×

Nous utilisons des cookies pour rendre LingQ meilleur. En visitant le site vous acceptez nos Politique des cookies.

image

LingQ Mini Stories, 54 - વાર્તા પાર્કમાં અટવાઇ ગયેલી મારીયાની છે

54 - વાર્તા પાર્કમાં અટવાઇ ગયેલી મારીયાની છે

વાર્તા-૫૪

આ વાર્તા પાર્કમાં અટવાઇ ગયેલી મારીયાની છે.

અ) મારીયા પાર્કમાં અટવાઈ ગઈ છે. તે ત્યાં ઉનાળાના સંગીત તહેવાર માટે ગઈ હતી, પરંતુ તે અપેક્ષિત સમય કરતાં મોડો પત્યો.

હવે, બસો બંધ થઈ ગઈ છે, અને એક જ સમયે સેંકડો લોકો બહાર જવાનો પ્રયત્ન કરી રહ્યા છે. મારિયાએ તેના ફોન પરથી ઉબર બોલાવી છે.

તેણે પહેલાં ક્યારેય ઉબરનો ઉપયોગ કર્યો ન હતો, અન તેનેે આશા છે કે તે સુરક્ષિત હોય.

તેને તેની ફોન સ્ક્રીન પર ગાડી નજીક આવતી દેખાય છે.

તે ખૂબ જ ધીમે ધીમે આગળ વધી રહી હોવાનું જણાય છે.

આવતી વખતે તે બસ બંધ થાય એની પહેલા નીકળી જશે . હવે મારિયાનો મિત્ર પૌલ વાર્તામાં છે.

બ) મારિયા અને પૌલ પાર્કમાં અટવાઈ ગયા છે. તેઓ ઉનાળાના સંગીત તહેવાર માટે ત્યાં ગયા હતા, પરંતુ તે અપેક્ષિત સમય કરતાં મોડો પત્યો. હવે, બસો બંધ થઈ ગઈ છે, અને એક જ સમયે સેંકડો લોકો બહાર નીકડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. મારિયા અને પૌલએ તેમના ફોન પર ઉબર બોલાવે છે.

તેઓએ પહેલાં ક્યારેય ઉબેરનો ઉપયોગ કર્યો નથી અને આશા છે કે તે સુરક્ષિત હશે.

તેઓ ફોન સ્ક્રીન પર ગાડીને નજીક આવતી જોઈ રહ્યાં છે.

તે ખૂબ જ ધીમે ધીમે આગળ વધી રહી હોવાનું જણાય છે.

આવતી વખતે, બસ બંધ થતાં પહેલાં તેઓ ત્યાંથી નીકળી જશે.

હવે હું વાર્તા વિશે કેટલાક પ્રશ્નો વાંચીશ.

તમે મારી સાથે તેમનો જવાબ આપી શકો છો, અથવા ફક્ત સાંભળો.

પ્રશ્નો:

એ) 1) મારિયા પાર્કમાં અટવાઈ ગઈ છે. મારિયા ક્યાં અટવાઇ ગઈ છે? મારિયા પાર્કમાં અટવાઈ ગઈ છે.

2) તે ત્યાં ઉનાળાના સંગીત તહેવાર માટે ગઈ હતી. શા માટે તે ત્યાં ગઈ હતી? કારણ કે તે ઉનાળાના સંગીત તહેવારમાં ત્યાં ગઈ હતી.

3) હવે બસો બંધ થઈ ગઈ છે. શું બસ હજુ પણ ચાલી રહી છે? ના, બસો બંધ થઈ ગઈ છે.

4) સેંકડો લોકો એક જ સમયે બહાર નીકળવાનો પ્રયાસ કરે છે. કેટલા લોકો એક જ સમયે બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યાં છે? એક જ સમયે બહાર નીકળવાનો પ્રયાસ કરનારા સેંકડો લોકો છે.

બ) 5) મારિયા અને પૌલએ ઉબર બોલાવી છે. મારિયા અને પૌલએ શું કર્યું છે? તેઓએ ઉબર બોલાવી છે.

6) તેઓએ પહેલાં ક્યારેય ઉબરનો ઉપયોગ કર્યો નથી અને આશા છે કે તે સુરક્ષિત છે. શું તેઓએ ક્યારેય ઉબરનો ઉપયોગ કર્યો છે? ના, તેઓએ પહેલાં ક્યારેય ઉબરનો ઉપયોગ કર્યો નથી.

7) તેઓ ફોન સ્ક્રીન પર નજીક આવતી ગાડી જોઈ રહ્યાં છો. તેઓ ગાડીના આગમનને કેવી રીતે જુએ છે? તેઓ ફોન સ્ક્રીન પર ગાડીના આગમનને જોઈ રહ્યાં છે.

8) આવતી વખતે, તેઓ બસો બંધ થાય તે પહેલાં નીકળી જશે. આવતી વખતે તેઓ શું કરશે? આવતી વખતે તેઓ બસો બંધ થાય તે પહેલા નીકળી જશે.

Learn languages from TV shows, movies, news, articles and more! Try LingQ for FREE

54 - વાર્તા પાર્કમાં અટવાઇ ગયેલી મારીયાની છે story|in the park|trapped|gone|of Maria| 54 - The story is about Maria getting stuck in a park

વાર્તા-૫૪ story Geschichte 54 Story-54 Historia 54 Storia 54 Story 54 Story 54 História 54 История 54 故事54

આ વાર્તા પાર્કમાં અટવાઇ ગયેલી મારીયાની છે. this|story|in the park|trapped|gone|of Maria|is Dies ist die Geschichte von Maria, die im Park gestrandet ist. This is the story of Mariah who is stranded at the park. Esta es la historia de María, una mujer que está varada en el parque. Questa è la storia di Maria che è bloccata al parco. これ は 公園 で 立ち往生 して いる マライア の 話 です 。 다음은 공원에서 오도가도 못하고 있는 지원에 관한 이야기입니다. Esta é a história de Marina, presa no parque. Это история Марии, которая оказалась в парке. 这是 一个 关于 玛瑞阿 被困 在 公园 的 故事 。

અ) મારીયા પાર્કમાં અટવાઈ ગઈ છે. |Mariya|in the park|got stuck|has gone|is A) Maria ist im Park gestrandet. A) Mariah is stranded at the park. A) María está varada en el parque. A) Maria è bloccata al parco. A ) マライア は 公園 で 立ち往生 して います 。 A) 지원이는 공원에서 오도가도 못하고 있습니다. A) Marina está presa no parque. А) Мария застряла в парке. A) 玛瑞阿 被困 在 公园 了 。 તે ત્યાં ઉનાળાના સંગીત તહેવાર માટે ગઈ હતી, પરંતુ તે અપેક્ષિત સમય કરતાં મોડો પત્યો. She|there|summer|music|festival|for|went|was|but|she|expected|time|than|late|arrived Sie ging dort zu einem Sommer-Musikfestival, aber es endete später, als sie erwartet hatte. She'd gone to a summer music festival there, but it had ended later than she'd expected. Ella había ido a un festival de música de verano allí, sin embargo, el festival había terminado más tarde de lo que esperaba. Era andata a un festival musicale estivo lì, ma era finite più tardi di quanto si aspettasse. 彼女 は そこ で の 音楽 フェスティバル に 行きました が 、 彼女 が 思った 以上 に 遅く 終わりました 。 그녀는 그곳에서 열리는 섬머 뮤직 페스티벌에 갔지만 공연은 예상한 것보다 늦게 끝났습니다. Ela tinha ido a um festival de música de verão lá, mas terminou mais tarde do que esperava. Она пошла туда на летний музыкальный фестиваль, но он закончился позже, чем она ожидала. 她 去 了 那里 的 一个 夏日 音乐节 ,但是 比 她 预期 结束 的 晚 。

હવે, બસો બંધ થઈ ગઈ છે, અને એક જ સમયે સેંકડો લોકો બહાર જવાનો પ્રયત્ન કરી રહ્યા છે. now|bus|has stopped|became|gone|is|and|one|just||hundreds|people|outside|to leave|attempt|doing|were|are Jetzt haben die Busse aufgehört zu fahren und es gibt Hunderte von Leuten, die auf einmal versuchen den Park zu verlassen. Now, the buses have stopped running, and there are hundreds of people trying to leave at once. Ahora los buses han dejado de operar y hay cientos de personas tratando de irse a la vez. Ora, gli autobus, hanno terminato il servizio, e ci sono centinaia di persone che cercano di andarsene subito. 今 、 バス は 終了 し 、 一度に 何 百 と いう 人々 が 立ち去ろう と して います 。 이제 버스는 운행이 끝났고 수백명의 사람들이 한꺼번에 떠나려고 합니다. Agora, os ônibus pararam de passar, e há centenas de pessoas tentando sair imediatamente. Автобусы уже перестали ходить, и сотни людей одновременно пытаются уехать. 现在 , 已经 没有 公车 了 ,还有 几百个 人 同时 想要 离开 。 મારિયાએ તેના ફોન પરથી ઉબર બોલાવી છે. Maria|her|phone|from|Uber|called|has Maria hat mit dem Handy einen Uber-Fahrer angefordert. Mariah has requested an Uber driver on her phone. María ha solicitado a un conductor de Uber en su teléfono móvil. Mariah ha richiesto un autista Uber dal suo cellulare. マライア は 携帯 で ウーバー の ドライバー を 依頼 しました 。 지원이는 핸드폰으로 우버 기사를 불렀습니다. Marina solicitou um Uber no telefone. Мария заказала Убер по телефону. 玛瑞阿 已经 在 她 的 手机 上 叫 了 一个 优步 司机 。

તેણે પહેલાં ક્યારેય ઉબરનો ઉપયોગ કર્યો ન હતો, અન તેનેે આશા છે કે તે સુરક્ષિત હોય. |before|ever|Uber's|use|had|not|was|and||hopes|is|that|it|safe|is Sie hat Uber noch nie benutzt und hofft, dass es sicher ist. She's never used Uber before, and hopes it's safe. Ella nunca antes había usado Uber, así que espera que sea seguro. Non ha mai usato Uber prima d'ora, e spera che sia sicuro. 彼女 は ウーバー を 今 まで 使った こと が ありません が 、 それ が 安全である こと を 願って います 。 그녀는 우버를 한 번도 이용해본 적이 없는데 부디 안전하기를 바라고 있습니다. Ela nunca usou Uber antes, e espera que seja seguro. Она никогда до этого не использовала Убер и надеется, что это безопасно. 她 以前 从来 没用过 优步 , 所以 她 希望 是 安全 的 。

તેને તેની ફોન સ્ક્રીન પર ગાડી નજીક આવતી દેખાય છે. He||phone|screen|on|car|close|coming|appears|is Sie beobachtet auf dem Handy-Bildschirm, wie sich das Auto nähert. She's watching the car approaching on her phone screen. Ella ve el auto aproximarse a través de la pantalla de su teléfono móvil. Sta guardrando una macchina in avvicinamento sul suo cellulare. 彼女 は 携帯 の 画面 に 車 が 近づいて くる 様子 を 見ました 。 그녀는 차가 가까이 오고 있는 것을 핸드폰 스크린으로 보고 있습니다. Ela está acompanhando o carro se aproximando na tela do telefone. Она видит приближение машины на экране своего телефона. 她 在 手机 屏幕 上 看见 车 就要 来 了 。

તે ખૂબ જ ધીમે ધીમે આગળ વધી રહી હોવાનું જણાય છે. it|very|just|slowly|slowly|forward||is||apparent|is Es scheint sich sehr langsam zu bewegen. It seems to be moving very slowly. Parece moverse muy lentamente. Sembra che stia andando molto piano. とても ゆっくり と 動いて いる ように 思えます 。 차가 매우 천천히 움직이는 것처럼 보입니다. Parece estar se movendo muito devagar. Кажется, что она едет слишком медленно. 看起来 走得 很慢 。

આવતી વખતે તે બસ બંધ થાય એની પહેલા નીકળી જશે . next||he|bus|closed|happens|it|before|leaves|will Nächstes Mal wird sie nach Hause gehen, bevor die Busse aufhören zu fahren. Next time, she'll leave before the buses stop running. La próxima vez, se irá antes de que los buses dejen de operar. La prossima volta partirà prima che gli autobus terminino il servizio. 次回 、 彼女 は バス が 終了 する 前 に 出る でしょう 。 그녀는 다음번에는 버스 운행이 끝나기 전에 떠날 것입니다. Da próxima vez, ela vai embora antes que os ônibus parem de passar. В следующий раз она уедет до того, как автобусы перестанут ходить. 下次 , 她 会 在 公车 没有 前 离开 。 હવે મારિયાનો મિત્ર પૌલ વાર્તામાં છે. now|Maria's|friend|Paul|in the story|is Nachfolgend ist auch die Seite der Geschichte von Marias Freund Paul. Now Mariah's friend Paul is in the story. Ahora la misma historia contada de una forma distinta. Ora nella storia, Paul, l'amico di Mariah. さて 、 マリア の 友達 、 ポール の 話 です 。 이번에는 지원이의 친구 광수가 이야기에 등장합니다. Agora o amigo de Marina, Paulo, está na história. К нашей истории подключается Павел. 现在 , 玛瑞阿 的 朋友 保尔 讲 这个 故事 。

બ) મારિયા અને પૌલ પાર્કમાં અટવાઈ ગયા છે. |Maria|and|Paul|in the park|got stuck|went|are B) Maria und Paul sind im Park gestrandet. B) Mariah and Paul are stranded at the park. B) María y Pedro están varados en el parque. B) Mariah e Paul sono bloccati al parco. B ) マライア と ポール は 公園 で 立ち往生 して います 。 B) 지원이와 광수는 공원에서 오도가도 못하고 있습니다. B) Marina e Paulo estão presos no parque. Б) Мария и Павел застряли в парке. B) 玛瑞阿 和 保尔 被困 在 公园 了 。 તેઓ ઉનાળાના સંગીત તહેવાર માટે ત્યાં ગયા હતા, પરંતુ તે અપેક્ષિત સમય કરતાં મોડો પત્યો. They|summer|music|festival|for|there|went|were|but|it|expected|time|than|late|arrived Sie waren dort auf einem Sommer-Musikfestival, aber es hörte später auf, als erwartet. They'd gone to a summer music festival there, but it had ended later than they'd expected. Ellos habían ido a un festival de música de verano allí, sin embargo, el festival había terminado más tarde de lo esperaban. Erano andati a un festival musicale estivo, lì, ma era finito più tardi di quanto si aspettassero. 彼 ら は そこ で の 音楽 フェスティバル に 行きました が 、 彼 ら が 思った 以上 に 遅く 終わりました 。 그들은 그곳에서 열리는 섬머 뮤직 페스티벌에 갔지만 공연은 예상한 것보다 늦게 끝났습니다. Eles tinham ido a um festival de música de verão lá, mas terminou mais tarde do que eles esperavam. Они пошли на летний музыкальный фестиваль, но он закончился позже, чем они ожидали. 他们 去 了 那里 的 一个 夏日 音乐节 ,但是 比 他们 预期 结束 的 晚 。 હવે, બસો બંધ થઈ ગઈ છે, અને એક જ સમયે સેંકડો લોકો બહાર નીકડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. now|buses|have stopped|are|gone|is|and|one|just||hundreds|people|outside|to exit|attempt|are|trying|are Jetzt haben die Busse aufgehört zu fahren, und es gibt Hunderte von Leuten, die auf einmal versuchen den Park zu verlassen. Now, the buses have stopped running, and there are hundreds of people trying to leave at once. Ahora los buses han dejado de operar y hay cientos de personas tratando de irse a la vez. Ora, gli autobus, hanno terminato il servizio, e ci sono centinaia di persone che cercano di andarsene subito. 今 、 バス は 終了 し 、 一度に 何 百 と いう 人々 が 立ち去ろう と して います 。 이제 버스는 운행이 끝났고 수백명의 사람들이 한꺼번에 떠나려고 합니다. Agora, os ônibus pararam de passar, e há centenas de pessoas tentando sair imediatamente. Автобусы уже перестали ходить, и сотни людей одновременно пытаются уехать. 现在 , 已经 没有 公车 了 ,还有 几百个 人 同时 想要 离开 。 મારિયા અને પૌલએ તેમના ફોન પર ઉબર બોલાવે છે. Maria|and|Paul|their|phone|on|Uber|calls| Maria und Paul haben mit dem Handy einen Uber-Fahrer angefordert. Mariah and Paul have requested an Uber driver on their phone. María y Pedro han reservado a un conductor de Uber en el teléfono móvil. Mariah e Paul hanno richiesto un autista Uber dal loro cellulare. マライア と ポール は 携帯 で ウーバー の ドライバー を 依頼 しました 。 지원이와 광수는 핸드폰으로 우버 기사를 불렀습니다. Marina e Paulo solicitaram um Uber no telefone. Мария и Павел заказали Убер по телефону. 玛瑞阿 和 保尔 已经 在 他们 的 手机 上 叫 了 一个 优步 司机 。

તેઓએ પહેલાં ક્યારેય ઉબેરનો ઉપયોગ કર્યો નથી અને આશા છે કે તે સુરક્ષિત હશે. They|before|ever|Uber's|use|has|not|and|hope|is|that|it|safe|will be Sie haben Uber noch nie benutzt und hoffen, dass es sicher ist. They've never used Uber before, and hope it's safe. Ellos nunca antes han usado Uber, así que esperan que sea seguro. Non hanno mai usato Uber prima d'ora, e sperano che sia sicuro. 彼 ら は ウーバー を 今 まで 使った こと が ありません が 、 それ が 安全である こと を 願って います 。 그들은 우버를 한 번도 이용해본 적이 없는데 부디 안전하기를 바라고 있습니다. Eles nunca usaram Uber antes e esperam que seja seguro. Они никогда до этого не использовали Убер и надеются, что это безопасно. 他们 以前 从来 没用过 优步 , 所以 他们 希望 是 安全 的 。

તેઓ ફોન સ્ક્રીન પર ગાડીને નજીક આવતી જોઈ રહ્યાં છે. They|phone|screen|on|car|close|approaching|seeing|are| Sie beobachten auf dem Handy-Bildschirm, wie sich das Auto nähert. They're watching the car approaching on the phone screen. Ellos ven el auto aproximarse a través de la pantalla del teléfono móvil. Stanno guardando la macchina in avvicinamento sullo schermo del cellulare. 彼 ら は 携帯 の 画面 に 車 が 近づいて くる 様子 を 見ました 。 그들은 차가 가까이 오고 있는 것을 핸드폰 스크린으로 보고 있습니다. Eles estão acompanhando o carro se aproximando, na tela do telefone. Они видят приближение машины на экране телефона. 他们 在 手机 屏幕 上 看见 车 就要 来 了 。

તે ખૂબ જ ધીમે ધીમે આગળ વધી રહી હોવાનું જણાય છે. it|very|just|slowly|slowly|forward||is||apparent|is Es scheint sich sehr langsam zu bewegen. It seems to be moving very slowly. Parece moverse muy lentamente. Sembra che si stia muovendo lentamente. とても ゆっくり と 動いて いる ように 思えます 。 차가 매우 천천히 움직이는 것처럼 보입니다. Parece estar se movendo muito devagar. Кажется, что она едет слишком медленно. 看起来 走得 很慢 。

આવતી વખતે, બસ બંધ થતાં પહેલાં તેઓ ત્યાંથી નીકળી જશે. next||bus|stops|when|before|they|from there|leave|will Nächstes Mal werden sie nach Hause gehen, bevor die Busse aufhören zu fahren. Next time, they'll leave before the buses stop running. La próxima vez, ellos se irán antes de que los buses dejen de operar. La prossima volta partiranno prima che gli autobus terminino il servizio. 次回 、 彼 ら は バス が 終了 する 前 に 出る でしょう 。 그들은 다음번에는 버스 운행이 끝나기 전에 떠날 것입니다. Da próxima vez, eles vão embora antes que os ônibus parem de passar. В следующий раз они уедут до того, как автобусы перестанут ходить. 下次 , 他们 会 在 公车 没有 前 离开 。

હવે હું વાર્તા વિશે કેટલાક પ્રશ્નો વાંચીશ. now|I|story|about|some|questions|will read Als nächstes werde ich einige Fragen zur Geschichte lesen. Next I will read some questions about the story. Ahora algunas preguntas sobre la historia de María y Pedro. Ecco alcune domande riguardanti la storia. さて 、 私 は この 話 に ついて いくつか の 質問 を 読みます 。 이제 몇 가지 연습문제를 드리겠습니다. Agora vou ler algumas perguntas sobre a história. Теперь мы прочитаем несколько вопросов по поводу этой истории. 下面 , 我会 读 一些 关于 这个 故事 的 问题 。

તમે મારી સાથે તેમનો જવાબ આપી શકો છો, અથવા ફક્ત સાંભળો. you|my|with|their|answer|give|can|are|or|just|listen Du kannst sie gemeinsam mit mir beantworten oder einfach zuhören. You can answer them with me, or just listen along. Diré la respuesta después de formular la pregunta. Puoi rispondere alle domande con me o semplicemente ascoltare le risposte. あなた は 私 と 一緒に 答える こと も 出来ます し 、 聞いて いる だけ でも よい です 。 제 질문에 답하셔도 되고, 그냥 듣기만 하셔도 됩니다. Você pode respondê-las comigo ou apenas ouvir. Вы можете отвечать на них вместе с нами или просто слушать ответы. 你 可以 回答 , 也 可以 只 听 。

પ્રશ્નો: questions Fragen: Questions: Preguntas: Domande: 質問 : 질문 : Perguntas: Вопросы 问题:

એ) 1) મારિયા પાર્કમાં અટવાઈ ગઈ છે. |Maria|in the park|got stuck|went|is A) 1) Maria ist im Park gestrandet. A) 1) Mariah is stranded at the park. A) 1) María está varada en el parque. A) 1) Mariah è bloccata al parco. A) 1) マライア は 公園 で 立ち往生 して います 。 A) 1) 지원이는 공원에서 오도가도 못하고 있습니다. A) 1) Marina está presa no parque. А) 1) Мария застряла в парке. A) 1) 玛瑞阿 被困 在 公园 了 。 મારિયા  ક્યાં  અટવાઇ ગઈ છે? Maria|where|stuck|has gone|is Wo ist Maria gestrandet? Where is Mariah stranded? ¿Dónde está varada María? Dov'è bloccata Mariah? マライア は どこ で 立ち往生 して います か ? 지원이는 어디에서 오도가도 못하고 있나요? Onde Marina está presa? Где застряла Мария? 玛瑞阿 被困 在 哪里 了 ? મારિયા પાર્કમાં  અટવાઈ ગઈ છે. Maria|in the park|is stuck|went|is Maria ist im Park gestrandet. Mariah is stranded at the park. María está varada en el parque. Mariah è bloccata al parco. マライア は 公園 で 立ち往生 して います 。 지원이는 공원에서 오도가도 못하고 있습니다. Marina está presa no parque. Мария застряла в парке. 玛瑞阿 被困 在 公园 了 。

2) તે ત્યાં ઉનાળાના સંગીત તહેવાર માટે  ગઈ હતી. She|there|summer|music|festival|for|went|was 2) Sie besuchte dort ein Sommer-Musikfestival. 2) She'd gone to a summer music festival there. 2) Ella había ido a un festival de música de verano allí. 2) Era andata a un festival musicale estivo lì. 2) 彼女 は そこ で の 音楽 フェスティバル に 行きました 。 2) 그녀는 그곳에서 열리는 섬머 뮤직 페스티벌에 갔습니다. 2) Ela tinha ido a um festival de música de verão lá. 2) Она пошла туда на летний музыкальный фестиваль. 2) 她 去 了 那里 的 一个 夏日 音乐节 。 શા માટે તે ત્યાં ગઈ હતી? why|for|she|there|went|was Warum war sie dort? Why was she there? ¿Por qué estaba allí? Perché era lì? 彼女 は なぜ そこ に いた のです か ? 그녀는 왜 그곳에 있나요? Por que ela estava lá? Почему она была там? 她 为什么 在 那里 ? કારણ કે તે ઉનાળાના સંગીત તહેવારમાં ત્યાં  ગઈ હતી. because|that|she|summer|music|festival|there|went|was Weil sie dort ein Sommer-Musikfestival besuchte. Because she'd gone to a summer music festival there. Porque ella había ido a un festival de música de verano allí. Perché era andata a un festival musicale lì. なぜなら 彼女 は そこ で の 音楽 フェスティバル に 行きました 。 왜냐하면 그녀는 그곳에서 열리는 섬머 뮤직 페스티벌에 갔기 때문입니다. Porque ela tinha ido a um festival de música de verão lá. Потому что она пошла туда на летний музыкальный фестиваль. 因为 她 去 了 那里 的 一个 夏日 音乐节 。

3) હવે બસો બંધ થઈ ગઈ છે. now|bus|has stopped|become|gone|is 3) Jetzt haben die Busse aufgehört zu fahren. 3) Now the buses have stopped running. 3) Ahora los buses han dejado de operar. 3) Ora gli autobus hanno terminato il servizio. 3) 今 、 バス は 終了ました 。 3) 이제 버스는 운행이 끝났습니다. 3) Agora, os ônibus pararam de passar. 3) Автобусы уже перестали ходить. 3) 现在 已经 没有 公车 了 。 શું બસ હજુ પણ ચાલી રહી છે? is|bus||also|running|remaining|is Fahren die Busse noch? Are the buses still running? ¿Siguen operando los buses? Gli autobus sono ancora in servizio? バス は まだ 走って います か ? 버스는 아직 운행중인가요? Os ônibus ainda estão passando? Автобусы ещё ходят? 现在 还有 公车 吗 ? ના, બસો બંધ થઈ ગઈ છે. no|bus|has stopped|became|went|is Nein, die Busse haben aufgehört zu fahren. No, the buses have stopped running. No, los buses han dejado de operar. No, Gli autobus non sono più in servizio. いいえ 、 バス は 終了 しました 。 아니오, 버스는 운행이 끝났습니다. Não, os ônibus pararam de passar. Нет, автобусы уже перестали ходить. 不 , 现在 已经 没有 公车 了 。

4) સેંકડો લોકો એક જ સમયે બહાર નીકળવાનો પ્રયાસ કરે છે. hundreds|people|at|the same||outside|to leave|attempt|do|is 4) Es gibt Hunderte von Leuten, die auf einmal versuchen den Park zu verlassen. 4) There are hundreds of people trying to leave at once. 4) Hay cientos de personas tratando de irse del lugar a la vez. 4) Ci sono centinaia di persone che cercano di andarsene subito. 4) 一度に 何 百 と いう 人々 が 立ち去ろう と して います 。 4) 수백명의 사람들이 한꺼번에 떠나려고 합니다. 4) Existem centenas de pessoas tentando sair de uma só vez. 4) Сотни людей одновременно пытаются уехать. 4) 有 几百个 人 同时 想要 离开 。 કેટલા લોકો એક જ સમયે બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યાં છે? how many|people|one|just|at the same time|outside|to leave|attempt|are|trying|are Wie viele Leute versuchen, auf einmal zu gehen? How many people are trying to leave at once? ¿Cuántas personas están tratando de irse del lugar a la vez? Quante persone stanno cercando di andarsene subito? 一度に 何 人 の 人々 が 立ち去ろう と して います か ? 얼마나 많은 사람들이 한꺼번에 떠나려고 하나요? Quantas pessoas estão tentando sair de uma só vez? Сколько людей пытается уехать? 有 多少 人 同时 想要 离开 ? એક જ સમયે  બહાર નીકળવાનો પ્રયાસ કરનારા સેંકડો લોકો છે. one|at||outside|to leave|attempt|doing|hundreds|people|are Es gibt Hunderte von Menschen, die auf einmal versuchen, den Park zu verlassen. There are hundreds of people trying to leave at once. Hay cientos de personas tratando de irse del lugar a la vez. Ci sono centinaia di persone che cercano di andarsene subito. 一度に 何 百 と いう 人々 が 立ち去ろう と して います 。 수백명의 사람들이 한꺼번에 떠나려고 합니다. Há centenas de pessoas que tentam sair imediatamente. Сотни людей пытаются уехать. 有 几百个 人 同时 想要 离开 。

બ) 5) મારિયા અને પૌલએ ઉબર બોલાવી છે. |Maria|and|Paul|Uber|booked|has B) 5) Maria und Paul haben einen Uber-Fahrer angefordert. B) 5) Mariah and Paul have requested an Uber driver. B) 5) María y Pedro han reservado a un conductor de Uber. B) 5) Mariah e Paul hanno richiesto un autista Uber. B) 5) マライア と ポール は 携帯 で ウーバー の ドライバー を 依頼 しました 。 B) 5) 지원이와 광수는 핸드폰으로 우버 기사를 불렀습니다. B) 5) Marina e Paulo pediram um Uber. Б) 5) Мария и Павел заказали машину через Убер. B) 5) 玛瑞阿 和 保尔 已经 在 他们 的 手机 上 叫 了 一个 优步 司机 。 મારિયા અને પૌલએ  શું  કર્યું છે? Maria|and|Paul|what|did|has Was haben Maria und Paul angefordert? What has Mariah and Paul requested? ¿Qué han reservado María y Pedro? Cosa hanno richiesto Mariah e Paul? マライア と ポール は 何 を 依頼 した のです か ? 지원이와 광수는 누구를 불렀나요? O que pediram Marina e Paulo? Что заказали Мария и Павел? 玛瑞阿 和 保尔 叫 了 什么 ? તેઓએ ઉબર  બોલાવી છે. They|Uber|called|has Sie haben einen Uber-Fahrer angefordert. They have requested an Uber driver. Ellos han reservado a un conductor de Uber. Hanno richiesto un autista Uber. マライア と ポール は 携帯 で ウーバー の ドライバー を 依頼 しました 。 그들은 우버 기사를 불렀습니다. Eles solicitaram um Uber. Мария и Павел заказали машину через Убер. 玛瑞阿 和 保尔 已经 在 他们 的 手机 上 叫 了 一个 优步 司机 。

6) તેઓએ પહેલાં ક્યારેય ઉબરનો ઉપયોગ કર્યો નથી અને આશા છે કે તે સુરક્ષિત છે. They|before|ever|Uber's|use|has|not|and|hope|is|that|it|safe|is 6) Sie haben Uber noch nie benutzt und hoffen, dass es sicher ist. 6) They've never used Uber before, and hope it's safe. 6) Ellos nunca antes han usado Uber, así que esperan que sea seguro. 6) Non hanno mai usato Uber prima d'ora e sperano che sia sicuro. 6) 彼 ら は ウーバー を 今 まで 使った こと が ありません が それ が 安全である こと を 願って います 。 6) 그들은 우버를 한 번도 이용해본 적이 없는데 부디 안전하기를 바라고 있습니다. 6) Eles nunca usaram Uber antes e esperam que seja seguro. 6) Они никогда до этого не использовали Убер и надеются, что это безопасно. 6) 他们 以前 从来 没用过 优步 , 所以 他们 希望 是 安全 的 。 શું તેઓએ ક્યારેય ઉબરનો ઉપયોગ કર્યો છે? whether|they|ever|Uber's|use|done|has Haben sie Uber schon mal benutzt? Have they ever used Uber before? ¿Han usado Uber antes? Hanno mai usato Uber prima d'ora? 彼 ら は かつて ウーバー を 使用 した こと が あります か ? 그들은 우버를 이용해본 적이 있나요? Eles já usaram Uber antes? Они раньше использовали Убер? 他们 以前 用过 优步 吗 ? ના, તેઓએ પહેલાં ક્યારેય ઉબરનો ઉપયોગ કર્યો નથી. no|they|before|ever|Uber's|use|have done|not Nein, sie haben Uber noch nie benutzt. No, they have never used Uber before. No, ellos nunca antes han usado Uber. No, non hanno mai usato Uber prima d'ora. いいえ 、 彼 ら は ウーバー を 今 まで 使った こと が ありません。 아니오, 그들은 우버를 이용해본 적이 없습니다. Não, eles nunca usaram Uber antes. Нет, они никогда до этого не использовали Убер. 他们 以前 从来 没用过 优步 。

7) તેઓ ફોન સ્ક્રીન પર નજીક આવતી  ગાડી જોઈ રહ્યાં છો. They|phone|screen|on|close|coming|car|see|are|you 7) Sie beobachten auf dem Handy-Bildschirm, wie sich das Auto nähert. 7) They're watching the car approaching on the phone screen. 7) Ellos ven el auto aproximarse a través de la pantalla del teléfono móvil. 7) Stanno guardando la macchina in avvicinamento sullo schermo del cellulare. 7) 彼 ら は 携帯 の 画面 に 車 が 近づいて くる 様子 を 見ました 。 7) 그들은 차가 가까이 오고 있는 것을 핸드폰 스크린으로 보고 있습니다. 7) Eles estão acompanhando o carro se aproximando, na tela do telefone. 7) Они видят приближение машины на экране телефона. 7) 他们 在 手机 屏幕 上 看见 车 就要 来 了 。 તેઓ ગાડીના આગમનને કેવી રીતે જુએ છે? They|car|arrival|how|manner|perceive|are Wie beobachten sie, wie sich das Auto nähert? How are they watching the car approach? ¿Cómo ven el auto aproximarse? Come stanno guardando la macchina in avvicinamento? 彼 ら は どのように 車 が 近づいて くる こと を 見ます か ? 그들은 어떻게 차가 가까이 오고 있는 것을 보고 있나요? Como eles estão acompanhando a chegada do carro? Как они видят приближение машины? 他们 怎么 看见 车 就要 来 了 ? તેઓ ફોન સ્ક્રીન પર  ગાડીના આગમનને જોઈ રહ્યાં છે. They|phone|screen|on|car|arrival|seeing|are| Sie beobachten auf dem Handy-Bildschirm, wie sich das Auto nähert. They're watching the car approaching on the phone screen. Ellos ven el auto aproximarse a través de la pantalla del teléfono móvil. Stanno guardando la macchina in avvicinamento sullo schermo del cellulare. 彼 ら は 携帯 の 画面 に 車 が 近づいて くる 様子 を 見ました 。 그들은 차가 가까이 오고 있는 것을 핸드폰 스크린으로 보고 있습니다. Eles estão acompanhando o carro se aproximando, na tela do telefone. Они видят приближение машины на экране телефона. 他们 在 手机 屏幕 上 看见 车 就要 来 了 。

8)  આવતી વખતે, તેઓ બસો બંધ  થાય તે પહેલાં નીકળી જશે. next|time|they|bus|stop|happens|it|before|leave| 8) Nächstes Mal werden sie nach Hause gehen, bevor die Busse aufhören zu fahren. 8) Next time, they'll leave before the buses stop running. 8) La próxima vez, ellos se irán antes de que los buses dejen de operar. 8) La prossima volta partiranno prima che gli autobus terminino il servizio. 8) 次回 、 彼 ら は バス が 終了 する 前 に 出る でしょう 。 8) 그들은 다음번에는 버스 운행이 끝나기 전에 떠날 것입니다. 8) Da próxima vez, eles irão antes que os ônibus parem de passar. 8) В следующий раз они уедут до того, как автобусы перестанут ходить. 8) 下次 , 他们 会 在 公车 没有 前 离开 。 આવતી વખતે તેઓ શું કરશે? next||they|what|will do Was werden sie nächstes Mal tun? What will they do next time? ¿Qué harán la próxima vez? Cosa fanno la prossima volta? 彼 ら は 次回 何 を する のでしょう か ? 그들이 다음번에는 무엇을 할까요? O que eles farão na próxima vez? Что они сделают в следующий раз? 他们 下次 会 做 什么 ? આવતી વખતે તેઓ બસો બંધ થાય તે પહેલા નીકળી જશે. next||they|bus|close|happens|it|before|leaves|will Nächstes Mal werden sie nach Hause gehen, bevor die Busse aufhören zu fahren. Next time, they'll leave before the buses stop running. La próxima vez, ellos se irán antes de que los buses dejen de operar. La prossima volta partiranno prima che gli autobus terminino il servizio. 次回 、 彼 ら は バス が 終了 する 前 に 出る でしょう 。 그들은 다음번에는 버스 운행이 끝나기 전에 떠날 것입니다. Da próxima vez, eles vão embora antes que os ônibus parem de passar. В следующий раз они уедут до того, как автобусы перестанут ходить. 下次 , 他们 会 在 公车 没有 前 离开 。