×

We gebruiken cookies om LingQ beter te maken. Als u de website bezoekt, gaat u akkoord met onze cookiebeleid.

image

LingQ Mini Stories, 58 - સેમ અને બેટી મિત્રો સાથે રાત્રિભોજન માણી રહ્યા છે

58 - સેમ અને બેટી મિત્રો સાથે રાત્રિભોજન માણી રહ્યા છે

વાર્તા-૫૮

અ) સેમ અને બેટી મિત્રો સાથે રાત્રિભોજન માણી રહ્યા છે. જ્યારે તેઓ બહાર જમવા જાય ત્યારે તેઓ ભોજન વખતે વાઈન નાં એક-બે ગ્લાસનો આનંદ માણે છે.

આ કારણોસર, તેમના માટે વિચારવું અગત્યનું છે કે તેઓ રાત્રિભોજન પછી ઘરે પાછા કેવી રીતે આવશે.

તેઓ સામાન્ય રીતે તેમની કાર રેસ્ટોરન્ટમાં અથવા તેમના મિત્રોના ઘરે લઈ જાય છે, કારણ કે ટેક્સી ખૂબ ખર્ચાળ છે.

તેઓ સામાન્ય રીતે અગાઉથી જ નક્કી કરે છે કે કોણ ઘરે પાછા આવતી વખતે ગાડી ચલાવશે, કારણ કે જે વ્યક્તિ ગાડી ચલાવાની હોય તે વાઈન ન પી શકે.

ક્યારેક તેઓ જાણતા હોય છે કે અન્ય મહેમાનો સાથે પીવાનું ના પાડવાનું મુશ્કેલ છે, ઉદાહરણ તરીકે, જો કોઈના જન્મદિવસ જેવો કોઈ પ્રસંગ ઉજવાતો હોય ત્યારે.

તે કિસ્સાઓમાં, તેમને અન્ય વ્યવસ્થા કરવી પડે.

એક ઉકેલ એ છે કે નજીકમાં રહેલા અન્ય મિત્રો સાથે મળીને જવાનું છે, જેમાં કોઈ એકે ના પીવાથી સંમત થવું પડશે.

તે હંમેશા ઉપયોગી છે કે એવા મિત્રો હોય કે જેઓ બિલકુલ પીતા નથી.

આવા લોકો હંમેશા નિયુક્ત ડ્રાઇવરો તરીકે માંગમાં રહે છે.

ડિનર પાર્ટી ચાલીને જઇ શકાય એવું હોય ત્યારે બધાની શ્રેષ્ઠ સ્થિતિ છે.

કમનસીબે, મોટેભાગે શહેરોમાં એવું નથી હોતું.

બ) અમે મોટા શહેરમાં રહેતા હતા ત્યારે મિત્રો સાથે ડિનર માટે જવાનોઘણો આનંદ માણતાં હતાં. અમે ભોજન કર્યા પછી અમારા ભોજન સાથે એક-બે ગ્લાસ વાઇન પીવાનો આનંદ માણતા હતા.

આ કારણોસર, અમને વિચારવું પડ્યું હતું કે રાત્રિભોજન પછી ઘરે કેવી રીતે જઈશું.

અમે સામાન્ય રીતે અમારી ગાડીને અથવા અમારા મિત્રોના ઘરે લઈ જતાં, કારણ કે ટેક્સી ખૂબ ખર્ચાળ હતી.

અમે હંમેશાં એવું નક્કી કરતાં કે ઘરે જવાના સમયે જે ગાડી ચલાવતું હોય તે વાઇન નહીં પીવે.

ક્યારેક અમે જાણતા હતા કે બીજા મહેમાનો સાથે પીવું નકારવાનું મુશ્કેલ બનશે, ઉદાહરણ તરીકે જો કોઈના જન્મદિવસની જેમ કોઈ પ્રસંગ ઉજવતા હોય ત્યારે.

તે કિસ્સામાં, અમારે અન્ય વ્યવસ્થા કરવી પડતી.

એક ઉકેલ એ નજીકના અન્ય મિત્રો સાથે મળીને જવાનું હતું, જેમાંથી કોઈ એકે પીવાથી સંમત થવાનું નહોતું.

મને એવા મિત્રો જે બિલકુલ ન પીતા હોય તે ઘણાં મદદગાર લાગતાં.

આવા લોકો નિયુક્ત ડ્રાઇવરો તરીકે હંમેશાં માગમાં હતા.

ડિનર પાર્ટી ચાલીને જઈ શકાય તેટલે દૂર હોતી ત્યારે બધાંના શ્રેષ્ઠ પરિસ્થિતિ હતી.

દુર્ભાગ્યવશ, તે મોટા શહેરોમાં વારંવાર નહોતું થતું.

તેથી અમે એક નાના શહેરમાં રહેવા ગયા અને અમારા પડોશીઓ સાથે વધુ સમય પસાર કર્યો.

પ્રશ્નો:

અ) 1) સેમ અને બેટી જ્યારે ભોજન લેતા હોય ત્યારે તેમના ભોજન સાથે એક કે બે ગ્લાસ વાઇનનો આનંદ માણે છે. જ્યારે તેઓ ભોજન લેતા હોય ત્યારે તે કેટલા ગ્લાસ વાઇન પીવે છે? જ્યારે તેઓ ભોજન કરતા હોય ત્યારે તેઓ એક કે બે ગ્લાસ વાઇનનો આનંદ માણે છે.

2) તે કારણોસર, તેઓ માટે રાત્રિભોજન પછી કેવી રીતે ઘરે જવાનું છે તે વિશે વિચારવું તે મહત્વનું છે. સેમ અને બેટી માટે શું કરવું મહત્વનું છે? તેઓ રાત્રિભોજન પછી ઘરે કેવી રીતે જશે તે વિશે વિચારવું મહત્વનુ છે.

3) તેઓ સામાન્ય રીતે તેમની કાર રેસ્ટોરન્ટમાં અથવા તેમના મિત્રોના ઘરે લઈ જાય છે , કારણ કે ટેક્સી ખૂબ ખર્ચાળ છે. તેઓ ટેક્સી કેમ નથી લેતા? કારણ કે તે ટેક્સી ખૂબ ખર્ચાળ છે.

4) તેઓ સામાન્ય રીતે અગાઉથી નક્કી કરે છે કે જે ઘરે જતી વખતે કોણ ગાડી ચલાવશે. તેઓ અગાઉથી શું નક્કી કરે છે? તેઓ સામાન્ય રીતે અગાઉથી નક્કી કરે છે કે ઘરે જતી વખતે કોણ ગાડી ચલાવશે.

બ) 5) ક્યારેક અમે જાણતા હતા કે અન્ય મહેમાનો સાથે પીવાનો ઇન્કાર કરવું મુશ્કેલ બનશે. શું અમને લાગે છે કે અન્ય મહેમાનો સાથે પીવા માટે ઇન્કાર કરવા માટે સરળ હશે અથવા મુશ્કેલ હશે? અમે જાણતા હતા કે અન્ય મહેમાનો સાથે પીવાનો ઇન્કાર કરવાનું મુશ્કેલ બનશે.

6) તે કિસ્સાઓમાં, અમારે અન્ય વ્યવસ્થા કરવી પડશે. તે કિસ્સાઓમાં અમારે શું કરવું જોઈએ? અમે તે કિસ્સાઓમાં અન્ય વ્યવસ્થા કરવી પડશે.

7) મને તે મિત્રો ઉપયોગી લાગતા જે બિલકુલ પીતા ન હતા. કયા પ્રકારના મિત્રો મને ઉપયોગી છે? મને એવા મિત્રો ઉપયોગી લાગતા જે બિલકુલ પીતા ન હતા.

8) આવા લોકો નિયુક્ત ડ્રાઇવરો તરીકે હંમેશાં માંગમાં હતા. આબા લોકો હંમેશા શેની માંગમાં હતા? આવા લોકો નિયુક્ત ડ્રાઇવરો તરીકે હંમેશાં માંગમાં હતા.

Learn languages from TV shows, movies, news, articles and more! Try LingQ for FREE

58 - સેમ અને બેટી મિત્રો સાથે રાત્રિભોજન માણી રહ્યા છે 58 - Sam and Betty are enjoying dinner with friends 58 - Сэм и Бетти наслаждаются ужином с друзьями.

વાર્તા-૫૮ Geschichte 58 Story-58 Historia 58 Storia 58 Story 58 Story 58 História 58 История 58 故事58

અ) સેમ અને બેટી મિત્રો સાથે રાત્રિભોજન માણી રહ્યા છે. A) Sven und Bettina gehen gerne mit Freunden zum Abendessen aus. A) Sam and Betty enjoy going out for dinner with friends. A) A Samuel y Beatriz les gusta salir a cenar con amigos. A) A Sam e Betty piace uscire a cena con gli amici. A)サムとベティは友達と夕食を食べています。 A) 용석과 은주는 친구들과 외식을 즐긴다. A) Sadro e Bety gostam de sair para jantar com os amigos. А) Семён и Варвара любят сходить куда-нибудь поужинать с друзьями. A) 萨姆 和 贝蒂 喜欢 出去 和 朋友 吃晚饭 。 જ્યારે તેઓ બહાર જમવા જાય ત્યારે તેઓ ભોજન વખતે વાઈન નાં એક-બે ગ્લાસનો આનંદ માણે છે. |||dine||||||||one or two||||| Sie genießen es, ein oder zwei Gläser Wein zu trinken, wenn sie auswärts essen. They enjoy having a glass or two of wine with their meal when they eat out. Ellos disfrutan tomar una copa o dos de vino con la cena cada vez que salen. Gli piace bere un bicchiere o due di vino con le loro pietanze quando mangiano fuori. 外食するときは、昼食時にグラスワインを楽しみます。 그들은 외식할 때 식사에 곁들여 와인 한 두잔을 즐겨 마신다. Eles gostam de tomar um ou dois cálices de vinho com a refeição quando eles jantam fora. Им нравится выпить один или два бокала вина, когда они едят не дома. 他们 出去 吃饭 的 时候 喜欢 喝 一两杯 红酒 。

આ કારણોસર, તેમના માટે વિચારવું અગત્યનું છે કે તેઓ રાત્રિભોજન પછી ઘરે પાછા કેવી રીતે આવશે. |reason|||||||||||||| Aus diesem Grund ist es wichtig, dass sie sich überlegen, wie sie nach dem Abendessen nach Hause kommen. For that reason, it is important for them to think about how they are going to get home after dinner. Por esa razón, es importante para ellos pensar cómo van a llegar a casa después de la cena. Per quel motivo, è importante per loro pensare a come tornare a casa dopo la cena. このため、夕食後の帰宅方法について考えることが重要です。 때문에 그들이 식사를 하고 집에 어떻게 갈지를 생각하는 것은 중요하다. Por esse motivo, é importante para eles pensar sobre como eles vão chegar em casa depois do jantar. По этой причине, им важно подумать о том, как они будут добираться домой после ужина. 因为 这个 原因 , 要 想想 吃 完 晚饭 怎么 回家 对 他们 来说 很 重要 。

તેઓ સામાન્ય રીતે તેમની કાર રેસ્ટોરન્ટમાં અથવા તેમના મિત્રોના ઘરે લઈ જાય છે, કારણ કે ટેક્સી ખૂબ ખર્ચાળ છે. Normalerweise fahren sie mit dem Auto zum Restaurant oder zu ihren Freunden, weil es zu teuer ist, ein Taxi zu nehmen. They usually drive their car to the restaurant, or to their friends' place, because it is too expensive to take a taxi. Por lo general, conducen en su auto hasta el restaurante o hasta el lugar de sus amigos, porque es demasiado costoso tomar un taxi. Di solito guidano la loro auto per andare al ristorante, o a casa dei loro amici, perché è troppo costoso prendere un taxi. タクシーは非常に高価なので、彼らは通常、車をレストランや友人の家に連れて行きます。 그들은 보통 레스토랑이나 친구 집에는 자가용을 타고 간다 왜냐하면 택시를 타기에는 너무 비싸기 때문이다. Eles geralmente dirigem seu carro para o restaurante, ou para encontrar seus amigos, porque é muito caro pegar um táxi. Они обычно едут на своей машине в ресторан или к друзьям, потому что брать такси слишком дорого. 他们 常常 开车 去 餐馆 , 或者 去 他们 朋友 的 家 , 因为 叫 出租车 太贵 了 。

તેઓ સામાન્ય રીતે અગાઉથી જ નક્કી કરે છે કે કોણ ઘરે  પાછા આવતી વખતે ગાડી ચલાવશે, કારણ કે જે વ્યક્તિ ગાડી ચલાવાની હોય તે વાઈન ન પી શકે. Sie entscheiden in der Regel im Voraus, wer beim Nachhauseweg fährt, da diese Person keinen Wein trinken darf. They usually decide ahead of time who is going to drive home, since the person who drives home can't have had any wine. Ellos usualmente deciden con anticipación quién conducirá a casa, ya que la persona elegida no puede haber bebido vino. Di solito decidono in anticipo chi guiderà per il ritorno a casa, poiché la persona che guida non può bere vino. 運転している人はワインを飲むことができないので、彼らは通常、彼らが家に帰るときに誰を運転するかを前もって決定します。 그들은 보통 집에 누가 운전해갈 건지 미리 정해놓는다 왜냐하면 운전할 사람은 와인을 마실 수 없기 때문이다. Eles costumam decidir antecipadamente quem vai dirigir na volta para casa, já que a pessoa que dirigir não pode ter bebido vinho. Они обычно заранее решают, кто поведёт машину домой, поскольку тот, кто поведёт машину, не сможет пить вино. 他们 常常 提前 决定 谁 要 开车 回家 , 因为 那个 开车 的 人 不能 喝 红酒 。

ક્યારેક તેઓ જાણતા હોય છે કે અન્ય મહેમાનો સાથે પીવાનું ના પાડવાનું મુશ્કેલ છે, ઉદાહરણ તરીકે, જો કોઈના જન્મદિવસ જેવો કોઈ પ્રસંગ ઉજવાતો હોય ત્યારે. Manchmal ist es schwierig nicht mit den anderen Gästen trinken zu können, z. B. wenn Freunde Ereignisse wie einen Geburtstag feiern. Sometimes they know that it will be difficult to refuse to drink with the other guests, for example if friends are celebrating an event like a birthday. Algunas veces ellos saben que será difícil negarse a beber con los otros invitados, por ejemplo si sus amigos están celebrando un evento como un cumpleaños. A volte, sanno che sarà difficile rifiutarsi di bere con gli altri invitati, ad esempio se gli amici stanno festeggiando un evento come un compleanno. 例えば、誰かの誕生日を祝うときなど、他のゲストと一緒に飲むことを拒否するのが難しいことを知っていることがあります。 가끔 그들은 다른 손님들과 술 마시는 것을 거절하기가 어렵다는 것을 알고 있다 예를 들어 친구들의 생일을 축하하는 자리 같은 경우에 말이다. Às vezes, eles sabem que será difícil se recusar a beber com os outros convidados, por exemplo, se os amigos comemoram um evento como um aniversário. Иногда они знают, что будет трудно отказаться от выпивки с другими гостями, если друзья праздновали, например, такое событие, как день рождения. 有时 他们 知道 拒绝 喝酒 的 请求 很难 , 比如 , 朋友 庆祝 生日 这样 的 活动 。

તે કિસ્સાઓમાં, તેમને અન્ય વ્યવસ્થા કરવી પડે. In diesen Fällen müssen sie andere Vorkehrungen treffen. In those cases, they have to make other arrangements. En esos casos, tienen que hacer otros arreglos. In quei casi, devono prendere altri accordi. それらの場合、彼らは他の手配をしなければなりません。 그러한 경우에는 다른 조치를 취해야합니다. Nesses casos, eles precisam fazer outros arranjos. В таких случаях они должны принимать другие меры. 那些 情况 发生 的 时候 , 他们 需要 另作 安排 。

એક ઉકેલ એ છે કે નજીકમાં રહેલા અન્ય મિત્રો સાથે મળીને જવાનું છે, જેમાં કોઈ એકે ના પીવાથી સંમત થવું પડશે. |solution||||nearby||||||||||||||| Eine Lösung besteht darin, mit anderen Freunden zusammen zu fahren, die in der Nähe wohnen, von denen einer dann nicht trinken darf. One solution is to go together with other friends who live near by, one of whom will have to agree not to drink. Una solución es ir junto con otros amigos que viven cerca, ya que uno de ellos tendrá que aceptar no beber. Una soluzione sarebbe quella di andare insieme ad amici che vivono lì vicino, uno dei quali dovrà essere d'accordo di non bere. 解決策の1つは、他の親しい友人と集まり、誰も飲酒に同意する必要がないようにすることです。 한 가지 해결책은 다른 친한 친구들과 함께 모이는 것입니다. Uma solução é ir junto com outros amigos que moram perto, um dos quais terá que concordar em não beber. Одно из решений – пойти вместе с другими друзьями, которые живут рядом, один из которых должен согласиться не пить. 一个 办法 就是 和 住 在 附近 的 朋友 一起 去 , 其中 一个 人要 同意 不会 喝酒 。

તે હંમેશા ઉપયોગી છે કે એવા મિત્રો હોય કે જેઓ બિલકુલ પીતા નથી. ||useful|||||||||| Es ist immer von Vorteil, Freunde zu haben, die überhaupt nicht trinken. It is always useful to have friends who simply do not drink at all. Siempre es útil contar con amigos que simplemente no beben en lo absoluto. È sempre utile avere amici che semplicemente non bevono affatto. まったく飲まない友達がいるといつも便利です。 술을 전혀 마시지 않는 친구를 갖는 것이 항상 유용합니다. É sempre útil ter amigos que simplesmente não bebem nada. Всегда удобно иметь друзей, которые просто не пьют вообще. 有 不 喝酒 的 朋友 总是 有用 的 。

આવા લોકો હંમેશા નિયુક્ત ડ્રાઇવરો તરીકે માંગમાં રહે છે. such|people||||||| Diese Personen sind als designierte Fahrer immer gefragt. Such people are always in demand as designated drivers. Estas personas siempre se necesitan como conductores designados. Persone come loro sono sempre designate alla guida. そのような人々は、指定ドライバーとして常に需要があります。 그러한 사람들은 항상 지정된 운전자로 요구됩니다. Essas pessoas estão sempre em demanda como motoristas da vez. Такие люди всегда пользуются спросом в качестве водителей. 总 有人 会 需要 他们 当 司机 。

ડિનર પાર્ટી ચાલીને જઇ શકાય એવું હોય ત્યારે બધાની શ્રેષ્ઠ સ્થિતિ છે. Am besten ist es natürlich, wenn die abendliche Feier zu Fuß zu erreichen ist. The best situation of all is when the dinner party is within walking distance. La mejor situación de todas es cuando la cena está a poca distancia. La migliore situazione è quando la cena è a pochi passi. ディナーパーティーは、行くべきときに行くのに最適な場所です。 디너 파티는 갈 때가 가장 좋은 곳입니다. A melhor situação de todas é quando o jantar está a curta distância. Лучше всего, если вечеринка находится в нескольких минутах ходьбы. 最好 的 情况 是 当 晚餐 派对 在 走路 就 能 到 的 地方 。

કમનસીબે, મોટેભાગે શહેરોમાં એવું નથી હોતું. Leider ist das in Großstädten nicht immer der Fall. Unfortunately, that is not often the case in large cities. Infortunadamente, ese no es un caso común en las grandes ciudades. Sfortunatamente non succede quasi mai nelle grandi città. 残念ながら、ほとんどの都市ではそうではありません。 불행히도, 대부분의 도시에서는 그렇지 않습니다. Infelizmente, isso não é frequentemente no caso das grandes cidades. К сожалению, это не так часто бывает в крупных городах. 不幸 的 是 , 这种 情况 在 大城市 不 常常 发生 。

બ) અમે મોટા શહેરમાં રહેતા હતા ત્યારે મિત્રો સાથે ડિનર માટે જવાનોઘણો આનંદ માણતાં હતાં. ||||||||||||joy|enjoyed| B) Früher genossen wir es, mit Freunden zum Abendessen auszugehen, als wir noch in der Großstadt lebten. B) We used to enjoy going out for dinner with friends when we lived in the big city. B) Nosotros solíamos disfrutar salir a cenar con amigos cuando vivíamos en la gran ciudad. B) Ci piaceva uscire con gli amici a cena fuori quando vivevamo nella grande città. B)私たちは大都市にいる間に友人と夕食に出かけるのを楽しんでいました。 B) 우리는 대도시에 살 때 친구들과 저녁 식사를 즐겼습니다. B) Nós gostávamos de sair para jantar com os amigos quando vivíamos na grande cidade. Б) Когда мы жили в большом городе, мы любили сходить куда-нибудь поужинать с друзьями. B) 我们 过去 住 在 大城市 的 时候 常常 喜欢 出去 和 朋友 吃晚饭 。 અમે ભોજન કર્યા પછી અમારા ભોજન સાથે એક-બે ગ્લાસ  વાઇન પીવાનો આનંદ માણતા  હતા. Wir haben gerne ein oder zwei Gläser Wein zum Essen getrunken, wenn wir auswärts gegessen haben. We enjoyed having a glass or two of wine with our meal when we ate out. Nosotros disfrutamos tomar una o dos copas de vino con nuestra cena cada vez que salíamos. Ci piaceva bere un bicchiere o due di vino con le pietanze quando mangiavamo fuori. 食事の後、食事中にワインを1杯か2杯飲むのを楽しみました。 우리는 식사 후 식사와 함께 한 두 잔의 와인을 마시는 것을 즐겼습니다. Nós gostávamos de beber um ou dois cálices de vinho com nas refeições quando jantamos fora. Нам нравилось выпить один или два бокала вина, когда мы ели не дома. 我们 出去 吃饭 的 时候 喜欢 喝 一两杯 红酒 。

આ કારણોસર, અમને વિચારવું પડ્યું હતું કે રાત્રિભોજન  પછી ઘરે  કેવી રીતે જઈશું. Aus diesem Grund mussten wir uns überlegen, wie wir nach dem Abendessen nach Hause kommen. For that reason, we had to think about how we were going to get home after dinner. Por esa razón, tuvimos que pensar en cómo llegar a casa después de la cena. Per questo motivo abbiamo dovuto pensare a come tornare a casa dopo cena. このため、夕食後にどうやって家に帰るかを考えなければなりませんでした。 이런 이유로 우리는 저녁 식사 후에 어떻게 집에 갈 것인지 생각해야했습니다. Por essa razão, tivemos que pensar em como íamos chegar em casa depois do jantar. По этой причине, нам приходилось думать о том, как мы будем добираться домой после ужина. 因为 这个 原因 , 我们 要 想想 吃 完 晚饭 怎么 回家 。

અમે સામાન્ય રીતે અમારી ગાડીને અથવા અમારા મિત્રોના ઘરે લઈ જતાં, કારણ કે ટેક્સી ખૂબ ખર્ચાળ હતી. |usually|way|||||||||||||| Normalerweise fuhren wir mit dem Auto zum Restaurant oder zu unseren Freunden, weil es zu teuer war, ein Taxi zu nehmen. We usually drove our car to the restaurant, or to our friends' place, because it was too expensive to take a taxi. Por lo general, conducíamos en nuestro auto hasta el restaurante o hasta el lugar de nuestros amigos, porque era demasiado costoso tomar un taxi. Solitamente guidavamo la nostra macchina al ristorante, o a casa dei nostri amici, perché era troppo costoso prendere un taxi. タクシーは非常に高価だったので、私たちは通常、車や友人を家に連れて行きます。 택시는 매우 비 쌌기 때문에 우리는 보통 자동차 나 친구들을 집으로 가져갑니다. Nós costumávamos dirigir o nosso carro para o restaurante, ou para encontrar nossos amigos, porque era muito caro pegar um táxi. Мы обычно ехали на своей машине в ресторан или к друзьям, потому что брать такси было слишком дорого. 我们 常常 开车 去 餐馆 , 或者 去 他们 朋友 的 家 , 因为 叫 出租车 太贵 了 。

અમે હંમેશાં એવું નક્કી કરતાં કે ઘરે જવાના સમયે જે ગાડી ચલાવતું હોય તે વાઇન નહીં પીવે. Wir haben uns immer im Voraus entschieden, wer beim Nachhausewegfährt, da diese Person keinen Wein trinken darf. We always decided ahead of time who was going to drive home, since the person who drove home couldn't have any wine. Nosotros siempre decidimos con anticipación quién iba a conducir a la casa, ya que la persona elegida no podía beber vino. Decidevamo sempre in anticipo chi avrebbe guidato al ritorno a casa, poiché la persona che guidava non poteva bere vino. 帰り道を運転するドライバーはワインを飲まないことを常に決めています。 우리는 항상 집으로가는 길에 운전하는 운전자가 와인을 마시지 않기로 결정합니다. Nós sempre decidimos antecipadamente quem ia voltar dirigindo, já que a pessoa que dirigisse não poderia ter bebido vinho. Мы всегда заранее решали, кто поведёт машину домой, поскольку тот, кто поведёт машину, не сможет пить вино. 我们 常常 提前 决定 谁 要 开车 回家 , 因为 那个 开车 的 人 不能 喝 红酒 。

ક્યારેક અમે જાણતા હતા કે બીજા મહેમાનો સાથે પીવું નકારવાનું મુશ્કેલ બનશે, ઉદાહરણ તરીકે જો કોઈના જન્મદિવસની જેમ કોઈ પ્રસંગ ઉજવતા હોય ત્યારે. Sometimes|we||||||||to refuse||will become||||||||||| Manchmal ist es schwierig nicht mit den anderen Gästen trinken zu können, z. B. wenn Freunde Ereignisse wie einen Geburtstag feiern. Sometimes we knew that it would be difficult to refuse to drink with the other guests, for example if friends were celebrating an event like a birthday. Algunas veces sabíamos que sería difícil negarse a beber con los otros invitados, por ejemplo si nuestros amigos estaban celebrando un evento como un cumpleaños. A volte sapevamo che sarebbe stato difficile rifiutare di bere con gli altri invitati, ad esempio se gli amici stavano festeggiando un evento come un compleanno. 例えば、誕生日のような機会を祝うときなど、他のゲストと一緒に飲むことを拒否することは難しいとわかっていました。 때로는 생일과 같은 행사를 축하 할 때와 같이 다른 손님과 술을 거부하기가 어렵다는 것을 알았습니다. Às vezes, sabíamos que seria difícil se recusar a beber com os outros convidados, por exemplo, se os amigos comemorassem um evento como um aniversário. Иногда мы знали, что будет трудно отказаться от выпивки с другими гостями, если друзья праздновали, например, такое событие, как день рождения. 有时 我们 知道 拒绝 喝酒 的 请求 很难 , 比如 , 朋友 庆祝 生日 这样 的 活动 。

તે કિસ્સામાં, અમારે અન્ય વ્યવસ્થા કરવી પડતી. |in that case|we had to|other|arrangement|make arrangements| In diesen Fällen mussten wir andere Vorkehrungen treffen. In those cases, we had to make other arrangements. En esos casos, tuvimos que hacer otros arreglos. In quei casi, dovevamo prendere altri accordi. その場合、他の手配が必要でした。 이 경우 다른 준비를해야했습니다. Nesses casos, tivemos que fazer outros arranjos. В таких случаях мы должны были принимать другие меры. 那些 情况 发生 的 时候 , 我们 需要 另作 安排 。

એક ઉકેલ એ નજીકના અન્ય મિત્રો સાથે મળીને જવાનું હતું, જેમાંથી કોઈ એકે પીવાથી સંમત થવાનું નહોતું. Eine Lösung bestand darin, mit anderen Freunden zusammen zu fahren, die in der Nähe wohnen, von denen einer dann nicht trinken darf. One solution was to go together with other friends who lived near by, one of whom would have to agree not to drink. Una solución era ir junto con otros amigos que vivían cerca, ya que uno de ellos tendría que aceptar no beber. Una soluzione era andare insieme ad altri amici che abitavano lì vicino, uno dei quali avrebbe dovuto essere d'accordo di non bere. 解決策の1つは、飲酒に同意しないだろう他の親しい友人と集まることでした。 한 가지 해결책은 다른 친한 친구와 함께 모이는 것이었고, 그 누구도 술 마시기로 동의하지 않았습니다. Uma solução era ir junto com outros amigos que moravam perto, um dos quais teria que concordar em não beber. Одно из решений было пойти вместе с другими друзьями, которые жили рядом, один из которых должен был согласиться не пить. 一个 办法 就是 和 住 在 附近 的 朋友 一起 去 , 其中 一个 人要 同意 不会 喝酒 。

મને એવા મિત્રો જે બિલકુલ ન પીતા હોય તે ઘણાં મદદગાર લાગતાં. Ich fand es immer vorteilhaft, Freunde zu haben, die überhaupt nicht trinken. I found it useful to have friends who didn't drink at all. Siempre encontré útil contar con amigos que no bebieran en lo absoluto. Ho trovato utile avere amici che non bevono affatto. まったく飲まない友達はとても助かります。 나는 술을 전혀 마시지 않는 친구들이 매우 도움이된다는 것을 알게되었습니다. Eu achava útil ter amigos que não bebiam nada. Я считала удобным иметь друзей, которые не пьют вообще. 我 觉得 有 不 喝酒 的 朋友 总是 有用 的 。

આવા લોકો નિયુક્ત ડ્રાઇવરો તરીકે હંમેશાં માગમાં હતા. Diese Personen waren als designierte Fahrer immer gefragt. Such people were always in demand as designated drivers. Estas personas siempre se necesitan como conductores designados. Persone come loro erano sempre designati alla guida. そのような人々は、指定ドライバーとして常に需要がありました。 그러한 사람들은 항상 지정된 운전자로 요구되었습니다. Tais pessoas estavam sempre sob demanda como motoristas da vez. Такие люди всегда пользовались спросом в качестве водителей. 总 有人 会 需要 他们 当 司机 。

ડિનર પાર્ટી ચાલીને જઈ શકાય તેટલે દૂર હોતી ત્યારે બધાંના શ્રેષ્ઠ પરિસ્થિતિ હતી. Am besten ist es natürlich, wenn die abendliche Feier zu Fuß zu erreichen ist. The best situation of all was when the dinner party was within walking distance. La mejor situación de todas fue cuando la cena estaba a poca distancia. La situazione migliore era quando la cena era a pochi passi. 一番の状況は、ディナーパーティーが遠すぎて行けなかったときでした。 가장 좋은 상황은 디너 파티가 너무 멀었을 때였습니다. A melhor situação de todos era quando o jantar estava a curta distância. Лучше всего было, когда вечеринка находилась в нескольких минутах ходьбы. 最好 的 情况 是 当 晚餐 派对 在 走路 就 能 到 的 地方 。

દુર્ભાગ્યવશ, તે મોટા શહેરોમાં વારંવાર નહોતું થતું. due to misfortune|||||| Leider ist das in Großstädten nicht immer der Fall. Unfortunately, that was not often the case in large cities. Infortunadamente, ese no fue el caso común en las grandes ciudades. Sfortunatamente, quello non accadeva spesso nelle grandi città. 残念ながら、これは大都市ではあまり起こりません。 불행히도, 이것은 대도시에서 자주 발생하지 않습니다. Infelizmente, isso não era frequente nas grandes cidades. К сожалению, это не так часто бывало в крупных городах. 不幸 的 是 , 这种 情况 在 大城市 不 常常 发生 。

તેથી અમે એક નાના શહેરમાં રહેવા ગયા અને અમારા પડોશીઓ સાથે વધુ સમય પસાર કર્યો. Also zogen wir in eine kleine Stadt und verbrachten mehr Zeit mit unseren Nachbarn. So we moved to a small town and spend more time with our neighbours. Así que nos mudamos a una ciudad más pequeña y pasamos más tiempo con nuestros vecinos. Così ci siamo trasferiti in una città più piccolo per passare più tempo con I nostri vicini. それで私たちは小さな町に引っ越して、隣人ともっと時間を過ごしました。 그래서 우리는 작은 마을로 이사했고 이웃들과 더 많은 시간을 보냈습니다. Então nos mudamos para uma cidade pequena e passamos mais tempo com nossos vizinhos. Так что, мы переехали в маленький городок и проводим больше времени со своими соседями. 所以 我们 搬 到 了 一个 小城镇 和 我们 的 邻居 有 更 多 的 时间 相处 。

પ્રશ્નો: Fragen: Questions: Preguntas: Domande: 質問 : 질문 : Perguntas: Вопросы: 问题:

અ) 1) સેમ અને બેટી જ્યારે ભોજન લેતા હોય ત્યારે તેમના ભોજન સાથે  એક કે બે ગ્લાસ વાઇનનો આનંદ માણે છે. A) 1) Sven und Bettina genießen es, ein oder zwei Gläser Wein zu trinken, wenn sie auswärts essen. A) 1) Sam and Betty enjoy having a glass or two of wine with their meal when they eat out. A) 1) A Samuel y Beatriz les gusta tomar una o dos copas de vino con la cena cada vez que salen. A) 1) A Sam e Betty piace bere un bicchiere o due di vino con le loro pietanze quando mangiano fuori. A) 1) サム と ベティ は 外食 の 際 1 杯 か 2 杯 の ワイン を 飲む こと を 楽しんで います 。 A) 1) 용석과 은주는 외식할 때 식사에 곁들여 와인 한두 잔을 즐겨 마신다. A) 1) Sadro e Bety gostam de tomar um ou dois cálices de vinho com a refeição quando jantam fora. А) 1) Семён и Варвара любят выпить один или два бокала вина, когда они едят не дома. A) 1) 萨姆 和 贝蒂 出去 吃饭 的 时候 喜欢 喝 一两杯 红酒 。 જ્યારે તેઓ  ભોજન લેતા હોય ત્યારે તે કેટલા ગ્લાસ વાઇન પીવે છે? Wie viele Gläser Wein genießen sie, wenn sie auswärts essen? How many glasses of wine do they enjoy with their meal when they eat out? ¿Cuántas copas de vino disfrutan Samuel y Beatriz tomar con la cena cada vez que salen? Quanti bicchieri di vino gli piace bere con le loro pietanze quando mangiano fuori? 外食 の 際 彼 ら は 何 杯 の ワイン を 飲む こと を 楽しみます か ? 그들은 외식할 때 와인 몇 잔을 즐겨 마시는가? Quantos cálices de vinho eles gostam de tomar com a refeição quando eles saem? Сколько бокалов вина им нравится пить за едой, когда они едят не дома? 他们 出去 吃饭 的 时候 喜欢 喝 几杯 红酒 ? જ્યારે તેઓ ભોજન કરતા હોય ત્યારે તેઓ  એક કે બે ગ્લાસ વાઇનનો આનંદ માણે છે. Sie genießen es, ein oder zwei Gläser Wein zu trinken, wenn sie auswärts essen. They enjoy having a glass or two of wine with their meal when they eat out. A Samuel y Beatriz les gusta tomar una o dos copas de vino con la cena cada vez que salen. Gli piace bere un bicchiere o due di vino con le loro pietanze quando mangiano fuori. サム と ベティ は 外食 の 際 1 杯 か 2 杯 の ワイン を 飲む こと を 楽しんで います 。 그들은 외식할 때 식사에 곁들여 와인 한 두잔을 즐겨 마신다. Eles gostam de tomar um ou dois cálices de vinho com a refeição quando eles jantam fora. Им нравится выпить один или два бокала вина, когда они едят не дома. 他们 出去 吃饭 的 时候 喜欢 喝 一两杯 红酒 。

2) તે કારણોસર, તેઓ માટે રાત્રિભોજન પછી કેવી રીતે ઘરે જવાનું છે તે વિશે વિચારવું તે મહત્વનું છે. 2) Aus diesem Grund ist es wichtig, dass sie sich überlegen, wie sie nach dem Abendessen nach Hause kommen. 2) For that reason, it is important for them to think about how they are going to get home after dinner. 2) Por esa razón, es importante para ellos pensar cómo van a llegar a casa después de la cena. 2) Per quel motivo, è importante per loro pensare a come tornare a casa dopo la cena. 2) その 為 、 彼 ら が 夕食 後 どのように 家 に 戻る か を 考える こと は 大切です 。 2) 때문에 그들이 식사를 하고 집에 어떻게 갈지를 생각하는 것은 중요하다. 2) Por esse motivo, é importante para eles pensar sobre como eles vão chegar em casa depois do jantar. 2) По этой причине, им важно подумать о том, как они будут добираться домой после ужина. 2) 因为 这个 原因 , 要 想想 吃 完 晚饭 怎么 回家 对 他们 来说 很 重要 。 સેમ અને બેટી માટે શું કરવું  મહત્વનું છે? Was ist für Sven und Bettina wichtig, sich zu überlegen? What it is it important for Sam and Betty to think about? ¿En qué es importante que piensen Samuel y Beatriz? Cosa è importante pensare per Betty e Sam? サム と ベティ が 考える こと で 何 が 大切です か ? 용석과 은주가 무엇을 생각하는 것이 중요한가? Por que é importante para Sandro e Bety pensar sobre isso? О чём важно подумать Семёну и Варваре? 对 萨姆 和 贝蒂 来说 要 想想 什么 很 重要 ? તેઓ રાત્રિભોજન પછી  ઘરે કેવી રીતે  જશે તે વિશે  વિચારવું  મહત્વનુ છે. Es ist wichtig für sie, sich zu überlegen, wie sie nach dem Abendessen nach Hause kommen. It's important for them to think about how they are going to get home after dinner. Es importante para ellos pensar cómo van a llegar a casa después de la cena. Per loro è importante pensare a come tornare a casa dopo la cena. 彼 ら が 夕食 後 どのように 家 に 戻る か を 考える こと は 大切で す 。 그들이 식사를 하고 집에 어떻게 갈지를 생각하는 것이 중요하다. É importante que eles pensem sobre como eles vão voltar para casa depois do jantar. Им важно подумать о том, как они будут добираться домой после ужина. 对 他们 来说 要 想想 吃 完 晚饭 怎么 回家 很 重要 。

3) તેઓ સામાન્ય  રીતે તેમની કાર રેસ્ટોરન્ટમાં અથવા તેમના મિત્રોના  ઘરે લઈ જાય છે , કારણ કે  ટેક્સી ખૂબ ખર્ચાળ છે. 3) Normalerweise fahren sie mit dem Auto zum Restaurant oder zum Haus ihrer Freunde, weil es zu teuer ist, ein Taxi zu nehmen. 3) They usually drive their car to the restaurant, or to their friends' place, because it is too expensive to take a taxi. 3) Por lo general, conducen en su auto hasta el restaurante o hasta el lugar de sus amigos porque es demasiado costoso tomar un taxi. 3) Solitamente guidano la loro auto al ristorante, o a casa dei loro amici, perché è troppo costoso prendere un taxi. 3) 彼 ら はたいてい レストラン あるいは 彼 ら の 友達 の ところ へ 車 で 行きます 、 なぜなら タクシー を 使う の は 高 すぎる から です 。 3) 그들은 보통 레스토랑이나 친구 집에는 자가용을 타고 간다 왜냐하면 택시를 타기에는 너무 비싸기 때문이다. 3) Eles geralmente dirigem seu carro para o restaurante, ou para encontrar seus amigos, porque é muito caro pegar um táxi. 3) Они обычно едут на своей машине в ресторан или к друзьям, потому что брать такси слишком дорого. 3) 他们 常常 开车 去 餐馆 , 或者 去 他们 朋友 的 家 , 因为 叫 出租车 太贵 了 。 તેઓ ટેક્સી કેમ નથી લેતા? Warum nehmen sie nicht ein Taxi? Why don't they take a taxi? ¿Por qué no toman ellos un taxi? Perché non prenodno un taxi? なぜ 彼 ら は タクシー に 乗ら ない のです か ? 왜 택시를 타지 않는가? Por que eles não pegam um táxi? Почему они не берут такси? 他们 为什么 不 叫 出租车 ? કારણ કે તે ટેક્સી  ખૂબ ખર્ચાળ છે. Weil es zu teuer ist, ein Taxi zu nehmen. Because it's too expensive to take a taxi. Porque es demasiado costoso tomar un taxi. Perché è troppo costoso prendere un taxi. なぜなら タクシー を 使う の は 高 すぎる から です 。 왜냐하면 택시를 타기에는 너무 비싸기 때문이다. Porque é muito caro pegar um táxi. Потому что брать такси слишком дорого. 因为 叫 出租车 太贵 了 。

4) તેઓ સામાન્ય રીતે અગાઉથી નક્કી કરે છે કે જે ઘરે  જતી વખતે કોણ ગાડી ચલાવશે. 4) Sie entscheiden in der Regel im Voraus, wer beim Nachhausewegfährt. 4) They usually decide ahead of time who is going to drive home. 4) Ellos usualmente deciden con anticipación quién conducirá a casa. 4) Solitamente decidono con anticipo chi dovrà guidare al ritorno a casa. 4) 彼 ら はたいてい 家 に 誰 が 運転 する か 前もって 決めます 。 4) 그들은 보통 집에 누가 운전해갈 건지 미리 정해놓는다. 4) Eles costumam decidir antes de sair quem vai dirigir de volta para casa. 4) Они обычно заранее решают, кто поведёт машину домой. 4) 他们 常常 提前 决定 谁 要 开车 回家 。 તેઓ  અગાઉથી શું નક્કી કરે છે? Was entscheiden sie im Voraus? What do they decide ahead of time? ¿Qué deciden con anticipación? Cosa decidono con anticipo? 彼 ら は 前もって 何 を 決めます か ? 무엇을 미리 정해놓는가? O que eles decidem antes de sair? Что они решают заранее? 他们 提前 决定 什么 ? તેઓ સામાન્ય રીતે  અગાઉથી નક્કી કરે છે કે  ઘરે જતી વખતે કોણ ગાડી  ચલાવશે. Sie entscheiden in der Regel im Voraus, wer beim Nachhausewegfährt. They usually decide ahead of time who is going to drive home. Ellos usualmente deciden con anticipación quién conducirá a casa. Solitamente decidono con anticipo chi dovrà guidare al ritorno a casa. 彼 ら はたいてい 家 に 誰 が 運転 する か 前もって 決めます 。 그들은 보통 집에 누가 운전해갈 건지 미리 정해놓는다. Eles costumam decidir antes de sair quem vai dirigir para casa. Они обычно заранее решают, кто поведёт машину домой. 他们 常常 提前 决定 谁 要 开车 回家 。

બ) 5) ક્યારેક અમે જાણતા હતા કે અન્ય મહેમાનો સાથે  પીવાનો ઇન્કાર કરવું મુશ્કેલ બનશે. B) 5) Manchmal ist es schwierig nicht mit den anderen Gästen trinken zu können. B) 5) Sometimes we knew that it would be difficult to refuse to drink with the other guests. B) 5) Algunas veces sabíamos que sería difícil negarse a beber con los otros invitados. B) 5) A volte sapevamo che sarebbe stato difficile rifiutare di bere con gli altri invitati. B) 5) 時々 私 達 は 他の ゲスト と 飲む こと を 断る の は 難しい と 知って います 。 B) 5) 가끔은 다른 손님들과 술 마시는 것을 거절하기가 어렵다는 것을 우리는 알고 있었다. B) 5) Às vezes, sabíamos que seria difícil se recusar a beber com os outros convidados. Б) 5) Иногда мы знали, что будет трудно отказаться от выпивки с другими гостями. B) 5) 有时侯 我们 知道 拒绝 喝酒 的 请求 很难 。 શું અમને લાગે છે કે અન્ય મહેમાનો સાથે પીવા માટે ઇન્કાર કરવા માટે સરળ હશે અથવા મુશ્કેલ હશે? Denken wir, dass es einfach oder schwierig ist, nicht mit den anderen Gästen trinken zu können? Did we think it would be easy or difficult to refuse to drink with the other guests? ¿Pensamos que sería fácil o difícil negarse a beber con los otros invitados? Abbiamo pensato che sarebbe stato facile rifiutare di bere con gli altri invitati? 私 達 は 他の ゲスト と 飲む こと を 断る の は 簡単だ と 思って いました か ? 우리는 다른 손님들과 술 마시는 것을 거절하기가 어렵다는 것을 알고 있었는가? Achamos que seria fácil ou difícil recusar-se a beber com os outros convidados? Мы думали, что будет легко или трудно отказаться от выпивки с другими гостями? 我们 觉得 拒绝 喝酒 的 请求 容易 还是 难 ? અમે જાણતા હતા કે અન્ય મહેમાનો સાથે પીવાનો ઇન્કાર કરવાનું મુશ્કેલ બનશે. Wir wussten, dass es schwierig sein würde, nicht mit den anderen Gästen trinken zu können. We knew that it would be difficult to refuse to drink with the other guests. Algunas veces sabíamos que sería difícil negarse a beber con los otros invitados. Sapevamo che sarebbe stato difficile rifiutare di bere con gli altri invitati. 私 達 は 他の ゲスト と 飲む こと を 断る の は 難しい と 知って います 。 다른 손님들과 술 마시는 것을 거절하기가 어렵다는 것을 우리는 알고 있었다. Sabíamos que seria difícil recusar-se a beber com os outros convidados. Мы знали, что будет трудно отказаться от выпивки с другими гостями. 有时 我们 知道 拒绝 喝酒 的 请求 很难 。

6) તે કિસ્સાઓમાં, અમારે અન્ય વ્યવસ્થા કરવી પડશે. 6) In diesem Fall mussten wir andere Vorkehrungen treffen. 6) In those cases, we had to make other arrangements. 6) En esos casos, tuvimos que hacer otros arreglos. 6) In quei casi, Abbiamo dovuto prendere altri accordi. 6) そういった 場合 、 私 達 は 他の 用意 を しなければ なりません でした 。 6) 그런 경우에는 다른 장치를 마련해놓아야 했다. 6) Nesses casos, tivemos que fazer outros arranjos. 6) В таких случаях мы должны были принимать другие меры. 6) 那些 情况 发生 的 时候 , 我们 需要 另作 安排 。 તે કિસ્સાઓમાં અમારે શું કરવું જોઈએ? Was mussten wir in diesem Fall tun? What did we have to do in those cases? ¿Qué tuvimos que hacer en esos casos? Cosa abbiamo dovuto fare in quei casi? そういった 場合 、 私 達 は 何 を しなければ なりません でした か ? 그런 경우에는 무엇을 해야 했는가? O que devemos fazer nesses casos? Что мы должны были делать в таких случаях? 那些 情况 发生 的 时候 我们 需要 做 什么 ? અમે તે કિસ્સાઓમાં અન્ય વ્યવસ્થા  કરવી પડશે. Wir mussten in diesem Fall andere Vorkehrungen treffen. We had to make other arrangements in those cases. En esos casos tuvimos que hacer otros arreglos. Abbiamo dovuto prendere altri accordi. 私 達 は 他の 用意 を しなければ なりません でした 。 그런 경우에는 다른 장치를 마련해놓아야 했다. Tivemos que fazer outros arranjos nesses casos. Мы должны были принимать другие меры в таких случаях. 那些 情况 发生 的 时候 , 我们 需要 另作 安排 。

7) મને તે મિત્રો ઉપયોગી  લાગતા જે બિલકુલ પીતા ન હતા. 7) Ich fand es vorteilhaft, Freunde zu haben, die überhaupt nicht trinken. 7) I found it useful to have friends who didn't drink at all. 7) Siempre encontré útil contar con amigos que no bebieran en lo absoluto. 7) Ho trovato utile avere degli amici che non bevono affatto. 7) お 酒 を 飲ま ない 友達 が いる こと は とても 便利だ と 私 は 気づきました 。 7) 술을 아예 마시지 않는 친구가 있는 것은 언제나 유용하게 느껴졌다. 7) Achei útil ter amigos que não bebem. 7) Я считала удобным иметь друзей, которые не пьют вообще. 7) 我 觉得 有 不 喝酒 的 朋友 总是 有用 的 。 કયા પ્રકારના મિત્રો મને ઉપયોગી છે? Ich fand es vorteilhaft, welche Art von Freunde zu haben? What kinds of friends did I find it useful to have? ¿Qué tipo de amigos encontré útil tener? Che tipo di amici ha trovato utile avere? 私 は どんな 友達 を 持つ こと が 便利だ と 気づきました か ? 어떠한 친구가 있는 것이 유용하게 느껴졌나? Que tipos de amigos achei útil ter? Каких друзей, по моему мнению, было удобно иметь? 我 觉得 什么样 的 朋友 有用 ? મને એવા મિત્રો ઉપયોગી લાગતા જે બિલકુલ પીતા   ન હતા. Ich fand es vorteilhaft, Freunde zu haben, die überhaupt nicht trinken. I found it useful to have friends who didn't drink at all. Siempre encontré útil contar con amigos que no bebieran en lo absoluto. Ho trovato utile avere degli amici che non bevono affatto. お 酒 を 飲ま ない 友達 が いる こと は とても 便利だ と 私 は 気づきました 。 술을 아예 마시지 않는 친구가 있는 것은 언제나 유용하게 느껴졌다. Eu achei útil ter amigos que não bebem nada. Я считала удобным иметь друзей, которые не пьют вообще. 我 觉得 有 不 喝酒 的 朋友 总是 有用 的 。

8) આવા લોકો નિયુક્ત ડ્રાઇવરો તરીકે હંમેશાં  માંગમાં હતા. 8) Solche Leute waren als designierte Fahrer immer gefragt. 8) Such people were always in demand as designated drivers. 8) Estas personas siempre se necesitan como conductores designados. 8) Persone come loro erano sempre designate alla guida. 8) そのような 人々 は いつも 専用 の ドライバー の ように 需要 が ありました 。 8) 그런 사람들은 지정 운전수로 언제나 반겨졌다. 8) Essas pessoas estavam sempre em demanda como motoristas da vez. 8) Такие люди всегда пользовались спросом в качестве водителей. 8) 总 有人 会 需要 他们 当 司机 。 આબા લોકો હંમેશા શેની  માંગમાં હતા? Als was waren solche Leute immer gefragt? What were such people always in demand as? ¿Para qué se necesitan siempre este tipo de personas? Per cosa erano sempre richieste queste persone? そのような 人々 は いつも 何 の ように 需要 が ありました か ? 그런 사람들은 언제나 무엇으로서 반겨졌나? Para que essas pessoas sempre eram solicitadas? В качестве кого такие люди всегда были востребованы? 总 有人 需要 他们 当 什么 ? આવા લોકો નિયુક્ત ડ્રાઇવરો તરીકે હંમેશાં  માંગમાં હતા. Solche Leute waren als designierte Fahrer immer gefragt. Such people were always in demand as designated drivers. Estas personas siempre se necesitan para ser conductores designados. Persone come loro erano sempre designate alla guida. そのような 人々 は いつも 専用 の ドライバー の ように 需要 が ありました 。 그런 사람들은 지정 운전수로 언제나 반겨졌다. Tais pessoas estavam sempre sob demanda como motoristas da vez. Такие люди всегда были востребованы в качестве водителей. 总 有人 会 需要 他们 当 司机 。