×

Utilizziamo i cookies per contribuire a migliorare LingQ. Visitando il sito, acconsenti alla nostra politica dei cookie.

image

LingQ Mini Stories, 20 - એલિસા નોકરી પર જવાનો પ્રયાસ કરી રહી છે

20 - એલિસા નોકરી પર જવાનો પ્રયાસ કરી રહી છે

વાર્તા-૨૦

અ) એલિસા નોકરી પર જવાનો પ્રયાસ કરી રહી છે. તે પોતાની ગાડી શરૂ કરવાનો પ્રયાસ કરી રહી છે.

પરંતુ બહાર ખૂબ ઠંડી છે.

તેથી તેની ગાડી શરૂ થતી નથી.

તે પહેલા બસ પત્રક તપાસે છે.

શહેરની બસો બહુ ધીમી છે.

તે તેના બદલે ટ્રેન પત્રક તપાસે છે.

ટ્રેન સમય પર ચાલી રહી છે.

તે નોકરીએ જવા માટે ટ્રેન લેવાનું નક્કી કરે છે.

તે આશા રાખે છે કે તે કામ પર મોડી નહીં પહોંચે.

બ) હું નોકરી પર જવાનો પ્રયાસ કરી રહી છું. હું પોતાની ગાડી શરૂ કરવાનો પ્રયાસ કરી રહી છું.

પરંતુ બહાર ખૂબ ઠંડી છે.

તેથી મારી ગાડી શરૂ થતી નથી.

હું પહેલા બસ પત્રક તપાસું છું.

શહેરની બસો બહુ ધીમી છે.

હું તેના બદલે ટ્રેન પત્રક તપાસું છું.

ટ્રેન સમય પર ચાલી રહી છે.

હું નોકરીએ જવા માટે ટ્રેન લેવાનું નક્કી કરું છું.

હું આશા રાખે છું કે હું કામ પર મોડી નહીં પહોંચું.

પ્રશ્નો:

અ) 1) એલિસા કામ પર જવાનો પ્રયાસ કરી રહી છે. શું એલિસા કામ કરવા જવાનો પ્રયાસ કરે છે? હા, એલિસા કામ કરવા જવાનો પ્રયાસ કરી રહી છે.

2) બહાર ઠંડી છે. શું બહાર ગરમી છે? ના, બહાર ગરમી નથી. બહાર ઠંડી છે.

3) એલિસાની ગાડી શરૂ થતી નથી કારણ કે બહાર બહુ ઠંડી છે. શું એલિસાની ગાડી શરૂ થઈ? ના, એલિસાની ગાડી શરૂ થશે નહીં કારણ કે બહાર બહુ ઠંડી છે.

4) એલિસા પ્રથમ બસ પત્રક તપાસે છે. શું એલિસા ટ્રેન પત્રક પ્રથમ તપાસે છે? ના, તે નથી. એલિસા પ્રથમ બસ પત્રક તપાસે છે.

બ) 5) શહેરની બસો બહુ ધીમી હતી. શું શહેરની બસો ધીમી હતી? હા, શહેરની બસો બહુ ધીમી હતી.

6) ટ્રેનો સમય પર ચાલી રહી હતી. શું ટ્રેન અંતમાં ચાલી રહી હતી? ના, ટ્રેન અંતમાં ચાલી ન હતી. તે સમય પર ચાલી રહી હતી.

7) એલિસાએ નોકરીએ જવા માટે ટ્રેન લેવાનું નક્કી કર્યું. શું એલિસાએ કામ પર બસમાં જવાનો નિર્ણય કર્યો? ના, એલિસાએ બસ લેવાનો નિર્ણય ના કર્યો. તેણે નોકરી પર જવા માટે ટ્રેન લેવાનો નિર્ણય કર્યો.

8) એલિસાને આશા હતી કે તે કામ માટે મોડી નહીં હોય. શું એલિસા મોડી થવા માંગે છે? ના, તે મોડી થવા માંગતી નથી. તેને આશા હતી કે તે કામ માટે મોડી નહીં હોય.

Learn languages from TV shows, movies, news, articles and more! Try LingQ for FREE

20 - એલિસા નોકરી પર જવાનો પ્રયાસ કરી રહી છે Elisa|job|to|go|attempt|is|continuing|is Elisa|trabajo|en|ir|intento|ha intentado|está|está 20 - Alyssa is trying to get to work 20 - Alyssa está tratando de ir a trabajar. 20 – Alyssa está tentando chegar ao trabalho

વાર્તા-૨૦ historia Geschichte 20 Story-20 Historia 20 Histoire n°20 Storia 20 Story 20 Story 20 Verhaal 20 História 20 История 20 Berättelse 20 故事20

અ) એલિસા નોકરી પર જવાનો પ્રયાસ કરી રહી છે. |Elisa|work|to|go|attempt|is|continuing|is A) Amelia versucht, zur Arbeit zu gehen. A) Alissa is trying to go to work. A) Alicia está tratando de ir a trabajar. A) Alice essaie d'aller travailler. A) Elena sta cercando di andare al lavoro. A) アリッサ は 仕事 に 行こう と します 。 A) 지영이는 출근을 하려고 한다. A) Trees probeert naar haar werk te gaan. A) Julia está tentando ir para o trabalho. А) Алиса пытается поехать на работу. A) Alice försöker gå till jobbet. A) 爱 丽莎 要 去 上班 。 તે પોતાની ગાડી શરૂ કરવાનો પ્રયાસ કરી રહી છે. She|her|car|start|to do|attempt|is|continuing|is Sie versucht, ihr Auto zu starten. She is trying to start her car. Ella está tratando de arrancar su auto. Elle essaie de démarrer sa voiture. Sta provando a far partire la sua auto. 彼女 は 車 を スタート させよう と します 。 그녀는 차의 시동을 걸어보려고 한다. Ze probeert haar auto te starten. Ela está tentando ligar seu carro. Она пытается завести машину. Hon försöker starta hennes bil. 她 试着 发动 她 的 车 。

પરંતુ બહાર ખૂબ ઠંડી છે. but|outside|very|cold|is pero|fuera|muy|frío|está Aber es ist draußen zu kalt. But it's too cold outside. Pero hace mucho frío afuera. Mais il fait trop froid dehors. Ma fuori fa troppo freddo. しかし 外 は 寒 すぎます 。 그러나 밖은 너무 춥다. Maar het is buiten te koud. Mas está muito frio lá fora. Но на улице слишком холодно. Men det är för kallt ute. 但是 外面 太冷 了 。

તેથી તેની ગાડી શરૂ થતી નથી. so|his|car|start|happens|not por eso|su|coche|iniciar|está|no Also springt ihr Auto nicht an. So her car isn't starting. Por lo que su auto no está arrancando. Alors sa voiture ne veut pas démarrer. Per questo l'auto non parte. だから 彼女 の 車 は スタート しません 。 그래서 그녀의 차는 시동이 걸리고 있지 않는다. Dus haar auto start niet. Então seu carro não está ligando. Поэтому её машина не заводится. Så hennes bil startar inte. 所以 她 的 车 不能 发动 。

તે પહેલા બસ પત્રક તપાસે છે. he|first|only|ticket|checks|is |antes|solo|billete|revisa|está Sie überprüft zuerst den Busfahrplan. She checks the bus schedule first. Ella revisa primero el horario de los autobuses. Elle regarde d'abord les horaires de bus. Allora controlla l'orario degli autobus per prima cosa. 彼女 は 最初に バス の 時刻 を チェック します 。 우선 그녀는 버스 시간표를 확인한다. Eerst kijkt ze naar de rijtijden van de bus. Ela verifica o horário do ônibus primeiro. Она сначала смотрит расписание автобусов. Hon kollar busstiderna först. 她 先查 了 公车 时刻表 。

શહેરની બસો  બહુ ધીમી છે. city|buses|very|slow|are de la ciudad|búsqueda|muy||es Die Stadtbusse sind zu langsam. The city buses are too slow. Los autobuses de la ciudad son muy lentos. Les bus sont trop lents. Ma gli autobus sono troppo lenti. 市 バス は とても 遅い です 。 시내버스들은 너무 느리다. De stadsbussen zijn te langzaam. Os ônibus da cidade estão muito lentos. Городские автобусы слишком медленные. Stadsbussarna är för långsamma. 城市 公车 太慢 了 。

તે તેના બદલે ટ્રેન પત્રક  તપાસે છે. He|his|instead|train|ticket|checks|does ella|ella|en lugar de|tren|billete|revisa|está Stattdessen überprüft sie den Zugfahrplan. She checks the train schedule instead. Ella entonces revisa el horario del tren. Elle regarde aussi les horaires de trains. Allora controlla l'orario dei treni. 彼女 は バス の 代わり に 電車 の 時刻 を チェック します 。 대신 그녀는 기차 시간표를 확인한다. In plaats daarvan kijkt ze naar de rijtijden van de trein. Ela verifica a programação do trem em vez disso. Потом она смотрит расписание электричек. Hon kollar tågtiderna istället. 她 又 查 了 火车 时刻表 。

ટ્રેન સમય પર ચાલી રહી છે. The train|time|on|is running|continuing|is tren|tiempo|a|va|está|está Die Züge fahren pünktlich. The trains are running on time. Los trenes están a tiempo. Les trains sont à l'heure. I treni sono in orario. 電車 は 時刻 通り 動いて います 。 기차는 제 시간에 운행되고 있다. De treinen rijden op tijd. Os trens estão funcionando a tempo. Электрички ходят вовремя. Tågen går i tid. 火车 准点 运行 。

તે નોકરીએ જવા માટે ટ્રેન લેવાનું નક્કી કરે છે. He|to work|go|for|train|to take|decided|does|is ella|trabajo|ir|para|tren|tomar|decidir|hace|está Sie beschließt, mit dem Zug zur Arbeit zu fahren. She decides to take the train to work. Ella decide tomar el tren al trabajo. Elle décide de prendre le train pour aller au travail. Decide di prendere il treno per andare al lavoro. 彼女 は 仕事 に は 電車 で 行く こと に します 。 그녀는 일하러 기차를 타고 가기로 마음먹는다. Ze besluit de trein naar haar werk te nemen. Ela decide pegar um trem pro trabalho. Она решает поехать на работу электричкой. Hon bestämmer sig för att ta tåget till jobbet. 她 决定 坐火车 去 上班 。

તે આશા રાખે છે કે તે કામ પર મોડી નહીં પહોંચે. He|hopes|will|is|that|he|work|at|late|not|arrives ella|esperanza|raja|está|que|||en|tarde|no|llegue Sie hofft, dass sie nicht zu spät zur Arbeit kommt. She hopes she won't be late for work. Ella espera no llegar tarde al trabajo. Elle espère qu'elle ne sera pas en retard au travail. Spera di non essere in ritardo. 彼女 は 仕事 に 遅れない こと を 願います 。 그녀는 회사에 늦지 않기를 바란다. Ze hoopt dat ze niet te laat op haar werk komt. Ela espera não chegar tarde ao trabalho. Она надеется не опоздать на работу. Hon hoppas att hon inte kommer för sent till jobbet. 她 希望 她 上班 不会 迟到 。

બ) હું નોકરી પર જવાનો પ્રયાસ કરી  રહી છું. |I|job|to|go|attempt|am doing|continuing|am B) Ich musste zur Arbeit gehen. B) I needed to go to work. B) Yo necesitaba ir al trabajo. B) Je devais aller travailler. B) Dovevo andare al lavoro. B) 私 は 仕事 に 行く 必要 が あり ました 。 B) 나는 출근을 해야 했다. B) Ik moest naar mijn werk gaan. B) Eu preciso ir para o trabalho. Б) Мне нужно было поехать на работу. B) Jag måste gå till jobbet. B) 我要 去 上班 。 હું પોતાની ગાડી શરૂ કરવાનો પ્રયાસ કરી રહી છું. I|my|car|start|to|attempt|am|continuing|I Ich versuchte, mein Auto zu starten. I tried to start my car. Yo traté de arrancar mi auto. J'ai essayé de démarrer ma voiture. Ho provato ad accendere la mia auto. 私 は 車 を スタート させよう と しました 。 나는 차의 시동을 걸어보려 했다. Ik probeerde mijn auto te starten. Eu tento ligar meu carro. Я попытался завести машину. Jag har försökt att starta min bil. 我试 着 发动 我 的 车 。

પરંતુ બહાર ખૂબ ઠંડી છે. but|outside|very|cold|is Aber es war draußen zu kalt. But it was too cold outside. Pero hacía mucho frío afuera. Mais il faisait trop froid dehors. Ma fuori fa troppo freddo. しかし 外 は 寒 すぎ ました 。 그러나 밖은 너무 춥다. Maar het was buiten te koud. Mas está muito frio lá fora. Но на улице было слишком холодно. Men det var för kallt ute. 但是 外面 太冷 了 。

તેથી  મારી ગાડી શરૂ થતી નથી. so|my|car|start|gets|does not Also konnte ich nicht mein Auto starten. So my car wouldn't start. Por lo que mi auto no arrancaba. Alors ma voiture ne voulait pas démarrer. Per questo l'auto non partiva. だから 私 の 車 は スタート しません 。 그래서 나의 차는 시동이 걸리지 않는 것이었다. Dus mijn auto wilde niet starten. Então meu carro não liga. Поэтому моя машина не завелась. Så min bil startade inte. 所以 我 的 车 不能 发动 。

હું પહેલા બસ પત્રક  તપાસું છું. I|first|bus|schedule|check|do yo|primero|bus|billete|revisar|estoy Ich habe zuerst den Busfahrplan überprüft. I checked the bus schedule first. Yo revisé primero el horario de los autobuses. J'ai regardé d'abord les horaires de bus. Allora per prima cosa ho controllato l'orario degli autobus. 私 は 最初に バス の 時刻 を チェック し ました 。 우선 나는 버스 시간표를 확인했다. Ik keek eerst naar de rijtijden van de bus. Verifiquei o horário do ônibus primeiro. Сначала я посмотрел расписание автобусов. Jag kollade busstiderna först. 我 先查 了 公车 时刻表 。

શહેરની બસો  બહુ ધીમી છે. city|buses|very|slow|are Die Stadtbusse waren zu langsam. The city buses were too slow. Los autobuses de la ciudad eran muy lentos. Les bus étaient trop lents. Ma gli autobus erano troppo lenti. 市 バス は とても 遅かった です 。 시내버스들은 너무 느리다. De stadsbussen waren te langzaam. Os ônibus da cidade estão muito lentos. Городские автобусы слишком медленные. Stadsbussarna är för långsamma. 城市 公车 太慢 了 。

હું તેના બદલે ટ્રેન પત્રક  તપાસું છું. I|its|instead|train|ticket|check|am Ich habe stattdessen den Zugfahrplan überprüft. I checked the train schedule instead. Entonces yo revisé el horario del tren. J'ai regardé ensuite les horaires de trains. Allora ho controllato l'orario dei treni. 私 は バス の 代わり に 電車 の 時刻 を チェック し ました 。 대신 나는 기차 시간표를 확인했다. In plaats daarvan keek ik naar de rijtijden van de trein. Verifiquei o horário do trem em vez disso. Тогда я глянул расписание электричек. Jag kollade tågtiderna istället. 我 又 查 了 火车 时刻表 。

ટ્રેન સમય પર ચાલી રહી છે. The train|on time|per|is running|continuing|is Die Züge waren pünktlich. The trains were running on time. El tren está funcionando a tiempo. Les trains étaient à l'heure. I treni erano in orario. 電車 は 時刻 通り 動いて い ました 。 기차는 제 시간에 운행되고 있었다. De treinen reden op tijd. Os trens estão funcionando a tempo. Электрички ходили вовремя. Tågen gick i tid. 火车 准点 运行 。

હું નોકરીએ જવા માટે ટ્રેન લેવાનું નક્કી  કરું છું. I|to work|go|for|train|to take|decided|I|am Ich beschloss, mit dem Zug zur Arbeit zu fahren. I decided to take the train to work. Yo decidí tomar el tren al trabajo. J'ai décidé de prendre le train pour aller au travail. Ho deciso di prendere il treno per andare al lavoro. 私 は 仕事 に は 電車 で 行く こと に し ました 。 나는 일하러 기차를 타고 가기로 마음먹었다. Ik besloot de trein naar mijn werk te nemen. Decidi tomar o trem para trabalhar. Я решил поехать на работу электричкой. Jag bestämde mig för att ta tåget till jobbet. 我 决定 坐火车 去 上班 。

હું આશા રાખે  છું કે હું કામ પર  મોડી નહીં પહોંચું. I|hope|have|am|that|I|work|at|late|not|arrive yo|esperanza|rajar|estoy|que|yo|trabajo|al trabajo|tarde|no|llegue Ich hoffte, dass ich nicht zu spät zur Arbeit kommen würde. I hoped I wouldn't be late for work. Yo esperaba no llegar tarde al trabajo. J'espérais que je ne serai pas en retard au travail. Speravo di non essere in ritardo. 私 は 仕事 に 遅れない こと を 願い ました 。 나는 회사에 늦지 않기를 바랬다. Ik hoopte dat ik niet te laat op mijn werk zou komen. Eu espero não chegar atrasada ao trabalho. Я надеялся, что не опоздаю на работу. Jag hoppades att jag inte skulle komma för sent till jobbet. 我 希望 我 上班 不会 迟到 。

પ્રશ્નો: questions Fragen: Questions: Preguntas: Questions: Domande: 質問 : 질문 : Vragen: Perguntas: Вопросы: Frågor: 问题:

અ) 1) એલિસા કામ પર જવાનો પ્રયાસ કરી રહી છે. |Elisa|work|to|drive|attempt|is|continuing|is A) 1) Amelia versucht, zur Arbeit zu gehen. A) 1) Alissa is trying to go to work. A) 1) Alicia está tratando de llegar al trabajo. A) 1) Alice essaie d'aller travailler. A) 1) Elena sta cercando di andare al lavoro. A) 1) アリッサ は 仕事 に 行こう と します 。 A) 1) 지영이는 출근을 하려고 한다. A) 1) Trees probeert naar haar werk te gaan. A) 1) Julia está tentando ir para o trabalho. А) 1) Алиса пытается поехать на работу. A) 1) Alice försöker gå till jobbet. A) 1) 爱 丽莎 要 去 上班 。 શું એલિસા કામ કરવા જવાનો પ્રયાસ કરે છે? Does|Elisa|work|to|going|attempt|does|(question particle) Versucht Amelia, zur Arbeit zu gehen? Is Alissa trying to go to work? ¿Alicia está tratando de llegar al trabajo? Est-ce qu'Alice essaie d'aller travailler ? Elena sta cercando di andare al lavoro? アリッサ は 仕事 に 行こう と します か ? 지영이는 출근을 하려고 하니? Probeert Trees naar haar werk te gaan? Julia está tentando ir para o trabalho? Алиса пытается поехать на работу? Försöker Alice gå till jobbet? 爱 丽莎 要 去 上班 吗 ? હા, એલિસા કામ કરવા જવાનો પ્રયાસ કરી  રહી છે. yes|Elisa|work|to go|driving|attempt|is|trying|is Ja, Amelia versucht, zur Arbeit zu gehen. Yes, Alissa is trying to go to work. Sí, Alicia está tratando de llegar al trabajo. Oui, Alice essaie d'aller travailler. Sì, Elena sta cercando di andare al lavoro. はい 、 アリッサ は 仕事 に 行こう と します 。 응, 지영이는 출근을 하려고 해. Ja, Trees probeert naar haar werk te gaan. Sim, Julia está tentando ir para o trabalho. Да, Алиса пытается поехать на работу. Ja, Alice försöker gå till jobbet. 是 的 , 爱 丽莎 要 去 上班 。

2) બહાર ઠંડી છે. outside|cold|is ||está 2) Es ist kalt draußen. 2) It's cold outside. 2) Hace frío afuera. 2) Il fait froid dehors. 2) Fuori fa freddo. 2) 外 は 寒い です 。 2) 밖은 춥다. 2) Het is koud buiten. 2) Está frio lá fora. 2) На улице холодно. 2) Det är kallt ute. 2) 外面 很 冷 。 શું બહાર ગરમી છે? is|outside|hot| Ist es draußen heiß? Is it hot outside? ¿Hace calor afuera? Est-ce qu'il fait chaud dehors ? Fuori fa caldo? 外 は 暑い です か ? 밖에 덥니? Is het warm buiten? Está quente lá fora? На улице жарко? Är det varmt ute? 外面 热 吗 ? ના, બહાર ગરમી નથી. no|outside|heat|is not Nein, es ist nicht heiß draußen. No, it's not hot outside. No, no hace calor afuera. Non, il ne fait pas chaud dehors. No, fuori non fa caldo. いいえ 、 外 は 暑く ありません 。 아니, 밖은 덥지 않아. Nee, het is niet warm buiten. Não, não está quente lá fora. Нет, на улице не жарко. Nej, det är inte varmt ute. 不 , 外面 不热 。 બહાર ઠંડી છે. outside|cold|is Es ist draußen kalt. It's cold outside. Hace frío afuera. Il fait froid dehors. Fuori fa freddo. 外 は 寒い です 。 밖은 추워. Het is koud. Está frio lá fora. A холодно. Det är kallt ute. 外面 很 冷 。

3) એલિસાની ગાડી શરૂ થતી નથી કારણ કે બહાર બહુ ઠંડી છે. Alisa's|car|start|happens|not|because|that|outside|very|cold|is de Elisa|coche|empieza|está|no|porque|porque|fuera|muy|frío|está 3) Amelias Auto startet nicht, weil es draußen zu kalt ist. 3) Alissa's car won't start because it's too cold outside. 3) El auto de Alicia no arranca porque hace mucho frío afuera. 3) La voiture d'Alice ne veut pas démarrer car il fait trop froid dehors. 3) L'auto di Elena non parte perché fuori fa troppo freddo. 3) アリッサ の 車 は スタート しません なぜなら 外 が 寒 すぎる から です 。 3) 밖이 너무 춥기 때문에 지영이의 차는 시동이 걸리지 않는다. 3) De auto van Trees wil niet starten omdat het buiten koud is. 3) O carro da Julia não liga porque está frio lá fora. 3) Алисина машина не заводится, потому что холодно. 3) Alices bil startar inte eftersom det är för kallt ute. 3) 爱 丽莎 的 车 不能 发动 因为 外面 太冷 了 。 શું એલિસાની  ગાડી શરૂ થઈ? ||||started Springt Amelias Auto an? Does Alissa's car start? ¿El auto de Alicia arranca? Est-ce que la voiture d'Alice démarre ? L'auto di Elena parte? アリッサ の 車 は スタート します か ? 지영이의 차는 시동이 걸리니? Wil de auto van Trees starten? O carro de Julia liga? Алисина машина заводится? Startar Alices bil? 爱 丽莎 的 车 能 发动 吗 ? ના, એલિસાની  ગાડી શરૂ થશે નહીં કારણ કે બહાર બહુ ઠંડી છે. no|Elisa's|car|start|will|not|because|that|outside|very|cold|is no|de Elisa|coche|comenzar|estará|no|razón|que|fuera|muy|frío|está Nein, Amelias Auto springt nicht an, weil es draußen zu kalt ist. No, Alissa's car won't start because it's too cold outside. No, el auto de Alicia no arranca porque hace mucho frío afuera. Non, la voiture d'Alice ne veut pas démarrer car il fait trop froid dehors. No, l'auto di Elena non sta partendo perché fuori fa troppo freddo. いいえ 、 アリッサ の 車 は スタート しません 。 아니, 밖이 너무 추워서 지영이의 차는 시동이 걸리지 않아. Nee, haar auto wil niet starten omdat het buiten te koud is. Não, o carro de Julia não liga porque está frio lá fora. Нет, Алисина машина не заводится, потому что холодно. Nej, Alices bil startar inte eftersom det är för kallt ute. 不 , 爱 丽莎 的 车 不能 发动 因为 外面 太冷 了 。

4) એલિસા પ્રથમ બસ પત્રક તપાસે છે. Elisa|first|bus|ticket|checks|is Elisa|primero|autobús|billete|revisa|está 4) Amelia überprüft zuerst den Busfahrplan. 4) Alissa checks the bus schedule first. 4) Alicia revisa primero el horario de los autobuses. 4) Alice regarde d'abord les horaires de bus. 4) Elena controlla l'orario degli autobus per prima cosa. 4) アリッサ は 最初に バス の 時刻 を チェック します 。 4) 지영이는 우선 버스 시간표를 확인한다. 4) Trees kijkt eerst naar de rijtijden van de bus. 4)Julia verifica primeiro o horário do ônibus. 4) Алиса сначала смотрит расписание автобусов. 4) Alice kollar busstiderna först. 4) 爱 丽莎 先查 了 公车 时刻表 。 શું એલિસા ટ્રેન પત્રક પ્રથમ તપાસે છે? does|Elisa|train|ticket|first|checks|question particle Überprüft Amelia zuerst den Zugfahrplan? Does Alissa check the train schedule first? ¿Alicia revisa primero el horario del tren? Est-ce qu'Alice regarde d'abord les horaires de trains ? Elena per prima cosa controlla l'orario dei treni? アリッサ は 最初に 電車 の 時刻 を チェック します か ? 지영이는 우선 기차 시간표를 확인하니? Kijkt Trees eerst naar de rijtijden van de trein? Julia verifica o horário do trem primeiro? Алиса смотрит сначала расписание электричек? Kollar Alice tågtiderna först? 爱 丽莎 先查 了 火车 时刻表 吗 ? ના, તે નથી. no|it|is not Nein, das tut sie nicht. No, she doesn't. No, no lo hace. Non. No, non lo fa. いいえ 、 チェック しません 。 아니. Nee, dat doet ze niet. Não. Нет. Nej, det gör hon inte. 不 , 她 没有 。 એલિસા પ્રથમ બસ પત્રક તપાસે છે. Alisa|first|bus|ticket|checks|is Amelia überprüft zuerst den Busfahrplan. Alissa checks the bus schedule first. Alicia revisa primero el horario de los autobuses. Alice regarde d'abord les horaires de bus. Elena per prima cosa controlla l'orario degli autobus. アリッサ は 最初に バス の 時刻 を チェック します 。 지영이는 우선 버스 시간표를 확인해. Ze kijkt eerst naar de rijtijden van de bus. Julia verifica o horário do ônibus primeiro. Алиса смотрит сначала расписание автобусов. Alice kollar busstiderna först. 爱 丽莎 先查 了 公车 时刻表 。

બ) 5) શહેરની બસો બહુ ધીમી હતી. |city|buses|very|slow|were la|de la ciudad|búsqueda|muy|lenta|estaba B) 5) Die Stadtbusse waren zu langsam. B) 5) The city buses were too slow. B) 5) Los autobuses de la ciudad eran muy lentos. B) 5) Les bus étaient trop lents. B) 5) Gli autobus erano troppo lenti. B ) 5) 市 バス は 遅 すぎ ました 。 B) 5) 시내버스들은 너무 느렸다. B) 5) De stadsbussen waren te langzaam. B) 5) Os ônibus da cidade estão muitos lentos. Б) 5) Городские автобусы были слишком медленными. B) 5) Stadsbussarna var för långsamma. B) 5) 城市 公车 太慢 了 。 શું શહેરની બસો ધીમી હતી? is|city's|buses|slow|were Waren die Stadtbusse langsam? Were the city buses slow? ¿Los autobuses de la ciudad eran muy lentos? Est-ce que les bus étaient trop lents ? Gli autobus erano lenti? 市 バス は 遅 すぎ ました か ? 시내버스들은 느렸니? Waren de stadsbussen te langzaam? Os ônibus da cidade estão lentos? Городские автобусы были слишком медленными? Var stadsbussarna långsamma? 城市 公车 慢 吗 ? હા, શહેરની બસો બહુ ધીમી હતી. yes|city|buses|very|slow|were Ja, die Stadtbusse waren zu langsam. Yes, the city buses were too slow. Sí, los autobuses de la ciudad eran muy lentos. Oui, les bus étaient trop lents. Sì, gli autobus erano troppo lenti. はい 、 市 バス は 遅 すぎ ました 。 응, 시내버스들은 너무 느렸어. Ja, de stadsbussen waren te langzaam. Sim, os ônibus da cidade estão muito lentos. Да, городские автобусы были слишком медленными. Ja, stadsbussarna var för långsamma. 是 的 , 城市 公车 太慢 了 。

6) ટ્રેનો સમય પર ચાલી રહી હતી. The train|on time|at|was running|continuing|was el tren|tiempo|a tiempo|corría|estaba|estaba 6) Die Züge fuhren pünktlich. 6) The trains were running on time. 6) Los trenes estaban a tiempo. 6) Les trains étaient à l'heure. 6) I treni erano in orario. 6) 電車 は 時刻 どおり に 動いて い ました 。 6) 기차는 제 시간에 운행되고 있었다. 6) De treinen reden op tijd. 6) Os trens estavam funcionando a tempo. 6) Поезда ходили вовремя. 6) Tågen gick i tid. 6) 火车 准点 运行 。 શું ટ્રેન અંતમાં ચાલી રહી હતી? what|train|at the end|was running|was|(past tense marker) Hatten die Züge Verspätung? Were the trains running late? ¿Los trenes estaban atrasados? Est-ce que les trains étaient en retard ? I treni erano in ritardo? 電車 は 遅れて い ました か ? 기차는 지연되고 있었니? Kwamen de treinen te laat? Os trens estavam atrasados? Поезда опаздывали? Var tågen försenade? 火车 晚点 了 吗 ? ના, ટ્રેન અંતમાં ચાલી ન હતી. no|train|at the end|ran|not|was no|tren|al final|estaba funcionando|no|estaba Nein, die Züge hatten keine Verspätung. No, the trains were not running late. No, los trenes no estaban atrasados. Non, les trains n'étaient pas en retard. No, i treni non erano in ritardo. いいえ 、 電車 は 遅れて いません 。 아니, 기차는 지연되고 있지 않아. Nee, de treinen kwamen niet te laat. Não, os trens não estavam atrasados. Нет, поезда не опаздывали. Nej, tågen var inte försenade. 不 , 火车 没有 晚点 。 તે સમય પર ચાલી રહી હતી. she|time|at|was walking|continuing|was Sie waren pünktlich. They were running on time. Estaban a tiempo. Ils étaient à l'heure. Erano in orario. 時刻 通り に 動いて い ました 。 제 시간에 운행되고 있어. Zij reden op tijd. Eles estavam funcionando na hora certa. Они ходили вовремя. De gick i tid. 火车 准点 运行 。

7) એલિસાએ  નોકરીએ જવા માટે ટ્રેન લેવાનું નક્કી કર્યું. Alice|to work|go|for|train|to take|decided|did Elisa|trabajo|ir|para|tren|tomar|decidió|hizo 7) Amelia beschloss, mit dem Zug zur Arbeit zu fahren. 7) Alissa decided to take the train to work. 7) Alicia decidió tomar el tren al trabajo. 7) Alice a décidé de prendre le train pour aller au travail. 7) Elena ha deciso di prendere il treno per andare al lavoro. 7) アリッサ は 仕事 に は 電車 で 行く こと に し ました 。 7) 지영이는 일하러 기차를 타고 가기로 마음먹었다. 7) Trees besloot de trein te nemen naar haar werk. 7) Julia decide pegar o trem pro trabalho. 7) Алиса решила поехать на работу электричкой. 7) Alice bestämde sig för att ta tåget till jobbet. 7) 爱 丽莎 决定 坐火车 去 上班 。 શું એલિસાએ કામ પર બસમાં જવાનો નિર્ણય કર્યો? |||||going|decision|made Hat Amelia sich entschieden, mit dem Bus zur Arbeit zu fahren? Did Alissa decide to take the bus to work? ¿Alicia decidió tomar el autobús al trabajo? Est-ce qu'Alice a décidé de prendre le bus pour aller au travail ? Elena ha deciso di prendere l'autobus? アリッサ は 仕事 に は バス で いく こと に し ました か ? 지영이는 일하러 버스를 타고 가기로 했니? Besloot Trees de bus te nemen naar haar werk? Julia decidiu pegar o ônibus para ir ao trabalho? Алиса решила поехать на работу на автобусе? Bestämde sig Alice för att ta bussen till jobbet? 爱 丽莎 决定 坐公车 去 上班 吗 ? ના, એલિસાએ બસ લેવાનો નિર્ણય ના કર્યો. no|Alice|bus|to take|decision|not|made Nein, Amelia hat sich nicht entschieden, den Bus zu nehmen. No, Alissa didn't decide to take the bus. No, Alicia no decidió tomar el autobús. Non, Alice n'a pas décidé de prendre le bus. No, Elena non ha deciso di prendere l'autobus. いいえ 、 アリッサ は バス で は いか ない こと に し ました 。 아니, 지영이는 버스를 타기로 하지 않았어. Nee, Trees besloot niet de bus te nemen naar haar werk. Não, Julia não decidiu pegar o ônibus. Нет, Алиса решила поехать на работу не на автобусе. Nej, Alice bestämde sig inte för att ta bussen. 不 , 爱 丽莎 没 决定 坐公车 。 તેણે નોકરી પર જવા માટે ટ્રેન લેવાનો નિર્ણય કર્યો. he|job|to|go|for|train|taking|decision|made Sie beschloss, mit dem Zug zur Arbeit zu fahren. She decided to take the train to work. Ella decidió tomar el tren al trabajo. Elle a décidé de prendre le train pour aller au travail. Ha deciso di prendere il treno. 彼女 は 仕事 に は 電車 で 行く こと に し ました 。 그녀는 일하러 기차를 타기로 마음먹었어. Ze besloot de trein te nemen naar haar werk. Ela decidiu pegar o trem para o trabalho. A на электричке. Hon bestämde sig för att ta tåget till jobbet. 她 决定 坐火车 去 上班 。

8) એલિસાને આશા હતી કે તે કામ માટે મોડી નહીં હોય. Alice|hope|was|that|she|work||late|not|would be 8) Amelia hoffte, dass sie nicht zu spät zur Arbeit kommen würde. 8) Alissa hoped she wouldn't be late for work. 8) Alicia esperaba no llegar tarde al trabajo. 8) Alice espérait qu'elle ne serait pas en retard au travail. 8) Elena sperava di non essere in ritardo. 8) アリッサ は 仕事 に は 遅れない こと を 願って い ました 。 8) 지영이는 회사에 늦지 않길 바랬다. 8) Trees hoopte dat ze niet te laat zou komen op haar werk. 8) Julia espera não chegar atrasada no trabalho. 8) Алиса надеялась, что не опоздает на работу. 8) Alice hoppades att hon inte skulle komma för sent till jobbet. 8) 爱 丽莎 希望 她 上班 不会 迟到 。 શું એલિસા મોડી થવા માંગે છે? ||late|to be|wants| Wollte Amelia zu spät kommen? Did Alissa want to be late? ¿Alicia quería llegar tarde? Est-ce qu'Alice voulait être en retard ? Elena vuole essere in ritardo? アリッサ は 遅れる こと を 願って い ました か ? 지영이는 늦길 바랬니? Wilde Trees te laat komen? Julia quer chegar atrasada? Алиса хотела опоздать? Ville Alice kommer för sent? 爱 丽莎 想 迟到 吗 ? ના, તે મોડી થવા માંગતી  નથી. no|she|late|to be|wants|not Nein, sie wollte nicht zu spät kommen. No, she didn't want to be late. No, ella no quería llegar tarde. Non, elle ne voulait pas être en retard. No, lei non voleva essere in ritardo. いいえ 、 彼女 は 遅れる こと を 願って いません でした 。 아니, 그녀는 늦고 싶지 않았어. Nee, ze wilde niet te laat komen. Não, ela não quer chegar atrasada. Нет, она не хотела опаздывать. Nej, hon ville inte komma för sent. 不 , 她 不想 迟到 。 તેને આશા હતી કે તે કામ માટે મોડી નહીં હોય. |hope|was|that|he|work|for|late|not|be Sie hoffte, dass sie nicht zu spät zur Arbeit kommen würde. She hoped she wouldn't be late for work. Ella esperaba no llegar tarde al trabajo. Elle espérait qu'elle ne serait pas en retard au travail. Lei sperava di non essere in ritardo. 彼女 は 仕事 に は 遅れない こと を 願って い ました 。 그녀는 회사에 늦지 않길 바랬어. Ze hoopte dat ze niet te laat zou komen op haar werk. Ela espera não chegar atrasada no trabalho. Она надеялась быть на работе вовремя. Hon hoppades att hon inte skulle komma för sent till jobbet. 她 希望 她 上班 不会 迟到 。