×

We gebruiken cookies om LingQ beter te maken. Als u de website bezoekt, gaat u akkoord met onze cookiebeleid.

image

LingQ Mini Stories, 46 - લિન એલ.એની આજે રાતની ફ્લાઈટ પકડશે

46 - લિન એલ.એની આજે રાતની ફ્લાઈટ પકડશે

વાર્તા-૪૬

અ) લિન એલ.એની આજે રાતની ફ્લાઈટ પકડશે. તેને ત્યાં એક મહત્વપૂર્ણ વેચાણ પ્રસ્તુતિ કરવાની છે.

તે તેના વિશે ખૂબ નર્વસ છે, કારણ કે આ તે પહેલી વખત આટલા બધાં પ્રેક્ષકોની સામે બોલશે.

તેના બોસએ કહ્યું હતું કે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે તે એક સારું કામ કરેે.

તેમણે જણાવ્યું હતું કે નવા ઉત્પાદનની સફળતા તેના પર આધારિત છે.

લિનને આ પ્રકારનું દબાણ પસંદ નથી.

તે ચિંતિત છે કે જો તે ભૂલ કરશે તો તેને કાઢી મૂકવામાં આવશે.

તેમ છતાં, તે હકારાત્મક વિચારવાનો પ્રયાસ કરી રહી છે.

કદાચ જો તે સારી રીતે કરે તો, તેના બદલે તેની બઢતી કરવામાં આઈ શકે.

બ) હું એલ.એની રાત્રે ફ્લાઈટ લઈ રહ્યો છું. મારે ત્યાં એક મહત્વપૂર્ણ વેચાણની પ્રસ્તુતિ કરવાની છે.

હું એના વિશે ખૂબ જ નર્વસ છું, કારણ કે હું પહેલીવાર આટલા બધાં પ્રેક્શકો સામે બોલી રહ્યું છે.

મારા બોસએ મને કહ્યું હતું કે હું એક સારું કામ તે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

તેમણે જણાવ્યું હતું કે નવા ઉત્પાદનની સફળતા મારા પર નિર્ભર કરે છે.

મને આ પ્રકારનું દબાણ ગમતું નથી.

હું ચિંતિત છું કે જો હું કોઈ ભૂલ કરું તો મને કાઢી મૂકવામાં આવશે.

તેમ છતાં, હું હકારાત્મક વિચારવાનો પ્રયાસ કરું છું. કદાચ જો હું સારું કરું તો, મને તેના બદલે બઢતી મળશે.

પ્રશ્નોઃ

1) લિન એલ.એની આજ રાતની ફ્લાઇટ પકડશે. લિન ક્યારે ફ્લાઇટ પકડશે? લિન એલ.એની આજ રાતની ફ્લાઇટ પકડશે.

2) તે ત્યાં એક મહત્વપૂર્ણ વેચાણ પ્રસ્તુતિ આપવાની છે. તે ત્યાં શું કરશે? તે ત્યાં એક મહત્વપૂર્ણ વેચાણ પ્રસ્તુતિ આપશે.

3) તે તેના વિશે ખૂબ નર્વસ છે, કારણ કે તે પ્રથમ વખત આટલાં બધા પ્રેક્ષકોની સામે બોલશે. શા માટે તે ખૂબ નર્વસ છે? કારણ કે તે પ્રથમ વખત આટલાં બધાં પ્રેક્શકો સામે બોલશે.

4) તેના બોસે કહ્યું હતું કે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે તે સારું કામ કરે છે. તેના બોસે તેને શું કહ્યું? તેના બોસે કહ્યું કે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે તે એક સારું કામ કરે.

બ) 5) તેમણે જણાવ્યું હતું કે નવા ઉત્પાદનની સફળતા મારા પર નિર્ભર છે. તેમણે શું કહ્યું હતું? તેમણે જણાવ્યું હતું કે નવા ઉત્પાદનની સફળતા મારા પર નિર્ભર છે.

6) હું ચિંતિત છું કે જો હું ભૂલ કરીશ તો મને કાઢી મૂકવામાં આવશે. તમને શું ચિંતા છે? હું ચિંતિત છું કે જો હું કોઈ ભૂલ કરું તો મને કાઢી મૂકવામાં આવશે.

7) તેમ છતાં, હું હકારાત્મક વિચારવાનો પ્રયાસ કરું છું. તમે કેવી રીતે વિચારવાનો પ્રયાસ કરી રહ્યા છો? હું હકારાત્મક વિચારવાનો પ્રયાસ કરું છું.

8) જો હું સારું કામ કરીશ, તો તેના બદલે મને બઢતી મળશે. જો તમે સારું કરો તો શું થશે? કદાચ જો હું સારું કરું તો, મને તેના બદલે બઢતી મળશે.

Learn languages from TV shows, movies, news, articles and more! Try LingQ for FREE

46 - લિન એલ.એની આજે રાતની ફ્લાઈટ પકડશે Lin|||today|night|flight|will catch 46 - Lynn will catch tonight's flight to LA 46 - Lynn bu geceki Los Angeles uçağına yetişecek

વાર્તા-૪૬ Geschichte 46 Story-46 Historia 46 Storia 46 Story 46 Story 46 História 46 История 46 故事46

અ) લિન એલ.એની આજે રાતની ફ્લાઈટ પકડશે. |Lin|||tonight|night|flight|will catch A) Lena fliegt heute Abend nach Los Angeles. A) Lin will be catching a flight to L.A. tonight. A) Lin tomará un vuelo a Los Angeles esta noche. A) Lin prenderà un volo per L.A. stasera. A ) リン は 今夜 ロサンゼルス 便 に 乗る 予定 です 。 A) 성미는 오늘 밤 LA행 비행기를 탈 겁니다. A) Liane estará pegando um vôo para L.A. hoje a noite. А) Людмила сегодня вечером полетит в Лос-Анджелес. A) 林 今晚 将要 坐飞机 去 洛杉矶 。 તેને ત્યાં એક મહત્વપૂર્ણ વેચાણ પ્રસ્તુતિ કરવાની છે. Sie hält dort eine wichtige Verkaufspräsentation. She has an important sales presentation to give there. Ella tiene una presentación de ventas muy importante que dar allí. Ha un'importante presentazione di vendita da fare. 彼女 は そこ で 重要 な 営業 の プレゼンテーション が あります 。 그곳에서 할 중요한 세일즈 프레젠테이션이 있습니다. Ela tem uma importante apresentação de vendas para fazer lá. У неё там будет важная презентация. 她 在 那里 做 一个 重要 的 销售 演讲 。

તે તેના વિશે ખૂબ નર્વસ છે, કારણ કે આ તે પહેલી વખત આટલા બધાં પ્રેક્ષકોની સામે બોલશે. He|about him||very|nervous|is|because|that|this|he|first||so many|all|of the audience|in front of|will speak Sie ist deswegen sehr nervös, denn es ist ihr erster Vortrag vor einem großen Publikum. She is very nervous about it, since this will be her first time speaking in front of a large audience. Ella está muy nerviosa al respecto, ya que esta será su primera vez hablando frente a una gran audiencia. È molto nervosa a proposito di questo, dato che questa sarà la prima volta che parlerà di fronte a un grande pubblico. 大勢 の 前 で 話す の が 初めて の こと な ので 彼女 は とても ナーバス に なって います 。 많은 청중 앞에서 말하는 것은 이번이 처음이기 때문에 그녀는 긴장하고 있습니다. Ela está muito nervosa por isso, esta será sua primeira vez falando para um grande público. Она очень нервничает по этому поводу, потому что это будет её первое выступление перед большой аудиторией. 她 很 紧张 , 因为 这 是 她 第一次 在 很多 观众 前 讲话 。

તેના બોસએ કહ્યું હતું કે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે તે એક સારું કામ કરેે. his|boss|said|was|that|he|very|just|important|is|that|he|one|good|job| Ihr Chef sagte ihr, es sei sehr wichtig, dass sie einen guten Job macht. Her boss told her it was very important that she do a good job. Su jefe le dijo que era muy importante que hiciera un buen trabajo. Il suo capo le ha detto che era molto importante che lei facesse un buon lavoro. 彼女 の 上司 は 彼女 が 良い 仕事 を する こと が とても 重要 だ と 話しました 。 상사는 그녀가 잘 해내는 것이 매우 중요하다고 말했습니다. Seu chefe disse-lhe que era muito importante que ela fizesse um bom trabalho. Её начальник сказал ей, что очень важно сделать эту работу хорошо. 她 的 老板 告诉 她 一定 要 很 好 地 完成 。

તેમણે જણાવ્યું હતું કે નવા ઉત્પાદનની સફળતા તેના પર આધારિત છે. They||was|that|new|product|success|its|on|based|is Er sagte, dass der Erfolg des neuen Produkts von ihr abhänge. He said that the success of the new product depended on her. Él dijo que el éxito del nuevo producto dependía de ella. Ha detto che il successo del nuovo prodotto dipendeva da lei. 彼 は 新 商品 の 成功 は 彼女 に かかって いる と 言いました 。 그는 신제품의 성공이 그녀에게 달려있다고 했습니다. Ele disse que o sucesso do novo produto dependeria dela. Он сказал, что успех нового продукта зависит от неё. 他 说 新 产品 的 成功 就 靠 她 了 。

લિનને આ પ્રકારનું દબાણ પસંદ નથી. Lin does not|this|type of|pressure|like|not Lena mag diese Art von Druck nicht. Lin doesn't like this kind of pressure. A Lin no le gusta este tipo de presión. Lin non ama questo tipo di pressione. リン は このような プレッシャー は 嫌いです 。 성미는 이러한 압박감을 좋아하지 않습니다. Liane não gosta desse tipo de pressão. Людмиле не очень нравится такое давление. 林 不 喜欢 这样 的 压力 。

તે ચિંતિત છે કે જો તે ભૂલ કરશે તો તેને કાઢી મૂકવામાં આવશે. He|worried|is|that|if|he|mistake|makes|then|him|removed|from|will be Sie hat Angst, dass sie gefeuert wird, wenn sie einen Fehler macht. She's worried that she will get fired if she makes a mistake. A ella le preocupa que la despidan si comete un error. Ha paura di essere licenziata se commette errori. 彼女 は もし 失敗 したら 、 くび に なる かも と 心配 です 。 실수해서 잘리지는 않을까 그녀는 걱정합니다. Ela está preocupada em ser demitida se cometer um erro. Она боится, что её уволят, если она ошибётся. 她 担心 如果 她 犯 一个 错误 就 会 被 开除 。

તેમ છતાં, તે હકારાત્મક વિચારવાનો પ્રયાસ કરી રહી છે. ||she|positive|thinking|trying|is|continuing|is Dennoch versucht sie, eine positive Einstellung zu haben. Nevertheless, she's trying to think positively. Sin embargo, ella está tratando de pensar positivamente. Tuttavia, sta cercando di pensare positivo. それにもかかわらず 、 彼女 は ポジティブに 考えよう と して います 。 그렇지만 긍정적으로 생각해보려고 노력합니다. No entanto, ela está tentando pensar positivamente. В любом случае, она пытается думать позитивно. 尽管如此 , 她 试着 积极 地想 。

કદાચ જો તે સારી રીતે કરે તો, તેના બદલે તેની બઢતી કરવામાં આઈ શકે. perhaps|if|he|well||does|then|his|instead||promotion|in being|I| Wenn sie alles gut macht, wird sie vielleicht stattdessen befördert. Maybe if she does well, she will get promoted instead. Tal vez, si le va bien, ella será promovida en su lugar. Forse, se farà bene, invece sarà promossa. おそらく もし 彼女 が よく やったら 、 代わり に 昇進 する でしょう 。 대신에 잘 해낸다면 그녀는 아마 승진할 수도 있을 겁니다. Talvez, se ela se der bem, ela seja promovida. Может быть, если у неё получится, её даже повысят. 可能 如果 她 做得好 , 她 反而 会 被 升职 。

બ) હું એલ.એની રાત્રે ફ્લાઈટ લઈ રહ્યો છું. |I|||at night|flight|taking|am|(verb to be) B) Ich fliege heute Abend nach Los Angeles. B) I am catching a flight to L.A. tonight. B) Estoy tomando un vuelo a Los Angeles esta noche. B) Prenderò un volo per L.A. stasera. B ) 私 は 今夜 ロサンゼルス 便 に 乗る 予定 です 。 B) 오늘 밤 저는LA행 비행기를 탈 겁니다. B) Estou pegando um vôo para L. A. esta noite. Б) Я сегодня вечером полечу в Лос-Анджелес. B) 我 今晚 将要 坐飞机 去 洛杉矶 。 મારે ત્યાં એક મહત્વપૂર્ણ વેચાણની પ્રસ્તુતિ કરવાની છે. I|at my place|one|important|sales|presentation|to make|has Ich halte dort eine wichtige Verkaufspräsentation. I have an important sales presentation to give there. Tengo una presentación de ventas muy importante que dar allí. Là avrò un'importante presentazione di vendita. 私 は そこ で 重要な 営業 の プレゼンテーション が あります 。 그곳에서 할 중요한 세일즈 프레젠테이션이 있습니다. Tenho uma importante apresentação de vendas para fazer lá. У меня там будет важная презентация. 我 在 那里 做 一个 重要 的 销售 演讲 。

હું એના વિશે ખૂબ જ નર્વસ છું, કારણ કે હું પહેલીવાર આટલા બધાં પ્રેક્શકો સામે બોલી રહ્યું છે. I|about it||very|just|nervous|am|because|that|I|first time|so many|all|spectators|in front of|speaking|was|is Ich bin deswegen sehr nervös, denn es ist mein erster Vortrag vor einem großen Publikum. I am very nervous about it, since this is going to be my first time speaking in front of a large audience. Estoy muy nerviosa al respecto, ya que esta va a ser la primera vez que hablo frente a una gran audiencia. Sono molto nervosa, dato che questa sarà la prima volta che parlerò a un grande pubblico. 大勢 の 前 で 話す の が 初めて の こと な ので 私 は とても ナーバス に なって います 。 많은 청중 앞에서 말하는 것은 이번이 처음이기 때문에 긴장이 됩니다. Estou muito nervosa por isso, esta será a minha primeira vez falando para um grande público. Я очень нервничаю по этому поводу, потому что это моё первое выступление перед большой аудиторией. 我 很 紧张 , 因为 这 是 我 第一次 在 很多 观众 前 讲话 。

મારા બોસએ મને કહ્યું હતું કે હું એક સારું કામ તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. my|boss|me|said|was|that|I|a|good|job|it|very|just|important|is Mein Chef sagte mir, dass es sehr wichtig ist, dass ich einen guten Job mache. My boss told me it's very important that I do a good job. Mi jefe me dijo que es muy importante que haga un buen trabajo. Il mio capo mi ha detto che è molto importante che faccia un buon lavoro. 私 の 上司 は 私 が 良い 仕事 を する こと が とても 重要だ と 話しました 。 상사는 제가 잘 해내는 것이 매우 중요하다고 말했습니다. Meu chefe me disse que é muito importante que eu faça um bom trabalho. Мой начальник сказал мне, что очень важно сделать эту работу хорошо. 我 的 老板 告诉 我 一定 要 很 好 地 完成 。

તેમણે જણાવ્યું હતું કે નવા ઉત્પાદનની સફળતા મારા પર નિર્ભર કરે છે. They||was|that|new|product|success|my|on|dependent|relies|is Er sagte, dass der Erfolg des neuen Produkts von mir abhängt. He said that the success of the new product depends on me. Él dijo que el éxito del nuevo producto depende de mí. Ha detto che il successo del prodotto dipende da me. 彼 は 新 商品 の 成功 は 私 に かかって いる と 言いました 。 그는 신제품의 성공이 저에게 달려있다고 했습니다. Ele disse que o sucesso do novo produto depende de mim. Он сказал, что успех нового продукта зависит от меня. 他 说 新 产品 的 成功 就 靠 我 了 。

મને આ પ્રકારનું દબાણ ગમતું નથી. I|this|type of|pressure|like|do not Ich mag diese Art von Druck nicht. I don't like this kind of pressure. No me gusta este tipo de presión. Non amo questo tipo di pressione. 私 は このような プレッシャー は 嫌いです 。 저는 이러한 압박감을 좋아하지 않습니다. Não gosto desse tipo de pressão. Мне не нравится такое давление. 我 不 喜欢 这样 的 压力 。

હું ચિંતિત છું કે જો હું કોઈ ભૂલ કરું તો મને કાઢી મૂકવામાં આવશે. I|worried|am|that|if|I|any|mistake|make|then|me|remove|from|will be Ich habe Angst, dass ich gefeuert werde, wenn ich einen Fehler mache. I'm worried I'll get fired if I make a mistake. Me preocupa que me despidan si cometo un error. Ho paura di essere licenziata se dovessi commettere qualche errore. 私 は もし 失敗 したら 、 くび に なる かも と 心配です 。 실수해서 잘리지는 않을까 걱정이 됩니다. Estou preocupada com a demissão, e cometer um erro. Я боюсь, что меня уволят, если я ошибусь. 我 担心 如果 我犯 一个 错误 就 会 被 开除 。

તેમ છતાં, હું હકારાત્મક વિચારવાનો પ્રયાસ કરું છું. still||I|positive|to think|try|do|am Trotzdem versuche ich eine positive Einstellung zu haben. Nevertheless, I'm trying to think positively. Sin embargo, estoy tratando de pensar positivamente. Tuttavia, sto cercando di pensare positivo. それにもかかわらず 、 私 は ポジティブに 考えよう と して います 。 그렇지만 긍정적으로 생각해보려고 노력합니다. No entanto, estou tentando pensar positivamente. В любом случае, я пытаюсь думать позитивно. 尽管如此 , 我试 着 积极 地想 。 કદાચ જો હું સારું કરું તો, મને તેના બદલે બઢતી મળશે. maybe|if|I|well|do|then|to me|its|instead|promotion| Wenn ich alles gut mache, werde ich vielleicht stattdessen befördert. Maybe if I do well, I'll get promoted instead. Tal vez, si lo hago bien, seré promovida en su lugar. Forse, se farò bene, invece sarò promossa. おそらく もし 私 が よく やったら 、 代わり に 昇進 する でしょう 。 대신에 잘 해낸다면 저는 아마 승진할 수도 있을 겁니다. Talvez, se eu me sair bem, eu seja promovida. Может быть, если у меня всё получится, меня даже повысят. 可能 如果 我 做得好 , 我 反而 会 被 升职 。

પ્રશ્નોઃ question Fragen: Questions: Preguntas: Domande: 質問 : 질문 : Perguntas: Вопросы. 问题 :

1) લિન એલ.એની આજ રાતની ફ્લાઇટ પકડશે. Lin||his|today|night|flight|will catch 1) Lena fliegt heute Abend nach Los Angeles. 1) Lin will be catching a flight to L.A. tonight. 1) Lin tomará un vuelo a Los Angeles esta noche. 1) Lin dovrà prendere un aereo per L.A stasera. 1) リン は 今夜 ロサンゼルス 便 に 乗る 予定 です 。 1) 성미는 오늘 밤 LA행 비행기를 탈 겁니다. 1) Liane vai pegar um vôo para L.A. hoje à noite. 1) Людмила полетит сегодня вечером в Лос-Анджелес. 1) 林 今晚 将要 坐飞机 去 洛杉矶 。 લિન ક્યારે ફ્લાઇટ પકડશે? Lin|when|flight|will catch Wann wird Lena einen Flug haben? When will Lin be catching a flight? ¿Cuándo tomará Lin un vuelo? Quando deve prendere un aereo, Lin? いつ リン は 飛行機 に 乗る 予定 です か ? 성미는 언제 비행기를 탑니까? Quando Liane vai pegar um vôo? Когда полетит Людмила? 林 什么 时候 坐飞机 ? લિન એલ.એની આજ રાતની ફ્લાઇટ પકડશે. Lin|||today|night|flight|will catch Lena fliegt heute Abend nach Los Angeles. Lin will be catching a flight to L.A. tonight. Lin tomará un vuelo a Los Angeles esta noche. Lin dovrà prendere un aereo per L.A stasera. リン は 今夜 ロサンゼルス 便 に 乗る 予定 です 。 성미는 오늘 밤 LA행 비행기를 탈 겁니다. Liane estará pegando um vôo para L.A. hoje a noite. Людмила полетит в Лос-Анджелес сегодня вечером. 林 今晚 做 飞机 去 洛杉矶 。

2) તે ત્યાં એક મહત્વપૂર્ણ વેચાણ પ્રસ્તુતિ આપવાની છે. He|there|one|important|sales|presentation|to give|is 2) Sie hält dort eine wichtige Verkaufspräsentation. 2) She has an important sales presentation to give there. 2) Ella tiene una presentación de ventas muy importante que dar allí. 2) Ha un'importante presentazione di vendita da fare là. 2) 彼女 は そこ で 重要な 営業 の プレゼンテーション が あります 。 2) 그녀는 그곳에서 할 중요한 세일즈 프레젠테이션이 있습니다. 2) Ela tem uma importante apresentação de vendas para fazer lá. 2) У неё там важная презентация продукта. 2) 她 在 那里 做 一个 重要 的 销售 演讲 。 તે ત્યાં શું કરશે? he|there|what|will do Was wird sie dort tun? What will she be doing there? ¿Qué estará haciendo allí? Cosa dovrà fare là? 彼女 は そこ で 何 を する 予定 です か ? 그녀는 그곳에서 무엇을 합니까? O que ela estará fazendo lá? Что она будет делать там? 她 在 那里 做 什么 ? તે ત્યાં એક મહત્વપૂર્ણ વેચાણ પ્રસ્તુતિ આપશે. He|there|one|important|sales|presentation|will give Sie hält dort eine wichtige Verkaufspräsentation. She has an important sales presentation to give there. Ella tiene una presentación de ventas muy importante que dar allí. Ha un'importante presentazione di vendita da fare là. 彼女 は そこ で 重要な 営業 の プレゼンテーション が あります 。 그곳에서 할 중요한 세일즈 프레젠테이션이 있습니다. Ela tem uma importante apresentação de vendas para fazer lá. У неё там будет важная презентация. 她 在 那里 做 一个 重要 的 销售 演讲 。

3) તે તેના વિશે ખૂબ નર્વસ છે, કારણ કે તે પ્રથમ વખત આટલાં બધા પ્રેક્ષકોની સામે બોલશે. He|about||very|nervous|is|because|that|he|first||so many|all|of the audience|in front of|will speak 3) Sie ist sehr nervös, denn es ihr erster Vortrag vor einem großen Publikum. 3) She is very nervous about it, since this will be her first time speaking in front of a large audience. 3) Ella está muy nerviosa al respecto, ya que será la primera vez que habla frente a una gran audiencia. 3) È molto nervosa a proposito di questo, dato che questa sarà la prima volta che parlerà di fronte a un grande pubblico. 3) 大勢 の 前 で 話す の が 初めて の こと な ので 彼女 は とても ナーバス に なって います 。 3) 많은 청중 앞에서 말하는 것은 이번이 처음이기 때문에 그녀는 긴장하고 있습니다. 3) Ela está muito nervosa por isso, já que esta será a primeira vez que fala para um grande público. 3) Она очень нервничает по этому поводу, так как это будет её первое выступление перед большой аудиторией. 3) 她 很 紧张 , 因为 这 是 她 第一次 在 很多 观众 前 讲话 。 શા માટે તે ખૂબ નર્વસ છે? why|for|he|very|nervous|is Warum ist sie sehr nervös? Why is she very nervous? ¿Por qué está ella muy nerviosa? Perché è molto nervosa? なぜ 彼女 は ナーバス な のです か ? 그녀는 왜 긴장하고 있습니까? Por que ela está muito nervosa? Почему она очень нервничает? 她 为什么 紧张 ? કારણ કે તે પ્રથમ વખત આટલાં બધાં પ્રેક્શકો સામે બોલશે. because|that|he|first||so many|all|spectators|in front of|will speak Weil es ihr erster Vortrag vor einem großen Publikum ist. Because this will be her first time speaking in front of a large audience. Porque está será la primera vez que habla frente a una gran audiencia. Perché questa sarà la prima volta che parlerà di fronte a un grande pubblico. 大勢 の 前 で 話す の が 初めて の こと な ので 彼女 は とても ナーバス に なって います 。 많은 청중 앞에서 말하는 것은 이번이 처음이기 때문입니다. Porque esta será sua primeira vez falando para um grande público. Потому что это будет её первая речь перед большой аудиторией. 因为 这 是 她 第一次 在 很多 观众 前 讲话 。

4) તેના બોસે કહ્યું હતું કે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે તે સારું  કામ કરે છે. his|boss|said|was|that|he|very|just|important|is|that|he|good|work|does|is 4) Ihr Chef sagte ihr, es sei sehr wichtig, dass sie einen guten Job macht. 4) Her boss told her it's very important that she do a good job. 4) Su jefe le dijo que es muy importante que ella haga un buen trabajo. 4) Il suo capo le ha detto che è molto importante che lei faccia un buon lavoro. 4) 彼女 の 上司 は 彼女 が 良い 仕事 を する こと が とても 重要だ と 話しました 。 4) 성미의 상사는 그녀가 잘 해내는 것이 매우 중요하다고 말했습니다. 4) Seu chefe disse-lhe que é muito importante que ela faça um bom trabalho. 4) Её начальник сказал ей, что очень важно, чтобы она сделала эту работу хорошо. 4) 她 的 老板 告诉 她 一定 要 很 好 地 完成 。 તેના બોસે તેને શું કહ્યું? his/her|boss|to him/her|what|said Was hat ihr Chef gesagt? What did her boss tell her? ¿Qué le dijo su jefe? Che cosa le ha detto il suo capo? 彼女 の 上司 は 彼女 に 何 を 話しました か ? 상사는 그녀에게 뭐라고 말했습니까? O que seu chefe lhe disse? Что ей сказал её начальник? 她 的 老板 告诉 她 什么 ? તેના બોસે કહ્યું કે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે તે એક સારું  કામ કરે. his|boss|said|that|he|very|just|important|is|that|he|one|good|job|does Ihr Chef sagte ihr, es sei sehr wichtig, dass sie einen guten Job macht. Her boss told her it's very important that she do a good job. Su jefe le dijo que es muy importante que ella haga un buen trabajo. Il suo capo le ha detto che è molto importante che lei faccia un buon lavoro. 彼女 の 上司 は 彼女 が 良い 仕事 を する こと が とても 重要だ と 話しました 。 상사는 그녀가 잘 해내는 것이 매우 중요하다고 말했습니다. Seu chefe disse-lhe que é muito importante que ela faça um bom trabalho. Её начальник сказал ей, что очень важно сделать эту работу хорошо. 她 的 老板 告诉 她 一定 要 很 好 地 完成 。

બ) 5) તેમણે જણાવ્યું હતું કે નવા ઉત્પાદનની સફળતા મારા પર નિર્ભર છે. |they||were|that|new|product|success|my|on|dependent|is B) 5) Er sagte, dass der Erfolg des neuen Produkts von mir abhängt. B) 5) He said that the success of the new product depends on me. B) 5) Él dijo que el éxito del nuevo producto depende de ella. B) 5) Ha detto che il successo del nuovo prodotto dipende da me. B) 5) 彼 は 新 商品 の 成功 は 彼女 に かかって いる と 言いました 。 B) 5) 그는 신제품의 성공이 저에게 달려있다고 했습니다. B) 5) Ele disse que o sucesso do novo produto depende de mim. Б) 5) Он сказал, что успех нового продукта зависит от меня. B) 5) 他 说 新 产品 的 成功 就 靠 我 了 。 તેમણે શું કહ્યું હતું? they|what|said|had Was hat er gesagt? What did he say? ¿Qué dijo él? Cosa ha detto? 彼 は なんと 言いました か ? 그가 뭐라고 했습니까? O que ele disse? Что он сказал? 他 说 什么 ? તેમણે જણાવ્યું હતું કે નવા ઉત્પાદનની સફળતા મારા પર નિર્ભર છે. They||was|that|new|product|success|my|on|dependent|is Er sagte, dass der Erfolg des neuen Produkts von mir abhängt. He said that the success of the new product depends on me. Él dijo que el éxito del nuevo producto depende de ella. Ha detto che il successo del nuovo prodotto dipende da me. 彼 は 新 商品 の 成功 は 彼女 に かかって いる と 言いました 。 그는 신제품의 성공이 저에게 달려있다고 했습니다. Ele disse que o sucesso do novo produto depende de mim. Он сказал, что успех нового продукта зависит от меня. 他 说 新 产品 的 成功 就 靠 我 了 。

6) હું ચિંતિત છું કે જો હું ભૂલ કરીશ તો મને કાઢી મૂકવામાં આવશે. I|worried|am|that|if|I|mistake|make|then|me|remove|from|will come 6) Ich habe Angst, dass ich gefeuert werde, wenn ich einen Fehler mache. 6) I'm worried I'll get fired if I make a mistake. 6) A Lin le preocupa que la despidan si comete un error. 6) Ho paura di essere licenziata se dovessi commettere qualche errore. 6) 私 は もし 失敗 したら 、 くび に なる かも と 心配です 。 6) 실수해서 잘리지는 않을까 걱정이 됩니다. 6) Estou preocupada com a demissão, se cometer um erro. 6) Я волнуюсь, что меня уволят, если я допущу ошибку. 6) 我 担心 如果 我犯 一个 错误 就 会 被 开除 。 તમને શું ચિંતા છે? |what|worry|is Wovor hast du Angst? What are you worried about? ¿Qué le preocupa a Lin? Di che cosa sei preoccupata? あなた は 何 を 心配 して います か ? 무엇이 걱정됩니까? Com o que você está preocupada? О чём ты волнуешься? 你 担心 什么 ? હું ચિંતિત છું કે જો હું કોઈ ભૂલ કરું તો મને કાઢી મૂકવામાં આવશે. I|worried|am|that|if|I|any|mistake|make|then|me|remove|from|will be Ich habe Angst, dass ich gefeuert werde, wenn ich einen Fehler mache. I'm worried I'll get fired if I make a mistake. A Lin le preocupa que la despidan si comete un error. Ho paura di essere licenziata se dovessi commettere qualche errore. 私 は もし 失敗 したら 、 くび に なる かも と 心配です 。 실수해서 잘리지는 않을까 걱정이 됩니다. Estou preocupada com a demissão se cometer um erro. Я волнуюсь, что меня уволят, если я допущу ошибку. 我 担心 如果 我犯 一个 错误 就 会 被 开除 。

7) તેમ છતાં, હું હકારાત્મક વિચારવાનો પ્રયાસ કરું છું. ||I|positive|to think|try|do|am 7) Trotzdem versuche ich, eine positive Einstellung zu haben. 7) Nevertheless, I'm trying to think positively. 7) Sin embargo, ella está tratando de pensar positivamente. 7) Tuttavia, sto cercando di pensare positivo. 7) それにもかかわらず 、 私 は ポジティブに 考えよう と して います 。 7) 그렇지만 긍정적으로 생각해보려고 노력합니다. 7) No entanto, estou tentando pensar positivamente. 7) В любом случае, я стараюсь думать позитивно. 7) 尽管如此 , 我试 着 积极 地想 。 તમે કેવી રીતે વિચારવાનો પ્રયાસ કરી રહ્યા છો? you|how|way|to think|attempt|are|trying|are Welche Einstellung versuchst du haben? How are you trying to think? ¿Cómo está tratando de pensar Lin? Cosa stai cercando di pensare? あなた は どのように 考えよう と して います か ? 어떻게 생각하려고 노력합니까? Como você está tentando pensar? Как ты пытаешься думать? 你试 着 怎么 想 ? હું હકારાત્મક વિચારવાનો પ્રયાસ કરું છું. I|positive|thinking|attempt|do|am Ich versuche, eine positive Einstellung zu haben. I'm trying to think positively. Sin embargo, ella está tratando de pensar positivamente. Sto cercando di pensare positivo. 私 は ポジティブに 考えよう と して います 。 긍정적으로 생각해보려고 노력합니다. Estou tentando pensar positivamente. Я пытаюсь думать позитивно. 我试 着 积极 地想 。

8) જો હું સારું કામ કરીશ, તો તેના બદલે મને બઢતી મળશે. if|I|good|work|do|then|in return|instead|to me|promotion|will be received 8) Wenn ich alles gut mache, werde ich vielleicht stattdessen befördert. 8) Maybe if I do well, I'll get promoted instead. 8) Tal vez, si lo hace bien, será promovida en su lugar. 8) Forse, se farò bene, invece, sarò promossa. 8) おそらく もし 私 が よく やったら 、 代わり に 昇進 する でしょう 。 8) 대신에 잘 해낸다면 저는 아마 승진할 수도 있을 겁니다. 8) Talvez se eu me sair bem, eu sejar promovida. 8) Может, если я сделаю всё хорошо, меня даже повысят. 8) 可能 如果 我 做得好 , 我 反而 会 被 升职 。 જો તમે સારું કરો તો શું થશે? if|you|good|do||what| Was könnte passieren, wenn ich alles gut mache? What might happen if you do well? ¿Qué puede pasar si Lin lo hace bien? Cosa succederà se fai bene? おそらく もし 私 が よく やったら 、 何 が 起こる でしょう か ? 당신이 잘 해낸다면 어떻게 되겠습니까? O que pode acontecer se você se sair bem? Что может случиться, если ты сделаешь всё хорошо? 如果 你 做得好 会 发生 什么 ? કદાચ જો હું સારું કરું તો, મને તેના બદલે બઢતી મળશે. maybe|if|I|well|do|then|to me|its|instead|promotion| Wenn ich alles gut mache, werde ich vielleicht stattdessen befördert. Maybe if I do well, I'll get promoted instead. Tal vez, si lo hace bien, será promovida en su lugar. Forse, se farò bene, invece, sarò promossa. おそらく もし 私 が よく やったら 、 代わり に 昇進 する でしょう 。 대신에 잘 해낸다면 저는 아마 승진할 수도 있을 겁니다. Talvez eu seja promovida. Может быть, если всё получится, меня даже повысят. 可能 如果 我 做得好 , 我 反而 会 被 升职 。