×

Używamy ciasteczek, aby ulepszyć LingQ. Odwiedzając stronę wyrażasz zgodę na nasze polityka Cookie.

image

LingQ Mini Stories, 19 - કાયલ શાળામાં વિરામ લે છે

19 - કાયલ શાળામાં વિરામ લે છે

વાર્તા-૧૯

અ) કાયલ શાળામાં વિરામ લે છે. બાર વાગે છે અને લંચનો સમય છે.

કાયલ ઘરેથી લંચ નથી લાયો.

તેને શાળામાં લંચ ખરીદવાનો છે.

તે કાફેટેરિયામાં જાય છે.

તે ફ્રેન્ચ ફ્રાઈસ અને સલાડ જુએ છે.

તેની મમ્મી તને કચુંબર ખવડાવા માંગે છે

પરંતુ કાયલ ફ્રેન્ચ ફ્રાઈસ ખાવા માંગે છે.

તે એક મિનિટ માટે વિચારે છે.

પછી, તે ફ્રેન્ચ ફ્રાઈસ ખરીદે છે અને ખાય છે.

બ) હું શાળામાં વિરામ લવ છુ. બાર વાગે છે અને લંચનો સમય છે.

હું ઘરેથી લંચ નથી લાયો.

મારે શાળામાં લંચ ખરીદવાનો છે.

હું કાફેટેરિયામાં જાઉં છું.

હું ફ્રેન્ચ ફ્રાઈસ અને સલાડ જોઉં છું.

મારી મમ્મી મને કચુંબર ખવડાવા માંગે છે

પરંતુ હું ફ્રેન્ચ ફ્રાઈસ ખાવા માંગુ છું.

હું એક મિનિટ માટે વિચારું છું.

પછી, હું ફ્રેન્ચ ફ્રાઈસ ખરીદુ છું અને ખાઉં છું.

પ્રશ્નો:

1) કાયલ શાળામાં વિરામ લે છે.

શું કાયલ શાળામાં કામ કરે છે? ના, તે કામ નથી કરતો. તે શાળામાં વિરામ લે છે.

2) બાર વાગ્યે છે અને તે લંચ માટે સમય છે. શું તે ભોજનનો સમય છે? હા, આ ભોજનનો સમય છે. બાર વાગે છે.

3) કાયલ પાસે ભોજન નથી. શું કાયલ પાસે લંચ છે? ના, કાયલ પાસે લંચ નથી.

4) કાયલ કાફેટેરિયામાં જાય છે શું. કાયલ રેસ્ટોરન્ટમાં જાય છે? ના, કાયલ કાફેટેરિયામાં જાય છે.

5) કાયલ કાફેટેરિયામાં કચુંબર અને ફ્રેન્ચ ફ્રાઈસ જુએ છે. શું કાયલને કચુંબર દેખાય છે? હા, કાયલ કાફેટેરિયામાં કચુંબર અને ફ્રેન્ચ ફ્રાઈસ જુએ છે.

6) તેની મમ્મીએ તેને ફ્રેન્ચ ફ્રાઈસ નહીં, કચુંબર ખવડાવા માંગે છે. શું કાયલની મમ્મી તેને કચુંબર ખવડાવા માંગે છે? હા, તેની મમ્મીએ તેમને ફ્રેન્ચ ફ્રાઈસ નહીં, કચુંબર ખવડાવા માંગે છે.

7) કાયલ ફ્રેન્ચ ફ્રાઈસ ખરીદે છે અને ખાય છે. શું કાયલ કચુંબર ખરીદે છે? ના, કાયલ કચુંબર નથી ખરીદતો. તે ફ્રેન્ચ ફ્રાઈસ ખરીદે છે અને ખાય છે.

Learn languages from TV shows, movies, news, articles and more! Try LingQ for FREE

19 - કાયલ શાળામાં વિરામ લે છે Kayal|in school|break|takes|is Kail|en la escuela|descanso|tomar|está 19 - Kyle takes a break from school 19 - Kyle se toma un descanso de la escuela 19 - Kyle faz uma pausa na escola

વાર્તા-૧૯ story historia Geschichte 19 Story-19 Historia 19 Histoire n°19 Storia 19 Story 19 Story 19 Verhaal 19 História 19 История 19 Berättelse 19 故事19

અ) કાયલ શાળામાં વિરામ લે છે. ||स्कूल में|विश्राम|| |Kayal|in school|break|takes|is A) Kevin hat in der Schule eine Pause. A) Kyle is taking a break at school. A) Carlos se está tomando un descanso en la escuela. A) A l'école, Charles fait une pause. A) Pietro sta facendo una pausa a scuola. A) カイル は 学校 で 休み 時間 を とって います 。 A) 민수는 학교에서 쉬고 있다. A) Rob heeft pauze op school. A) Caio está fazendo uma pausa na escola. А) У Коли школьная перемена. A) Johan har rast i skolan. A) 凯尔 在 学校 休息 。 બાર વાગે છે અને લંચનો સમય છે. बार|वाजे||||| twelve|o'clock|is|and|lunch's|time|is dos|horas|es|y|almuerzo|tiempo|es Es ist zwölf Uhr und es ist Zeit zum Mittagessen. It's 12:00 and it's time for lunch. Son las 12:00 del medio día y es la hora de comer. Il est midi et c'est l'heure du déjeuner. Sono le dodici ed è ora di pranzo. 12 時 で お 昼 の 時間 です 。 열두 시이고 점심시간이다. Het is twaalf uur en het is tijd voor de lunch. São doze horas da manhã e é hora de almoçar. Уже двенадцать часов, и пора обедать. Klockan är tolv och det är dags för lunch. 现在 12 点 了 是 午饭时间 。

કાયલ ઘરેથી લંચ નથી લાયો. कायल|||नहीं| Kayal|from home|lunch|did not|bring Kail|de casa|almuerzo|no|traído Kevin hat von zu Hause kein Mittagessen mitgebracht. Kyle doesn't have a lunch from home. Carlos no trajo comida de su casa. Charles n'a pas apporté son repas. Pietro non ha portato il pranzo da casa. カイル は 家 から お 弁当 を 持って きて いません 。 민수는 집에서 점심을 싸오지 않았다. Rob heeft geen lunch van huis meegenomen. Caio não leva almoço de casa. Коля не взял еды из дома. Johan har inte med sig mat hemifrån. 凯尔 没有 从 家里 带 午饭 。

તેને શાળામાં લંચ ખરીદવાનો છે. उसे|स्कूल में||खरीदने का| He|at school|lunch|to buy|has ella|escuela|almuerzo|comprar|હે Er muss für das Mittagessen in der Schule bezahlen. He has to buy his lunch at school. Él tiene que comprar su comida en la escuela. Il doit acheter son déjeuner à l'école. Deve comprare il pranzo a scuola. 彼 は 学校 で お 弁当 を 買わ なければ なりません 。 그는 학교에서 점심을 사 먹어야 한다. Hij moet zijn lunch op school kopen. Ele tem que comprar seu almoço na escola. Ему приходится купить обед в школе. Han måste köpa sin mat i skolan. 他 得 在 学校 买 午饭 。

તે કાફેટેરિયામાં જાય છે. वह|कैफेटेरिया में|जाता| He|to the cafeteria|goes|is ella|a la cafetería|va|está Er geht in die Cafeteria. He goes to the cafeteria. Él va a la cafetería. Il va à la cafétéria. Va in mensa. 彼 は カフェテリア に 行きます 。 그는 식당에 간다. Hij gaat naar de kantine. Ele vai à cafeteria. Он идёт в буфет. Han går till cafeterian. 他 去 咖啡馆 。

તે ફ્રેન્ચ ફ્રાઈસ અને સલાડ જુએ છે. |फ्रेंच||||खाता|है He|French|fries|and|salad|eats|is Er sieht dort Pommes Frites und einen Salat. He sees French fries, and a salad. Él ve una bocata de tortilla de patatas y una ensalada. Il voit des frites et une salade. Vede delle patatine fritte, e un'insalata. 彼 は フライドポテト と サラダ を 見ます 。 그는 감자튀김과 샐러드를 본다. Hij ziet Franse frietjes en salade. Ele vê batatas fritas, e uma salada. Он видит картофель фри и салат. Han ser pommes frites, och en sallad. 他 看见 薯条 和 沙拉 。

તેની મમ્મી તને કચુંબર ખવડાવા માંગે છે उसकी|||सलाद|खिलाने|चाहती| her|mother|you|salad|to feed|wants|is Seine Mutter will, dass er den Salat isst. His Mom wants him to eat the salad. Su mamá quiere que coma la ensalada. Sa mère veut qu'il mange de la salade. Sua mamma vuole che lui mangi l'insalata. 彼 の お母さん は 彼 に サラダ を 食べて ほしい です 。 그의 엄마는 그가 샐러드를 먹기를 원한다. Zijn moeder wil dat hij de salade neemt. Sua mãe quer que ele coma a salada. Его мама хочет, чтобы он ел салат. Hans mamma vill att han ska äta salladen. 他 的 妈妈 让 他 吃 沙拉 。

પરંતુ કાયલ ફ્રેન્ચ ફ્રાઈસ ખાવા માંગે છે. but|Kyl|French|fries|to eat|wants|is Aber Kevin will die Pommes Frites essen. But Kyle wants to eat the French fries. Pero Carlos quiere comer el bocata de tortilla de patatas. Mais Charles veut manger des frites. Ma Pietro vuole mangiare le patatine fritte. しかし カイル は フライドポテト を 食べたい です 。 그러나 민수는 감자튀김을 먹고 싶다. Maar Rob wil de Franse frietjes. Mas Caio quer comer as batatas fritas. Но Коле нравится жареная картошка. Men Johan vill äta pommes frites. 但是 凯尔 想 吃 薯条 。

તે એક મિનિટ માટે વિચારે છે. वह||||विचारता| He|one|minute|for|thinks|is Er denkt eine Minute nach. He thinks for a minute. Él lo piensa durante un minuto. Il réfléchit deux minutes. Ci pensa per un minuto. 彼 は 少し 考えます 。 그는 잠시 생각한다. Hij denkt een minuutje na. Ele pensa por um minuto. Он думает минутку. Han funderar lite. 他 想 了 一分钟 。

પછી, તે ફ્રેન્ચ ફ્રાઈસ ખરીદે છે અને ખાય છે. फिर|||||||| then|he|French|fries|buys|is|and|eats|is Dann bezahlt er für die Pommes Frites und isst sie. Then, he buys and eats the French fries. Después, él compra el bocata y se lo come. Puis, il achète et mange les frites. Dopo, compra e mangia le patatine fritte. それ で 彼 は フライドポテト を 買って 食べます 。 그러고 나서, 그는 감자튀김을 사서 먹는다. Dan koopt hij de Franse frietjes en eet ze op. Então, ele compra e come as batatas fritas. После чего он покупает и съедает жареную картошку. Sedan köper, och äter han pommes fritesen. 然后 他 买 薯条 来 吃 。

બ) હું શાળામાં વિરામ લવ છુ. |I|at school|break|take|am B) Ich habe in der Schule eine Pause. B) I am taking a break at school. B) Yo me estoy tomando un descanso en la escuela. B) A l'école, je fais une pause. B) Sto facendo una pausa a scuola. B) 私 は 学校 で 休み 時間 を とって います 。 B) 나는 학교에서 쉬고 있다. B) Ik heb pauze op school. B) Eu estou fazendo uma pausa na escola. Б) У меня сейчас в школе перемена. B) Jag har rast i skolan. B) 我 在 学校 休息 。 બાર વાગે છે અને લંચનો સમય છે. twelve|o'clock|is|and|lunch's|time|is Es ist zwölf Uhr und es ist Zeit zum Mittagessen. It's 12:00 and it's time for lunch. Son las 12:00 del medio día y es la hora de comer. Il est midi et c'est l'heure du déjeuner. Sono le dodici ed è ora di pranzo. 12 時 で お 昼 の 時間 です 。 열두 시이고 점심시간이다. Het is twaalf uur en het is tijd voor de lunch. São doze horas e é hora do almoço. Уже двенадцать часов, и пора пообедать. Klockan är tolv och det är dags för lunch. 现在 12 点 了 是 午饭时间 。

હું ઘરેથી લંચ નથી લાયો. I|from home|lunch|did not|bring Ich habe von zu Hause kein Mittagessen mitgebracht. I don't have a lunch from home. Yo no traje comida de mi casa. Je n'ai pas apporté mon repas. Non ho portato il pranzo da casa. 私 は 家 から お 弁当 を 持って きて いません 。 나는 집에서 점심을 싸오지 않았다. Ik heb geen lunch van huis meegenomen. Eu não levo almoço de casa. Я не взял еду из дома. Jag har inte med mig mat hemifrån. 我 没有 从 家里 带 午饭 。

મારે શાળામાં લંચ ખરીદવાનો છે. मुझे|||| I have to|at school|lunch|buy|is Ich muss für das Mittagessen in der Schule bezahlen. I have to buy a lunch at school. Quiero comprar el almuerzo en la escuela. Je dois acheter mon déjeuner à l'école. Devo comprare il pranzo a scuola. 私 は 学校 で お 弁当 を 買わ なければ なりません 。 나는 학교에서 점심을 사 먹어야 한다. Ik moet mijn lunch op school kopen. Eu tenho que comprar meu almoço na escola. Мне придётся купить обед в школе. Jag måste köpa mat i skolan. 我 得 在 学校 买 午饭 。

હું કાફેટેરિયામાં જાઉં છું. मैं||| I|to the cafeteria|go|I Ich gehe in die Cafeteria. I go to the cafeteria. Yo voy a la cafetería. Je vais à la cafétéria. Vado in mensa. 私 は カフェテリア に 行きます 。 나는 식당에 간다. Ik ga naar de kantine. Eu vou para a cafeteria. Я иду в буфет. Jag går till cafeterian. 我 去 咖啡馆 。

હું ફ્રેન્ચ ફ્રાઈસ અને સલાડ જોઉં છું. |||||देखूंगा| I|French|fries|and|salad|eat| Ich sehe Pommes Frites und einen Salat. I see French fries, and a salad. Yo veo una bocata de tortilla de patatas y una ensalada. Je vois des frites et une salade. Vedo delle patatine fritte, e un'insalata. 私 は フライドポテト と サラダ を 見ます 。 나는 감자튀김과 샐러드를 본다. Ik zie Franse frietjes en salade. Eu vejo as batatas fritas, e uma salada. Я вижу картофель фри и салат. Jag ser pommes frites, och en sallad. 我 看见 薯条 和 沙拉 。

મારી મમ્મી મને કચુંબર ખવડાવા માંગે છે my|mom|me|salad|to feed|wants|is Meine Mutter will, dass ich den Salat esse. My Mom wants me to eat the salad. Mi mamá quiere que coma la ensalada. Ma mère veut que je mange de la salade. Mia mamma vuole che io mangi l'insalata. 私 の お母さん は 私 に サラダ を 食べて ほしい です 。 우리 엄마는 내가 샐러드를 먹길 원한다. Mijn moeder wil dat ik de salade neem. Minha mãe quer que eu coma a salada. Моя мама хочет, чтобы я ел салат. Min mamma vill att jag ska äta salladen. 我 的 妈妈 让 我 吃 沙拉 。

પરંતુ  હું ફ્રેન્ચ ફ્રાઈસ ખાવા માંગુ છું. but|I|French|fries|to eat|want|am Aber ich will die Pommes Frites essen. But I want to eat the French fries. Pero yo quiero comer el bocata de tortilla de patatas. Mais je veux manger des frites. Ma io voglio mangiare le patatine fritte. しかし 私 は フライドポテト を 食べたい です 。 그러나 나는 감자튀김을 먹고 싶다. Maar ik wil de Franse frietjes. Mas eu quero comer as batatas fritas. Но мне нравится жареная картошка. Men jag vill äta pommes frites. 但是 我 想 吃 薯条 。

હું એક મિનિટ માટે વિચારું છું. ||||सोचता| I|one|minute|for|think|am |||||estoy Ich denke eine Minute nach. I think for a minute. Lo pienso durante un minuto. Je réfléchis deux minutes. Ci penso per un minuto. 私 は 少し 考えます 。 나는 잠시 생각한다. Ik denk een minuutje na. Eu penso por um minuto. Я думаю минутку. Jag funderar lite. 我 想 了 一分钟 。

પછી, હું ફ્રેન્ચ ફ્રાઈસ  ખરીદુ છું અને ખાઉં છું. then|I|French|fries|buy|will|and|eat|will después|yo|francés|papas fritas|comprar|estoy|y|como|estoy Dann bezahle ich für die Pommes Frites und esse sie. Then, I buy and eat the French fries. Después compro el bocata y me lo como. Puis, j'achète et mange les frites. Dopo, compro e mangio le patatine fritte. それ で 私 は フライドポテト を 買って 食べます 。 그러고 나서, 나는 감자튀김을 사서 먹는다. Dan koop ik de Franse frietjes en eet ze op. Então, eu compro e como as batatas fritas. После чего я покупаю и съедаю жареную картошку. Sen köper, och äter jag pommes fritesen. 然后 我 买 薯条 来 吃 。

પ્રશ્નો: questions preguntas Fragen: Questions: Preguntas: Questions: Domande: 質問 : 질문 : Vragen: Perguntas: Вопросы: Frågor: 问题:

1) કાયલ શાળામાં વિરામ લે છે. Kayal|in school|rest|takes|is Kail|en la escuela|descanso||está 1) Kevin hat in der Schule eine Pause. 1) Kyle is taking a break at school. 1) Carlos se está tomando un descanso en la escuela. 1) A l'école, Charles fait une pause. 1) Pietro sta facendo una pausa a scuola. 1) カイル は 学校 で 休み 時間 を とって います 。 1) 민수는 학교에서 쉬고 있다. 1) Rob heeft pauze op school. 1) Caio está fazendo uma pausa na escola. 1) У Коли перемена в школе. 1) Johan har rast i skolan. 1) 凯尔 在 学校 休息 。

શું કાયલ શાળામાં કામ કરે છે? क्या|||काम|| Hat Kevin in der Schule Unterricht? Is Kyle working at school? ¿Carlos está trabajando en la escuela? Est-ce que Charles est en train de travailler à l'école ? Pietro sta lavorando a scuola? カイル は 学校 で 勉強 中 です か ? 민수는 학교에서 공부하고 있니? Is Rob op school aan het werk? Caio está trabalhando na escola? Коля работает в школе? Jobbar Johan i skolan? 凯尔 在 学校 工作 吗 ? ના, તે કામ નથી કરતો. नहीं||||करता no|he|work|does not|do no|él|trabajo|no|hace Nein, er hat keinen Unterricht. No, he is not working. No, él no está trabajando. Non, il ne travaille pas. No, non sta lavorando. いいえ 、 彼 は 勉強 中 では ありません 。 아니, 그는 공부하고 있지 않아. Nee, hij is niet aan het werk. Não, ele não está trabalhando. Нет, он не работает. Nej, han jobbar inte. 不 , 他 不在 工作 。 તે શાળામાં વિરામ લે છે. He|in school|break|takes|is ella|en la escuela|descanso|toma|está Er macht in der Schule eine Pause. He is taking a break at school. Él se está tomando un descanso en la escuela. Il fait une pause à l'école. Sta facendo una pausa. 彼 は 学校 で 休み 時間 を とって います 。 그는 학교에서 쉬고 있어. Hij heeft pauze op school. Ele está fazendo uma pausa na escola. У него перемена между уроками в школе. Han har rast på skolan. 他 在 学校 休息 。

2) બાર વાગ્યે છે અને તે લંચ માટે સમય છે. twelve|o'clock|is|and|it|lunch|for|time|is 2) Es ist zwölf Uhr und es ist Zeit für das Mittagessen. 2) It's 12:00 and it's time for lunch. 2) Son las 12:00 del medio día y es la hora de comer. 2) Il est midi et c'est l'heure du déjeuner. 2) Sono le dodici ed è ora di pranzo. 2) 今 12 時 で お 昼 の 時間 です 。 2) 열두 시이고 점심시간이다. 2) Het is twaalf uur en het is tijd voor de lunch. 2) São doze horas e é hora do almoço. 2) Сейчас двенадцать часов, и пора обедать. 2) Klockan är tolv och det är dags för lunch. 2) 现在 12 点 了 是 午饭时间 。 શું તે ભોજનનો સમય છે? is|it|meal's|time| qué||comida|tiempo|es Ist es Mittagspause? Is it lunchtime? ¿Es hora de comer? Est-ce que c'est l'heure du déjeuner ? È ora di pranzo? 今 は お 昼 の 時間 です か ? 점심시간이니? Is het tijd voor de lunch? É hora do almoço? Уже пора обедать? Är det dags för lunch? 现在 是 午饭时间 吗 ? હા, આ ભોજનનો સમય છે. Yes|this|meal|time|is Ja, es ist Mittagspause. Yes, it's lunchtime. Sí, es hora de comer. Oui, c'est l'heure du déjeuner. Sì, è ora di pranzo. はい、ランチタイムです。 응, 점심시간이야. Ja, het is tijd voor de lunch. Sim, é hora do almoço. Да, уже обед. Ja, det är dags för lunch. 是 的 , 是 午饭时间 。 બાર વાગે છે. twelve|strikes|is Es ist zwölf Uhr. It's 12:00. El bar está sonando. Il est midi. Sono le dodici in punto. バーが鳴っています。 열두 시야. Het is twaalf uur. São doze horas. Сейчас двенадцать часов. Klockan är tolv. 现在 12 点 。

3) કાયલ પાસે ભોજન નથી. Kayal|near|food|not 3) Kevin hat kein Mittagessen mitgebracht. 3) Kyle does not have a lunch. 3) Carlos no tiene comida. 3) Charles n'a pas de quoi manger. 3) Pietro non ha il pranzo. 3) カイル は お 弁当 を 持って きて いません 。 3) 민수는 점심을 먹지 않는다. 3) Rob heeft geen lunch bij zich. 3) Caio não tem o almoço. 3) Коля не взял с собой еды. 3) Johan har ingen mat. 3) 凯尔 没有 午饭 。 શું કાયલ પાસે લંચ છે? Hat Kevin Mittagessen mitgebracht? Does Kyle have a lunch? ¿Carlos tiene comida? Est-ce que Charles a de quoi manger ? Pietro ha il pranzo? カイル は お 弁当 を 持って います か ? 민수는 점심을 먹니? Heeft Rob een lunch bij zich? Caio tem o almoço? У Коли есть еда с собой? Har Johan mat? 凯尔 有 午饭 吗 ? ના, કાયલ પાસે લંચ નથી. no|Kayal|with|lunch|does not have Nein, Kevin hat kein Mittagessen mitgebracht. No, Kyle does not have a lunch. No, Carlos no tiene comida. Non, Charles n'a pas de quoi manger. No, Pietro non ha il pranzo. いいえ 、 カイル は お 弁当 を 持って きて いません 。 아니, 민수는 점심을 먹지 않아. Nee, Rob heeft geen lunch bij zich. Não, Caio não tem o almoço. Нет, у Коли нет еды с собой. Nej, Johan har ingen mat. 不 , 凯尔 没有 午饭 。

4) કાયલ કાફેટેરિયામાં જાય છે શું. कायल|||| Kayal|in the cafeteria|goes|is|question particle 4) Kevin geht in die Cafeteria. 4) Kyle goes to the cafeteria. 4) Carlos va a la cafetería. 4) Charles va à la cafétéria. 4) Pietro va in mensa. 4) カイル は カフェテリア に 行きます 。 4) 민수는 식당에 간다. 4) Rob gaat naar de kantine. 4) Caio vai à cafeteria. 4) Коля идёт в буфет. 4) Johan går till cafeterian. 4) 凯尔 去 咖啡馆 。 કાયલ રેસ્ટોરન્ટમાં જાય છે? Koyal|to the restaurant|goes|is Geht Kevin in ein Restaurant? Does Kyle go to a restaurant? ¿Carlos va a un restaurante? Est-ce que Charles va au restaurant ? Pietro va in un ristorante? カイル は レストラン に 行きます か ? 민수는 레스토랑에 가니? Gaat Rob naar een restaurant? Caio vai para o restaurante? Коля идёт в ресторан? Går Johan till en restaurang? 凯尔 去 餐馆 吗 ? ના, કાયલ કાફેટેરિયામાં જાય છે. no|Kayal|to the cafeteria|goes|is Nein, Kevin geht in die Cafeteria. No, Kyle goes to the cafeteria. No, Carlos va a la cafetería. Non, Charles va à la cafétéria. No, Pietro va in mensa. いいえ 、 カイル は カフェテリア に 行きます 。 아니, 민수는 식당에 가. Nee, Rob gaat naar de kantine. Não, Caio vai para a cafeteria. Нет, Коля идёт в буфет. Nej, Johan går till cafeterian. 不 , 凯尔 去 咖啡馆 。

5) કાયલ કાફેટેરિયામાં કચુંબર અને ફ્રેન્ચ ફ્રાઈસ જુએ છે. Kayal|in the cafeteria|salad|and|French|fries|eats|is 5) Kevin sieht einen Salat und Pommes Frites in der Cafeteria. 5) Kyle sees a salad, and French fries, in the cafeteria. 5) Carlos ve una ensalada, y un bocata de tortilla de patatas en la cafeteria. 5) A la cafétéria, Charles voit une salade et des frites. 5) Pietro in mensa vede sia delle patatine fritte sia un'insalata. 5) カイル は カフェテリア で サラダ と フライドポテト を 見ます 。 5) 민수는 식당에서 샐러드와 감자튀김을 본다. 5) Rob ziet salade en Franse frietjes in de kantine. 5) Caio vê uma salada, e batatas fritas, na cafeteria. 5) Коля видит салат и картофель фри в буфете. 5) Johan ser en sallad och pommes frites i cafeterian. 5) 凯尔 在 咖啡馆 看见 沙拉 和 薯条 。 શું કાયલને કચુંબર દેખાય છે? |Kailah||seems| qué|Kajal|ensalada|se ve|está Sieht Kevin einen Salat? Does Kyle see a salad? ¿Carlos ve una ensalada? Est-ce que Charles voit une salade ? Pietro vede un'insalata? カイル は サラダ を 見ます か ? 민수는 샐러드를 보니? Ziet Rob salade? Caio vê a salada? Коля видит салат? Ser Johan en sallad? 凯尔 看见 沙拉 吗 ? હા, કાયલ કાફેટેરિયામાં કચુંબર અને ફ્રેન્ચ ફ્રાઈસ જુએ છે. Yes|Kayal|in the cafeteria|salad|and|French|fries|eats|is Ja, Kevin sieht in der Cafeteria einen Salat und Pommes Frites. Yes, Kyle sees a salad, and French fries, in the cafeteria. Sí, Carlos ve una ensalada y un bocata de tortilla de patatas en la cafetería. Oui, à la cafétéria, Charles voit une salade et des frites. Sì, Pietro in mensa vede sia delle patatine fritte sia un'insalata. はい 、 カイル は カフェテリア で サラダ と フライドポテト を 見ます 。 응, 민수는 식당에서 샐러드와 감자튀김을 봐. Ja, Rob ziet salade en Franse frietjes in de kantine. Sim, Caio vê uma salada, e batatas fritas, na cafeteria. Да, Коля видит салат и картофель фри в буфете. Ja, Johan ser en sallad och pommes frites i cafeterian. 是 的 , 凯尔 在 咖啡馆 看见 沙拉 和 薯条 。

6) તેની મમ્મીએ તેને ફ્રેન્ચ ફ્રાઈસ નહીં, કચુંબર  ખવડાવા માંગે છે. his|mother|him|French|fries|not|salad|to feed|wants|is su|mamá|le|francés|papas fritas|no|ensalada de verduras|dar de comer|quiere| 6) Seine Mutter will, dass er den Salat isst und nicht die Pommes Frites. 6) His Mom wants him to eat the salad, not the French fries. 6) Su mamá quiere que coma la ensalada y no el bocata. 6) Sa mère veut qu'il mange de la salade, pas des frites. 6) Sua mamma vuole che lui mangi l'insalata e non le patatine fritte. 6) 彼 の お母さん は 彼 に フライドポテト で は なく 、 サラダ を 食べて ほしい です 。 6) 그의 엄마는 그가 감자튀김이 아닌 샐러드를 먹길 원한다. 6) Zijn moeder wil dat hij de salade neemt, niet de Franse frietjes. 6) Sua mãe quer que ele coma a salada, não as batatas fritas. 6) Его мама хочет, чтобы он ел салат, а не картофель фри. 6) Hans mamma vill att han äter salladen, inte pommes fritesen. 6) 他 的 妈妈 让 他 吃 沙拉 , 不吃 薯条 。 શું કાયલની મમ્મી તેને કચુંબર  ખવડાવા માંગે છે? |Kailani||||feeding|| qué|Kaili|mamá|ella|ensalada|dar de comer|quiere|está Will Kevins Mutter, dass er den Salat isst? Does Kyle's Mom want him to eat the salad? ¿La mamá de Carlos quiere que se coma la ensalada? Est-ce que la mère de Charles veut qu'il mange de la salade ? La mamma di Pietro vuole che lui mangi l'insalata? カイル の お母さん は 彼 に サラダ を 食べて ほしい です か ? 민수의 엄마는 그가 샐러드를 먹길 원하니? Wil de moeder van Rob dat hij de salade neemt? A mãe de Caio quer que ele coma a salada? Его мама хочет, чтобы он ел салат? Vill Johans mamma att han äter salladen? 凯尔 的 妈妈 让 他 吃 沙拉 吗 ? હા, તેની મમ્મીએ તેમને ફ્રેન્ચ ફ્રાઈસ નહીં, કચુંબર  ખવડાવા માંગે છે. yes|her|mother|them|French|fries|not|salad|to feed|wants|is Ja, seine Mutter will, dass er den Salat isst, nicht die Pommes Frites. Yes, his Mom wants him to eat the salad, not the French fries. Sí, su mamá quiere que él coma la ensalada y no el bocata. Oui, sa mère veut qu'il mange de la salade, pas des frites. Sì, sua mamma vuole che lui mangi l'insalata e non le patatine fritte. はい 、 彼 の お母さん は 彼 に フライドポテト で は なく 、 サラダ を 食べて ほしい です。 응, 그의 엄마는 그가 감자튀김이 아닌 샐러드를 먹길 원해. Ja, zijn moeder wil dat hij de salade neemt, niet de Franse frietjes. Sim, sua mãe quer que ele coma a salada, não as batatas fritas. Да, его мама хочет, чтобы он ел салат, а не жареную картошку. Ja, hans mamma vill att han äter salladen, inte pommes fritesen. 是 的 , 他 的 妈妈 让 他 吃 沙拉 , 不吃 薯条 。

7) કાયલ ફ્રેન્ચ ફ્રાઈસ ખરીદે છે અને ખાય છે. Kayal|French|fries|buys|is|and|eats|is 7) Kevin bezahlt für die Pommes Frites und isst sie. 7) Kyle buys and eats the French fries. 7) Carlos compra el bocata. 7) Charles achète et mange les frites. 7) Pietro compra e mangia le patatine fritte. 7) カイル は フライドポテト を 買って 食べます 。 7) 민수는 감자튀김을 사서 먹는다. 7) Rob koopt de Franse frietjes en eet ze op. 7) Caio compra e come as batatas fritas. 7) Коля покупает и съедает картофель фри. 7) Johan köper, och äter pommes fritesen. 7) 凯尔 买 薯条 来 吃 。 શું કાયલ કચુંબર ખરીદે છે? Bezahlt Kevin für den Salat? Does Kyle buy the salad? ¿Carlos compra la ensalada? Est-ce que Charles achète la salade ? Pietro compra l'insalata? カイル は サラダ を 買います か ? 민수는 샐러드를 사 먹니? Koopt Rob de salade? Caio compra a salada? Коля покупает салат? Köper Johan salladen? 凯尔 买 沙拉 吗 ? ના, કાયલ કચુંબર નથી  ખરીદતો. no|Koyal|salad|does not|buy Nein, Kevin bezahlt nicht für den Salat. No, Kyle does not buy the salad. No, Carlos no compra la ensalada. Non, Charles n'achète pas la salade. No, Pietro non compra l'insalata. いいえ 、 カイル は サラダ を 買いません 。 아니, 민수는 샐러드를 사 먹지 않아. Nee, Rob koopt de salade niet. Não, Caio não compra a salada. Нет, Коля покупает не салат. Nej, Johan köper inte salladen. 不 , 凯尔 没有 买 沙拉 。 તે ફ્રેન્ચ ફ્રાઈસ ખરીદે છે અને ખાય છે. He|French|fries|buys|(present tense marker)|and|eats|(present tense marker) ella|francés|papas fritas|compra|está|y|come|está Er bezahlt für die Pommes Frites und isst sie. He buys and eats the French fries. Él compra el bocata de tortilla de patata y se lo come. Il achète et mange les frites. Lui compra e mangia le patatine fritte. 彼 は フライドポテト を 買って 食べます 。 그는 감자튀김을 사서 먹어. Hij koopt de Franse frietjes en eet ze op. Ele compra e come as batatas fritas. Он покупает и съедает жареную картошку. Han köper, och äter pommes fritesen. 他 买 薯条 来 吃 。