×

Nós usamos os cookies para ajudar a melhorar o LingQ. Ao visitar o site, você concorda com a nossa política de cookies.

image

LingQ Mini Stories, 26 - એલેક્સ તેનો રૂમ સાફ કરશે

26 - એલેક્સ તેનો રૂમ સાફ કરશે

વાર્તા-૨૬

અ) એલેક્સ તેનો રૂમ સાફ કરશે. તેની પાસે ઘણી વસ્તુઓ છે.

પહેલા, તે તેના ગંદા કપડાંને ઢગલામાં મૂકી દેશે.

પછી, તે કપડાં ધોવાના મશીનમાં કપડા ધોશે.

તે પોતાના પલંગ નીચે પણ સાફ કરશે.

તેને પલંગ નીચે ઘણા રમકડાં મળશે.

તે તેના બધા જ રમકડાંને કબાટમાં મૂકશે.

અંતે, તે તેની ડેસ્ક સાફ કરશે અને તેના ડેસ્ક પર તેની શાળાનું કામ મૂકશે. તે વિચારે છે કે તેની મમ્મી ખૂબ જ ખુશ થશે.

બ) હું મારો રૂમ સાફ કરતો હતો. મારી પાસે ઘણી વસ્તુઓ હતી.

પહેલા, મેં મારા ગંદા કપડાને એક ઢગલામાં મૂક્યા.

પછી, મેં કપડાં ધોવાની મશીનમાં મારા કપડાં ધોયા.

મે મારા પલંગ નીચે સફાઈ કરી.

મને મારા પલંગ નીચેથી ઘણા રમકડાં મળી આવ્યા.

મેં બધા જ રમકડાં કબાટમાં મૂકયા.

અંતે, મેં મારું ડેસ્ક સાફ કર્યું.

અને મારી શાળાનું કામ મારા ડેસ્ક પર મૂક્યો.

હું વિચારતો હતો કે મારા મમ્મી ખૂબ જ ખુશ હશે.

પ્રશ્નો:

અ) 1) એલેક્સ તેનો રૂમ સાફ કરશે. એલેક્સ શું કરશે? તે પોતાનો રૂમ સાફ કરશે.

2) એલેક્સ પાસે કરવા માટે ઘણી વસ્તુઓ છે. શું તેની પાસે કરવા માટે થોડીક વસ્તુઓ છે? ના, તેની પાસે કરવા માટે થોડીક વસ્તુઓ નથી. તેની પાસે ઘણી વસ્તુઓ છે.

3) પહેલા, તે પોતાના ગંદા કપડાંને એક ઢગલામાં મુકશે. તે પહેલા શું કરશે? પહેલા, તે તેના ગંદા કપડાંને એક ઢગલામાં મૂકી દેશે.

4) તે પછી, તે કપડાં ધોવાની મશીનમાં પોતાના કપડાં ધોઈ નાખશે. પછી, તે શું કરશે? પછી, તે કપડાં ધોવાના મશીનમાં કપડાં ધોઈ નાખશે.

5) એલેક્સ તેના પલંગ નીચે પણ સાફ કરશે. એલેક્સ શું કરશે? એલેક્સ તેના પલંગ નીચે પણ સાફ કરશે.

બ) 6) એલેક્સને તેના પલંગ નીચે ઘણાં રમકડાં મળી આવ્યા. એલેક્સ ને તેના પલંગ નીચે શું મળી આવ્યુ? તેને તેના પલંગ નીચે ઘણા રમકડા મળી આવ્યા.

7) એલેક્સ તેના બધા રમકડા કબાટમાં મૂકે છે. તેણે તેના રમકડાં ક્યાં મૂક્યા? તેણે તેના બધા રમકડા કબાટમાં મૂકયા.

8) છેવટે, એલેક્સે તેની ડેસ્ક સાફ કરી અને શાળાનું કામ ત્યાં મુક્યુ. એલેક્સે છેલ્લે શું કર્યું? છેલ્લે, એલેક્સે તેની ડેસ્ક સાફ કરી અને શાળાનું કામ ત્યાં મુક્યુ.

9) એલેક્સ વિચારી રહ્યો હતો કે તેની મમ્મી ખૂબ જ ખુશ હશે. એલેક્સ તેની મમ્મી શું વિચારશે તેના વિશે શું વિચારી રહ્યો હતો? એલેક્સ વિચારી રહ્યો હતો કે તેની મમ્મી ખૂબ જ ખુશ થશે.

Learn languages from TV shows, movies, news, articles and more! Try LingQ for FREE

26 - એલેક્સ તેનો રૂમ સાફ કરશે Alex||room|clean|will 26 - Alex will clean his room

વાર્તા-૨૬ story Geschichte 26 Story-26 Historia 26 Histoire n°26 Storia 26 Story 26 Story 26 História 26 История 26 Berättelse 26 故事26

અ) એલેક્સ તેનો રૂમ સાફ કરશે. |Alex||room|clean|will A) Alex wird sein Zimmer aufräumen. A) Alex will clean his room. A) Alex va a limpiar su habitación. A) Alex va nettoyer sa chambre. A) Alex pulirà la sua stanza. A) アレックス は 部屋 を 掃除 します 。 A) 영수는 방을 청소할 것입니다. A) Alex vai limpar seu quarto. А) Лёша будет наводить порядок в своей комнате. A) Ulf ska städa sitt rum. A) 艾利克斯 要 去 清理 他 的 房间 。 તેની પાસે ઘણી વસ્તુઓ છે. her|has|many|things|are Er hat viele Dinge zu tun. He has many things to do. Él tiene que hacer muchas cosas. Il a beaucoup de choses à faire. Ha molte cose da fare. 彼 は たくさんの こと を します 。 영수는 할 일이 많습니다. Ele tem muitas coisas para fazer. У него много дел. Han har många saker att göra. 他 有 很多 事情 要 做 。

પહેલા, તે તેના ગંદા કપડાંને ઢગલામાં મૂકી દેશે. first|he|his|dirty|clothes|in the pile|puts|will Zuerst wird er seine schmutzige Kleidung auf einen Haufen legen. First, he will put his dirty clothes in a pile. Primero, él pondrá su ropa sucia a un lado. D'abord, il va faire une pile avec ses vêtements sales. Come prima cosa, metterà I suoi panni sporchi in un mucchio. 最初に 、 彼 は 汚い 洋服 を 山積み に します 。 먼저, 영수는 빨랫감을 모을 것입니다. Primeiro, ele vai colocar suas roupas sujas em uma pilha. Сначала он соберет свою грязную одежду в кучу. Först kommer han lägga sina smutsiga kläder i en hög. 首先 , 他 将 会 把 脏 的 衣服 放成 一堆 。

પછી, તે કપડાં ધોવાના મશીનમાં કપડા ધોશે. then|he|clothes|washing|in the machine|clothes|washes Dann wird er seine Kleidung mit der Waschmaschine waschen. Then, he will wash his clothes in the washing machine. Después, él lavará su ropa en la lavadora. Ensuite, il lavera ses vêtements dans la machine à laver. Poi laverà i suoi panni in lavatrice. そして 、 洗濯機 で 洋服 を 洗濯 します 。 그리고 영수는 세탁기로 빨래를 할 것입니다. Então, ele vai lavar suas roupas na máquina de lavar. Затем он постирает свою одежду в стиральной машине. Sen kommer han tvätta sina kläder i tvättmaskinen. 然后 他会 去 用 洗衣机 洗衣服 。

તે પોતાના  પલંગ નીચે પણ સાફ કરશે. He|his|bed|under|also|clean|will do Er wird auch unter seinem Bett sauber machen. He will also clean under his bed. Él también va a limpiar debajo de su cama. Il nettoiera aussi sous son lit. Pulirà anche sotto il suo letto. 彼 は また 、 ベッド の 下 も 掃除 します 。 영수는 침대 밑도 청소할 것입니다. Ele também vai limpar debaixo da cama. Он также наведет порядок под своей кроватью. Han kommer städa under sin säng också. 他 还 会 去 清扫 他床 的 底下 。

તેને  પલંગ નીચે ઘણા રમકડાં મળશે. He will|bed|under|many|toys|will find Er wird viele Spielsachen unter dem Bett finden. He will find many toys under the bed. Él encontrará muchos juguetes debajo de su cama. Il trouvera beaucoup de jouets sous son lit. Troverà diversi giocattoli sotto il suo letto. 彼 は ベッド の 下 に たくさんの おもちゃ を 見つけます 。 영수는 침대 밑에서 장난감을 많이 찾아낼 것입니다. Ele vai encontrar muitos brinquedos debaixo da cama. Он найдет много игрушек под кроватью. Han kommer hitta många leksaker under sängen. 他会 在 床 下 找到 许多 的 玩具 。

તે તેના બધા જ રમકડાંને કબાટમાં મૂકશે. He|his|all|just|toys|in the cupboard|will put Er wird alle seine Spielsachen in den Schrank legen. He will put all of his toys in the closet. Él pondrá todos sus juguetes en el armario. Il mettra tous ses jouets dans le placard. Metterà tutti i suoi giochi nel ripostiglio. 彼 は タンス の 中 に すべて の おもちゃ を しまいます 。 영수는 모든 장난감을 벽장에 넣을 것입니다. Ele vai colocar todos os seus brinquedos no armário. Он уберет все свои игрушки в шкаф. Han kommer lägga alla sina leksaker i garderoben. 他会 将 所有 的 玩具 都 放在 衣柜 里 。

અંતે, તે તેની ડેસ્ક સાફ કરશે અને તેના ડેસ્ક પર તેની શાળાનું કામ મૂકશે. finally|he|his|desk|clean|will|and|his|desk|on|his|school|homework|will put Schließlich wird er seinen Schreibtisch aufräumen, und er wird seine Schulaufgaben auf den Schreibtisch legen. Finally, he will clean up his desk and put his school work on his desk Finalmente, él limpiará su escritorio, y pondrá su trabajo de la escuela sobre el escritorio. Pour finir, il nettoiera son bureau, et il mettra son travail scolaire sur son bureau. Alla fine pulirà la sua scrivania, e riporrà i suoi compiti di scuola sulla scrivania. とうとう 彼 は 机 を きれいに します そして 机 に 学校 の 宿題 を おきます 。 마지막으로, 영수는 책상을 정리할 것입니다. Finalmente, ele vai limpar sua mesa, e colocar o trabalho da escola em sua mesa. Напоследок он наведет порядок на своем письменном столе. Tillsist, kommer han rensa på sitt skrivbord. 最后 , 他会 去 清理 他 的 桌子 ,并且 会 把 他 的 学校 的 作业 放在 桌子 上 。 તે વિચારે છે કે તેની  મમ્મી ખૂબ જ ખુશ  થશે. He|thinks|is|that||mother|very|also|happy|will be Er glaubt, dass seine Mutter sehr glücklich sein wird. He thinks his Mom will be very happy. Él piensa que su mamá se sentirá muy feliz. Il pense que sa mère sera très heureuse. Pensa che la mamma sarà molto contenta. 彼 は お母さん が とても 幸せだろう と 考えます 。 그리고 학교 숙제를 책상에 올려놓을 것입니다. Ele acha que sua mãe ficará muito feliz. Он думает, что мама будет рада. Och lägga sitt skolarbete på sitt skrivbord. 他 认为 他 的 妈妈 会 很 开心 。

બ) હું મારો રૂમ સાફ કરતો હતો. |I|my|room|clean|used to|was B) Ich habe mein Zimmer aufgeräumt. B) I was cleaning my room. B) Yo estaba limpiando mi habitación. B) Je nettoyais ma chambre. B) Stavo pulendo la mia stanza. B) 私 は 部屋 を 掃除 して いました 。 B) 저는 방을 청소하고 있었습니다. B) Eu estava limpando meu quarto. Б) Я наводил порядок в своей комнате. B) Jag städade mitt rum. B) 那时 , 我 正在 清理 我 的 房间 。 મારી પાસે ઘણી વસ્તુઓ હતી. my|at|many|things|were Ich hatte viele Dinge zu tun. I had many things to do. Yo tenía que hacer muchas cosas. J'avais beaucoup de choses à faire. Avevo molte cose da fare. 私 は たくさんの こと を しました 。 저는 할 일이 많이 있었습니다. Eu tinha muitas coisas para fazer. У меня было много дел. Jag hade många saker att göra. 我 有 很多 的 事情 要 做 。

પહેલા, મેં મારા ગંદા કપડાને એક  ઢગલામાં મૂક્યા. first|I|my|dirty|clothes|one|in a pile|put Zuerst habe ich meine schmutzige Kleidung auf einen Haufen gelegt. First, I put my dirty clothes in a pile. Primero, puse mi ropa sucia a un lado. D'abord, j'ai fait une pile avec mes vêtements sales. Prima ho messo i miei panni sporchi in un mucchio. 最初に 、 私 は 汚い 洋服 を 山積み に しました 。 먼저, 저는 빨랫감을 모았습니다. Primeiro, coloquei minhas roupas sujas em uma pilha. Сначала я собрал свою грязную одежду в кучу. Först la jag mina smutsiga kläder i en hög. 首先 , 我 把 脏 的 衣服 放成 了 一堆 。

પછી, મેં કપડાં ધોવાની મશીનમાં મારા કપડાં  ધોયા. then|I|clothes|washing|in the machine|my|clothes|washed Dann habe ich meine Kleider in der Waschmaschine gewaschen. Then, I washed my clothes in the washing machine. Después, lavé mi ropa en la lavadora. Ensuite, j'ai lavé mes vêtements dans la machine à laver. Poi ho lavato i miei panni in lavatrice. そして 、 洗濯機 で 洋服 を 洗濯 しました 。 그리고 세탁기로 빨래를 했습니다. Então, eu lavei minhas roupas na máquina de lavar. Затем я постирал свою одежду в стиральной машине. Sen tvättade jag mina kläder i tvättmaskinen. 然后 , 我用 洗衣机 洗 了 我 的 衣服 。

મે મારા પલંગ નીચે  સફાઈ કરી. I|my|bed|under|cleaning|did Ich habe auch unter meinem Bett sauber gemacht. I also cleaned under my bed. También limpié debajo de mi cama. J'ai aussi nettoyé sous mon lit. Ho pulito anche sotto il mio letto. 私 は また 、 ベッド の 下 も 掃除 しました 。 침대 밑도 청소하였습니다. Eu também limpei debaixo da minha cama. Я также навел порядок под своей кроватью. Jag städade under min säng också. 我 也 清理 了 我 床 的 下面 。

મને મારા પલંગ નીચેથી ઘણા રમકડાં મળી આવ્યા. I|my|bed|from under|many|toys|found|came Ich fand viele Spielsachen unter dem Bett. I was finding many toys under the bed. Encontré muchos juguetes debajo de mi cama. Je trouvais beaucoup de jouets sous le lit. Trovavo molti giochi sotto il letto. 私 は ベッド の 下 に たくさんの おもちゃ を 見つけました 。 침대 밑에서 많은 장난감을 찾아내고 있었습니다. Eu estava encontrando muitos brinquedos debaixo da cama. Я находил много игрушек под кроватью. Jag hittade många leksaker under sängen. 当时 , 我 在 床 底下 发现 了 很多 玩具 。

મેં બધા જ રમકડાં કબાટમાં મૂકયા. I|all|just|toys|in the cupboard|put Ich habe alle Spielsachen in den Schrank gelegt. I put all of the toys in the closet. Puse todos los juguetes en el armario. J'ai mis tous mes jouets dans le placard. Ho riposto tutti I giocattoli nel ripostiglio. 私 は タンス の 中 に すべて の おもちゃ を しまいました 。 저는 모든 장난감을 벽장에 넣었습니다. Coloquei todos os brinquedos no armário. Я убрал все игрушки в шкаф. Jag la alla leksakerna i garderoben. 我 把 所有 的 玩具 都 放在 了 衣柜 里 。

અંતે, મેં મારું ડેસ્ક સાફ કર્યું. finally|I|my|desk|cleaned|did Schließlich habe ich meinen Schreibtisch aufgeräumt. Finally, I cleaned up my desk. Finalmente, limpié mi escritorio. Pour finir, j'ai nettoyé mon bureau. Alla fine ho pulito la mia scrivania. とうとう 私 は 机 を きれいに しました 。 마지막으로 저는 책상을 정리했습니다. Finalmente, eu limpei minha mesa. Напоследок я навел порядок на своем письменном столе. Tillsist, rensade jag på mitt skrivbord. 最后 , 我 清理 了 我 的 桌子 。

અને મારી  શાળાનું કામ મારા ડેસ્ક પર મૂક્યો. and|my|school|homework|my|desk|on|placed Und meine Schulaufgaben auf meinen Schreibtisch gelegt. And put my school work on my desk. Y puse mi trabajo de la escuela sobre mi escritorio. Et j'ai mis mon travail scolaire dans mon bureau. E messo I miei compiti di scuola sulla scrivania. そして 机 に 学校 の 宿題 を おきました 。 그리고 학교 숙제를 책상에 올려놓았습니다. E coloque o trabalho da minha escola na minha mesa. И положил свою домашнюю работу на письменный стол. Och la mitt skolarbete på mitt skrivbord. 并且 把 我 的 学校 的 作业 放在 了 上面 。

હું વિચારતો હતો કે મારા મમ્મી ખૂબ જ ખુશ હશે. I|was thinking|past tense marker|that|my|mom|very|also|happy|will be Ich dachte, dass meine Mutter sehr glücklich sein würde. I was thinking my Mom would be very happy. Yo pienso que mi mamá se sentirá muy feliz. Je me disais que ma mère serait très heureuse. Pensavo che mia madre sarebbe stata molto contenta. 私 は お母さん が とても 幸せだろう と 考えました 。 저는 엄마가 기뻐할 것이라고 생각하고 있었습니다. Eu estava pensando que minha mãe ficaria muito feliz. Я думал, что мама будет рада. Jag trodde min mamma skulle bli mycket glad. 那时 我 想 我 妈妈 一定 会 很 开心 。

પ્રશ્નો: questions Fragen: Questions: Preguntas: Questions: Domande: 質問 : 질문 : Perguntas: Вопросы: Frågor: 问题 :

અ) 1) એલેક્સ  તેનો રૂમ સાફ કરશે. |Alex|his|room|clean|will A) 1) Alex wird sein Zimmer sauber machen. A) 1) Alex will clean his room. A) 1) Alex va a limpiar su habitación. A) 1) Alex va nettoyer sa chambre. A) 1) Alex pulirà la sua stanza. A ) 1) アレックス は 部屋 を 掃除 します 。 A) 1) 영수는 방을 청소할 것입니다. A) 1) Alex vai limpar o seu quarto. A) 1) Лёша будет наводить порядок в своей комнате. A) 1) Ulf ska städa sitt rum. A) 1) 艾利克斯 将要 去 清理 他 的 房间 。 એલેક્સ શું કરશે? Alex|what|will do Was wird Alex tun? What will Alex do? ¿Qué va a hacer Alex? Qu'est-ce qu'Alex va faire ? Cosa farà Alex? アレックス は 何 を します か ? 영수는 무엇을 할 것인가요? O que Alex fará? Что будет делать Лёша? Vad ska Ulf göra? 艾 历克斯 要 去 做 什么 ? તે પોતાનો રૂમ સાફ કરશે. He|his|room|clean|will Er wird sein Zimmer sauber machen. He will clean his room. Él va a limpiar su habitación. Il va nettoyer sa chambre. Alex pulirà la sua stanza. 彼 は 部屋 を 掃除 します 。 영수는 방을 청소할 것입니다. Ele vai limpar o seu quarto. Он будет наводить порядок в своей комнате. Han ska städa sitt rum. 他会 去 清理 他 的 房间 。

2) એલેક્સ પાસે કરવા માટે ઘણી  વસ્તુઓ છે. Alex||to do|for|many|things|are 2) Alex hat viele Dinge zu tun. 2) Alex has many things to do. 2) Alex tiene muchas cosas que hacer. 2) Alex a beaucoup de choses à faire. 2) Alex ha molte cose da fare. 2) アレックス は たくさんの こと を します 。 2) 영수는 할 일이 많습니다. 2) Alex tem muitas coisas para fazer. 2) У Лёши много дел. 2) Ulf har många saker att göra. 2) 艾利克斯 将要 有 很多 事情 去 做 。 શું તેની પાસે કરવા માટે થોડીક વસ્તુઓ છે? is|his|at|to do|for|a few|things|are Hat er nur ein paar Dinge zu tun? Does he have a few things to do? ¿Tiene Alex algunas cosas que hacer? Est-ce qu'il a peu de choses à faire ? Ha poche cose da fare? 彼 は いくつか の こと を します か ? 영수는 할 일이 적은가요? Ele tem uma coisa para fazer? У Лёши не много дел? Har han några få saker att göra? 他 要 去 做 的 事情 很少 吗 ? ના, તેની પાસે કરવા માટે થોડીક વસ્તુઓ નથી. no|his|with|to do|for|a few|things|are not Nein, er hat nicht nur ein paar Dinge zu tun. No, he does not have a few things to do. No, él no tiene algunas cosas que hacer. Non, il n'a pas peu de choses à faire. No, non ha poche cose da fare. いいえ 、 彼 は いくつか の こと を しません 。 아니요, 영수는 할 일이 적지 않습니다. Não, ele não tem uma coisa para fazer. Нет, ему нечего делать. Nej, han har inte några få saker att göra. 不 , 他 要 去 做 的 事情 不少 。 તેની પાસે ઘણી વસ્તુઓ છે. her|has|many|things|are Er hat viele Dinge zu tun. He has many things to do. Él tiene muchas cosas que hacer. Il a beaucoup de choses à faire. Ha molte cose da fare. 彼 は たくさんの こと を します 。 영수는 할 일이 많습니다. Ele tem muitas coisas para fazer. У Лёши много дел. Han har många saker att göra. 他 有 很多 事情 去 做 。

3)  પહેલા, તે પોતાના ગંદા કપડાંને એક ઢગલામાં  મુકશે. first|he|his|dirty|clothes|one|pile|will put 3) Zuerst wird er seine schmutzige Kleidung auf einen Haufen legen. 3) First, he will put his dirty clothes in a pile. 3) Primero, él pondrá su ropa sucia a un lado. 3) D'abord, il va faire une pile avec ses vêtements sales. 3) Prima, riunirà tutti i suoi panni sporchi. 3) 最初に 、 彼 は 汚い 洋服 を 山積み に します 。 3) 먼저, 영수는 빨랫감을 모을 것입니다. 3) Primeiro, ele vai colocar suas roupas sujas em uma pilha. 3) Сначала он соберет свою грязную одежду в кучу. 3) Först kommer han lägga sina smutsiga kläder i en hög. 3) 首先 , 他 要 去 把 脏 衣服 放成 一堆 。 તે પહેલા શું કરશે? he|before|what|will do Was wird er zuerst tun? What will he do first? ¿Qué hará Alex primero? Que va-t-il d'abord faire ? Cosa farà per prima cosa? 最初に 彼 は 何 を します か ? 영수는 먼저 무엇을 할까요? O que ele fará primeiro? Что он сделает сначала? Vad kommer han göra först? 他 首先 要 去 做 什么 ? પહેલા, તે તેના ગંદા કપડાંને એક  ઢગલામાં મૂકી દેશે. first|he|his|dirty|clothes|one|pile|put|will Zuerst wird er seine schmutzige Kleidung auf einen Haufen legen. First, he will put his dirty clothes in a pile. Primero, él pondrá su ropa sucia a un lado. D'abord, il va faire une pile avec ses vêtements sales. Prima riunirà tutti I suoi panni sporchi. 最初に 、 彼 は 汚い 洋服 を 山積み に します 。 영수는 먼저 빨랫감을 모을 것입니다. Primeiro, ele vai colocar suas roupas sujas em uma pilha. Сначала он соберет свою грязную одежду в кучу. Först kommer han lägga sina smutsiga kläder i en hög. 首先 , 他 要 去 把 脏 衣服 放成 一堆 。

4) તે પછી, તે કપડાં ધોવાની મશીનમાં પોતાના કપડાં ધોઈ નાખશે. He|then|He|clothes|washing|in the machine|his|clothes|wash|will put 4) Dann wird er seine Kleidung mit der Waschmaschine waschen. 4) Then, he will wash his clothes in the washing machine. 4) Después, él lavará su ropa en la lavadora. 4) Ensuite, il lavera ses vêtements dans la machine à laver. 4) Poi, laverà i suoi panni in lavatrice. 4) そして 、 洗濯機 で 洋服 を 洗濯 します 。 4) 그리고 나서 영수는 세탁기로 빨래를 할 것입니다. 4) Em seguida, ele vai lavar suas roupas na máquina de lavar. 4) Затем он постирает свою одежду в стиральной машине. 4) Sen kommer han tvätta sina kläder i tvättmaskinen. 4) 然后 , 他 将 会 用 洗衣机 去 洗 他 的 衣服 。 પછી, તે શું કરશે? then|he|what|will do Was wird er dann tun? Then, what will he do? ¿Qué hará Alex después? Ensuite, que va-t-il faire ? Poi cosa farà? そして 彼 は 何 を します か ? 그리고나서 영수는무엇을 할까요? Então, o que ele fará? Что он сделает затем? Vad kommer han göra sen? 然后 , 他 要 去 做 什么 ? પછી, તે કપડાં ધોવાના મશીનમાં કપડાં ધોઈ નાખશે. then|he|clothes|washing|in the machine|clothes|wash|will put Dann wird er seine Kleidung mit der Waschmaschine waschen. Then, he will wash his clothes in the washing machine. Después, él lavará su ropa en la lavadora. Ensuite, il lavera ses vêtements dans la machine à laver. Poi laverà i suoi panni in lavatrice. そして 、 洗濯機 で 洋服 を 洗濯 します 。 그리고나서 영수는 세탁기로 빨래를 할 것입니다. Então, ele vai lavar suas roupas na máquina de lavar. Затем он постирает свою одежду в стиральной машине. Sen kommer han tvätta sina kläder i tvättmaskinen. 然后 , 他 将 会 用 洗衣机 去 洗 他 的 衣服 。

5) એલેક્સ તેના પલંગ નીચે પણ સાફ કરશે. Alex|his|bed|under|also|clean|will 5) Alex wird auch unter seinem Bett sauber machen. 5) Alex will also clean under his bed. 5) Alex también va a limpiar debajo de su cama. 5) Alex nettoiera aussi sous son lit. 5) Alex pulirà anche sotto il suo letto. 5) アレックス は また 、 ベッド の 下 も 掃除 します 。 5) 영수는 침대 밑도 청소할 것입니다. 5) Alex também vai limpar debaixo de sua cama. 5) Лёша также наведет порядок под своей кроватью. 5) Ulf kommer städa under sin säng också. 5) 艾利克斯 还要 去 清理 他 的 床 底下 。 એલેક્સ શું કરશે? Alex|what|will do Was wird Alex sonst noch tun? What else will Alex do? ¿Qué más hará Alex? Qu'est-ce qu'Alex va faire d'autre ? Cosa farà d'altro, Alex? アレックス は 他 に 何 を します か ? 영수는 무엇도 할까요? O que mais Alex fará? Что еще сделает Лёша? Vad mer kommer Ulf göra? 艾利克斯 还要 去 做 什么 ? એલેક્સ  તેના પલંગ નીચે પણ સાફ કરશે. Alex|his|bed|under|also|clean|will Alex wird auch unter seinem Bett sauber machen. Alex will also clean under his bed. Alex también va a limpiar debajo de su cama. Alex nettoiera aussi sous son lit. Alex pulirà inoltre sotto il suo letto. アレックス は また 、 ベッド の 下 も 掃除 します 。 영수는 침대 밑도 청소할 것입니다. Alex também vai limpar debaixo da sua cama. Лёша также наведет порядок под своей кроватью. Ulf kommer städa under sin säng också. 艾利克斯 还要 去 清理 他 的 床 底下 。

બ) 6) એલેક્સને તેના પલંગ  નીચે ઘણાં રમકડાં  મળી  આવ્યા. |Alex|his|bed|under|many|toys|found|came B) 6) Alex fand viele Spielzeuge unter seinem Bett. B) 6) Alex was finding many toys under his bed. B) 6) Alex encontró muchos juguetes debajo de su cama. B) 6) Alex trouvait beaucoup de jouets sous son lit. B) 6) Alex trovava molti giochi sotto il suo letto. B) 6) アレックス は ベッド の 下 に たくさんの おもちゃ を 見つけました 。 B) 6) 영수는 침대 밑에서 장난감을 많이 찾아내고 있었습니다. B) 6) Alex estava encontrando muitos brinquedos debaixo de sua cama. Б) 6) Лёша находил много игрушек под своей кроватью. B) 6) Ulf hittade många leksaker under sin säng. B) 6) 艾利克斯 那时 在 床 底下 找到 了 许多 玩具 。 એલેક્સ ને તેના પલંગ નીચે શું  મળી આવ્યુ? Alex|to||bed|under|what|found|came Was hat Alex unter seinem Bett gefunden? What was Alex finding under his bed? ¿Qué encontró Alex debajo de su cama? Qu'est-ce qu'Alex trouvait sous son lit ? Cosa trovava, Alex, sotto il suo letto? アレックス は ベッド の 下 に 何 を 見つけました か ? 영수는 침대 밑에서 무엇을 찾아내고 있었을까요? O que Alex encontrava debaixo da cama? Что находил Лёша под своей кроватью? Vad hittade Ulf under sin säng? 艾利克斯 那时 在 床 底下 找到 了 什么 ? તેને તેના  પલંગ નીચે ઘણા રમકડા મળી આવ્યા. he (or she)|||||toys|found|found Er fand viele Spielsachen unter seinem Bett. He was finding many toys under his bed. Él encontró muchos juguetes debajo de su cama. Il trouvait beaucoup de jouets sous son lit. Trovava molti giochi sotto il suo letto. 彼 は ベッド の 下 に たくさんの おもちゃ を 見つけました 。 영수는 침대 밑에서 장난감을 많이 찾아내고 있었습니다. Ele estava encontrando muitos brinquedos debaixo de sua cama. Он находил много игрушек под своей кроватью. Han hittade många leksaker under sin säng. 他 那时 在 床 下 找到 了 许多 玩具 。

7) એલેક્સ   તેના બધા રમકડા કબાટમાં  મૂકે છે. Alex|his|all|toys|in the cupboard|puts|is 7) Alex legte alle Spielsachen in den Schrank. 7) Alex put all of the toys in the closet. 7) Alex puso los juguetes en el armario. 7) Alex a mis tous les jouets dans le placard. 7) Alex ha messo tutti i suoi giochi nel ripostiglio. 7) アレックス は タンス に すべて の おもちゃ を しまいました 。 7) 영수는 모든 장난감을 벽장에 넣었습니다. 7) Alex colocou todos os brinquedos no armário. 7) Лёша убрал все игрушки в шкаф. 7) Ulf la alla leksaker i garderoben. 7) 艾利克斯 把 所有 的 玩具 都 放在 了 衣柜 里 。 તેણે તેના રમકડાં ક્યાં  મૂક્યા? she||toys|where|put Wo legte er die Spielsachen hin? Where did he put the toys? ¿Dónde puso Alex los juguetes? Où a-t-il mis les jouets ? Dove ha messo i giochi? 彼 は おもちゃ を どこ に しまいました か ? 영수는 어디에 모든 장난감을 넣었을까요? Onde ele colocou os brinquedos? Куда он убрал игрушки? Var la han leksakerna? 他 把 玩具 放在 了 哪里 ? તેણે તેના બધા રમકડા કબાટમાં મૂકયા. ||all|toys|in the cupboard|put Er legte alle Spielsachen in den Schrank. He put all of the toys in the closet. Él puso los juguetes en el armario. Il a mis tous les jouets dans le placard. Ha messo tutti i suoi giochi nel ripostiglio. 彼 は タンス に すべて の おもちゃ を しまいました 。 영수는 모든 장난감을 벽장에 넣었습니다. Ele colocou todos os brinquedos no armário. Он убрал все игрушки в шкаф. Han la alla leksaker i garderoben. 他 把 所有 玩具 都 放在 了 衣柜 里 。

8) છેવટે, એલેક્સે તેની ડેસ્ક સાફ કરી અને  શાળાનું કામ ત્યાં મુક્યુ. finally|Alex||desk|cleaned|did|and|school|work|there|put 8) Schließlich räumte Alex seinen Schreibtisch auf und legte dort seine Schulaufgaben hin. 8) Finally, Alex cleaned up his desk and put his school work there. 8) Finalmente, Alex limpió su escritorio y puso su trabajo de la escuela allí. 8) Pour finir, Alex a nettoyé son bureau et y a mis son travail scolaire. 8) Alla fine Alex ha pulito la sua scrivania riponendoci i suoi compiti di scuola. 8) とうとう アレックス は 机 を きれいに し 、 そこ に 学校 の 宿題 を おきました 。 8) 마지막으로 영수는 책상을 정리하고 거기에 학교 숙제를 올려 놓았습니다. 8) Finalmente, Alex limpou sua mesa e colocou seu dever de escola lá. 8) Напоследок Лёша навел порядок на своем письменно столе и положил на него домашнюю работу. 8) Tillslut rensade Ulf upp på sitt skrivbord och la sitt skolarbete där. 8) 最后 , 艾利克斯 清理 了 桌子 , 把 学校 的 作业 放在 了 那里 。 એલેક્સે છેલ્લે શું કર્યું? Alex|finally|what|did Was hat Alex schließlich getan? What did Alex do finally? ¿Qué hizo Alex finalmente? Qu'a fait Alex pour finir ? Alla fine cosa ha fatto Alex? アレックス は とうとう 何 を しました か ? 영수는 마지막으로 무엇을 했나요? O que Alex fez finalmente? Что сделал Лёша напоследок? Vad gjorde Ulf tillslut? 艾利克斯 最后 做 了 什么 ? છેલ્લે, એલેક્સે તેની ડેસ્ક સાફ કરી અને શાળાનું કામ ત્યાં મુક્યુ. finally|Alex||desk|cleaned|did|and|school|work|there|placed Schließlich räumte Alex seinen Schreibtisch auf und legte dort seine Schulaufgaben hin. Finally, Alex cleaned up his desk and put his school work there. Finalmente, Alex limpió su escritorio y puso su trabajo de la escuela allí. Pour finir, Alex a nettoyé son bureau et y a mis son travail scolaire. Alla fine, Alex ha pulito la sua scrivania riponendoci i suoi compiti di scuola. とうとう アレックス は 机 を きれいに し 、 そこ に 学校 の 宿題 を おきました 。 마지막으로 영수는 책상을 정리하고 거기에 학교 숙제를 올려 놓았습니다. Finalmente, Alex limpou sua mesa e colocou seu trabalho de escola lá. Напоследок Лёша навел порядок на своем письменно столе и положил на него домашнюю работу. Tillslut rensade Ulf upp på sitt skrivbord och la sitt skolarbete där. 最后 , 艾利克斯 清理 了 桌子 , 把 学校 的 作业 放在 了 那里 。

9) એલેક્સ વિચારી રહ્યો હતો કે તેની મમ્મી ખૂબ જ ખુશ હશે. Alex|thinking|was|was|that|his|mommy|very|also|happy|will be 9) Alex dachte, dass seine Mutter sehr glücklich sein würde. 9) Alex was thinking his Mom would be very happy. 9) Alex piensa que su mamá se sentirá muy feliz. 9) Alex se disait que sa mère serait très heureuse. 9) Alex pensava che sua mamma sarebbe stata molto contenta. 9) アレックス は お母さん が 幸せだろう と 考えました 。 9) 영수는 엄마가 매우 기뻐할 것이라고 생각하고 있었습니다. 9) Alex estava pensando que sua mãe ficaria muito feliz. 9) Лёша думал, что его мама будет рада. 9) Ulf trodde att hans mamma skulle bli väldigt glad. 9) 艾利克斯 那时 认为 他 的 妈妈 会 很 开心 。 એલેક્સ તેની  મમ્મી શું વિચારશે તેના વિશે શું વિચારી રહ્યો હતો? Alex|his|mom|what|will think|about him|about||thinking||was Was dachte Alex, was seine Mutter sein würde? What was Alex thinking his Mom would feel? ¿Qué piensa Alex de su mamá? Que pensait Alex de la réaction de sa mère ? Alex, cosa pensava che sua mamma sarebbe stata? アレックス は お母さん が どんな 気持ち か と 考えました か ? 영수는 엄마가 어떨 것이라고 생각하고 있었나요? O que Alex achava que sua mãe sentiria? Что думал Лёша? Hur trodde Ulf att hans mamma skulle känna sig? 艾利克斯 那时 认为 他 的 妈妈 会 有 怎样 的 感觉 ? એલેક્સ વિચારી રહ્યો હતો કે તેની મમ્મી ખૂબ જ ખુશ થશે. Alex|thought|was|(past tense auxiliary verb)|that|his|mom|very|just|happy|will be Alex dachte, dass seine Mutter sehr glücklich sein würde. Alex was thinking his Mom would be very happy. Alex piensa que su mamá se sentirá muy feliz. Alex se disait que sa mère serait très heureuse. Alex pensava che sua mamma sarebbe stata molto contenta. アレックス は お母さん が 幸せだろう と 考えました 。 영수는 엄마가 매우 기뻐할 것이라고 생각하고 있었습니다. Alex estava pensando que sua mãe ficaria muito feliz. Лёша думал, что мама будет рада. Ulf trodde att hans mamma skulle bli väldigt glad. 艾利克斯 那时 认为 他 的 妈妈 会 很 开心 。