×

Nous utilisons des cookies pour rendre LingQ meilleur. En visitant le site vous acceptez nos Politique des cookies.

image

LingQ Mini Stories, 7 - જેમ્સ એક ઓફિસમાં કામ કરે છે

7 - જેમ્સ એક ઓફિસમાં કામ કરે છે

વાર્તા-૭

અ) જેમ્સ એક ઓફિસમાં કામ કરે છે. તે દરરોજ બહુ વ્યસ્ત હોય છે.

તેને તેના ગ્રાહકો સાથે ઘણી બેઠકો હોય છે.

જેમ્સને આ બેઠકો નથી ગમતી.

તેનો ખ્યાલ છે કે તે કંટાળાજનક હોય છે.

થોડાઘણા ગ્રાહકો જેમ્સ જોડે મૈત્રીભર્યા છે.

છતાં થોડાઘણા ગ્રાહકો સારા નથી.

જેમ્સ લાંબી રિસેસ લે છે.

તે પાંચ વાગ્યે ઘરે જઈ શકે છે.

તે દરરોજ પાંચ વાગવાની રાહ જોવે છે.

બ) હું એક ઓફિસમાં કામ કરું છું. હું દરરોજ બહુ વ્યસ્ત હોવ છું.

મારી મારા ગ્રાહકો સાથે ઘણી બેઠકો હોય છે.

મને આ બેઠકો નથી ગમતી.

મારો ખ્યાલ છે કે તે કંટાળાજનક હોય છે.

થોડાઘણા ગ્રાહકો મારી જોડે મૈત્રીભર્યા છે.

છતાં થોડાઘણા ગ્રાહકો સારા નથી.

હું લાંબી રિસેસ લઉ છું.

હું પાંચ વાગ્યે ઘરે જઈ શકું છું.

હું દરરોજ પાંચ વાગવાની રાહ જોઉં છું.

પ્રશ્નો:

1) જેમ્સ એક ઓફિસમાં કામ કરે છે.

શું જેમ્સ એક શાળામાં કામ કરે છે? ના, જેમ્સ એક ઓફિસમાં કામ કરે છે.

2) જેમ્સ દરરોજ બહુ વ્યસ્ત હોય છે. શું જેમ્સ દરરોજ બહુ વ્યસ્ત હોય છે? હા,જેમ્સ દરરોજ બહુ વ્યસ્ત હોય છે.

3) જેમ્સની તેના ગ્રાહકો સાથે ઘણી બેઠકો હોય છે. શું જેમ્સની તેના ગ્રાહકો સાથે થોડીક જ બેઠકો હોય છે? ના, જેમ્સની તેના ગ્રાહકો સાથે ઘણી બેઠકો હોય છે.

4) જેમ્સનો ખ્યાલ છે કે તે બેઠકો કંટાળાજનક હોય છે. શું જેમ્સનો ખ્યાલ છે કે તે બેઠકો કંટાળાજનક હોય છે? હા, જેમ્સનો ખ્યાલ છે કે તે બેઠકો કંટાળાજનક હોય છે.

5) થોડા ઘણા ગ્રાહકો મૈત્રીભર્યા છે. શું બધા ગ્રાહકો મૈત્રીભર્યા છે? ના, થોડાઘણા ગ્રાહકો મૈત્રીભર્યા છે.

6) જેમ્સ લાંબી રિસેસ લે છે.

શું જેમ્સ ટૂંકી રિસેસ લે છે? ના, તે ટૂંકી રિસેસ નથી લેતો. તે લાંબી રિસેસ લે છે.

7) જેમ્સ પાંચ વાગ્યે ઘરે જઈ શકે છે. શું જેમ્સ ચાર વાગ્યે ઘરે જઈ શકે છે? ના, તે પાંચ વાગ્યે ઘરે જઈ શકે છે.

Learn languages from TV shows, movies, news, articles and more! Try LingQ for FREE

7 - જેમ્સ એક ઓફિસમાં કામ કરે છે James|one|in an office|works|does|is Seven: James works in an office 7 - James trabaja en una oficina 7 - ジェームズはオフィスで働いています 7 – James trabalha em um escritório 7 - James bir ofiste çalışıyor

વાર્તા-૭ Geschichte 7 Story-7 Historia 7 Histoire n°7 Storia 7 Story 7 Story 7 Verhaal 7 Historia 7 История 7 Berättelse 7 故事7

અ) જેમ્સ એક ઓફિસમાં કામ કરે છે. |James|in an|office|works|he|is A) Felix arbeitet in einem Büro. A) James works in an office. A) Jaime trabaja en una oficina. A) Jean travaille dans un bureau. A) Gennaro lavora in un ufficio. A ) ジェームズ は 事務所 で 仕事 を して います 。 A) 지훈이는 사무실에서 일한다. A) Jan werkt in een kantoor. Jēmsa ēka ōphisamāṁ kāma karē chē A) James trabalha em um escritório. А) Яков работает в офисе. A) Jakob arbetar på kontor. A) 詹姆斯 在 一个 公司 工作 。 તે દરરોજ બહુ વ્યસ્ત હોય છે. He|every day|very|busy|is|(present tense marker) Er hat jeden Tag viel zu tun. He is very busy every day. Está muy ocupado todos los días. Il est très occupé tous les jours. Lui è molto impegnato tutti i giorni. 彼 は 毎日 とても 忙しい です 。 그는 매일 매우 바쁘다. Hij heeft het elke dag zeer druk. Tē dararōja bahu vyasta hōya chē Ele é muito ocupado todo dia. Он очень занят каждый день. Han har väldigt mycket att göra varje dag. 他 每天 都 很 忙 。

તેને તેના ગ્રાહકો સાથે ઘણી બેઠકો હોય છે. He|his|customers|with|many|meetings|have|is Er hat viele Meetings mit seinen Kunden. He has many meetings with his customers. Tiene muchas reuniones con sus clientes. Il a de nombreuses réunions avec ses clients. Ha molte riunioni con i suoi clienti. 彼 は お客様 と 多く の 会議 を します 。 그는 고객들과 미팅이 많이 있다. Hij heeft vele vergaderingen met zijn klanten. Tēnē tēnā grāhakō sāthē ghaṇī bēṭhakō hōya chē. Ele tem muitas reuniões com seus clientes. У него много встреч с его заказчиками. Han har många möten med sina kunder. 他 和 客户 有 很多 会议 。

જેમ્સને આ બેઠકો નથી ગમતી. James|these|seats|do not|like Felix mag diese Meetings nicht. James does not like these meetings. A Jaime no le gustan estas reuniones. Jean n'aime pas ces réunions. A Gennaro non piacciono queste riunioni. ジェームズ は この よう な 会議 は 好き では ありません 。 지훈이는 이 미팅들을 좋아하지 않는다. Jan vindt deze vergaderingen niet leuk. Jēmsanē ā bēṭhakō nathī gamatī James não gosta destas reuniões. Якову не нравятся эти встречи. Jakob tycker inte om dessa möten. 詹姆斯 不 喜欢 这些 会议 。

તેનો ખ્યાલ છે કે તે કંટાળાજનક હોય છે. his|thought|is|that|he|annoying|be|is Er findet sie sehr langweilig. He thinks they are very boring. Piensa que son muy aburridas. Il pense qu'elles sont ennuyeuses. Lui pensa che siano molto noiose. 彼 は お客様 が とても 退屈 して いる ので は と 思って います 。 그는 그것들이 지루하다고 생각한다. Hij vindt dat ze heel saai zijn. Tēnō khyāla chē kē tē kaṇṭāḷājanaka hōya chē. Ele acha que elas são muito chatas. Он думает, что они очень скучные. Han tycker de är väldigt tråkiga. 他 认为 这些 会议 很 无聊 。

થોડાઘણા ગ્રાહકો જેમ્સ જોડે મૈત્રીભર્યા છે. a few|customers|James|with|friendly|are Manche Kunden sind sehr freundlich zu Felix. Some customers are friendly to James. Algunos clientes son amigables con Jaime. Certains clients sont amicaux envers Jean. Alcuni clienti sono amichevoli con Gennaro. 何人か の お客様 は ジェームズ に とても 友好的 です 。 어떤 고객들은 지훈이에게 친절하다. Sommige klanten zijn vriendelijk tegen Jan. Alguns clientes são simpáticos com James. Некоторые клиенты дружелюбны к Якову. En del kunder är vänliga mot Jakob. 一些 客户 对 詹姆斯 很 友好 。

છતાં થોડાઘણા ગ્રાહકો સારા નથી. |a few|customers|good|are not Allerdings sind manch andere Kunden gar nicht nett. Some customers are not nice, though. Aunque algunos clientes no son agradables. Néanmoins d'autres sont vraiment désagréables. Alcuni clienti però non sono gentili. 何人か の お客様 は あまり 優しく ありません 。 하지만 어떤 고객들은 친절하지 않다. Maar sommige klanten zijn niet vriendelijk. Porém alguns clientes não são agradáveis. Некоторые клиенты, однако, не особо приятны. Andra kunder är däremot inte vänliga. 但 有些 客户 并 不 友好 。

જેમ્સ લાંબી રિસેસ લે છે. James|long|recesses|takes|is Felix macht lange Mittagspausen. James takes long lunch breaks. Jaime se toma largos descansos para comer. Jean prend de longues pauses déjeuners. Gennaro fa lunghe pause pranzo. ジェームズ は 昼食 時間 を 長く とります 。 지훈이는 긴 점심시간을 갖는다. Jan neemt lange lunchpauzes. jēmsa lāmbī risēsa lē chē James faz longas paradas de almoço. У Якова долгие обеденные перерывы. Jakob tar långa lunchraster. 詹姆斯 午休 时间 比较 长 。

તે પાંચ વાગ્યે ઘરે જઈ શકે છે. He|five|o'clock|home|can go||is Er kann um fünf nach Hause gehen. He can go home at 5:00. Se puede ir a casa a las 5:00 de la tarde. Il peut rentrer chez lui à dix-sept heures. Alle cinque in punto può andare a casa. 彼 は 5 時 に 家 に 帰ります 。 그는 다섯시에 퇴근할 수 있다. Om vijf uur kan hij naar huis gaan. Tē pān̄ca vāgyē gharē ja'ī śakē chē Ele pode ir para casa às cinco horas. Он может пойти домой в пять часов. Han kan åka hem vid fem. 他 每天 下午 五点 下班 。

તે દરરોજ પાંચ વાગવાની રાહ જોવે છે. He|every day|five|of the clock|wait|hopes|is Er wartet jeden Tag darauf, dass es fünf wird. He waits every day for 5:00 to come. Todos los días espera a que sean las 5:00 de la tarde. Il attend tous les jours que dix-sept heures arrivent. Tutti i giorni aspetta che si facciano le cinque in punto. 彼 は 毎日 5 時 に なる の を 待って います 。 그는 매일 다섯시가 되기를 기다린다. Hij wacht elke dag tot het vijf uur wordt. Tē dararōja pān̄ca vāgavānī rāha jōvē chē Ele espera todos os dias chegar às cinco horas. Он ждёт каждый день пяти часов, чтобы уйти. Han väntar varje dag på att klockan ska slå fem. 他 每天 盼 着 五点 到来 。

બ) હું એક ઓફિસમાં કામ કરું છું. |I|in an|office|work|do|am B) Ich arbeite in einem Büro. B) I work in an office. B) Trabajo en una oficina. B) Je travaille dans un bureau. B) Lavoro in un ufficio tutti i giorni. B ) 私 は 事務所 で 仕事 を して います 。 B) 나는 사무실에서 일한다. B) Ik werk in een kantoor. B) Eu trabalho em um escritório. Б) Я работаю в офисе. B) Jag arbetar på kontor. B) 我 在 一个 公司 工作 。 હું દરરોજ બહુ વ્યસ્ત હોવ છું. I|every day|very|busy|am|I Ich habe jeden Tag viel zu tun. I am very busy every day. Estoy muy ocupado todos los días. Je suis très occupé tous les jours. Sono molto occupato tutti i giorni. 私 は 毎日 とても 忙しい です 。 나는 매일 매우 바쁘다. Ik heb het elke dag zeer druk. Eu sou muito ocupado todo dia. Я очень занят каждый день. Jag har väldigt mycket att göra varje dag. 我 每天 都 很 忙 。

મારી મારા ગ્રાહકો સાથે ઘણી બેઠકો હોય છે. I have|my|clients|with|many|meetings|are|there Ich habe viele Meetings mit meinen Kunden. I have many meetings with my customers. Tengo muchas reuniones con mis clientes. J'ai beaucoup de réunions avec mes clients. Ho molte riunioni con i miei clienti. 私 は お客様 と 多く の 会議 を します 。 나는 나의 고객들과 미팅이 많이 있다. Ik heb vele vergaderingen met mijn klanten. Eu tenho muitas reuniões com meus clientes. У меня много встреч с моими заказчиками. Jag har många möten med mina kunder. 我 和 客户 有 很多 会议 。

મને આ બેઠકો નથી ગમતી. I|these|seats|do not|like Ich mag diese Meetings nicht. I do not like these meetings. No me gustan estas reuniones. Je n'aime pas ces réunions. Non mi piacciono queste riunioni. 私 は この よう な 会議 は 好き では ありません 。 나는 이 미팅들을 좋아하지 않는다. Ik vind deze vergaderingen niet leuk. Eu não gosto destas reuniões. Мне не нравятся эти встречи. Jag gillar inte dessa möten. 我 不 喜欢 这些 会议 。

મારો ખ્યાલ છે કે તે કંટાળાજનક હોય છે. my|thought|is|that|it|annoying|be|is Ich finde sie sehr langweilig. I think they are very boring. Creo que son muy aburridas. Je pense qu'elles sont ennuyeuses. Penso che siano molto noiose. 私 は お客様 が とても 退屈 している ので は と 思って います 。 나는 그것들이 지루하다고 생각한다. Ik vind het saai. Eu acho que elas são muito chatas. Я думаю, что они очень скучные. Jag tycker att de är väldigt tråkiga. 我 认为 这些 会议 很 无聊 。

થોડાઘણા ગ્રાહકો મારી જોડે મૈત્રીભર્યા છે. a few|customers|my|with|friendly|are Manche Kunden sind sehr freundlich zu mir. Some customers are friendly to me. Algunos clientes son amigables conmigo. Certains clients sont amicaux envers moi. Alcuni clienti sono amichevoli con me. 何人か の お客様 は 私 に とても 友好的 です 。 어떤 고객들은 나에게 친절하다. Sommige klanten zijn vriendelijk tegen me. Alguns clientes são simpáticos comigo. Некоторые клиенты дружелюбны ко мне. En del kunder är vänliga mot mig. 一些 客户 对 我 很 友好 。

છતાં થોડાઘણા ગ્રાહકો સારા નથી. |a few|customers|good|are not Allerdings sind manch andere Kunden gar nicht nett. Some customers are not nice, though. Aunque otros no son agradables. Néanmoins d'autres sont vraiment désagréables. Alcuni clienti però non sono gentili. 何人か の お客様 は あまり 優しく ありません 。 하지만 어떤 고객들은 친절하지 않다. Maar sommige klanten zijn niet vriendelijk. Porém alguns clientes não são agradáveis. Однако, некоторые клиенты не особо приятные. Andra kunder är däremot inte vänliga. 但 有些 客户 并 不 友好 。

હું લાંબી રિસેસ લઉ છું. I|long|recess|take|am Ich mache lange Mittagspausen. I take long lunch breaks. Me tomo largos descansos para comer. Je prends de longues pauses déjeuners. Faccio lunghe pause pranzo. 私 は 昼食 時間 を 長く とります 。 나는 긴 점심시간을 갖는다. Ik neem lange lunchpauzes. Eu faço longas paradas de almoço. У меня долгие обеденные перерывы. Jag tar långa lunchraster. 我 午休 时间 比较 长 。

હું પાંચ વાગ્યે ઘરે જઈ શકું છું. I|five|at|home|can go|I|am Ich kann um fünf nach Hause gehen. I can go home at 5:00. Puedo irme a casa a las 5:00 de la tarde. Je peux rentrer chez moi à dix-sept heures. Alle cinque in punto posso andare a casa. 私 は 5 時 に 家 に 帰ります 。 나는 다섯시에 퇴근할 수 있다. Om vijf uur kan ik naar huis gaan. Eu posso ir para casa às cinco horas. Я могу пойти домой в пять часов. Jag kan åka hem vid fem. 我 每天 下午 五点 下班 。

હું દરરોજ પાંચ વાગવાની રાહ જોઉં છું. I|every day|five|of the clock|time|wait| Ich warte jeden Tag darauf, dass es fünf wird. I wait every day for 5:00 to come. Todos los días espero a que sean las 5:00 de la tarde. J'attends tous les jours que dix-sept heures arrivent. Tutti i giorni aspetto che si facciano le cinque in punto. 私 は 毎日 5 時 に なる の を 待って います 。 나는 매일 다섯시가 되기를 기다린다. Ik wacht elke dag tot het vijf uur wordt. Eu espero todo dia para chegar às cinco horas. Я жду каждый день пяти часов, чтобы уйти. Jag väntar varje dag på att klockan ska slå fem. 我 每天 盼 着 五点 到来 。

પ્રશ્નો: questions Fragen: Questions: Preguntas: Questions: Domande: 質問 : 질문: Vragen: Perguntas: Вопросы: Frågor: 问题 :

1) જેમ્સ એક ઓફિસમાં કામ કરે છે. James|in an|office|works|he|is 1) Felix arbeitet in einem Büro. 1) James works in an office. 1) Jaime trabaja en una oficina. 1) Jean travaille dans un bureau. 1) Gennaro lavora in ufficio. 1) ジェームズ は 事務所 で 仕事 を して います 。 1) 지훈이는 사무실에서 일해요. 1) Jan werkt in een kantoor. 1) James trabalha em um escritório. 1) Яков работает в офисе. 1) Jakob jobbar på kontor. 1) 詹姆斯 在 一个 公司 工作 。

શું જેમ્સ એક શાળામાં કામ કરે છે? Arbeitet Felix in einer Schule? Does James work at a school? ¿Trabaja Jaime en una escuela? Jean travaille-t-il dans une école? Gennaro lavora in una scuola? ジェームズ は 学校 で 仕事 を して います か ? 지훈이가 학교에서 일해요? Werkt Jan in een school? James trabalha em uma escola? Яков работает в школе? Jobbar Jakob på en skola? 詹姆斯 在 一个 学校 工作 吗? ના, જેમ્સ એક ઓફિસમાં કામ કરે છે. no|James|one|in an office|works|does|is Nein, Felix arbeitet in einem Büro. No, James works in an office. No, Jaime trabaja en una oficina. Non, Jean travaille dans un bureau. No, Gennaro lavora in ufficio. いいえ 、 ジェームズ は 事務所 で 仕事 を して います 。 아니요, 지훈이는 사무실에서 일해요. Nee, Jan werkt in een kantoor. Não, James trabalha em um escritório. Нет, Яков работает в офисе. Nej, Jakob jobbar på kontor. 不是 , 詹姆斯 在 一家 公司 工作 。

2) જેમ્સ દરરોજ બહુ વ્યસ્ત હોય છે. James|every day|very|busy|is|(present tense marker) 2) Felix hat jeden Tag viel zu tun. 2) James is very busy every day. 2) Jaime está muy ocupado todos los días. 2) Jean est très occupé tous les jours. 2) Gennaro è molto impegnato tutti i giorni. 2) ジェームズ は 毎日 とても 忙しい です 。 2) 지훈이는 매일 매우 바빠요. 2) Jan heeft het elke dag zeer druk. 2) James é muito ocupado todo dia. 2) Яков очень занят каждый день. 2) Jakob har väldigt mycket att göra varje dag. 2) 詹姆斯 每天 都 很 忙 。 શું જેમ્સ દરરોજ બહુ વ્યસ્ત હોય છે? Hat Felix viel zu tun? Is James very busy? ¿Está Jaime muy ocupado? Jean est-il très occupé tous les jours? Gennaro è molto impegnato? ジェームズ は とても 忙しい です か ? 지훈이는 매우 바빠요? Heeft Jan het zeer druk? James é muito ocupado? Яков очень занят? Har Jakob väldigt mycket att göra varje dag? 詹姆斯 每天 都 很 忙 吗? હા,જેમ્સ દરરોજ બહુ વ્યસ્ત હોય છે. yes|James|every day|very|busy|is|(present tense marker) Ja, Felix hat jeden Tag viel zu tun. Yes, James is very busy every day. Sí, Jaime está muy ocupado todos los días. Oui, Jean est très occupé tous les jours. Si, Gennaro è molto impegnato tutti i giorni. はい 、 ジェームズ は 毎日 とても 忙しい です 。 네, 지훈이는 매일 매우 바빠요. Ja, Jan heeft het elke dag zeer druk. Sim, James é muito ocupado todo dia. Да, Яков очень занят каждый день. Ja, Jakob har väldigt mycket att göra varje dag. 是 的 , 詹姆斯 每天 都 很 忙 。

3) જેમ્સની તેના ગ્રાહકો સાથે ઘણી બેઠકો હોય છે. James's|his|customers|with|many|meetings|are|has 3) Felix hat viele Meetings mit seinen Kunden. 3) James has many meetings with his customers. 3) Jaime tiene muchas reuniones con sus clientes. 3) Jean a de nombreuses réunions avec ses clients. 3) Gennaro ha molte riunioni con i suoi clienti. 3) ジェームズ は お客様 と 多く の 会議 が あります 。 3) 지훈이는 고객들과 미팅이 많이 있어요. 3) Jan heeft vele vergaderingen met zijn klanten. 3) James tem muitas reuniões com seus clientes. 3) У Якова много встреч с его заказчиками. 3) Jakob har många möten med sina kunder. 3) 詹姆斯 和 客户 有 很多 会议 。 શું જેમ્સની તેના ગ્રાહકો સાથે થોડીક જ બેઠકો હોય છે? Do|James's|his|customers|with|few|only|meetings|are| Hat Felix wenige Meetings? Does James have a few meetings? ¿Tiene Jaime algunas reuniones? Jean a-t-il seulement quelques réunions? Gennaro ha qualche riunione? ジェームズ は 会議 は 少し です か ? 지훈이는 미팅이 조금 있어요? Heeft Jan weinig vergaderingen? James tem algumas reuniões? У Якова мало встреч? Har Jakob få möten? 詹姆斯 的 会议 不 多 吗 ? ના, જેમ્સની તેના ગ્રાહકો સાથે ઘણી બેઠકો હોય છે. no|James's|his|customers|with|many|meetings|are|has Nein, Felix hat mit seinen Kunden viele Meetings. No, James has many meetings with his customers. No, Jaime tiene muchas reuniones con sus clientes. Non, Jean a de nombreuses réunions avec ses clients. Sì, Gennaro ha molte riunioni con i suoi clienti. いいえ 、 ジェームズ は お客様 と 多く の 会議 が あります 。 아니요, 지훈이는 고객들과 미팅이 많아요. Nee, Jan heeft vele vergaderingen met zijn klanten. Não, James tem muitas reuniões com seus clientes. Нет, у Якова много встреч с его заказчиками. Nej, Jakob har många möten med sina kunder. 不是 , 詹姆斯 和 他 的 客户 有 很多 会议 。

4) જેમ્સનો ખ્યાલ છે કે તે બેઠકો કંટાળાજનક હોય છે. James's|idea|is|that|it|lectures|boring|are|is 4) Felix findet diese Meetings langweilig. 4) James thinks the meetings are boring. 4) Jaime piensa que las reuniones son aburridas. 4) Jean pense que les réunions sont ennuyeuses. 4) Gennaro pensa che le riunioni siano noiose. 4) ジェームズ は 会議 が 退屈 だ と 考えて います 。 4) 지훈이는 미팅들이 지루하다고 생각해요. 4) Jan vindt de vergaderingen saai. 4) James acha estas reuniões muito chatas. 4) Яков думает, что встречи скучные. 4) Jakob tycker att mötena är tråkiga. 4) 詹姆斯 认为 这些 会议 很 无聊 。 શું જેમ્સનો ખ્યાલ છે કે તે બેઠકો કંટાળાજનક હોય છે? whether|James's|thought|is|that|it|meetings|boring|are|is Findet Felix diese Meetings langweilig? Does James think the meetings are boring? ¿Piensa Jaime que las reuniones son aburridas? Jean pense-t-il que les réunions sont ennuyeuses? Gennaro pensa che le riunioni siano noiose? ジェームズ は 会議 が 退屈 だ と 思って います か ? 지훈이는 미팅들이 지루하다고 생각해요? Vindt Jan de vergaderingen saai? James acha que estas reuniões são chatas? Яков думает, что встречи скучные? Tycker Jakob att mötena är tråkiga? 詹姆斯 认为 这些 会议 很 无聊 吗? હા, જેમ્સનો ખ્યાલ છે કે તે બેઠકો કંટાળાજનક હોય છે. yes|James's|idea|is|that|it|meetings|boring|are|is Ja, er findet diese Meetings sehr langweilig. Yes, James thinks the meetings are boring. Sí, Jaime piensa que las reuniones son aburridas. Oui, Jean pense que les réunions sont ennuyeuses. Si, Gennaro pensa che le riunioni siano noiose. はい 、 ジェームズ は その 会議 は 退屈 だ と 思って います 。 네, 지훈이는 미팅들이 지루하다고 생각해요. Ja, hij vindt de vergaderingen saai. Sim James acha estas reuniões muito chatas. Да, Яков думает, что встречи скучные. Ja, Jakob tycker att mötena är tråkiga. 是 的 , 詹姆斯 认为 这些 会议 很 无聊 。

5) થોડા ઘણા ગ્રાહકો મૈત્રીભર્યા છે. some|many|customers|friendly|are 5) Manche Kunden sind sehr freundlich. 5) Some of the customers are friendly. 5) Algunos clientes son amigables. 5) Certains de ses clients sont amicaux. 5) Alcuni clienti sono amichevoli. 5)何人か の お客様 は 友好的 です 。 5) 어떤 고객들은 친절해요. 5) Sommige klanten zijn vriendelijk. 5) Alguns clientes são simpáticos. 5) Некоторые клиенты дружелюбны. 5) Några kunder är vänliga. 5) 一些 客户 对 詹姆斯 很 友好 。 શું બધા ગ્રાહકો મૈત્રીભર્યા છે? is|all|customers|friendly|are Sind alle Kunden freundlich? Are all the customers friendly? ¿Son todos los clientes amigables? Tous les clients sont-ils amicaux? Tutti i clienti sono amichevoli? すべて の お客様 が 友好的 です か ? 모든 고객들이 친절해요? Zijn alle klanten vriendelijk? Todos os clientes são simpáticos? Все ли клиенты дружелюбны? Är alla kunder vänliga? 所有 的 客户 对 詹姆斯 都 很 友好 吗 ? ના, થોડાઘણા ગ્રાહકો મૈત્રીભર્યા છે. no|a few|customers|friendly|are Nein, nur manche Kunden sind freundlich. No, some of the customers are friendly. No, solo algunos de los clientes son amigables. Non, certains clients sont amicaux. No, solo alcuni clienti sono amichevoli. いいえ 、 何人か の お客様 が 友好的 です 。 아니요, 어떤 고객들은 친절해요. Nee, sommige klanten zijn vriendelijk. Não, apenas alguns clientes são simpáticos. Нет, некоторые клиенты дружелюбны. Nej, några av kunderna är vänliga. 不是 , 是 一些 客户 对 詹姆斯 很 友好 。

6) જેમ્સ લાંબી રિસેસ લે છે. James|long|recesses|takes|is 6) Felix macht lange Mittagspausen. 6) James takes long lunch breaks. 6) Jaime se toma largos descansos para comer. 6) Jean prend de longues pauses déjeuners. 6) Gennaro fa lunghe pause pranzo. 6) ジェームズ は 昼食 時間 を 長く とります 。 6) 지훈이는 긴 점심 시간을 가져요. 6) Jan neemt lange lunchpauzes. 6) James faz longas paradas de almoço. 6) У Якова долгие обеденные перерывы. 6) Jakob tar långa lunchraster. 6)詹姆斯休了很长时间。

શું જેમ્સ ટૂંકી રિસેસ લે છે? Macht Felix kurze Mittagspausen? Does James take short lunch breaks? ¿Se toma Jaime descansos cortos para comer? Jean prend-il de courtes pauses déjeuners? Gennaro fa pause pranzo corte? ジェームズ は 昼食 時間 を 短く とります か ? 지훈이는 짧은 점심 시간을 가져요? Neemt Jan korte lunchpauzes? James faz pequenas paradas de almoço? У Якова короткие обеденные перерывы? Tar Jakob korta lunchraster? 詹姆斯会休息吗? ના, તે ટૂંકી રિસેસ નથી લેતો. no|he|short|recess||takes Nein, er macht keine kurzen. No, he does not take short breaks. No, no se toma descansos cortos. Non, il ne prend pas de courtes pauses déjeuners. No, lui non fa pause pranzo corte. いいえ 、 彼 は 短い 時間 を とりません 。 아니요, 그는 짧은 휴식을 갖지 않아요. Nee, hij neemt geen korte pauzes. Não, ele não faz pequenas paradas. Нет, у него не короткие перерывы. Nej, har tar inte korta lunchraster. 不,这不是短暂的休息时间。 તે લાંબી રિસેસ લે છે. He|long|recesses|takes|is Sondern lange Mittagspausen. He takes long lunch breaks. Se toma largos descansos para comer. Il prend de longues pauses déjeuners. Lui fa lunghe pause pranzo. 彼 は 昼食 時間 を 長く とります 。 그는 긴 점심 시간을 가져요. Hij neemt lange lunchpauzes. Ele faz longas paradas de almoço. У него долгие обеденные перерывы. Han tar långa lunchraster. 这需要很长时间。

7) જેમ્સ પાંચ વાગ્યે ઘરે જઈ શકે છે. James|five|o'clock|home|go|can|is 7) Felix kann um fünf nach Hause gehen. 7) James can go home at 5:00. 7) Jaime se puede ir a casa a las 5:00 de la tarde. 7) Jean peut rentrer chez lui à dix-sept heures. 7) Gennaro può andare a casa alle cinque in punto. 7) ジェームズ は 5 時 に 家 に 帰ります 。 7) 지훈이는 다섯시에 퇴근할 수 있어요. 7) Om vijf uur kan Jan naar huis gaan. 7) James pode ir para casa as cinco horas. 7) Яков может пойти домой в пять часов. 7) Jakob kan åka hem vid fem. 7)詹姆斯可以五点钟回家。 શું જેમ્સ ચાર વાગ્યે ઘરે જઈ શકે છે? can|James|four|o'clock|home|go|able|is Kann Felix um vier nach Hause gehen? Can James go home at 4:00? ¿Puede Jaime irse a casa a las 4:00 de la tarde? Jean peut-il rentrer à seize heures? Gennaro può andare a casa alle quattro in punto? ジェームズ は 4 時 に 家 に 帰ります か ? 지훈이는 네시에 퇴근할 수 있어요? Kan Jan om vier uur naar huis gaan? James pode ir para casa às quatro horas? Яков может пойти домой в четыре часа? Kan Jakob åka hem vid fyra? 詹姆斯可以四点钟回家吗? ના, તે પાંચ વાગ્યે ઘરે જઈ શકે છે. no|he|five|at o'clock|home|can go|able to|is Nein, er kann um fünf nach Hause gehen. No, he can go home at 5:00. No, se puede ir a casa a las 5:00 de la tarde. Non, il peut rentrer chez lui à dix-sept heures. No, lui può andare a casa alle cinque in punto. いいえ 、 彼 は 5 時 に 家 に 帰ります 。 아니요, 그는 다섯시에 퇴근할 수 있어요. Nee, hij kan om vijf uur naar huis gaan. Não, ele só pode ir para casa às cinco horas. Нет, он может пойти домой в пять часов. Nej, han kan åka hem vid fem. 不,她可以五点钟回家。