×

Nós usamos os cookies para ajudar a melhorar o LingQ. Ao visitar o site, você concorda com a nossa política de cookies.

image

LingQ Mini Stories, 3 - કેરનને કામ પર અને ઘરમાં કંટાળો આવે છે

3 - કેરનને કામ પર અને ઘરમાં કંટાળો આવે છે

વાર્તા-૩

અ) કેરનને કામ પર અને ઘરમાં કંટાળો આવે છે. તે દરરોજ એકની એક જ વસ્તુ કરે છે.

તેને એક નવો શૉખ જોઇએ છે.

પ્રથમ, તે રસોઇ કરવાનો પ્રયાસ કરે છે.

પરંતુ તેનુ ભોજન સ્વાદિષ્ટ નથી બનતું.

પછી, તે તરવાનો પ્રયાસ કરે છે

પરંતુ તેને પાણીથી બીક લાગે છે.

કેરન ઘરે જતા એક પાલતું પ્રાણીની દુકાન જુએ છે.

પાલતું પ્રાણીની દુકાનમાં, તે એક બિલાડી જુએ છે!

કેરન બિલાડી ખરીદે છે, અને હવે તે ખૂબ ખુશ છે.

બ) મને કામ પર અને ઘરમાં કંટાળો આવે છે. હું દરરોજ એકની એક જ વસ્તુ કરું છું.

મને એક નવો શૉખ જોઈએ છે.

પ્રથમ, હું રસોઇ કરવાનો પ્રયાસ કરું છું.

પરંતુ મારું ભોજન સ્વાદિષ્ટ નથી બનતું.

પછી, હું તરવાનો પ્રયાસ કરું છું.

પણ મને પાણીથી બીક લાગે છે

હું ઘરે જતા એક પાલતું પ્રાણીની દુકાન જોઉં છું.

પાલતું પ્રાણીની દુકાનમાં, હું એક બિલાડી જોઉં છું!

હું બિલાડી ખરીદું છું, અને હવે હું ખૂબ ખુશ છું.

પ્રશ્નો:

1) કેરનને કામ પર અને ઘરમાં કંટાળો આવે છે. શું કેરન કામ પર ખુશ છે? ના, કેરન કામ પર ખુશ નથી.તેને કામ પર અને ઘરમાં કંટાળો આવે છે.

2) કેરન દરરોજ એકની એક જ વસ્તુ કરે છે. શું કેરન ઘણી અલગ વસ્તુઓ કરે છે? ના, કેરન દરરોજ એકની એક જ વસ્તુ કરે છે.

3) કેરનને નવો શોખ જોઈએ છે. શું કેરનને નવો શોખ જોઈએ છે? હા, કેરનને નવો શોખ જોઈએ છે.

4) કેરનનું ભોજન સ્વાદિષ્ટ નથી બનતું. શું કેરન સારી રસોઈયણ છે? ના, કેરન સારી રસોઈયણ નથી. તેનું ભોજન સ્વાદિષ્ટ નથી બનતું.

5) કેરનને પાણીથી બીક લાગે છે. શું કેરનને તરવું ગમે છે? ના, કેરનને તરવું નથી ગમતું. તે પાણીથી બીવે છે.

6) કેરન પાલતું પ્રાણીની દુકાનમાં એક બિલાડી જોવે છે. શું કેરન પાલતું પ્રાણીની દુકાનમાં એક બિલાડી જોવે છે? હા, કેરન પાલતું પ્રાણીની દુકાનમાં એક બિલાડી જોવે છે.

7) કેરન પાલતું પ્રાણીની દુકાનમાંથી બિલાડી ખરીદે છે. શું કેરન બિલાડી ખરીદે છે? હા, કેરન પાલતું પ્રાણીની દુકાનમાંથી બિલાડી ખરીદે છે.

8) કેરન હવે ખૂબ ખુશ છે કારણકે તેની પાસે બિલાડી છે. શું કેરનને હવે કંટાળો આવે છે? ના, કેરનને હવે કંટાળો નથી આવતો. તે હવે ખૂબ ખુશ છે કારણકે તેની પાસે બિલાડી છે.

Learn languages from TV shows, movies, news, articles and more! Try LingQ for FREE

3 - કેરનને કામ પર અને ઘરમાં કંટાળો આવે છે Kiran|work|at|and|at home|disturbance|comes|is 3 – Karen langweilt sich bei der Arbeit und zu Hause 3 - Karen is bored at work and at home 3 - Karen está aburrida en el trabajo y en casa 3 - Karen s'ennuie au travail et à la maison 3 - Karen è annoiata al lavoro e a casa 3 - カレンは仕事でも家でも退屈しています 3 - Karen verveelt zich op het werk en thuis 3 - Karen nudzi się w pracy i w domu 3 - Karen está entediada no trabalho e em casa 3 - Карен скучно на работе и дома 3 - Karen işte ve evde sıkılıyor 3 - Карен нудьгує на роботі і вдома 3 - 凯伦在工作和家里都很无聊 3 - 凯伦在工作和家里都很无聊

વાર્તા-૩ Geschichte 3 Story-3 Historia 3 Histoire n°3 Storia 3 Story 3 Story 3 Verhaal 3 História 3 История 3 Berättelse 3 故事3

અ) કેરનને કામ પર અને ઘરમાં કંટાળો આવે છે. |Kiran|work|at|and|at home|disturbance|comes|is A) Kathrin ist sowohl zu Hause als auch bei der Arbeit gelangweilt. A) Keren is bored at work and at home. A) Karen está aburrida en el trabajo y en casa. A) Catherine s'ennuie au travail et à la maison. A) Carla è annoiata a casa e a lavoro. A ) カレン は 仕事 と 家 で 退屈 して います 。 A) 가영이는 회사와 집이 지루해요. A) Karin verveelt zich op haar werk en thuis. Kērananē kāma para anē gharamāṁ kaṇṭāḷō āvē chē A) Karen está entediada no trabalho e em casa. А) Карине скучно на работе и дома. A) Karin är uttråkad på jobbet och hemma. a) 凯伦在工作和家里都很无聊。 તે દરરોજ એકની એક જ વસ્તુ કરે છે. He|every day|one|one|only|task|does|is Sie macht jeden Tag dasselbe. She does just one thing every day. Hace lo mismo todos los días. Elle fait la même chose tous les jours. Fa tutti i giorni le stesse cose. 彼女 は 毎日 同じ こと を して いる から です 。 매일 같은 것을 해요. Ze doet elke dag hetzelfde. Ela faz as mesmas coisas todos os dias. Она делает одно и то же каждый день. Hon gör samma sak varje dag. 他每天都做同样的事情。

તેને એક નવો શૉખ જોઇએ છે. Sie will ein neues Hobby. She wants a new hobby. Quiere un nuevo pasatiempo. Elle veut un nouveau passe-temps. Vuole un nuovo passatempo. 彼女 は 新しい 趣味 が ほしい です 。 그녀는 새로운 취미를 원해요. Ze zoekt een nieuwe hobby. Ela quer um novo hobby. Она хочет новое хобби. Hon vill ha en ny hobby. 他需要一个新的爱好。

પ્રથમ, તે રસોઇ કરવાનો પ્રયાસ કરે છે. first|he|cooking|to|attempt|does|is Zuerst probiert sie Kochen. First, she tries to cook. Primero, intenta cocinar. D'abord, elle essaie de cuisiner. Prima, prova a cucinare. 最初に   彼女 は 料理 を して みます 。 먼저, 요리를 시도해요. Eerst probeert ze te koken. Primeiro, ela tenta cozinhar. Вначале, она пытается готовить. Först, provar hon att laga mat. 首先,他尝试做饭。

પરંતુ તેનુ ભોજન સ્વાદિષ્ટ નથી બનતું. but|his|food|tasty|is not|becoming Aber ihr Essen schmeckt nicht gut. But her food does not taste good. Pero su comida no sabe bien. Mais sa nourriture n'a pas bon goût. Ma il suo cibo non ha un buon sapore. しかし 彼女 の 料理 は おいしく ありません 。 하지만 요리한 음식이 맛없어요. Maar haar eten smaakt niet lekker. Mas a comida dela não tem um gosto bom. Но её пища - невкусная. Men hennes mat smakar inte gott. 但他的食物并不好吃。

પછી, તે તરવાનો પ્રયાસ કરે છે then|he|swimming|attempt|does|is Danach versucht sie es mit Schwimmen. Then, she tries to swim. Entonces, intenta nadar. Ensuite, elle essaie de nager. Allora, prova a nuotare. 次に 彼女 は 水泳 を やって みます 。 그다음, 수영을 시도해요. Dan probeert ze te zwemmen. Então, ela tenta nadar. Затем она пытается заниматься плаванием. Sen, försöker hon att simma. 然后,他尝试游泳

પરંતુ તેને પાણીથી બીક લાગે છે. but|him|from water|fear|feels|is Aber sie hat Angst vor Wasser. But she is afraid of water. Pero le da miedo el agua. Mais elle a peur de l'eau. Ma ha paura dell'acqua. しかし 彼女 は 水 を 怖がります 。 하지만 그녀는 물을 무서워해요. Maar ze is bang voor water. Mas ela tem medo da água. Но она боится воды. Men, hon är rädd för vatten. 但是他怕水。

કેરન ઘરે જતા એક પાલતું પ્રાણીની દુકાન જુએ છે. Kiran|home|while|one|pet|animal|shop|sees|is Kathrin geht nach Hause und sieht eine Tierhandlung. Karen walks home and sees a pet store. Karen camina hacia casa y ve una tienda de mascotas. Catherine rentre à la maison à pieds et voit un magasin d'animaux. Carla cammina verso casa e vede un negozio di animali. カレン は 家 から 出て ペット ショップ に ペット を 見 に 行きます 。 가영이는 집에 가다가 애완동물 가게를 봐요. Karin loopt naar huis en ziet een dierenwinkel. Karen caminha para casa e vê uma loja de animais. Карина идёт домой и видит магазин домашних животных. Karin går hem och ser en djuraffär. 凯伦在回家的路上看到一家宠物店。

પાલતું પ્રાણીની દુકાનમાં, તે એક બિલાડી જુએ છે! pet|animal|in the shop|he|a|cat|sees|is In der Tierhandlung sieht sie eine Katze. In the pet store, she sees a cat! En la tienda de mascotas, ¡ve un gato! Dans le magasin d'animaux, elle voit un chat ! Nel negozio di animali, vede un gatto! ペット ショップ で 彼女 は 猫 を 見つけます 。 애완동물 가게에 고양이가 있어요! In de dierenwinkel ziet ze een kat! Na loja de animais, ela vê um gato. В магазине домашних животных она видит кошку! I djuraffären, ser hon en katt. 在宠物店里,他看到了一只猫!

કેરન બિલાડી ખરીદે છે, અને હવે તે ખૂબ ખુશ છે. Kiran|cat|buys|is|and|now|he|very|happy|is Kathrin kauft die Katze und ist sehr glücklich darüber. Karen buys the cat, and is now very happy. Karen compra el gato y ahora está muy contenta. Catherine achète le chat et est maintenant très heureuse. Carla compra il gatto, e ora è molto felice. カレン は 猫 を 買う こと に しました そして 今 とても 幸せ です 。 가영이는 고양이를 사서 매우 행복해요. Karin koopt de kat en is nu erg gelukkig. Karen compra o gato e agora ela está muito feliz. Карина покупает кошку, и теперь она -счастливая. Karin köper katten och är nu väldigt glad. 凯伦买了一只猫,现在她很开心。

બ) મને કામ પર અને ઘરમાં કંટાળો આવે છે. |I|work|at|and|at home|disturbance|comes|is B) Ich bin sowohl zu Hause als auch bei der Arbeit gelangweilt. B) I am bored at work and at home. B) Estoy aburrida en el trabajo y en casa. B) Je m'ennuie au travail et à la maison. B) Sono annoiata a casa e a lavoro. B ) 私 は 仕事 と 家 で 退屈 して います 。 B) 저는 회사와 집이 지루해요. B) Ik verveel me op mijn werk en thuis. B) Eu estou entediada no trabalho e em casa. Б) Мне скучно на работе и дома. B) Jag är uttråkad på jobbet och hemma. b) 我在工作和家里感到无聊。 હું દરરોજ એકની એક જ વસ્તુ કરું છું. I|every day|one|one|only|task|do|I Ich mache jeden Tag dasselbe. I do the same thing every day. Hago lo mismo todos los días. Je fais la même chose tous les jours. Faccio tutti i giorni la stessa cosa. 私 は 毎日 同じ こと を して いる から です 。 매일 같은 것을 해요. Ik doe elke dag hetzelfde. Eu faço as mesmas coisas todos os dias. Я делаю одно и то же каждый день. Jag gör samma sak varje dag. 我 每天 都 在 重复 地 坐 着 同样 的 事情 。

મને એક નવો શૉખ જોઈએ છે. I|a|new|hobby|want|is Ich will ein neues Hobby. I want a new hobby. Quiero un nuevo pasatiempo. Je veux un nouveau passe-temps. Voglio un nuovo passatempo. 私 は 新しい 趣味 が ほしい です 。 저는 새로운 취미를 원해요. Ik zoek een nieuwe hobby. Eu quero um novo hobby. Я хочу новое хобби. Jag vill ha en ny hobby. 我 希望 有 一 个 新 的 爱好 。

પ્રથમ, હું રસોઇ કરવાનો પ્રયાસ કરું છું. first|I|cooking|to|attempt|will do|am Zuerst probiere ich Kochen. First, I am trying to cook. Primero, intento cocinar. D'abord, j'essaie de cuisiner. Prima, provo a cucinare. 最初に 私 は 料理 を して みます 。 먼저, 요리를 시도해요. Eerst probeer ik te koken. Primeiro, tento cozinhar. Вначале, я пытаюсь готовить. Först, provar jag att laga mat. 先 开始 , 我 尝试 了 做饭 。

પરંતુ મારું ભોજન સ્વાદિષ્ટ નથી બનતું. but|my|food|tasty|is not|becoming Aber mein Essen schmeckt nicht gut. But my food is not turning out delicious. Pero mi comida no sabe bien. Mais ma nourriture n'a pas bon goût. Ma il cibo non ha un buon sapore. しかし 私 の 料理 は おいしく ありません 。 하지만 요리한 음식이 맛없어요. Maar mijn eten smaakt niet lekker. Mas a minha comida não tem um gosto bom. Но моя пища - невкусная. Men, min mat smakar inte gott. 但 我 做 的 饭 不 好吃 。

પછી, હું તરવાનો પ્રયાસ કરું છું. then|I|swimming|attempt|do|am Danach versuche ich es mit Schwimmen. Then, I try to swim. Entonces, intento nadar. Ensuite, j'essaie de nager. Allora, provo a nuotare. 次に 私 は 水泳 を やって みます 。 그다음, 수영을 시도해요. Dan probeer ik te zwemmen. Então, eu tento nadar. Затем я пытаюсь заниматься плаванием. Sen, försöker jag att simma. 然后 , 我 尝试 了 游泳 。

પણ મને પાણીથી બીક લાગે છે but|to me|from water|fear|feels|is Aber ich habe Angst vor Wasser. But I am afraid of water. Pero me da miedo el agua. Mais j'ai peur de l'eau. Ma ho paura dell'acqua. しかし 私 は 水 が こわい です 。 하지만 저는 물을 무서워해요. Maar ik ben bang voor water. Mas eu tenho medo da água. Но я боюсь воды. Men, Jag är rädd för vatten. 但是 我 很 怕水 。

હું ઘરે જતા એક પાલતું પ્રાણીની દુકાન  જોઉં છું. I|home|while|one|pet|animal's|shop|see|am Ich gehe nach Hause und sehe eine Tierhandlung. I walk home and see a pet store. Camino hacia casa y veo una tienda de mascotas. Je rentre à la maison à pieds et je vois un magasin d'animaux. Cammino verso casa e vedo un negozio di animali. 私 は 家 から 出て ペット ショップ に ペット を 見 に 行きます 。 저는 집에 가다가 애완동물 가게를 봐요. Ik loop naar huis en zie een dierenwinkel. Eu caminho para casa e vejo uma loja de animais. Я иду домой и вижу магазин домашних животных. Jag går hem och ser en djuraffär. 我 回家 的 时候 路过 一 个 宠物店 。

પાલતું પ્રાણીની દુકાનમાં, હું એક બિલાડી જોઉં છું! pet|animal|in the shop|I|a|cat|see|am In der Tierhandlung sehe ich eine Katze. In the pet store, I see a cat! En la tienda de mascotas, ¡veo un gato! Dans le magasin d'animaux, je vois un chat ! Nel negozio di animali, vedo un gatto! ペット ショップ で 私 は 猫 を 見つけます 。 애완동물 가게에 고양이가 있어요! In de dierenwinkel zie ik een kat! Na loja de animais, eu vejo um gato. В магазине домашних животных я вижу кошку! I djuraffären, ser jag en katt. 在 宠物店 里 , 我 看到 一 只 猫 。

હું બિલાડી ખરીદું છું, અને  હવે હું ખૂબ ખુશ છું. I|cat|buy|am|and|now|I|very|happy|am Ich kaufe die Katze und bin sehr glücklich darüber. I buy the cat, and am now very happy. Compro el gato y ahora estoy muy contenta. J'achète le chat et suis maintenant très heureux/heureuse. Compro il gatto e ora sono molto felice. 私 は 猫 を 買う こと に しました そして 今 とても 幸せ です 。 저는 고양이를 사서 매우 행복해요. Ik koop de kat en ben nu erg gelukkig. Eu compro o gato e agora estou muito feliz. Я покупаю кошку, и теперь счастливая. Jag köper katten och jag är mycket glad. 我 买下 了 那 只 猫 , 现在 我 很 开心 。

પ્રશ્નો: questions Fragen: Questions: Preguntas: Questions : Domande: 質問 : 연습 문제: Vragen: Perguntas: Вопросы: Frågor: 问题 :

1) કેરનને કામ પર અને ઘરમાં કંટાળો આવે છે. Kiran|work|at|and|at home|disturbance|comes|is 1) Kathrin ist zu Hause und bei der Arbeit gelangweilt. 1) Karen is bored at work, and at home. 1) Karen está aburrida en el trabajo y en casa. 1) Catherine s'ennuie au travail et à la maison. 1) Carla è annoiata a casa e al lavoro. 1) カレン は 仕事 と 家 で 退屈 して います 。 1) 가영이는 회사와 집이 지루해요. 1) Karin verveelt zich op haar werk en thuis. 1) Karen está entediada no trabalho e em casa. 1) Карине скучно на работе и дома. 1) Karin är uttråkad på jobbet och hemma. 1) 凯润 在 家里 和 公司 都 觉得 很 无聊 。 શું કેરન કામ પર ખુશ છે? is|Kiran|work|at|happy|is Ist Kathrin bei der Arbeit glücklich? Is Karen happy at work? ¿Está Karen contenta en el trabajo? Catherine est-elle heureuse au travail ? Carla è felice a lavoro? カレン は 仕事 で 幸せ です か ? 가영이는 회사에서 행복해요? Is Karin gelukkig op haar werk? Karen está feliz no trabalho? Карина счастлива на работе? Är Karin lycklig på jobbet? 凯润 在 公司 很 开心 吗 ? ના, કેરન કામ પર ખુશ નથી.તેને કામ   પર અને ઘરમાં કંટાળો આવે છે. no|Kiran|work|at|happy|is not|him|work|at|and|at home|distraction|comes|is Nein, Kathrin ist bei der Arbeit nicht glücklich, sie ist bei der Arbeit und zu Hause gelangweilt. No, Karen is not happy at work, she is bored at work, and at home. No, Karen no está contenta en el trabajo, está aburrida en el trabajo y en casa. Non, Catherine n'est pas heureuse au travail, elle s'ennuie au travail et à la maison. No, Carla non è felice al lavoro, lei è annoiata a casa e al lavoro. いいえ 、 カレン は 仕事 で は 幸せ では ありません 。 아니요, 가영이는 회사에서 행복하지 않아요 회사와 집이 지루해요. Nee, Karin is niet gelukkig op haar werk, ze verveelt zich op haar werk en thuis. Não, Karen não está feliz no trabalho, ela está entediada no trabalho e em casa. Нет, Карина на работе несчастна, oна скучает на работе и дома. Nej, Karin är inte lycklig på jobbet, hon är uttråkad på jobbet och hemma. 不 , 凯润 在 公司 不 开心 , 她 在 家里 也 不 开心 。

2) કેરન દરરોજ એકની એક જ વસ્તુ કરે છે. Kiran|every day|one|one|only|task|does|is 2) Kathrin macht jeden Tag dasselbe. 2) Karen does the same thing every day. 2) Karen hace lo mismo todos los días. 2) Catherine fait la même chose tous les jours. 2) Carla fa la stessa cosa tutti i giorni. 2) カレン は 毎日 同じ こと を して います 。 2) 가영이는 매일 같은 것을 해요. 2) Karin doet elke dag hetzelfde. 2) Karen faz as mesmas coisas todos os dias. 2) Карина делает одно и то же каждый день. 2) Karin gör samma sak varje dag. 2) 凯润 每天 做 着 同样 的 事情 。 શું કેરન ઘણી અલગ વસ્તુઓ કરે છે? does|Kiran|many|different|things|does|is Macht Kathrin viele verschiedene Dinge? Does Karen do many new things? ¿Hace Karen muchas cosas nuevas? Est-ce que Catherine fait beaucoup de choses ? Carla fa tante cose nuove? カレン は たくさんの 新しい こと を して います か ? 가영이는 매일 새로운 것을 해요? Doet Karin veel nieuwe dingen? Karen faz muitas coisas novas? Карина делает много нового? Gör Karin många nya saker? 凯润 每天 做 着 不同 的 事情 吗 ? ના, કેરન દરરોજ એકની એક જ વસ્તુ કરે છે. no|Kiran|every day|one|one|only|thing|does|is Nein, Kathrin macht jeden Tag dasselbe. No, Karen does the same thing every day. No, Karen hace lo mismo todos los días. Non, Catherine fait la même chose tous les jours. No, Carla fa la stessa cosa tutti i giorni. いいえ 、 カレン は 毎日 同じ こと を して います 。 아니요, 가영이는 매일 같은 것을 해요. Nee, Karin doet elke dag hetzelfde. Não, Karen faz as mesmas coisas todos os dias. Нет, Карина делает одно и то же каждый день. Nej, hon gör samma saker varje dag. 不 , 凯润 每天 做 着 相同 的 事情 。

3) કેરનને નવો શોખ જોઈએ છે. Kiran|new|hobby|wants|is 3) Kathrin will ein neues Hobby. 3) Karen wants a new hobby. 3) Karen quiere un nuevo pasatiempo. 3) Catherine veut un nouveau passe-temps. 3) Carla vuole un nuovo passatempo. 3) カレン は 新しい 趣味 が ほしい です 。 3) 가영이는 새로운 취미를 원해요. 3) Karin zoekt een nieuwe hobby. 3) Karen quer um novo hobby. 3) Карина хочет новое хобби. 3) Karin vill ha en ny hobby. 3) 凯润 想要 有 一个 新 的 爱好 。 શું કેરનને નવો શોખ જોઈએ છે? Will Kathrin ein neues Hobby? Does Karen want a new hobby? ¿Quiere Karen un nuevo pasatiempo? Catherine veut-elle un nouveau passe-temps? Carla vuole un nuovo passatempo? カレン は 新しい 趣味 が ほしい です か ? 가영이는 새로운 취미를 원해요? Zoekt Karin een nieuwe hobby? Karen quer um novo hobby? Карина хочет новое хобби? Vill Karin ha en ny hobby? 凯润 想要 一 个 新 的 爱好 吗 ? હા, કેરનને નવો શોખ જોઈએ છે. yes|Kiran|new|hobby|needs|has Ja, Kathrin will ein neues Hobby. Yes, Karen wants a new hobby. Sí, Karen quiere un nuevo pasatiempo. Oui, Catherine veut un nouveau passe-temps. Si, Carla vuole un nuovo passatempo. はい 、 カレン は 新しい 趣味 が ほしい です 。 네, 가영이는 새로운 취미를 원해요. Ja, Karin zoekt een nieuwe hobby. Sim, Karen quer um novo hobby. Да, Карина хочет новое хобби. Ja, Karin vill ha en ny hobby. 是 的 , 凯润 想要 一 个 新 的 爱好 。

4) કેરનનું ભોજન સ્વાદિષ્ટ નથી બનતું. Kiran's|food|tasty|is not|becoming 4) Kathrins Essen schmeckt nicht gut. 4) Karen's food does not taste good. 4) La comida de Karen no sabe bien. 4) La nourriture de Catherine n'a pas bon goût. 4) Il cibo di Carla non ha un buon sapore. 4) カレン の 料理 は おいしく ありません 。 4) 가영이의 음식은 맛이 없어요. 4) Karins eten smaakt niet lekker. 4) A comida de Karen não tem um gosto bom. 4) Пища Карины - невкусная. 4) Karins mat smakar inte gott. 4) 凯润 做 的 饭 不 好吃 。 શું કેરન સારી રસોઈયણ છે? is|Kiran|good|cook| Ist Kathrin eine gute Köchin? Is Karen a good cook? ¿Es Karen una buena cocinera? Catherine est-elle une bonne cuisinière ? Carla è una buona cuoca? カレン は 料理 が 上手 です か ? 가영이는 요리를 잘해요? Kan Karin goed koken? Karen é uma boa cozinheira? Карина хороший повар? Är Karin en bra kock? 凯润 是 一 个 好 厨师 吗 ? ના, કેરન સારી રસોઈયણ નથી. no|Kiran|good|cook|is not Nein, Kathrin ist keine gute Köchin. No, Karen is not a good cook. No, Karen no es una buena cocinera. Non, Catherine n'est pas une bonne cuisinière. No, Carla non è una buona cuoca. いいえ 、 カレン は 料理 が 上手 では ありません 。 아니요, 가영이는 요리를 잘하지 못해요. Nee, Karin kan niet goed koken. Não, Karen não é uma boa cozinheira. Нет, Карина не хороший повар. Nej, Karin är inte en bra kock. 不 , 凯润 不是 一 个 好 厨师。 તેનું ભોજન સ્વાદિષ્ટ નથી બનતું. its|food|tasty|is not|becoming Ihr Essen schmeckt nämlich nicht gut. Her food does not taste good. Su comida no sabe bien. Sa nourriture n'a pas bon goût. Il suo cibo non ha un buon sapore. 彼女 の 料理 は おいしく ありません 。 그녀의 음식은 맛이 없어요. Zijn eten smaakt niet heerlijk. A comida dela não tem um gosto bom. Её пища - невкусная. Hennes mat smakar inte gott. 她 做 的 饭 不 好吃 。

5) કેરનને પાણીથી બીક લાગે છે. Kiran|from water|fear|feels|is 5) Kathrin hat Angst vor Wasser. 5) Karen is afraid of water. 5) A Karen le da miedo el agua. 5) Catherine a peur de l'eau. 5) Carla ha paura dell'acqua. 5) カレン は 水 が こわい です 。 5) 가영이는 물을 무서워해요. 5) Karin is bang voor water. 5) Karen tem medo de água. 5) Карина боится воды. 5) Karin är rädd för vatten. 5) 凯润 很 怕水 。 શું કેરનને તરવું ગમે છે? Schwimmt Kathrin gerne? Does Karen like swimming? ¿Le gusta nadar a Karen? Catherine aime-t-elle nager ? A Carla piace nuotare? カレン は 水泳 が 好き です か ? 가영이는 수영을 좋아해요? Houdt Karin van zwemmen? Karen gosta de nadar? Карина любит плавать? Gillar Karin att simma? 凯润 喜欢 游泳 吗 ? ના, કેરનને તરવું નથી ગમતું. no|Kiran|swimming|does not|like Nein, Kathrin schwimmt nicht gerne. No, Karen does not like swimming. No, a Karen no le gusta nadar. Non, Catherine n'aime pas nager. No, a Carla non piace nuotare. いいえ 、 カレン は 水泳 が 嫌い です 。 아니요, 가영이는 수영을 좋아하지 않아요. Nee, Karin houdt niet van zwemmen. Não, Karen não gosta de nadar. Нет, Карина не любит плавать. Karin gillar inte att simma. 不 , 凯润 不 喜欢 游泳 。 તે પાણીથી બીવે છે. He|with water|drinks| Sie hat nämlich Angst vor Wasser. She is afraid of water. Le da miedo el agua. Elle a peur de l'eau. Lei ha paura dell'acqua. 彼女 は 水 が こわい です 。 물을 무서워해요. Ze is bang voor water. Ela tem medo de água. Она боится воды. Hon är rädd för vatten. 她 怕水 。

6) કેરન પાલતું પ્રાણીની દુકાનમાં એક બિલાડી જોવે છે. Kiran|pet|animal's|in the shop|one|cat|sees|is 6) Kathrin sieht in einer Tierhandlung eine Katze. 6) Karen sees a cat in a pet store. 6) Karen ve un gato en la tienda de mascotas. 6) Catherine voit un chat dans un magasin d'animaux. 6) Carla vede un gatto in un negozio di animali. 6) カレン は ペット ショップ で 猫 を 見ます 。 6) 가영이는 애완동물 가게에서 고양이를 봐요. 6) Karin ziet een dierenwinkel. 6) Karen vê um gato em uma loja de animais. 6) Карина видит кошку в магазине домашних животных. 6) Karin ser en katt i djuraffären. 6) 凯润 在 宠物店 里 看到 一 只 猫 。 શું કેરન પાલતું પ્રાણીની દુકાનમાં એક બિલાડી જોવે છે? Sieht Kathrin in einer Tierhandlung eine Katze? Does Karen see a cat in a store? ¿Ve Karen un gato en la tienda? Est-ce que Catherine voit un chat dans un magasin ? Carla vede un gatto in un negozio? カレン は お店 で 猫 を 見ます か ? 가영이는 애완동물 가게에서 고양이를 봐요? Ziet Karin een kat in de dierenwinkel? Karen vê um gato na loja? Карина видит кошку в магазине? Ser Karin en katt i djuraffären? 凯润 在 宠物店 里 看到 了 一 只 猫 吗 ? હા, કેરન પાલતું પ્રાણીની દુકાનમાં એક બિલાડી જોવે છે. yes|Kiran|pet|animal|in the shop|a|cat|sees|is Ja, Kathrin sieht in einer Tierhandlung eine Katze. Yes Karen sees a cat in a pet store. Sí, Karen ve un gato en la tienda de mascotas. Oui, Catherine voit un chat dans un magasin d'animaux. Si Carla vede un gatto in un negozio di animali. はい 、 カレン は ペット ショップ で 猫 を 見ます 。 네, 가영이는 애완동물 가게에서 고양이를 봐요. Ja, Karin ziet een kat in de dierenwinkel. Sim, Karen vê um gato em uma loja de animais. Да, Карина видит кошку в магазине домашних животных. Ja, Karin ser en katt i djuraffären. 是 的 , 凯润 在 宠物店 里 看到 了 一 只 猫 。

7) કેરન પાલતું પ્રાણીની દુકાનમાંથી બિલાડી ખરીદે છે. Kiran|pet|animal's|from the store|cat|buys|is 7) Kathrin kauft die Katze in der Tierhandlung. 7) Karen buys the cat from the pet store. 7) Karen compra el gato en la tienda de mascotas. 7) Catherine achète le chat du magasin d'animaux. 7) Carla compra il gatto dal negozio di animali. 7) カレン は ペット ショップ で 猫 を 買います 。 7) 가영이는 애완동물 가게에서 고양이를 사요. 7) Karin koopt de kat in de dierenwinkel. 7) Karen compra o gato da loja de animais. 7) Карина покупает кошку из магазина домашних животных. 7) Karin köper katten från djuraffären. 7) 凯润 买下 了 宠物店 里 的 那 只 猫 。 શું કેરન બિલાડી ખરીદે છે? Kauft Kathrin die Katze? Does Karen buy the cat? ¿Compra Karen el gato? Est-ce que Catherine achète le chat ? Carla compra il gatto? カレン は 猫 を 買います か ? 가영이는 고양이를 사요? Koopt Karin de kat? Karen compra o gato? Карина покупает кошку? Köper Karin katten? 凯润 买下 了 那 只 猫 吗 ? હા, કેરન પાલતું પ્રાણીની દુકાનમાંથી બિલાડી ખરીદે છે. yes|Kiran|pet|animal|from the store|cat|buys|is Ja, Kathrin kauft die Katze in der Tierhandlung. Yes, Karen buys the cat from the pet store. Sí, Karen compra el gato en la tienda de mascotas. Oui, Catherine achète le chat du magasin d'animaux. Si, Carla compra il gatto dal negozio di animali. はい 、 カレン は ペット ショップ で 猫 を 買います 。 네, 가영이는 애완동물 가게에서 고양이를 사요. Ja, Karin koopt de kat in de dierenwinkel. Sim, Karen compra o gato da loja de animais. Да, Карина покупает кошку из магазина домашних животных. Ja, Karin köper katten från djuraffären. 是 的 , 凯润 买下 了 宠物店 里 的 那 只 猫 。

8)  કેરન હવે ખૂબ ખુશ છે કારણકે તેની પાસે બિલાડી છે. Karen|now|very|happy|is|because|her|has|cat| 8) Kathrin ist jetzt sehr glücklich, weil sie eine Katze hat. 8) Karen is now very happy because she has a cat. 8) Karen está a hora muy contenta porque tiene un gato. 8) Catherine est très heureuse maintenant car elle a un chat. 8) Carla ora è felice perché ha un gatto. 8) カレン は 今 とても 幸せ です なぜなら 彼女 は 猫 が いる から です 。 8) 가영이는 고양이를 사서 매우 행복해요. 8) Karin is nu erg gelukkig omdat ze een kat heeft. 8) Karen está muito feliz agora porque ela tem um gato. 8) Карина теперь очень счастливая , потому что у неё есть кошка. 8) Karin är nu mycket glad eftersom hon har en katt. 8) 凯润 现在 很 开心 , 因为 她 有 了 一 只 猫 。 શું કેરનને હવે કંટાળો આવે છે? Ist Kathrin jetzt gelangweilt? Is Karen bored now? ¿Está Karen aburrida ahora? Est-ce que Catherine s'ennuie maintenant ? Carla è annoiata ora? カレン は 今 退屈 です か ? 가영이는 지루해요? Verveelt Karin zich op dit moment? Karen está entediada agora? Карине скучно сейчас? Är Karin uttråkad nu? 凯润 现在 很 无聊 吗 ? ના, કેરનને હવે કંટાળો નથી આવતો. no|Kiran|now|boredom|not|comes Nein, Kathrin ist jetzt nicht gelangweilt. No, Karen is not bored. No, Karen no está aburrida. Non, Catherine ne s'ennuie pas. No, Carla non è annoiata. いいえ 、 カレン は 退屈 では ありません 。 아니요, 가영이는 지루하지 않아요. Nee, Karin verveelt zich niet. Não, Karen não está mais entediada. Нет, Карине не скучно. Nej, Karin är inte uttråkad. 不 , 凯润 不再 无聊 了 。 તે હવે ખૂબ ખુશ છે કારણકે તેની પાસે બિલાડી છે. He|now|very|happy|is|because|his|with|cat| Sie ist jetzt sehr glücklich, weil sie eine Katze hat. She is now very happy because she has a cat. Ahora está muy contenta porque tiene un gato. Elle est très heureuse maintenant car elle a un chat. Lei è felice ora perché ha un gatto. 彼女 は 今 とても 幸せ です なぜなら 彼女 は 猫 を 飼って いる から です 。 이제 고양이가 있어서 매우 행복해요. Ze is nu erg gelukkig omdat ze een kat heeft. Ela está muito feliz agora porque ela tem um gato. Она теперь очень счастливая , потому что у неё есть кошка. Hon är nu mycket glad eftersom hon har en katt. 她 现在 很 开心 , 因为 她 有 了 一 只 猫 。