×

Używamy ciasteczek, aby ulepszyć LingQ. Odwiedzając stronę wyrażasz zgodę na nasze polityka Cookie.

image

LingQ Mini Stories, 17 - માર્કો કામ પરથી ઘરે આવી રહ્યો છે

17 - માર્કો કામ પરથી ઘરે આવી રહ્યો છે

વાર્તા-૧૭

અ) માર્કો કામ પરથી ઘરે આવી રહ્યો છે. તે દરરોજ કામ પરથી ઘરે ગાડી ચલાવીને જાય છે.

હાઇવે પર ઘણી બધી બીજી ગાડીઓ છે.

હાઈવે પર ગાડી ખસેડવા માટે બહુ ભીડ છે.

માર્કો નિરાશ થાય છે અને ગુસ્સે થાય છે.

તે સમાચાર સાંભળવા માટે રેડિયો ચાલુ કરે છે.

પછી, તે કેટલાક ગીતો સાંભળે છે.

તેમ છતાં, માર્કોને કંટાળો આવે છે અને થાકી જાય છે.

હાઈવે પર દરરોજ બહુ ભીડ હોય છે.

માર્કો તેના બદલે એક મોટરસાઇકલ ખરીદવા વિશે વિચારે છે.

બ) હું કામ પરથી ઘરે આવી રહ્યો છું. હું દરરોજ કામ પરથી ઘરે ગાડી ચલાવીને જાઉં છું .

હાઇવે પર ઘણી બધી બીજી ગાડઓ છે.

હાઈવે પર ગાડી ખસેડવા માટે બહુ ભીડ છે.

હું નિરાશ થવ છું અને ગુસ્સે થવ છું.

હું સમાચાર સાંભળવા માટે રેડિયો ચાલુ કરું છું.

પછી, હું કેટલાક ગીતો સાંભળું છું.

તેમ છતાં, મને કંટાળો આવે છે અને થાક લાગે છે.

હાઈવે પર દરરોજ બહુ ભીડ હોય છે.

હું તેના બદલે એક મોટરસાઇકલ ખરીદવા વિશે વિચારું છું.

પ્રશ્નો:

1) માર્કો તેની ગાડીમાં કામ પરથી ઘર આવે છે. શું માર્કો કામ પર છે? ના, માર્કો કામ પર નથી. તે પોતાની ગાડીમાં કામ પરથી ઘરે આવતા હોય છે.

2) માર્કોની ગાડી સિવાય હાઇવે પર ઘણી બધી બીજી ગાડીઓ છે. શું હાઇવે પર ઘણી બધી બીજી ગાડીઓ છે? હા,માર્કોની ગાડી સિવાય હાઇવે પર ઘણી બધી બીજી ગાડીઓ છે.

3) માર્કો તેની ગાડી ખસેડી શકે તેમ નથી કારણકે હાઈવે પર બહુ ભીડ છે. શું માર્કો તેની ગાડી ખસેડી શકે તેમ છે? માર્કો તેની ગાડી ખસેડી શકે તેમ નથી કારણકે હાઈવે પર બહુ ભીડ છે.

4) માર્કો નિરાશ થાય છે અને ગુસ્સે થાય છે. શું માર્કો ખુશ થાય છે? ના, માર્કો ખુશ નથી થતો. તે નિરાશ થાય છે થાય છે અને ગુસ્સે થાય છે.

5) માર્કો રેડિયો પર સમાચાર સાંભળે છે. શું માર્કો સમાચાર સાંભળે છે? હા, માર્કો રેડિયો પર સમાચાર સાંભળે છે.

6) હાઈવે પર દરરોજ બહુ ભીડ હોય છે. શું હાઈવે પર દરરોજ બહુ ભીડ હોય છે? હા, હાઈવે પર દરરોજ બહુ ભીડ હોય છે.

7) માર્કો તેના બદલે એક મોટરસાઇકલ ખરીદવા વિશે વિચારે છે. શું માર્કો મોટરસાઇકલ ખરીદવા વિશે વિચારે છે? હા, માર્કો તેના બદલે એક મોટરસાઇકલ ખરીદવા વિશે વિચારે છે.

Learn languages from TV shows, movies, news, articles and more! Try LingQ for FREE

17 - માર્કો કામ પરથી ઘરે આવી રહ્યો છે Marko|work|from|home|coming|is| 17 - Marco is coming home from work 17 - Marco regresa del trabajo 17 – Marco está voltando do trabalho

વાર્તા-૧૭ story Geschichte 17 Story-17 Historia 17 Histoire n°17 Storia 17 Story 17 Story 17 Verhaal 17 História 17 История 17 Berättelse 17 故事17

અ) માર્કો કામ પરથી ઘરે આવી રહ્યો છે. |Marko|work|from|home|coming|is|is A) Marco kommt von der Arbeit nach Hause. A) Marco is coming home from work. A) Marcos viene a casa desde el trabajo. A) Marc rentre du travail. A) Marco sta venendo a casa dal lavoro. A) マルコ は 仕事 から 家 に 帰ります 。 A) 철수는 회사에서 집으로 오고 있다. A) Klaas is op weg naar huis van zijn werk. A) Marcos está voltando do trabalho para casa. А) Марк возвращается домой с работы. A) Markus är på väg hem från jobbet. A) 玛寇 下 了 班 回家 。 તે દરરોજ કામ પરથી ઘરે ગાડી ચલાવીને જાય છે. He|every day|work|from|home|car|driving|goes| Er fährt jeden Tag von der Arbeit nach Hause. He drives home from work every day. Él conduce a casa desde el trabajo todos los días. Tous les jours, il rentre du travail en voiture. Lui guida dal lavoro a casa ogni giorno. 彼 は 毎日 仕事 から 家 まで 車 を 運転 します 。 그는 매일 회사에서 집까지 운전을 한다. Hij rijdt elke dag van zijn werk naar huis. Ele dirige de casa para o trabalho todos os dias. Он каждый день едет домой за рулём своей машины. Han kör hem från jobbet varje dag. 他 每天 开车 回家 。

હાઇવે પર ઘણી બધી બીજી ગાડીઓ છે. highway|on|many|all|other|cars|are Es gibt viele andere Autos auf der Autobahn. There are many other cars on the highway. Hay muchos otros autos en la autopista. Il y a beaucoup d'autres voitures sur l'autoroute. Ci sono molte altre macchine sull'autostrada. 高速 道路 には たくさん の 車 が あります 。 고속도로에는 많은 차들이 있다. Er zijn veel andere auto's op de autoweg. Existem muitos outros carros na rodovia. На дороге много других машин. Det är många andra bilar på motorvägen. 在 高速路 上 有 很多 车 。

હાઈવે પર ગાડી ખસેડવા માટે બહુ ભીડ છે. highway|on|car|to move|for|very|traffic|is autopista|en|carro|mover|para|mucho|tráfico|hay Die Autobahn ist zu überfüllt, um sich fortzubewegen. The highway is too crowded to move. La autopista está muy saturada para moverse. Il y a trop de trafic sur l'autoroute pour pouvoir circuler. L'autostrada è troppo trafficata per muoversi. 高速 道路 は 混雑 し すぎて 動きません 。 고속도로는 차가 너무 밀려서 움직일 수가 없다. Het is te druk op de autoweg om vooruit te komen. A rodovia é muito lotada para se mover. Дорога переполненная. Det är för fullt på motorvägen för att komma någon vart. 高速路 上 太挤 了 车 不能 动 。

માર્કો નિરાશ થાય છે અને ગુસ્સે થાય છે. Marco|disappointed|becomes|is|and|angry|becomes|is Marco|triste||está|y|enojado|está|está Marco ist frustriert und wütend. Marco feels frustrated and angry. Marcos se siente frustrado y enojado. Marc est frustré et en colère. Marco si sente frustrato e arrabbiato. マルコ は いら立ち 、 怒り を 感じて います 。 철수는 짜증나고 화가 난다. Klaas voelt zich gefrustreerd en boos. Marcos se sente frustrado e com fome. Марк расстроенный и злой. Markus blir frustrerad och arg. 玛寇 感到 沮丧 又 生气 。

તે સમાચાર સાંભળવા માટે રેડિયો ચાલુ કરે છે. He|news|to listen|for|radio|turns on|does|is ella|noticias|escuchar|para|radio|encendido|pone|está Er schaltet das Radio ein, um die Nachrichten zu hören. He turns on the radio to hear the news. Él enciende la radio para escuchar las noticias. Il allume la radio pour écouter les informations. Accende la radio per ascoltare le notizie. 彼 は ラジオ を つけて ニュース を 聞きます 。 그는 뉴스를 들으려고 라디오를 켠다. Hij zet de radio aan om de nieuwsberichten te horen. Ele liga o rádio para ouvir as notícias. Он включает радио, чтобы послушать новости. Han sätter på radion och lyssnar på nyheterna. 他 打开 广播 听 新闻 。

પછી, તે કેટલાક ગીતો સાંભળે છે. then|he|some|songs|listens|does después|él|algunas|canciones|escucha|está Dann hört er sich ein paar Lieder an. Then, he listens to some songs. Después, él escucha algunas canciones. Puis, il écoute quelques chansons. Dopo ascolta qualche canzone. それ で 、 彼 は 曲 を 何 曲 か 聞きます 。 그러고 나서, 그는 음악을 듣는다. Daarna luistert hij naar een paar liedjes. Então, ele escuta músicas. Потом он слушает несколько песен. Sen lyssnar han på några låtar. 然后 , 他 听 了 一些 歌曲 。

તેમ છતાં, માર્કોને કંટાળો આવે છે અને  થાકી જાય છે. he|nevertheless|to Mark|annoyance|comes|is|and|tired|becomes| aun|a pesar de|a Marco|fastidio|viene|está|y|se cansa|se cansa|está Dennoch ist Marco gelangweilt und müde. Still, Marco is bored and tired. Aun así, Marcos está aburrido y cansado. Pourtant, Marc s'ennuie et il est fatigué. Tuttavia, Marco è ancora annoiato e stanco. それ でも まだ マルコ は 退屈 で 疲れて しまいます 。 그래도 여전히, 철수는 심심하고 피곤하다. Klaas verveelt zich nog steeds en hij is moe. Ainda assim, Marcos está entediado e cansado. Марку всё ещё скучно, и он устал. Markus är fortfarande uttråkad och trött. 玛寇 还是 觉得 无聊 而且 累 。

હાઈવે પર દરરોજ બહુ ભીડ હોય છે. highway|on|every day|very|traffic|is| Die Autobahn ist jeden Tag zu überfüllt. The highway is too crowded every day. La autopista está muy saturada todos los días. Il y a trop de trafic tous les jours sur l'autoroute. Ogni giorno l'autostrada è troppo trafficata. 高速 道路 は 毎日 混雑 し すぎ です 。 고속도로는 매일 너무 차가 밀린다. De autoweg is iedere dag te vol. A rodovia está cheia todos os dias. Дорога переполнена каждый день. Det är för fullt på motorvägen varje dag. 高速路 每天 都 太 堵 了 。

માર્કો તેના બદલે એક મોટરસાઇકલ ખરીદવા વિશે વિચારે છે. Marko|his|instead|a|motorcycle|to buy|about|thinks|is Marco|su|en lugar de|una|moto|comprar|sobre|piensa|está Marco denkt darüber nach, stattdessen ein Motorrad zu kaufen. Marco thinks about buying a motorcycle instead. Marcos piensa en comprar una motocicleta. Marc pense plutôt s'acheter une moto. Marco pensa di comprare invece una moto. マルコ は 代わり に バイク を 買おう か と 考えます 。 철수는 대신 오토바이를 살지 생각한다. Klaas denkt erover om een motor te kopen in plaats van zijn auto. Marcos pensa em comprar uma motocicleta. Марк думает, не купить ли мотоцикл вместо машины. Markus funderar på att köpa en motorcykel istället. 玛寇 考虑 要 不要 买 一辆 摩托车 。

બ) હું કામ પરથી ઘરે આવી રહ્યો છું. |I|work|from|home|arriving|am|(verb to be) B) Ich komme von der Arbeit nach Hause. B) I am coming home from work. B) Yo vengo a casa desde el trabajo. B) Je rentre du travail. B) Sto venendo a casa dal lavoro. B) 私 は 仕事 から 家 に 帰ります 。 B) 나는 회사에서 집으로 오고 있다. B) Ik ben op weg naar huis van mijn werk. B) Eu estou voltando do trabalho para casa. Б) Я еду домой с работы. B) Jag är på väg hem från jobbet. B) 我下 了 班 回家 。 હું દરરોજ કામ પરથી ઘરે ગાડી ચલાવીને  જાઉં છું . I|every day|work|from|home|car|driving|go|I Ich fahre jeden Tag von der Arbeit nach Hause. I drive home from work every day. Yo conduzco a casa desde el trabajo todos los días. Tous les jours, je rentre du travail en voiture. Guido dal lavoro a casa ogni giorno. 私 は 毎日 仕事 から 家 まで 車 を 運転 します 。 나는 매일 회사에서 집까지 운전을 한다. Ik rijd elke dag van mijn werk naar huis. Eu dirijo de casa para o trabalho todos os dias. Я каждый день еду домой на машине. Jag kör hem från jobbet varje dag. 我 每天 开车 回家 。

હાઇવે પર ઘણી બધી બીજી ગાડઓ છે. highway|on|many|all|other|cars|are autopista|en|muchas|muchas|otras|coches|hay Es gibt viele andere Autos auf der Autobahn. There are many other cars on the highway. Hay muchos otros autos en la autopista. Il y a beaucoup d'autres voitures sur l'autoroute. Ci sono molte altre macchine sull'autostrada. 高速 道路 に は たくさんの 車 が あります 。 고속도로에는 많은 차들이 있다. Er zijn veel andere auto's op de autoweg. Existem muitos outros carros na rodovia. На дороге много других машин. Det är många andra bilar på motorvägen. 在 高速路 上 有 很多 车 。

હાઈવે પર ગાડી ખસેડવા માટે બહુ ભીડ છે. highway|on|car|to move|for|very|traffic|is Die Autobahn ist zu überfüllt, um sich fortzubewegen. The highway is too crowded to move. La autopista está muy llena para moverse. Il y a trop de trafic sur l'autoroute pour pouvoir circuler. L'autostrada è troppo trafficata per muoversi. 高速 道路 は 混雑 し すぎて 動きません 。 고속도로는 차가 너무 밀려서 움직일 수가 없다. Het is te druk op de autoweg om vooruit te komen. A rodovia está muito lotada para se mover. На дороге пробка. Det är för fullt på motorvägen för att komma någon vart. 高速路 上 太挤 了 车 不能 动 。

હું નિરાશ થવ છું અને ગુસ્સે  થવ છું. I|disappointed|become|am|and|angry|become|am Ich bin frustriert und wütend. I feel frustrated and angry. Me siento frustrado y enojado. Je suis frustré et en colère. Mi sento frustrato e arrabbiato. 私 は いら立ち 、 怒り を 感じて います 。 나는 짜증나고 화가 난다. Ik voel me gefrustreerd en boos. Eu me sinto frustrado e faminto. Я расстроенный и злой. Jag känner mig frustrerad och arg. 我 感到 沮丧 又 生气 。

હું સમાચાર સાંભળવા માટે રેડિયો ચાલુ કરું છું. I|news|to listen|for|radio|turn on|I|do Ich schalte das Radio ein, um die Nachrichten zu hören. I turn on the radio to hear the news. Yo enciendo la radio para escuchar las noticias. J'allume la radio pour écouter les informations. Accendo la radio per ascoltare le notizie. 私 は ラジオ を つけて ニュース を 聞きます 。 나는 뉴스를 들으려고 라디오를 켠다. Ik zet de radio aan om de nieuwsberichten te horen. Eu ligo o rádio para ouvir as notícias. Я включаю радио, чтобы послушать новости. Jag sätter på radion för att lyssna på nyheterna. 我 打开 广播 听 新闻 。

પછી,  હું કેટલાક ગીતો  સાંભળું છું. then|I|some|songs|listen|do después|yo|algunas|canciones|escuchar|estoy Dann höre ich mir ein paar Songs an. Then, I listen to some songs. Después, escucho algunas canciones. Puis, j'écoute quelques chansons. Dopo ascolto qualche canzone. それ で 、 私 は 曲 を 何 曲 か 聞きます 。 그러고 나서, 나는 음악을 듣는다. Daarna luister ik naar een paar liedjes. Então, eu escuto algumas músicas. Потом я слушаю пару песен. Sen lyssnar jag på några låtar. 然后 , 我 听 了 一些 歌曲 。

તેમ છતાં, મને કંટાળો આવે છે અને  થાક લાગે છે. yet|although|to me|boredom|comes|is|and|fatigue|feels| |a pesar de|me|cansancio|viene|está|y|fatiga|siento|está Trotzdem bin ich gelangweilt und müde. Still, I am bored and tired. Aun así, estoy aburrido y cansado. Pourtant, je m'ennuie et je suis fatigué. Tuttavia, sono ancora annoiato e stanco. それ でも まだ 私 は 退屈 で 疲れて しまいます 。 그래도 여전히, 나는 심심하고 피곤하다. Ik verveel me nog steeds en ik ben moe. Ainda assim, eu estou entediado e cansado. Я устал и ещё мне скучно. Jag är fortfarande uttråkad och trött. 我 还是 觉得 无聊 而且 累 。

હાઈવે પર દરરોજ બહુ ભીડ હોય છે. highway|on|every day|very|traffic|is|there Die Autobahn ist jeden Tag zu überfüllt. The highway is too crowded every day. La autopista está muy saturada todos los días. Il y a trop de trafic tous les jours sur l'autoroute. Ogni giorno l'autostrada è troppo trafficata. 高速 道路 は 毎日 混雑 し すぎ です 。 고속도로는 매일 차가 너무 밀린다. De autoweg is iedere dag te vol. A rodovia está cheia todos os dias. На дорогах пробки каждый день. Det är för fullt på motorvägen varje dag. 高速路 每天 都 太 堵 了 。

હું તેના બદલે એક મોટરસાઇકલ ખરીદવા વિશે વિચારું છું. I|his|instead|a|motorcycle|to buy|about|think|am Ich denke darüber nach, stattdessen ein Motorrad zu kaufen. I think about buying a motorcycle instead. Pienso en comprar una motocicleta. Je pense plutôt m'acheter une moto. Penso invece di comprare una moto. 私 は 代わり に バイク を 買おう か と 考えます 。 나는 대신 오토바이를 살지 생각한다. Ik denk erover om een motor te kopen in plaats van mijn auto. Eu penso em comprar uma motocicleta. Я думаю, не купить ли лучше мотоцикл. Jag funderar på att köpa en motorcykel istället. 我 考虑 要 不要 买 一辆 摩托车 。

પ્રશ્નો: questions Fragen: Questions: Preguntas: Questions: Domande: 質問 : 질문 : Vragen: Perguntas: Вопросы: Frågor: 问题:

1) માર્કો તેની ગાડીમાં કામ પરથી ઘર આવે છે. Marko|his|in car|work|from|home|comes|is Marco|su|coche|trabajo|del trabajo|casa|viene|está 1) Marco kommt mit seinem Auto von der Arbeit nach Hause. 1) Marco is coming home from work in his car. 1) Marcos viene a casa desde el trabajo en su auto. 1) Marc rentre du travail en voiture. 1) Marco sta venendo a casa dal lavoro. 1) マルコ は 車 で 仕事 から 家 に 帰ります 。 1) 철수는 차를 타고 회사에서 집으로 오고 있다. 1) Klaas is op weg naar huis van zijn werk. 1) Marcos está voltando do trabalho para casa. 1) Марк едет домой с работы на свое машине. 1) Markus är på väg hem från jobbet i sin bil. 1) 玛寇 下班 开车 回家 。 શું માર્કો  કામ પર છે? is|Marko|work|at|is ||trabajo|| Ist Marco bei der Arbeit? Is Marco at work? ¿Marcos está en el trabajo? Est-ce que Marc est au travail ? Marco è al lavoro? マルコ は 仕事 を して います か ? 철수는 회사에 있니? Is Klaas op zijn werk? Marcos está no trabalho? Марк на работе? Är Markus på jobbet? 玛寇 在 上班 吗 ? ના, માર્કો કામ પર નથી. no|Marko|work|at|is not Nein, Marco ist nicht bei der Arbeit. No, Marco is not at work. No, Marcos no está en el trabajo. Non, Marc n'est pas au travail. No, Marco non è al lavoro. いいえ 、 マルコ は 仕事 を して いません 。 아니, 철수는 회사에 없어. Nee, Klaas is niet op zijn werk. Não, Marcos não está no trabalho. Нет, Марк не на работе. Nej, Markus är inte på jobbet. 不 , 玛寇 不在 上班 。 તે પોતાની  ગાડીમાં કામ પરથી ઘરે આવતા હોય છે. He|his|in car|work|from|home|coming|is| Er kommt mit seinem Auto von der Arbeit nach Hause. He is coming home from work in his car. Marcos viene a casa desde el trabajo en su auto. Il rentre du travail en voiture. Sta venendo a casa dal lavoro. 彼 は 車 で 仕事 から 家 に 帰ります 。 그는 차를 타고 회사에서 집으로 오고 있어. Hij is op weg naar huis van zijn werk. Ele está voltando do trabalho para casa. Он едет с работы на своей машине. Han är på väg hem från jobbet i sin bil. 他 下班 开车 回家 。

2) માર્કોની ગાડી સિવાય હાઇવે પર ઘણી બધી બીજી ગાડીઓ છે. Marko's|car|except|highway|on|many|all|other|cars|are Marconi|coche|además de|autopista|en|muchas|muchas|otras|coches|hay 2) Es gibt aber noch viele andere Autos auf der Autobahn. 2) There are many other cars on the highway with Marco. 2) Hay muchos otros autos en la autopista con Marcos. 2) Il y a beaucoup d'autres voitures sur l'autoroute. 2) Ci sono molte altre macchine sull'autostrada con Marco. 2) 高速 道路 で は マルコ の 車 と たくさんの 車 が います 。 2) 고속도로에는 철수를 비롯하여 많은 차들이 있다. 2) Er zijn veel andere auto's op de autoweg. 2) Existem muitos outros carros na rodovia com Marcos. 2) На дороге много других машин вместе с Марком. 2) Det är många andra bilar på motorvägen med Markus. 2) 除了 玛寇 在 高速路 上 还有 很多 别的 车 。 શું હાઇવે પર ઘણી બધી બીજી ગાડીઓ છે? is|highway|on|many|all|other|cars|are Gibt es noch andere Autos auf der Autobahn? Are there other cars on the highway? ¿Hay otros autos en la autopista? Est-ce qu'il y a beaucoup d'autres voitures sur l'autoroute ? Ci sono altre auto sull'autostrada? 高速 道路 に は ほか の 車 が います か ? 고속도로에는 많은 차들이 있니? Zijn er andere auto's op de autoweg? Existem outros carros na rodovia? На дороге есть другие машины? Finns det andra bilar på motorvägen? 高速路 上 有 别的 车 吗 ? હા,માર્કોની ગાડી સિવાય હાઇવે પર ઘણી બધી બીજી ગાડીઓ છે. yes|Marko's|car|except|highway|on|many|all|other|cars|are Ja, es gibt noch viele andere Autos auf der Autobahn. Yes, there are many other cars on the highway with Marco. Sí, hay muchos otros autos en la autopista con Marcos. Oui, il y a beaucoup d'autres voitures sur l'autoroute. Sì, ci sono molte altre macchine sull'autostrada con Marco. はい 、 高速 道路 に は マルコ の 車 と たくさんの 車 が あります 。 응, 고속도로에는 철수를 비롯하여 많은 차들이 있어. Ja, er zijn veel andere auto's op de autoweg. Sim, existem outros carros na rodovia com Marcos. Да, на дороге много других машин вместе с Марком. Ja, Det är många andra bilar på motorvägen med Markus. 是 的 , 和 玛寇 一起 在 高速路 上 还有 很多 别的 车 。

3) માર્કો તેની ગાડી ખસેડી શકે તેમ નથી કારણકે હાઈવે પર બહુ ભીડ છે. Marko|his|car|move|can|that|not|because|highway|on|very|traffic|is Marco|su|coche|mover|puede|puede|puede|porque|autopista|en|mucho|tráfico|hay 3) Marco kann sich nicht fortbewegen, weil die Autobahn zu überfüllt ist. 3) Marco cannot move because the highway is too crowded. 3) Marcos no se puede mover porque la autopista está muy saturada. 3) Marc ne peut pas circuler car il y a trop de trafic sur l'autoroute. 3) L'autostrada è troppo trafficata per muoversi. 3) マルコ は 動けません なぜなら 高速 道路 が 混雑 し すぎ だ から です 。 3) 철수는 고속도로에 차가 너무 밀려서 움직일 수가 없다. 3) Klaas kan niet vooruit komen omdat de autoweg te vol is. 3) Marcos não pode se mover porque a rodovia está muito lotada. 3) Марк не может ехать, потому что дорога стоит в пробке. 3) Markus kan inte komma någon vart, för att det är för fullt på motorvägen. 3) 玛寇 不能 动 因为 高速路 上 太挤 了 。 શું માર્કો તેની ગાડી ખસેડી શકે તેમ છે? can|Marko|his|car|move|able|them|is Kann Marco sich fortbewegen? Can Marco move? ¿Marcos se puede mover? Est-ce que Marc peut circuler ? Marco può muoversi? マルコ は 動けます か ? 철수는 움직일 수 있니? Kan Klaas vooruit komen? Marcos pode se mover? Марк может ехать? Kan Markus komma någon vart? 玛寇 能动 吗 ? માર્કો તેની ગાડી ખસેડી શકે તેમ નથી કારણકે હાઈવે પર બહુ ભીડ છે. Marko|his|car|move||that|not|because|highway|on|very|traffic|is Nein, Marco kann sich nicht fortbewegen, weil die Autobahn zu überfüllt ist. No, Marco cannot move because the highway is too crowded. No, Marcos no se puede mover porque la autopista está muy saturada. Non, Marc ne peut pas circuler car il y a trop de trafic sur l'autoroute. No, Marco non può muoversi perché l'autostrada è troppo trafficata. いいえ 、 マルコ は 動けません 、 なぜなら 高速 道路 が 混雑 し すぎ だ から です 。 아니, 철수는 고속도로에 차가 너무 많아서 움직일 수 없어. Nee, Klaas kan niet vooruit komen omdat de autoweg te vol is. Não, Marcos não pode se mover por que a rodovia está lotada. Нет, Марк не может ехать, потому что дорога стоит в пробке. Nej, Markus kan inte komma någon vart, för att det är för fullt på motorvägen. 不 , 玛寇 不能 动 因为 高速路 上 太挤 了 。

4) માર્કો નિરાશ થાય છે અને ગુસ્સે થાય છે. Marko|disappointed|becomes|is|and|angry|becomes|is 4) Marco ist frustriert und wütend. 4) Marco feels frustrated and angry. 4) Marcos se siente frustrado y enojado. 4) Marc est frustré et en colère. 4) Marco si sente frustrato e arrabbiato. 4) マルコ は いら立ち 、 怒ります 。 4) 철수는 짜증나고 화가 난다. 4) Klaas voelt zich gefrustreerd en boos. 4) Marcos se sente frustrado e faminto. 4) Марк расстроен и зол. 4) Markus känner sig frustrerad och arg. 4) 玛寇 感到 沮丧 又 生气 。 શું માર્કો ખુશ થાય છે? ||happy|is| Ist Marco glücklich? Does Marco feel happy? ¿Marcos se siente feliz? Est-ce que Marc est content ? Marco è felice? マルコ は 幸せに 感じて います か ? 철수는 기분이 좋니? Voelt Klaas zich blij? Marcos se sente feliz? Марк счастлив? Känner sig Markus glad? 玛寇 觉得 开心 吗 ? ના, માર્કો ખુશ નથી થતો. no|Marko|happy|is not|becoming Nein, Marco ist nicht glücklich. No, Marco does not feel happy. No, Marcos no se siente feliz. Non, Marc n'est pas content. No, Marco non è felice. いいえ 、 マルコ は 幸せに は 感じて いません 。 아니, 철수는 기분이 좋지 않아. Nee, Klaas voelt zich niet blij. Não, Marcos não se sente feliz. Нет, Марк не счастлив. Nej, Markus känner sig inte glad. 不 , 玛寇 觉得 不 开心 。 તે નિરાશ થાય છે થાય છે અને ગુસ્સે થાય છે. he|disappointed|becomes|is|becomes|is||angry|| ella|deprimido|está||está|está|y|enojado|está|está Er ist frustriert und wütend. He feels frustrated and angry. Él se siente frustrado y enojado. Il est frustré et en colère. Si sente frustrato e arrabbiato. 彼 は いら立ち 、 怒り を 感じて います 。 그는 짜증나고 화가 나. Hij voelt zich gefrustreerd en boos. Ele se sente frustrado e faminto. Он расстроен и зол. Han känner sig frustrerad och arg. 他 觉得 沮丧 又 生气 。

5) માર્કો રેડિયો પર સમાચાર સાંભળે છે. Marko|radio|on|news|listens|is 5) Marco hört sich die Nachrichten im Autoradio an. 5) Marco listens to the news on the radio in his car. 5) Marcos escucha las noticias en la radio en su auto. 5) Dans sa voiture, Marc écoute les informations à la radio. 5) Marco ascolta le notizie alla radio. 5) マルコ は 車 の 中 で ラジオ を つけて ニュース を 聞きます 。 5) 철수는 차에서 라디오로 뉴스를 듣는다. 5) Klaas luistert naar de nieuwsberichten op de radio in zijn auto. 5) Marcos escuta as noticias no rádio de seu carro. 5) Марк слушает новости по радио в своей машине. 5) Markus lyssnar på nyheterna på radion i hans bil. 5) 玛寇 在 他 的 车里 听 广播 新闻 。 શું માર્કો સમાચાર સાંભળે છે? ||news|listens| Hört Marco sich die Nachrichten an? Does Marco listen to the news? ¿Marcos escucha las noticias? Est-ce que Marc écoute les informations ? Marco ascolta le notizie? マルコ は ニュース を 聞きます か ? 철수는 뉴스를 듣니? Luistert Klaas naar de nieuwsberichten? Marcos escuta as noticias? Марк слушает новости? Lyssnar Markus på nyheterna? 玛寇 听 新闻 吗 ? હા, માર્કો રેડિયો પર સમાચાર સાંભળે છે. Yes|Marco|radio|on|news|listens|he Ja, Marco hört sich die Nachrichten im Autoradio an. Yes, Marco listens to the news on the radio in his car. Sí, Marcos escucha las noticias en la radio en su auto. Oui, dans sa voiture, Marc écoute les informations à la radio. Sì, Marco ascolta le notizie alla radio. はい 、 マルコ は 車 の 中 で ラジオ を つけて ニュース を 聞きます 。 응, 철수는 차에서 라디오로 뉴스를 들어. Ja, Klaas luistert naar de nieuwsberichten op de radio in zijn auto. Sim, Marcos escuta as noticias no rádio de seu carro. Да, Марк слушает новости по радио в своей машине. Ja, Markus lyssnar på nyheterna på radion i hans bil. 是 的 , 玛寇 在 他 的 车里 听 广播 新闻 。

6) હાઈવે પર દરરોજ બહુ ભીડ હોય છે. highway|on|every day|very|traffic|is| 6) Die Autobahn ist jeden Tag überfüllt. 6) The highway is always crowded every day. 6) La autopista siempre está saturada todos los días. 6) Tous les jours, il y a beaucoup de trafic sur l'autoroute. 6) Ogni giorno l'autostrada è troppo trafficata. 6) 高速 道路 は 毎日 いつも 混雑 して います 。 6) 고속도로는 매일 항상 차가 밀린다. 6) De autoweg is altijd iedere dag vol. 6) A rodovia está sempre lotada todos os dias. 6) Каждый день дорога вечно в пробке. 6) Det är för fullt på motorvägen varje dag. 6) 高速路 每天 都 很 堵 。 શું હાઈવે પર દરરોજ બહુ ભીડ હોય છે? is|highway|on|every day|very|traffic|is|there Ist die Autobahn immer überfüllt? Is the highway always crowded? ¿La autopista está siempre saturada? Est-ce qu'il y a toujours beaucoup de trafic sur l'autoroute ? L'autostrada è sempre trafficata? 高速 道路 は いつも 混雑 して います か ? 고속도로는 항상 차가 밀리니? Is de autoweg iedere dag vol? A rodovia está sempre lotada? Дорога всегда переполнена? Är det alltid för fullt på motorvägen? 高速路 总是 很 堵 吗 ? હા, હાઈવે પર દરરોજ બહુ ભીડ હોય છે. Yes|highway|on|every day|very|traffic|is| Ja, die Autobahn ist jeden Tag überfüllt. Yes, the highway is always crowded every day. Sí, la autopista siempre está saturada todos los días. Oui, tous les jours il y a beaucoup de trafic sur l'autoroute. Sì, Ogni giorno l'autostrada è troppo trafficata. はい 、 高速 道路 は 毎日 いつも 混雑 して います 。 응, 고속도로는 매일 항상 차가 밀려. Ja, de autoweg is altijd iedere dag vol. Sim, a rodovia está sempre lotada todos os dias. Да, дорога вечно в пробке каждый день. Ja, det är för fullt på motorvägen varje dag. 是 的 , 高速路 每天 都 很 堵 。

7) માર્કો તેના બદલે એક મોટરસાઇકલ ખરીદવા વિશે વિચારે છે. Marko|his|instead|a|motorcycle|to buy|about|thinks|is 7) Marco denkt sich, dass er ein Motorrad kaufen könnte, anstatt mit dem Auto zu fahren. 7) Marco thinks he might buy a motorcycle instead of driving. 7) Marcos piensa que tal vez compre una motocicleta en lugar de conducir el auto. 7) Marc pense qu'il pourrait acheter une moto au lieu de prendre sa voiture. 7) Marco pensa di comprare una moto al posto di guidare l'auto. 7) マルコ は 車 を 運転 する 代わり に バイク を 買おう か と 考えて います 。 7)철수는 차를 운전하는 것 대신에 오토바이를 살지 생각한다. 7) Klaas denkt dat hij een motor zou kunnen kopen in plaats van zijn auto. 7) Marcos acha que deveria comprar uma motocicleta em vez de dirigir. 7) Марк думает, что мог бы купить мотоцикл вместо того, чтобы ехать на машине. 7) Markus tror att han kanske köper en motorcykel istället för att köra. 7) 玛寇 考虑 他 要 不要 买 一辆 摩托车 。 શું માર્કો મોટરસાઇકલ ખરીદવા વિશે વિચારે છે? Does|Marco|motorcycle|buying|about|think|is Möchte Marco ein Motorrad haben? Does Marco want a motorcycle? ¿Marcos quiere una motocicleta? Est-ce que Marc veut une moto ? Marco vuole una moto? マルコ は バイク を かいます か ? 철수는 오토바이를 원하니? Wil Klaas een motor? Marcos quer uma motocicleta? Марк хочет мотоцикл? Vill Markus ha en motorcykel? 玛寇 想要 一辆 摩托车 吗 ? હા, માર્કો તેના બદલે એક મોટરસાઇકલ ખરીદવા વિશે વિચારે છે. Yes|Marco|his|instead|a|motorcycle|to buy||thinks|is sí|Marco|su|en lugar de|una|moto|comprar|sobre|sobre|está Ja, er denkt, er sollte sich ein Motorrad kaufen, anstatt mit dem Auto zu fahren. Yes, he thinks he might buy a motorcycle instead of driving. Sí, él piensa que tal vez compre una motocicleta en lugar de conducir el auto. Oui, il pense qu'il pourrait acheter une moto au lieu de prendre sa voiture. Sì, Marco pensa di comprare una moto al posto di guidare l'auto. はい 、 彼 は 車 を 運転 する 代わり に バイク を 買おう か と 考えて います 。 응, 그는 차를 운전하는 것 대신에 오토바이를 살지 생각해. Ja, hij denkt dat hij een motor zou kunnen kopen in plaats van zijn auto. Sim, ele acha que ele deveria comprar uma motocicleta em vez de dirigir. Да, он думает, что мог бы купить мотоцикл вместо того, чтобы ездить на машине. Ja, han tror att han kanske köper en motorcykel istället för att köra. 是 的 , 他 考虑 他 可能 不 开车 了 , 而是 买 一辆 摩托车 。