×

LingQをより快適にするためCookieを使用しています。サイトの訪問により同意したと見なされます クッキーポリシー.

image

LingQ Mini Stories, 42 - હવે એરિકા વિશે એક વાર્તા, જે એક કૂતરો ખરીદી રહી છે

42 - હવે એરિકા વિશે એક વાર્તા, જે એક કૂતરો ખરીદી રહી છે

વાર્તા-૪૨

હવે એરિકા વિશે એક વાર્તા, જે એક કૂતરો ખરીદી રહી છે.

અ) એરિકા એક નવું કૂતરું ખરીદવા માંગે છે.

તે એક પાલતુ સ્ટોરમાં કૂતરાઓ જોઈ રહી છે.

તે સ્ટોર ક્લર્કને કેટલાક પ્રશ્નો પૂછે છે.

તે પૂછે છે, "કયા પ્રકારની કૂતરો સૌથી મૈત્રીભર્યો છે?"

સ્ટોર ક્લાર્ક કહે છે, "પેલો" અને તે નાના કૂતરા બાજુ ઈશારો કરે છે.

એરિકા પૂછે છે, "કયો કૂતરો સૌથી હોંશિયાર છે?"

ક્લર્ક ફરી એ જ કૂતરા તરફ ઈશારો કરે છે.

એરિકા વિચારે છે કે તે કૂતરો સૌથી શ્રેષ્ઠ છે.

તે તે ખરીદવાનો નિર્ણય કરે છે.

તે આશા રાખે છે કે તેના અન્ય પાળતુ પ્રાણી નવા કૂતરાને ગમાડશે.

હવે એરિકા દ્વારા આ જ વાર્તા કહેવામાં આવે છે.

બ) મારી બહેન નવો કૂતરો ખરીદવા માગતી હતી. તે એક પાલતુ સ્ટોરમાં કૂતરાઓ જોઈ રહી હતી.

તેણે સ્ટોર ક્લર્કને કેટલાક પ્રશ્નો પૂછ્યા.

તેણે પૂછ્યું, "કયા પ્રકારની કૂતરો સૌથી મૈત્રીપૂર્ણ છે?"

સ્ટોર ક્લાર્કએ કહ્યું, "પેલો" અને તેણે નાના કૂતરા તરફ સંકેત કર્યો.

મારી બહેનએ પૂછ્યું, "કયો કૂતરો સૌથી હોંશિયાર છે?"

ક્લાર્કે ફરી એ જ કૂતરા તરફ સંકેત કર્યો.

મારી બહેને વિચાર્યું કે તે કૂતરો શ્રેષ્ઠ હતો.

તેણે તે ખરીદી લીધો.

તેને આશા હતી કે તેના અન્ય પાળતુ પ્રાણી નવા કૂતરાને ગમાડશે.

હવે વાર્તા વિશે કેટલાક પ્રશ્નો.

પ્રશ્નોઃ

1) એરિકા નવા કૂતરો ખરીદવા માંગે છે. એરિકા શું ખરીદવા માંગે છે? એરિકા એક નવું કૂતરો ખરીદવા માંગે છે.

2) સ્ટોર ક્લાર્કનું કહેવું છે કે સૌથી નાનું કૂતરો મૈત્રીભર્યું છે.

સૌથી મૈત્રીપૂર્ણ કૂતરો કોણ છે? સ્ટોર ક્લાર્કનું કહેવું છે કે સૌથી નાનું કુતરુ મૈત્રીપૂર્ણ છે.

3) એરિકા વિચારે છે કે સૌથી નાનો, મૈત્રીપૂર્ણ, હોંશિયાર કૂતરો શ્રેષ્ઠ છે.

કોણ એરિકાને સૌથી શ્રેષ્ઠ લાગે છે? એરિકા વિચારે છે કે સૌથી નાનો, મૈત્રીપૂર્ણ, હોંશિયાર કૂતરો શ્રેષ્ઠ છે.

4) એરિકા આશા છે કે તેના અન્ય પાળતુ પ્રાણી નવા કૂતરાને ગમાડશે. એરિકા શું આશા રાખે છે? તે આશા રાખે છે કે તેના અન્ય પાળતુ પ્રાણી નવા કૂતરાને ગમાડશે.

બી) 5) તે એક પાલતુ સ્ટોરમાં કૂતરાઓને જોઈ રહી હતી. તે કૂતરાઓને ક્યાં જોતી હતી? તે એક પાલતુ સ્ટોરમાં કુતરાઓને જોઈ રહી હતી.

6) તેમણે સ્ટોર ક્લર્ક પૂછ્યું, "કયા પ્રકારનો કૂતરો મૈત્રીપૂર્ણ છે?" તેમણે સ્ટોર ક્લર્કને શું પૂછ્યું હતું? તેણે સ્ટોર ક્લર્કને પૂછ્યું, "કયા પ્રકારની કૂતરો મૈત્રીપૂર્ણ છે?"

7) નાનો કૂતરો સૌથી હોંશિયાર છે. કોણ સૌથી હોશિયાર છે? સૌથી નાનો કૂતરો હોંશિયાર છે.

8) બહેને તેને જે શ્રેષ્ઠ લાગ્યો તે એક ખરીદવાનું નક્કી કર્યું. તેણે કયો કુતરો ખરીદવાનું નક્કી કર્યું? તેને જે સૌથી શ્રેષ્ઠ ગમ્યું એ ખરીદવાનો નિર્ણય કર્યો.

અને તે એરિકાની એક નવો કૂતરો ખરીદવાની વાર્તા હતી.

Learn languages from TV shows, movies, news, articles and more! Try LingQ for FREE

42 - હવે એરિકા વિશે એક વાર્તા, જે એક કૂતરો ખરીદી રહી છે now|Erica|about|one|story|who|a|dog|buying|is| 42 - Now a story about Erica, who is buying a dog 42 - Ahora una historia sobre Erica, que está comprando un perro.

વાર્તા-૪૨ Geschichte 42 Story-42 Historia 42 Histoire n°42 Storia 42 Story 42 Story 42 História 42 История 42 故事42

હવે એરિકા વિશે એક વાર્તા, જે એક કૂતરો ખરીદી રહી છે. now|Erica|about|a|story|who|a|dog|buying|is| Nun eine Geschichte über Erika, die einen Hund kauft. Next a story about Erika, who is buying a dog. Esta es la historia de Erika, una mujer que va a comprar un nuevo perro. Voici l'histoire de Lucie qui achète un chien. La prossima storia racconta di Erika che sta comprando un cane. 次の 話 は 犬 を 飼おう と して いる エリカ に ついて です 。 다음은 강아지를 사는 에리카에 관한 이야기입니다. Em seguida, a história sobre Érica, que está comprando um cachorro. Следующая история – про Эрику, которая покупает собаку. 下 一个 是 关于 Erika 买 狗 的 故事 。

અ) એરિકા એક નવું કૂતરું ખરીદવા માંગે છે. |Erika|a|new|dog|to buy|wants|is A) Erika will einen neuen Hund kaufen. A) Erika wants to buy a new dog. A) Erika quiere comprar un nuevo perro. A) Lucie veut acheter un nouveau chien. A) Erika vuole comprare un nuovo cane. A ) エリカ は 新しい 犬 を 飼いたい です 。 A) 에리카는 새 강아지를 사고 싶습니다. A) Érica quer comprar um novo cachorro. А) Эрика хочет купить новую собаку. A) 艾丽卡 想 买 一只 新狗 。

તે એક પાલતુ સ્ટોરમાં કૂતરાઓ જોઈ રહી છે. She|a|pet|in the store|dogs|sees|is| Sie ist dabei Hunde in einer Tierhandlung anzuschauen. She is looking at dogs in a pet store. Ella está mirando perros en una tienda de mascotas. Elle regarde les chiens à l'animalerie. Sta guardando i cani in un negozio di animali. 彼女 は ペット ショップ で 犬 を 見て います 。 그녀는 애완동물 가게에서 강아지를 보고 있습니다. Ela está olhando cachorros em uma loja de animais. Она выбирает собаку в зоомагазине. 她 在 宠物店 看狗 。

તે સ્ટોર ક્લર્કને કેટલાક પ્રશ્નો પૂછે છે. He|store|to the clerk|some|questions|asks|is Sie stellt dem Ladenverkäufer ein paar Fragen. She asks the store clerk some questions. Ella le hace algunas preguntas al empleado de la tienda. Elle pose quelques questions à l'employé. Pone al negoziante alcune domande. 彼女 は 係 の 人 に いくつか の 質問 を します 。 그녀는 점원에게 몇 가지 질문을 합니다. Ela faz algumas perguntas ao funcionário da loja. Она задаёт продавцу несколько вопросов. 她 问 了 店员 一些 问题 。

તે પૂછે છે, "કયા પ્રકારની કૂતરો સૌથી મૈત્રીભર્યો છે?" he|asks|is|which|type of|dog|most|friendly|is Sie fragt: „Welche Hunderasse ist die zutraulichste?“ She asks, “What kind of dog is the friendliest?” Ella pregunta ¿Qué tipo de perro es el más amigable? Elle demande, « Quel type de chien est le plus gentil ? Chiede, “ Che genere di cane è il più amichevole?” “ どんな 犬 が 最も 人なつこい です か ? ” と 彼女 は 聞きます 。 그녀는 “어떤 종의 강아지가 가장 다정합니까?”라고 묻습니다. Ela pergunta: “Qual tipo de cachorro é o mais amigável?” Она спрашивает: «Какая из собак самая дружелюбная?» 她 问 ,“ 什么样 的 狗 最 友好 ?”

સ્ટોર ક્લાર્ક કહે છે, "પેલો" અને તે નાના કૂતરા બાજુ ઈશારો કરે છે. store|clerk|says|is|this one|and|he|small|dog|side|points|does| Der Ladenverkäufer sagt: „Diese hier“, er zeigt auf den kleinsten Hund. The store clerk says, “That one” and he points to the smallest dog. El empleado de la tienda dice ¨Ese¨ y señala al perro más pequeño. L'employé dit, « celui-là » et il montre le petit chien. Il negoziante risponde, “ Quello là” e indica il cane più piccolo. 係員 は “ こちら です ” と 言い 、 最も 小さい 犬 を 指さします 。 점원은 “저 강아지요.”라고 말합니다그리고 그는 가장 작은 강아지를 가리킵니다. O funcionário da loja diz: "Aquele" e ele aponta para o menor cão. Продавец говорит: «Та» и показывает на самую маленькую собачку. 店员 说 ,“ 那个 ” 然后 他 指 了 指 最小 的 那 只 狗 。

એરિકા પૂછે છે, "કયો કૂતરો સૌથી હોંશિયાર છે?" Erika|asks|is|which|dog|most|intelligent| Erika frägt: „Welcher Hund ist der schlauste?“ Erika asks, “Which dog is the smartest?” Erika pregunta, ¨¿Cuál perro es el más listo? Lucie demande, « Quel chien est le plus intelligent ? Erika domanda, “ Qual è il cane più intelligente?” エリカ は “ どちら の 犬 が 最も 小さい です か ? ” と 聞きます 。 에리카는 “어떤 강아지가 가장 똑똑합니까?”라고 묻습니다. Érica pergunta: "Qual cão é o mais inteligente?" Эрика спрашивает: «Какая собака самая умная?» 艾丽卡 问 ,“ 哪 只 狗 最 聪明 ?”

ક્લર્ક ફરી એ જ કૂતરા તરફ ઈશારો કરે છે. The clerk|again|that|same|dog|towards|points|does|is Der Verkäufer zeigt wieder auf den selben Hund. The clerk points to the same dog again. El empleado señala al mismo perro nuevamente. L'employé désigne le même chien. Il negoziante indica nuovamente lo stesso cane. 係員 は 再び 同じ 犬 を 指さします 。 점원은 똑같은 강아지를 다시 가리킵니다. O funcionário aponta novamente para o mesmo cachorro. Продавец показывает на ту же самую собаку. 店员 指 了 指 同一 只狗 。

એરિકા વિચારે છે કે તે કૂતરો સૌથી શ્રેષ્ઠ છે. Erica|thinks|is|that|it|dog|most|best| Erika denkt, daß jener Hund der Beste ist. Erika thinks that dog is the best. Erika piensa que ese perro es el mejor. Lucie pense que ce chien est le meilleur. Erika pensa che quel cane sia il migliore. エリカ は その 犬 が ベストだ と 思います 。 에리카는 그 강아지가 최고라고 생각합니다. Érica acha esse cachorro é o melhor. Эрика думает, что та собака – самая лучшая. 艾丽卡 觉得 那 只 狗 是 最好 的 。

તે તે ખરીદવાનો નિર્ણય કરે છે. he|he|to buy|decision|makes|(present tense marker) Sie entscheidet sich ihn zu kaufen. She decides to buy it. Así que ella decide comprarlo. Elle décide de l'acheter. Decide di comprarlo. 彼女 は その 犬 を 飼う こと に します 。 그녀는 그 강아지를 사기로 결정합니다. Ela decide comprá-lo. Она решает купить её. 她 决定 买 它 。

તે આશા રાખે છે કે તેના અન્ય પાળતુ પ્રાણી નવા કૂતરાને ગમાડશે. He|hopes|will|is|that|his|other|pet|animal|new|puppy|will like Sie hofft, daß ihre anderen Haustiere den neuen Hund mögen werden. She hopes her other pets will like the new dog. Ella espera que sus otras mascotas les guste el nuevo perro. Elle espère que ses autres animaux domestiques aimeront le nouveau chien. Spera che gli altri suoi animali apprezzeranno il nuovo cane. 彼女 は すでに 飼って いる そのほか の ペット たち も 新しい 犬 が 好きに なる こと を 願って います 。 그녀는 그녀의 다른 애완 동물들이 새 강아지를 좋아하기를 소망합니다. Ela espera que seus outros animais de estimação gostem do novo cachorro. Она надеется, что новая собака понравится её другим домашним животным. 她 希望 她 别的 宠物 会 喜欢 这 只 新 狗 。

હવે એરિકા દ્વારા આ જ વાર્તા કહેવામાં આવે છે. now|Erica|by|this|same|story||is| Nun die gleiche Geschichte, erzählt von Erikas Schwester. Now the same story told by Erika's sister. Ahora la misma historia contada por la hermana de Erika. Voici la même histoire racontée par la sœur de Lucie. Questa è la stessa storia raccontata da Erika. さて 、 同じ ような 話 が エリカ に よって 話さ れました 。 이제 같은 이야기를 에리카가 들려줍니다. Agora, a mesma história contada pela irmã de Érica. Сейчас та же история, рассказанная Эрикой. 下面 是 艾丽卡 讲述 同一个 故事。

બ) મારી બહેન નવો કૂતરો ખરીદવા માગતી હતી. |my|sister|new|dog|to buy|wanted|was B) Meine Schwester wollte einen neuen Hund kaufen. B) My sister wanted to buy a new dog. B) Mi hermana quería comprar un nuevo perro. B) Ma sœur voulait acheter un nouveau chien. B) Mia sorella voleva comprare un nuovo cane. B ) 私 の 妹 は 新しい 犬 を 飼い た がって いました 。 B) 저의 언니는 새 강아지를 사고 싶어했습니다. B) Minha irmã queria comprar um novo cachorro. Б) Моя сестра хотела купить новую собаку. B) 我 的 姐姐 想 买 一只 新狗 。 તે એક પાલતુ સ્ટોરમાં કૂતરાઓ જોઈ રહી હતી. She|a|pet|in the store|dogs|saw|was| Sie schaute sich Hunde in einer Tierhandlung an. She was looking at dogs in a pet store. Ella estaba mirando perros en una tienda de mascotas. Elle regardait les chiens à l'animalerie. Stava guardando i cani in un negozio di animali. 彼女 は ペット ショップ で 犬 を 見て いました 。 그녀는 애완동물 가게에서 강아지를 보고 있었습니다. Ela estava olhando cachorros em uma loja de animais. Она выбирала собаку в зоомагазине. 她 在 宠物店 看狗 。

તેણે સ્ટોર ક્લર્કને કેટલાક પ્રશ્નો પૂછ્યા. |store|to the clerk|some|questions|asked Sie stellte dem Ladenverkäufer ein paar Fragen. She asked the store clerk some questions. Ella le hizo algunas preguntas al empleado de la tienda. Elle posa quelques questions à l'employé. Pose delle domande al negoziante. 彼女 は 係 の 人 に いくつか の 質問 を しました 。 그녀는 점원에게 몇 가지 질문을 했습니다. Ela fez ao vendedor algumas perguntas. Она задала продавцу несколько вопросов. 她 问 了 店员 一些 问题 。

તેણે પૂછ્યું, "કયા પ્રકારની કૂતરો સૌથી મૈત્રીપૂર્ણ છે?" |question|which|type of|dog|most|friendly|is Sie fragte: „Welcher Hund ist der zutraulichste?“ She asked, “What kind of dog is the friendliest?” Ella preguntó, ¨¿Qué tipo de perro es el más amigable? Elle demanda, « Quel type de chien est le plus gentil ? Domandò: Che genere di cane è il più amichevole?” “ どんな 犬 が 最も 人なつこい です か ?” と 彼女 は 聞きました 。 그녀는 “어떤 종의 강아지가 가장 다정합니까?”라고 물었습니다. Ela perguntou: "Qual tipo de cachorro é o mais amigável?" Она спросила: «Какая из собак самая дружелюбная?» 她 问 ,“ 什么样 的 狗 最 友好 ?”

સ્ટોર ક્લાર્કએ કહ્યું, "પેલો" અને તેણે નાના કૂતરા તરફ સંકેત કર્યો. store|clerk|said|first|and|he|small|puppy|towards|pointed|did Der Ladenverkäufer sagte: „Dieser hier“, er zeigte auf den kleinsten Hund. The store clerk said, “That one” and he pointed to the smallest dog. El empleado de la tienda dijo, ¨Ese¨ y señaló al perro más pequeño. L'employé répondit, « celui-là » et il désigna le plus petit chien. Il negoziante rispose, “ Quello la” e indicò il cane più piccolo. 係員 は “ こちら です ” と 言い 、 最も 小さい 犬 を 指さしました 。 점원은 “저 강아지요.”라고 말했습니다그리고 그는 가장 작은 강아지를 가리켰습니다. O funcionário da loja disse: "Aquele" e ele apontou para o menor cão. Продавец сказал: «Та» и показал на самую маленькую собачку. 店员 说 ,“ 那个 ” 然后 他 指 了 指 最小 的 那 只 狗 。

મારી બહેનએ પૂછ્યું, "કયો કૂતરો સૌથી હોંશિયાર છે?" my|sister|asked|which|dog|most|intelligent|is Meine Schwester fragte: „Welcher Hund ist der schlauste.“ My sister asked, “Which dog is the smartest?” Mi hermana preguntó, ¨¿Cuál perro es el más listo?¨ Ma sœur demanda, « Quel chien est le plus intelligent ? Mia sorella domandò, “ Qual è il più intelligente?” 妹 は “ どちら の 犬 が 最も 小さい です か ? ” と 聞きました 。 저의 언니는 “어떤 강아지가 가장 똑똑합니까?”라고 물었습니다. Minha irmã perguntou: "Qual cão é o mais inteligente?" Моя сестра спросила: «Какая собака самая умная?» 我 的 姐姐 问 ,“ 哪 只 狗 最 聪明 ?”

ક્લાર્કે ફરી એ જ કૂતરા તરફ સંકેત કર્યો. The clerk|again|that|same|dog|towards|pointed| Der Ladenverkäufer zeigte wieder auf den selben Hund. The clerk pointed to the same dog again. El empleado señaló al mismo perro nuevamente. L'employé désigna le même chien. Il negoziante indicò nuovamente lo stesso cane. 係員 は 再び 同じ 犬 を 指さしました 。 점원은 똑같은 강아지를 다시 다리켰습니다. O funcionário apontou para o mesmo cachorro novamente. Продавец показал на ту же самую собаку. 店员 指 了 指 同一 只狗 。

મારી બહેને વિચાર્યું કે તે કૂતરો શ્રેષ્ઠ હતો. my|sister|thought|that|it|dog|best|was Meine Schwester fand diesen Hund am besten. My sister thought that dog was the best. Mi hermana pensó que ese perro era el mejor. Ma sœur pensa que ce chien était le meilleur. Mia sorella pensò che quel cane fosse il migliore. 妹 は その 犬 が ベストだ と 思いました 。 저의 언니는 그 강아지가 최고라고 생각했습니다. Minha irmã pensou que o cachorro era o melhor. Моя сестра подумала, что та собака – самая лучшая. 我 的 姐姐 觉得 那 只 狗 是 最好 的 。

તેણે તે ખરીદી લીધો. |He|bought| Sie entschied sich ihn zu kaufen. She decided to buy it. Así que ella decidió comprarlo. Elle décida de l'acheter. Decise di comprarlo. 彼女 は その 犬 を 飼う こと に しました 。 그녀는 그 강아지를 사기로 결정했습니다. Ela decidiu comprá-lo. Она решила её купить. 她 决定 买 它 。

તેને આશા હતી કે તેના અન્ય પાળતુ પ્રાણી નવા કૂતરાને ગમાડશે. She|hoped|was|that|her|other|pet|animal|new|puppy|will like Sie hoffte, ihre anderen Haustiere würden den neuen Hund mögen. She hoped my other pets would like the new dog. Ella espera que a sus otras mascotas les guste el nuevo perro. Elle espérait que ses autres animaux de compagnie aimeraient le nouveau chien. Sperava che gli altri suoi animali avrebbero apprezzato il nuovo cane. 彼女 は すでに 飼って いる そのほか の ペット たち も 新しい 犬 が 好きに なる こと を 願いました 。 그녀는 그녀의 다른 애완 동물들이 새 강아지를 좋아하기를 소망했습니다. Ela esperava que os outros animais de estimação gostassem do novo cachorro. Она надеялась, что новая собака понравится её другим домашним животным. 她 希望 她 别的 宠物 会 喜欢 这 只 新 狗 。

હવે વાર્તા વિશે કેટલાક પ્રશ્નો. now|story|about|some|questions Nun ein paar Fragen. Now some questions about the story. Ahora algunas preguntas sobre la historia. Voici quelques questions. Ecco alcune domande. さて 、 この 話 に ついて いくつか 質問 します 。 이제 이 이야기에 관한 몇 가지 질문을 들려드리겠습니다. Agora, algumas perguntas sobre a história. Сейчас несколько вопросов, касающихся этой истории. 现在 是 关于 这个 故事 的 一些 问题 。

પ્રશ્નોઃ question Fragen: Questions: Preguntas: Questions: Domande: 質問: 질문 : Perguntas: Вопросы. 问题 :

1) એરિકા નવા કૂતરો ખરીદવા માંગે છે. Erika|new|dog|to buy|wants|(is) 1) Erika will einen neuen Hund kaufen. 1) Erika wants to buy a new dog. 1) Erika quiere comprar un nuevo perro. 1) Lucie veut acheter un nouveau chien. 1) Erika vuole comprare un Nuovo cane. 1) エリカ は 新しい 犬 を 飼いたい です 。 1) 에리카는 새 강아지를 사고 싶습니다. 1) Érica quer comprar um novo cão. 1) Эрика хочет купить новую собаку. 1) 艾丽卡 想 买 一只 新狗 。 એરિકા શું ખરીદવા માંગે છે? Erika|what|to buy|wants|is Was will Erika kaufen? What does Erika want to buy? ¿Qué quiere compra Erika? Qu'est-ce que Lucie veut acheter ? Cosa vuole comprare, Erika? エリカ は 何 を 飼いたい のです か ? 에리카는 무엇을 사고 싶어합니까? O que Érica quer comprar? Что хочет купить Эрика? 艾丽卡 想 买 什么 ? એરિકા એક નવું કૂતરો ખરીદવા માંગે છે. Erika|a|new|dog|to buy||is Erika will einen neuen Hund kaufen. Erika wants to buy a new dog. Erika quiere comprar un nuevo perro. Lucie veut acheter un nouveau chien. Erika vuole comprare un Nuovo cane. エリカ は 新しい 犬 を 飼いたい です 。 에키하는 새 강아지를 사고 싶습니다. Érica quer comprar um novo cachorro. Эрика хочет купить новую собаку. 艾丽卡 想 买 一只 新狗 。

2) સ્ટોર ક્લાર્કનું કહેવું છે કે સૌથી નાનું કૂતરો મૈત્રીભર્યું છે. store|clerk's||is|that|most|small|dog|friendly|is 2) Der Ladenverkäufer sagt, der kleinste Hund sei der zutraulichste. 2) The store clerk says the smallest dog is the friendliest one. 2) El empleado de la tienda dice que el perro más pequeño es el más amigable. 2) L'employé dit que le plus petit chien est le plus gentil. 2) Il negoziante dice che il cane più piccolo è quello più amichevole. 2) 係 の 人 は 最も 小さい 犬 が ひとなつこい と 言います 。 2) 점원은 가장 작은 강아지가 가장 다정하다고 말합니다. 2) O funcionário da loja diz que o menor cão é o mais amigável. 2) Продавец говорит, что самая маленькая собачка – самая дружелюбная. 2) 店员 说 最小 的 狗 最 友好 。

સૌથી મૈત્રીપૂર્ણ કૂતરો કોણ છે? most|friendly|dog|who|is Welcher Hund sei der zutraulichste? Which one is the friendliest dog? ¿Cuál es el perro más amigable? Quel est le chien le plus gentil ? Qual è il più amichevole? どちら の 犬 が 最も 人なつこい 犬 です か ? 어떤 강아지가 가장 다정합니까? Qual dos cachorros é mais amigável? Какая собака самая дружелюбная? 哪 只 狗 最 友好 ? સ્ટોર ક્લાર્કનું કહેવું છે કે સૌથી નાનું  કુતરુ મૈત્રીપૂર્ણ છે. store|clerk's||is|that|most|small|dog|friendly|is Der Ladenverkäufer sagt, der kleinste Hund sei der zutraulichste. The store clerk says the smallest dog is the friendliest one. El empleado de la tienda dice que el perro más pequeño es el más amigable. L'employé dit que le plus petit chien est le plus gentil. Il negoziante dice che il cane più piccolo è quello più amichevole. 係 の 人 は 最も 小さい 犬 が ひとなつこい と 言います 。 점원은 가장 작은 강아지가 가장 다정하다고 말합니다. O funcionário da loja diz que o menor cão é o mais amigável. Продавец говорит, что самая маленькая собачка – самая дружелюбная. 店员 说 最小 的 狗 最 友好 。

3) એરિકા વિચારે છે કે સૌથી નાનો, મૈત્રીપૂર્ણ, હોંશિયાર કૂતરો શ્રેષ્ઠ છે. |thinks|is|that|most|small|friendly|smart|dog|best|is 3) Erika denkt, der kleinste, zutraulichste und schlauste Hund sei der beste. 3) Erika thinks the smallest, friendliest, smartest dog is the best one. 3) Erika piensa que el perro más pequeño, más amigable y más listo es el mejor. 3) Lucie pense que le chien le plus petit, le plus gentil et le plus intelligent est le meilleur. 3) Erika pensa che il cane più piccolo, il più amichevole e il più intelligente sia il migliore. 3) エリカ は 最も 小さい 、 最も ひとなつこい 、 最も 利口な 犬 が 一 番 だ と 思って います 。 3) 에리카는 가장 작고, 똑똑하고, 다정한 강아지가 최고라고 생각합니다. 3) Érica acha que o menor cão, mais amigável e mais inteligente é o melhor. 3) Эрика думает, что самая маленькая, самая дружелюбная, самая умная собака – самая лучшая. 3) 艾丽卡 觉得 最小 的 , 最 友好 的 , 最 聪明 的 狗 最好 。

કોણ એરિકાને સૌથી શ્રેષ્ઠ લાગે છે? who|Erica|most|best|thinks|is Welchen Hund hält Erika für den besten? Which one does Erika think is the best? ¿Cuál perro piensa Erika es el mejor? Quel chien Lucie pense-t-elle être le meilleur ? Erika quale pensa che sia il migliore? エリカ は どんな 犬 が 一 番 だ と 思って います か ? 에리카는 어떤 강아지가 최고라고 생각합니까? Na opinião de Érica qual é o melhor cachorro? Какую собаку Эрика считает самой лучшей? 艾丽卡 觉得 哪 只 狗 最好 ? એરિકા વિચારે છે કે સૌથી નાનો, મૈત્રીપૂર્ણ, હોંશિયાર કૂતરો શ્રેષ્ઠ છે. Erika|thinks|is|that|the most|small|friendly|smart|dog|best|is Erika denkt, der kleinste, zutraulichste und schlauste Hund sei der beste. Erika thinks the smallest, friendliest, smartest dog is the best one. Erika piensa que el perro más pequeño, más amigable y más listo es el mejor. Lucie pense que le chien le plus petit, le plus gentil et le plus intelligent est le meilleur. Erika pensa che il cane più piccolo, il più amichevole e il più intelligente sia il migliore. エリカ は 最も 小さい 、 最も ひとなつこい 、 最も 利口な 犬 が 一 番 だ と 思って います 。 에리카는 가장 작고, 똑똑하고, 다정한 강아지가 최고라고 생각합니다. Érica acha que o menor cão, mais amigável e mais inteligente é o melhor. Эрика думает, что самая маленькая, самая дружелюбная, самая умная собака – самая лучшая. 艾丽卡 觉得 最小 的 , 最 友好 的 , 最 聪明 的 狗 最好 。

4) એરિકા આશા છે કે તેના અન્ય પાળતુ પ્રાણી નવા કૂતરાને  ગમાડશે. |hopes|is|that|her|other|pet|animal|new|puppy|will like 4) Erika hofft, daß ihre anderen Haustiere den neuen Hund mögen werden. 4) Erika hopes her other pets will like the new dog. 4) Erika espera que a sus otras mascotas les guste el nuevo perro. 4) Lucie espère que ses autres animaux de compagnie aimeront le chien. 4) Erika spera che gli altri suoi animali apprezzeranno il nuovo cane. 4) 彼女 は すでに 飼って いる そのほか の ペット たち も 新しい 犬 が 好きに なる こと を 願って います 。 4) 에리카는 그녀의 다른 애완 동물들이 새 강아지를 좋아하기를 소망합니다. 4) Érica espera que os seus outros animais de estimação gostem do novo cachorro. 4) Эрика надеется, что другим её домашним животным понравится новая собака. 4) 艾丽卡 希望 她 别的 宠物 会 喜欢 这 只 新 狗 。 એરિકા શું આશા રાખે છે? Erika|what|hope|has|is Was hofft Erika? What does Erika hope? ¿Qué espera Erika? Qu'est-ce que Lucie espère ? Cosa spera Erika? エリカ は 何 を 願って います か ? 에리카는 무엇을 소망합니까? O que Érica espera? На что надеется Эрика? 艾丽卡 希望 什么 ? તે આશા રાખે છે કે તેના અન્ય પાળતુ પ્રાણી નવા કૂતરાને ગમાડશે. He|hopes|will|is|that|his|other|pet|animal|new|puppy|will like Sie hofft, daß ihre anderen Haustiere den neuen Hund mögen werden. She hopes her other pets will like the new dog. Ella espera que a sus otras mascotas les guste el nuevo perro. Lucie espère que ses autres animaux de compagnie aimeront le chien. Erika spera che gli altri suoi animali apprezzeranno il nuovo cane. 彼女 は すでに 飼って いる そのほか の ペット たち も 新しい 犬 が 好きに なる こと を 願って います 。 에리카는 그녀의 다른 애완 동물들이 새 강아지를 좋아하기를 소망합니다. Ela espera que os seus outros animais de estimação gostem do novo cachorro. Она надеется, что другим её домашним животным новая собака понравится. 她 希望 她 别的 宠物 会 喜欢 这 只 新 狗 。

બી) 5) તે એક પાલતુ સ્ટોરમાં  કૂતરાઓને જોઈ રહી હતી. |she|a|pet|in the store|the dogs|saw|was|(past tense marker) B) 5) Sie schaute sich Hunde in einer Tierhandlung an. B) 5) She was looking at dogs in a pet store. B) 5) Ella estaba mirando perros en una tienda de mascotas. B) 5) Elle regardait les chiens à l'animalerie. B) 5) Stava guardando I cani in un negozio di animali. B) 5) 彼女 は ペット ショップ で 犬 を 見て いました 。 B) 5) 그녀는 애완 동물 가게에서 강아지를 보고 있었습니다. B) 5) Ela estava olhando cães em uma loja de animais. Б) 5) Она смотрела собак в зоомагазине. B) 5)她 在 宠 物 店 里 看 着 狗。 તે કૂતરાઓને ક્યાં  જોતી હતી? She|the dogs|where|saw|was Wo schaute sie sich Hunde an? Where was she looking at dogs? ¿Dónde estaba mirando a los perros? Où regardait-elle les chiens ? Dove stava guardando I cani? 彼女 は どこ で 犬 を 見て いました か ? 그녀는 강아지를 보고 있었습니까? Onde ela estava olhando cães? Где она смотрела собак? 她 在 哪里 看狗 ? તે એક પાલતુ સ્ટોરમાં  કુતરાઓને જોઈ રહી હતી. She|in a|pet|store|dogs|saw|was| Sie schaute sich Hunde in einer Tierhandlung an. She was looking at dogs in a pet store. Ella estaba mirando perros en una tienda de mascotas. Elle regardait les chiens à l'animalerie. Stava guardando I cani in un negozio di animali. 彼女 は ペット ショップ で 犬 を 見て いました 。 그녀는 애완 동물 가게에서 강아지를 보고 있었습니다. Ela estava olhando cachorros em uma loja de animais. Она смотрела собак в зоомагазине. 她 在 宠物店 看狗 。

6) તેમણે સ્ટોર ક્લર્ક પૂછ્યું, "કયા પ્રકારનો કૂતરો મૈત્રીપૂર્ણ છે?" He|store|clerk|asked|which|type of|dog|friendly|is 6) Sie fragte den Ladenverkäufer: „Welche Hunderasse ist die zutraulichste?“ 6) She asked the store clerk, “What kind of dog is the friendliest?” 6) Ella preguntó al empleado de la tienda,¨¿Qué tipo de perro es el más listo?¨. 6) Elle demanda à l'employé, « Quel type de chien est le plus gentil ? 6) Domandò al negoziante, “ Che genere di cane è il più amichevole?” 6) 彼女 は 係員 に “ どんな 犬 が 最も 人なつこい です か ? ” と 尋ねました 。 6) 그녀는 점원에게 “어떤 종의 강아지가 가장 다정합니까?”라고 물었습니다. 6) Ela perguntou ao funcionário da loja: "Qual tipo de cão é o mais amigável?" 6) Она спросила продавца: «Какая собака самая дружелюбная?» 6) 她 问 店员 ,“ 哪 只 狗 最 友好 ?" તેમણે સ્ટોર  ક્લર્કને શું પૂછ્યું હતું? They|store|to the clerk|what||had Was fragte sie den Ladenverkäufer? What did she ask the store clerk? ¿Qué le preguntó al empleado de la tienda? Que demanda-t-elle à l'employé ? Cosa domandò al negoziante? 彼女 は 係員 に 何 を 聞きました か ? 그녀는 점원에게 무엇을 물었습니까? O que ela perguntou ao funcionário da loja? Что она спросила у продавца? 她 问 店员 什么 ? તેણે સ્ટોર ક્લર્કને પૂછ્યું, "કયા પ્રકારની કૂતરો મૈત્રીપૂર્ણ છે?" |store|clerk||which|type of|dogs|friendly|are Sie fragte den Ladenverkäufer: „Welche Hunderasse ist die zutraulichste?“ She asked the store clerk, “What kind of dog is the friendliest?” Ella preguntó al empleado de la tienda, ¨¿Qué tipo de perro es el más listo?¨. Elle demanda à l'employé, « Quel type de chien est le plus gentil ? Domandò al negoziante ““ Che genere di cane è il più amichevole?” 彼女 は 係員 に “ どんな 犬 が 最も 人なつこい です か ?” と 尋ねました 。 그녀는 점원에게 “어떤 종의 강아지가 가장 다정합니까?”라고 물었습니다. Ela perguntou ao funcionário da loja: "Qual tipo de cachorro é o mais amigável?" Она спросила продавца: «Какая собака самая дружелюбная?» 她 问 店员 ,“ 哪 只 狗 最 友好 ?”

7) નાનો કૂતરો સૌથી હોંશિયાર છે. small|dog|most|intelligent|is 7) Der kleinste Hund ist auch der schlauste. 7) The smallest dog is also the smartest one. 7) El perro más pequeño es también el perro más listo. 7) Le plus petit chien est aussi le plus intelligent. 7) Il cane più piccolo è anche il più intelligente. 7) 最も 小さい 犬 は また 最も 利口な 犬 です 。 7) 가장 작은 강아지가 또한 가장 똑똑한 강아지입니다. 7) O menor cão também é o mais inteligente. 7) Самая маленькая собачка – также самая умная. 7) 最小 的 那 只 狗 最 聪明 。 કોણ સૌથી હોશિયાર છે? who|most||is Welcher ist der schlauste? Which one is the smartest? ¿Cuál es el más listo? Lequel est le plus intelligent ? Qual è il più intelligente? どちら の 犬 が 最も 利口です か ? 어떤 강아지가 가장 똑똑합니까? Qual deles é o mais inteligente? Какая из них самая умная? 哪 只 狗 最 聪明 ? સૌથી નાનો કૂતરો હોંશિયાર છે. smallest|little|dog|is smart|is Der kleinste Hund ist auch der schlauste. The smallest dog is also the smartest one. El perro más pequeño es también el perro más listo. Le plus petit chien est aussi le plus intelligent. Il cane più piccolo è anche il più intelligente. 最も 小さい 犬 は また 最も 利口な 犬 です 。 가장 작은 강아지가 또한 가장 똑똑한 강아지입니다. O menor cão é também o mais inteligente. Самая маленькая собачка – также самая умная. 最小 的 那 只 狗 也 是 最 聪明 的 。

8) બહેને  તેને  જે શ્રેષ્ઠ લાગ્યો  તે એક ખરીદવાનું નક્કી કર્યું. The sister|to him|which|best|seemed|he|one|to buy|decided|did 8) Die Schwester entschied sich diesen zu kaufen, den sie am meisten mochte. 8) The sister decided to buy the one she liked the best. 8) Su hermana decidió comprar el perro que más le ha gustado. 8) La sœur décide d'acheter celui qu'elle aime le plus. 8) La sorella decise di comprare quello che le piaceva di più. 8) 妹 は 彼女 が 一 番 好きだった 犬 を 飼う こと に しました 。 8) 언니는 그녀가 가장 좋아했던 강아지를 사기로 결정했습니다. 8) Érica decidiu comprar o que mais gostava. 8) Сестра решила купить ту, которая ей понравилась больше всего. 8) 姐姐 决定 买 她 最 喜欢 的 那 只 狗 。 તેણે  કયો કુતરો ખરીદવાનું નક્કી કર્યું? |which|dog|to buy|decided|did Welchen Hund entschied sie sich zu kaufen? Which dog did she decide to buy? ¿Cuál perro decidió comprar? Quel chien décide-t-elle d'acheter ? Quale cane decise di comprare? 彼女 は どちら の 犬 を 飼う こと に しました か ? 그녀는 어떤 강아지를 사기로 결정했습니까? Qual cão ela decidiu comprar? Какую собаку она решила купить? 她 决定 买 哪 只 狗 ? તેને જે સૌથી શ્રેષ્ઠ ગમ્યું એ ખરીદવાનો નિર્ણય કર્યો. to him|which|most|best|liked|he|buying|decision|made Sie entschied sich diesen zu kaufen, den sie am meisten mochte. She decided to buy the one she liked the best. Su hermana decidió comprar el perro que más le ha gustado. Elle décide d'acheter celui qu'elle aime le plus. Decise di comprare quello che le piaceva di più. 妹 は 彼女 が 一 番 好きだった 犬 を 飼う こと に しました 。 그녀는 그녀가 가장 좋아헀던 강아지를 사기로 결정했습니다. Ela decidiu comprar aquele que ela mais gostava. Она решила купить ту, которая ей понравилась больше всего. 她 决定 买 她 最 喜欢 的 那 只 狗 。

અને તે એરિકાની એક નવો કૂતરો ખરીદવાની વાર્તા હતી. and|it|Eric's|a|new|dog|buying|story|was Das war die Geschichte von Erika, wie sie einen neuen Hund kaufte. And that was the story of Erika buying a new dog. Y esta es la historia de Erika, una mujer que va a comprar un nuevo perro. Et c'était l'histoire d'Lucie achetant un nouveau chien. E questa era la storia di Erika che stava comprando un nuovo cane. エリカ が 新しい 犬 を 飼う お 話 でした 。 여기까지 새 강아지를 사는 에리카의 이야기였습니다. E essa foi a história de Érica comprando um novo cachorro. И это была история Эрики, которая покупала новую собаку. 这 就是 艾丽卡 买 一只 新狗 的 故事 。