×

Utilizziamo i cookies per contribuire a migliorare LingQ. Visitando il sito, acconsenti alla nostra politica dei cookie.

image

LingQ Mini Stories, 30 - જેમ્સ શનિવારે વહેલા ઉઠી જતા હતા

30 - જેમ્સ શનિવારે વહેલા ઉઠી જતા હતા

વાર્તા-૩૦

અ) જેમ્સ શનિવારે વહેલા ઉઠી જતા હતા. સામાન્ય રીતે તે હવામાન તપાસવા માટે બહાર જોતા હતા.

ઘણીવાર તેમણે જોયું હતું કે હવામાન સરસ અને સારા તડકાવાળુ હતું.

જ્યારે આવા સમયે, જેમ્સ સામાન્ય રીતે દરિયા કિનારે જવાનું નક્કી કરતા.

દરિયા કિનારો ગાડી વડે લગભગ એક કલાક દૂર હતો.

દરેક વખતે નીકળતા પહેલા તે તેમનો સ્નાન પોશાક શોધતા.

પરંતુ દરેક વખતે તેમનો સ્નાન પોશાક શોધવાનું મુશ્કેલ હતું.

સામાન્ય રીતે જેમ્સને તે તેમના કબાટમાં મળી આવતો.

કેટલીકવાર,જ્યાં સુધી તે નીકળવા માટે તૈયાર થતા ત્યાં સુધી, હવામાન વાદળછાયું બની જતું!

પછી તે બીજા દિવસે દરિયા કિનારે જવાની આશા રાખતા.

બ) હું શનિવારે વહેલો ઉઠી રહ્યો છું. સામાન્ય રીતે, હું હવામાન તપાસવા માટે બહાર જોઉં છું.

મોટે ભાગે, હું જોઉં છું કે હવામાન સરસ અને સારા તડકા વાળુ હોય છે.

જ્યારે એવું હોય છે, હું સામાન્ય રીતે દરિયાકિનારે જવાનું નક્કી કરું છું.

દરિયા કિનારો ગાડી વડે લગભગ એક કલાક દૂર છે.

દર વખતે જ્યારે હું જાઉં છું, ત્યારે હું પહેલા મારો સ્નાન પોશાક શોધું છું.

પરંતુ દર વખતે મારો સ્નાન પોશાક શોધવાનું મુશ્કેલ થાય છે.

સામાન્ય રીતે તે મને મારા કબાટ માં મળી આવે છે.

કેટલીકવાર, હું નીકળવા માટે તૈયાર થવ ત્યાં સુધી, હવામાન વાદળછાયું બની ગયું હોય છે!

પછી હું બીજા દિવસે દરિયા કિનારે જવાની આશા કરું છું.

પ્રશ્નો:

1) જેમ્સ શનિવારે વહેલા જાગતા હતા. શું જેમ્સ શનિવારે મોડા જાગતા હતા? ના, જેમ્સ શનિવારે વહેલા જાગતા હતા.

2) જેમ્સ સામાન્ય રીતે હવામાન તપાસવા માટે બહાર જોતા. જેમ્સ સામાન્ય રીતે હવામાન તપાસવા માટે શું કરતા? જેમ્સ સામાન્ય રીતે હવામાન તપાસવા માટે બહાર જોતા.

3) હવામાન ઘણીવાર સરસ અને સારા તડકા વાળું હોતું. શું હવામાન સારા તડકા વાળું હોતું ? હા, હવામાન ઘણીવાર સરસ અને સારા તડકા વાળું હોતું.

4) જેમ્સ સામાન્ય રીતે દરિયાકિનારે જવાનો નિર્ણય કરતા. જેમ્સ સામાન્ય રીતે શું કરવાનું નક્કી કરતા? જેમ્સ સામાન્ય રીતે દરિયા કિનારે જવાનો નિર્ણય કરતા.

5) દરિયા કિનારો ગાડી વડે લગભગ એક કલાક દૂર હતો. દરિયા કિનારો ક્યાં હતો? દરિયા કિનારો ગાડી વડે લગભગ એક કલાક દૂર હતો.

બ) 6) જેમ્સ પહેલા તેમનો સ્નાન પોશાક શોધે છે. જેમ્સ પહેલા શું શોધે છે? જેમ્સ પહેલા તેમનો સ્નાન પોશાક શોધે છે.

7) તે ઘણી વખત તેમનો સ્નાન પોશાક શોધી શકતા નથી. શું તે હંમેશા તેમનો સ્નાન પોશાક શોધી શકે છે? ના, તે ઘણી વખત તેમનો સ્નાન પોશાક શોધી શકતા નથી.

8) સામાન્ય રીતે જેમ્સને છેલ્લે તેમના કબાટમાંથી તેમનો સ્નાન પોશાક મળી આવે છે. જેમ્સને છેલ્લે તેમનો સ્નાન પોશાક ક્યાંથી મળે છે? સામાન્ય રીતે જેમ્સને છેલ્લે તેમના કબાટમાંથી તેમનો સ્નાન પોશાક મળી આવે છે.

9) ક્યારેક, હવામાન વાદળછાયુ થઈ ગયું હોતું. હવામાન હંમેશા સરસ અને સારા તડકા વાળુ હોય છે? ના, હવામાન હંમેશાં સરસ અને સની નથી હોતું. કેટલીકવાર, હવામાન વાદળછાયું થઈ ગયું હોય છે.

10) જેમ્સ આવતી કાલે દરિયાકિનારે જવાની આશા રાખે છે. જેમ્સ દરિયાકિનારે જવાની ક્યારે આશા રાખે છે? જેમ્સ આવતીકાલે દરિયાકિનારે જવાની આશા રાખે છે.

Learn languages from TV shows, movies, news, articles and more! Try LingQ for FREE

30 - જેમ્સ શનિવારે વહેલા ઉઠી જતા હતા James|on Saturday|early|woke|up|were 30 - James used to get up early on Saturdays 30 - James solía levantarse temprano los sábados 30 - James costumava levantar cedo aos sábados

વાર્તા-૩૦ Geschichte 30 Story-30 Historia 30 Histoire n°30 Storia 30 Story 30 Story 30 História 30 История 30 Berättelse 30 故事30

અ) જેમ્સ શનિવારે વહેલા ઉઠી જતા હતા. |James|on Saturday|early|woke up|used to|was A) Jan wacht samstags immer früh auf. A) James used to wake up early on Saturdays. A) Jaime solía caminar temprano los Sábados. A) Jean se levait tôt tous les samedis. A) James era abituato a svegliarsi presto I sabati. A ) ジェームズ は 以前 土曜日 は 早く 起きて いました 。 A) 재영이는 토요일에 일찍 일어났었습니다. A) James costumava acordar cedo aos sábados. А) Раньше Максим просыпался рано по субботам. A) Kalle brukade vakna tidigt på lördagar. A) 在 过去 , 詹姆斯 习惯 在 星期六 早上 起 很早 。 સામાન્ય રીતે તે હવામાન તપાસવા માટે બહાર  જોતા હતા. generally|way|they|weather|to check|for|outside|looked|were Normalerweise schaut er nach draußen, um zu sehen, wie das Wetter ist. Usually he looked outside to check the weather. Usualmente él mira hacia afuera para revisar el clima. Habituellement, il regardait dehors pour vérifier la météo. Di solito guardava fuori per controllare il tempo. たいてい 彼 は 天気 を チェック する ため 外 を 見ました 。 재영이는 보통 날씨를 확인하기 위해 밖을 봤습니다. Normalmente olhava para fora para verificar o tempo. Обычно он выглядывал в окно, чтобы узнать какая погода. Vanligtvis tittade han ut för att se hurdant vädret var. 那时 他 通常 会 向 外面 看一看 , 查看 一下 天气 。

ઘણીવાર તેમણે જોયું  હતું કે હવામાન સરસ અને  સારા તડકાવાળુ હતું. often|they|had seen|was|that|weather|nice|and|good|sunny|was Oft sah er, dass das Wetter schön und sonnig war. Often he had seen that the weather was nice and sunny. A menudo había visto que el clima estaba soleado y agradable. Souvent il avait vu que la météo était belle et ensoleillée. Spesso vedeva che il tempo era bello e soleggiato. よく 彼 は 天気 が 良くて 日 が 照って いる の を 見ました 。 재영이는 날씨가 맑고 좋은 것을 자주 봤었습니다. Muitas vezes ele tinha visto que o tempo estava bom e ensolarado. Часто погода была приятной и солнечной. Många gånger hade han sett att vädret var fint och soligt. 他 常常 都 会 看到 阳光 充裕 的 好 天气 。

જ્યારે આવા સમયે, જેમ્સ સામાન્ય રીતે દરિયા કિનારે  જવાનું નક્કી કરતા. when|such|at time|James|usually|usually|sea|to the shore|going|decided|did Wenn es schön war, beschloss Jan in der Regel, an den Strand zu gehen. When it was, James usually decided to go to the beach. Cuando era así, Jaime normalmente decidía ir a la playa. Lorsqu'elle l'était, Jean décidait généralement d'aller à la plage. Quando lo era,James di solito decideva di andare in spiaggia. そんな とき 、 ジェームズ は たいてい ビーチ に 行こう と 決めました 。 그럴 때 재영이는 보통 해변을 가기로 했었습니다. Quando era, James normalmente decidia ir para a praia. Когда погода была приятной и солнечной Максим обычно решал сходить на пляж. När det var så, brukade Kalle bestämma sig för att åka till stranden. 当 天气 确实 很 好 时 , 詹姆斯 通常 都 会 决定 去 海滩 。

દરિયા કિનારો ગાડી વડે  લગભગ એક કલાક દૂર હતો. sea|shore|car|by|approximately|one|hour|far|was Der Strand war etwa eine Stunde mit dem Auto entfernt. The beach was about an hour away by car. La playa estaba a una hora de distancia en auto. La plage était à peu près à une heure de route en voiture. La spiaggia era a circa un'ora di auto. ビーチ は 車 で 1 時間 ぐらい でした 。 해변은 차로 한 시간 정도 거리였습니다. A praia fica cerca de uma hora de carro. Пляж находился примерно в часе езды на машине. Stranden låg ungefär en timmes bilfärd bort. 当时 去 海滩 的 车程 约 一个 小时 。

દરેક વખતે નીકળતા પહેલા તે તેમનો સ્નાન પોશાક  શોધતા. every||leaving|before|he|their|bathing|clothes|would search Jedes Mal, wenn er dort hin wollte, suchte er zuerst seine Badehose. Each time he left, he first looked for his bathing suit. Cada vez que él iba, buscaba primero su traje de baño. À chaque fois qu'il partait, il cherchait d'abord son maillot de bain. Ogni volta che partiva, prima cercava il suo costume da bagno. 彼 が 出る時 は 毎回 、 最初に 水着 を 探しました 。 떠날 때마다 재영이는 먼저 수영복을 찾았습니다. Cada vez que ele saía, ele primeiro olhava para a sua roupa de praia. Каждый раз, перед тем как уйти он искал свой купальный костюм. Innan varje tillfälle han åkte, letade han efter sina badbyxor. 每次 当 他 要 走时 , 他 都 会 去 先 去 找 他 的 泳衣 。

પરંતુ દરેક વખતે  તેમનો સ્નાન પોશાક શોધવાનું મુશ્કેલ હતું. but|every|time|their|bath|attire|finding|difficult|was Aber jedes Mal war es schwierig, seine Badehose zu finden. But each time it was difficult to find his bathing suit. Pero cada vez era difícil encontrar su traje de baño. Mais à chaque fois il était difficile de trouver son maillot de bain. Ma ogni volta era difficile trovare il suo costume da bagno. しかし 毎回 水着 を 見つける の は 難しかった のです 。 하지만 매번 수영복을 찾기가 힘들었습니다. Mas cada vez mais era difícil encontrar seu traje de banho. И каждый раз ему было трудно найти свой купальный костюм. Men varje gång var det svårt att hitta badbyxorna. 但是 每次 他 都 很 难 找到 他 的 泳衣 。

સામાન્ય રીતે જેમ્સને  તે તેમના કબાટમાં મળી આવતો. generally|way|to James|it|his|in the cupboard|found|would come Normalerweise fand Jan sie schließlich in seinem Schrank. Usually James finally found it in his closet. Finalmente Jaime lo encontraba en su armario. Habituellement Jean le trouvait dans son armoire. Di solito James, finalmente lo trovava nel suo guardaroba. たいてい ジェームズ は タンス の 中 で やっと 見つけました 。 보통은 결국 옷장에서 찾아냈습니다. James finalmente encontrou em seu armário. Обычно Максим находил его в своем шкафу. Vanligtvis brukade Kalle tillsist hitta dem i sin garderob. 詹姆斯 通常 都 是 最后 在 衣柜 里 找到 它 。

કેટલીકવાર,જ્યાં સુધી તે નીકળવા માટે તૈયાર થતા ત્યાં સુધી, હવામાન વાદળછાયું બની જતું! sometimes|where|until||||ready|were|||weather|overcast|becomes|continued Manchmal war das Wetter wieder trübe geworden, als er bereit war zu gehen! Sometimes, by the time he was ready to leave, the weather had become cloudy! Algunas veces, cuando estaba a punto de salir, ¡el clima se tornaba nublado! Parfois, arrivé au moment où il était prêt à partir, la météo était devenue nuageuse! A volte, nel momento in cui era pronto a partire, il tempo si era rannuvolato. 時々 、 彼 が 出る 準備 が 出来た とき に は 、 天気 は 曇って きました ! 가끔은 재영이가 나갈 준비가 다 됐을 때쯤 날씨가 흐려졌습니다. Às vezes, quando estava pronto para partir, o tempo estava nublado! Порой, к тому времени как он был готов выходить, на небе появлялись тучи! Vissa gånger när han tillslut var redo att åka, hade vädret mulnat. 有 的 时候 , 当 他 准备 离开 时 , 天气 变 却 得 乌云密布 了 !

પછી તે  બીજા દિવસે દરિયા કિનારે જવાની આશા રાખતા. then|they|next|day|sea|on the shore|going|hope|had Dann hoffte er darauf, am nächsten Tag zum Strand zu gehen. Then he'd hoped to go to the beach the next day. Luego él esperaba poder ir a la playa al día siguiente. Alors il espérait aller à la plage le jour suivant. Allora, sperava di andare in spiaggia il giorno seguente. その とき 彼 は 次の 日 に ビーチ に 行く こと を 願いました 。 그럴 때 재영이는 내일은 갈 수 있기를 바랐습니다. Então ele esperava poder ir para a praia no dia seguinte. Тогда он надеялся сходить на пляж на следующий день. De gångerna hoppades han på att kunna åka till stranden dagen efter. 那么 他 就 会 希望 第二天 再 去 海滩 。

બ) હું શનિવારે વહેલો ઉઠી રહ્યો છું. |I|on Saturday|early|wake|am|(verb to be) B) Ich stehe samstags immer früh auf. B) I have been waking up early on Saturdays. B) Yo me he estado levantando temprano los Sábados. B) Dernièrement, je me lève tôt les samedis. B) Mi alzavo presto i sabati. B ) 私 は 土曜日 に は いつも 早く 起きて いました 。 B) 저는 토요일에 일찍 일어납니다. B) Tenho acordado cedo aos sábados. Б) По субботам я просыпаюсь рано. B) Jag har vaknat tidigt på Lördagar. B) 在 星期六 我 一直 都 起 得 很早 。 સામાન્ય રીતે, હું હવામાન તપાસવા માટે બહાર જોઉં છું. generally|usually|I|weather|to check|for|outside|look|I am Normalerweise schaue ich nach draußen, um zu sehen, wie das Wetter ist. Usually, I look outside to check the weather. Usualmente, miro hacia afuera para revisar el clima. Habituellement, je regarde dehors pour voir la météo. Di solito guardavo fuori per controllare il tempo. たいてい 私 は 天気 を チェック する ため 外 を 見ます 。 저는 보통 날씨를 확인하기 위해 밖을 봅니다. Normalmente, eu olho para fora para verificar o tempo. Обычно я выглядываю в окно, чтобы узнать какая погода. Vanligtvis tittar jag ut för att se hurdant vädret är. 通常 , 我会 向 外面 看一看 , 查看 一下 天气 。

મોટે ભાગે, હું  જોઉં છું કે હવામાન સરસ અને  સારા તડકા વાળુ  હોય છે. mostly|part|I|see|am|that|weather|nice|and|good|sunlight|having|is| Oft sehe ich, dass das Wetter schön und sonnig ist. Often, I have been seeing that the weather is nice and sunny. A menudo he visto que el clima está soleado y agradable. Souvent, je vois que la météo est belle et ensoleillée. Spesso vedevo che il tempo era bello e soleggiato. よく 私 は 天気 が 良くて 日 が 照って いる の を 見ました 。 저는 날씨가 맑고 좋은 것을 자주 봅니다. Muitas vezes, vejo que o tempo está bom e ensolarado. Часто погода приятная и солнечная. Många gånger har jag sett att vädret varit fint och soligt. 我 常常 都 会 看到 阳光 充裕 的 好 天气 。

જ્યારે એવું હોય છે, હું સામાન્ય રીતે દરિયાકિનારે  જવાનું નક્કી કરું છું. when|such|happens|is|I|usually||to the beach|going|decided|do|am Wenn es schön ist, beschließe ich in der Regel, an den Strand zu gehen. When it is, I usually decide to go to the beach. Cuando lo está, normalmente decido ir a la playa. Lorsqu'elle l'est, je décide habituellement d'aller à la plage. Quando è così, solitamente decido di andare in spiaggia. そんな とき 、 私 は たいてい ビーチ に 行こう と 決めます 。 그럴 때 저는 보통 해변에 갑니다. Quando está, eu costumo decidir ir para a praia. Когда погода приятная и солнечная я обычно решаю сходить на пляж. När det är så, brukar jag bestämma mig för att åka till stranden. 当 确实 是 好 天气 的 时候 , 我 通常 会 决定 去 海滩 。

દરિયા કિનારો ગાડી વડે લગભગ એક કલાક દૂર છે. sea|shore|car|by|approximately|one|hour|far|is Der Strand ist etwa eine Stunde mit dem Auto entfernt. The beach is about an hour away by car. La playa está a una hora de distancia en auto. La plage est à peu près à une heure de route en voiture. La spiaggia è a circa un'ora di auto. ビーチ は 車 で 1 時間 ぐらい です 。 해변은 차로 한 시간 정도 거리입니다. A praia fica a cerca de uma hora de carro. Пляж находится примерно в часе езды на машине. Stranden ligger ungefär en timmes bilfärd bort. 到 海滩 约 一个 小时 的 车程 。

દર વખતે જ્યારે હું જાઉં છું, ત્યારે હું પહેલા  મારો સ્નાન પોશાક  શોધું છું. every|time|when|I|go|am|then|I|first|my|bath|clothes|search|am Jedes Mal, wenn ich dort hingehe, suche ich zuerst meine Badehose. Each time I leave, I first look for my bathing suit. Cada vez al salir, busco primero mi traje de baño. À chaque fois que je sors, je cherche d'abord mon maillot de bain. Ogni volta che parto, prima cerco il mio costume da bagno. 私 が 出る時 は 毎回 、 最初に 水着 を 探します 。 떠날 때마다 저는 먼저 수영복을 찾습니다. Cada vez que eu vou sair, eu primeiro olho para a minha roupa de praia. Каждый раз, перед тем как уйти я ищу свой купальный костюм. Innan varje gång jag åker, letar jag efter mina badbyxor. 每次 我要 离开 时 , 我 首先 要 去 找 我 的 泳衣 。

પરંતુ દર વખતે  મારો સ્નાન પોશાક શોધવાનું મુશ્કેલ થાય છે. but|every|time|my|bath|attire|finding|difficult|is| Aber jedes Mal ist es schwierig, meine Badehose zu finden. But each time it's difficult to find my bathing suit. Pero cada vez es difícil encontrar mi traje de baño. Mais à chaque fois il est difficile de trouver mon maillot de bain. Ma ogni volta è difficile trovare il mio costume da bagno. しかし 毎回 水着 を 見つける の は 難しい です 。 하지만 매번 수영복을 찾기가 힘듭니다. Mas cada vez mais é mais difícil encontrar a minha roupa de praia. И каждый раз мне трудно найти свой купальный костюм. Men varje gång är det svårt att hitta mina badbyxorna. 但 每 一次 , 找 我 的 泳衣 都 是 一件 困难 的 事 。

સામાન્ય રીતે  તે મને મારા કબાટ માં મળી આવે છે. generally|way|he|to me|my|cupboard|in|found|comes|is Normalerweise finde ich sie endlich in meinem Schrank. Usually I finally find it in my closet. Finalmente lo encuentro en mi armario. Généralement je le trouve dans mon armoire. Di solito finalmente, lo trovo nel mio guardaroba. たいてい 私 は タンス の 中 で 見つけます 。 보통은 결국 옷장에서 찾아냅니다. Eu finalmente encontrei-o no meu armário. Обычно я нахожу его в шкафу. Vanligtvis brukar jag tillsist hitta dem i min garderob. 通常 我 最终 都 会 在 我 的 衣柜 找到 它 。

કેટલીકવાર, હું  નીકળવા માટે તૈયાર  થવ ત્યાં સુધી, હવામાન વાદળછાયું  બની ગયું હોય છે! sometimes|I|to leave|for|ready|to be|by then|until|weather|overcast||has become|has|is Manchmal war das Wetter wieder trübe, als ich bereit war zu gehen! Sometimes, by the time I'm ready to leave, the weather has turned cloudy! Algunas veces, cuando estoy a punto de salir, el clima se torna nublado! Parfois, arrivée au moment de partir, la météo est devenue nuageuse ! A volte, nel momento in cui sono pronto a partire, il tempo si è rannuvolato. 時々 、 私 が 出る 準備 が 出来る とき に は 、 天気 は 曇って きました ! 가끔은 나갈 준비가 다 됐을 때쯤 날씨가 흐려집니다. Às vezes, quando estou pronto para partir, o tempo está nublado! Порой, к тому времени, как я готов выходить, на небе появляются тучи! Vissa gånger när jag tillslut varit redo att åka, har vädret mulnat. 有时 , 当 我 在 准备 离开 的 时候 , 天气 却 变 得 乌云密布 了 !

પછી હું બીજા દિવસે દરિયા કિનારે જવાની આશા કરું છું. then|I|next|on day|sea|by the shore|going|hope|will do|am Dann hoffe ich, am nächsten Tag an den Strand zu gehen. Then I hope to go to the beach the next day. Luego espero poder ir a la playa al día siguiente. Alors j'espère aller à la plage le jour suivant. Allora, spero di andare in spiaggia il giorno successivo. その とき 私 は 次の 日 に ビーチ に 行く こと を 願います 。 그럴 때는 내일은 해변에 갈 수 있기를 바랍니다. Então eu espero poder ir para a praia no dia seguinte. Тогда я надеюсь сходить на пляж на следующий день. Då hoppas jag på att kunna åka till stranden dagen efter. 然后 我 便 希望 可以 第二天 再 去 海滩 。

પ્રશ્નો: questions Fragen: Questions: Preguntas: Questions: Domande: 質問 : 질문 : Perguntas: Вопросы: Frågor: 问题 :

1) જેમ્સ શનિવારે વહેલા જાગતા હતા. James|on Saturday|early|wakes up|used to be 1) Jan wacht samstags immer früh auf. 1) James used to wake up early on Saturdays. 1) Jaime solía levantarse temprano los Sábados. 1) Jean avait l'habitude de se lever tôt les samedis. 1) James era abituato a svegliarsi presto I sabati. 1) ジェームズ は 以前 土曜日 は 早く 起きて いました 。 1) 재영이는 토요일에 일찍 일어났었습니다. 1) James costumava acordar cedo aos sábados. 1) Раньше Максим просыпался рано по субботам. A) 1) Kalle brukade vakna tidigt på lördagar. 1) 詹姆斯 过去 常常 在 星期六 的 时候 起得 很早 。 શું જેમ્સ શનિવારે  મોડા જાગતા હતા? |||late|wakes up|were Wacht Jan am Samstag immer spät auf? Did James used to wake up late on Saturdays? ¿Solía Jaime levantarse tarde los Sábados? Est-ce que Jean avait l'habitude de se lever tard les samedis ? James era abituato a svegliarsi tardi I sabati? ジェームズ は 以前 土曜日 は 遅く 起きて いま した か ? 재영이는 토요일에 늦게 일어났었나요? James costumava acordar tarde aos sábados? Раньше Максим просыпался поздно по субботам? Brukade kalle vakna sent på lördagar? 詹姆斯 以前 星期六 醒来 的 很 晚 吗 ? ના, જેમ્સ  શનિવારે વહેલા જાગતા હતા. no|James|on Saturday|early|woke up|were Jan wacht samstags immer früh auf. No, James used to wake up early on Saturdays. No, Jaime solía levantarse temprano los Sábados. Non, Jean avait l'habitude de se lever tôt les samedis. No, James era abituato a svegliarsi presto I sabati. いいえ 、 ジェームズ は 以前 土曜日 は 早く 起きて いました 。 아니요, 재영이는 토요일에 일찍 일어났었습니다. Não, James costumava acordar cedo aos sábados. Нет, раньше Максим просыпался рано по субботам. Nej, Kalle brukade vakna tidigt på lördagar. 不 , 詹姆斯 过去 常常 在 星期六 的 时候 起得 很早 。

2) જેમ્સ સામાન્ય રીતે હવામાન તપાસવા માટે બહાર  જોતા. James|usually||weather|checking|to|outside|looks 2) Jan schaut normalerweise nach draußen, um zu sehen, wie das Wetter ist. 2) James usually looked outside to check the weather. 2) Usualmente Jaime mira hacia afuera para revisar el clima. 2) Jean regardait habituellement dehors pour vérifier la météo. 2) James di solito guardava fuori per controllare il tempo. 2) ジェームズ は たいてい 天気 を チェック する ため 外 を 見ました 。 2) 재영이는 보통 날씨를 확인하기 위해 밖을 봤습니다. 2) James normalmente olhava para fora para verificar o tempo. 2) Обычно Максим выглядывал в окно, чтобы узнать какая погода. 2) Kalle brukade titta ut för att kolla vädret. 2) 詹姆斯 通常 会 向外看 看 查看 天气 。 જેમ્સ સામાન્ય રીતે હવામાન તપાસવા માટે શું કરતા? James|usually||weather|checking|to|what|does Was machte Jan normalerweise, um zu sehen, wie das Wetter ist? What did James usually do to check the weather? ¿Qué hace Jaime usualmente para revisar el clima? Que faisait habituellement Jean pour vérifier la météo ? Di solito cosa faceva James per controllare il tempo? ジェームズ は 天気 を チェック する ため に たいてい 何 を しました か ? 재영이는 보통 날씨를 확인하기 위해 무엇을 했나요? O que James costumava fazer para verificar o tempo? Что обычно делал Максим, чтобы узнать какая погода? Vad brukade Kalle göra för att kolla vädret? 詹姆斯 通常 做 什么 来 查看 天气 ? જેમ્સ સામાન્ય રીતે હવામાન તપાસવા માટે બહાર  જોતા. James|usually||weather|checking|to|outside|looks Jan schaute normalerweise nach draußen, um zu sehen, wie das Wetter ist. James usually looked outside to check the weather. Usualmente Jaime mira hacia afuera para revisar el clima. Jean regardait habituellement dehors pour vérifier la météo. Di solito James guardava fuori per controllare il tempo. ジェームズ は たいてい 天気 を チェック する ため 外 を 見ました 。 재영이는 보통 날씨를 확인하기 위해 밖을 봤습니다. James costumava olhar para fora para verificar o tempo. Обычно Максим выглядывал в окно, чтобы узнать какая погода. Kalle brukade titta ut för att kolla vädret. 詹姆斯 通常 会 向外看 看 查看 天气 。

3) હવામાન ઘણીવાર સરસ અને  સારા તડકા વાળું  હોતું. weather|often|pleasant|and|good|sunshine|having|used to be 3) Das Wetter war oft schön und sonnig. 3) The weather had often been nice and sunny. 3) El clima ha estado a menudo soleado y agradable. 3) La météo était souvent belle et ensoleillée. 3) Spesso il tempo è stato bello e soleggiato. 3) 天気 は 良くて 日 が 照って いました 。 3) 날씨는 보통 맑고 좋았었습니다. 3) O tempo estava agradável e ensolarado. 3) Часто погода была приятной и солнечной. 3) Vädret hade ofta varit soligt och fint. 3) 当时 天气 常常 很 晴朗 , 阳光明媚 。 શું હવામાન સારા તડકા વાળું હોતું ? is|weather|good|sunny|with|would be War das Wetter sonnig? Had the weather been sunny? ¿Ha estado el clima soleado? La météo était-elle ensoleillée ? Il tempo era soleggiato? 天気 は 照って いました か ? 날씨가 맑았었나요? O tempo estava ensolarado? Погода была солнечной? Hade vädret varit fint? 当时 天气 都 很 晴朗 吗 ? હા, હવામાન ઘણીવાર સરસ અને  સારા તડકા વાળું  હોતું. Yes|weather|often|nice|and|good|sunny|having|is Ja, das Wetter war oft schön und sonnig. Yes, the weather had often been nice and sunny. Sí, el clima ha estado a menudo soleado y agradable. Oui, la météo était souvent belle et ensoleillée. Si, spesso il tempo è stato bello e soleggiato. 天気 は 良くて 日 が 照って いました 。 네, 보통 날씨는 맑고 좋았었습니다. Sim, o tempo estava agradável e ensolarado. Да, часто погода была приятной и солнечной. Ja, vädret hade ofta varit soligt och fint. 是 的 , 当时 天气 常常 很 晴朗 , 阳光明媚 。

4)  જેમ્સ સામાન્ય રીતે  દરિયાકિનારે જવાનો નિર્ણય કરતા. James|usually||to the beach|going|decision|makes 4) Jan entschied sich dann normalerweise, an den Strand zu gehen. 4) James usually decided to go to the beach. 4) Jaime decide ir a la playa con frecuencia. 4) Jean décidait habituellement d'aller à la plage. 4) Di solito James decideva di andare in spiaggia. 4) ジェームズ は たいてい ビーチ に 行こう と 決めました 。 4) 재영이는 보통 해변으로 가기로 했습니다. 4) James normalmente decidia ir para a praia. 4) Обычно Максим решал сходить на пляж. 4) Kalle brukade bestämma sig för att åka till stranden. 4) 那时 詹姆斯 通常 都 决定 去 海滩 。 જેમ્સ સામાન્ય રીતે શું કરવાનું નક્કી કરતા? James|usually||what|to do|decided|does Was entschied sich Jan normalerweise zu tun? What did James usually decide to do? ¿Qué decide hacer Jaime con frecuencia? Que décidait Jean habituellement ? Di solito cosa decideva di fare James? ジェームズ は たいてい 何 を しよう と 決めました か ? 재영이는 보통 무엇을 하기로 했나요? O que James normalmente decidia fazer? Что обычно решал сделать Максим? Vad brukade kalle bestämma sig för att göra? 那时 詹姆斯 通常 都 决定 去 做 什么 ? જેમ્સ સામાન્ય રીતે  દરિયા કિનારે જવાનો નિર્ણય  કરતા. James|usually||sea|by the shore|going|decision|made Jan entschied sich normalerweise, an den Strand zu gehen. James usually decided to go to the beach. Jaime decide ir a la playa con frecuencia. Jean décidait habituellement d'aller à la plage. Di solito, James decideva di andare in spiaggia. ジェームズ は たいてい ビーチ に 行こう と 決めました 。 재영이는 보통 해변으로 가기로 했습니다. James normalmente decidia ir para a praia. Обычно Максим решал сходить на пляж. Kalle brukade bestämma sig för att åka till stranden. 那时 詹姆斯 通常 都 决定 去 海滩 。

5)  દરિયા કિનારો ગાડી વડે લગભગ એક કલાક દૂર હતો. sea|shore|car|by|approximately|one|hour|far|was 5) Der Strand war etwa eine Stunde mit dem Auto entfernt. 5) The beach was about an hour away by car. 5) La playa está a una hora de distancia en auto. 5) La plage était à peu près à une heure de route en voiture. 5) La spiaggia era a circa un'ora di auto. 5) ビーチ は 車 で 1 時間 ぐらい でした 。 5) 해변은 차로 한 시간 정도 거리였습니다. 5) A praia era cerca de uma hora de carro. 5) Пляж находился примерно в часе езды на машине. 5) Stranden låg ungefär en timmes bilresa bort. 5) 那时 到 海滩 约 一个 小时 的 车程 。 દરિયા કિનારો ક્યાં હતો? sea|shore|where|was Wo war der Strand? Where was the beach? ¿Dónde está la playa? Où était la plage ? Dov'era la spiaggia? ビーチ は どこ でした か ? 해변은 어디에 있었나요? Onde estava a praia? Где находился пляж? Var låg stranden? 海滩 在 哪里 ? દરિયા કિનારો ગાડી વડે લગભગ એક કલાક દૂર હતો. sea|shore|car|by|approximately|one|hour|far|was Der Strand war etwa eine Stunde mit dem Auto entfernt. The beach was about an hour away by car. La playa está a una hora de distancia en auto. La plage était à peu près à une heure de route en voiture. La spiaggia era a circa un'ora di auto. ビーチ は 車 で 1 時間 ぐらい でした 。 해변은 차로 한 시간 정도 거리였습니다. A praia era cerca de uma hora de carro. Пляж находился примерно в часе езды на машине. Stranden låg ungefär en timmes bilresa bort. 那时 到 海滩 约 一个 小时 的 车程 。

બ) 6) જેમ્સ પહેલા તેમનો સ્નાન પોશાક શોધે છે. |James|first|his|bath|clothes|finds|is B) 6) Jan sucht zuerst seine Badehose. B) 6) James first looks for his bathing suit. B) 6) Jaime busca primero su traje de baño. B) 6) Jean cherche d'abord son maillot de bain. B) 6) Prima James, cerca il suo costume da bagno. B) 6) ジェームズ は 最初に 水着 を 探します 。 B) 6) 재영이는 먼저 수영복을 찾습니다. B) 6) James primeiro procura a sua roupa de praia. Б) 6) Сначала Максим ищет свой купальный костюм. B) 6) Kalle letar först efter sina badbyxor. B) 6) 詹姆斯 首先 要 找到 他 的 泳衣 。 જેમ્સ પહેલા શું શોધે છે? James|first|what|searches|does Was sucht Jan zuerst? What does James first look for? ¿Qué busca Jaime primero? Que cherche d'abord Jean ? Cosa cerca prima James? ジェームズ は 最初に 何 を 探します か ? 재영이는 먼저 무엇을 찾나요? O que James procura primeiro? Что сначала ищет Максим? Vad letar Kalle efter först? 詹姆斯 首先 要 找 什么 ? જેમ્સ  પહેલા તેમનો સ્નાન પોશાક શોધે છે. James|first|his|bathing|attire|finds|is Jan sucht zuerst seine Badehose. James first looks for his bathing suit. Jaime busca primero su traje de baño. Jean cherche d'abord son maillot de bain. James, prima, cerca il suo costume da bagno. ジェームズ は 最初に 水着 を 探します 。 재영이는 먼저 수영복을 찾습니다. James primeiramente procura a sua roupa de praia. Сначала Максим ищет свой купальный костюм. Kalle letar först efter sina badbyxor. 詹姆斯 首先 要 找到 他 的 泳衣。

7) તે ઘણી વખત  તેમનો સ્નાન પોશાક શોધી શકતા નથી. He|often|times|their|bath|clothes|finding|able|not 7) Oft kann er seine Badehose nicht finden. 7) He often can't find his bathing suit. 7) A menudo Jaime no puede encontrar su traje de baño. 7) Il n'arrive souvent pas à trouver son maillot de bain. 7) Spesso non trova il suo costume da bagno. 7) 彼 は よく 水着 を 見つけられません 。 7) 재영이는 수영복을 찾지 못하는 일이 많습니다. 7) Ele muitas vezes não consegue encontrar seu traje de banho. 7) Часто он не может найти свой купальный костюм. 7) Ofta kan han inte hitta sina badbyxor. 7) 他 经常 找 不到 他 的 泳衣 。 શું તે હંમેશા તેમનો સ્નાન પોશાક શોધી શકે છે? Kann er immer seine Badehose finden? Can he always find his bathing suit? ¿Jaime encuentra siempre su traje de baño? Trouve-t-il toujours son maillot de bain ? Trova sempre il suo costume da bagno? 彼 は いつも 水着 を 見つけます か ? 재영이는 항상 수영복을 찾을 수 있나요? Ele pode sempre encontrar seu traje de banho? Он всегда может найти свой купальный костюм? Kan han alltid hitta sina badbyxor? 他 总能 找到 他 的 泳衣 吗 ? ના, તે ઘણી વખત તેમનો સ્નાન પોશાક શોધી શકતા નથી. no|he|many||his|bath|clothes|finding|able|not Nein, er kann oft seine Badehose nicht finden. No, he often can't find his bathing suit. No, a menudo él no puede encontrar su traje de baño. Non, il n'arrive souvent pas à trouver son maillot de bain. No, spesso non trova il suo costume da bagno. いいえ 、 彼 は よく 水着 を 見つけられません 。 재영이는 수영복을 찾지 못하는 일이 많습니다. Não, ele muitas vezes não consegue encontrar seu traje de banho. Нет, он часто не может найти свой купальный костюм. Nej, ofta kan han inte hitta sina badbyxor. 不 , 他 经常 找 不到 他 的 泳衣 。

8) સામાન્ય રીતે જેમ્સને  છેલ્લે તેમના કબાટમાંથી તેમનો સ્નાન પોશાક મળી આવે છે. usually|way|to James|finally|his|from cupboard|his|bathing|attire|found|comes|is 8) Normalerweise findet Jan schließlich seine Badehose in seinem Schrank. 8) Usually James finally finds his bathing suit in his closet. 8) Finalmente Jaime encuentra su traje de baño en su armario. 8) Habituellement, Jean trouve finalement son maillot de bain dans son armoire. 8) Di solito James, alla fine trova il suo costume da bagno nel guardaroba. 8)たいてい ジェームズ は タンス の 中 で やっと 見つけます 。 8) 재영이는 결국은 보통 옷장에서 수영복을 찾아냅니다. 8) James finalmente encontra seu traje de banho em seu armário. 8) Обычно Максим находит свой купальный костюм в шкафу. 8) Vanligtvis brukar Kalle tillslut hitta sina badbyxor i sin garderob. 8) 通常 詹姆斯 最后 会 在 他 的 衣柜 里 找到 泳衣 。 જેમ્સને છેલ્લે તેમનો સ્નાન  પોશાક ક્યાંથી મળે છે? James|finally|his|bathing|attire|from where|is found|is Wo findet Jan schließlich seine Badehose? Where does James finally find his bathing suit? ¿Dónde encuentra Jaime finalmente su traje de baño? Où Jean trouve-t-il généralement son maillot de bain ? Di solito dove trova infine il suo costume da bagno? ジェームズ は 水着 を やっと どこ で 見つけます か ? 재영이는 결국은 어디서 수영복을 찾아내나요? Onde James finalmente encontra seu traje de banho? Где обычно Максим находит свой купальный костюм? Var hittar Kalle tillslut sina badbyxor? 詹姆斯 最后 在 哪里 找到 了 泳衣 ? સામાન્ય રીતે જેમ્સને છેલ્લે તેમના કબાટમાંથી તેમનો સ્નાન પોશાક મળી આવે છે. generally|in the way|to James|finally|his|from his closet|his|bathing|attire|found|comes|is Normalerweise findet Jan schließlich seine Badehose in seinem Schrank. Usually James finally finds his bathing suit in his closet. Finalmente Jaime encuentra su traje de baño en su armario. Jean trouve habituellement son maillot de bain dans son armoire. Di solito James, alla fine trova il suo costume da bagno nel guardaroba. たいてい ジェームズ は タンス の 中 で やっと 見つけます 。 재영이는 결국은 보통 옷장에서 수영복을 찾아냅니다. James finalmente encontra seu traje de banho em seu armário. Обычно Максим находит свой купальный костюм в шкафу. Vanligtvis brukar Kalle tillslut hitta sina badbyxor i sin garderob. 通常 詹姆斯 最后 会 在 他 的 衣柜 里 找到 泳衣 。

9) ક્યારેક, હવામાન વાદળછાયુ થઈ ગયું હોતું. sometimes|weather|cloudy|became|past|was 9) Manchmal wurde das Wetter wieder trübe. 9) Sometimes, the weather has turned cloudy. 9) Algunas veces el clima se torna nublado. 9) Parfois, la météo est devenue nuageuse. 9) A volte, il tempo si è rannuvolato. 9) 時々 天気 は 曇って きました 。 9) 가끔은 날씨가 흐려집니다. 9) Às vezes, o tempo fica nublado. 9) Порой на небе появляются тучи. 9) Ibland har vädret mulnat. 9) 有时 天气 会 变得 乌云密布 。 હવામાન હંમેશા સરસ અને  સારા તડકા વાળુ  હોય છે? weather|always|nice|and|good|sunny|having|is| Ist das Wetter immer schön und sonnig? Is the weather always nice and sunny? ¿Está siempre el clima soleado y agradable? La météo est-elle toujours belle et ensoleillée ? Il tempo è sempre bello e soleggiato? 天気 は いつも 良くて 照って います か ? 날씨는 항상 맑고 좋았나요? O tempo está sempre agradável e ensolarado? Погода всегда приятная и солнечная? Är vädret alltid vackert? 天气 总是 很 晴朗 吗 ? ના, હવામાન હંમેશાં સરસ અને સની નથી હોતું. no|weather|always|nice|and|sunny||is Nein, das Wetter ist nicht immer schön und sonnig. No, the weather is not always nice and sunny. No, el clima no está siempre soleado y agradable. Non, la météo n'est pas toujours belle et ensoleillée. No, il tempo non è sempre bello e soleggiato. いいえ 、 天気 は いつも 良くて 照って いる わけ では ありません 。 아니요, 날씨는 항상 맑고 좋지는 않았습니다. Não, o clima nem sempre é bom e ensolarado. Нет, погода не всегда приятная и солнечная. Nej, vädret är inte alltid vackert. 不 , 天气 并 不 总是 很 好 。 કેટલીકવાર, હવામાન વાદળછાયું થઈ ગયું હોય છે. sometimes|weather|overcast|becomes|past|may|be Manchmal wurde das Wetter wieder trübe. Sometimes, the weather has turned cloudy. Algunas veces el clima se torna nublado. Parfois, la météo est devenue nuageuse. A volte il tempo si è rannuvolato. 時々 天気 は 曇って きました 。 가끔은 날씨가 흐려집니다. Às vezes o tempo ficou nublado. Порой на небе появляются тучи. Ibland har vädret mulnat. 有时 , 天气 会 变得 乌云密布 。

10) જેમ્સ આવતી કાલે  દરિયાકિનારે જવાની આશા રાખે છે. James|coming|tomorrow|to the beach|going|hopes|has|is 10) Jan hofft, morgen an den Strand zu gehen. 10) James hopes to go to the beach tomorrow. 10) Jaime espera poder ir a la playa mañana. 10) Jean espère aller à la plage demain. 10) James spera di andare in spiaggia domani. 10) ジェームズ は 明日 ビーチ に 行く こと を 願います 。 10) 재영이는 내일 해변에 가기를 바랍니다. 10) James espera ir para a praia amanhã. 10) Максим надеется сходить на пляж завтра. 10) Kalle hoppas på att åka till stranden imorgon. 10) 詹姆斯 希望 明天 去 海滩 。 જેમ્સ દરિયાકિનારે જવાની ક્યારે આશા રાખે છે? James|to the beach|going|when|hopes|has|is Wann hofft Jan, an den Strand zu gehen? When does James hope to go to the beach? ¿Cuándo espera Jaime poder ir a la playa? Quand est-ce que Jean espère aller à la plage ? James, quando spera di poter andare in spiaggia? ジェームズ は ビーチ に いつ 行く こと を 願います か ? 재영이는 언제 해변에 가기를 바라나요? Quando James espera ir à praia? Когда Максим надеется сходить на пляж? När hoppas Kalle på att åka till stranden? 詹姆斯 希望 什么 时候 去 海滩 ? જેમ્સ આવતીકાલે  દરિયાકિનારે જવાની આશા રાખે છે. James|tomorrow|to the beach|going|hopes|has|is Jan hofft, morgen an den Strand zu gehen. James hopes to go to the beach tomorrow. Jaime espera poder ir a la playa mañana. Jean espère aller à la plage demain. James spera di andare in spiaggia domani. ジェームズ は 明日 ビーチ に 行く こと を 願います 。 재영이는 내일 해변에 가기를 바랍니다. James espera ir à praia amanhã. Максим надеется сходить на пляж завтра. Kalle hoppas på att åka till stranden imorgon. 詹姆斯 希望 明天 去 海滩 。