈક કરી શકીશ. if|I|a little|sleep||then|I|tomorrow||can|do Wenn ich etwas Schlaf hatte, würde ich es morgen herausfinden können. If I got some sleep, I would be able to figure it out tomorrow. Si duermo un poco, podría resolverlo mañana. Si je dors bien, je serai capable de résoudre le problème demain. Se avessi dormito un po' sarei stato in grado di capire meglio il giorno successivo. おそらく 私 は もし 少し 睡眠 を 取れば 、 明日 に は 解決 策 を 得られる でしょう 。 잠을 조금 자고 나면, 저는 아마 내일 이를 해결할 수 있을 것입니다. Se eu dormisse um pouco, talves eu possa descobrir isso amanhã. Если бы я поспал, я бы смог разобраться завтра. 如果 我 睡 好觉 , 我 明天 可能 会想 出 办法 。