×

Mes naudojame slapukus, kad padėtume pagerinti LingQ. Apsilankę avetainėje Jūs sutinkate su mūsų slapukų politika.

image

LingQ Mini Stories, 11 - બ્રૅડનું મકાન બહુ નાનું છે

11 - બ્રૅડનું મકાન બહુ નાનું છે

વાર્તા-૧૧

અ) બ્રૅડનું મકાન બહુ નાનું છે. તેને નવા મકાનમાં જઈને રહેવું છે.

તે ઇન્ટરનેટ પર મકાનોના ચિત્રો જોવે છે.

એક મકાન બહુ સસ્તુ છે.

પણ તે જૂનું અને ખાલી છે.

બીજા મકાનમાં ફર્નીચર છે.

તેમાં પલંગ, ટીવી અને સ્ટવ છે.

તેમ છતાં તે મકાન મોંઘુ છે.

બ્રૅડ વધારે પૈસા બચાવવા નો નિર્ણય કરે છે.

પછી, તે આવતા વર્ષે ઘર બદલી શકશે.

બ્) મારો મકાન બહુ નાનું છે. મને નવા મકાનમાં જઈને રહેવું છે.

હું ઇન્ટરનેટ પર મકાનોના ચિત્રો જોઉં છું.

એક મકાન બહુ સસ્તુ છે.

પણ તે જૂનું અને ખાલી છે.

બીજા મકાનમાં ફર્નીચર છે.

તેમાં પલંગ, ટીવી અને સ્ટવ છે.

તેમ છતાં તે મકાન મોંઘુ છે.

હું વધારે પૈસા બચાવવા નો નિર્ણય કરું છું.

પછી, હું આવતા વર્ષે ઘર બદલી શકીશ.

પ્રશ્નો:

1) બ્રૅડનું મકાન બહુ નાનું છે.

શું બ્રૅડનું મકાન મોટું છે? ના, બ્રૅડનું મકાન મોટું નથી. તે બહુ નાનું છે.

2) બ્રૅડને નવા મકાનમાં જઈને રહેવું છે.

શું બ્રૅડને ઘર બદલવું છે? હા, બ્રૅડને નવા મકાનમાં જઈને રહેવું છે.

3) બ્રૅડ ઇન્ટરનેટ પર મકાનોના ચિત્રો જોવે છે.

શું બ્રૅડ ઇન્ટરનેટ પર મકાનોના ચિત્રો જોવે છે? હા, બ્રૅડ ઇન્ટરનેટ પર મકાનોના ચિત્રો જોવે છે.

4) પહેલું મકાન સસ્તુ છે. શું પહેલું મકાન મોંઘું છે? ના, પહેલું મકાન મોંઘું નથી. તે સસ્તુ છે.

5) પહેલું મકાન જૂનું છે અને ખાલી છે. શું પહેલુ મકાન જૂનું છે? હા, પહેલું મકાન જુનુ અને ખાલી છે .

6) બીજા મકાનમાં પલંગ, ટીવી અને સ્ટવ છે. શું બીજા મકાનમાં ફર્નીચર છે? હા, બીજા મકાનમાં પલંગ, ટીવી અને સ્ટવ છે.

7) બીજું મકાન મોંઘુ છે. શું બીજું મકાન સસ્તુ છે? ના, બીજું મકાન સસ્તુ નથી, તે મોંઘુ છે.

8) બ્રૅડ વધારે પૈસા બચાવવા નો નિર્ણય કરે છે. શું બ્રૅડ વધારે પૈસા બચાવવા નો નિર્ણય કરે છે? હા, બ્રૅડ વધારે પૈસા બચાવવા નો નિર્ણય કરે છે.

9) બ્રૅડ આવતા વર્ષે ઘર બદલી શકશે. શું બ્રૅડ આ વર્ષે ઘર બદલી શકશે? ના, બ્રૅડ આ વર્ષે ઘર નહીં બદલી શકે. તે આવતા વર્ષે ઘર બદલી શકશે.

Learn languages from TV shows, movies, news, articles and more! Try LingQ for FREE

11 - બ્રૅડનું મકાન બહુ નાનું છે Brad's|house|very|small|is 11 - Brad's house is too small 11 - La casa de Brad es muy pequeña 11 – A casa do Brad é muito pequena

વાર્તા-૧૧ Geschichte 11 Story-11 Historia 11 Histoire n°11 Storia 11 Story 11 Story 11 Verhaal 11 História 11 История 11 Berättelse 11 故事11

અ) બ્રૅડનું મકાન બહુ નાનું છે. |Brad's|house|very|small|is A) Bernds Wohnung ist zu klein. A) Brad's apartment is too small. A) El apartamento de Bruno es muy pequeño. A) L'appartement de Benoît est trop petit. A) L'appartamento di Mario è troppo piccolo. A ) ブラッド の アパート は 小さ すぎます 。 A) 봉준이의 아파트는 너무 작다. A) Het huis van Piet is te klein. A) O apartamento de Carlos é muito pequeno. A) У Никиты очень маленькая квартира. A) Bengts lägenhet är för liten. A) 布拉特 的 公寓 太小 了 。 તેને નવા મકાનમાં જઈને રહેવું છે. He|new|in the house|after going|to live|has to Er möchte in eine neue Wohnung ziehen. He wants to move to a new apartment. Él quiere mudarse a un nuevo apartamento. Il veut emménager dans un appartement plus grand. Lui vuole trasferirsi in un nuovo appartamento. 彼 は 新しい アパート に 移りたい です 。 그는 다른 아파트로 이사 가고 싶다. Hij wil verhuizen naar een nieuw huis. Ele quer mudar para um novo apartamento. Он хочет переехать в новую квартиру. Han vill flytta till en ny lägenhet. 他 想 搬 去 一个 新 的 公寓 。

તે ઇન્ટરનેટ પર મકાનોના ચિત્રો જોવે છે. He|Internet|on|of houses|pictures|sees|is Er schaut sich Bilder von Wohnungen im Internet an. He looks at pictures of apartments on the internet. Él ve fotos de apartamentos en Internet. Il regarde des photos d'appartements sur Internet. Guarda foto di appartamenti su internet. 彼 は インターネット で アパート の 写真 を 見ます 。 그는 인터넷에 아파트 사진을 본다. Hij bekijkt foto's van huizen op internet. Ele olha fotos de apartamentos na internet. Он смотрит фотографии квартир в интернете. Han tittar på bilder på lägenheter på nätet. 他 在 网上 看 公寓 的 照片 。

એક મકાન બહુ સસ્તુ છે. one|house|very|cheap|is Eine Wohnung ist sehr günstig. One apartment is very cheap. Un apartamento es muy barato. L'un des appartements est vraiment bon marché. Un appartamento è molto economico. ある アパート は とても 安い です 。 한 아파트는 매우 싸다. Één huis is heel goedkoop. Um apartamento é muito barato. Одна квартира- очень дешёвая. En lägenhet är väldigt billig. 一个 公寓 很 便宜 。

પણ તે જૂનું અને ખાલી છે. but|it|old|and|empty|is Aber sie ist alt und leer. But it is old and empty. Pero es viejo y está vacío. Mais il est vieux et vide. Però è vecchio e vuoto. しかし それ は 古くて 空っぽ です 。 하지만 오래 되고 텅 비어있다. Maar het is oud en staat leeg. Mas é velho e vazio. Однако она старая и без мебели. Men den är gammal och tom. 但是 又 旧 又 空 。

બીજા મકાનમાં ફર્નીચર છે. another|in the house|furniture|is Eine weitere Wohnung ist möbliert. Another apartment has furniture. Otro apartamento tiene muebles. Un autre est meublé. Un altro appartamento è arredato. 他 の アパート は 家具 が ついて います 。 또 다른 아파트에는 가구가 있다. Een ander huis is gemeubileerd. Outro apartamento tem móveis. В другой квартире есть мебель. En annan lägenhet har möbler. 另 一个 公寓 有 家具 。

તેમાં પલંગ, ટીવી અને સ્ટવ છે. it has|bed|TV|and|stove|is Sie hat ein Bett, einen Fernseher und einen Herd. It has a bed, a TV, and a stove. Tiene una cama, una tele y una estufa. Il y'a un lit, une télévision et une cuisinière. Ha un letto, una TV, e una cucina. それ は ベッド 、 テレビ 、 そして ストーブ です 。 그 아파트에는 침대, 티비, 가스레인지도 있다. Het heeft een bed, een TV en een kachel. Tem uma cama, uma televisão e um fogão. В ней есть кровать, телевизор и кухонная плита. Den har en säng, en TV, och en spis. 有 一张 床 , 一个 电视 和 灶台 。

તેમ છતાં તે મકાન  મોંઘુ છે. ||it|house|expensive|is Diese Wohnung ist jedoch teuer. That apartment is expensive, though. Aunque ese apartamento es caro. Néanmoins cet appartement est cher. Però quell'appartamento è caro. でも その アパート は 高い です 。 하지만 그 아파트는 비싸다. Maar dat huis is duur. Esse apartamento é caro, no entanto. Однако -эта квартира дорогая. Men den lägenheten är dyr. 但是 那个 公寓 有点 贵 。

બ્રૅડ વધારે પૈસા બચાવવા નો નિર્ણય કરે છે. Brad|more|money|to save|of|decision|makes|is Bernd beschließt, mehr Geld zu sparen. Brad decides to save more money. Bruno decide ahorrar más dinero. Benoît décide d'économiser plus d'argent. Mario decide di risparmiare più soldi. ブラッド は もっと お 金 を 貯 め よう と 決心 します 。 봉준이는 돈을 더 모으기로 한다. Piet besluit meer geld te sparen. Carlos decide economizar mais dinheiro. Никита решает сэкономить больше денег. Bengt bestämmer sig för att spara ihop mer pengar. 布拉特 决定 多存些 钱 。

પછી, તે આવતા વર્ષે ઘર બદલી શકશે. then|he|next|year|house|change|will be able to Dann kann er nächstes Jahr umziehen. Then, he can move next year. Y mudarse el año que viene. Il pourra ainsi déménager l'année prochaine. Così può trasferirsi l'anno prossimo. それ で 彼 は 来年 移る こと が できる から です 。 그렇게 하면 내년에는 이사를 할 수 있다. Dan kan hij volgend jaar verhuizen. Então, ele pode se mudar no próximo ano. Тогда он может переехать в следующем году. Då kan han flytta nästa år. 然后 , 他 明年 再 搬家 。

બ્) મારો મકાન બહુ નાનું છે. |my|house|very|small|is B) Meine Wohnung ist zu klein. B) My apartment is too small. B) Mi apartamento es muy pequeño. B) Mon appartement est trop petit. B) Il mio appartamento è troppo piccolo. B ) 私 の アパート は 小さ すぎます 。 B) 내 아파트는 너무 작다. B) Mijn huis is te klein. B) Meu apartamento é pequeno demais. В) Моя квартира- очень маленькая. B) Min lägenhet är för liten. B) 我 的 公寓 太小 了 。 મને નવા મકાનમાં જઈને રહેવું છે. I|new|in the house|after going|to live|have to Ich möchte in eine neue Wohnung ziehen. I want to move into a new house. Quiero mudarme a un nuevo apartamento. Je veux emménager dans un appartement plus grand. Voglio trasferirmi in un nuovo appartamento. 私 は 新しい アパート に 移りたい です 。 나는 다른 아파트로 이사 가고 싶다. Ik wil verhuizen naar een nieuw huis. Eu quero mudar para um novo apartamento. Я хочу переехать в новую квартиру. Jag vill flytta till en ny lägenhet. 我 想 搬 去 一个 新 公寓 。

હું ઇન્ટરનેટ પર મકાનોના ચિત્રો જોઉં છું. I|internet|on|of houses|pictures|see|am Ich schaue mir Bilder von Wohnungen im Internet an. I look at pictures of apartments on the internet. Veo fotos de apartamentos en Internet. Je regarde des photos d'appartements sur Internet. Guardo foto di appartamenti su internet. 私 は インターネット で アパート の 写真 を 見ます 。 나는 인터넷에 아파트 사진을 본다. Ik bekijk foto's van huizen op internet. Eu olho para fotos de apartamentos na internet. Я смотрю фотографии квартир в интернете. Jag tittar på bilder på lägenheter på nätet. 我 在 网上 看 公寓 的 照片 。

એક મકાન બહુ સસ્તુ છે. one|house|very|cheap|is Eine Wohnung ist sehr günstig. One apartment is very cheap. Un apartamento es muy barato. L'un des appartements est vraiment bon marché. Un appartamento è molto economico. ある アパート は とても 安い です 。 한 아파트는 매우 싸다. Één huis is erg goedkoop. Um apartamento é muito barato. Одна квартира- очень дешёвая. En lägenhet är väldigt billig. 一个 公寓 很 便宜 。

પણ તે જૂનું અને ખાલી છે. but|it|old|and|empty|is Aber sie ist alt und leer. But it is old and empty. Pero es viejo y está vacío. Mais il est vieux et vide. Ma è vecchio e vuoto. しかし それ は 古くて 空っぽ です 。 하지만 오래 되고 텅 비어있다. Maar het is oud en staat leeg. Mas é velho e vazio. Однако она старая и без мебели. Men den är gammal och tom. 但是 又 旧 又 空 。

બીજા મકાનમાં ફર્નીચર છે. another|in the house|furniture|is Eine weitere Wohnung ist möbliert. Another apartment has furniture. Otro apartamento tiene muebles. Un autre est meublé. Un altro appartamento è arredato. 他 の アパート は 家具 が ついて います 。 또 다른 아파트에는 가구가 있다. Een ander huis is gemeubileerd. Outro apartamento tem móveis. В другой квартире есть мебель. En annan lägenhet har möbler. 另 一个 公寓 有 家具 。

તેમાં પલંગ, ટીવી અને સ્ટવ છે. it has|bed|TV|and|stove|is Sie hat ein Bett, einen Fernseher und einen Herd. It has a bed, a TV, and a stove. Tiene una cama, una tele y una estufa. Il y'a un lit, une télévision et une cuisinière. Ha un letto, una TV, e una cucina. それ は ベッド 、 テレビ 、 そして ストーブ です 。 그 아파트에는 침대, 티비, 가스레인지도 있다. Het heeft een bed, een TV en een kachel. Tem uma cama, uma televisão e um fogão. В ней есть кровать , телевизор и кухонная плита. Den har en säng, en TV, och en spis. 有 一张 床 , 一个 电视 和 灶台 。

તેમ છતાં તે મકાન  મોંઘુ છે. ||it|house|expensive|is Diese Wohnung ist jedoch teuer. That apartment is expensive, though. Aunque ese apartamento es caro. Néanmoins cet appartement est cher. Però quell'appartamento è caro. でも その アパート は 高い です 。 하지만 그 아파트는 비싸다. Maar dat huis is duur. Esse apartamento é caro, no entanto. Однако-эта квартира дорогая. Men den lägenheten är dyr. 但是 那个 公寓 有点 贵 。

હું વધારે પૈસા બચાવવા નો નિર્ણય કરું છું. I|more|money|to save|of|decision|will|I Ich beschließe, mehr Geld zu sparen. I decide to save more money. Yo decido ahorrar más dinero. Je décide d'économiser plus d'argent. Decido di risparmiare più soldi. 私 は もっと お 金 を 貯 め よう と 決心 します 。 나는 돈을 더 모으기로 한다. Ik besluit om meer geld te sparen. Eu decido economizar mais dinheiro. Я решаю сэкономить больше денег. Jag bestämmer mig för att spara ihop mer pengar. 我 决定 多存些 钱 。

પછી, હું આવતા વર્ષે ઘર બદલી શકીશ. then|I|next|year|house|change|I will be able Dann kann ich nächstes Jahr umziehen. Then, I can move next year. Y mudarme el año que viene. Je pourrai ainsi déménager l'année prochaine. Così, mi posso trasferire l'anno prossimo. それ で 私 は 来年 移る こと が できる から です 。 그렇게 하면 내년에는 이사를 할 수 있다. Dan kan ik volgend jaar verhuizen. Então, eu posso mudar no próximo ano. Тогда я смогу переехать в следующем году. Då kan jag flytta nästa år. 然后 , 我 明年 再 搬家 。

પ્રશ્નો: questions Fragen: Questions: Preguntas: Questions: Domande: 質問 : 질문: Vragen: Perguntas: Вопросы: Frågor: 问题 :

1) બ્રૅડનું મકાન બહુ નાનું છે. Brad's|house|very|small|is 1) Bernds Wohnung ist zu klein. 1) Brad's apartment is too small. 1) El apartamento de Bruno es muy pequeño. 1) L'appartement de Benoît est trop petit. 1) L'appartamento di Mario è troppo piccolo. 1) ブラッド の アパート は 小さ すぎます 。 1) 봉준이의 아파트는 너무 작아요. 1) Het huis van Piet is te klein. 1) O apartamento de Carlos é muito pequeno. 1) Квартира у Никиты очень маленькая. 1) Bengts lägenhet är för liten. 1) 布拉特 的 公寓 很小 。

શું બ્રૅડનું મકાન મોટું છે? is|Brad's|house|big| Ist Bernds Wohnung groß? Is Brad's apartment big? ¿El apartamento de Bruno es grande? L'appartement de Benoît est-il trop grand? L'appartamento di Mario è grande? ブラッド の アパート は 大きい です か ? 봉준이의 아파트는 커요? Is het huis van Piet groot? O apartamento de Carlos é grande? Квартира у Никиты большая? Är Bengts lägenhet stor? 布拉特 的 公寓 大 吗 ? ના, બ્રૅડનું મકાન મોટું નથી. no|Brad's|house|big|is not Nein, seine Wohnung ist nicht groß. No, his apartment is not big. No, su apartamento no es grande. Non, l'appartement n'est pas trop grand. No, il suo appartamento non è grande. いいえ 、 彼 の アパート は 大きく ない です 。 아니요, 봉준이의 아파트는 크지 않아요. Nee, zijn huis is niet groot. Não, seu apartamento não é grande. Нет, его квартира небольшая. Nej, hans lägenhet är inte stor. 不 , 他 的 公寓 不大 。 તે બહુ નાનું છે. it|very|small|is Sie ist zu klein. It is too small. Es muy pequeño. Il est trop petit. E' troppo piccolo. 小さ すぎます 。 너무 작아요. Het is te klein. Ele é muito pequeno. Она -очень маленькая. Den är för liten. 它 很小 。

2) બ્રૅડને નવા મકાનમાં જઈને રહેવું છે. Brad|new|house|after|has to live|is 2) Bernd möchte in eine neue Wohnung ziehen. 2) Brad wants to move to a new apartment. 2) Bruno se quiere mudar a un nuevo apartamento. 2) Benoît veut emménager dans un appartement plus grand. 2) Mario vuole trasferirsi in un nuovo appartamento. 2) ブラッド は 新しい アパート に 移りたい です 。 2) 봉준이는 다른 아파트로 이사 가고 싶어요. 2) Piet wil verhuizen naar een nieuw huis. 2) Carlos quer mudar para um novo apartamento. 2) Никита хочет переехать в новую квартиру. 2) Bengt vill flytta till en ny lägenhet. 2) 布拉特 想 搬 去 一个 新 的 公寓 。

શું બ્રૅડને ઘર બદલવું છે? |||move| Möchte Bernd umziehen? Does Brad want to move? ¿Bruno se quiere mudar? Benoît veut-il déménager? Mario vuole trasferirsi? ブラッド は 移りたい です か ? 봉준이는 이사 가고 싶어요? Wil Piet verhuizen? Carlos quer se mudar? Никита хочет переехать? Vill Bengt flytta? 布拉特 想 搬家 吗 ? હા, બ્રૅડને નવા મકાનમાં જઈને રહેવું છે. Yes|Brad|new|in the house|after moving|has to live|is Ja, Bernd möchte in eine neue Wohnung ziehen. Yes, Brad wants to move to a new apartment. Sí, Bruno se quiere mudar a un nuevo apartamento. Oui, Benoît veut emménager dans un nouvel appartement. Sì, Mario vuole trasferirsi in un nuovo appartamento. はい 、 ブラッド は 新しい アパート に 移りたい です 。 네, 봉준이는 다른 아파트로 이사 가고 싶어요. Ja, Piet wil verhuizen naar een nieuw huis. Sim, Carlos quer mudar para um novo apartamento. Да, Никита хочет переехать в новую квартиру. Ja, Bengt vill flytta till en ny lägenhet. 是 的 , 布拉特 想 搬 去 一个 新 的 公寓 。

3) બ્રૅડ ઇન્ટરનેટ પર મકાનોના ચિત્રો જોવે છે. Brad|Internet|on|of houses|pictures|sees|is 3) Bernd sieht sich Bilder von Wohnungen im Internet an. 3) Brad looks at pictures of apartments on the internet. 3) Bruno ve fotos de apartamentos en internet. 3) Benoît regarde des photos d'appartements sur Internet. 3) Mario guarda foto di appartamenti su internet. 3) ブラッド は インターネット で アパート の 写真 を 見ます 。 3) 봉준이가 인터넷에 아파트 사진을 봐요. 3) Piet bekijkt foto's van huizen op internet. 3) Carlos olha fotos de apartamentos na internet. 3) Никита смотрит фотографии квартир в интернете. 3) Bengt tittar på bilder på lägenheter på nätet. 3) 布拉特 在 网上 看 公寓 的 照片 。

શું બ્રૅડ ઇન્ટરનેટ પર મકાનોના ચિત્રો જોવે છે? does|Brad|Internet|on|of houses|pictures|sees| Sieht sich Bernd Bilder im Internet an? Does Brad look at pictures on the internet? ¿Bruno ve fotos de apartamentos en Internet? Benoît regarde-t-il des photos sur Internet? Mario guarda foto di appartamenti su internet? ブラッド は インターネット で 写真 を 見ます か ? 봉준이가 인터넷에 사진을 봐요? Bekijkt Piet foto's van huizen op internet? Carlos olha fotos na internet? Никита смотрит фотографии в интернете? Tittar Bengt på bilder på nätet? 布拉特 在 网上 看 照片 吗 ? હા, બ્રૅડ ઇન્ટરનેટ પર મકાનોના ચિત્રો જોવે છે. Yes|Brad|Internet|on|of houses|pictures|sees|is Ja, Bernd sieht sich Bilder von Wohnungen im Internet an. Yes, Brad looks at pictures of apartments on the internet. Sí, Bruno ve fotos de apartamentos en Internet. Oui, Benoît regarde des photos d'appartements sur Internet. Si, Mario guarda foto di appartamenti su internet. はい 、 ブラッド は インターネット で アパート の 写真 を 見ます 。 네, 봉준이가 인터넷에 아파트 사진을 봐요. Ja, Piet bekijkt foto's van huizen op internet. Sim, Carlos olha fotos de apartamentos na internet. Да, Никита смотрит фотографии квартир в интернете. Ja, Bengt tittar på bilder på lägenheter på nätet. 是 的 , 布拉特 在 网上 看 公寓 的 照片 。

4) પહેલું મકાન સસ્તુ છે. first|house|cheap|is 4) Die erste Wohnung ist günstig. 4) The first apartment is cheap. 4) El primer apartamento es barato. 4) Le premier appartement est bon marché. 4) Il primo appartamento è economico. 4) 最初 の アパート は 安い です 。 4) 첫 아파트는 싸요. 4) Het eerste huis is goedkoop. 4) O primeiro apartamento é barato. 4) Первая квартира дешёвая. 4) Den första lägenheten är billig. 4) 第一个 公寓 便宜 。 શું પહેલું મકાન  મોંઘું છે? is|first|house|expensive| Ist die erste Wohnung teuer? Is the first apartment expensive? ¿El primer apartamento es caro? Le premier appartement est-il cher? Il primo appartamento è costoso? 最初 の アパート は 高い です か ? 첫 아파트는 비싸요? Is het eerste huis duur? O primeiro apartamento é caro? Первая квартира дорогая? Är den första lägenheten dyr? 第一个 公寓 贵 吗 ? ના, પહેલું મકાન મોંઘું નથી. no|first|house|expensive|is not Nein, die erste Wohnung ist nicht teuer. No, the first apartment is not expensive. No, el primer apartamento no es caro. Non, le premier appartement n'est pas cher. No, il primo appartamento non è costoso. いいえ 、 最初 の アパート は 高く ありません 。 아니요, 첫 아파트는 비싸지 않아요. Nee, het eerste huis is niet duur. Não, o primeiro apartamento não é caro. Нет, первая квартира недорогая. Nej, den första lägenheten är inte dyr. 不 第一个 公寓 不 贵 。 તે સસ્તુ છે. it|is cheap|is Sie ist günstig. It is cheap. Es barato. Il est bon marché. E' economico. 安い です 。 싸요. Het is goedkoop. Ele é barato. Она- дешёвая. Den är billig. 它 很 便宜 。

5) પહેલું મકાન જૂનું છે અને ખાલી છે. first|house|old|is|and|empty|is 5) Die erste Wohnung ist alt und leer. 5) The first apartment is old and empty. 5) El primer apartamento es viejo y está vacío. 5) Le premier appartement est vieux et vide. 5) Il primo appartamento è vecchio e vuoto. 5) 最初 の アパート は 古くて 空っぽ です 。 5) 첫 아파트는 오래 되고 텅 비어 있어요. 5) Het eerste huis is oud en staat leeg. 5) O primeiro apartamento é velho e vazio. 5) Первая квартира старая и без мебели. 5) Den första lägenheten är gammal och tom. 5) 第一个 公寓 又 旧 又 空 。 શું  પહેલુ મકાન જૂનું છે? is|first|house|old| Ist die erste Wohnung alt? Is the first apartment old? ¿El primer apartamento es viejo? Le premier appartement est-il vieux? Il primo appartamento è vuoto? 最初 の アパート は 古い です か ? 첫 아파트는 오래됐어요? Is het eerste huis oud? O primeiro apartamento é velho? Первая квартира старая ? Är den första lägenheten gammal? 第一个 公寓 旧 吗 ? હા,  પહેલું મકાન જુનુ અને ખાલી છે . yes|first|house|old|and|empty|is Ja, die erste Wohnung ist alt und leer. Yes, the first apartment is old and empty. Sí, el primer apartamento es viejo y está vacío. Oui, le premier appartement est vieux et vide. Sì, il primo appartamento è vecchio e vuoto. はい 、 最初 の アパート は 古くて 空っぽ です 。 네, 첫 아파트는 오래 되고 텅 비어 있어요. Ja, het eerste huis is oud en staat leeg. Sim, o primeiro apartamento é velho e vazio. Да,первая квартира старая и без мебели. Ja, den första lägenheten är gammal och tom. 是 的 , 第一个 公寓 又 旧 又 空 。

6) બીજા મકાનમાં પલંગ, ટીવી અને સ્ટવ છે. another|in the house|bed|TV|and|stove|is 6) Die andere Wohnung hat ein Bett, einen Fernseher und einen Herd. 6) The other apartment has a bed, a TV, and a stove. 6) El otro apartamento tiene una cama, una tele y una estufa. 6) L'autre appartement a un lit, une télévision et une cuisinière. 6) L'altro appartamento ha un letto, una TV, e una cucina. 6) 次 の アパート は ベッド 、 テレビ そして ストーブ が 付いて います 。 6) 다른 아파트에는 침대, 티비, 그리고 가스레인지가 있어요. 6) Het andere huis heeft een bed, een TV en een kachel. 6) O outro apartamento tem uma cama, uma televisão e um fogão. 6) В другой квартире есть кровать, телевизор и кухонная плита. 6) Den andra lägenheten har en säng, en TV, och en spis. 6) 另 一个 公寓 有 家具 有 一张 床 , 一个 电视 和 灶台 。 શું બીજા મકાનમાં ફર્નીચર છે? is|another|in the house|furniture|there Hat die andere Wohnung Möbel? Does the other apartment have furniture? ¿El otro apartamento tiene muebles? L'autre appartement est-il meublé? L'altro appartamento ha dei mobili? 次 の アパート は 家具 が 付いて います か ? 다른 아파트에 가구는 있어요? Is het andere huis gemeubileerd? O outro apartamento tem móveis? В другой квартире есть мебель? Har den andra lägenheten möbler? 另 一个 公寓 有 家具 吗 ? હા, બીજા મકાનમાં પલંગ, ટીવી અને સ્ટવ છે. Yes|another|in the house|bed|TV|and|stove|is Ja, die andere Wohnung hat ein Bett, einen Fernseher und einen Herd. Yes, the other apartment has a bed, a TV, and a stove. Sí, el otro apartamento tiene una cama, una tele y una estufa. Oui, l'autre appartement a un lit, une télévision et une cuisinière. Sì, l'altro appartamento ha un letto, una TV e una cucina. はい 、 次の アパート は ベッド 、 テレビ と ストーブ が 付いて います 。 네, 다른 아파트에 침대, 티비, 그리고 가스레인지가 있어요. Ja, het andere huis heeft een bed, een TV en een kachel. Sim, o outro apartamento tem uma cama, uma TV e um fogão. Да, в другой квартире есть кровать, телевизор и кухонная плита. Ja, den andra lägenheten har en säng, en TV, och en spis. 是 的 , 另 一个 公寓 有 家具 有 一张 床 , 一个 电视 和 灶台 。

7) બીજું મકાન  મોંઘુ છે. second|house|expensive|is 7) Die andere Wohnung ist teuer. 7) The other apartment is expensive. 7) El otro apartamento es caro. 7) L'autre appartement est cher. 7) L'altro appartamento è caro. 7) 次 の アパート は 高い です 。 7) 다른 아파트는 비싸요. 7) Het andere huis is duur. 7) O outro apartamento é caro. 7) Другая квартира- дорогая. 7) Den andra lägenheten är dyr. 7) 另 一个 公寓 贵 。 શું બીજું મકાન સસ્તુ છે? what|another|house|cheap|is Ist die andere Wohnung billig? Is the other apartment cheap? ¿El otro apartamento es barato? L'autre appartement est-il bon marché? L'altro appartamento è economico? 次 の アパート は 安い です か ? 다른 아파트는 싸요? Is het andere huis goedkoop? O outro apartamento é barato? Другая квартира дешёвая? Är den andra lägenheten billig? 另 一个 公寓 便宜 吗 ? ના, બીજું મકાન સસ્તુ નથી, તે મોંઘુ છે. no|another|house|cheap|is not|it|expensive|is Nein, die andere Wohnung ist nicht billig, sie ist teuer. No, the other apartment is not cheap, it is expensive. No, el otro apartamento no es barato, es caro. Non, l'autre appartement n'est pas bon marché, il est cher. No, l'altro appartamento non è economico, è caro. いいえ 、 次 の アパート は 安く ありません 、 高い です 。 아니요, 다른 아파트는 싸지 않고 비싸요. Nee, het andere huis is niet goedkoop, het is duur. Não, o outro apartamento não é barato, ele é caro. Нет, Другая квартира не дешёвая, она дорогая. Nej, den andra lägenheten är inte billig, den är dyr. 不 , 另 一个 公寓 不 便宜 , 它贵 。

8) બ્રૅડ વધારે પૈસા બચાવવા નો નિર્ણય કરે છે. Brad|more|money|to save|of|decision|makes|is 8) Bernd beschließt, mehr Geld zu sparen. 8) Brad decides to save more money. 8) Bruno decide ahorrar más dinero. 8) Benoît décide d'économiser plus d'argent. 8) Mario decide di risparmiare più soldi. 8) ブラッド は もっと お 金 を 貯 め よう と 決心 します 。 8) 봉준이는 돈을 더 모으기로 해요. 8) Piet besluit om meer geld te sparen. 8) Carlos decide economizar mais dinheiro. 8) Никита решает сэкономить больше денег. 8) Bengt bestämmer sig för att spara ihop mer pengar. 8) 布拉特 决定 多存些 钱 。 શું બ્રૅડ વધારે પૈસા બચાવવા નો નિર્ણય કરે છે? ||more|money|saving||decision||is Möchte Bernd mehr Geld sparen? Does Brad want to save more money? ¿Bruno decide ahorrar más dinero? Benoît veut-il économiser plus d'argent? Mario vuole risparmiare più soldi? ブラッド は もっと お 金 を 貯 めたい です か ? 봉준이는 돈을 더 모으고 싶어요? Wil Piet meer geld sparen? Carlos quer economizar mais dinheiro? Никита хочет сэкономить больше денег? Vill Bengt spara ihop mer pengar? 布拉特 决定 多存些 钱 吗 ? હા, બ્રૅડ વધારે પૈસા બચાવવા નો નિર્ણય કરે છે. yes|Brad|more|money|to save|of|decision|makes|is Ja, Bernd beschließt, mehr Geld zu sparen. Yes, Brad decides to save more money. Sí, Bruno decide ahorrar más dinero. Oui, Benoît veut économiser plus d'argent. Si, Mario decide di risparmiare più soldi. はい 、 ブラッド は もっと お 金 を 貯 め よう と 決心 します 。 네, 봉준이는 돈을 더 모으기로 해요. Ja, Piet besluit om meer geld te sparen. Sim, Carlos decide economizar mais dinheiro. Да, Никита решает сэкономить больше денег. Ja, Bengt bestämmer sig för att spara ihop mer pengar. 是 的 , 布拉特 决定 多存些 钱 。

9) બ્રૅડ આવતા વર્ષે ઘર બદલી શકશે. Brad|next|year|house|move|will be able to 9) Bernd kann im nächsten Jahr umziehen. 9) Brad can move next year. 9) Bruno se puede mudar el próximo año. 9) Benoît peut déménager l'année prochaine. 9) Mario si può trasferire l'anno prossimo. 9) ブラッド は 来年 移る こと が できます 。 9) 봉준이는 내년에 이사해요. 9) Piet kan volgend jaar verhuizen. 9) Carlos pode se mudar no próximo ano. 9) Никита сможет переехать в следующем году. 9) Bengt kan flytta nästa år. 9) 布拉特 明年 可以 搬家 。 શું બ્રૅડ આ વર્ષે ઘર બદલી શકશે? will|Brad|this|year|house|move|be able to Kann Bernd dieses Jahr umziehen? Can Brad move this year? ¿Bruno se puede mudar este año? Benoît peut-il déménager cette année? Mario può trasferirsi quest'anno? ブラッド は 今年 移れます か ? 봉준이가 올해는 이사할 수 있어요? Kan Piet dit jaar verhuizen? Carlos pode mudar este ano? Сможет Никита переехать в этом году? Kan Bengt flytta i år? 布拉特 今年 可以 搬家 吗 ? ના, બ્રૅડ આ વર્ષે ઘર નહીં બદલી શકે. no|Brad|this||house|not|change|can Nein, Bernd kann dieses Jahr nicht umziehen. No, Brad can't move this year. No, Bruno no se puede mudar este año. Non, Benoît ne peut pas déménager cette année. No, Mario non può trasferirsi quest'anno. いいえ 、 ブラッド は 今年 は 移れません 。 아니요, 봉준이가 올해에는 이사할 수 없어요. Nee, Piet kan dit jaar niet verhuizen. Não, Carlos não pode se mudar este ano. Никита не сможет переехать в этом году. Nej, Bengt kan inte flytta i år. 不 , 布拉特 今年 不能 搬家 。 તે આવતા વર્ષે ઘર બદલી શકશે. He|next|year|house|move|will be able to Er kann nächstes Jahr umziehen. He can move next year. Él se puede mudar el año que viene. Il peut déménager l'année prochaine. Si può trasferire l'anno prossimo. 彼 は 来年 移る こと が できます 。 그는 내년에 이사할 수 있어요. Hij kan volgend jaar verhuizen. Ele pode se mudar no próximo ano. Он сможет переехать в следующем году. Han kan flytta nästa år. 他 可以 明年 搬家 。