×

우리는 LingQ를 개선하기 위해서 쿠키를 사용합니다. 사이트를 방문함으로써 당신은 동의합니다 쿠키 정책.

image

LingQ Mini Stories, 18 - હું સવારમાં તૈયાર થઇ રહી છું

18 - હું સવારમાં તૈયાર થઇ રહી છું

વાર્તા-૧૮

બ) હું સવારમાં તૈયાર થઇ રહી છું. મને શું પહેરવું તે ખબર નથી પડી રહી.

હું મારા કબાટ માં જોઉં છું.

મને ભૂરો સ્કર્ટ દેખાયછે.

પરંતુ આજે ખૂબ ઠંડી છે.

હું કાળા પેન્ટની જોડી જોઉં છું.

પણ તે બહુ જુનુ છે.

અને આજે મારા કામ પર એક મીટીંગ છે.

હું ભુરો સ્કર્ટ પહેરું છું.

હું સારી લાગુ છું, પરંતુ મારા પગ ઠરી ગયા છે.

પ્રશ્નો:

1) એશલી સવારમાં તૈયાર થઇ રહી છે. શું એશલી રાત્રે તૈયાર થઇ રહી છે? ના, તે રાત્રે તૈયાર નથી થઇ રહી. તે સવારમાં તૈયાર થઇ રહી છે.

2) એશલીને શું પહેરવું તે ખબર નથી પડી રહી.

શું એશલીને શું પહેરવું તે ખબર નથી પડી રહી છે? ના, એશલીને શું પહેરવું તે ખબર નથી પડી રહી.

3) એશલી તેના કબાટમાં કંઈક પહેરવા માટે જુએ છે. એશલી તેના કબાટમાં જુએ છે? હા, એશલી તેના કબાટ માં કંઈક પહેરવા માટે જુએ છે.

4) કબાટમાં ભુરો સ્કર્ટ છે. શું કબાટમાં ભૂરા સ્કર્ટ છે? હા, કબાટમાં ભુરો સ્કર્ટ છે.

5) આજે ખૂબ જ ઠંડી છે. શું આજે ગરમી છે? ના, આજે ગરમી નથી. ખુબ ઠંડી છે

6) એશલી કાળી પેન્ટની જોડી જુએ છે. શું એશલીને પેન્ટ દેખાય છે? હા, એશલી કાળી પેન્ટની જોડી જુએ છે.

7) પેન્ટ જૂના છે. શું પેન્ટ નવું છે? ના, પેન્ટ નવું નથી. તે જુનુ છે.

8) એશલીની આજે કામ પર એક મીટિંગ છે. શું એશલીની આજે કામ પર એક મીટિંગ છે? હા, એશલીની આજે કામ પર એક મીટિંગ છે.

9) એશલી ભૂરો સ્કર્ટ પહેરે છે. શું એશલી પેન્ટ પહેરે છે? ના, એશલી પેન્ટ પહેરતી નથી. તે ભૂરો સ્કર્ટ પહેરે છે..

10) એશલીના પગ ઠરી ગયા ગયા હોય છે. શું એશલી તેના સ્કર્ટમાં ગરમ ​​છે? ના, તે ગરમ નથી. તેના પગ ઠરી ગયા હોય છે.

Learn languages from TV shows, movies, news, articles and more! Try LingQ for FREE

18 - હું સવારમાં તૈયાર થઇ રહી છું I|in the morning|ready|I am|being|I yo|mañana|listo|estoy|estoy| 18 - I am getting ready in the morning 18 - Me estoy preparando por la mañana 18 - Estou me arrumando de manhã 18 - Sabah hazırlanıyorum

વાર્તા-૧૮ Geschichte 18 Story-18 Historia 18 Histoire n°18 Storia 18 Story 18 Story 18 Verhaal 18 História 18 История 18 Berättelse 18 故事18

બ) હું સવારમાં તૈયાર થઇ રહી છું. |I|in the morning|ready|I am getting|being|I B) Ich ziehe mich morgens an. B) I am getting dressed in the morning. B) Me estoy vistiendo por la mañana. B) Le matin, je m'habille. B) Mi vesto sempre di mattina. B) 私 は 朝 洋服 を 着ます 。 B) 나는 아침에 옷을 입고 있다. B) Het is ochtend en ik ga me aankleden. B) Eu estou me vestindo esta manhã. Б) Я одеваюсь утром. B) Jag klär på mig på morgonen. B) 我 早上 穿衣服 。 મને શું પહેરવું તે ખબર નથી પડી રહી. I|what|to wear|it|knowledge|not|coming|remaining me|qué|llevar|esa|sabiduría|no|sabido| Ich weiß nicht, was ich anziehen soll. I don't know what to wear. No sé qué ponerme. Je ne sais pas quoi mettre. Non so che cosa indossare. 私 は 何 を 着て いい か わかりません 。 나는 뭘 입을지 모른다. Ik weet niet wat ik aan moet trekken. Eu não sei o que vestir. Я не знаю, что надеть. Jag vet inte vad jag ska ha på mig. 我 不 知道 该 穿 什么 。

હું મારા કબાટ માં જોઉં છું. I|my|cupboard|in|look| yo|mi|armario|en|veo|estoy Ich schaue in meinen Schrank. I look in my closet. Yo miro en mi armario. Je regarde dans mon dressing. Guardo nel mio armadio. 私 は クローゼット を 見ます 。 나는 나의 옷장을 들여다본다. Ik kijk in mijn kast. Eu olho no meu guarda-roupa. Я смотрю в свой шкаф. Jag tittar i min garderob. 我 看 了 看 我 的 衣橱 。

મને ભૂરો સ્કર્ટ દેખાયછે. I|brown|skirt|see me|marrón|falda|se ve Ich sehe einen braunen Rock. I see a brown skirt. Veo una falda. Je vois une jupe marron. Noto una gonna marrone. 私 は 茶色 の スカート を 見ます 。 나에게 갈색 치마가 보인다. Ik zie een bruine rok. Eu vejo uma camisa marrom. Я вижу коричневую юбку. Jag ser en brun kjol. 我 看见 一条 棕色 的 短裙 。

પરંતુ આજે ખૂબ ઠંડી છે. but|today|very|cold|is pero|hoy|muy|frío|está Aber heute ist es sehr kalt! But it's very cold today! ¡Pero hoy hace mucho frío! Mais il fait très froid aujourd'hui ! Ma oggi fa molto freddo! しかし 今日 は とても 寒い です 。 그러나 오늘은 매우 춥다! Maar het is vandaag heel koud! Mas está muito frio hoje! Но сегодня очень холодно! Men det är väldigt kallt idag! 但是 今天 很 冷 。

હું કાળા પેન્ટની જોડી જોઉં છું. I|black|of pants|pair|see|am yo|negro|pantalón|pareja|ver|estoy Ich sehe ein Paar schwarze Hosen. I see a pair of black pants. Veo un par de pantalones negros. Je vois un pantalon noir. Noto anche un paio di pantaloni neri. 私 は 黒い ズボン を 見ます 。 나에게 검정 바지가 보인다. Ik zie een zwarte broek. Eu vejo um par de calças pretas. Я вижу чёрные брюки. Jag ser ett par svarta byxor. 我 看见 一条 黑色 的 裤子 。

પણ તે બહુ જુનુ છે. but|it|very|old|is Aber sie sind schon sehr alt. But they are very old. Pero son muy viejos. Mais il est très vieux. Ma sono molto vecchi. しかし それ は とても 古い です 。 그러나 그것은 너무 낡았다. Maar die is heel oud. Mas elas são muito velhas. Но они очень старые. Men de är väldigt gamla. 但是 很 旧 了 。

અને આજે મારા કામ પર એક મીટીંગ છે. and|today|my|work|at|one|meeting|is y|hoy|mi|trabajo|en|una|reunión|hay Und ich habe heute eine Besprechung bei der Arbeit. And I have a meeting at work today. Y hoy tengo una junta en el trabajo. Et j'ai une réunion au travail aujourd'hui. E oggi ho una riunione di lavoro. そして 私 は 今日 仕事 で 会議 が あります 。 그리고 오늘 나는 회사에서 회의가 있다. En ik heb vandaag een vergadering op mijn werk. E eu tenho um encontro no trabalho hoje. А у меня сегодня на работе встреча. Och jag har ett möte på jobbet idag. 我 的 公司 今天 开会 。

હું ભુરો સ્કર્ટ  પહેરું છું. I|brown|skirt|wear|am ||falda||estoy Ich ziehe den braunen Rock an. I put on the brown skirt. Yo me pongo la falda. J'enfile la jupe marron. Indosso la gonna marrone. 私 は 茶色 の スカート を はきます 。 나는 갈색 치마를 입는다. Ik trek de bruine rok aan. Eu coloco a camisa marrom. Я надеваю коричневую юбку. Jag tar på mig den bruna kjolen. 我 穿 上 棕色 的 短裙 。

હું સારી લાગુ છું, પરંતુ મારા પગ ઠરી ગયા છે. I|well|feel|am|but|my|legs|swollen|have|are |sana|estoy|estoy|pero|mis|pies|se han detenido|están|están Ich sehe gut aus, aber ich habe kalte Beine. I look good, but my legs are cold. Me veo bien, pero tengo frío en las piernas. Elle me va bien, mais j'ai froid aux jambes. Mi sta bene, ma ho freddo alle gambe. 私 は よく 似あいます が 足 は 冷たい です 。 나는 예쁘지만, 다리가 춥다. Ik zie er goed uit, maar ik heb koude benen. Eu pareço bem, mas minhas pernas estão frias. Я выгляжу хорошо, но мне холодно в ногах. Jag ser bra ut, men mina ben är kalla. 我 看起来 不错 , 但是 我 的 腿 很 冷 。

પ્રશ્નો: questions Fragen: Questions: Preguntas: Questions: Domande: 質問 : 질문 : Vragen: Perguntas: Вопросы: Frågor: 问题:

1) એશલી સવારમાં તૈયાર થઇ રહી છે. Ashley|in the morning|ready|is|being|is Ashley|por la mañana|listo|está|está|está 1) Anni zieht sich morgens an. 1) Ashley is getting dressed in the morning. 1) Andrea se está vistiendo por la mañana. 1) Le matin, Julie s'habille. 1) Alla mattina Martina si veste. 1) アシュリー は 朝 洋服 を 着ます 。 1) 은지는 아침에 옷을 입고 있다. 1) Het is ochtend en Petra kleedt zich aan. 1) Camila está se vestindo de manhã. 1) Ася одевается утром. 1) Amanda klär på sig på morgonen. 1) 艾诗丽 早上 穿衣服 。 શું એશલી  રાત્રે તૈયાર થઇ રહી છે? is|Ashley|at night|ready||is| Zieht sich Anni abends an? Is Ashley getting dressed at night? ¿Andrea se está vistiendo por la noche? Est-ce que Julie s'habille le soir ? Martina si veste di notte? アシュリー は 夜 に 洋服 を 着ます か ? 은지는 밤에 옷을 입니? Kleedt Petra zich 's nachts aan? Camila está se vestindo a noite? Ася одевается ночью? Klär Amanda på sig på natten? 艾诗丽 晚上 穿衣服 吗 ? ના, તે રાત્રે તૈયાર નથી થઇ રહી. no|she|at night|ready|is not|getting|staying Nein, sie zieht sich nicht abends an. No, she is not getting dressed at night. No, ella no se está vistiendo por la noche. Non, elle ne s'habille pas le soir. No, lei non si veste di notte. いいえ 、 彼女 は 夜 に は 洋服 を 着ません 。 아니, 그녀는 밤에 옷을 입지 않아. Nee, zij kleedt zich niet 's nachts aan. Não, ela não está se vestindo a noite. Нет, она одевается не ночью. Nej, hon klär inte på sig på natten. 不 , 她 不是 晚上 穿衣服 。 તે સવારમાં તૈયાર થઇ રહી છે. She|in the morning|ready||being|is Sie zieht sich morgens an. She is getting dressed in the morning. Ella se está vistiendo por la mañana. Elle s'habille le matin. Si veste di mattina. 彼女 は 朝 洋服 を 着ます 。 그녀는 아침에 옷을 입어. Zij kleedt zich 's ochtends aan. Ela está se vestindo na manhã. Она одевается утром. Hon klär på sig på morgonen. 她 是 早上 穿衣服 。

2) એશલીને શું પહેરવું તે ખબર નથી પડી રહી. Ashley|what|to wear|she|idea|not|getting|is Ashley|qué|llevar|eso|noticia||| 2) Anni weiß nicht, was sie tragen soll. 2) Ashely does not know what to wear. 2) Andrea no sabe qué ponerse. 2) Julie ne sait pas quoi mettre. 2) Martina non sa che cosa indossare. 2) アシュリー は 何 を 着て いい か わかりません 。 2) 은지는 뭘 입을지 모른다. 2) Petra weet niet wat ze aan moet trekken. 2) Camila não sabe o que vestir. 2) Ася не знает, что надеть. 2) Amanda vet inte vad hon ska ha på sig. 2) 艾诗丽 不 知道 该 穿 什么 。

શું એશલીને શું પહેરવું તે ખબર નથી પડી રહી  છે? what|Ashley|what|to wear|it|knowledge|not|coming|remaining|is Weiß Anni, was sie tragen soll? Does Ashley know what to wear? ¿Andrea sabe qué ponerse? Est-ce que Julie sait quoi mettre ? Martina sa che cosa indossare? アシュリー は 何 を 着て いい か わかります か ? 은지는 뭘 입을지 아니? Weet Petra wat ze aan moet trekken? Camila sabe o que vestir? Ася знает, что надеть? Vet Amanda vad hon ska ha på sig? 艾诗丽 知道 穿 什么 吗 ? ના, એશલીને શું પહેરવું તે ખબર નથી પડી રહી. no|Ashley|what|to wear|she|idea|not|getting|is Nein, sie weiß nicht, was sie tragen soll. No, she does not know what to wear. No, ella no sabe qué ponerse. Non, elle ne sait pas quoi mettre. No, non sa che cosa indossare. いいえ 、 彼女 は 何 を 着て いい か わかりません 。 아니, 그녀는 뭘 입을지 몰라. Nee, ze weet niet wat ze aan moet trekken. Não, ela não sabe o que vestir. Нет, она не знает, что надеть. Nej, hon vet inte vad hon ska ha på sig. 不 , 她 不 知道 该 穿 什么 。

3) એશલી તેના કબાટમાં કંઈક પહેરવા માટે જુએ છે. Ashley|her|in the closet|something|to wear|for|looks|is Ashley|su|armario|algo|ponerse|para|ver|está 3) Anni sucht im Schrank etwas zum Anziehen. 3) Ashley looks in her closet for something to wear. 3) Andrea busca algo para ponerse en su armario. 3) Julie cherche dans son dressing quelque chose à mettre. 3) Martina cerca nel suo armadio qualcosa da mettere. 3) アシュリー は 何 か 着よう と クローゼット の 中 を 見ます 。 3) 은지는 자신의 옷장에서 입을 것을 찾는다. 3) Petra kijkt in de kast om iets aan te trekken. 3) Camila olha no seu guarda-roupa para achar algo para vestir. 3) Ася ищет в шкафу, что бы надеть. 3) Amanda letar i sin garderob efter något att ha på sig. 3) 艾诗丽 在 她 的 衣橱 里 找件 衣服 穿 。 એશલી તેના કબાટમાં જુએ છે? Ashley|her|in the cupboard|looks|is Schaut Anni in ihren Schrank? Does Ashley look in her closet? ¿Andrea busca en su armario? Est-ce que Julie cherche dans son dressing ? Martina guarda nel suo armadio? アシュリー は クローゼット の 中 を 見ます か ? 은지는 옷장을 들여다보니? Kijkt Petra in de kast? Camila olha no seu guarda-roupa? Ася ищет в шкафу? Letar Amanda i sin garderob? 艾诗丽 去 看 了 她 的 衣橱 吗 ? હા, એશલી તેના કબાટ માં કંઈક પહેરવા માટે જુએ છે. yes|Ashley|her|closet|in|something|to wear|for|looks|is Ja, Anni sucht im Schrank etwas, das sie anziehen kann. Yes, Ashley looks in her closet for something to wear. Sí, Andrea busca algo para ponerse en su armario. Oui, Julie cherche dans son dressing quelque chose à mettre. Sì, Martina cerca nel suo armadio qualcosa da mettere. はい 、 アシュリー は 何 か 着よう と クローゼット の 中 を 見ます 。 응, 은지는 자신의 옷장에서 입을 것을 찾아. Ja, Petra kijkt in de kast om iets aan te trekken. Sim, Camila olha no seu guarda-roupa para achar algo para vestir. Да, Ася ищет в шкафу, что бы надеть. Ja, Amanda letar i sin garderob efter något att ha på sig. 是 的 , 艾诗丽 在 她 的 衣橱 里 找 见 衣服 穿 。

4)  કબાટમાં ભુરો સ્કર્ટ છે. in the cupboard|brown|skirt|is 4) Im Schrank ist ein brauner Rock. 4) There is a brown skirt in the closet. 4) Hay una falda en su armario. 4) Il y a une jupe marron dans son dressing. 4) C'è una gonna marrone nell'armadio. 4) クローゼット の 中 に 茶色 の スカート が あります 。 4) 옷장에 갈색 치마가 있다. 4) Er hangt een bruine rok in de kast. 4) Tem uma camisa marrom em seu guarda-roupa. 4) В шкафу есть коричневая юбка. 4) Det finns en brun kjol i garderoben. 4) 衣橱 里 有 一条 棕色 的 短裙 。 શું કબાટમાં ભૂરા સ્કર્ટ છે? is|in the closet|brown|skirt|there ¿qué|en el armario||| Ist im Schrank ein brauner Rock? Is there a brown skirt in the closet? ¿Hay una falda en su armario? Est-ce qu'il y a une jupe marron dans son dressing ? Nell'armadio c'è una gonna marrone? クローゼット の 中 に 茶色 の スカート が あります か ? 옷장에 갈색 치마가 있니? Hangt er een bruine rok in de kast? Tem alguma camisa marrom em seu guarda-roupa? В шкафу коричневая юбка? Finns det en brun kjol i garderoben? 衣橱 里 有 棕色 的 短裙 吗 ? હા, કબાટમાં ભુરો સ્કર્ટ છે. yes|in the cupboard|brown|skirt|is sí|||| Ja, da ist ein brauner Rock im Schrank. Yes, there is a brown skirt in the closet. Sí, hay una falda en su armario. Oui, il y a une jupe marron dans son dressing. Sì, nell'armadio c'è una gonna marrone. はい 、 クローゼット の 中 に 茶色 の スカート が あります 。 응, 옷장에는 갈색 치마가 있어. Ja, er hangt een bruine rok in de kast. Sim, tem uma camisa marrom no seu guarda-roupa. Да, в шкафу коричневая юбка. Ja, det finns en brun kjol i garderoben. 是 的 , 衣橱 里 有 一条 棕色 的 短裙 。

5)  આજે ખૂબ જ ઠંડી છે. Today|very|just|cold|is 5) Es ist heute sehr kalt. 5) It is very cold today. 5) Hoy hace mucho frío. 5) Il fait très froid aujourd'hui. 5) Oggi fa molto freddo. 5) 今日 は とても 寒い です 。 5) 오늘은 매우 춥다. 5) Het is vandaag heel koud. 5) Está muito frio hoje. 5) Сегодня очень холодно. 5) Det är väldigt kallt idag. 5) 今天 很 冷 。 શું આજે ગરમી છે? is|today|hot|there Ist es heute warm? Is it warm today? ¿Hoy hace calor? Est-ce qu'il fait chaud aujourd'hui ? Oggi fa caldo? 今日 は 暖かい です か ? 오늘은 따뜻하니? Is het vandaag warm? Está muito quente hoje? Сегодня тепло? Är det varmt idag? 今天 暖和 吗 ? ના, આજે  ગરમી નથી. no|today|heat|is not Nein, heute ist es nicht warm. No, it is not warm today. No, hoy no hace calor. Non, il ne fait pas chaud aujourd'hui. No, oggi non fa caldo. いいえ 、 今日 は 暖かく ありません 。 아니, 오늘은 따뜻하지 않아. Nee, het is vandaag niet warm. Não, não está quente hoje. Нет, сегодня не тепло. Nej, det är inte varmt idag. 不 , 今天 不 暖和 。 ખુબ ઠંડી છે very|cold|is muy|frío|está Es ist sehr kalt. It is very cold. Hoy hace mucho frío. Il fait très froid. Fa molto freddo. 今日 は とても 寒い です 。 매우 추워. Het is heel koud. Está muito frio. A холодно. Det är väldigt kallt. 今天 很 冷 。

6)  એશલી કાળી પેન્ટની જોડી જુએ છે. Ashley|black|of pants|pair|sees|is 6) Anni sieht eine schwarze Hose. 6) Ashley sees a pair of black pants. 6) Andrea ve un par de pantalones negros. 6) Julie voit un pantalon noir. 6) Martina nota un paio di pantaloni neri. 6) アシュリー は 黒 の ズボン を 見ます 。 6) 은지에게 검정 바지가 보인다. 6) Petra ziet een zwarte broek. 6) Camila vê um par de calças pretas. 6) Ася видит чёрные брюки. 6) Amanda ser ett par svarta byxor. 6) 艾诗丽 看见 一条 黑色 的 裤子 。 શું એશલીને પેન્ટ  દેખાય છે? |Ashley|pants|is visible| ¿qué|Ashley|pantalón|se ve|está Sieht Anni eine schwarze Hose? Does Ashley see some pants? ¿Andrea ve unos pantalones? Est-ce que Julie voit un pantalon ? Martina vede dei pantaloni? アシュリー は ズボン を 見ます か ? 은지에게 바지가 보이니? Ziet Petra een broek? Camila vê alguma calça? Ася видит брюки? Ser Amanda ett par byxor? 艾诗丽 看见 裤子 吗 ? હા, એશલી કાળી પેન્ટની જોડી જુએ છે. Yes|Ashley|black|of pants|pair|sees|is Ja, Anni sieht eine schwarze Hose. Yes, Ashley sees a pair of black pants. Sí, Andrea ve un par de pantalones negros. Oui, Julie voit un pantalon noir. Sì, Martina vede un paio di pantaloni neri. はい 、 アシュリー は 黒 の ズボン を 見ます 。 응, 은지에게 바지가 보여. Ja, Petra ziet een zwarte broek. Sim, Camila vê um par de calças pretas. Да, Ася видит пару чёрных брюк. Ja, Amanda ser ett par svarta byxor. 是 的 , 艾诗丽 看见 一条 黑色 的 裤子 。

7)  પેન્ટ જૂના છે. The pants|are old|are pantalón|vieja|están 7) Die Hose ist schon alt. 7) The pants are old. 7) Los pantalones son viejos. 7) Le pantalon est vieux. 7) I pantaloni sono vecchi. 7) その ズボン は 古い です 。 7) 그 바지는 낡았다. 7) De broek is oud. 7) A calça está velha. 7) Брюки старые. 7) Byxorna är gamla. 7) 裤子 很 旧 了 。 શું પેન્ટ નવું છે? is|pant|new| Ist die Hose neu? Are the pants new? ¿Los pantalones son nuevos? Est-ce que le pantalon est neuf ? I pantaloni sono nuovi? その ズボン は 新しい です か ? 바지는 새 것이니? Is de broek nieuw? A calça é nova? Брюки новые? Är byxorna nya? 裤子 新 吗 ? ના, પેન્ટ  નવું નથી. no|pant|new|is not Nein, die Hose ist nicht neu. No, the pants are not new. No, los pantalones no son nuevos. Non, le pantalon n'est pas neuf. No, i pantaloni non sono nuovi. いいえ 、 その ズボン は 新しく ありません 。 아니, 바지는 새 것이 아니야. Nee, de broek is niet nieuw. Não, a calça não é nova. Нет, они не новые. Nej, byxorna är inte nya. 不 , 裤子 不新 。 તે જુનુ છે. it|old|is Sie ist alt. They are old. Son viejos. Il est vieux. Sono vecchi. それ ら は 古い です 。 그건 낡았어. Hij is oud. Ela é velha. Они старые. De är gamla. 裤子 很 旧 。

8)  એશલીની આજે કામ પર એક મીટિંગ છે. Ashley's|today|work|at|one|meeting|is Ashley|hoy|trabajo|en|una|reunión|hay 8) Anni hat heute bei der Arbeit eine Besprechung. 8) Ashley has a meeting at work today. 8) Andrea hoy tiene una junta en el trabajo. 8) Julie a une réunion au travail aujourd'hui. 8) Martina oggi ha una riunione di lavoro. 8) アシュリー は 今日 仕事 で 会議 が あります 。 8) 오늘 은지는 회사에서 회의가 있다. 8) Petra heeft vandaag een vergadering op haar werk. 8)Camila têm um encontro no trabalho hoje. 8) У Аси сегодня встреча на работе. 8) Amanda har ett möte på jobbet idag. 8) 今天 艾诗丽 的 公司 开会 。 શું એશલીની આજે કામ પર એક મીટિંગ છે? is|Ashley|today|work|at|a|meeting|has Hat Anni heute eine Besprechung? Does Ashley have a meeting today? ¿Andrea tiene una junta en el trabajo? Est-ce que Julie a une réunion aujourd'hui ? Martina oggi ha una riunione? アシュリー は 今日 は 会議 が あります か ? 오늘 은지는 회의가 있니? Heeft Petra vandaag een vergadering? Camila tem um encontro hoje? У Аси сегодня встреча? Har Amanda ett möte idag? 今天 艾诗丽 开会 吗 ? હા, એશલીની આજે કામ પર એક મીટિંગ છે. Yes|Ashley|today|work|at|one|meeting|has Ja, Anni hat heute bei der Arbeit eine Besprechung. Yes, Ashley has a meeting at work today. Sí, Andrea tiene una junta en el trabajo. Oui, Julie a une réunion au travail aujourd'hui. Sì, Martina oggi ha una riunione di lavoro. はい 、 アシュリー は 今日 仕事 で 会議 が あります 。 응, 오늘 은지는 회사에서 회의가 있어. Ja, Petra heeft vandaag een vergadering. Sim, Camila tem um encontro no trabalho hoje. Да, у Аси сегодня на работе встреча. Ja, Amanda har ett möte på jobbet idag. 是 的 , 今天 艾诗丽 的 公司 开会 。

9)  એશલી ભૂરો સ્કર્ટ પહેરે છે. Ashley|brown|skirt|wears|is 9) Anni trägt den braunen Rock. 9) Ashley wears a brown skirt. 9) Andrea se pone la falda. 9) Julie porte une jupe marron. 9) Martina indossa la gonna marrone. 9) アシュリー は 茶色 の スカート を はきます 。 9) 은지는 갈색 치마를 입는다. 9) Petra draagt de bruine rok. 9) Camila veste a camisa marrom. 9) Ася надевает коричневую юбку. 9) Amanda tar på sig den bruna kjolen. 9) 艾诗丽 穿 棕色 的 短裙 。 શું એશલી પેન્ટ પહેરે છે? ||pants|wears| Trägt Anni die Hose? Does Ashley wear the pants? ¿Andrea se pone los pantalones? Est-ce que Julie porte un pantalon ? Martina indossa i pantaloni? アシュリー は ズボン を はきます か ? 은지는 바지를 입니? Draagt Petra de broek? Camila veste a calça? Ася надевает брюки? Tar Amanda på sig byxorna? 艾诗丽 穿 裤子 吗 ? ના, એશલી પેન્ટ પહેરતી નથી. no|Ashley|pants|wears|does not Nein, Anni trägt keine Hose. No, Ashley does not wear the pants. No, Andrea no se pone los pantalones. Non, Julie ne porte pas un pantalon. No, Martina non indossa i pantaloni. いいえ 、 アシュリー は ズボン を はきません 。 아니, 은지는 바지를 입지 않아. Nee, Petra draagt geen broek. Não, Camila não veste a calça. Нет, Ася не надевает брюки. Nej, Amanda tar inte på sig byxorna. 不 , 艾诗丽 不 穿 裤子 。 તે ભૂરો સ્કર્ટ પહેરે છે.. he|brown|skirt|wears|is Sie trägt den braunen Rock. She wears the brown skirt. Ella se pone la falda. Elle porte une jupe marron. Indossa la gonna marrone. アシュリー は 茶色 の スカート を はきます 。 그녀는 갈색 치마를 입어. Ze draagt de bruine rok. Ela veste a camisa marrom. Она надевает коричневую юбку. Hon tar på sig den bruna kjolen. 她 穿 棕色 的 短裙 。

10)  એશલીના પગ ઠરી ગયા ગયા હોય છે. Ashley's|legs|stopped|gone|gone|might|be Ashley|pierna|parados|están|están|han|están 10) Anni hat kalte Beine. 10) Ashley's legs are cold. 10) Andrea tiene frío en las piernas. 10) Julie a froid aux jambes. 10) Martina ha freddo alle gambe. 10) アシュリー の 足 は 冷たい です 。 10) 은지의 다리는 춥다. 10) Petra heeft koude benen. 10) A calça de Camila está fria. 10) Асиным ногам холодно. 10) Amandas ben är kalla. 10) 艾诗丽 的 腿 冷 。 શું એશલી તેના સ્કર્ટમાં ગરમ ​​છે? is|Ashley|her|in skirt|hot|is qué|Ashley|su|falda|caliente|está Ist Anni warm mit ihrem Rock? Is Ashley warm in her skirt? ¿Andrea se siente cálida con su falda? Est-ce que Julie a chaud avec sa jupe ? Martina ha caldo con la gonna? アシュリー の 足 は スカート を はいて 暖かい です か ? 은지는 치마를 입고 따뜻하니? Heeft Petra het warm in haar rok? Camila está quente em sua saia? Асе тепло в юбке? Är Amanda varm i kjolen? 艾诗丽 穿 短裙 暖和 吗 ? ના, તે ગરમ નથી. no|it|hot|is not Nein, ihr ist nicht warm. No, she's not warm. No, ella no se siente cálida. Non, elle n'a pas chaud. No, Martina non ha caldo. いいえ 、 彼女 は 暖かく ありません 。 아니, 그녀는 따뜻하지 않아. Nee, zij heeft het niet warm. Não, ela não está quente. Нет, ей холодно. Nej, hon är inte varm. 不 , 她 不 暖和 。 તેના પગ ઠરી ગયા હોય છે. his|legs|stopped|gone|have|are Sie hat kalte Beine. Her legs are cold. Ella tiene frio en las piernas. Elle a froid aux jambes. Ha freddo alle gambe. 彼女 の 足 は 冷たい です 。 그녀의 다리는 추워. Ze heeft koude benen. Suas pernas estão frias. Ей холодно в ногах. Hennes ben är kalla. 她 的 腿 冷 。