×

We gebruiken cookies om LingQ beter te maken. Als u de website bezoekt, gaat u akkoord met onze cookiebeleid.

image

LingQ Mini Stories, 51 - કેવિન એક નવું એમપી 3 પ્લેયર શોધી રહ્યો છે

51 - કેવિન એક નવું એમપી 3 પ્લેયર શોધી રહ્યો છે

વાર્તા-૫૧

અ) કેવિન એક નવું એમપી 3 પ્લેયર શોધી રહ્યો છે. તેણે તેનાં વિસ્તારમાં રહેલા ઘણા સ્ટોર્સમાં જોયું છે, હજુ સુધી તે પોષય એવું કંઈપણ શોધવા માટે અસમર્થ રહ્યો છે.

તો પછી કેવિને તેના બદલે ઑનલાઇન જોવાનું નક્કી કર્યું.

તેમ છતાં તે ખરેખર ઑનલાઇન ખરીદી પર વિશ્વાસ કરતો નથી, તેને આશા હતી કે ઑનલાઇન વસ્તુઓ વધુ પોષાય એવી હશે.

કેટલાક કલાકો માટે શોધ્યાં અને ફેંદીયા પછી, કેવિનને ગમે તેવું એમપી 3 પ્લેયર મળ્યું.

તે બીજા લોકોથી અડધી કિંમતમાં હતું, તેથી તેણે તેે ખરીદ્યું.

તેને આશા છે કે તે લાંબા સમય સુધી ટકશે.

બ) મારા બાળકો નવા એમપી 3 પ્લેયરની શોધ કરી રહ્યા છે. અમે જ્યાં રહીએ છીએ, ત્યાંની ઘણી દુકાનોમાં તોઓએ જોયું પરંતુ તેમ છતાં પોષાય તેવું શોધવામાં અસમર્થ રહ્યા છે.

તેઓએ તેના બદલે ઑનલાઇન જોવાનું નક્કી કર્યું.

ભલે હું ખરેખર ઓનલાઇન શોપિંગ પર વિશ્વાસ કરતો નથી, મને આશા હતી કે ઓનલાઇન સ્ટોર્સ વધુ સસ્તાં હશે.

કેટલાક કલાકો માટે શોધ્યાં અને ફેંદીયા પછી, તેઓને એમપી 3 પ્લેયર મળ્યું જે તેમને ગમ્યું.

તે બીજા લોકોની કિંમતથી અડધી કિંમતનું છે, તેથી તેઓએ તે ખરીદ્યું.

મને આશા છે કે તે તેમને લાંબા સમય સુધી ટકશે.

પ્રશ્નો:

એ) 1) કેવિન એક નવું એમપી 3 પ્લેયર શોધી રહ્યો છે. કેવિન શું શોધી રહ્યો છે? કેવિન એક નવું એમપી 3 પ્લેયર શોધી રહ્યો છે.

2) તે જ્યાં રહે છે તે વિસ્તારમાં તેણે ઘણા સ્ટોર્સમાં જોયું છે. તેણે ક્યાં જોયું છે? તે જ્યાં રહે છે તે વિસ્તારમાં તેણે ઘણા સ્ટોર્સમાં જોયું છે.

3) તેમ છતાં,તે પોષય એવું કંઈપણ શોધવા માટે અસમર્થ રહ્યો છે. શું તે સસ્તું એક શોધી શક્યો છે? તે પોષય એવું કંઈપણ શોધવા માટે અસમર્થ રહ્યો છે.

4) કેવિને તેના બદલે ઑનલાઇન જોવાનું નક્કી કર્યું છે. કેવિને ક્યાં જગ્યાએ જોવાનું નક્કી કર્યું છે? કેવિને તેના બદલે ઓનલાઇન જોવાનો નિર્ણય કર્યો છે.

બ) 5) તેમ છતાં તેઓ ખરેખર ઑનલાઇન ખરીદી પર વિશ્વાસ કરતા નથી, તેઓ આશા રાખે છે કે ઓનલાઈન સ્ટોર્સ વધુ સસ્તું હશે. શું તેઓ ઓનલાઇન ખરીદી પર વિશ્વાસ રાખે છે? ના, તેઓ ખરેખર ઑનલાઇન શોપિંગ પર વિશ્વાસ કરતા નથી.

6) થોડા કલાકો સુધી શોધ અને સ્ક્રોલિંગ પછી, તેમને એમપી 3 પ્લેયર મળ્યું જે તેમને ગમે છે. તેઓ ક્યાં સુધી શોધ અને ઓનલાઇન સ્ક્રોલ કરે છે? થોડી કલાકો. તેમને એક એમપી 3 પ્લેયર મળ્યા કે જે થોડા કલાકો સુધી શોધ અને સરકાવવા પછી તેઓ ગમ્યું.

7) તે બીજા લોકોની કિંમતથી અડધી કિંમતનું છે, તેથી તેઓએ તે ખરીદ્યું. તેઓએ તે કેમ ખરીદ્યું? તે બીજા લોકોની કિંમતથી અડધી કિંમતનું છે, તેથી તેઓએ તે ખરીદ્યું.

8) તેઓ આશા રાખે છે કે તે સરળતાથી તૂટશે નહીં અને લાંબા સમય સુધી ચાલશે. તેઓને શું આશા છે કે નહીં થાય? તેમને આશા છે કે તે સરળતાથી તૂટશે નહીં અને લાંબા સમય સુધી ચાલશે.

Learn languages from TV shows, movies, news, articles and more! Try LingQ for FREE

51 - કેવિન એક નવું એમપી 3 પ્લેયર શોધી રહ્યો છે Kevin|a|new|MP|player|searching|is| 51 - Kevin is looking for a new MP3 player

વાર્તા-૫૧ Geschichte 51 Story-51 Historia 51 Storia 51 Story 51 Story 51 História 51 История 51 故事51

અ) કેવિન એક નવું એમપી 3 પ્લેયર શોધી રહ્યો છે. |Kevin|a|new|MP|player|searching|is| A) Kevin war auf der Suche nach einem neuen MP3-Player. A) Kevin has been looking for a new mp3 player. A) Luis ha estado buscando un nuevo reproductor de mp3. A) Kevin sta cercando un nuovo lettore mp3. A ) ケビン は 新しい mp 3 プレーヤー を 探して いました 。 A) 동훈이는 새 mp3 플레이어를 찾고 있었습니다. A) Kelvim procura um novo mp3 player. А) Коля искал новый цифровой проигрыватель. A) 凯文 想 买 一个 新 的 MP3 音乐 播放器 。 તેણે તેનાં વિસ્તારમાં રહેલા ઘણા સ્ટોર્સમાં જોયું છે, હજુ સુધી તે પોષય એવું કંઈપણ શોધવા માટે અસમર્થ રહ્યો છે. |his|area|located|many|in stores|has seen|is||||nutritious|such||to find|for|unable|remained|is Er suchte in vielen Geschäften in der Umgebung,aber er war nicht in der Lage, etwas Preiswertes zu finden. He has looked in many stores in the area where he lives, yet he's been unable to find anything affordable. Él ha visto en muchas de las tiendas de la zona en donde vive, sin embargo, él no ha podido encontrar algo asequible. Ha guardato in diversi negozi nella zona in cui vive, eppure non è stato in grado di trovarne uno conveniente. 彼 は 彼 が 住んで いる 地域 に ある ストア に 見 に 行きました が 手頃 な 価格 の 物 を 見つける こと が できません でした 。 동훈이는 그가 사는 곳 주변의 상점을 많이 둘러봤지만 가격이 적당한 것을 찾지 못했습니다. Ele olhou em muitas lojas na área onde ele mora, no entanto, ele não conseguiu encontrar nada acessível. Он искал во многих магазинах в той местности, где он жил, но ещё не смог найти ничего подходящего. 他 在家 附近 的 地方 看 了 很多 家 商店 了 但是 他 还是 不能 找到 一个 他 能 支付 得 起 的 。

તો પછી કેવિને તેના બદલે ઑનલાઇન જોવાનું નક્કી કર્યું. then|later|Kevin|his|instead|online|watching|decided|did Also entschied sich Kevin, stattdessen im Internet zu suchen. So then Kevin decided to look online instead. Así que Luis decide buscar en Internet. Allora Kevin decise di cercare online. ケビン は 代わり に オンライン で 見る こと に しました 。 그래서 동훈이는 대신에 온라인을 찾아보기로 했습니다. Então, em vez disso, Kelvim decidiu procurar on-line. Тогда Коля решил поискать в интернете. 所以 凯文 决定 在 网上 看看 。

તેમ છતાં તે ખરેખર ઑનલાઇન ખરીદી પર વિશ્વાસ કરતો નથી, તેને આશા હતી કે ઑનલાઇન વસ્તુઓ વધુ પોષાય એવી હશે. he|although|he|really|online|shopping|on|trust|does|||hope|was|that|online|items|more|nutritious|such| Auch wenn er dem Online-Shopping nicht wirklich vertraute, hoffte er, dass Online-Produkte preiswerter sein würden. Even though he doesn't really trust online shopping, he hoped that online products would be more affordable. A pesar de que él no confía en las compras en línea, él esperaba que los productos allí fueran más asequibles. Anche se non si fida molto dello shopping online, sperava che I prodotti online potessero essere più convenienti. 彼 は オンライン ショッピング を あまり 信頼 して いません でした が 商品 は より 手頃 な 価格 である こと を 願いました 。 비록 온라인 쇼핑을 신뢰하지 않지만 그는 온라인에 올라있는 제품들이 적당한 가격이기를 바랬습니다. Embora ele realmente não confie nas compras on-line, ele esperava que os produtos on-line fossem mais acessíveis. Даже хотя он не очень доверяет интернет-магазинам, он надеялся, что товары в интернете смогут быть более подходящими. 虽然 他 不是 很 相信 网上 购物 他 希望 网上 的 产品 能 更加 便宜 一些 。

કેટલાક કલાકો માટે શોધ્યાં અને ફેંદીયા પછી, કેવિનને ગમે તેવું એમપી 3 પ્લેયર મળ્યું. a few|hours|for|searched|and|after|later|Kevin|liked|such|MP|player|found Nach ein paar Stunden Suchen und Surfen fand Kevin einen MP3-Player, der ihm gefiel. After searching and scrolling for a few hours, Kevin found an mp3 player that he liked. Después de buscar por algunas horas, Luis encontró un reproductor de mp3 que le ha gustado. Dopo aver cercato e fatto scorrere per poche ore, Kevin ha trovato un lettore mp3 che gli piaceva. 数 時間 検索 した 結果 、 ケビン は 気 に 入った mp 3 プレーヤー を 見つけました 。 몇 시간을 검색하고 뒤진 후에야 동훈이는 마음에 드는 mp3 플레이어를 찾았습니다. Depois de procurar por algumas horas, Kelvim encontrou um mp3 player que ele gostou. После несколько часовых поисков и просматриваний сайтов Коля нашёл цифровой проигрыватель, который ему нравился. 在 网上 找 了 几个 小时 以后 ,凯文 找到 了 一个 他 喜欢 的 MP3 播放器 。

તે બીજા લોકોથી અડધી કિંમતમાં હતું, તેથી તેણે તેે ખરીદ્યું. it|other|from people|half|in price|was|so|he|it|bought Er war etwa halb so teuer wie die anderen, also kaufte er ihn. It was half the price of the others, so he bought it. Estaba casi a mitad de precio que los otros, así que lo compró. Era circa la metà del prezzo degli altri, così lo comprò. それ は 他の プレーヤー の 半分 の 価格 だった ので 、 彼 は それ を 買いました 。 다른 것들에 비해 절반 정도의 가격이었기 때문에 그것을 구매했습니다. Era cerca de metade do preço dos outros, então ele comprou. Он был по цене почти в половину от других, поэтому Коля купил его. 它 差不多 是 别的 一半 价钱 , 所以 他 买 了 。

તેને આશા છે કે તે લાંબા સમય સુધી ટકશે. |hope|is|that|it|long|time||will last Er hoffte, dass er lange hält. He hopes it will last a long time. Él espera que dure mucho tiempo. Spera che durerà per molto tempo. 彼 は それ が 長く 持続 する こと を 願います 。 그는 그것이 오래 가기를 바랍니다. Ele espera que dure muito tempo. Он надеется, что проигрыватель будет работать долго. 他 希望 这个 可以 用 很 长时间 。

બ) મારા બાળકો નવા એમપી 3 પ્લેયરની શોધ કરી રહ્યા છે. |my|children|new|MP|player's|search|are|looking|is B) Meine Kinder waren auf der Suche nach einem neuen MP3-Player. B) My kids have been looking for a new mp3 player. B) Mis hijos han estado buscando un nuevo reproductor de mp3. B) I miei figli stanno cercando un nuovo lettore mp3. B ) 私 の 子供 達 は 新しい mp 3 プレーヤー を 探して いました 。 B) 제 아이들은 새 mp3 플레이어를 찾고 있었습니다. B) Meus filhos estão procurando um mp3 player novo. Б) Мои дети искали новый цифровой проигрыватель. B) 我 的 孩子 想 买 一个 新 的 MP3 音乐 播放器 。 અમે જ્યાં રહીએ છીએ, ત્યાંની ઘણી દુકાનોમાં તોઓએ જોયું પરંતુ તેમ છતાં પોષાય તેવું શોધવામાં અસમર્થ રહ્યા છે. we|where|live|are|there|many|in shops|you|saw|but|they||affordable|such|in finding|unable|remained|are Sie haben in vielen Geschäften in der Umgebung gesucht, aber sie waren dennoch nicht in der Lage, etwas Preiswertes zu finden. They've looked in many stores in the area where we live, but nevertheless have been unable to find an affordable one. Ellos han visto en muchas de las tiendas de la zona en donde vivimos, sin embargo, no han podido encontrar algo asequible. Hanno guardato in diversi negozi nella zona in cui viviamo, ma nonostante ciò non sono stati in grado di trovarne uno economico. 彼 ら は 私 達 が 住んで いる 地域 に ある ストア に 見 に 行きました が 手頃 な 価格 の 物 を 見つける こと が できません でした 。 그들은 우리가 사는 곳 주변의 상점을 많이 둘러봤지만 그래도 가격이 적당한 것을 찾지 못했습니다. Eles olharam em muitas lojas na área onde vivemos, mas, não conseguiram encontrar um preço acessível. Они искали во многих магазинах в той местности, где мы живём, но, не смотря ни на что, ещё не смогли найти подходящего. 他们 在家 附近 的 地方 看 了 很多 家 商店 了 但是 他们 还是 不能 找到 一个 他们 能 支付 得 起 的 。

તેઓએ તેના બદલે ઑનલાઇન જોવાનું નક્કી કર્યું. They|it|instead|online|watching|decided|did Sie beschlossen stattdessen im Internet zu suchen. They decided to look online instead. Así que decidieron buscar en Internet. Hanno deciso di cercare online. 彼 ら は 代わり に オンライン で 見る こと に しました 。 그들은 대신에 온라인을 찾아보기로 했습니다. Então, em vez disso, eles decidiram procurar on-line. Они решили поискать тогда в интернете. 所以 他们 决定 在 网上 看看 。

ભલે હું ખરેખર ઓનલાઇન શોપિંગ પર વિશ્વાસ કરતો નથી, મને આશા હતી કે ઓનલાઇન સ્ટોર્સ વધુ સસ્તાં હશે. although|I|really|online|shopping|on|trust|do||to me|hope|was|that|online|stores|more|cheap|would be Auch wenn ich dem Online-Shopping eigentlich nicht vertraue, hoffte ich, dass die Online-Shops preiswerter sein würden. Even though I don't really trust online shopping, I was hoping that the online stores would be more affordable. Aunque realmente yo no confío en las compras en línea, esperaba que los productos allí fueran mucho más asequibles. Anche se non si fidano molto dello shopping online, speravo che nei negozi online sarebbe stato molto più accessibile. 私 は オンライン ショッピング を あまり 信頼 して いません でした が 商品 は より 手頃 な 価格 である こと を 願いました 。 그들은 비록 온라인 쇼핑을 신뢰하지 않지만온라인에 올라있는 제품들이 적당한 가격이기를 바랬습니다. Embora eu realmente não confie nas compras on-line, eu estava esperando que as lojas on-line fossem mais acessíveis. Даже хотя они не очень доверяют интернет-магазинам, они надеялись, что товары в интернете смогут быть более подходящими. 虽然 我 不是 很 相信 网上 购物 我 希望 网上 的 产品 能 更加 便宜 一些 。

કેટલાક કલાકો માટે શોધ્યાં અને ફેંદીયા પછી, તેઓને એમપી 3 પ્લેયર મળ્યું જે તેમને ગમ્યું. a few|hours|for|searched|and|after wandering|then|they||player|found|which|them|liked Nach ein paar Stunden Suchen und Surfen fanden sie einen MP3-Player, der ihnen gefiel. After searching and scrolling for a few hours, they found an mp3 player that they liked. Después de buscar por algunas horas, ellos encontraron un reproductor de mp3 que les ha gustado. Dopo aver cercato e fatto scorrere per poche ore, hanno trovato un lettore mp3 che gli piaceva. 数 時間 検索 した 結果 、 彼 ら は 気 に 入った mp 3 プレーヤー を 見つけました 。 몇 시간을 검색하고 뒤진 후에야 그들은 마음에 드는 mp3 플레이어를 찾았습니다. Depois de procurar por algumas horas, eles encontraram um mp3 player que gostaram. После нескольких часов поисков и просматриваний сайтов они нашли цифровой проигрыватель, который им нравился. 在 网上 找 了 几个 小时 以后 ,他们 找到 了 一个 他们 喜欢 的 MP3 播放器 。

તે બીજા લોકોની કિંમતથી અડધી કિંમતનું છે, તેથી તેઓએ તે ખરીદ્યું. it|other|people's|from the price|half|price|is|so|they|it|bought Er ist etwa halb so teuer wie die anderen, also haben sie ihn gekauft. It's about half the price of the others, so they bought it. Estaba casi a mitad de precio que los otros, así que lo compraron. Era circa la metà del prezzo degli altri, così lo comprarono. それ は 他の プレーヤー の 半分 の 価格 だった ので 、 彼 ら は それ を 買いました 。 다른 것들에 비해 절반 정도의 가격이었기 때문에 그것을 구매했습니다. É cerca de metade do preço dos outros, então eles o compraram. Его цена почти в половину от других, поэтому они его купили. 它 差不多 是 别的 一半 价钱 , 所以 他们 买 了 。

મને આશા છે કે તે તેમને લાંબા સમય સુધી ટકશે. I|hope|is|that|it|them|long|time||will last Ich hoffe, dass er eine lange Zeit hält. I hope it'll last them a long time. Espero que les dure por mucho tiempo. Spero che durerà per molto tempo. 私 は それ が 長く 持続 する こと を 願います 。 그것이 오래 가기를 바랍니다. Espero que dure muito tempo. Я надеюсь, что он прослужит долго. 我 希望 这个 可以 用 很 长时间 。

પ્રશ્નો: questions Fragen: Questions: Preguntas: Domande: 質問 : 질문 : Perguntas: Вопросы 问题:

એ) 1) કેવિન એક નવું  એમપી 3 પ્લેયર શોધી રહ્યો છે. |Kevin|a|new|MP|player|searching|is|(verb to be) A) 1) Kevin war auf der Suche nach einem neuen MP3-Player. A) 1) Kevin has been looking for a new mp3 player. A) 1) Luis ha estado buscando un nuevo reproductor de mp3. A) 1) Kevin sta cercando un nuovo lettore mp3. A) 1) ケビン は 新しい mp 3 プレーヤー を 探して いました 。 A) 1) 동훈이는 새 mp3 플레이어를 찾고 있었습니다. A) 1) Kelvim procura um novo mp3 player. А) 1) Коля искал новый цифровой проигрыватель. A) 1) 凯文 现买 一个 新 的 MP3 音乐 播放器 。 કેવિન શું શોધી રહ્યો છે? Kevin|what|is searching|is|(verb to be) Wonach suchte Kevin? What has Kevin been looking for? ¿Qué ha estado buscando Luis? Cosa sta cercando Kevin? ケビン は 何 を 探して いました か ? 동훈이는 무엇을 찾고 있었나요? O que Kelvim está procurando? Что искал Коля? 凯文 想 买 什么 ? કેવિન એક નવું એમપી 3 પ્લેયર શોધી રહ્યો છે. Kevin|a|new||player|is looking for|(he) is|(present tense marker) Kevin suchte einen neuen MP3-Player. Kevin has been looking for a new mp3 player. Luis ha estado buscando un nuevo reproductor de mp3. Kevin sta cercando un nuovo lettore mp3. ケビン は 新しい mp 3 プレーヤー を 探して いました 。 동훈이는 새 mp3 플레이어를 찾고 있었습니다. Kelvim procura um novo mp3 player. Коля искал новый цифровой проигрыватель. 凯文 想 买 一个 新 的 MP3 音乐 播放器 。

2) તે જ્યાં રહે છે તે વિસ્તારમાં  તેણે ઘણા સ્ટોર્સમાં જોયું છે. he|where|lives|is|he|||many|in stores|seen|is 2) Er suchte in vielen Geschäften in seiner Umgebung. 2) He has looked in many stores in the area where he lives. 2) Él ha visto en muchas de las tiendas de la zona en donde vive. 2) Ha guardato in diversi negozi nella zona in cui vive. 2) 彼 は 彼 が 住んで いる 地域 に ある ストア に 見 に 行きました 。 2) 동훈이는 그가 사는 곳 주변의 상점을 많이 둘러보았습니다. 2) Ele olhou em muitas lojas na área onde ele mora. 2) Он искал во многих магазинах той местности, где он жил. 2) 他 在家 附近 的 很多 地方 看 了 很多 家 商店 了 。 તેણે ક્યાં જોયું છે? |where|has seen|is Wo hat er gesucht? Where has he looked? ¿Dónde ha visto? Dove a guardato? 彼 は どこ を 見 に 行きました ? 그는 어디를 둘러보았나요? Onde ele olhou? Где он искал? 他 看 了 什么 地方 ? તે જ્યાં રહે છે તે વિસ્તારમાં  તેણે ઘણા સ્ટોર્સમાં જોયું છે. he|where|lives|is|he|in the area||many|in stores|has seen|is Er suchte in vielen Geschäften in seiner Umgebung. He has looked in many stores in the area where he lives. Él ha visto en muchas de las tiendas de la zona en donde vive. Ha guardato in diversi negozi nella zona in cui vive. 彼 は 彼 が 住んで いる 地域 に ある ストア に 見 に 行きました 。 그는 그가 사는 곳 주변의 상점을 많이 둘러보았습니다. Ele olhou em muitas lojas na área onde ele mora. Он искал во многих магазинах той местности, где он жил. 他 在家 附近 的 很多 地方 看 了 很多 家 商店 了 。

3) તેમ છતાં,તે પોષય એવું કંઈપણ શોધવા માટે અસમર્થ રહ્યો છે. he|although|he|supportive|such||to find|for|unable|remained|is 3) Dennoch war er nicht in der Lage, etwas Preiswertes zu finden. 3) Nonetheless, he's been unable to find an affordable one. 3) Sin embargo, él no ha podido encontrar algo asequible. 3) Tuttavia, non è stato in grado di trovarne uno conveniente. 3) にもかかわらず 彼 は 手頃 な 価格 の 物 を 見つける こと が できません でした 。 3) 그럼에도 불구하고 그는 가격이 적당한 것을 찾지 못했습니다. 3) No entanto, ele não conseguiu encontrar um preço acessível. 3) Не смотря на это, он не смог найти подходящего. 3) 但是 他 还是 不能 找到 一个 他 能 支付 得 起 的 。 શું તે સસ્તું એક શોધી શક્યો છે? whether|he|cheap|one|found|able|is Konnte er etwas Preiswertes finden? Has he been able to find an affordable one? ¿Ha sido Luis capaz de encontrar algo asequible? È stato in grado di trovarne uno conveniente? 彼 は 手頃な 価格 の 物 を 見つける こと が 出来ました か ? 그는 가격이 적당한 것을 찾을 수 있었나요? Ele conseguiu encontrar um preço acessível? Он смог найти подходящий? 他 能 找到 一个 他 能 支付 得 起 的 吗 ? તે પોષય એવું કંઈપણ શોધવા માટે અસમર્થ રહ્યો છે. He|nutritious|such||to find|for|unable|remained|is Nein, er war nicht in der Lage, etwas Preiswertes zu finden. No, he's been unable to find an affordable one. No, él no ha podido encontrar algo asequible. No, non è stato in grado di trovarne uno conveniente. いいえ 、 彼 は 手頃 な 価格 の 物 を 見つける こと が できません でした 。 아니오, 그는 가격이 적당한 것을 찾지 못했습니다. Não, ele não conseguiu encontrar um preço acessível. Нет, он не смог найти подходящего. 不能 , 他 不能 找到 一个 他 能 支付 得 起 的 。

4) કેવિને તેના બદલે ઑનલાઇન જોવાનું નક્કી કર્યું છે. Kevin|his|instead of|online|watching|decided|has done|is 4) Kevin entschied sich, stattdessen im Internet zu suchen. 4) Kevin has decided to look online instead. 4) Luis decidió buscar en Internet. 4) Kevin ha deciso di guardare online. 4) ケビン は 代わり に オンライン で 見る こと に しました 。 4) 동훈이는 대신에 온라인을 찾아보기로 했습니다. 4) Kelvim decidiu procurar online em vez disso. 4) Коля решил вместо этого поискать в интернете. 4) 凯文 决定 在 网上 看看 。 કેવિને ક્યાં જગ્યાએ જોવાનું નક્કી કર્યું છે? Kevin|where|place|to meet|decided|has done|is Kevin hat sich entschieden, stattdessen wo zu suchen? Where has Kevin decided to look instead? ¿En dónde decidió Luis buscar? Dove ha deciso di guardare Kevin? ケビン は 代わり に どこ で 見る こと に しま したい か ? 동훈이는 대신에 어디를 찾아보기로 했나요? Onde Kelvim decidiu olhar em vez disso? Где Коля решил поискать вместо этого? 凯文 决定 去 哪里 看看 ? કેવિને તેના બદલે ઓનલાઇન જોવાનો નિર્ણય કર્યો છે. Kevin|his|instead of|online|watching|decision|made|has Kevin hat sich entschieden, stattdessen im Internet zu suchen. Kevin has decided to look online instead. Luis decidió buscar en Internet. Kevin ha deciso di guardare online. ケビン は 代わり に オンライン で 見る こと に しました 。 동훈이는 대신에 온라인을 찾아보기로 했습니다. Kelvim decidiu procurar online em vez disso. Вместо этого Коля решил поискать в интернете. 凯文 决定 在 网上 看看 。

બ) 5) તેમ છતાં તેઓ ખરેખર ઑનલાઇન ખરીદી પર વિશ્વાસ કરતા નથી, તેઓ આશા રાખે છે કે ઓનલાઈન સ્ટોર્સ વધુ સસ્તું હશે. |they||they|really|online|shopping|on|trust|do||they|hope|have|is|||stores|more|cheap|will be B) 5) Obwohl sie dem Online-Shopping eigentlich nicht trauen, hoffen sie, dass Online-Shops preiswerter sind. B) 5) Even though they don't really trust online shopping, they hope online stores will be more affordable. B) 5) A pesar de que realmente ellos no confían en las compras en línea, esperan que los productos allí sean mucho más asequibles. B) 5) Anche se non si fidano molto dello shopping online, sperano che i negozi online siano più convenienti. B) 5) 彼 ら は オンライン ショッピング を あまり 信頼 して いません でした が 、 商品 は より 手頃な 価格 である こと を 願いました 。 B) 5) 그들은 비록 온라인 쇼핑을 신뢰하지 않지만 온라인에 올라있는 제품들이 적당한 가격이기를 바랬습니다. B) 5) Embora eles realmente não confiem nas compras on-line, eles esperam que as lojas on-line sejam mais acessíveis. Б) 5) Хотя они не очень доверяют покупкам в интернете, они надеются, что интернет-магазины будут более подходящими. B) 5) 虽然 他们 不 相信 网上 购物 , 他们 希望 网上 的 产品 能 更加 便宜 一些 。 શું તેઓ ઓનલાઇન ખરીદી પર વિશ્વાસ રાખે છે? do|they|online|shopping|on|trust|have| Trauen sie dem Online-Shopping? Do they trust online shopping? ¿Confían ellos en las compras en línea? Si fidano dello shopping online? 彼 ら は オンライン ショッピング を 信頼 して います か ? 그들은 온라인 쇼핑을 신뢰하나요? Eles acreditam em compras online? Они доверяют покупкам в интернете? 他们 相信 网上 购物 吗 ? ના, તેઓ ખરેખર ઑનલાઇન શોપિંગ પર વિશ્વાસ કરતા નથી. no|they|really|online|shopping|on|trust|do| Nein, sie trauen dem Online-Shopping eigentlich nicht. No, they don't really trust online shopping. No, ellos no confían en las compras en línea. No, non si fidano molto dello shopping online. いいえ 、 彼 ら は オンライン ショッピング を あまり 信頼 して いません でした。 아니오, 그들은 온라인 쇼핑을 신뢰하지 않습니다. Não, eles realmente não confiam nas compras on-line. Нет, они не очень доверяют покупкам в интернете. 不 , 他们 不 相信 网上 购物 。

6) થોડા કલાકો સુધી શોધ અને સ્ક્રોલિંગ પછી, તેમને એમપી 3 પ્લેયર મળ્યું જે તેમને ગમે છે. a few|hours|for|search|and|scrolling|after|them|MP|player|found|that|them|liked|is 6) Nachdem sie ein paar Stunden lang gesucht und gesurft hatten, fanden sie einen MP3-Player, den sie mochten. 6) After searching and scrolling for a few hours, they found an mp3 player that they like. 6) Después de buscar por algunas horas, ellos encontraron un reproductor de mp3 que les ha gustado. 6) Dopo aver cercato e fatto scorrere per poche ore, hanno trovato un lettore mp3 che gli piaceva. 6) 数 時間 検索 した 結果 、 彼 ら は 気 に 入った mp 3 プレーヤー を 見つけました 。 6) 몇 시간을 검색하고 뒤진 후에야 그들은 마음에 드는 mp3 플레이어를 찾았습니다. 6) Depois de procurar por algumas horas, eles encontraram um mp3 player que eles gostam. 6) После нескольких часов поисков и просматриваний сайтов они нашли цифровой проигрыватель, который им нравился. 6) 在 网上 找 了 几个 小时 以后 , 他们 找到 了 一个 他们 喜欢 的 MP3 播放器 。 તેઓ ક્યાં સુધી શોધ અને ઓનલાઇન સ્ક્રોલ કરે છે? They|where|until|search|and|online|scroll|do|are Wie lange haben sie Im Internet gesucht und gesurft? How long did they search and scroll online? ¿Cuánto tiempo duró la búsqueda en línea? Per quanto tempo hanno cercato e fatto scorrere online? どの くらい 彼 ら は オンライン で 探して いました か ? 얼마나 오랫동안 그들은 온라인을 검색하고 뒤졌나요? Quanto tempo eles pesquisaram ? Как долго они искали и просматривали сайты? 他们 在 网上 找 了 多长时间 ? થોડી કલાકો. a few|hours Ein paar Stunden. A few hours. Después de buscar por algunas horas Per poche ore. 数 時間 です 。 몇 시간 동안입니다. Algumas horas. Несколько часов. 几个 小时 。 તેમને એક એમપી 3 પ્લેયર મળ્યા કે જે થોડા કલાકો સુધી શોધ અને સરકાવવા પછી તેઓ ગમ્યું. They|a||player|found|that|which|few|hours|for|searching|and|moving|after|they|liked Sie fanden einen MP3-Player, den sie mochten, nachdem sie einige Stunden lang gesucht und gesurft hatten. They found an mp3 player that they liked after searching and scrolling for a few hours. Ellos encontraron un reproductor de mp3 que les ha gustado. Hanno trovato un lettore mp3 che gli piaceva dopo aver cercato e fatto scorrere per poche ore. 数 時間 検索 した 結果 、 彼 ら は 気 に 入った mp 3 プレーヤー を 見つけました 。 몇 시간을 검색하고 뒤진 후에야 그들은 마음에 드는 mp3 플레이어를 찾았습니다. Eles encontraram um mp3 player que gostaram depois de procurar por algumas horas. Они нашли цифровой проигрыватель, который им нравился, после нескольких часов поисков и просматриваний сайтов. 在 网上 找 了 几个 小时 以后 , 他们 找到 了 一个 他们 喜欢 的 MP3 播放器 。

7)  તે બીજા લોકોની કિંમતથી અડધી કિંમતનું છે, તેથી તેઓએ તે ખરીદ્યું. it|other|people's|than|half|price|is|so|they|it|bought 7) Er kostet etwa die Hälfte des Preises der anderen, also haben sie ihn gekauft. 7) It's about half the price of the others, so they bought it. 7) Estaba casi a mitad de precio que los otros, así que lo compraron. 7) Era circa la metà del prezzo degli altri, così lo comprarono. 7) それ は 他の プレーヤー の 半分 の 価格 だった ので 、 彼 ら は それ を 買いました 。 7) 다른 것들에 비해 절반 정도의 가격이었기 때문에 그것을 구매했습니다. 7) É cerca de metade do preço dos outros, então eles o compraram. 7) Его цена – почти половина цены других, так что они купили его. 7) 它 差不多 是 别的 一半 价钱 , 所以 他们 买 了 。 તેઓએ તે  કેમ  ખરીદ્યું? They|it|why|bought Warum haben sie ihn gekauft? Why did they buy it? ¿Por qué lo han comprado? Perché l'hanno comprato? なぜ 彼 ら は それ を 買いました か ? 그들은 왜 그것을 구매했나요? Por que eles compraram? Почему они купили его? 他们 为什么 买 了 ? તે બીજા લોકોની કિંમતથી અડધી કિંમતનું છે, તેથી તેઓએ તે ખરીદ્યું. it|other|people's|from the price|half|price|is|so|they|it|bought Weil er etwa die Hälfte des Preises der anderen kostet. Because it's about half the price of the others. Porque estaba casi a mitad de precio que los otros. Perché era circa la metà del prezzo degli altri. なぜなら それ は 他の プレーヤー の 半分 の 価格 だった から です 。 다른 것들에 비해 절반 정도의 가격이었기 때문에 그것을 구매했습니다. Porque é cerca de metade do preço dos outros. Потому что он стоит половину цены других. 因为 它 差不多 是 别的 一半 价钱 。

8) તેઓ આશા રાખે છે કે તે સરળતાથી  તૂટશે નહીં અને લાંબા સમય સુધી ચાલશે. They|hope|have|is|that|it|easily|will break|not|and|long|time||will last 8) Sie hoffen, dass er nicht so schnell kaputt geht und lange hält. 8) They hope it won't break easily, and will last a long time. 8) Ellos esperan que no se dañe fácilmente y que dure por mucho tiempo. 8) Sperano che non si rompa facilmente e duri per molto tempo. 8) 彼 ら は それ が 簡単に 壊れ ないで 長く 持続 する こと を 願います 。 8) 그들은 그것이 쉽게 고장나지 않고 오래 가기를 바랍니다. 8) Eles esperam que não se quebre facilmente, e que dure muito tempo. 8) Они надеются, что он не сломается и будет служить долго. 8) 他们 希望 它 不会 很 容易 坏 而且 能 用 很 长时间 。 તેઓને શું આશા છે કે નહીં થાય? they|what|hope|is|that|not| Was hoffen sie, was nicht passieren würde? What do they hope won't happen? ¿Qué es lo que esperan que no suceda? Cosa sperano non succeda? 彼 ら は 何 が 起き ない こと を ねがって います か ? 그들은 어떠하지 않기를 바라나요? O que eles esperam que não aconteça? Что они надеются, что не случится? 他们 希望 不会 发生 什么 ? તેમને આશા છે કે તે સરળતાથી  તૂટશે નહીં અને લાંબા સમય સુધી ચાલશે. They|hope|is|that|it|easily|will break|not|and|long|time||will last Sie hoffen, dass er nicht so schnell kaputt geht und lange hält. They hope it won't break easily, and last them a long time. Ellos esperan que no se dañe fácilmente y que dure por mucho tiempo. Sperano che non si rompa facilmente e duri per molto tempo. 彼 ら は それ が 簡単に 壊れ ないで 長く 持続 する こと を 願います 。 그들은 그것이 쉽게 고장나지 않고 오래 가기를 바랍니다. Eles esperam que não quebre facilmente, e dure muito tempo. Они надеются, что он не сломается и прослужит им долго. 他们 希望 它 不会 很 容易 坏 而且 能 用 很 长时间 。