×

LingQをより快適にするためCookieを使用しています。サイトの訪問により同意したと見なされます クッキーポリシー.

image

LingQ Mini Stories, 10 - જૅક જન્મદિવસની પાર્ટીમાં જઈ રહ્યો છે

10 - જૅક જન્મદિવસની પાર્ટીમાં જઈ રહ્યો છે

વાર્તા-૧૦

અ) જૅક જન્મદિવસની પાર્ટીમાં જઈ રહ્યો છે. તેને મેગ માટે ભેટ લેવાની છે.

જોકે જૅક બહુ પાર્ટીમાં જતો નથી.

તે બેચેન છે અને શું લેવું જોઈએ તે વિચારે છે.

મેગને ઘરેણા, પ્રાણીઓ અને વાદળી રંગ ગમે છે.

જૅક ઘરેણા ની દુકાને જાય છે.

ત્યાં તે સુંદર ચાંદીનો હાર જોવે છે.

હાર પર વાદળી બિલાડી બનેલી છે.

જૅક ખુશ થાય છે અને હાર ખરીદે છે.

તે આશા રાખે છે કે મેગને હાર ગમશે.

બ) હું જન્મદિવસની પાર્ટીમાં જઈ રહ્યો છું. મારે મેગ માટે ભેટ લેવાની છે.

જોકે હું બહુ પાર્ટીમાં જતો નથી.

હું બેચેન છું અને શું લેવું જોઈએ તે વિચારું છું.

મેગને ઘરેણા, પ્રાણીઓ અને વાદળી રંગ ગમે છે.

હું ઘરેણાની દુકાને જાઉં છું.

ત્યાં હું સુંદર ચાંદીનો હાર જોઉં છું.

હાર પર વાદળી બિલાડી બનેલી છે.

હું ખુશ થવ છું અને હાર ખરીદુ છું.

હું આશા રાખું છું કે મેગને હાર ગમશે.

પ્રશ્નો:

અ) 1) જૅક જન્મદિવસની પાર્ટીમાં જઈ રહ્યો છે. શું જૅક જન્મદિવસની પાર્ટીમાં જઈ રહ્યો છે? હા, જૅક મેગના જન્મદિવસની પાર્ટીમાં જઈ રહ્યો છે.

2) જૅક બહુ પાર્ટીમાં જતો નથી એટલે તે બેચેન છે.

શું જૅક બહુ પાર્ટીમાં જાય છે? ના, જૅક બહુ પાર્ટીમાં જતો નથી એટલે તે બેચેન છે.

3) મેગને પ્રાણીઓ અને વાદળી રંગ ગમે છે. શું મેગને પ્રાણીઓ ગમે છે? હા, મેગને પ્રાણીઓ ગમે છે અને તેને વાદળી રંગ પણ ગમે છે.

4) જૅક ઘરેણા ની દુકાને જાય છે.

શું મેગ ઘરેણા ની દુકાને જાય છે? ના, મેગ ઘરેણા ની દુકાને નથી જતી, પણ જૅક જાય છે.

5) જૅક ચાંદીનો હાર જોવે છે. શું જૅક ચાંદીની વીંટી જોવે છે? ના, તે ચાંદી નો હાર જોવે છે, વીંટી નહીં.

6) હાર ચાંદીનો છે. શું હાર ચાંદીનો છે કે સોનાનો છે? હાર ચાંદીનો છે, સોનાનો નહીં.

7) હાર પર વાદળી બિલાડી બનેલી છે. શું હાર પર જાંબલી બિલાડી બનેલી છે? ના, નથી બનેલી. હાર પર વાદળી બિલાડી બનેલી છે.

8) જૅક હાર ખરીદે છે કારણકે તેને આશા છે કે મેગને તે ગમશે. શું જૅક હાર ખરીદે છે? હા,જૅક હાર ખરીદે છે કારણકે તેને આશા છે કે મેગને તે ગમશે.

Learn languages from TV shows, movies, news, articles and more! Try LingQ for FREE

10 - જૅક જન્મદિવસની પાર્ટીમાં જઈ રહ્યો છે Jack|birthday|party|going|is| 10 - Jack is going to a birthday party 10 - Jack va a una fiesta de cumpleaños 10 – Jack vai a uma festa de aniversário

વાર્તા-૧૦ story Geschichte 10 Story-10 Historia 10 Histoire n°10 Storia 10 Story 10 Story 10 Verhaal 10 História 10 История 10 Berättelse 10 故事10

અ) જૅક જન્મદિવસની પાર્ટીમાં જઈ રહ્યો છે. |Jack|birthday|party|is going||is A) Lorenz geht auf eine Geburtstagsfeier. A) Jack is going to a birthday party. A) Jesús va a ir a una fiesta de cumpleaños. A) Jacques va à une soirée d'anniversaire. A) Geraldo deve andare ad una festa di compleanno. A ) ジャック は 誕生日 会 に 行きます 。 A) 정훈이는 생일 파티에 간다. A) Jonas gaat naar 9 verjaardagsfeestje. A) Jeremias vai a uma festa de aniversário. А) Дима идёт на день рождения. A) Jan ska gå på en födelsedagsfest. A) 杰克 要 去 一个 生日 晚会 。 તેને મેગ માટે ભેટ લેવાની છે. He|Meg|for|gift|to buy|has Er muss für Nicole noch ein Geschenk kaufen. He needs to buy a present for Meg. Necesita comprarle un regalo a Margarita. Il a besoin d'acheter un cadeau pour Marguerite. Deve comprare un regalo per Margherita. 彼 は メグ の ため に 誕生日 の プレゼント を 買う 必要 が あります 。 그는 수진이를 위해 선물을 사야 한다. Hij moet een cadeau kopen voor Marie. Ele precisa comprar um presente para Melissa. Ему надо купить подарок для Риты. Han måste köpa en present till Melinda. 他 要 给 梅根 买 一个 礼物 。

જોકે જૅક બહુ પાર્ટીમાં જતો નથી. although|Jack|much|to the party|goes|does not Lorenz geht normalerweise nicht oft auf Partys. Jack doesn't go to many parties, though. Pero Jesús no va a muchas fiestas. Cependant Jacques ne va pas souvent en soirée. Geraldo però non va a tante feste. ジャック は あまり 多く の パーティ に は いきません 。 그런데 정훈이는 파티에 자주 가지 않는다. Maar Jonas gaat niet vaak naar feestjes. Porém Jeremias vai a poucas festas de aniversário. Но Дима не часто ходит на вечеринки. Jan går dock inte på så många fester. 杰克 不常去 晚会 。

તે બેચેન છે અને શું લેવું જોઈએ તે વિચારે છે. He|is anxious|is|and|what|to take|should|he|thinks|is Er ist nervös und weiß nicht, was für ein Geschenk er kaufen soll. He is nervous and wonders what to buy. Está nervioso y se pregunta qué comprar. Il est nerveux et se demande quoi acheter. E' nervoso e si domanda cosa comprare. 彼 は 緊張 し 、 何 を 買おう か と 思います 。 그는 긴장되고 무엇을 사야 할지 고민한다. Hij is zenuwachtig en vraagt zich af wat hij moet kopen. Ele está nervoso e sem ideias sobre o que comprar. Он нервничает и думает, что бы купить. Han är nervös och undrar vad han ska köpa. 他 有点 着急 , 不 知道 买 什么 礼物 。

મેગને ઘરેણા, પ્રાણીઓ અને વાદળી રંગ ગમે છે. Megha|jewelry|animals|and|blue|color|likes|is Nicole mag Schmuck, Tiere und die Farbe Blau. Meg likes jewelry, animals, and the colour blue. A Margarita le gustan las joyas, los animales y el color azul. Marguerite aime les bijoux, les animaux et la couleur bleue. A Margherita piacciono i gioielli, gli animali e il colore blu. メグ は 宝石 、 動物 、 そして 青色 が 好き です 。 수진이는 쥬얼리, 동물, 그리고 파란색을 좋아한다. Marie houdt van juwelen, dieren en de kleur blauw. Melissa gosta de joias, animais e colares azuis. Рита любит украшения, животных и голубой цвет. Melinda gillar smycken, djur och färgen blå. 梅根 喜欢 首饰 , 动物 , 以及 蓝色 的 东西 。

જૅક ઘરેણા ની દુકાને જાય છે. Jack|jewelry|'s|store|goes|is Lorenz geht zum Juwelier. Jack goes to a jewelry store. Jesús va a una joyería. Jacques se rend dans un magasin de bijoux. Geraldo va in una gioielleria. ジャック は 宝石 屋 に 行きます 。 정훈이는 쥬얼리 가게에 간다. Jonas gaat naar een juwelenwinkel. Jeremias vai a uma joalheria. Дима идёт в ювелирный магазин. Jan går till en juvelerare. 杰克 去 了 首饰店 。

ત્યાં તે સુંદર ચાંદીનો હાર જોવે છે. there|he|beautiful|silver|necklace|sees|is Dort sieht er eine schöne silberne Halskette. He sees a pretty, silver necklace. Ve un bonito collar de plata. Il voit un joli collier en argent. Vede una collana d'argento carina. 彼 は かわいい シルバー の ネックレス を 見つけます 。 그는 예쁜 은목걸이를 본다. Hij ziet een mooie zilveren halsketting. Ele vê linda gargantilha de prata. Он видит красивое серебряное ожерелье. Han ser ett fint silverhalsband. 他 看到 一个 漂亮 的 银项链 。

હાર પર વાદળી બિલાડી બનેલી છે. loss|on|blue|cat||is Auf der Halskette ist ein Anhänger mit einer blauen Katze. The necklace has a blue cat on it. El collar tiene un gato azul. Le collier a un chat bleu dessus. Sopra la collana c'è un gatto blu. ネックレス に は 青い 猫 が ついています 。 목걸이에 파란색 고양이가 있다. Aan de halsketting hangt een blauwe kat. A gargantilha tem um gato azul. На ожерелье есть голубая кошка. Det är en blå katt på halsbandet. 项链 上 有 一个 蓝色 的 猫 。

જૅક ખુશ થાય છે અને હાર ખરીદે છે. Jack|happy|becomes|is|and|defeat|buys|is Lorenz freut sich und kauft die Halskette. Jack is happy, and he buys the necklace. Jesús está contento y compra el collar. Jacques est content et achète le collier. Geraldo è felice e compra la collana. ジャック は 幸せ です 。 정훈이는 기뻐하고 목걸이를 산다. Jonas is blij en koopt de halsketting. Jeremias fica feliz, e compra a gargantilha. Дима счастлив, он покупает это ожерелье. Jan är nöjd och han köper halsbandet. 杰克 很 高兴 , 买下 了 这个 项链 。

તે આશા રાખે છે કે મેગને હાર ગમશે. he|hopes|will|is|that|Megan|defeat|will like Er hofft, dass Nicole die Halskette gefallen wird. He hopes Meg will like the necklace. Espera que a Margarita le guste el collar. Il espère que Marguerite aimera ce collier. Spera che la collana piacerà a Margherita. 彼 は ネックレス を 買います 。 그는 수진이가 목걸이를 마음에 들어 하길 바란다. Hij hoopt dat Marie de halsketting mooi zal vinden. Ele espera que Melissa goste da gargantilha. Он надеется, что Рите понравится ожерелье. Han hoppas att Melinda kommer att gilla halsbandet. 他 希望 梅根会 喜欢 这个 项链 。

બ) હું જન્મદિવસની પાર્ટીમાં જઈ રહ્યો છું. |I|birthday|party|going|am|(verb to be) B) Ich gehe auf eine Geburtstagsfeier. b) I am going to a birthday party. B) Voy a ir a una fiesta de cumpleaños. B) Je vais à une soirée d'anniversaire. B) Devo andare ad una festa di compleanno. B ) 私 は 誕生日 会 に 行きます 。 B) 나는 생일 파티에 간다. B) Ik ga naar een verjaardagsfeestje. B) Eu vou a uma festa de aniversário. Б) Я иду на день рождения. B) Jag ska gå på en födelsedagsfest. B) 我要 去 一个 生日 晚会 。 મારે મેગ માટે ભેટ લેવાની છે. I|Meg|for|gift|to buy|is Ich muss für Nicole noch ein Geschenk kaufen. I have to buy a gift for Meg. Necesito comprarle un regalo a Margarita. J'ai besoin d'acheter un cadeau pour Marguerite. Devo comprare un regalo per Margherita. 私 は メグ の ため に 誕生日 の プレゼント を 買う 必要 が あります 。 나는 수진이를 위해 선물을 사야 한다. Ik moet een cadeau kopen voor Marie. Eu preciso comprar um presente para Melissa. Мне надо купить подарок для Риты. Jag måste köpa en present till Melinda. 我要 给 梅根 买 一个 礼物 。

જોકે  હું બહુ પાર્ટીમાં જતો નથી. although|I|much|to the party|go|do not Ich gehe normalerweise nicht oft auf Partys. However, I do not go to parties much. Pero no voy a muchas fiestas. Cependant je ne vais pas souvent en soirée. Però non vado a molte feste. 私 は あまり 多く の パーティ に は いきません 。 그런데 난 파티에 자주 가지 않는다. Maar ik ga niet vaak naar feestjes. Porem eu vou a poucas festas. Но я не часто хожу на вечеринки. Jag går dock inte på så många fester. 我 不常去 晚会 。

હું બેચેન છું અને શું લેવું જોઈએ તે  વિચારું છું. I|anxious|am|and|what|should take|should|that|think|am Ich bin nervös und weiß nicht, was für ein Geschenk ich kaufen soll. I am anxious and wondering what to take. Estoy nervioso y me pregunto qué comprar. Je suis nerveux et me demande quoi acheter. Sono nervoso e mi domando cosa comprare. 私 は 緊張 し 、 何 を 買おう か と 思います 。 나는 긴장되고 무엇을 사야 할지 고민한다. Ik ben zenuwachtig en vraag me af wat ik moet kopen. Eu estou nervoso e sem saber o que comprar. Я нервничаю и думаю, что же купить. Jag är nervös och undrar vad jag ska köpa. 我 有点 着急 , 不 知道 买 什么 礼物 。

મેગને ઘરેણા, પ્રાણીઓ અને વાદળી રંગ ગમે છે. Megha|jewelry|animals|and|blue|color|likes|is Nicole mag Schmuck, Tiere und die Farbe Blau. Meg likes jewelry, animals, and the colour blue. A Margarita le gustan las joyas, los animales y el color azul. Marguerite aime les bijoux, les animaux et la couleur bleue. A Margherita piacciono i gioielli, gli animali e il colore blu. メグ は 宝石 、 動物 、 そして 青色 が 好き です 。 수진이는 쥬얼리, 동물, 그리고 파란색을 좋아한다. Marie houdt van juwelen, dieren en de kleur blauw. Melissa gosta de joias, animais e colares azuis. Рита любит украшения, животных и синий цвет. Melinda gillar smycken, djur och färgen blå. 梅根 喜欢 首饰 , 动物 , 以及 蓝色 的 东西 。

હું ઘરેણાની દુકાને  જાઉં છું. I|jewelry|to the store|go|(present tense marker) Ich gehe zum Juwelier. I go to a jewelry store. Voy a una joyería. Je me rends dans un magasin de bijoux. Vado in una gioielleria. 私 は 宝石 屋 に 行きます 。 나는 쥬얼리 가게에 간다. Ik ga naar een juwelenwinkel. Eu vou a uma joalheria. Я иду в ювелирный магазин. Jag går till en juvelerare. 我 去 了 首饰店 。

ત્યાં હું સુંદર ચાંદીનો હાર  જોઉં છું. there|I|beautiful|silver|necklace|see|am Dort sehe ich eine schöne silberne Halskette. I see a pretty, silver necklace. Veo un bonito collar de plata. Je vois un joli collier en argent. Vedo una collana d'argento carina. 私 は かわいい シルバー の ネックレス を 見つけます 。 나는 예쁜 은목걸이를 본다. Ik zie een mooie zilveren halsketting. Eu vejo uma linda gargantilha de prata. Я вижу красивое серебряное ожерелье. Jag ser ett fint silverhalsband. 我 看到 一个 漂亮 的 银项链 。

હાર પર વાદળી બિલાડી બનેલી છે. defeat|on|blue|cat||is Auf der Halskette ist ein Anhänger mit einer blauen Katze. The necklace has a blue cat on it. El collar tiene un gato azul. Le collier a un chat bleu dessus. Sopra la collana c'è un gatto blu. ネックレス に は 青い 猫 が ついています 。 목걸이에 파란색 고양이가 있다. Aan de halsketting hangt een blauwe kat. A gargantilha tem um gato azul. На ожерелье есть синяя кошка. Det är en blå katt på halsbandet. 项链 上 有 一个 蓝色 的 猫 。

હું ખુશ  થવ છું અને હાર ખરીદુ છું. I|happy|become|am|and|defeat|accept|am Ich freue mich und kaufe die Halskette. I am happy, and I buy the necklace. Estoy contento y compro el collar. Je suis content et achète le collier. Sono felice e compro la collana. 私 は 幸せ です 。 나는 기뻐하고 목걸이를 산다. Ik ben blij en koop de halsketting. Eu fico feliz e compro a gargantilha. Я счастлив и покупаю это ожерелье. Jag är nöjd och köper halsbandet. 我 很 高兴 , 买下 了 这个 项链 。

હું આશા  રાખું છું કે મેગને હાર ગમશે. I|hope|have|am|that|Megha|defeat|will like Ich hoffe, dass Nicole die Halskette gefallen wird. I hope Meg will like the necklace. Espero que a Margarita le guste el collar. J'espère que Marguerite aimera ce collier. Spero che la collana piacerà a Margherita. 私 は ネックレス を 買います 。 나는 수진이가 목걸이를 마음에 들어 하길 바란다. Ik hoop dat Marie de halsketting mooi zal vinden. Eu espero que Melissa goste da gargantilha. Я надеюсь, что Рите понравится ожерелье. Jag hoppas Melinda kommer gilla halsbandet. 我 希望 梅根会 喜欢 这个 项链 。

પ્રશ્નો: questions Fragen: Questions: Preguntas: Questions: Domande: 質問 : 질문: Vragen: Perguntas: Вопросы: Frågor: 问题 :

અ) 1) જૅક જન્મદિવસની પાર્ટીમાં જઈ રહ્યો છે. |Jack|birthday|party|is going|| A) 1) Lorenz geht auf Nicoles Geburtstagsfeier. A) 1) Jack is going to a birthday party for Meg. A) 1) Jesús va a ir a una fiesta de cumpleaños para Margarita. A) 1) Jacques va à une soirée d'anniversaire pour Marguerite. A) 1) Geraldo deve andare ad una festa di compleanno. A) 1) ジャック は メグ の 誕生日 会 に 行きます 。 A) 1) 정훈이는 수진이의 생일 파티에 가요. A) 1) Jonas gaat naar het verjaardagsfeestje van Marie. A) 1) Jeremias vai a festa de aniversário de Melissa. A) 1) Дима идёт на день рождения Риты. A) 1) Jan ska gå på en födelsedagsfest för Melinda. A) 1) 杰克 要 去 梅根 的 生日 晚会 。 શું જૅક જન્મદિવસની પાર્ટીમાં જઈ રહ્યો છે? is|Jack|birthday|party|going|is| Geht Lorenz auf eine Geburtstagsfeier? Is Jack going to a birthday party? ¿Va a ir Jesús a una fiesta de cumpleaños? Jacques va-t-il à une soirée d'anniversaire? Geraldo deve andare ad una festa di compleanno? ジャック は 誕生日 会 に 行きます か ? 정훈이가 생일 파티에 가요? Gaat Jonas naar een verjaardagsfeestje? Jeremias vai a uma festa de aniversário? Дима идёт на день рождения? Ska Jan gå på en födelsedagsfest? 杰克 要 去 一个 生日 晚会 么 ? હા, જૅક મેગના જન્મદિવસની પાર્ટીમાં જઈ રહ્યો છે. Yes|Jack|Meghna|birthday|party|is going|staying|is Ja, Lorenz geht auf Nicoles Geburtstagsfeier. Yes, Jack is going to a birthday party for Meg. Si, Jesús va a ir una fiesta de cumpleaños para Margarita. Oui, Jacques va à une soirée d'anniversaire pour Marguerite. Si, Geraldo deve andare alla festa di compleanno di Margherita. はい 、 ジャック は メグの 誕生日 会 に 行きます 。 네, 정훈이는 수진이의 생일 파티에 가요. Ja, Jonas gaat naar het verjaardagsfeestje van Marie. Sim, Jeremias vai a festa de aniversário de Melissa. Да, Дима идёт на день рождения Риты. Ja, Jan ska gå på en födelsedagsfest för Melinda. 是 的 , 杰克 要 去 梅根 的 生日 晚会 。

2) જૅક બહુ પાર્ટીમાં જતો નથી એટલે તે બેચેન છે. Jack|much|to the party|goes|not|||restless|is 2) Lorenz ist nervös, weil er normalerweise nicht oft auf Partys geht. 2) Jack does not go to many parties, so he feels nervous. 2) Jesús no va a muchas fiestas, por eso está nervioso. 2) Jacques ne va pas souvent en soirée donc il se sent nerveux. 2) Geraldo non va a molte feste, perciò si sente nervoso. 2) ジャック は あまり 多く パーティ に は いきません 、 だから 彼 は 緊張 して います 。 2) 정훈이는 파티에 자주 가지 않아서 긴장 돼요. 2) Jonas gaat niet vaak naar feestjes, dus hij is zenuwachtig. 2) Jeremias não vai a muitas festas, então ele está nervoso. 2) Дима не часто ходит на вечеринки, поэтому нервничает. 2) Jan går inte på många fester, så han känner sig nervös. 2) 杰克 不常去 晚会 , 所以 他 有点 紧张 。

શું જૅક બહુ પાર્ટીમાં જાય છે? does|Jack|much|to the party|go|is Geht Lorenz oft auf Partys? Does Jack go to many parties? ¿Va Jesús a muchas fiestas? Jacques va-t-il souvent en soirée? Geraldo si sente nervoso? ジャック は パーティ に 多く いきます か ? 정훈이는 파티에 자주 가요? Gaat Jonas vaak naar feestjes? Jeremias vai a muitas festas? Дима часто ходит на вечеринки? Går Jan på många fester? 杰克 经常 去 参加 晚会 么 ? ના, જૅક બહુ પાર્ટીમાં જતો નથી એટલે તે બેચેન છે. no|Jack|much|to the party|goes|not||he|anxious|is Nein, Lorenz geht nicht oft auf Partys, weswegen er auch nervös ist. No, Jack does not go to many parties, so he feels nervous. No, Jesús no va a muchas fiestas, por eso está nervioso. Non, Jacques ne va pas souvent en soirée donc il se sent nerveux. Sì, Geraldo si sente nervoso perché non va a molte feste. いいえ 、 ジャック は あまり 多く の パーティ に は いきません 、 だから 彼 は 緊張 して います 。 아니요, 정훈이는 파티에 자주 가지 않아서 긴장 되요. Nee, Jonas gaat niet vaak naar feestjes, dus hij is zenuwachtig. Não, Jeremias não vai a muitas festas, ele está nervoso. Нет, Дима не часто ходит на вечеринки, поэтому нервничает. Nej, Jan går inte på många fester, så han känner sig nervös. 不 , 杰克 不 经常 去 晚会 , 所以 他 比较 紧张 。

3) મેગને પ્રાણીઓ અને વાદળી રંગ ગમે છે. 3) Nicole mag Schmuck, Tiere und die Farbe Blau. 3) Meg likes animals, and the colour blue. 3) A Margarita le gustan los animales y el color azul. 3) Marguerite aime les animaux et la couleur bleue. 3) A Margherita piacciono gli animali, e il colore blu. 3) メグ は 動物 と 青色 が 好き です 。 3) 수진이는 동물과 파란색을 좋아해요. 3) Marie houdt van dieren en de kleur blauw. 3) Melissa gosta de animais e colares azuis. 3) Рите нравятся животные и синий цвет. 3) Melinda gillar djur och färgen blå. 3) 梅根 喜欢 动物 , 和 蓝 颜色 。 શું મેગને પ્રાણીઓ ગમે છે? Mag Nicole Tiere? Does Meg like animals? ¿Le gustan a Margarita los animales? Marguerite aime-t-elle les animaux? A Margherita piacciono gli animali? メグ は 動物 が 好き です か ? 수진이가 동물을 좋아해요? Houdt Marie van dieren? Melissa gosta de animais? Рите нравятся животные? Gillar Melinda djur? 梅根 喜欢 动物 么 ? હા, મેગને પ્રાણીઓ ગમે છે અને તેને વાદળી રંગ પણ ગમે છે. Yes|Megha|animals|likes|is|and|she|blue|color|also|likes|is Ja, Nicole mag Tiere, aber sie mag auch Schmuck und die Farbe Blau. Yes, Meg likes animals, and she also likes the colour blue. Sí, a Margarita le gustan los animales y también el color azul. Oui, Marguerite aime les animaux, elle aime aussi la couleur bleue. Si, a Margherita piacciono gli animali e le piace anche il colore blu. はい 、 メグ は 動物 が 好き です そして 彼女 は 青色 も また 好き です 。 네, 수진이는 동물과 파란색을 좋아해요. Ja, Marie houdt van dieren en ze houdt ook van de kleur blauw. Sim, Melissa gosta de animais, e ela também gosta de colares azuis. Да, Рита любит животных, а ещё она любит синий цвет. Ja, Melinda gillar djur och hon gillar också färgen blå. 是 的 , 梅根 喜欢 动物 , 她 还 喜欢 蓝 颜色 。

4) જૅક ઘરેણા ની દુકાને જાય છે. Jack|jewelry|'s|store|goes|is 4) Lorenz geht zum Juwelier. 4) Jack goes to a jewelry store. 4) Jesús va a una joyería. 4) Jacques se rend dans un magasin de bijoux. 4) Geraldo va in una gioielleria. 4) ジャック は 宝石 や に 行きます 。 4) 정훈이가 쥬얼리 가게에 가요. 4) Jonas gaat naar een juwelenwinkel. 4) Jeremias vai a uma joalheria. 4) Дима идёт в ювелирный магазин. 4) Jan går till juveleraren. 4) 杰克 去 了 首饰店 。

શું મેગ ઘરેણા ની દુકાને જાય છે? does|Meg|jewelry|possessive particle|to the store|go|is Geht Nicole zum Juwelier? Does Meg go to a jewelry store? ¿Va Margarita a una joyería? Marguerite se rend-elle dans un magasin de bijoux? Margherita va in una gioielleria? メグ は 宝石 や に 行きます か ? 수진이가 쥬얼리 가게에 가요? Gaat Marie naar een juwelwinkel? Melissa vai a uma joalheria? Рита идёт в ювелирный магазин? Går Melinda till en juvelerare? 梅根 去 了 首饰店 么 ? ના, મેગ ઘરેણા ની દુકાને નથી જતી,  પણ જૅક જાય છે. no|Meg|jewelry|'s|store|not|goes|but|Jack|goes|is Nein, nicht Nicole, sondern Lorenz geht zum Juwelier. No, Meg does not go to a jewelry store, but Jack does. No, Margarita no va a una joyería, pero Jesús sí. Non, Marguerite ne se rend pas dans un magasin de bijoux, mais Jacques oui. No, Margherita non va in una gioielleria, ma Geraldo sì. いいえ 、 メグ は 宝石 や に 行きません 、 ジャック が 行きます 。 아니요, 수진이가 쥬얼리 가게에 가지 않고 정훈이가 가요. Nee, Marie gaat niet naar een juwelenwinkel, maar Jonas wel. Não, Melissa não vai a uma joalheria, mas Jeremias vai. Нет, Рита не идёт в ювелирный магазин, Дима идёт. Nej, Melinda går inte till en juvelerare men det gör Jan. 不是 , 梅根 没有 去 首饰店 , 是 杰克 去 了 首饰店 。

5) જૅક ચાંદીનો હાર જોવે છે. Jack|silver|necklace||is 5) Lorenz sieht dort eine schöne silberne Halskette. 5) Jack sees a silver necklace. 5) Jesús ve un collar de plata. 5) Jacques voit un collier en argent. 5) Geraldo vede una collana d'argento. 5) ジャック は シルバー の ネックレス を 見つけます 。 5) 정훈이가 은목걸이를 봐요. 5) Jonas ziet een zilveren halsketting. 5) Jeremias vê uma gargantilha de prata. 5) Дима видит серебряное ожерелье. 5) Jan ser ett silverhalsband. 5) 他 看到 一条 银项链 。 શું જૅક ચાંદીની  વીંટી જોવે છે? Sieht Lorenz beim Juwelier einen silbernen Ring? Does Jack see a silver ring? ¿Ve Jesús un anillo de plata? Jacques voit-il une bague en argent? Geraldo vede un anello d'argento? ジャック は シルバー の 指輪 を みつけます か ? 정훈이가 은반지를 봐요? Ziet Jonas een zilveren ring? Jeremias vê um anel de prata? Дима видит серебряное кольцо? Ser Jan en silverring? 杰克 看到 一个 银 戒指 么 ? ના, તે ચાંદી નો હાર જોવે છે, વીંટી નહીં. no|he|silver|of|necklace|looks|is|earring|not Nein, er sieht eine silberne Halskette, keinen Ring. No, he sees a silver necklace, not a ring. No, ve un collar de plata, no un anillo. Non, il voit un collier en argent, pas une bague. No, lui non vede un anello, vede una collana d'argento. いいえ 、 彼 は シルバー の ネックレス を みつけます 、 指輪 では ありません 。 아니요, 그는 반지가 아니라 은 목걸이를 봐요. Nee, hij ziet een zilveren halsketting, geen ring. Não, ele vê uma gargantilha de prata, não um anel de prata. Нет, он видит серебряное ожерелье, а не кольцо. Nej, han ser ett silverhalsband, inte en ring. 不是 , 他 看到 一个 银项链 , 而 不是 一个 戒指 。

6) હાર ચાંદીનો છે. necklace|silver|is 6) Die Kette ist Silber. 6) The necklace is silver. 6) El collar es de plata. 6) Le collier est en argent. 6) La collana è d'argento. 6) ネックレス は シルバー です 。 6) 목걸이는 은으로 되어있어요. 6) De halsketting is van zilver. 6) A gargantilha é de prata. 6) Ожерелье серебряное. 6) Halsbandet är gjort av silver. 6) 项链 是 银子 的 。 શું હાર ચાંદીનો છે કે સોનાનો છે? what|necklace|silver|is|or|gold|is Ist die Kette Silber oder Gold? Is the necklace silver or gold? ¿Es el collar de plata o de oro? Le collier est-il en argent ou en or? La collana è d'argento o d'oro? ネックレス は シルバー です か ゴールド です か ? 목걸이가 은으로 되어있어요 금으로 되어있어요? Is de halsketting van zilver of van goud? A gargantilha é de prata ou de ouro? Ожерелье серебряное или золотое? Är halsbandet gjort av silver eller guld? 那个 项链 是 银子 的 , 还是 金子 的 ? હાર ચાંદીનો છે, સોનાનો નહીં. necklace|silver|is|gold|not Die Kette ist Silber, nicht Gold. The necklace is silver, not gold. El collar es de plata, no de oro. Le collier est en argent et non en or. La collana è d'argento, non d'oro. ネックレス は シルバー です 。 목걸이는 금이 아니라 은으로 되어있어요. De halsketting is van zilver, niet van goud. A gargantilha é de prata, não de ouro. Ожерелье серебряное, а не золотое. Halsbandet är gjort av silver, inte guld. 那个 项链 是 银子 的 , 不是 金子 的 。

7) હાર પર વાદળી બિલાડી બનેલી છે. loss|on|blue|cat||is 7) Die blaue Katze wird auf dem Pflug gemacht. 7) There is a blue cat on the necklace. 7) Hay un gato azul en el collar. 7) Il y a un chat bleu sur le collier. 7) C'è un gatto blu sulla collana. 7) ネックレス に は 青い 猫 が ついています 。 7) 목걸이에 파란색 고양이가 있어요. 7) Aan de halsketting hangt een blauwe kat. 7) A gargantilha tem um gato azul. 7) На ожерелье голубая кошка. 7) Det är en blå katt på halsbandet. 7) 项链 上 有 一个 蓝色 的 猫 。 શું હાર પર જાંબલી બિલાડી બનેલી છે? what|loss|on|purple|cat|born|is Ist eine lila Katze auf einem Bock gemacht? Is there a purple cat on the necklace? ¿Hay un gato morado en el collar? Y'a-t-il un chat violet sur le collier? C'è un gatto viola sulla collana? ネックレス に は 紫 の 猫 が ついています か ? 목걸이에 보라색 고양이가 있어요? Hangt er een paarse kat aan de halsketting? A gargantilha tem um gato roxo? На ожерелье фиолетовая кошка? Är det en lila katt på halsbandet? 有 一只 紫色 的 猫 在 项链 上 么 ? ના, નથી બનેલી. no|not| Nein, nicht erfunden. No, there is not. No. Non. No, non c'è. いいえ 、 ついて いません 。 아니요, 없어요. Nee, er hangt geen paarse kat aan. Não, não tem. Нет. Nej, det är det inte. 不是 , 猫 不是 紫色 的。 હાર પર વાદળી બિલાડી બનેલી છે. defeat|on|blue|cat||is Die blaue Katze ist an der Halskette gemacht. There is a blue cat on the necklace. Hay un gato azul en el collar. Il y'a un chat bleu sur le collier. C'è un gatto blu sulla collana. ネックレス に は 青い 猫 が ついています 。 목걸이에는 파란색 고양이가 있어요. Er hangt een blauwe kat aan de halsketting. A gargantilha tem um gato azul. На ожерелье голубая кошка. Det är en blå katt på halsbandet. 有 一只 蓝色 的 猫 在 项链 上 。

8) જૅક હાર ખરીદે છે કારણકે તેને આશા છે કે મેગને તે ગમશે. Jack|hat|buys|is|because|he|hope|is|that|Meg|it|will like 8) Lorenz kauft die Halskette und hofft, dass sie Nicole gefallen wird. 8) Jack buys the necklace because he hopes Meg will like it. 8) Jesús compra el collar porque espera que le guste a Margarita. 8) Jacques achète le collier parce qu'il espère que Marguerite va l'aimer. 8) Geraldo compra la collana e spera che piaccia a Margherita. 8) ジャック は ネックレス を 買います 、 なぜなら 彼 は メグ が それ を 好き で ある こと を 願って いる から です 。 8) 정훈이는 수진이가 마음에 들어 하길 바라기 때문에 목걸이를 사요. 8) Jonas koopt de halsketting omdat hij hoopt dat Marie haar mooi zal vinden. 8) Jeremias compra a gargantilha porque ele acha que ela vai gostar. 8) Дима покупает ожерелье, потому что надеется, что Рите оно понравится. 8) Jan köper halsbandet för han hoppas att Melinda kommer tycka om det. 8) 杰克 买下 了 那个 项链 因为 他 希望 梅根会 喜欢 那个 项链 。 શું જૅક હાર ખરીદે છે? Kauft Lorenz die Halskette? Does Jack buy the necklace? ¿Compra Jesús el collar? Jacques achète-t-il le collier? Geraldo compra la collana? ジャック は その ネックレス を 買います か ? 정훈이가 목걸이를 사요? Koopt Jonas de halsketting? Jeremias compra a gargantilha? Дима покупает ожерелье? Köper Jan halsbandet? 杰克 买下 了 那个 项链 么 ? હા,જૅક હાર ખરીદે છે કારણકે તેને આશા છે કે મેગને તે ગમશે. yes|Jack|loss|buys|is|because|him|hope|is|that|Meg|it|will like Ja, Lorenz kauft die Halskette und hofft, dass sie Nicole gefallen wird. Yes, Jack buys the necklace because he hopes Meg will like it. Sí, Jesús compra el collar porque espera que a Margarita le guste. Oui, Jacques achète le collier parce qu'il espère que Marguerite va l'aimer. Si, Geraldo compra la collana e spera che piaccia a Margherita. はい 、 ジャック は その ネックレス を 買います 、 なぜなら 彼 は メグ が それ を 好き で ある こと を 願って いる から です 。 네, 정훈이는 수진이가 목걸이를 마음에 들어 하길 바라기 때문에 사요. Ja, hij koopt de halsketting omdat hij hoopt dat Marie haar mooi zal vinden. Sim, Jeremias compra a gargantilha porque ele acha que ela vai gostar. Да, Дима покупает ожерелье, потому что надеется, что Рите оно понравится. Ja, Jan köper halsbandet för att han hoppas att Melinda kommer tycka om det. 是 的 , 杰克 买下 了 那个 项链 , 因为 他 觉得 梅根会 喜欢 那个 项链 。