×

Utilizziamo i cookies per contribuire a migliorare LingQ. Visitando il sito, acconsenti alla nostra politica dei cookie.

image

LingQ Mini Stories, 13 - કિમી એક રેસ્ટોરન્ટમાં છે

13 - કિમી એક રેસ્ટોરન્ટમાં છે

વાર્તા-૧૩

અ) કિમી એક રેસ્ટોરન્ટમાં છે તેની શાઉલ સાથે ડેટ છે.

કિમી શાઉલને જાણતી નથી.

પરંતુ તે મિત્રનો મિત્ર છે.

શાઉલ સમય પર આવે છે.

તે કહે છે, "હેલો!" અને કિમી કહે છે, "હાય! ".

શાઉલ નીચે બેસે છે, અને કિમી તેને જુએ છે.

તે વિચારે છે કે તે ખૂબ જ દેખાવડો છે.

કિમી મલકાઈ છે, અને શાઉલે તેને જુએ છે.

"તમારૂ સ્મિત સારું છે," શાઉલ કહે છે.

બ) હું એક રેસ્ટોરન્ટમાં છું. મારી શાઉલ સાથે ડેટ છે.

હું શાઉલને જાણતી નથી

પરંતુ તે મિત્રનો મિત્ર છે.

શાઉલ સમય પર આવે છે.

તે કહે છે, "હેલો!" અને હું કહું છું, "હાય! ".

શાઉલ નીચે બેસે છે, અને હું તેને જોઉં છું.

હું વિચારું છું કે તે ખૂબ જ દેખાવડો છે.

હું મલકાવ છું , અને શાઉલ મને જોવે છે.

"તમારૂ સ્મિત સારું છે," શાઉલ કહે છે.

પ્રશ્નો:

1) કિમી એક રેસ્ટોરન્ટમાં છે. શું કિમી ઘરે છે? ના, કિમી ઘરે નથી. તે એક રેસ્ટોરન્ટમાં છે.

2) કિમીની શાઉલ સાથે સાથે ડેટ છે. શું કિમીની જ્યોર્જ સાથે ડેટ છે? ના, કિમીની જ્યોર્જ સાથે ડેટ નથી. તેની શાઉલ સાથે ડેટ છે.

3) કિમી શાઉલને જાણતી નથી, પરંતુ તે મિત્રનો મિત્ર છે. શું કિમી શાઉલને ઓળખે છે? ના, કિમી શાઉલને ઓળખતી નથી, પરંતુ તે મિત્રનો મિત્ર છે.

4) શાઉલ સમયસર રેસ્ટોરન્ટમાં આવે છે. શું શાઉલ સમયસર રેસ્ટોરન્ટમાં આવે છે? હા, શાઉલ સમયસર રેસ્ટોરન્ટમાં આવે છે.

5) શાઉલ કિમીને "હેલો!" કહે છે.

શું શાઉલ "હેલો" કહે છે? હા, શાઉલ કિમીને "હેલો!" કહે છે.

6) કિમી વિચારે છે કે શાઉલ દેખાવડો છે. શું કિમીને લાગે છે કે શાઉલ દેખાવડો છે? હા, કિમી વિચારે છે કે શાઉલ દેખાવડો છે.

7) શાઉલ કિમી સામે જુએ છે. શું શાઉલ કીમી સામે જોવે છે? હા, શાઉલ કિમી સામે જુએ છે.

8) શાઉલ કહે છે કિમીનું સ્મિત સારુ છે. શું શાઉલ કહે છે કે કિમીનું સ્મિત સારું છે? હા, શાઉલ કહે છે કે કિમીનું સ્મિત સારુ છે.

Learn languages from TV shows, movies, news, articles and more! Try LingQ for FREE

13 - કિમી એક રેસ્ટોરન્ટમાં છે Kimi|one|in the restaurant|is Kimi|uno|en el restaurante|está 13 - Km is in a restaurant 13 - El km está en un restaurante. 13 – Km está em um restaurante

વાર્તા-૧૩ story Geschichte 13 Story-13 Historia 13 Histoire n°13 Storia 13 Story 13 Story 13 Verhaal 13 História 13 История 13 Berättelse 13 故事13

અ) કિમી એક રેસ્ટોરન્ટમાં છે |Kimi|one|in the restaurant|is A) Karin ist in einem Restaurant. A) Kimi is in a restaurant. A) Carmen está en un restaurante. A) Camille est au restaurant. A) Chiara è in un ristorante. A ) キミ は レストラン に います 。 A) 민주는 식당에 있다. A) Thea is in een restaurant. A) Maria está em um restaurante. A) Светлана находится в ресторане. A) Elin är i en restaurang. A) 吉米 在 餐馆 。 તેની શાઉલ સાથે ડેટ છે. her|Shaul|with|date| su|Saul|con|cita|está Sie hat ein Date mit Stefan. She has a date with Saul. Ella tiene una cita con Saúl. Elle a un rendez-vous avec Sébastien. Ha un appuntamento con Roberto. 彼女 は ソール と デート です 。 그녀는 현수와 소개팅을 하기로 했다. Ze heeft een afspraak met Paul. Ela tem um encontro com Saul. У неё - встреча с Владиславом. Hon har en date med Oscar. 她 和 索尔 有个 约会 。

કિમી શાઉલને જાણતી નથી. Kimi|Shaul|knows|does not Kimi|a Shaul|sabe|no Karin kennt Stefan nicht. Kimi doesn't know Saul. Carmen no conoce a Saúl. Camille ne connaît pas Sébastien. Chiara non conosce Roberto. キミ は ソール を 知りません 。 민주는 현수를 모른다. Thea kent Paul nog niet. Maria não conhece Saul. Светлана не знает Владислава. Elin känner inte Oscar. 吉米 不 认识 索尔 。

પરંતુ તે મિત્રનો મિત્ર છે. but|he|friend's|friend|is pero|él|amigo|amigo|es Aber er ist ein Freund eines Freundes. But he is a friend of a friend. Pero él es el amigo de un amigo de Carmen. Mais il est l'ami d'un ami. Ma lui è amico di un'amica. しかし 彼 は キミ の 友達 の 友達 です 。 하지만 현수는 친구의 친구이다. Maar hij is een vriend van een vriend. Mas ele é amigo de um amigo. Но он знает её друга. Men han är en vän till en vän. 但是 他 是 一个 朋友 的 朋友 。

શાઉલ સમય પર આવે છે. Shaul|time|on|arrives|is Saúl|tiempo|a tiempo|viene|está Stefan kommt pünktlich. Saul comes on time. Saúl llega a tiempo. Sébastien est à l'heure. Roberto arriva in orario. ソール は 時間 通り に 来ます 。 현수는 제시간에 온다. Paul komt op tijd. Saul vem a tempo. Владислав приходит во время. Oscar kommer i tid. 索尔 准时 来 了 。

તે કહે છે, "હેલો!" અને કિમી કહે છે, "હાય! ". he|says|is|Hello|and|Kimmy|says|is|Hi ella|dice|dice|hola|y|Kimi|dice|está|¡hola! Er sagt, "Hallo!" und Karin sagt, "Hallo! ". He says, “Hello!” and Kimi says, “Hi!” Él dice, “¡Hola!” y Carmen le dice “¡Hola!” Il dit : “Bonjour!” et Camille lui répond: “Salut!”. Dice Ciao e Chiara risponde Ciao!. 彼 は “ こんにちは ” と いいます 、 キミ も “ どうも !” と 言います 。 그는 “안녕하세요!”라고 말하고 민주도 “안녕하세요!”라고 말한다. Hij zegt: “Hallo!” en Thea zegt “Hoi!” Ele diz: "Olá!" E Maria diz: "Oi!" Он говорит "Здравствуй" , Светлана говорит "Привет". Han säger, “Hallå!” och Elin säger, “Hej!” 他 说 “ 你好 ” 然后 吉米 说 “ 嗨 ” 。

શાઉલ નીચે બેસે છે, અને કિમી તેને જુએ છે. Shaul|down|sits|is|and|Kimi|him|sees|is Stefan setzt sich hin und Karin sieht ihn an. Saul sits down, and Kimi looks at him. Saúl se sienta y Carmen le mira. Sébastien s'assoit et Camille le dévisage. Roberto si siede e Chiara lo guarda. ソール は 座ります 。 キミ は 彼 を 見ます 。 현수는 앉고 민주는 그를 본다. Paul gaat zitten en Thea kijkt naar hem. Saul senta-se e Maria olha para ele. Владислав садится и Светлана смотрит на него. Oscar sätter sig ned, och Elin tittar på honom. 索尔 坐下 , 然后 吉米 看着 他 。

તે વિચારે છે કે તે ખૂબ જ દેખાવડો છે. he|thinks|is|that|he|very|just|attractive|is Sie findet ihn sehr attraktiv. She thinks he is very handsome. Ella piensa que es muy guapo. Elle pense qu'il est vraiment très beau. Lei pensa che lui sia molto bello. 彼女 は 彼 が とても ハンサム だ と 思います 。 그녀는 그가 매우 잘 생겼다고 생각한다. Zij vindt hem heel knap. Ela acha que ele é muito bonito. Она думает, что он очень красивый. Hon tycker att han är väldigt stilig. 她 觉得 他 很帅 。

કિમી મલકાઈ છે, અને શાઉલે તેને જુએ છે. Kimi|smiles|is|and|Shaul|her|sees|is Karin lächelt, und Stefan schaut sie an. Kimi smiles, and Saul looks at her. Carmen sonríe y Saúl la mira. Camille sourit, et Sébastien la regarde. Chiara sorride e Roberto la guarda. キミ は 笑います そして ソール は 彼女 を 見ます 。 민주는 미소를 짓고 현수는 그녀를 본다. Thea glimlacht en Paul kijkt haar aan. Maria sorri e Saul olha para ela. Светлана улыбается, и Владислав смотрит на неё. Elin ler, och Oscar tittar på henne. 吉米 微笑 着 , 然后 索尔 看着 她 。

"તમારૂ સ્મિત સારું છે," શાઉલ  કહે છે. your|smile|good|is|Shaul|says|is "Du hast ein hübsches Lächeln", sagt Stefan. “You have a nice smile,” Saul says. “Tienes una linda sonrisa”, dice Saúl. “Tu as un beau sourire”, lui dit Sébastien. Roberto dice "Hai un bel sorriso". “ あなた は 笑顔 が 素敵 です ね ” と ソール は 言います 。 “미소가 이쁘시네요.”라고 현수가 말한다. “Je hebt een leuke glimlach”, zegt Paul. "Você tem um sorriso legal", diz Saul. "У тебя приятная улыбка,"-говорит Владислав. “Du har ett vacker leende,” säger Oscar. “ 你 笑 起来 很 好看 ,” 索尔 说 。

બ) હું એક રેસ્ટોરન્ટમાં  છું. |I|a|in the restaurant|am B) Ich bin in einem Restaurant. B) I am in a restaurant. B) Yo estoy en un restaurante. B) Je suis au restaurant. B) Sono in un ristorante. B ) 私 は レストラン に います 。 B) 나는 식당에 있다. B) Ik ben in een restaurant. B) Eu estou em um restaurante. Б) Я- в ресторане. B) Jag är i en restaurang. B) 我 在 餐馆 。 મારી શાઉલ સાથે ડેટ છે. my|Shaul|with|date|is Ich habe ein Date mit Stefan. I have a date with Saul. Yo tengo una cita con Saúl. J'ai un rendez-vous avec Sébastien. Ho un appuntamento con Roberto. 私 は ソール と デート です 。 나는 현수와 소개팅을 하기로 했다. Ik heb een afspraak met Paul. Tenho um encontro com Saul. У меня - встреча с Владиславом. Jag har en date med Oscar. 我 和 索尔 有个 约会 。

હું શાઉલને જાણતી નથી I|Shaul|know|do not Ich kenne Stefan nicht. I don't know Saul. No conozco a Saúl. Je ne connais pas Sébastien. Non conosco Roberto. 私 は ソール を 知りません 。 나는 현수를 모른다. Ik ken Paul nog niet. Não conheço Saul. Я не знаю Владислава. Jag känner inte Oscar. 我 不 认识 索尔 。

પરંતુ તે મિત્રનો મિત્ર છે. but|he|friend's|friend|is Aber er ist ein Freund eines Freundes. But he is a friend of a friend. Pero él es el amigo de un amigo mío. Mais il est l'ami d'un ami. Ma lui è un amico di un'amica. しかし 彼 は 私 の 友達 の 友達 です 。 하지만 그는 친구의 친구다. Maar hij is een vriend van een vriend. Mas ele é amigo de um amigo. Но он знает моего друга. Men han är en vän till en vän. 但是 他 是 一个 朋友 的 朋友 。

શાઉલ સમય પર આવે છે. Shaul|time|on|arrives|is Er kommt pünktlich. He comes on time. Él llega a tiempo. Il est à l'heure. Lui arriva in orario. ソール は 時間 通り に 来ます 。 그는 제시간에 온다. Hij komt op tijd. Ele chegou na hora. Он приходит во время. Han kommer i tid. 他 准时 来 了 。

તે કહે છે, "હેલો!" અને હું કહું છું, "હાય! ". he|says|is|Hello|and|I|say|am|Hi Er sagt, "Hallo! ", und ich sage, "Hallo! ". He says, “Hello!”, and I say, “Hi!” Él dice, “¡Hola!” y yo digo, “¡Hola!” Il dit : “Bonjour!” et je lui réponds: “Salut!”. Lui dice Ciao e io rispondo Ciao!. 彼 は “ こんにちは ! ” と いいます 、 私 も “ どうも ! ” と 言います 。 그는 “안녕하세요!”라고 말하고 나도 “안녕하세요!”라고 말한다. Hij zegt: “Hallo!” en ik zeg “Hoi!”. Ele diz: "Olá!", E eu digo: "Oi!" Он говорит "Здравствуй ", я говорю "Привет". Han säger, “Hallå!” och jag säger, “Hej!” 他 说 “ 你好 ” 然后 我 说 “ 嗨 。"

શાઉલ નીચે બેસે છે, અને  હું તેને જોઉં છું. Shaul|down|sits|is|and|I|him|see|am Er setzt sich hin und ich sehe ihn an. He sits down, and I look at him. Él se sienta, y yo le miro. Il s'assoit et je le dévisage. Lui si siede e lo guardo. ソール は 座ります 私 は 彼 を 見ます 。 현수는 앉고 나는 그를 본다. Hij gaat zitten en ik kijk naar hem. Ele se senta e eu olho para ele. Он садится, и я смотрю на него. Han sätter sig ned, och jag tittar på honom. 他 坐下 , 然后 我 看着 他 。

હું વિચારું છું કે તે ખૂબ જ દેખાવડો છે. I|think|am|that|he|very|just|attractive|is yo|||||||| Ich finde ihn sehr attraktiv. I think he is very handsome. Yo pienso que es muy guapo. Je pense qu'il est vraiment très beau. Penso che sia molto bello. 私 は 彼 が とても ハンサムだ と 思います 。 나는 그가 매우 잘 생겼다고 생각한다. Ik vind hem heel knap. Eu acho que ele é muito bonito. Я думаю , что он очень красивый. Jag tycker att han är väldigt stilig. 我 觉得 他 很帅 。

હું મલકાવ છું , અને શાઉલ  મને જોવે છે. I|Malakaw|am|and|Shaul|me|sees|is Ich lächle, und Stefan sieht mich an. I smile, and Saul looks at me. Yo sonrío, y Saúl me mira. Je souris, et Sébastien me regarde. Sorrido e Roberto mi guarda. 私 は 笑います そして ソール は 私 を 見ます 。 나는 미소를 짓고 현수는 나를 본다. Ik glimlach en Paul kijkt mij aan. Eu sorrio e Saul olha para mim. Я улыбаюсь, и Владислав смотрит на меня. Jag ler, och Oscar tittar på mig. 我 微笑 着 , 然后 索尔 看着 我 。

"તમારૂ સ્મિત સારું છે," શાઉલ  કહે છે. your|smile|good|is|Shaul|says|is "Du hast ein hübsches Lächeln", sagt Stefan. “You have a nice smile,” Saul says. “Tienes una linda sonrisa,” dice Saúl. “Tu as un beau sourire”, me dit Sébastien. Roberto dice "Hai un bel sorriso". “ あなた は 笑顔 が 素敵 です ね ” と ソール は 言います 。 “미소가 이쁘시네요.”라고 현수가 말한다. “Je hebt een leuke glimlach”, zegt Paul. "Você tem um sorriso legal", diz Saul. "У тебя приятная улыбка",-говорит Владислав. “Du har ett vacker leende,” säger Oscar. “ 你 笑 起来 很 好看 ,” 索尔 说 。

પ્રશ્નો: questions Fragen: Questions: Preguntas: Questions: Domande: 質問 : 질문: Vragen: Perguntas: Вопросы: Frågor: 问题 :

1) કિમી એક રેસ્ટોરન્ટમાં છે. Kimi|is|in a restaurant|is 1) Karin ist in einem Restaurant. 1) Kimi is at a restaurant. 1) Carmen está en un restaurante. 1) Camille est au restaurant. 1) Chiara è in un ristorante. 1) キミ は レストラン に います 。 1) 민주는 식당에 있다. 1) Thea is in een restaurant. 1) Maria está em um restaurante. 1) Светлана - в ресторане. 1) Elin är på en restaurang. 1) 吉米 在 餐馆 。 શું કિમી  ઘરે છે? is|Kimi|at home|there Ist Karin zu Hause? Is Kimi at home? ¿Carmen está en casa? Camille est-elle chez elle? Chiara è a casa? キミ は 家 に います か ? 민주가 집에 있어요? Is Thea thuis? Maria está em casa? Светлана дома? Är Elin hemma? 吉米 在家 吗 ? ના, કિમી ઘરે નથી. no|Kimi|at home|is not Nein, Karin ist nicht zu Hause. No, Kimi is not at home. No, Carmen no está en casa. Non, Camille n'est pas chez elle. No, Chiara non è a casa. いいえ 、 キミ は 家 に いません 。 아니요, 민주는 집에 있지 않아요. Nee, Thea is niet thuis. Não, Maria não está em casa. Нет, Светлана - не дома. Nej, Elin är inte hemma. 不 , 吉米 不 在家 。 તે એક રેસ્ટોરન્ટમાં છે. He|a|in the restaurant|is Sie ist in einem Restaurant. She is at a restaurant. Ella está en un restaurante. Elle est au restaurant. È in un ristorante. 彼女 は レストラン に います 。 그녀는 식당에 있어요. Zij is in een restaurant. Ela está em um restaurante. Она -в ресторане. Hon är på en restaurang. 她 在 餐馆 。

2) કિમીની શાઉલ સાથે સાથે ડેટ છે. Kimi's|Shaul|together|with|date| Kimini|Shaul|con|con|cita|está 2) Karin hat ein Date mit Stefan. 2) Kimi has a date with Saul. 2) Carmen tiene una cita con Saúl. 2) Camille a un rendez-vous avec Sébastien. 2) Chiara ha un appuntamento con Roberto. 2) キミ は ソール と デート です 。 2) 민주는 현수랑 소개팅을 해요. 2) Thea heeft een afspraak met Paul. 2) Maria tem um encontro com Saul. 2) У Светланы встреча с Владиславом. 2) Elin har en date med Oscar. 2) 吉米 和 索尔 有个 约会 。 શું કિમીની  જ્યોર્જ સાથે ડેટ છે? is|Kimmy's|George|with|date| ¿qué|Kimini|||cita|está Hat Karin ein Date mit Gabriel? Does Kimi have a date with George? ¿Carmen tiene una cita con Jorge? Camille a-t-elle un rendez-vous avec George? Chiara ha un appuntamento con Marco? キミ は ジョージ と デート です か ? 민주가 준수랑 소개팅을 해요? Heeft Thea een afspraak met Sjors? Maria tem um encontro com George? У Светланы встреча с Юрием? Har Elin en date med Albin? 吉米 和 乔治 有个 约会 吗 ? ના, કિમીની જ્યોર્જ સાથે ડેટ નથી. no|Kimmy's|George|with|date|not Nein, Karin hat kein Date mit Gabriel. No, Kimi does not have a date with George. No, Carmen no tiene una cita con Jorge. Non, Camille a un rendez-vous avec George. No, Chiara non ha un appuntamento con Marco. いいえ 、 キミ は ジョージ と デート は しません 。 아니요, 민주는 준수랑 소개팅을 하지 않아요. Nee, Thea heeft geen afspraak met Sjors. Não, Maria não tem um encontro com George. Нет, у Светланы нет встречи с Юрием . Nej, Elin har inte en date med Albin. 不 , 吉米 和 乔治 没有 约会 。 તેની શાઉલ સાથે ડેટ છે. her|Shaul|with|date| |Saul||| Sie hat ein Date mit Stefan. She has a date with Saul. Ella tiene una cita con Saúl. Il sort avec Sébastien. Ha un appuntamento con Roberto. 彼女 は ソール と デート します 。 그녀는 현수랑 소개팅을 해요. Zij heeft een afspraak met Paul. Ela tem um encontro com Saul. У Светланы встреча с Владиславом. Hon har en date med Oscar. 他 和 索尔 有个 约会 。

3) કિમી શાઉલને  જાણતી નથી, પરંતુ તે મિત્રનો મિત્ર છે. Kimi|Shaul|knows|does not|but|he|friend's|friend|is 3) Karin kennt Stefan nicht, aber er ist ein Freund eines Freundes. 3) Kimi does not know Saul, but he is a friend of a friend. 3) Carmen no conoce a Saúl, pero él es el amigo de un amigo de Carmen. 3) Camille ne connaît pas Sébastien mais il est l'ami d'un ami. 3) Chiara non conosce Roberto, ma lui è amico di un'amica. 3) キミ は ソール を 知りません しかし 彼 は キミ の 友達 の 友達 です 。 3) 민주는 현수를 모르지만, 그는 친구의 친구예요. 3) Thea kent Paul niet, maar hij is een vriend van een vriend. 3) Maria não conhece Saul, mas ele é amigo de um amigo. 3) Светлана не знает Владислава , но она подруга его друга. 3) Elin känner inte Oscar, men han är en vän till en vän. 3) 吉米 不 认识 索尔 , 他 是 一个 朋友 的 朋友 。 શું કિમી શાઉલને ઓળખે છે? what|||recognizes| ¿qué|Kimi|a Shaul|conoce|está Kennt Karin Stefan? Does Kimi know Saul? ¿Carmen conoce a Saúl? Camille connaît-elle Sébastien? Chiara conosce Roberto? キミ は ソール を 知って います か ? 민주가 현수를 알아요? Kent Thea Paul? Maria conhece Saul? Светлана знает Владислава? Känner Elin Oscar? 吉米 认识 索尔 吗 ? ના, કિમી શાઉલને  ઓળખતી નથી, પરંતુ તે મિત્રનો મિત્ર છે. no|Kimi|Shaul|recognizes|does not|but|he|friend's|friend|is |Kimi|Shaul|conoce|no|pero|él|amigo|amigo|es Nein, Karin kennt Stefan nicht, aber er ist ein Freund eines Freundes. No, Kimi does not know Saul, but he is a friend of a friend. No, Carmen no conoce a Saúl, pero él es el amigo de un amigo de Carmen. Non, Camille ne connaît pas Sébastien, mais il est l'ami d'un ami. No, Chiara non conosce Roberto, ma lui è amico di un'amica. いいえ 、 キミ は ソール を 知りません 、 しかし 彼 は 友達 の 友達 です 。 아니요, 민주는 현수를 모르지만, 그는 친구의 친구예요. Nee, Thea kent Paul niet, maar hij is een vriend van een vriend. Não, Maria não conhece Saul, mas ele é amigo de um amigo. Нет, Светлана не знает Владислава , но она знает его друга. Nej, Elin känner inte Oscar, men han är en vän till en vän. 不 , 吉米 不 认识 索尔 , 但是 他 是 一个 朋友 的 朋友 。

4) શાઉલ સમયસર રેસ્ટોરન્ટમાં આવે છે. Shaul|on time|at the restaurant|arrives|is Saúl|a tiempo|en el restaurante|viene|está 4) Stefan kommt pünktlich im Restaurant an. 4) Saul comes to the restaurant on time. 4) Saúl llega al restaurante a tiempo. 4) Sébastien est à l'heure au restaurant. 4) Roberto arriva in orario al ristorante. 4) ソール は 時間 どおり に レストラン に 来ます 。 4) 현수는 제시간에 식당에 와요. 4) Paul komt op tijd in het restaurant. 4) Saul vem ao restaurante a tempo. 4) Владислав приходит в ресторан во время. 4) Oscar kommer till restaurangen i tid. 4) 索尔 准时 来到 了 餐馆 。 શું શાઉલ સમયસર રેસ્ટોરન્ટમાં આવે છે? ||on time||comes| Kommt Stefan pünktlich im Restaurant an? Does Saul come to the restaurant on time? ¿Saúl llega al restaurante a tiempo? Sébastien est-il à l'heure au restaurant? Roberto arriva in orario al ristorante? ソール は 時間 通り に レストラン に 来ます か ? 현수가 제시간에 식당에 와요? Komt Paul op tijd in het restaurant? Saul vem ao restaurante a tempo? Владислав приходит в ресторан во время? Kommer Oscar till restaurangen i tid? 索尔 准时 来到 了 餐馆 吗 ? હા, શાઉલ સમયસર રેસ્ટોરન્ટમાં આવે છે. yes|Shaul|on time|to the restaurant|arrives|is Ja, Stefan kommt pünktlich im Restaurant an. Yes, Saul comes to the restaurant on time. Sí, Saúl llega al restaurante a tiempo. Oui, Sébastien est à l'heure au restaurant. Sì, Roberto arriva in orario al ristorante. はい 、 ソール は 時間 通り に レストラン に 来ます 。 네, 현수는 제시간에 식당에 와요. Ja, Paul komt op tijd in het restaurant. Sim, Saul vem ao restaurante a tempo. Да, Владислав приходит в ресторан во время. Ja, Oscar kommer till restaurangen i tid. 是 的 , 索尔 准时 来到 了 餐馆 。

5) શાઉલ કિમીને "હેલો!" કહે છે. Shaul|to Kimi|Hello|says|is Shaul|Kimi|hola|dice|dice 5) Stefan sagt zu Karin "Hallo!". 5) Saul says “Hello!” to Kimi. 5) Saúl dice “¡Hola!” a Carmen. 5) Sébastien dit bonjour à Camille. 5) Roberto dice “Ciao!” a Chiara. 5) ソール は キミ に “ こんにちは ! ” と 言います 。 5) 현수는 민주에게 “안녕하세요!”라고 말해요. 5) Paul zegt “Hallo!”tegen Thea. 5) Saul diz "Olá!" para Maria. 5) Владислав говорит Светлане "Здравствуй". 5) Oscar säger “Hallå!”, till Elin. 5) 索尔 对 吉米 说 “ 你好 ”。

શું શાઉલ "હેલો" કહે છે? Sagt Stefan: "Hallo"? Does Saul say, “Hello”? ¿Saúl dice “Hola”? Sébastien dit-il bonjour? Roberto dice “Ciao”? ソール は “ こんにちは !” と 言います か ? 현수가 “안녕하세요!”라고 말해요? Zegt Paul “Hallo!”? Saul diz: "Olá"? Владислав говорит Светлане "Здравствуй"? Säger Oscar, “Hallå”? 索尔 说 “ 你好 ” 吗 ? હા, શાઉલ કિમીને "હેલો!" કહે છે. Yes|Shaul|to Kimi|Hello|says|is Ja, Stefan sagt zu Karin "Hallo! ". Yes, Saul says “Hello!” to Kimi. Sí, Saúl dice “¡Hola!” a Carmen. Oui, Sébastien dit bonjour à Camille. Sì, Roberto dice “Ciao!” a Chiara. はい 、 ソール は キミ に “ こんにちは ” と 言います 。 네, 현수가 민주에게 “안녕하세요!”라고 말해요. Ja, Paul zegt “Hallo!”tegen Thea. Sim, Saul diz "Olá!" para Maria. Да, Владислав говорит Светлане "Здравствуй". Ja, Oscar säger “Hallå!” till Elin. 是 的 , 索尔 对 吉米 说 “ 你好 ”。

6) કિમી વિચારે છે કે શાઉલ દેખાવડો છે. Kimi|thinks|is|that|Shaul|attractive|is 6) Karin findet Stefan attraktiv. 6) Kimi thinks Saul is handsome. 6) Carmen piensa que Saúl es guapo. 6) Camille pense qu'il est vraiment très beau. 6) Chiara pensa che Roberto sia molto bello. 6) キミ は ソール が ハンサムだ と 思います 。 6) 민주는 현수가 잘 생겼다고 생각해요. 6) Thea vindt Paul knap. 6) Maria acha que Saul é bonito. 6) Светлана думает, что Владислав очень красивый. 6) Elin tycker att Oscar är stilig. 6) 吉米 觉得 索尔 很帅 。 શું કિમીને લાગે છે કે શાઉલ   દેખાવડો છે? ||seems||||handsome| Findet Karin, dass Stefan attraktiv ist? Does Kimi think Saul is handsome? ¿Carmen piensa que Saúl es guapo? Camille pense-t-elle que Sébastien est beau? Chiara pensa che Roberto sia molto bello? キミ は ソール が ハンサム だ と 思って います か ? 민주는 현수가 잘 생겼다고 생각해요? Vindt Thea Paul knap? Maria acha que Saul é bonito? Светлана думает, что Владислав очень красивый? Tycker Elin att Oscar är stilig? 吉米 觉得 索尔 很帅 吗 ? હા, કિમી વિચારે છે કે શાઉલ  દેખાવડો છે. yes|Kimi|thinks|is||Shaul|attractive|is Ja, Karin findet Stefan attraktiv. Yes, Kimi thinks Saul is handsome. Sí, Carmen piensa que Saúl es guapo. Oui, Camille pense qu'il est beau. Sì, Chiara pensa che Roberto sia molto bello. はい 、 キミ は ソール が ハンサム だ と 思って います 。 네, 민주는 현수가 잘 생겼다고 생각해요. Ja, Thea vindt Paul knap. Sim, Maria acha que Saul é bonito. Да, Светлана думает, что Владислав очень красивый. Ja, Elin tycker att Oscar är stilig. 是 的 , 吉米 觉得 索尔 很帅 。

7) શાઉલ કિમી સામે જુએ છે. Shaul|Kimi|against|looks|is 7) Stefan schaut Karin an. 7) Saul looks at Kimi. 7) Saúl mira a Carmen. 7) Sébastien regarde Camille. 7) Roberto guarda Chiara. 7) ソール は キミ を 見ます 。 7) 현수가 민주를 봐요. 7) Paul kijkt naar Thea. 7) Saul olha para Maria. 7) Владислав смотрит на Светлану. 7) Oscar tittar på Elin. 7) 索尔 看着 吉米 。 શું શાઉલ કીમી  સામે જોવે છે? what|Shaul|Kimi|against|sees|is qué|Saúl|Kimi|frente|ver|está Schaut Stefan Karin an? Does Saul look at Kimi? ¿Saúl mira a Carmen? Sébastien regarde-t-il Camille? Roberto guarda Chiara? ソール は キミ を 見ます か ? 현수가 민주를 봐요? Kijkt Paul naar Thea? Saul olha Maria? Владислав смотрит на Светлану ? Tittar Oscar på Elin? 索尔 看着 吉米 吗 ? હા, શાઉલ કિમી સામે જુએ છે. yes|Shaul|Kimi|against|sees|is Ja, Stefan schaut Karin an. Yes, Saul looks at Kimi. Sí, Saúl mira a Carmen. Oui, Sébastien regarde Camille. Sì, Roberto la guarda. はい 、 ソール は キミ を 見ます 。 네, 현수가 민주를 봐요. Ja, Paul kijkt naar Thea. Sim, Saul olha para Maria. Да, Владислав смотрит на Светлану . Ja, Oscar tittar på Elin. 是 的 , 索尔 看着 吉米 。

8) શાઉલ કહે છે કિમીનું સ્મિત સારુ છે. Shaul|says|that|Kimi's|smile|good|is 8) Stefan sagt, dass Karin ein hübsches Lächeln hat. 8) Saul says Kimi has a nice smile. 8) Saúl dice que Carmen tiene una linda sonrisa. 8) Sébastien dit à Camille qu'elle a un beau sourire. 8) Roberto dice che Chiara ha un bel sorriso. 8) ソール は 、 キミ は 笑顔 が 素敵 だ と 言います 。 8) 현수는 민주의 미소가 보기 좋다고 말해요. 8) Paul zegt dat Thea een leuke glimlach heeft. 8) Saul diz que Maria tem um sorriso legal. 8) Владислав говорит Светлане, что у неё приятная улыбка. 8) Oscar säger att Elin har ett vackert leende. 8) 索尔 说 吉米 笑 起来 很 好看 。 શું શાઉલ કહે છે કે કિમીનું સ્મિત સારું છે? |||||Kimi's||| Sagt Stefan, dass er Karins Lächeln mag? Does Saul say he likes Kimi's smile? ¿Saúl dice que le gusta la sonrisa de Carmen? Sébastien aime-t-il le sourire de Camille? Roberto dice che gli piace il sorriso di Chiara? ソール は キミ の 笑顔 が 好き と 言います か ? 현수가 민주의 미소가 좋다고 말해요? Zegt Paul dat hij Thea's glimlach leuk vindt? Saul diz que ele gosta do sorriso de Maria? Владислав говорит Светлане , что ему нравится её улыбка? Säger Oscar att han gillar Elins leende? 索尔 说 吉米 笑 起来 好看 吗 ? હા, શાઉલ કહે છે કે કિમીનું સ્મિત સારુ છે. yes|Shaul|says|that||Kimi's|smile|good|is Ja, Stefan sagt, dass Karin ein hübsches Lächeln hat. Yes, Saul says Kimi has a nice smile. Sí, Saúl dice que Carmen tiene una linda sonrisa. Oui, Sébastien dit que Camille a un beau sourire. Sì, Roberto dice che Chiara ha un bel sorriso. はい 、 ソール は 、 キミ は 笑顔 が 素敵 だ と 言います 。 네, 현수는 민주의 미소가 보기 좋다고 말해요. Ja, Paul zegt dat Thea een leuke glimlach heeft. Sim, Saul diz que Maria tem um sorriso legal. Да, Владислав говорит Светлане , что у неё приятная улыбка. Ja, Oscar säger att Elin har ett vackert leende. 是 的 , 索尔 说 吉米 笑 起来 很 好看 。