×

Używamy ciasteczek, aby ulepszyć LingQ. Odwiedzając stronę wyrażasz zgodę na nasze polityka Cookie.

image

LingQ Mini Stories, 41 - એલન તેના મિત્ર સાથે એક રેસ્ટોરન્ટમાં છે

41 - એલન તેના મિત્ર સાથે એક રેસ્ટોરન્ટમાં છે

વાર્તા-૪૧

અ) એલન તેના મિત્ર સાથે એક રેસ્ટોરન્ટમાં છે. તે આ રેસ્ટોરન્ટમાં પહેલીવાર આવ્યા છે, અને તેઓ શું ખાવું તે નક્કી કરી રહ્યા છે. ઍલન ત્રણ અલગ વાનગીઓ ઓર્ડર કરવા માંગે છે.

કારણ કે તે મેનૂ પર નવી વસ્તુઓ ચાખવા માંગે છે.

પરંતુ જો તે વધારે ખોરાક ઓર્ડર કરે, તો તેમને તેમના મિત્ર કરતાં વધુ પૈસા ચૂકવવા પડશે. એલનનો મિત્ર બહુ ભૂખ્યા નથી, તેથી એલનનો મિત્ર માત્ર થોડી નાની વાનગીઓનો ઓર્ડર આપે છે. તેથી એલન પણ ફક્ત થોડી નાની વાનગીઓ મંગાવાનું નક્કી કરે છે.

બ) હું મારા મિત્ર સાથે રેસ્ટોરન્ટમાં હતો. અમે તે રેસ્ટોરન્ટમાં પહેલી વખત ગયા હતા અને અમે નક્કી કરતા હતા કે શું ખાવું? હું ત્રણ અલગ વાનગીઓ ઓર્ડર કરવા માંગતો હતો કારણ કે હું મેનુ પર નવી વસ્તુઓ ચાખવા માંગતો હતો. પરંતુ જો હું વધારે ખોરાકનો ઓર્ડર આપીશ, તો મારે મારા મિત્ર કરતાં વધારે પૈસા ચૂકવવા પડશે. મારો મિત્ર બહુ ભુખ્યો નહોતો, તેથી મારા મિત્રએ થોડી નાની વાનગીઓનો ઓર્ડર આપ્યો. તેથી મેં નક્કી કર્યું કે હું પણ થોડી નાની વાનગીઓ જ મંગાવીશ.

પ્રશ્નો:

અ) 1) એલેન તેના મિત્ર સાથે રેસ્ટોરન્ટમાં છે. એલન કોની જોડે રેસ્ટોરન્ટમાં ગયો છે? એલન તેના મિત્ર સાથે રેસ્ટોરન્ટમાં છે.

2) એલન અને તેના મિત્ર રેસ્ટોરન્ટમાં શું ખાવું તે નક્કી કરે છે.

એલન અને તેના મિત્ર શું કરી રહ્યા છે? તેઓ નક્કી કરી રહ્યા છે કે રેસ્ટોરન્ટમાં શું ખાવું.

3) એલનનો મિત્ર ભૂખ્યો ન હતો. એલનનું મિત્ર ખૂબ ભૂખ્યો હતો? ના, તે નહોતો. એલનનો મિત્ર ભૂખ્યો ન હતો.

4) એલેન નો મિત્ર થોડી નાની વાનગીઓનો ઓર્ડર આપે છે. એલનનો મિત્ર કેટલા ખોરાકનો ઓર્ડર આપે છે? એલનનો મિત્ર માત્ર થોડી નાની વાનગીઓનો ઓર્ડર આપે છે.

બ) 5) એલન અને તેનો મિત્રપહેલીવાર રેસ્ટોરન્ટમાં ગયા હતા. શું એલન અને તેનો મિત્ર પહેલાં રેસ્ટોરન્ટમા ગયા હતા? ના, તે ત્યાં પહેલીવાર ગયા હતા.

6) એલન ત્રણ અલગ વાનગીઓ ઑર્ડર કરવા માંગે છે. એલેન કેટલો ખોરાક ઓર્ડર કરવા માંગે છે ? એલન ત્રણ અલગ વાનગીઓને ઓર્ડર કરવા માંગતો હતો.

7) જો એલન વધારે ખોરાકનો ઓર્ડર આપશે , તો તેને તેના મિત્ર કરતાં વધારે પૈસા ચૂકવવા પડશે. એલને વધારે ખોરાકનો ઓર્ડર આપવા પર શું કરવું પડશે? તેણે તેના મિત્ર કરતાં વધુ પૈસા ચૂકવવા પડશે.

8) એલેનએ ફક્ત થોડી નાની વાનગીઓ જ લેવાનું નક્કી કર્યું. એલેનએ શું કરવાનું નક્કી કર્યું? એલનએ ફક્ત થોડી નાની વાનગીઓ જ લેવાનું નક્કી કર્યું.

Learn languages from TV shows, movies, news, articles and more! Try LingQ for FREE

41 - એલન તેના મિત્ર સાથે એક રેસ્ટોરન્ટમાં છે Alan|his|friend|with|one|in the restaurant|is 41 - Alan is in a restaurant with his friend

વાર્તા-૪૧ story Geschichte 41 Story-41 Historia 41 Histoire n°41 Storia 41 Story 41 Story 41 História 41 История 41 故事41

અ) એલન તેના મિત્ર સાથે એક રેસ્ટોરન્ટમાં છે. |Alan|his|friend|with|one|in the restaurant|is A) Allen ist mit seinem Freund in einem Restaurant. A) Allen is at a restaurant with his friend. A) Allen está en un restaurante con su amigo. A) Antoine est au restaurant avec son ami. A) Allen è al ristorante con il suo amico. A)アランは彼の友人とレストランにいます。 A) 알렌은 그의 친구와 식당에 있습니다. A) Alan está em um restaurante com seu amigo. А) Алан в ресторане со своим другом. A) 艾伦 和 他 的 朋友 在 餐馆 。 તે આ રેસ્ટોરન્ટમાં પહેલીવાર આવ્યા છે, અને તેઓ શું ખાવું તે નક્કી કરી રહ્યા છે. They|this|in the restaurant|for the first time|have come|are|and|they|what|to eat|that|deciding|doing|are|are Sie sind zum ersten Mal in diesem Restaurant und sie sind dabei zu entscheiden, was sie essen. It's their first time at this restaurant, and they are deciding what to eat. Es su primera vez en este restaurante y están decidiendo qué comer. C'est la première fois qu'ils vont dans ce restaurant, et ils choisissent ce qu'ils vont manger. Entrano in questo ristorante per la prima volta e stanno decidendo cosa mangiare. 彼がこのレストランに来るのは初めてで、何を食べるかを決めています。 그들은 이 식당에 처음 온 것입니다그들은 무엇을 먹을지 결정하고 있습니다. É a sua primeira vez neste restaurante,eles estão decidindo o que comer. Они первый раз в этом ресторане, и они выбирают, что будут есть. 这是 他们 第一次 在 餐馆 , 他们 在 决定 吃 什么 。 ઍલન ત્રણ અલગ વાનગીઓ ઓર્ડર કરવા માંગે છે. Alan|three|different|dishes|to order|to|wants|is Allen will drei verschiedene Gerichte bestellen. Allen wants to order three different dishes. Allen quiere pedir tres platos diferentes. Antoine veut commander trois plats différents. Allen vuole ordinare tre diverse ricette. アランは3つの異なるレシピを注文したいと考えています。 알렌은 세 가지 다른 음식을 주문하고 싶습니다. Alan quer pedir três pratos diferentes. Алан хочет заказать три разных блюда. 艾伦 想要 点 三个 不 一样 的 菜 。

કારણ કે તે મેનૂ પર નવી વસ્તુઓ ચાખવા માંગે છે. because|that|he|menu|on|new|items|to taste|wants|is Weil er die neuen Einträge auf der Speisekarte versuchen will. Since he wants to try the new items on the menu. Ya que quiere probar los platos del menú. Car il veut goûter de nouveaux plats du menu. Perché vuole provare cose nuove nel menu. 彼はメニューで新しいことを試したいからです。 그는 메뉴에 있는 새로운 음식들을 먹어보고 싶기 때문입니다. Pois ele quer experimentar os novos itens no menu. Потому что он хочет попробовать новые пункты меню. 因为 他 想 试试 菜单 上 的 新菜 。

પરંતુ જો તે  વધારે ખોરાક ઓર્ડર કરે, તો તેમને તેમના મિત્ર કરતાં વધુ  પૈસા ચૂકવવા પડશે. but|if|he|more|food|orders|does|then|he|his|friend|than|more|money|to pay|will have to Aber wenn er viel Essen bestellt, wird er mehr als sein Freund bezahlen müssen. But if he orders a lot of food, he will have to pay more than his friend. Pero si él ordena mucha comida, tendrá que pagar más que su amigo. Mais s'il commande beaucoup à manger, il devra payer plus que son ami. Ma se ordina molto cibo, dovrà pagare più del suo amico. しかし、彼がより多くの食べ物を注文した場合、彼は彼の友人よりも多く支払う必要があります。 그러나 그가 너무 많은 음식을 주문한다면그는 그의 친구보다 더 많은 돈을 내야 합니다. Mas se ele pedir muita comida, ele terá que pagar mais do que seu amigo. Но если бы он заказал много еды, ему пришлось бы платить больше, чем его другу. 但是 如果 他点 很多 吃 的 ,他 就要 比 他 的 朋友 多 交钱 。 એલનનો મિત્ર  બહુ ભૂખ્યા નથી, તેથી એલનનો મિત્ર માત્ર  થોડી નાની વાનગીઓનો ઓર્ડર આપે છે. Alan's|friend|very|hungry|not|so|Alan's|friend|only|a little|small|dishes|order|| Allens Freund ist nicht sehr hungrig, deswegen bestellt Allens Freund nur ein paar kleine Gerichte. Allen's friend is not very hungry, therefore Allen's friend only orders a few small dishes. El amigo de Allen no tiene mucha hambre, por lo tanto solo ordena algunos platos pequeños. L'ami d'Antoine n'a pas très faim, c'est pourquoi l'ami d'Antoine commandent seulement quelques petits plats. L'amico di Allen non è molto affamato quindi ha ordinato pochi piccoli piatti. アランの友人はあまりお腹が空いていないので、アランの友人は小さな料理をいくつか注文するだけです。 알렌의 친구는 별로 배가 고프지 않습니다그래서 알렌의 친구는 몇 가지 양이 적은 음식들을 주문합니다. O amigo de Alan não está com muita fome,o amigo de Alan só pede alguns pequenos pratos. Друг Алана не очень голоден, поэтому друг Алана заказывает только несколько маленьких блюд. 艾伦 的 朋友 不太饿 , 所以 艾伦 的 朋友 点 了 几盘 小菜 。 તેથી એલન પણ ફક્ત  થોડી નાની વાનગીઓ મંગાવાનું નક્કી કરે છે. so|Alan|but|only|a few|small|dishes|to order|decided|does|is Also entscheidet Allen, auch nur ein paar kleine Gerichte zu nehmen. So Allen decides to only get a few small dishes as well. Así que Allen decide ordenar solo algunos platos pequeños también. Antoine décide donc de ne commander que quelques petits plats aussi. Così anche Allen decide di prendere solo pochi piccoli piatti. そこで、アランは小さなレシピのみを注文することにしました。 이에 알렌 또한 몇 가지 양이 적은 음식들만 주문하기로 결정합니다. Alan decide então, pedir alguns pequenos pratos também. Так что, Алан решает взять тоже только несколько маленьких блюд. 所以 艾伦 也 决定 只点 几盘 小菜 。

બ) હું મારા મિત્ર સાથે રેસ્ટોરન્ટમાં હતો. |I|my|friend|with|in the restaurant|was B) Ich war in einem Restaurant mit meinem Freund. B) I was at a restaurant with my friend. B) Yo estaba en un restaurante con mi amigo. B) J'étais au restaurant avec mon ami. B) Ero al ristorante con il mio amico. B)友達と一緒にレストランにいました。 B) 저와 제 친구는 식당에 있었습니다. B) Eu estava em um restaurante com meu amigo. Б) Я был в ресторане со своим другом. B) 我 和 我 的 朋友 在 餐馆 。 અમે તે રેસ્ટોરન્ટમાં  પહેલી વખત ગયા હતા અને અમે નક્કી કરતા હતા કે શું ખાવું? We|that|to the restaurant|first||went|were|and|We|decided|were|were|whether|what|to eat Wir waren zum ersten Mal in diesem Restaurant und wir waren dabei zu entscheiden, was wir essen. It was our first time at that restaurant and we were deciding what to eat. Era nuestra primera vez en ese restaurante y estábamos decidiendo qué comer. C'était la première fois que nous allions dans ce restaurant et nous étions en train de décider ce que nous allions manger. È la prima volta che entriamo in quel ristorante e stavamo decidendo cosa mangiare. 私たちは初めてそのレストランに行き、何を食べるかを決めていましたか? 우리는 이 식당에 처음 온 것이었습니다우리는 무엇을 먹을지 결정하고 있었습니다. Foi a nossa primeira vez nesse restaurante, estávamos decidindo o que comer. Это был первый раз в этом ресторане, и мы выбирали, что будем есть. 这是 我们 第一次 在 餐馆 , 我们 在 决定 吃 什么 。 હું ત્રણ અલગ વાનગીઓ ઓર્ડર કરવા  માંગતો હતો કારણ કે હું મેનુ પર નવી વસ્તુઓ  ચાખવા માંગતો હતો. I|three|different|dishes|order|to|wanted|was|because|that|I|menu|on|new|items|to taste|wanted|was Ich wollte drei verschiedene Gerichte bestellen, weil Ich die neuen Einträge auf der Speisekarte versuchen wollte. I wanted to order three different dishes since I wanted to try the new items on the menu. Yo quería ordenar tres platos diferentes ya que quería probar los nuevos platos del menú. Je voulais commander trois plats différents car je voulais goûter de nouveaux plats du menu. Volevo ordinare 3 piatti diversi dal momento che volevo provare i nuovi piatti sul menu. メニューで新しいことを試してみたかったので、私は3つの異なる料理を注文したかった。 저는 세 가지 다른 음식을 주문하고 싶었습니다저는 메뉴에 있는 새로운 음식들을 먹어보고 싶었기 때문입니다. Eu queria pedir três pratos diferentes pois queria experimentar os novos itens no menu. Я хотел заказать три разных блюда, потому что хотел попробовать новые пункты меню. 我 想要 点 三个 不 一样 的 菜因为 我 想 试试 菜单 上 的 新菜 。 પરંતુ જો હું  વધારે ખોરાકનો  ઓર્ડર આપીશ, તો  મારે મારા મિત્ર કરતાં વધારે પૈસા ચૂકવવા પડશે. but|if|I|more|food|order||then|I|my|friend|than|more|money|pay|will have to Aber wenn ich viel Essen bestellte, würde ich mehr bezahlt haben müssen als mein Freund. But if I ordered a lot of food, I would have had to pay more than my friend. Pero si ordenaba mucha comida, hubiera tenido que pagar más que mi amigo. Mais si je commandais beaucoup à manger, J'aurais dû payer plus que mon ami. Ma se avessi ordinato molto cibo, Avrei dovuto pagare più del mio amico. しかし、もっと食べ物を注文すると、友人よりも多く払わなければなりません。 그러나 제가 너무 많은 음식을 주문한다면저는 제 친구보다 더 많은 돈을 내야 했을 것입니다. Mas se eu pedisse muita comida, Eu teria que pagar mais do que o meu amigo. Но если бы я заказал много еды, мне пришлось бы платить больше, чем моему другу. 但是 如果 我点 很多 吃 的 ,我 就要 比 我 的 朋友 多 交钱 。 મારો મિત્ર બહુ ભુખ્યો નહોતો, તેથી મારા મિત્રએ   થોડી નાની વાનગીઓનો ઓર્ડર આપ્યો. my|friend|very|hungry|was not|so|my|friend|a little|small|of dishes|order|gave Mein Freund war nicht sehr hungrig, deswegen bestellte mein Freund nur ein paar kleine Gerichte. My friend was not very hungry, therefore my friend only ordered a few small dishes. Mi amigo no tenía mucha hambre, por lo tanto solo ordenó algunos platos pequeños. Mon ami n'avait pas très faim, c'est pourquoi mon ami a seulement commandé quelques petits plats. Il mio amico non era molto affamato, quindi il mio amico ha ordinato pochi piccoli piatti. 私の友人は空腹ではなかったので、私の友人はいくつかの小さな料理を注文しました。 제 친구는 별로 배가 고프지 않았습니다그래서 제 친구는 몇 가지 양이 적은 음식들을 주문했습니다. Meu amigo não estava com muita fome, meu amigo só pediu alguns pequenos pratos Мой друг был не очень голоден, поэтому мой друг заказал только несколько маленьких блюд. 我 的 朋友 不太饿 , 所以我 的 朋友 点 了 几盘 小菜 。 તેથી મેં નક્કી કર્યું કે  હું પણ થોડી નાની વાનગીઓ જ મંગાવીશ. so|I|decided|did|that|I|also|a few|small|dishes|only|will order Also entschied ich auch nur ein paar kleine Gerichte zu nehmen. So I decided to only get a few small dishes as well. Así que yo decidí solo ordenar algunos platos pequeños también. J'ai donc décidé de ne commander que quelques petits plats aussi. Così ho deciso anche io di prendere pochi piccoli piatti. そこで、私もいくつかの小さなレシピを注文することにしました。 이에 저 또한 몇 가지 양이 적은 음식들만 주문하기로 결정했습니다. Então eu decidi pedir apenas alguns pequenos pratos também. Так что, я решил взять тоже только несколько маленьких блюд. 所以 我 也 决定 只点 几盘 小菜 。

પ્રશ્નો: questions Fragen: Questions: Preguntas: Questions: Domande: 質問 : 질문 : Perguntas; Вопросы. 问题 :

અ) 1) એલેન તેના મિત્ર સાથે રેસ્ટોરન્ટમાં છે. |Ellen|her|friend|with|in the restaurant|is A) 1) Allen ist mit seinem Freund im Restaurant. A) 1) Allen is at the restaurant with his friend. A) 1) Allen está en el restaurante con su amigo. A) 1) Antoine est au restaurant avec son ami. A) 1) Allen è al ristorante con il suo amico. A) 1) アレン は 彼 の 友達 と レストラン に います 。 A) 1) 알렌은 그의 친구와 식당에 있습니다. A) 1) Alan está no restaurante com seu amigo. А) 1) Алан в ресторане со своим другом. A) 1) 艾伦 和 他 的 朋友 在 餐馆 。 એલન કોની જોડે રેસ્ટોરન્ટમાં ગયો છે? Alan|whose|with|to the restaurant|has gone|is Mit wem ist Allen im Restaurant? Who is Allen at the restaurant with? ¿Con quién está Allen en el restaurante? Avec qui Antoine est-il au restaurant ? Con chi è al ristorante, Allen? アレン は 誰 と レストラン に います か ? 알렌은 누구와 식당에 함께 있습니까? Com quem Alan está no restaurante? С кем Алан в ресторане? 艾伦 和 谁 在 餐馆 ? એલન તેના મિત્ર સાથે રેસ્ટોરન્ટમાં છે. Alan|his|friend|with|in the restaurant|is Allen ist mit seinem Freund im Restaurant. Allen is at the restaurant with his friend. Allen está en el restaurante con su amigo. Antoine est au restaurant avec son ami. Allen è al ristorante con il suo amico. アレン は 彼 の 友達 と レストラン に います 。 알렌은 그의 친구와 식당에 있습니다. Alan está no restaurante com seu amigo. Алан в ресторане со своим другом. 艾伦 和 他 的 朋友 在 餐馆 。

2) એલન અને તેના મિત્ર રેસ્ટોરન્ટમાં શું  ખાવું તે નક્કી કરે છે. Alan|and|his|friend|in the restaurant|what|to eat|they|decide|do|is 2) Allen und sein Freund sind dabei zu entscheiden, was sie im Restaurant essen. 2) Allen and his friend are deciding what to eat at the restaurant. 2) Allen y su amigo están decidiendo qué comer en el restaurante. 2) Antoine et son ami sont en train de décider ce qu'ils vont manger au restaurant. 2) Allen e il suo amico stanno decidendo cosa mangiare al ristorante. 2) アレン と 友達 は レストラン で 何 を 食べよう か 決めて います 。 2) 알렌과 그의 친구는 식당에서 무엇을 먹을지 결정하고 있었습니다. 2) Alan e seu amigo estão decidindo o que comer no restaurante. 2) Алан с другом выбирают, что они будут есть. 2) 艾伦 和 他 的 朋友 在 决定 在 餐馆 吃 什么 。

એલન અને તેના મિત્ર શું કરી રહ્યા છે? Alan|and|his|friend|what|doing|are|is Was tun Allen und sein Freund? What are Allen and his friend doing? ¿Qué están haciendo Allen y su amigo? Que font Antoine et son ami ? Cosa stanno facendo Allen e il suo amico? アレン と 友達 は 何 を して います か ? 알렌과 그의 친구는 무엇을 하고 있었습니까? O que Alan e o amigo estão fazendo? Что делают Алан и его друг? 艾伦 和 他 的 朋友 在 做 什么 ? તેઓ નક્કી  કરી રહ્યા છે કે રેસ્ટોરન્ટમાં શું ખાવું. They|decide||||what|in the restaurant|what|to eat Sie sind dabei zu entscheiden, was sie im Restaurant essen. They are deciding what to eat at the restaurant. Ellos están decidiendo qué comer en el restaurante. Ils sont en train de décider ce qu'ils vont manger au restaurant. Stanno decidendo cosa mangiare al ristorante. 彼 ら は レストラン で 何 を 食べよう か 決めて います 。 그들은 식당에서 무엇을 먹을지 결정하고 있었습니다. Eles estão decidindo o que comer no restaurante. Они выбирают, что они будут есть. 他们 在 决定 在 餐馆 吃 什么 。

3) એલનનો મિત્ર ભૂખ્યો ન હતો. Alan's|friend|hungry|not|was 3) Allens Freund war nicht sehr hungrig. 3) Allen's friend was not very hungry. 3) El amigo de Allen no tenía mucha hambre. 3) L'ami d'Antoine n'a pas très faim. 3) L'amico di Allen non era molto affamato. 3) アレン の 友達 は それほど おなか が 空いて いません でした 。 3) 알렌의 친구는 별로 배가 고프지 않았습니다. 3) O amigo de Alan não estava com muita fome. 3) Друг Алана был не очень голоден. 3) 艾伦 的 朋友 不太饿 。 એલનનું મિત્ર ખૂબ  ભૂખ્યો હતો? Alan's|friend|very|hungry|was War Allens Freund sehr hungrig? Was Allen's friend very hungry? ¿Estaba el amigo de Allen muy hambriento? Est-ce que l'ami d'Antoine a très faim ? L'amico di Allen era molto affamato? アレン の 友達 は とても おなか が 空いて いました か ? 알렌의 친구는 무척 배가 고팠습니까? O amigo de Alan estava com muita fome? Друг Алана был голодный? 艾伦 的 朋友 饿 吗 ? ના, તે નહોતો. no|he|was Nein, war er nicht. No he wasn't. No, él no lo estaba. Non, l'ami d'Antoine n'a pas très faim. No, non lo era. いいえ 、 彼 は そう では ありません でした 。 아니요, 그렇지 않습니다. Não, ele não estava. Нет. 不,他不是。 એલનનો મિત્ર ભૂખ્યો ન હતો. Alan's|friend|hungry|not|was Allens Freund war nicht sehr hungrig. Allen's friend was not very hungry. El amigo de Allen no tenía mucha hambre. L'ami d'Antoine n'avait pas faim. L'amico di Allen non era molto affamato. アレン の 友達 は それほど おなか が 空 いて いません でした 。 알렌의 친구는 별로 배가 고프지 않았습니다. O amigo de Alan não estava com muita fome. Друг Алана был не очень голодным. 艾伦的朋友不饿。

4) એલેન નો મિત્ર થોડી નાની વાનગીઓનો ઓર્ડર આપે છે. Alan|'s|friend|a few|small|dishes|order|gives|is 4) Allens Freund bestellt nur ein paar kleine Gerichte. 4) Allen's friend only orders a few small dishes. 4) El amigo de Allen solo ordena algunos platos pequeños. 4) L'ami d'Antoine n'a commandé que quelques petits plats. 4) L'amico di Allen ha ordinato solo pochi piccoli piatti. 4) アレン の 友達 は 少な めの 料理 のみ オーダー します 。 4) 알렌의 친구는 몇 가지 양이 적은 음식들만 주문합니다. 4) O amigo de Alan só pede alguns pequenos pratos. 4) Друг Алана заказал только несколько маленьких блюд. 4) 艾伦 的 朋友 点 了 几盘 小菜 。 એલનનો મિત્ર કેટલા ખોરાકનો ઓર્ડર આપે છે? Alan's|friend|how much|food|order||is Wieviel Essen bestellt Allens Freund? How much food does Allen's friend order? ¿Cuánta comida ordena el amigo de Allen? Combien de nourriture l'ami d'Antoine a-t-il commandé ? Quanto cibo ha ordinato l'amico di Allen? アレン の 友達 は どの ぐらい オーダー します か ? 알렌의 친구는 음식을 얼마나 주문합니까? Quanta comida o amigo de Alan pede? Как много еды заказал друг Алана? 艾伦 的 朋友 点 了 多少 菜 ? એલનનો મિત્ર માત્ર  થોડી નાની વાનગીઓનો ઓર્ડર આપે છે. Alan's|friend|only|few|small|dishes|order|gives|is Allens Freund bestellt nur ein paar kleine Gerichte. Allen's friend only orders a few small dishes. El amigo de Allen solo ordena algunos platos pequeños. L'ami d'Antoine n'a commandé que quelques petits plats. L'amico di Allen ha ordinato solo pochi piccoli piatti. アレン の 友達 は 少な めの 料理 のみ オーダー します 。 알레의 친구는 몇 가지 양이 적은 음식들만 주문합니다. O amigo de Alan só pede alguns pequenos pratos. Друг Алана заказал только несколько маленьких блюд. 艾伦 的 朋友 只点 了 几盘 小菜 。

બ) 5) એલન અને તેનો મિત્રપહેલીવાર રેસ્ટોરન્ટમાં ગયા હતા. |Alan|and|||in the restaurant|went|were B) 5) Es war das erste Mal, daß Allen und sein Freund zum Restaurant gingen. B) 5) It was the first time Allen and his friend went to the restaurant. B) 5) Era la primera vez que Allen y su amigo iban al restaurante. B) 5) C'était la première fois qu'Antoine et son ami allait dans ce restaurant. B) 5) Era la prima volta che Allen e il suo amico andarono al ristorante. B) 5) この レストラン に は アレン と 友達 は 初めて 来ました 。 B) 5) 알렌과 그의 친구는 이 식당에 처음 온 것이었습니다. B) 5) Foi a primeira vez que Alan e seu amigo foram ao restaurante. Б) 5) Алан с другом пошли в ресторан в первый раз. B) 5) 这是 艾伦 和 他 的 朋友 第一次 去 餐馆 。 શું  એલન અને તેનો મિત્ર પહેલાં રેસ્ટોરન્ટમા ગયા હતા? Waren Allen und sein Freund vorher schon einmal im Restaurant gewesen? Had Allen and his friend been to the restaurant before? ¿Habían estado Allen y su amigo en el restaurante antes? Antoine et son ami avaient-ils été dans ce restaurant auparavant ? Allen e il suo amico erano mai andati al ristorante prima d'ora? アレン と 友達 は この レストラン に 以前 来た こと は あります か ? 알렌과 그의 친구는 이 식당에 와 본 적이 있었습니까? Alan e seu amigo já tinham estado no restaurante antes? Алан и его друг были до этого в ресторане? 艾伦 和 他 的 朋友 以前 去过 餐馆 吗 ? ના, તે ત્યાં  પહેલીવાર ગયા હતા. no|he|there|for the first time|went|was Nein, es war ihr erstes Mal dort. No, it was their first time there. No, era su primera vez allí. Non, c'était la première fois qu'ils allaient là-bas. No, era la loro prima volta in quel ristorante. いいえ 、 そこ に は 初めて 来ました 。 아니요, 그들은 그 곳에 처음 온 것이었습니다. Não, foi a primeira vez lá. Нет, это был их первый раз. 没有 , 这是 他们 第一次 。

6) એલન ત્રણ  અલગ વાનગીઓ ઑર્ડર કરવા માંગે છે. Alan|three|different|dishes|to order|to|wants|is 6) Allen wollte drei verschiedene Essensgerichte bestellen. 6) Allen wanted to order three different dishes of food. 6) Allen quería ordenar tres platos diferentes de comida. 6) Antoine voulait commander trois plats de nourriture différents. 6) Allen voleva ordinare tre piatti di cibo diversi. 6) アレン は 3 種類 の 違う 料理 を オーダー し たかった です 。 6) 알렌은 세가지 다른 음식을 주문하고 싶었습니다. 6) Alan queria pedir três pratos diferentes de comida. 6) Алан хотел заказать три разных блюда. 6) 艾伦 想点 三盘 不同 的 菜 。 એલેન કેટલો ખોરાક ઓર્ડર કરવા  માંગે છે ? Ellen|how much|food|order|to||is Wie viel Essen wollte Allen bestellen? How much food did Allen want to order? ¿Cuánta comida quería ordenar Allen? Combien de nourriture Antoine voulait-il commander ? Quanto cibo voleva ordinare Allen? アレン は 何 皿 の 料理 を オーダー し たかった です か ? 알렌은 음식을 얼마나 주문하고 싶었습니까? Quantos pratos Alan queria pedir? Как много еды хотел заказать Алан? 艾伦 想点 多少 菜 ? એલન ત્રણ અલગ વાનગીઓને ઓર્ડર કરવા માંગતો હતો. Alan|three|different|dishes|to order|to|wanted|was Allen wollte drei verschiedene Essensgerichte bestellen. Allen wanted to order three different dishes of food. Allen quería ordenar tres platos diferentes de comida. Antoine voulait commander trois plats de nourriture différents. Allen voleva ordinare tre piatti di cibo diversi. アレン は 3 種類 の 違う 料理 を オーダー し たかった です 。 알렌은 세 가지 다른 음식을 주문하고 싶었습니다. Alan queria pedir três pratos diferentes de comida. Алан хотел заказать три разных блюда. 艾伦 想点 三盘 不同 的 菜 。

7) જો એલન  વધારે ખોરાકનો  ઓર્ડર આપશે , તો તેને તેના મિત્ર કરતાં વધારે  પૈસા ચૂકવવા  પડશે. if|Alan||food|order|gives|then|he|his|friend|than||money|to pay|will have to 7) Wenn Allen viel Essen bestellte, würde er mehr bezahlt haben müssen als sein Freund. 7) If Allen ordered lots of food, he would have had to pay more than his friend. 7) Si Allen ordenara mucha comida, el tendría que pagar más que su amigo. 7) Si Antoine avait commandé beaucoup de nourriture, il aurait dû payer plus que son ami. 7) Se Allen avesse ordinato molto cibo, avrebbe dovuto pagare più del suo amico. 7) もし アレン が たくさんの 料理 を 頼んだら 、 彼 は 友達 より も 多く 払わ なければ なら なかった でしょう 。 7) 알렌이 많은 음식을 주문했다면, 그는 그의 친구보다 더 많은 돈을 내야 했을 것입니다. 7) Se Alan pedisse muita comida, ele teria que pagar mais do que seu amigo. 7) Если бы Алан заказал много еды, ему пришлось бы платить больше, чем его другу. 7) 如果 艾伦 点 很多 吃 的 , 他 就要 比 他 的 朋友 多 交钱 。 એલને  વધારે ખોરાકનો ઓર્ડર આપવા પર શું કરવું પડશે? to her|more|food|order||on|what|to do|will be required Was wäre passiert, wenn Allen viel Essen bestellt hätte? What would have happened if Allen had ordered lots of food? ¿Qué hubiera pasado si Allen hubiese ordenado mucha comida? Que se serait-il passé si Antoine avait commandé beaucoup de nourriture ? Cosa sarebbe accaduto se Allen avesse ordinato molto cibo? もし アレン が たくさんの 料理 を 頼んで いたら 何 が 起きて いた でしょう か ? 알렌이 많은 음식을 주문했다면 무슨 일이 생깁니까? O que teria acontecido se Alan tivesse pedido muita comida? Что случилось бы, если бы Алан заказал много еды? 如果 艾伦 点 很多 吃 的 会 发生 什么 ? તેણે તેના મિત્ર કરતાં વધુ પૈસા ચૂકવવા પડશે. |his|friend|than|more|money|to pay|will have to Er hätte mehr bezahlt haben müssen als sein Freund. He would have had to pay more than his friend. Él tendría que pagar más que su amigo. Il aurait dû payer plus que son ami. Avrebbe dovuto pagare più del suo amico. 彼 は 友達 より も 多く 払わ なければ なら なかった でしょう 。 그는 그의 친구보다 더 많은 돈을 내야 했을 것입니다. Ele teria que pagar mais do que seu amigo. Ему бы пришлось платить больше, чем его другу. 他 就要 比 他 的 朋友 多 交钱 。

8) એલેનએ ફક્ત થોડી નાની વાનગીઓ જ  લેવાનું નક્કી કર્યું. Ellen|only|a few|small|dishes|just|to take|decided|did 8) Allen entschied sich, auch nur ein paar kleine Gerichte zu nehmen. 8) Allen decided to only get a few small dishes as well. 8) Allen decidió solamente ordenar algunos platos pequeños también. 8) Antoine a décidé de ne commander que quelques petits plats aussi. 8) Anche Allen decise di prendere pochi piccoli piatti. 8) アレン も また 少な めの 料理 のみ に しよう と 決めました 。 8) 알렌 또한 몇 가지 양이 적은 음식들만 주문하기로 결정했습니다. 8) Alan decidiu pedir apenas alguns pequenos pratos também. 8) Алан решил взять тоже несколько маленьких блюд. 8) 艾伦 也 决定 只点 几盘 小菜 。 એલેનએ શું કરવાનું નક્કી કર્યું? Ellen|what|to do|decided|did Was entschied sich auch Allen zu nehmen? What did Allen decide to get as well? ¿Qué decidió Allen también ordenar? Qu'est-ce qu'Antoine a décidé aussi ? Cosa ha deciso di fare Allen? アレン も また 何 を 決めました か ? 알렌도 무엇을 주문하기로 결정했습니까? O que Alan decidiu pedir? Что Алан решил тоже взять? 艾伦 也 决定 点 什么 ? એલનએ ફક્ત થોડી નાની વાનગીઓ જ લેવાનું નક્કી કર્યું. Alan|only|a few|small|dishes|just|to take|decided|did Allen entschied sich, auch nur ein paar kleine Gerichte zu nehmen. Allen decided to only get a few small dishes, as well. Allen decidió solamente ordenar algunos platos pequeños también. Antoine a décidé de ne commander que quelques petits plats aussi. Anche Allen decise di prendere pochi piccoli piatti. アレン も また 少な めの 料理 のみ に しよう と 決めました 。 알렌 또한 몇 가지 양이 적은 음식들만 주문하기로 결정했습니다. Alan decidiu pedir apenas alguns pequenos pratos, também. Алан решил тоже взять несколько маленьких блюд. 艾伦 也 决定 只点 几盘 小菜 。