×

Mes naudojame slapukus, kad padėtume pagerinti LingQ. Apsilankę avetainėje Jūs sutinkate su mūsų slapukų politika.

image

LingQ Mini Stories, 60 - મને લાગે છે કે આજે વરસાદ આવાનો છે

60 - મને લાગે છે કે આજે વરસાદ આવાનો છે

વાર્તા-૬૦

અ) મને લાગે છે કે આજે વરસાદ આવાનો છે, કારણ કે આકાશમાં ઘેરા વાદળા છે. જો વરસાદ ન પણ આવે તો પણ, હું મારી છત્રીને મારી સાથે લઇ લઇશ કારણ કે હું ગઇકાલે પલળી ગઇ હતી.

ક્યારેક હું છત્રી ન લેવાનો નિર્ણય કરું છું.

ક્યારેક હું એમ જ લેવાનું ભૂલી જાઉં છું.

હું ઘણી વખત મારી સાથે છત્રી લેવા માટે અચકાવું છું જ્યારે મારે લેવી જોઈએ.

આનું કારણ એ છે કે હિં જ્યાં પણ છત્રી લઇને જઉં છું ત્યાં જ ભૂલીને આવી જઉં છું.

કોઈ પણ સંજોગોમાં, મને લાગે છે કે જ્યારે પણ હું મારા છત્રી લઈશ નહીં, ત્યારે જ વરસાદ પડે છે અને અંતે હું પલળી જઉં છું.

ઉદાહરણ તરીકે, ગઈકાલે મેં વિચાર્યું કે વરસાદ નહીં પડે, તેમ છતાં અનુમાન મુજબ વરસાદની વીસ ટકા સંભાવના હતી.

મેં સારા માટે આશા રાખીને, છત્રી વગર ઘરની બહાર ગયો પરંતુ તમે શું જાણો છો, વરસાદ પડ્યો અને હું આખો ભીનો થઇ ગયો.

મારે વધુ સાવચેત રહેવાની જરૂર છે.

મને છત્રી લેવા વિશે વધુ સાવચેત રહેવાની જરૂર છે, અને તેને ઘરે પાછી લાવવાનું યાદ રાખવું તે વિશે વધુ સાવચેત રહેવાની જરૂર છે.

જીવન મુશ્કેલ નિર્ણયોથી ભરેલું છે.

બ) એન એવું માનતી હતાી કે છેલ્લા સોમવારે વરસાદ પડશે, કારણ કે આકાશમાં ઘેરા વાદળા હતા. જો વરસાદની શરૂઆત ન થઇ હોત તો પણ, તેણે વિચાર્યું કે તે તેની સાથે છત્રી લઈ લેશે, કારણ કે તે પાછલા દિવસે ભીની થઇ ગઇ હતી.

તે સાચું હતું કે તેણે ઘણીવાર છત્રી ન લેવાનું નક્કી કર્યું હતું, અથવા માત્ર એક લેવાનું ભૂલી ગઇ હોય.

વળી, તે ઘણીવાર તેની સાથે એક છત્રી લેવા માટે ખચકાય, જ્યારે તેણે લેવી જોઈએ કારણ કે તે જાણતી હતી કે તે ઘણી વાર તેનાી છત્રીને ક્યાંક ભૂલી જશે.

જ્યારે તે તેની સાથે છત્રી નહીં લેે ત્યારે કોઈ પણ સંજોગોમાં, એનને એવું લાગતું હતું કેે વરસાદ પડશેે અને તે ભીની થઇ જશે.

બીજા દિવસે, ઉદાહરણ તરીકે, તેણે એવું વિચાર્યું હતું કે વરસાદ નહીં પડે, તેમ છતાં અનુમાન મુજબ વરસાદની વીસ ટકા સંભાવના રહેલી હતી.

તે છત્રી લીધા વગર ઘરની બહાર ગઇ સારું થવાની આશા રાખીને.

પરંતુ તમે શું જાણો છો, તે વરસાદ પડ્યો હતો અને તે જબરદસ્ત પલળી ગઇ હતી.

તેણે વિચાર્યું કે તેને વધુ સાવચેત રહેવાની જરૂર છે.

તેણે ે છત્રી લેવા વિશે વધુ સાવચેત રહેવાની જરૂર હતી, અને તેને ઘરે પાછું લાવવાની યાદમાં વધુ સાવચેત રહેવાની જરુર હતી.

જીવન મુશ્કેલ નિર્ણયોથી ભરેલું છે.

પ્રશ્નો:

અ) 1) મને લાગે છે કે આજે વરસાદ આવશે, કારણ કે આકાશમાં ઘેરા વાદળો છે. શા માટે મને લાગે છે કે આજે વરસાદ પડી શકે છે? તમને લાગે છે કે આજે વરસાદ પડી શકે છે કારણ કે આકાશમાં ઘેરા વાદળો છે.

2) હું ગઇકાલે પલળી ગઇતી એટલે હું મારી સાથે મારી છત્રી લઇ લઇશ. શા માટે હું છત્રી લઈશ? તમે તમારી છત્રી લેવી જોઈએ, કારણ કે તમે ગઇકાલે પલળી ગયા હતાં.

3) જ્યારે મારે લેવી જોઈએ ત્યારે હું છત્રી લેવા માટે ઘણીવાર અચકાવ છું. શું હું હંમેશાં મારી સાથે છત્રી લેવાની ખાતરી કરું છું? ના, ક્યારેક તમે તમારી સાથે છત્રી લાવવામાં અચકાવ છો.

4) આ એટલાં માટે છે કારણ કે હું જાણું છું કે જ્યારે હું મારી સાથે છત્રી લેતો હોઉં છું ત્યારે ઘણીવાર હું છત્રી ભૂલી જઉં છું. હું ઘણી વખત મારી છત્રીનું શું કરું છું? જ્યારે તમે તમારી સાથે છત્રી લેતા હોવ ત્યારે તમે ઘણી વાર છત્રી ભૂલી જાવ છો.

બ) 5) કોઈ પણ સંજોગોમાં, એનને લાગતું હતું કે જ્યારે તે તેની છત્રી ન લેતી હોય ત્યારે વરસાદ પડશે અને તે અંતે ભીની થઇ જશે. જ્યારે વરસાદ પડશે ત્યારે એને શું થશે? જ્યારે તે તેની છત્રી ન લેતી હોય ત્યારે વરસાદ પડશે અને તે અંતે ભીની થઇ જશે.

6) બીજા દિવસે, ઉદાહરણ તરીકે, તેણે એવું વિચાર્યું હતું કે વરસાદ નહીં પડે, તેમ છતાં આગાહીએ જણાવ્યું હતું કે વરસાદની વીસ ટકા સંભાવના રહેલી હતી. વરસાદ પડવાની કેટલાં ટકા સંભાવનાની આગાહી કરાવામાં આવી હતી? આગાહીએ જણાવ્યું હતું કે વરસાદની વીસ ટકા સંભાવના હતી.

7) તેણે જાતે વિચાર્યું કે તેને માત્ર વધુ સાવચેત રહેવાની જરુર છે. એનને શું કરવાનું હતું? તેને વધુ સાવચેત રહેવાની જરુર હતી.

8) તે છત્રી લેવા અંગે વધુ સાવચેત રહેવાની હતી. એન શેના વિશે વધુ સાવચેત રહેવાની હતી? તે છત્રી લેવા વિશે વધુ સાવચેત રહેવાની હતી.

Learn languages from TV shows, movies, news, articles and more! Try LingQ for FREE

60 - મને લાગે છે કે આજે વરસાદ આવાનો છે I|feel|is|that|today|rain|coming|is 60 - Ich glaube, es wird heute regnen 60 - I think it's going to rain today 60 - Creo que va a llover hoy 60 - Je pense qu'il va pleuvoir aujourd'hui 60 - Penso che oggi pioverà 60 - Acho que vai chover hoje 60 - Я думаю, что сегодня будет дождь 60 - Sanırım bugün yağmur yağacak 60 - 我想今天会下雨

વાર્તા-૬૦ Geschichte 60 Story-60 Historia 60 Storia 60 Story 60 Story 60 História 60 История 60 故事60

અ) મને લાગે છે કે આજે વરસાદ આવાનો છે, કારણ કે આકાશમાં ઘેરા વાદળા છે. |to me|seems|is|that|today|rain|coming|is|reason|that|in the sky|dark|clouds|are A) Ich denke, es könnte heute regnen, denn es gibt dunkle Wolken am Himmel. A) I think rain is coming today, because sky is dark clouds. A) Creo que podría llover hoy, porque hay nubes oscuras en el cielo. A) Penso che oggi potrebbe piovere, perché ci sono nuvole scure nel cielo. A) 私 は 今日 雨 かも しれ ない と 思い ます 、 なぜなら 空 に 暗い 雲 が ある から です 。 A) 하늘에 먹구름이 가득한 것을 보니 오늘 비가 올지도 모르겠다. A) Eu acho que pode chover hoje, porque há nuvens escuras no céu. А) Я думаю, сегодня может пойти дождь, потому что на небе тёмные тучи. A) 我 觉得 今天 可能 会 下雨 , 因为 天上 有 乌云 。 જો વરસાદ ન પણ આવે તો પણ, હું મારી છત્રીને મારી સાથે લઇ લઇશ કારણ કે હું ગઇકાલે પલળી ગઇ હતી. if|rain|not|even|comes|then|also|I|my|umbrella|my|with|take|will take|because|that|I|yesterday|drenched|was| Auch wenn es nicht anfängt zu regnen, nehme ich besser meinen Regenschirm mit, da ich gestern nass geworden bin. Even if the rain does not come, I will take my umbrella with me because I had gone down yesterday. Incluso si no comienza a llover, será mejor que lleve el paraguas conmigo, ya que ayer me empapé toda. Anche se non iniziasse a piovere, farei meglio a prendere il mio ombrello con me dato che ieri mi sono bagnata. 雨 が 降り 始め なかった と して も 、 私 は 傘 を 持って 言った 方 が 良い です 、 なぜなら 昨日 ずぶ濡れ に なった から です 。 비가 내리지 않아도 우산을 가져가는 게 좋을 듯 하다왜냐하면 어제 흠뻑 젖었기 때문이다. Mesmo que não comece a chover, é melhor eu pegar meu guarda-chuva, ontem fiquei encharcado. Даже если дождя не будет, я лучше возьму с собой свой зонтик, так как вчера промок. 即使 不下雨 , 我 最好 也 把 雨伞 带 着 , 因为 我 昨天 被 淋湿 了 。

ક્યારેક હું છત્રી ન લેવાનો નિર્ણય કરું છું. sometimes|I|umbrella|not|to take|decision|I|am Manchmal beschließe ich, keinen Regenschirm mitzunehmen. Sometimes I decide not to take an umbrella. Algunas veces decido no llevar el paraguas. A volte decido di non prendere l'ombrello. 時々 私 は 傘 を 持って いか ない と 決め ます 。 때로는 나는 우산을 일부러 안 가져간다. Às vezes eu decidi não pegar um guarda-chuva. Иногда я решаю не брать зонтик. 有 的 时候 我 决定 不带 伞 。

ક્યારેક હું એમ જ લેવાનું ભૂલી જાઉં છું. sometimes|I|like this|just|to take|forget|I go|am Manchmal vergesse ich ihn einfach. Sometimes I just forget to take one. A veces simplemente se me olvida llevarlo. A volte semplicemente dimentico di prenderne uno. 時々 私 は 傘 を 持って いく の を 忘れ ます 。 때로는 가져가는 것을 잊는다. Às vezes eu simplesmente esqueço de pegar um. Иногда я просто забываю его взять. 有 的 时候 我 只是 忘 了 带 。

હું ઘણી વખત મારી સાથે છત્રી લેવા માટે અચકાવું છું જ્યારે મારે લેવી જોઈએ. I|many||my|with|umbrella|to take|for|hesitate|am|when|I|to take|should Ich zögere oft, einen Regenschirm mitzunehmen, wenn ich es tun sollte. I often hesitate to take an umbrella with me, when I should. Muchas veces dudo en llevarme el paraguas, cuando debería hacerlo. Spesso esito a prendere l'ombrello con me, quando dovrei. 私 は よく 持って 行く べき 時 な のに 傘 を 持って いく の を ためらい ます 。 나는 주로 우산을 꼭 가져가야 할 때에 이를주저한다. Muitas vezes hesito em levar um guarda-chuva comigo, quando eu deveria. Я часто сомневаюсь, брать ли с собой зонт, когда мне следовало бы это сделать. 我 常常 犹豫 应不应该 带伞 。

આનું કારણ એ છે કે હિં જ્યાં પણ છત્રી લઇને જઉં છું ત્યાં જ ભૂલીને આવી જઉં છું. this|reason|that|is|that|yes|wherever|but|umbrella|taking|I go|am|there|just|forgetting|coming|I go|am Denn ich weiß, dass ich meinen Regenschirm oft irgendwo liegen lasse, wenn ich ihn dabeihabe. This is because I know I often leave my umbrella behind somewhere when I do take one with me. Esto se debe a que sé que usualmente dejo mi paraguas en algún lado cuando lo llevo conmigo. Questo perché so che spesso dimentico il mio ombrello da qualche parte quando lo porto con me. なぜなら 私 が 傘 を 持って いく と どこ か に 傘 を よく 置き 忘れて しまう から です 。 왜냐하면 우산을 가져가면 보통 까먹고 어디엔가 놓고 오기 때문이다. Isso porque eu sei que muitas vezes esqueço meu guarda-chuva em algum lugar. Это потому, что я знаю, что я часто оставляю свой зонт где-нибудь, когда я беру его с собой. 这样做的原因是,无论我带着雨伞去哪里,我都会忘记。

કોઈ પણ સંજોગોમાં, મને લાગે છે કે જ્યારે પણ હું મારા છત્રી લઈશ નહીં, ત્યારે જ વરસાદ પડે છે અને અંતે હું પલળી જઉં છું. any|but|circumstances|to me|seems|is|that|whenever|but|I|my|umbrella|take|not|then|only|rain|falls|is|and|finally|I|drenched|become|am Auf jeden Fall kommt es mir immer so vor, dass es regnet und ich am Ende nass werde, wenn ich keinen Regenschirm mitnehme. In any case, it seems to me that whenever I don't take my umbrella, it rains and I end up getting wet. En cualquier caso, me parece que cada vez que no llevo mi paraguas, llueve y termino mojándome. In ogni caso, mi sembra che ogni volta che non prendo l'ombrello, piova e finisco per essere bagnata fradicia. どんな 状況 であれ 私 が 傘 を 持って 行か ない 時 に 限って 雨 が 降り 濡れて しまい ます 。 어쨌든 내가 우산을 안 가져갈 때마다 비가 내려서 항상 맞고마는 것 같다. De qualquer forma, parece-me que, sempre que não pego meu guarda-chuva, chove e acabo me molhando. В любом случае мне кажется, что всякий раз, когда я не беру зонт, идёт дождь, и я промокаю. 无论如何,我发现只要不带雨伞,就只会下雨,我最终会筋疲力尽。

ઉદાહરણ તરીકે, ગઈકાલે મેં વિચાર્યું કે વરસાદ નહીં પડે, તેમ છતાં અનુમાન મુજબ વરસાદની વીસ ટકા સંભાવના  હતી. for example||yesterday|I|thought|that|rain|not|would fall|||forecast|according to|rain|twenty||probability|was Gestern dachte ich zum Beispiel, es würde nicht regnen, obwohl die Vorhersage war, dass es zu zwanzig Prozent Regen geben würde. Yesterday, for example, I thought it wouldn't rain, even though the forecast said there was a twenty percent chance of rain. Ayer, por ejemplo, pensé que no llovería aunque el pronóstico del tiempo decía que había un 20 por ciento de probabilidades de lluvia. Ieri, ad esempio, ho pensato che non sarebbe piovuto, anche se le previsioni hanno detto che c'era un 20% di probabilità di pioggia. 例えば 昨日 私 は 雨 が 降ら ない と 思い ました 、 天気 予報 で は 雨 の 確率 が 20% だ と 予想 して いた から です 。 예를 들어서 어제는 일기예보에서 비가 올 확률이 20%라고 했지만 난 비가 안 내릴거라고 생각했다. Ontem, por exemplo, pensei que não choveria, mesmo que a previsão dissesse que havia uma chance de chuva de vinte por cento. Вчера, например, я думал, что не будет дождя, хотя в прогнозе говорилось о 20-процентной вероятности дождя. 例如,昨天我以为不会下雨,尽管有20%的机会下雨。

મેં સારા માટે આશા રાખીને, છત્રી વગર ઘરની બહાર ગયો પરંતુ તમે શું જાણો છો, વરસાદ પડ્યો અને હું આખો ભીનો થઇ ગયો. I|good|for|hope|keeping|umbrella||home|outside|went|but|you|what|know|are||fell|and|I|whole|wet||went Ich verließ das Haus ohne Regenschirm und hoffte auf das Beste, aber wie es nun malso ist, regnete es und ich wurde nass. I hoped for good, went out of the house without an umbrella, but what do you know, it rained and I became completely wet. Salí de la casa sin un paraguas, esperando lo mejor,pero sin saberlo, llovió y me empapé. Sono uscita di casa senza ombrello, sperando per il meglio. 私は傘なしで家を出て、最高のものを望んでいましたが、あなたが知っていること、雨が降り、私は完全に濡れました。 최고의 시나리오를 기대하면서 우산을 안 가지고 집을 나섰다 하지만 이게 뭐란 말인가 비가 내려서 난 쫄딱 다 맞았다. Saí de casa sem um guarda-chuva, esperando o melhor, mas você sabe, choveu e me encharquei. Я вышел из дома без зонтика, надеясь на лучшее, но что ты думаешь, пошёл дождь, и я промок. 我没有伞就出了房子,希望能得到最好的,但是你知道什么,下雨了,我完全湿透了。

મારે વધુ સાવચેત રહેવાની જરૂર છે. I need|more|careful|to be|necessity|is Ich muss nur etwas aufmerksamer sein. I need to be more careful. Voy a tener que ser más cuidadosa. Ma cosa vuoi, ha piovuto e io mi sono inzuppata. もっと注意する必要があります。 앞으로는 좀 더 신중해질 생각이다. Eu vou ter que ser mais cuidadoso. Мне просто нужно быть более внимательным. 我要多加小心。

મને છત્રી લેવા વિશે વધુ સાવચેત રહેવાની જરૂર છે, અને તેને ઘરે પાછી લાવવાનું યાદ રાખવું તે વિશે વધુ સાવચેત રહેવાની જરૂર છે. I|umbrella||regarding|more|careful|being|need|is|and|it|home|back|bringing|remembering|to keep|it|regarding|more|careful|being|need|is Ich muss mehr darauf achten, einen Regenschirm mitzunehmen und auch darauf, dass ich ihn wieder mit nach Hause nehme. I need to be more careful about taking an umbrella, and more careful about remembering to bring it back home. Necesito tener más cuidado al llevar mi paraguas y ser más cuidadosa al recordar llevarlo conmigo a casa. Dovrò essere più attenta.Ho bisogno di essere più attenta circa il prendere un ombrello, e più attenta a ricordarmi di riportarlo a casa. 私は傘をとることにもっと注意する必要があり、家に持ち帰ることを忘れないでください。 우산을 챙겨가는 것에 대해서도 더 신중해질 필요가 있고, 집에 다시 가져오는 것을 기억하는 것에도 더욱 신중해질 필요가 있다. Preciso ter mais cuidado em pegar um guarda-chuva e mais cuidado em lembrar de trazê-lo de volta para casa. Взять зонтик и следить за тем, чтобы не забыть его забрать домой. 我需要更小心地带上雨伞,并记得将其带回家。

જીવન મુશ્કેલ નિર્ણયોથી ભરેલું છે. life|difficult|decisions|filled|is Das Leben ist voll von schwierigen Entscheidungen. Life is full of difficult decisions. La vida está llena de decisiones difíciles. La vita è piena di decisioni difficili. 人生には難しい決断がたくさんあります。 삶은 선택의 연속이다. A vida está cheia de decisões difíceis. Жизнь полна трудных решений. 生活充满了艰难的决定。

બ) એન એવું માનતી હતાી કે છેલ્લા સોમવારે વરસાદ પડશે, કારણ કે આકાશમાં ઘેરા વાદળા હતા. |she|such|believed|was|that|last|Monday|rain|would fall|reason|that|in the sky|dark|clouds|were B) Anne dachte, es würde letzten Montag regnen, weil es dunkle Wolken am Himmel gab. B) Anne believed that there would be rain on Monday, because sky was dark clouds. B) Ana pensó que llovería el lunes pasado, porque había nubes oscuras en el cielo. B) Anne ha pensato che sarebbe piovuto lo scorso lunedì, perché c'erano delle nuvole scure nel cielo. B)アンは、空に暗い雲があったため、先週の月曜日に雨が降ると思っていました。 B) 지난 월요일, 미영은 하늘에 먹구름이 가득한 것을 보니 비가 올지도 모르겠다고 생각했다. B) Ana pensou que choveria na segunda-feira passada, porque havia nuvens escuras no céu. Б) Анна думала, что в прошлый понедельник пойдёт дождь, потому что на небе были тёмные тучи. B)安以为上周一要下雨,因为天空中乌云密布。 જો વરસાદની શરૂઆત ન થઇ હોત તો પણ, તેણે વિચાર્યું કે તે તેની સાથે છત્રી લઈ લેશે, કારણ કે તે પાછલા દિવસે ભીની થઇ ગઇ હતી. if|rain|start|not|had|been|then|but||thought|that|he||with|umbrella|would take|take|because|that|it|previous|day|wet||gone|been Auch wenn es nicht anfing zu regnen, dachte sie, sie solle besser ihren Regenschirm mitnehmen, da sie am Vortag nass geworden war. Even if the rain had not started, he thought that he would take an umbrella with him, because he was wet on the previous day. Incluso si no comenzaba a llover, ella pensó que sería mejor llevar su paraguas consigo, ya que se había empapado toda el día anterior. Anche se non iniziò a piovere, pensò che sarebbe stato meglio prendere il suo ombrello con se, dato che il giorno precedente si era bagnata. 雨が降らなかったとしても、前日は雨が多かったので、傘を持っていこうと思った。 비가 내리지 않아도 우산을 가져가는 게 좋을 것 같다고 생각했다왜냐하면 그녀는 그 전날 흠뻑 젖었기 때문이다. Mesmo que não começasse a chover, ela pensou que seria melhor levar seu guarda-chuva com ela, já que ela tinha ficado molhada no dia anterior. Даже если бы дождя не было, она думала, что лучше было бы взять зонтик с собой, так как она промокла накануне. 即使没有开始下雨,他也认为他会带上雨伞,因为前一天是雨天。

તે સાચું હતું કે તેણે ઘણીવાર છત્રી ન લેવાનું નક્કી કર્યું હતું, અથવા માત્ર એક લેવાનું ભૂલી ગઇ હોય. it|true|was|that|he|often|umbrella|not|to take|decided|did|was|or|only|one|to take|forgot|went|be Es stimmte, dass sie sich oft entschied, keinen Regenschirm mitzunehmen, oder einfach nur vergaß, einen mitzunehmen. It was true that he often decided not to take an umbrella, or just forgot to take one. Era cierto que ella algunas veces decidió no llevar un paraguas, o simplemente se olvidó de llevar uno. Era vero che lei spesso decideva di non prendere l'ombrello, o semplicemente dimenticava di prenderne uno. 彼がしばしば傘をとらないことを決めた、あるいは単に傘をとるのを忘れたことは事実でした。 그녀는흔히우산을 일부러 안 가져가거나 혹은 가져가는 것을 잊었다. Era verdade que ela geralmente decidia não pegar um guarda-chuva, ou simplesmente esquecia de pegar um. На самом деле она часто решала не брать зонтик или просто забывала его взять. 的确,他经常决定不带雨伞,或者只是忘了带雨伞。

વળી, તે ઘણીવાર તેની સાથે એક છત્રી લેવા માટે ખચકાય, જ્યારે તેણે લેવી જોઈએ કારણ કે તે જાણતી હતી કે તે ઘણી વાર તેનાી છત્રીને ક્યાંક ભૂલી જશે. moreover|he|often||with|one|umbrella|to take|for|hesitates|when|she|to take|||that|he|||||many|times||umbrella|somewhere|forgot|will be Außerdem zögerte sie oft, einen Regenschirm mitzunehmen, obwohl sie einen hätte mitnehmen sollen, denn sie wusste, dass sie ihren Regenschirm oft irgendwo liegen lassen würde, wenn sie einen dabeihatte. Also, he would often hesitate to take an umbrella with him, when he should take it because he knew that he would sometimes forget his umbrella somewhere. Además, muchas veces dudaba en llevar un paraguas, cuando debería haberlo hecho, esto era porque ella sabía que usualmente dejaba su paraguas en algún lado cuando lo llevaba consigo. Inoltre, lei esitava spesso a portare l'ombrello con sé, quando avrebbe dovuto portarne uno, ciò capitava perché sapeva che spesso avrebbe lasciato il suo ombrello da qualche parte, quando ne portava uno con sé. また、彼女はしばしばどこかで彼女の傘を忘れてしまうことを知っていたので、彼女が必要なときに彼女と一緒に傘を取ることをためらいました。 게다가 그녀는 우산을꼭 가져가야 할 때에 이를주저했다 왜냐하면 우산을 가져가면 보통 까먹고 어디엔가 놓고 오곤 했기 때문이다. Além disso, ela muitas vezes hesitava em pegar um guarda-chuva, quando deveria ter pego, isso porque ela sabia que ela muitas vezes deixaria seu guarda-chuva atrás de algum lugar, quando ela pegava um com ela. Более того, она часто сомневалась, брать ли с собой зонт, когда ей следовало бы это сделать, это потому, что она знала, что часто может оставить свой зонт где-нибудь, если возьмёт его с собой. 另外,她经常在应该的时候犹豫带上雨伞,因为她知道自己经常会忘记带雨伞的地方。

જ્યારે તે તેની સાથે છત્રી નહીં લેે ત્યારે કોઈ પણ સંજોગોમાં, એનને એવું લાગતું હતું કેે વરસાદ પડશેે અને તે ભીની થઇ જશે. when|he||with|umbrella|not||then|any|but|circumstances|him|such|felt|was||rain||and|it|wet||would be Auf jeden Fall kam es Anne immer so vor, dass es regnet und sie am Ende nass werden würde, wenn sie keinen Regenschirm mitnahm. Whenever she did not take an umbrella with her, in any case, it seemed that she would get the rain and she would be wet. En cualquier caso, a Ana le parecía que cada vez que no llevaba su paraguas, llovía y ella terminaba mojándose. In ogni caso, ad Anne sembrava che ogni volta che non prendeva il suo ombrello, sarebbe piovuto e si sarebbe bagnata. いずれにせよ、彼が彼女と傘を持っていなかったとき、アンは雨が降り、濡れると思った。 어쨌든 미영은 우산을 안 가져갈 때마다 비가 내려서 항상 맞고마는 것 같았다. De qualquer forma, parecia que caso ela não pegasse o guarda-chuva, choveria e ela acabaria se molhando. В любом случае Анне кажется, что всякий раз, когда она не берёт зонт, идёт дождь, и она промокает. 无论如何,当他不带雨伞时,安以为会下雨并且会被淋湿。

બીજા દિવસે, ઉદાહરણ તરીકે, તેણે એવું વિચાર્યું હતું કે  વરસાદ નહીં પડે, તેમ છતાં અનુમાન મુજબ વરસાદની વીસ ટકા સંભાવના રહેલી હતી. next|day|for example||he|such|thought|was|that|rain|not|would fall|||forecast|according to||twenty||probability|remained|was Vor kurzem hatte sie zum Beispiel gedacht, dass es nicht regnen würde, obwohl die Vorhersage war, dass es zu zwanzig Prozent Regen geben würde. The next day, for example, he thought that there would be no rain, although according to estimates there were twenty percent probability of rain. El otro día, por ejemplo, ella pensó que no llovería, aunque el pronóstico del tiempo decía que había un 20 por ciento de probabilidades de lluvia. L'altro giorno, per esempio, pensò che non sarebbe piovuto nonostante le previsioni avessero detto che c'era un 20% di probabilità di pioggia. たとえば、翌日、彼は、雨の可能性は20パーセントであると推定されていたにもかかわらず、雨は降らないだろうと考えました。 예를 들어서 지난번에는 일기예보에서 비가 올 확률이 20%라고 했지만 그녀는 비가 안 내릴거라고 생각했다. No outro dia, por exemplo, ela pensou que não choveria, apesar de a previsão ter dito que havia uma chance de chuva de vinte por cento. Однажды, например, она думала, что не будет дождя, хотя в прогнозе говорилось о двадцатипроцентной вероятности дождя. 例如,第二天,他以为不会下雨,尽管据估计下雨的可能性为百分之二十。

તે છત્રી લીધા વગર ઘરની બહાર ગઇ સારું થવાની આશા રાખીને. She|umbrella|||home|outside|went|good|being|hope|keeping Sie hatte das Haus ohne Regenschirm verlassen und hoffte auf das Beste. Hopefully it goes out of the house without getting an umbrella. Ella había salido de la casa sin un paraguas, esperando lo mejor. Uscì di casa senza ombrello, sperando per il meglio. 彼女は傘なしで家を出て、良くなることを望んでいました。 그녀는 최고의 시나리오를 기대하면서 우산을 안 가지고 집을 나섰다. Ela tinha saído de casa sem guarda-chuva, esperando o melhor. Она вышла из дома без зонтика, надеясь на лучшее. 她没带雨伞走出屋子,希望变得更好。

પરંતુ તમે શું જાણો છો, તે વરસાદ પડ્યો હતો અને તે જબરદસ્ત પલળી ગઇ હતી. but|you|what|know|are|it|rain|fell|was|and|it|heavily|slipped|went|was Aber wie es nun mal so ist, es hatte geregnet und sie war nass geworden. But what did you know, it was raining and it was a tremendous blow. Pero sin saberlo, había llovido y ella se había empapado. Ma, cosa volete, piovve e si bagnò. しかし、あなたは何を知っていますか、それは雨が降っていて、あふれていました。 하지만 이게 뭐란 말인가. 비가 내려서 쫄딱 다 맞았다. Mas você sabe, choveu e ela ficou encharcada. Но что вы думаете, пошёл дождь, и она промокла. 但是,您知道吗,下着雨,到处都是雨。

તેણે વિચાર્યું કે તેને વધુ સાવચેત રહેવાની જરૂર છે. he||||more|cautious|to be|necessary|is Sie dachte sich, dass sie nur etwas aufmerksamer sein musste. She thought to herself that she was just going to have to be more careful. Ella pensó que tendría que ser más cuidadosa. Pensò che avrebbe dovuto essere più attenta. 彼はもっと注意する必要があると思った。 그녀는 앞으로는 좀 더 신중해져야겠다고 생각했다. Pensou consigo mesma que iria ter que ser mais cuidadosa. Он думал, что ему нужно быть более осторожным. 他认为他需要更加小心。

તેણે ે છત્રી લેવા વિશે વધુ સાવચેત રહેવાની જરૂર હતી, અને તેને ઘરે પાછું લાવવાની યાદમાં વધુ સાવચેત રહેવાની જરુર હતી. |umbrella||about|more|careful|being|necessity|was|and|him|home|back|bringing|in memory|more|careful|being||was Sie musste mehr darauf achten, einen Regenschirm mitzunehmen und auch darauf, dass sie ihn wieder mit nach Hause nehmen würde. She was going to have to be more careful about taking an umbrella, and more careful about remembering to bring it back home. Tendría que ser más cuidadosa al llevar un paraguas y tener más cuidado al recordar llevarlo de vuelta a casa. Sarebbe stata più attenta sul prendere l'ombrello, e più attenta sul ricordarsi di portarlo a casa. 彼は傘をとることにもっと注意を払う必要があり、彼を家に連れ戻すことを忘れないでください。 우산을 챙겨가는 것에 대해서도 더 신중해질 필요가 있고, 집에 다시 가져오는 것을 기억하는 것에도 더욱 신중해질 필요가 있었다. Ela teria que ter mais cuidado em pegar um guarda-chuva, e mais cuidado em lembrar de trazê-lo de volta para casa. Она для себя решила, что ей просто нужно быть более внимательной, брать зонтик и следить, чтобы не забывать его забирать домой. 他需要更小心地带上雨伞,并记得带他回家。

જીવન મુશ્કેલ નિર્ણયોથી ભરેલું છે. life|difficult|decisions|filled|is Das Leben ist voll von schwierigen Entscheidungen. Life is full of difficult decisions. La vida está llena de decisiones difíciles. La vita è piena di decisioni difficili. 人生には難しい決断がたくさんあります。 인생은 어려운 결정들로 가득 차 있습니다. A vida está cheia de decisões difíceis. Жизнь полна трудных решений. 生活充满了艰难的决定。

પ્રશ્નો: questions Fragen: Questions: Preguntas: Domande: 質問 : 질문 : Perguntas: Вопросы: 问题:

અ) 1) મને લાગે છે કે આજે વરસાદ આવશે, કારણ કે આકાશમાં ઘેરા વાદળો છે. |to me|seems|is|that|today|rain|will come|because|that|in the sky|dark|clouds|are A) 1) Ich denke, es könnte heute regnen, denn es gibt dunkle Wolken am Himmel. A) 1) I think it might rain today, because there are dark clouds in the sky. A) 1) Creo que podría llover hoy, porque hay nubes oscuras en el cielo. A) 1) Penso che oggi potrebbe piovere, perché ci sono nuvole scure nel cielo. A) 1) 私 は 今日 雨 かも しれ ない と 思い ます 、 なぜなら 空 に 暗い 雲 が ある から です 。 A) 1) 하늘에 먹구름이 가득한 것을 보니 오늘 비가 올지도 모르겠다. A) 1) Eu acho que pode chover hoje, porque há nuvens escuras no céu. А) 1) Я думаю, сегодня может пойти дождь, потому что на небе тёмные тучи. A) 1) 我 觉得 今天 可能 会 下雨 , 因为 天上 有 乌云 。 શા માટે મને લાગે છે કે આજે વરસાદ પડી શકે છે? why|for|to me|seems|is|that|today|rain|falls|might|is Warum glaube ich, dass es regnen könnte? Why do I think it might rain? ¿Por qué creo que podría llover hoy? Perché penso che potrebbe piovere? なぜ 私 は 雨 かも しれ ない と 思う のでしょう か ? 나는 왜 비가 올지도 모른다고 생각하는가? Por que eu acho que pode chover? Почему я думаю, что может пойти дождь? 为什么 我 觉得 今天 会 下雨 ? તમને લાગે છે કે આજે વરસાદ પડી શકે છે કારણ કે આકાશમાં ઘેરા વાદળો છે. |think|is|that|today|rain|falls|might|is|because|that|in the sky|dark|clouds|are Du denkst, es könnte regnen, weil es dunkle Wolken am Himmel gibt. You think it might rain because there are dark clouds in the sky. Creo que podría llover hoy, porque hay nubes oscuras en el cielo. Tu pensi che potrebbe piovere perché ci sono nuvole scure nel cielo. あなた は 今日 雨 かも しれ ない と 思い ます 、 なぜなら 空 に 暗い 雲 が ある から です 。 하늘에 먹구름이 가득한 것을 보고 오늘 비가 올지도 모르겠다고 생각한다. Você acha que pode chover porque há nuvens escuras no céu. Ты думаешь, сегодня может пойти дождь, потому что на небе тёмные тучи. 你 觉得 今天 可能 会 下雨 因为 天上 有 乌云 。

2) હું ગઇકાલે પલળી ગઇતી એટલે હું મારી સાથે મારી છત્રી લઇ લઇશ. I|yesterday|wet|went|so|I|my|with|my|umbrella|take|will take 2) Ich nehme besser meinen Regenschirm mit, da ich gestern nass geworden bin. 2) I'd better take my umbrella with me, since I got soaked yesterday. 2) Será mejor que lleve el paraguas conmigo, ya que ayer me empapé toda. 2) Farei meglio a portare l'ombrello con me, dato che ieri mi sono bagnata. 2) 私 は 傘 を 持って いった 方 が 良い です 昨日 私 は ずぶ濡れ に なった から です 。 2) 비가 내리지 않아도 우산을 가져가는 게 좋을 듯 하다 왜냐하면 어제 흠뻑 젖었기 때문이다. 2) É melhor eu pegar meu guarda-chuva, ontem fiquei encharcado. 2) Мне лучше взять свой зонтик с собой, так как вчера я промок. 2) 我 最好 把 雨伞 带 着 , 因为 我 昨天 被 淋湿 了 。 શા માટે હું છત્રી લઈશ? why|for|I|umbrella|will take Warum sollte ich besser meinen Regenschirm mitnehmen? Why had I better take my umbrella? ¿Por qué debería llevar mi paraguas? Perché farei meglio a portare il mio ombrello? なぜ 私 は 傘 を 持って いった 法 が 良かった のです か ? 왜 비가 내리지 않아도 우산을 가져가는 게 좋겠는가? Por que eu deveria pegar meu guarda-chuva? Почему мне лучше взять свой зонтик? 为什么 我 最好 把 雨伞 带 着 ? તમે તમારી છત્રી લેવી જોઈએ, કારણ કે તમે ગઇકાલે પલળી ગયા હતાં. You|your|umbrella|should take|should|because|that|you|yesterday|wet|got|were Du solltest deinen Regenschirm mitnehmen, weil du gestern nass geworden bist. You should take your umbrella because you got soaked yesterday. Será mejor que lleve el paraguas conmigo, porque ayer me empapé toda. Faresti meglio a portare l'ombrello con te perchè ieri ti sei bagnata. あなた は 傘 を 持って いった 方 が 良い です 昨日 あなた は ずぶ濡れ に なった から です 。 비가 내리지 않아도 우산을 가져가는 게 좋을 듯 하다 왜냐하면 어제 흠뻑 젖었기 때문이다. Você deve pegar o seu guarda-chuva porque ficou molhado ontem. Тебе лучше взять свой зонтик, так как вчера ты промок. 你 应该 把 雨伞 带 着 因为 你 昨天 被 淋湿 了 。

3) જ્યારે મારે લેવી જોઈએ ત્યારે હું છત્રી લેવા માટે ઘણીવાર અચકાવ છું. when|I|to take|should|then|I|umbrella||for|often|hesitate|am 3) Ich zögere oft, einen Regenschirm mitzunehmen, wenn ich es tun sollte. 3) I often hesitate to take an umbrella with me, when I should. 3) Muchas veces dudo en llevarme el paraguas, cuando debería hacerlo. 3) Esito spesso a portare l'ombrello con me quando dovrei. 3) 私 は よく 持って 行く べき 時 な のに 傘 を 持って いく の を ためらい ます 。 3) 나는 주로 우산을 꼭 가져가야 할 때에 이를 주저한다. 3) Muitas vezes hesito em levar um guarda-chuva comigo, quando eu deveria. 3) Я часто сомневаюсь, брать ли с собой зонт, когда мне следовало бы это сделать. 3) 我 常常 犹豫 应不应该 带伞 。 શું હું હંમેશાં મારી સાથે છત્રી લેવાની ખાતરી કરું છું? should|I|always|my|with|umbrella|taking|surety|do|am Stelle ich immer sicher, dass ich einen Regenschirm mitnehme? Am I always sure to take an umbrella with me? ¿Estoy siempre segura de llevar mi paraguas? Sono sempre sicura di portare l'ombrello con me? 私 は いつも 傘 を 持って いき ます か ? 나는 우산을 가져가는 것을 늘 주저하는가? Estou sempre certo de ter um guarda-chuva comigo? Я всегда уверен, что нужно брать зонт с собой? 我 是不是 常常 很 确定 要 带 伞 ? ના, ક્યારેક તમે તમારી સાથે છત્રી લાવવામાં અચકાવ છો. no|sometimes|you|your|with|umbrella|bringing|hesitate|are Nein, manchmal zögerst du, einen Regenschirm mitzunehmen. No, sometimes you hesitate to bring an umbrella with you. No, muchas veces dudo en llevarme el paraguas, cuando debería hacerlo. No, a volte esiti a portare l'ombrello con te. いいえ 、 あなた は 傘 を 持って いく の を ためらい ます 。 아니다 때때로 우산을 가져가는 것을 주저한다. Não, às vezes você hesita em trazer um guarda-chuva com você. Нет, иногда ты сомневаешься, брать ли зонт с собой. 不 , 有 的 时候 你 常常 犹豫 应不应该 带伞 。

4) આ એટલાં માટે છે કારણ કે હું જાણું છું કે જ્યારે હું મારી સાથે છત્રી લેતો હોઉં છું ત્યારે ઘણીવાર હું છત્રી ભૂલી જઉં છું. this|for that|reason|is|because|that|I|know|am|that||I|||umbrella|||am||||||| 4) Denn ich weiß, dass ich den Regenschirm oft irgendwo liegen lasse, wenn ich ihn mitnehme. 4) This is because I know I often leave my umbrella behind somewhere when I do take one with me. 4) Esto se debe a que sé que usualmente dejo mi paraguas en algún lado cuando lo llevo conmigo. 4) Questo perché so che spesso dimentico il mio ombrello da qualche parte quando ne prendo uno con me. 4) なぜなら 私 が 傘 を 持って いく と どこ か に 傘 を よく 置き 忘れて しまい ます 。 4) 왜냐하면 우산을 가져가면 보통 까먹고 어디엔가 놓고 오기 때문이다. 4) Isto é porque eu sei que muitas vezes deixo meu guarda-chuva atrás de algum lugar quando eu pego um comigo. 4) Это потому, что я знаю, что я часто оставляю свой зонт где-нибудь, когда я беру его с собой. 4) 这 是因为 我 知道 我 带 伞 的 时候 常常 把 我 的 雨伞 落 在 哪里 忘 了 拿 了 。 હું ઘણી વખત મારી છત્રીનું શું કરું છું? I|many||my|umbrella's|what|do|I am Was mache ich oft mit meinem Regenschirm? What do I often do with my umbrella? ¿Qué hago usualmente con mi paraguas? Cosa faccio spesso con il mio ombrello? 私 は よく 傘 を どう する のです か ? 나는 보통 우산을 어떻게 하는가? O que eu costumo fazer com o meu guarda-chuva? Что я часто делаю со своим зонтом? 我 带 伞 的 时候 常常 会 做 什么 ? જ્યારે તમે તમારી સાથે છત્રી લેતા હોવ ત્યારે તમે ઘણી વાર છત્રી ભૂલી જાવ છો. when|you|your|with|umbrella|take|are|then|you|many|times|umbrella|forget|go|are Du lässt deinen Regenschirm oft irgendwo liegen, wenn du ihn mitnimmst. You often leave my umbrella behind somewhere when you do take one with you. Usualmente dejo mi paraguas en algún lado cuando lo llevo conmigo. Spesso lo dimentichi da qualche parte quando ne prendi uno con te. あなた は 傘 を 持って いく と どこ か に 傘 を よく 置き 忘れて しまい ます 。 우산을 가져가면 보통 까먹고 어디엔가 놓고 온다. Muitas vezes, deixa seu guarda-chuva para trás, quando você pega um com você. Ты часто забываешь свой зонт где-нибудь, когда берёшь его с собой. 你 带 伞 的 时候 常常 把 雨伞 落 在 哪里 忘 了 拿 了 。

બ) 5) કોઈ પણ સંજોગોમાં, એનને લાગતું હતું કે જ્યારે તે તેની છત્રી ન લેતી હોય ત્યારે  વરસાદ પડશે અને તે અંતે ભીની થઇ જશે. |any|but|circumstances|him|felt|was|that|when|she||umbrella|not|took|was|then||would fall|and|she|finally|wet||would be B) 5) Auf jeden Fall schien es Anne, dass es regnen würde und sie am Ende nass wurde, wenn sie nicht ihren Regenschirm mitnahm. B) 5) In any case, it seemed to Anne that whenever she didn't take her umbrella, it would rain and she would end up getting wet. B) 5) En cualquier caso, a Ana le parecía que cada vez que no llevaba su paraguas, llovía y ella terminaba mojándose. B) 5) In ogni caso, ad Anne sembrava che ogni volta che non prendeva l'ombrello sarebbe piovuto e si sarebbe bagnata. B) 5) どんな 状況 であれ アン が 傘 を 持って 行か ない 時 に 限って 雨 が 降り 彼女 は 結局 濡れて しまい ます 。 B) 5) 어쨌든 미영은 우산을 안 가져갈 때마다 비가 내려서 항상 맞고마는 것 같았다. B) 5) De qualquer forma, parecia que caso ela não pegasse o guarda-chuva, choveria e ela acabaria se molhando. Б) 5) В любом случае Анне кажется, что всякий раз, когда она не возьмёт зонт, пойдёт дождь, и она промокнет. B) 5) 不论怎样 看起来 安妮 一不带 伞 她 就 被 淋湿 。 જ્યારે વરસાદ પડશે ત્યારે એને શું થશે? when|rain|falls|then|to it|what| Was würde mit Anne passieren, wenn es regnen würde? What would happen to Anne when it would rain? ¿Qué le pasaría a Ana cuando lloviera? Cosa sarebbe successo ad Anne quando sarebbe piovuto? 雨 が 降る と アン に 何 が 起き ます か ? 비가 올 때 미영에게는 어떠한 일이 벌어지고는 했는가? O que aconteceria, normalmente, se ela não pegasse o guarda-chuva? Что может случиться с Анной, если пойдёт дождь? 一 下雨 安妮 会 怎么样 ? જ્યારે તે તેની છત્રી ન લેતી હોય ત્યારે  વરસાદ પડશે અને તે અંતે ભીની થઇ જશે. when|she||umbrella|not|takes|is|then||will fall|and|she|finally|wet||will be Es würde regnen und sie würde am Ende nass werden. It would rain and she would end up getting wet. A Ana le parecía que cada vez que no llevaba su paraguas, llovía y ella terminaba mojándose. Sarebbe piovuto e si sarebbe bagnata. 雨 が 降り 彼女 は 結局 濡れて しまい ます 。 비가 내려서 항상 맞고는 했다. Choveria e ela acabaria se molhando. Пойдёт дождь, и она в конечном итоге промокнет. 一 下雨 她 就 会 被 淋湿 。

6) બીજા દિવસે, ઉદાહરણ તરીકે, તેણે એવું વિચાર્યું હતું કે વરસાદ નહીં પડે, તેમ છતાં આગાહીએ જણાવ્યું હતું કે વરસાદની વીસ ટકા સંભાવના રહેલી હતી. next|day|example|||such|thought|was|that|rain|not|fall|||the forecast||was|that|rain|twenty||probability|remaining|was 6) Vor kurzem hatte sie zum Beispiel gedacht, dass es nicht regnen würde, obwohl die Vorhersage war, dass es zu zwanzig Prozent Regen geben würde. 6) The other day, for example, she had thought it wouldn't rain, even though the forecast had said there was a twenty percent chance of rain. 6) El otro día, por ejemplo, ella pensó que no llovería, aunque el pronóstico del tiempo decía que había un 20 por ciento de probabilidades de lluvia. 6) L'altro giorno, per esempio, pensò che non sarebbe piovuto nonostante le previsioni avessero detto che c'era un 20% di probabilità di pioggia. 6) 例えば 先日 彼女 は 雨 が 降ら ない と 思い ました 天気 予報 で は 雨 の 確率 が 20% だ と 予想 して いた から です 。 6) 지난번에는 일기예보에서 비가 올 확률이 20%라고 했지만 그녀는 비가 안 내릴거라고 생각했다. 6) No outro dia, por exemplo, ela pensou que não choveria, mesmo que a previsão tivesse dito que havia uma chance de chuva de vinte por cento. 6) Однажды, например, она думала, что не будет дождя, хотя в прогнозе сказали о двадцатипроцентной вероятности дождя. 6) 比如 那天 , 她 觉得 可能 不会 下雨 , 就 连 天气预报 都 说 只有 20% 的 降雨 率 。 વરસાદ પડવાની કેટલાં ટકા સંભાવનાની આગાહી કરાવામાં આવી હતી? rain|falling|how much|percent|probability|forecast|made|came|was Wie hoch war laut Vorhersage die Wahrscheinlichkeit, dass es regnen würde? What percent chance of rain had the forecast said there was? ¿Qué porcentaje de probabilidad de lluvia tenía el pronóstico del tiempo? Quale percentuale di probabilità di pioggia hanno dato le previsioni? 天気 予報 で は 雨 の 確率 が 何 % だ と 予想 して い ました か ? 일기예보에서 비가 올 확률이 몇 퍼센트라고 했는가? Qual a porcentagem de chance de chuva que a previsão dizia que existia? О каком проценте вероятности дождя сказали в прогнозе? 天气预报 说 有 多少 降雨 率 ? આગાહીએ જણાવ્યું હતું કે વરસાદની વીસ ટકા સંભાવના હતી. the forecast||was|that|rain|twenty|percent||was Die Vorhersage war, dass es zu zwanzig Prozent regnen würde. The forecast had said there was a twenty percent chance of rain. El pronóstico del tiempo decía que había un 20 por ciento de probabilidades de lluvia. Le previsioni avevano detto che c'era un 20% di probabilità di pioggia. 天気 予報 で は 雨 の 確率 が 20% だ と 予想 して い ました 。 일기예보에서 비가 올 확률이 20%라고 했다. A previsão havia dito que havia uma chance de chuva de vinte por cento. В прогнозе сказали о двадцатипроцентной вероятности дождя. 天气预报 说 只有 20% 的 降雨 率 。

7) તેણે જાતે વિચાર્યું કે તેને માત્ર વધુ સાવચેત રહેવાની જરુર છે. he|||||only|more|cautious|to be|necessity|is 7) Sie dachte sich, dass sie nur etwas aufmerksamer sein musste. 7) She thought to herself that she was just going to have to be more careful. 7) Ella pensó que tendría que ser más cuidadosa. 7) Pensò che avrebbe dovuto essere più attenta. 7) 彼女 は もっと 気 を つけよう と 思い ました 。 7) 그녀는 앞으로는 좀 더 신중해져야겠다고 생각했다. 7) Pensou consigo mesma que precisaria ter que ser mais cuidadosa. 7) Она подумала, что ей просто нужно быть более внимательной. 7) 她 想 她 只能 再 小心 一点 。 એનને શું કરવાનું હતું? he|what|to do|was Was sollte Anne sein? What was Anne going to have to be? ¿Qué iba a ser Ana? Cosa avrebbe dovuto essere Anne? アン は 何 を する つもりでした か ? 미영은 어떻게 되어야겠다고 생각했는가? O que Ana deveria ter que ser? Какой собирается быть Анна? 安妮 要 怎么 做 ? તેને વધુ સાવચેત રહેવાની જરુર હતી. He|more|cautious|to be|necessary|was Sie musste aufmerksamer sein. She was going to have to be more careful. Ella iba a tener que ser más cuidadosa. Avrebbe dovuto essere più attenta. 彼女 は もっと 気 を つけよう と 思い ました 。 그녀는 앞으로는 좀 더 신중해져야겠다고 생각했다. Ela teria que ser mais cuidadosa. Она собирается быть более внимательной. 她 要 再 小心 一点 。

8) તે  છત્રી લેવા અંગે વધુ સાવચેત રહેવાની હતી. She|umbrella|taking|regarding|more|cautious|should be|was 8) Sie musste mehr darauf achten, einen Regenschirm mitzunehmen. 8) She was going to have to be more careful about taking an umbrella. 8) Ella tendría que ser más cuidadosa al llevar un paraguas. 8) Avrebbe dovuto essere più attenta sul prendere l'ombrello. 8) 彼女 は 傘 を 持って いく こと に もっと 気 を つけ なければ と 思い ました 。 8) 그녀는 우산을 챙겨가는 것에 대해서 더 신중해질 필요가 있었다. 8) Ela precisaria ter mais cuidado em pegar um guarda-chuva. 8) Она собиралась быть более внимательной по отношению к зонту. 8) 她 需要 对 带 伞 这件 事 更加 小心 。 એન શેના વિશે વધુ સાવચેત રહેવાની હતી? she|what|about|more|cautious|should be|was Worauf musste Anne mehr achten? What was Anne going to have to be more careful about? ¿Para qué iba a tener Ana que ser más cuidadosa? Su cosa avrebbe dovuto essere più attenta Anne? アン は 何 に ついて もっと 気 を つけ なければ と 思い ました か ? 미영은 무엇에 대해서 더 신중해질 필요가 있었는가? Sobre o que Ana precisaria ter mais cuidado? В чём Анна собиралась быть более внимательной? 安妮 要 对 什么 更加 小心 ? તે છત્રી લેવા વિશે વધુ સાવચેત રહેવાની હતી. She|umbrella||about||cautious|should be|was Sie musste mehr darauf achten, einen Regenschirm mitzunehmen. She was going to have to be more careful about taking an umbrella. Iba a tener que ser más cuidadosa al llevar un paraguas. Avrebbe dovuto essere più attenta sul prendere l'ombrello. 彼女 は 傘 を 持って いく こと に もっと 気 を つけ なければ と 思い ました 。 그녀는 우산을 챙겨가는 것에 대해서 더 신중해질 필요가 있었다. Ela teria que ter mais cuidado em pegar um guarda-chuva. Она собиралась быть более внимательной по отношению к зонту. 她 需要 对 带 伞 这件 事 更加 小心 。