×

Mes naudojame slapukus, kad padėtume pagerinti LingQ. Apsilankę avetainėje Jūs sutinkate su mūsų slapukų politika.

image

LingQ Mini Stories, 33 - એરિક ગયા અઠવાડિયે યુનિવર્સિટીમાં વર્ગમાં હતો

33 - એરિક ગયા અઠવાડિયે યુનિવર્સિટીમાં વર્ગમાં હતો

વાર્તા-૩૩

અ) એરિક ગયા અઠવાડિયે યુનિવર્સિટીમાં વર્ગમાં હતો. તે પ્રોફેસરને સાંભળતો હતો.

પરંતુ એરિક તેની પાઠ્યપુસ્તક ભૂલી ગયો હતો.

તેથી તે વર્ગથી મૂંઝાઈ ગયો.

એરિકે મદદ માટે અન્ય સહાધ્યાયીને પૂછ્યું હતું.

તેણે સહાધ્યાયીને તેની પાઠ્યપુસ્તક બતાડવા માટે કહ્યું હતું.

એરિકના સહાધ્યાયીએ કહ્યું હતું કે તે તેની પાઠ્યપુસ્તકમાં જોઈ શકે છે.

એરિકએ "આભાર" કહ્યું હતું, અને પાઠ્યપુસ્તકમાં જોયું હતું.

તેણે વર્ગ વિશે નોંધ લેવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તે પછી, એરિકને ખ્યાલ આવ્યો કે તે પેન પણ ભૂલી ગયો છે. બ) હું અત્યારે યુનિવર્સિટીમાં વર્ગમાં છું. હું પ્રોફેસરને સાંભળી રહ્યો છું.

પણ હું મારી પાઠયપુસ્તક ભૂલી ગયો છું.

તેથી હું વર્ગથી મૂંઝાઈ જાઉં છું મેં સહાય માટે બીજા સહાધ્યાયીને પૂછ્યું છે. મેં સહાધ્યાયીને તેની પાઠ્યપુસ્તક બતાડવા માટે કહ્યું છે.

મારો સહાધ્યાયી મને તેની પાઠ્યપુસ્તક બતાડી રહ્યો છે.

હું "આભાર" કહું છું, અને પાઠ્યપુસ્તકમા જોઉં છું.

હું વર્ગ વિશે નોંધ લેવા પ્રયાસ કરી રહ્યો છો,પણ પછી, મને ખ્યાલ આવે છે કે હું પેન પણ ભૂલી ગયો છું.

પ્રશ્નો:

અ) 1) એરિક યુનિવર્સિટીમાં વર્ગમાં હતો. એરિક ક્યાં હતો? એરિક યુનિવર્સિટીમાં વર્ગમાં હતો.

2) એરિક પ્રોફેસરને સાંભળતો હતો. એરિક કોને સાંભળતો હતો? તે પ્રોફેસરને સાંભળતો હતો.

3) એરિક તેની પાઠ્યપુસ્તક ભૂલી ગયો હતો. એરિક શું ભૂલી ગયો હતો? એરિક તેની પાઠ્યપુસ્તક ભૂલી ગયો હતો.

4) એરિક વર્ગથી મૂંઝાઈ ગયો હતો. એરિક શેનાથી મૂંઝાઈ ગયો હતો? એરિક વર્ગથી મૂંઝાઈ ગયો હતો.

બ) 5) તેણે મદદ માટે અન્ય એક સહાધ્યાયીને પૂછ્યું છે, અને તેણે તેના સહાધ્યાયીની પાઠ્યપુસ્તકમા જોવા માટે પૂછ્યું છે. એરિકે શું કર્યું છે? તેણે મદદ માટે અન્ય એક સહાધ્યાયીને પૂછ્યું છે, અને તેણે તેના સહાધ્યાયીની પાઠ્યપુસ્તકમા જોવાનું પૂછ્યું છે.

6) સહાધ્યાયી એરિકને તેની પાઠ્યપુસ્તકમાં જોવા દે છે. શું સહાધ્યાયી એરિકને તેની પાઠ્યપુસ્તકમા જોવા દે છે? હા, સહાધ્યાયી એરિકને તેની પાઠ્યપુસ્તકમાં જોવા દે છે.

7) એરિક ક્લાસ વિશે નોંધ લેવાનો પ્રયત્ન કરી રહ્યો છે. એરિક શું કરવાનો પ્રયાસ કરી રહ્યો છે? તે વર્ગ વિશે નોંધ લેવાનો પ્રયત્ન કરી રહ્યો છે.

8) એરિકને ખ્યાલ આવ્યો કે તે પેન પણ ભૂલી ગયો છે. એરિકને શું ખ્યાલ આવ્યો? એરિકને ખ્યાલ આવ્યો કે તે પેન પણ ભૂલી ગયો છે.

Learn languages from TV shows, movies, news, articles and more! Try LingQ for FREE

33 - એરિક ગયા અઠવાડિયે યુનિવર્સિટીમાં વર્ગમાં હતો Eric|went|last week|at the university|in class|was 33 - Eric was in class at the university last week 33 - Eric estuvo en clase en la universidad la semana pasada. 33 - Eric estava em aula na universidade na semana passada

વાર્તા-૩૩ story Geschichte 33 Story-33 Historia 33 Histoire n°33 Storia 33 Story 33 Story 33 История 33 故事33

અ) એરિક ગયા અઠવાડિયે યુનિવર્સિટીમાં વર્ગમાં હતો. |Eric|last|week|in the university|in class|was A) Erich besuchte die Vorlesung an der Universität letzte Woche. A) Eric was in class at university last week. A) La semana pasada Eric estaba en clase en la universidad. A) Éric était en cours à l'université la semaine dernière. A) Eric era in classe all'università. A ) エリック は 先週 大学 の 教室 に いました 。 A) 영호는 지난 주에 대학교 수업에 들어가 있었어요. А) На прошлой неделе Миша был на занятии в университете. A) 埃里克 上周 还 在 大学 教室 里 上课 。 તે પ્રોફેસરને સાંભળતો હતો. He|the professor|was listening|was Er hatte dem Professor zugehört. He had been listening to the professor. Él había estado escuchando al profesor. Il écoutait le professeur. Stava ascoltando il professore. 彼 は 教授 の 話 を 聞いて いました 。 그는 교수님 말씀을 듣고 있었어요. Он слушал преподавателя. 他 正 听 一个 教授 讲课 。

પરંતુ એરિક તેની પાઠ્યપુસ્તક ભૂલી ગયો હતો. but|Eric|his|textbook|forgot|had| Aber Erich hatte sein Lehrbuch vergessen. But Eric had forgotten his textbook. Pero Eric había olvidado su libreta de apuntes. Mais Éric avait oublié son manuel. Ma Eric aveva dimenticato il suo libro di testo. しかし エリック は 教科書 を 忘れました 。 하지만 영호는 교재를 깜빡했어요. Но Миша забыл свой учебник. 但 埃里克 忘 了 带 他 的 课本 。

તેથી તે વર્ગથી મૂંઝાઈ ગયો. so|he|from class|confused|went Deshalb war er beim Unterricht durcheinander. So he was confused by the class. Entonces él estaba confundido por la clase. Il ne comprenait donc pas bien le cours. Quindi era confuso dalla lezione. それ で 彼 は クラス で 戸惑いました 。 그래서 그는 수업 내용이 헷갈렸어요. Так что ему было сложно понять тему занятия. 所以 他 有些 跟不上 课程 。

એરિકે મદદ માટે અન્ય સહાધ્યાયીને પૂછ્યું હતું. Eric|help|for|another|classmate|asked|was Er hatte einen anderen Kommilitonen um Hilfe gebeten. Eric had asked another classmate for help. Eric preguntó a un compañero de clase por ayuda. Éric avait demandé de l'aide à un autre étudiant. Eric chiese aiuto ad un altro compagno di classe. エリック は クラスメイト に 助け を 求めました 。 영호는 다른 수강생에게 도움을 청했어요. Миша попросил о помощи своего одногруппника. 埃里克 向 另 一个 同学 寻求 帮助 。

તેણે  સહાધ્યાયીને તેની પાઠ્યપુસ્તક બતાડવા માટે કહ્યું હતું. |classmate||textbook|to show|for|said|was Er hatte gefragt, ob er in das Lehrbuch des Kommilitonen schauen kann. He'd asked to look at the classmate's textbook. Él preguntó a su compañero de clase si lo dejaba ver sus apuntes. Il avait demandé à regarder le manuel de l'étudiant. Gli chiese di poter guardare il suo libro di testo. 彼 は クラスメイト に 教科書 を 見せて くれる よう 頼みました 。 그는 그 수강생의 교재를 함께 봐도 괜찮은 지 물어봤어요. Он попросил разрешения заглянуть в учебник своего одногруппника. 他 问 这个 同学 借 课本 看 。

એરિકના સહાધ્યાયીએ કહ્યું હતું કે તે તેની પાઠ્યપુસ્તકમાં જોઈ શકે છે. Eric's|classmate|said|was|that|he||in his textbook|sees|can|is Erichs Kommilitone hatte gesagt, er könne in sein Lehrbuch schauen. Eric's classmate had said he could look at his textbook. Eric dijo ¨gracias¨ y miró su libreta de apuntes. L'autre étudiant avait dit qu'il pouvait regarder son manuel. Il suo compagno di classe gli disse che poteva guardare il suo libro di testo. エリック の クラスメイト は 彼 が 教科書 を 見る こと が できる と 言いました 。 그 수강생은 자기 교재를 봐도 괜찮다고 했어요. Одногруппник Миши разрешил ему заглянуть в свой учебник. 埃里克 的 同学 说 他 可以 看 他 的 课本 。

એરિકએ "આભાર" કહ્યું હતું, અને પાઠ્યપુસ્તકમાં જોયું હતું. Eric|thank you|said|had|and|in the textbook|saw|had Erich hatte „danke“ gesagt und in das Lehrbuch geschaut. Eric had said “thank you”, and had looked at the textbook. Él trataría de tomar notas sobre la clase. Éric avait dit « Merci », et avait regardé le manuel. Eric gli disse “grazie” e guardò il suo libro di testo. エリック は “ ありがとう ” と 言いました 。 영호는 “감사합니다.”라고 말하고 교재를 봤어요. Миша сказал «Спасибо», и заглянул в учебник. 埃里克 说 了 声 “ 谢谢 ” 然后 看 了 课本 。

તેણે વર્ગ વિશે નોંધ લેવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તે પછી, એરિકને ખ્યાલ આવ્યો કે તે પેન પણ ભૂલી ગયો છે. he|class|about|note|taking|attempt|did|was|but|he|later|Eric|realization|came|that|he|pen|also|forgot|gone|is Er hatte versucht Notizen über den Unterricht zu machen, aber dann merkte Erich, dass er auch einen Stift vergessen hatte. He had tried to take notes about the class, but then, Eric realized he'd forgotten a pen, too. Pero luego, Eric se dio cuenta de que también había olvidado el bolígrafo. Il avait voulu prendre des notes sur le cours, mais ensuite, Éric a réalisé qu'il avait aussi oublié son stylo. Provò a prendere appunti sulla lezione, ma a quel punto, Eric realizzò di aver dimenticato anche la biro. 彼はクラスについてメモを取ろうとしましたが、その後、エリックはペンも忘れていたことに気付きました。 그는 수업 내용에 대해서 필기를 하려고 했어요하지만 그 때 영호는 펜도 깜빡했다는 것을 알아차렸어요. Он хотел сделать записи по теме занятия, но Миша обнаружил, что он также забыл ручку. 他 尝试 做些 课堂 笔记 ,但是 埃里克 意识 到 他 还 忘带 了 笔 。 બ) હું અત્યારે યુનિવર્સિટીમાં વર્ગમાં છું. |I|currently|at the university|in class|am B) Ich bin jetzt gerade in der Vorlesung an der Universität. B) I am in class at university right now. B) Ahora estoy en clase en la universidad. B) En ce moment, je suis en cours à l'université. B) Sono in aula all'università proprio ora. B ) 私 は 今 大学 の 教室 に います 。 B) 저는 지금 대학교 수업에 들어와 있어요. Б) Я сейчас на занятии в университете. B) 我 现在 正在 大学 教室 上课 。 હું પ્રોફેસરને સાંભળી રહ્યો છું. I|the professor|listening|am|(verb to be) Ich habe dem Professor zugehört. I have been listening to the professor. He estado escuchando al profesor. J'écoutais le professeur. Stavo ascoltando il professore. 私 は 教授 の 話 を 聞いて います 。 저는 교수님 말씀을 듣고 있어요. Я слушаю преподавателя. 我 正 听 一个 教授 讲课 。

પણ હું મારી પાઠયપુસ્તક ભૂલી ગયો છું. but|I|my|textbook|forgot|have| Aber ich habe mein Lehrbuch vergessen. But I have forgotten my textbook. Pero he olvidado mi libreta de apuntes. Mais j'ai oublié son manuel. Ma ho dimenticato il mio libro di testo. しかし 私 は 教科書 を 忘れました 。 하지만 교재를 깜빡했어요. Но я забыл учебник. 但 我 忘 了 带 我 的 课本 。

તેથી હું વર્ગથી મૂંઝાઈ જાઉં છું મેં સહાય માટે બીજા સહાધ્યાયીને પૂછ્યું છે. so|I|from class|confused|become|am|I|help|for|another|classmate|asked|is Deshalb bin ich beim Unterricht verwirrt, Ich habe einen anderen Kommilitonen um Hilfe gebeten. So I am confused by the class, I have asked another classmate for help. Entonces estoy confundido por la clase, le he pedido ayuda a un compañero de clase. Je ne comprends donc pas bien le cours, j'ai demandé de l'aide à un autre étudiant. Così sono confuso dalla lezione, ho chiesto aiuto a un altro compagno di classe. だから私は別のクラスメートに助けを求めたクラスに混乱しています。 그래서 수업 내용이 헷갈려요저는 다른 수강생에게 도움을 청했어요. И мне сложно понять тему занятия, я прошу о помощи своего одногруппника. 所以 我 有些 跟不上 课程 我 向 另 一个 同学 寻求 帮助 。 મેં સહાધ્યાયીને  તેની પાઠ્યપુસ્તક બતાડવા માટે કહ્યું છે. I|to my classmate||textbook|to show|for|said|is Ich habe gefragt, ob ich in das Lehrbuch des Kommilitonen schauen kann. I've asked to look at the classmate's textbook. Le he preguntado si me deja ver su libreta de apuntes. J'ai demandé à regarder le manuel de l'étudiant. Ho chiesto di poter guardare sul suo libro di testo. クラスメートに教科書を見せてほしいと頼みました。 그 수강생의 교재를 함께 봐도 괜찮은 지 물어봤어요. Я прошу разрешения заглянуть в учебник своего одногруппника. 我 问 这个 同学 借 课本 看 。

મારો સહાધ્યાયી મને તેની પાઠ્યપુસ્તક બતાડી રહ્યો છે. my|classmate|to me|his|textbook|showing|is|is Mein Kommilitone hat mich in sein Buch schauen lassen. My classmate has been letting me look at his textbook. Mi compañero de clase me ha dejado ver su libreta de apuntes. L'autre étudiant m'a laissé regarder son manuel. Il mio compagno mi sta lasciando guardare il suo libro di testo. 私のクラスメートは彼の教科書を見せています。 그 수강생은 자기 교재를 보게 해 주었어요. Мой одногруппник разрешает мне заглянуть в свой учебник. 我 的 同学 允许 了 我 可以 看 他 的 课本 。

હું "આભાર" કહું છું, અને પાઠ્યપુસ્તકમા  જોઉં છું. I|thank you|say|am|and|in the textbook|I see|am Ich sagte „danke“ und schaute in sein Textbuch. I said “thank you”, and have been looking at the textbook. Le he dicho ¨gracias¨ y he estado mirando su libreta de apuntes. J'ai dit « Merci », et j'ai regardé le manuel. Ho detto “grazie” e sto guardando il libro di testo. 「ありがとう」と言って、教科書を見てください。 저는 “감사합니다.”라고 말하고 교재를 보고 있었어요. Я говорю «Спасибо», и заглядываю в учебник. 我 说 了 声 “ 谢谢 ” 然后 看 了 课本 。

હું વર્ગ વિશે નોંધ લેવા પ્રયાસ કરી  રહ્યો છો,પણ પછી, મને  ખ્યાલ આવે છે કે હું પેન પણ ભૂલી ગયો છું. I|class|about|note|taking|trying|am|male|are|but|later|me|realization|comes|is|that|I|pen|also|forgot|gone|am Ich habe versucht Notizen über den Unterricht zu machen, aber dann merkte ich, dass ich auch einen Stift vergessen habe. I have been trying to take notes about the class, but then, I realized I've forgotten a pen, too. Traté de tomar notas sobre la clase, pero luego me di cuenta de que también había olvidado el bolígrafo. J'ai voulu prendre des notes sur le cours, mais ensuite, j'ai réalisé que j'avais aussi oublié mon stylo. Ho provato a prendere appunti sulla lezione, ma allora, ho realizzato di aver dimenticato anche la biro. クラスについてのメモを取ろうとしていますが、ペンも忘れてしまいました。 저는 수업 내용에 대해서 필기를 하려고 했어요하지만 그 때 펜도 깜빡했다는 것을 알아차렸어요. Я пытаюсь сделать записи по теме занятия, но я обнаруживаю, что я также забыл ручку. 我 尝试 做些 课堂 笔记 ,但是 我 意识 到 我 还 忘带 了 笔 。

પ્રશ્નો: questions Fragen: Questions: Preguntas: Questions: Domande: 質問 : 질문: Вопросы: 问题 :

અ) 1) એરિક યુનિવર્સિટીમાં વર્ગમાં હતો. |Eric|in the university|in class|was A) 1) Erich war in der Vorlesung an der Universität. A) 1) Eric was in class at university. A) 1) Eric estaba en clase en la universidad. A) 1) Éric était en cours à l'université. A) 1) Eric era in classe all'università. A) 1) エリック は 大学 の 教室 に いました 。 A) 1) 영호는 대학교 수업에 들어가 있었어요. А) 1) Миша был на занятии в университете. A) 1) 埃里克 上周 还 在 大学 课堂 里 上课 。 એરિક ક્યાં હતો? Eric|where|was Wo war Erich? Where was Eric? ¿Dónde estaba Eric? Où était Éric ? Dove era Eric? エリック は どこ に いました か ? 영호는 어디에 있었나요? Где был Миша? 埃里克 在 哪儿 ? એરિક યુનિવર્સિટીમાં વર્ગમાં હતો. Eric|in the university|in class|was Erich war in der Vorlesung an der Universität. Eric was in class at university. Eric estaba en clase en la universidad. Éric était en cours à l'université. Eric era in classe all'università. エリック は 大学 の 教室 に いました 。 영호는 대학교 수업에 들어가 있었어요. Миша был на занятии в университете. 埃里克 在 大学 课堂 里 上课 。

2) એરિક પ્રોફેસરને સાંભળતો હતો. Eric|Professor|was listening|was 2) Erich hatte dem Professor zugehört. 2) Eric had been listening to the professor. 2) Eric ha estado escuchando al profesor. 2) Il écoutait le professeur. 2) Eric stava ascoltando il professore. 2) エリック は 教授 の 話 を 聞いて いました 。 2) 영호는 교수님 말씀을 듣고 있었어요. 2) Миша слушал преподавателя. 2) 埃里克 正 听 一个 教授 讲课 。 એરિક કોને સાંભળતો હતો? Eric|whom|was listening|was Wem hatte Erich zugehört? Who had Eric been listening to? ¿A quién ha estado escuchando Eric? Qui est-ce qu'Éric écoutait ? Chi stava ascoltando, Eric? エリック は 誰 の 話 を 聞いて いました か ? 영호는 누구의 말을 듣고 있었나요? Кого слушал Миша? 埃里克 正在 听 谁 讲话 ? તે પ્રોફેસરને  સાંભળતો હતો. He|the professor|was listening|was Er hatte dem Professor zugehört. He had been listening to the professor. Él ha estado escuchando al profesor. Il écoutait le professeur. Lui stava ascoltando il professore. エリック は 教授 の 話 を 聞いて いました 。 그는 교수님 말씀을 듣고 있었어요. Миша слушал преподавателя. 埃里克 正 听 一个 教授 讲课 。

3) એરિક તેની પાઠ્યપુસ્તક ભૂલી ગયો હતો. Eric|his|textbook|forgot|had| 3) Erich hatte sein Lehrbuch vergessen. 3) Eric had forgotten his textbook. 3) Eric ha olvidado su libreta de apuntes. 3) Éric avait oublié son manuel. 3) Eric dimenticò il suo libro di testo. 3) エリック は 教科書 を 忘れました 。 3) 영호는 교재를 깜빡했어요. 3) Миша забыл свой учебник. 3) 埃里克 忘 了 带 他 的 课本 。 એરિક શું ભૂલી ગયો હતો? Eric|what|forgot|had|been Was hatte Erich vergessen? What had Eric forgotten? ¿Qué ha olvidado Eric? Qu'est-ce qu'Éric avait oublié ? Cosa dimenticò, Eric? エリック は 何 を 忘れました か ? 영호가 무엇을 깜빡했나요? Что забыл Миша? 埃里克 忘带 什么 了 ? એરિક તેની પાઠ્યપુસ્તક ભૂલી ગયો હતો. Eric|his|textbook|forgot|had| Erich hatte sein Lehrbuch vergessen. Eric had forgotten his textbook. Eric ha olvidado su libreta de apuntes. Éric avait oublié son manuel. Eric dimenticò il suo libro di testo. エリック は 教科書 を 忘れました 。 영호는 교재를 깜빡했어요. Миша забыл свой учебник. 埃里克 忘带 了 他 的 课本 。

4) એરિક વર્ગથી મૂંઝાઈ ગયો હતો. Eric|from class|confused|went|was 4) Erich war beim Unterricht verwirrt. 4) Eric was confused by the class. 4) Eric estaba confundido por la clase. 4) Éric ne comprenait pas bien le cours. 4) Eric era confuso dalla lezione. 4) エリック は クラス で 戸惑いました 。 4) 영호는 수업 내용이 헷갈렸어요. 4) Мише было сложно понять тему занятия. 4) 埃里克 有些 跟不上 课程 。 એરિક  શેનાથી મૂંઝાઈ ગયો હતો? Eric|by Shane|confused|went|was Bei was war Erich durcheinander? What was Eric confused by? ¿Por qué estaba confundido Eric? Qu'est-ce qu'Éric ne comprenait pas bien ? Da cosa era confuso Eric? エリック は どこ で 戸惑いました か ? 영호는 무엇이 헷갈렸나요? Что было сложно понять Мише? 埃里克 对 什么 感到 疑惑 ? એરિક વર્ગથી મૂંઝાઈ ગયો હતો. Eric|from class|confused|went|was Erich war beim Unterricht verwirrt. Eric was confused by the class. Eric estaba confundido por la clase. Éric ne comprenait pas bien le cours. Eric era confuso dalla lezione. エリック は クラス で 戸惑いました 。 영호는 수업 내용이 헷갈렸어요. Мише было сложно понять тему занятия. 埃里克 对 上课 内容 感到 疑惑 。

બ) 5) તેણે મદદ માટે અન્ય એક સહાધ્યાયીને પૂછ્યું છે, અને તેણે તેના સહાધ્યાયીની પાઠ્યપુસ્તકમા જોવા માટે પૂછ્યું છે. |He|help|for|another|one|classmate|asked|is|and|he|his|classmate|in the textbook|to see|for|asked|is B) 5) Er hat einen anderen Kommilitonen um Hilfe gebeten und gefragt, ob er in das Lehrbuch seines Kommilitonen schauen dürfe. B) 5) He has asked another classmate for help, and has asked to look at his classmate's textbook. B) 5) Él preguntó a un compañero de clase por ayuda y le ha pedido ver su libreta de apuntes. B) 5) Il a demandé de l'aide à un autre étudiant et a demandé à regarder le manuel de cet étudiant. B) 5) Chiese aiuto a un altro compagno di classe, e gli domandò di poter guardare sul suo libro di testo. B) 5) 彼 は クラスメイト に 助け を 求めました 彼 は クラスメイト に 教科書 を 見せて くれる よう 頼みました 。 B) 5) 영호는 다른 수강생에게 도움을 청했어요 그리고 그 수강생의 교재를 함께 봐도 괜찮은 지 물어봤어요. Б) 5) Он просит о помощи своего одногруппника, просит разрешения заглянуть в его учебник. B) 5) 他 向 另 一个 同学 寻求 帮助 并 问 能否 借用 这个 同学 的 课本 看 。 એરિકે શું  કર્યું છે? Was hat Erich getan? What has Eric done? ¿Qué hizo Eric? Qu'est-ce qu'Éric a fait ? Cosa ha fatto Eric? エリック は 何 を しました か ? 영호는 무엇을 했나요? Что делает Миша? 埃里克 做 了 什么 ? તેણે મદદ માટે અન્ય એક સહાધ્યાયીને પૂછ્યું છે, અને તેણે તેના સહાધ્યાયીની પાઠ્યપુસ્તકમા જોવાનું પૂછ્યું છે. he|||||classmate|asked|has|||||||| Er hat einen anderen Kommilitonen um Hilfe gebeten und gefragt, ob er in das Lehrbuch seines Kommilitonen schauen dürfe. He has asked another classmate for help, and has asked to look at his classmate's textbook. Él preguntó a un compañero de clase por ayuda y le ha pedido ver su libreta de apuntes. Il a demandé de l'aide à un autre étudiant et a demandé à regarder le manuel de cet étudiant. Chiese aiuto a un compagno di classe e gli domandò di poter guardare sul suo libro di testo. 彼 は クラスメイト に 助け を 求めました 彼 は クラスメイト に 教科書 を 見せて くれる よう 頼みました 。 그는 다른 수강생에게 도움을 청했어요 그리고 그 수강생의 교재를 함께 봐도 괜찮은지 물어봤어요. Он просит о помощи своего одногруппника, и просит разрешения заглянуть в его учебник. 他 向 另 一个 同学 寻求 帮助 并 询问 能否 借用 这个 同学 的 课本 看 。

6) સહાધ્યાયી એરિકને તેની પાઠ્યપુસ્તકમાં જોવા દે છે. classmate|Eric|his|in the textbook|to see|gives|is 6) Der Kommilitone hat Erich in sein Lehrbuch schauen lassen. 6) The classmate has been letting Eric look at his textbook. 6) El compañero de clase ha dejado a Eric ver su libreta de apuntes. 6) L'autre étudiant a laissé Éric regarder son manuel. 6) Il compagno gli lasciò guardare il libro di testo. 6) クラスメイト は エリック が 教科書 を 見られる ように して くれました 。 6) 그 수강생은 영호가 그의 교재를 보게 해 주었어요. 6) Одногруппник разрешает Мише заглянуть в учебник. 6) 这个 同学 允许 埃里克 可以 看 他 的 课本 。 શું સહાધ્યાયી એરિકને તેની પાઠ્યપુસ્તકમા જોવા દે છે? Hat der Kommilitone Erich in sein Lehrbuch schauen lassen? Has the classmate been letting Eric look at his textbook? ¿Ha dejado el compañero de clase ver a Eric su libreta de apuntes? Est-ce que l'autre étudiant a laissé Éric regarder son manuel ? Il compagno di classe lasciò Eric guardare il suo libro di testo? クラスメイト は エリック が 教科書 を 見られる ように して くれました か ? 그 수강생은 영호가 그의 교재를 보게 해 주었나요? Разрешает ли одногруппник заглянуть Мише в свой учебник? 这个 同学 让 埃里克 看 他 的 课本 了 吗 ? હા, સહાધ્યાયી એરિકને તેની પાઠ્યપુસ્તકમાં  જોવા દે છે. Yes|classmate|Eric||in the textbook||allows|is Ja, der Kommilitone hat Erich in sein Lehrbuch schauen lassen. Yes, the classmate has been letting Eric look at his textbook. Sí, el compañero de clase ha dejado ver a Eric su libreta de apuntes. Oui, l'autre étudiant a laissé Éric regarder son manuel. Si, il compagno di classe lasciò Eric guardare il suo libro di testo. はい 、 クラスメイト は エリック が 教科書 を 見られる ように して くれました 。 네, 그 수강생은 영호가 그의 교재를 보게 해 주었어요. Да, одногруппник разрешает Мише заглянуть в свой учебник. 是 的 , 这个 同学 让 埃里克 看 了 他 的 课本 。

7) એરિક ક્લાસ વિશે નોંધ લેવાનો પ્રયત્ન કરી રહ્યો છે. Eric|class|about|note|to take|attempt|is|trying|is 7) Erich hat versucht Notizen über den Unterricht zu machen. 7) Eric has been trying to take notes about the class. 7) Eric ha tratado de tomar notas sobre la clase. 7) Éric a voulu prendre des notes sur le cours. 7) Eric provò a prendere appunti sulla lezione. 7) エリック は 教室 で ノート を 取ろう と しました 。 7) 영호는 수업 내용에 대해서 필기를 하려고 했어요. 7) Миша пытается сделать записи по теме занятия. 7) 埃里克 尝试 做些 课堂 笔记 。 એરિક શું કરવાનો પ્રયાસ કરી રહ્યો છે? Eric|what|to do|attempt|is|trying|is Was hat Erich versucht zu tun? What has Eric been trying to do? ¿Qué ha tratado de hacer Eric? Qu'est-ce qu'Éric a voulu faire ? Cosa ha provato a fare Eric? エリック は 何 を しよう と しました か ? 영호가 무엇을 하려고 했나요? Что пытается сделать Миша? 埃里克 尝试 做 什么 了 ? તે વર્ગ વિશે નોંધ લેવાનો પ્રયત્ન કરી રહ્યો છે. He|class|about|note|to take|effort|is doing|trying|is Er hat versucht Notizen über den Unterricht zu machen. He has been trying to take notes about the class. Él ha tratado de tomar notas sobre la clase. Éric a voulu prendre des notes sur le cours. Eric provò a prendere appunti sulla lezione. エリック は 教室 で ノート を 取ろう と しました 。 그는 수업 내용에 대해서 필기를 하려고 했어요. Он пытается сделать записи по теме занятия. 埃里克 尝试 做些 课堂 笔记 。

8) એરિકને  ખ્યાલ આવ્યો કે તે પેન પણ ભૂલી ગયો છે. Eric|realization|came|that||pen|also|forgot|gone|is 8) Erich bemerkte, daß er auch einen Stift vergessen hatte. 8) Eric realized that he'd forgotten a pen, too. 8) Eric se dio cuenta de que también había olvidado el bolígrafo. 8) Éric a réalisé qu'il avait aussi oublié son stylo. 8) Eric realizzò di aver dimenticato anche la biro. 8) エリック は ペン も 忘れて いた こと に 気づきました 。 8) 영호는 펜도 깜빡했다는 것을 알아차렸어요. 8) Миша обнаруживает, что он также забыл ручку. 8) 埃里克 意识 到 他 还 忘带 了 笔 。 એરિકને શું ખ્યાલ આવ્યો? Eric||idea|came Was bemerkte Erich? What did Eric realize? ¿De qué se dio cuenta Eric? Qu'est-ce qu'Éric a réalisé ? Cosa realizzò Eric? エリック は 何 に 気づきました か ? 영호가 무엇을 알아차렸나요? Что обнаруживает Миша? 埃里克 意识 到 什么 了 ? એરિકને  ખ્યાલ આવ્યો કે તે  પેન પણ ભૂલી ગયો છે. Eric|realization|came|that||pen|also|forgot|gone|is Erich bemerkte, daß er auch einen Stift vergessen hatte. Eric realized that he'd forgotten a pen, too. Eric se dio cuenta de que también había olvidado el bolígrafo. Éric a réalisé qu'il avait aussi oublié son stylo. Eric realizzò di aver dimenticato anche la biro. エリック は ペン も 忘れて いた こと に 気づきました 。 영호는 펜도 깜빡했다는 것을 알아차렸어요. Миша обнаруживает, что он также забыл ручку. 埃里克 意识 到 他 还 忘带 了 笔 。