×

Nós usamos os cookies para ajudar a melhorar o LingQ. Ao visitar o site, você concorda com a nossa política de cookies.

image

LingQ Mini Stories, 9 - ઍન્ડી પાસે નવી ગર્લફ્રેન્ડ છે

9 - ઍન્ડી પાસે નવી ગર્લફ્રેન્ડ છે

વાર્તા-૯

અ) ઍન્ડી પાસે નવી ગર્લફ્રેન્ડ છે. તેની ગર્લફ્રેન્ડનું નામ સારા છે.

ઍન્ડી સારા માટે રાત્રિ ભોજન બનાવવા માંગે છે.

તે કરિયાણાની દુકાને જાય છે.

તે ટોકરી અને કાર્ટ લે છે.

તે શાકભાજીની ગલીને બાજુમાંથી નીકળે છે.

તે ફ્રીઝરમાં માછલી સામે જુએ છે.

તે સલાડ કાઉન્ટર ની નજીક ઉભો રહે છે.

છેવટે, તે દુકાન છોડીને જતો રહે છે.

ઍન્ડી ઘરે જાય છે અને પીઝા ઓર્ડર કરે છે.

બ) મારી પાસે નવી ગર્લફ્રેન્ડ છે. તેનું નામ સારા છે.

હું તેની માટે રાત્રિ ભોજન બનાવવા માગું છું.

હું કરિયાણાની દુકાને જાઉં છું.

હું ટોકરી અને કાર્ટ લઉ છું.

હું શાકભાજીની ગલીની બાજુમાંથી નીકળું છું.

હું ફ્રીઝરમાં માછલી સામે જોઉં છું.

હું સલાડ કાઉન્ટરની નજીક ઉભો રહું છું.

છેવટે, હું દુકાન છોડીને જતો રહું છું.

હું ઘરે જવ છું અને પીઝા ઓર્ડર કરું છું.

પ્રશ્નો:

1)ઍન્ડી પાસે સારા નામની નવી ગર્લફ્રેન્ડ છે. શું ઍન્ડી પાસે નવી ગર્લફ્રેન્ડ છે? હા, ઍન્ડી પાસે નવી ગર્લફ્રેન્ડ છે. તેનું નામ સારા છે.

2) ઍન્ડી સારા માટે રાત્રિ ભોજન બનાવવા માંગે છે. શું ઍન્ડી સારા માટે દિવસનું ભોજન બનાવવા માંગે છે? ના, ઍન્ડી સારા માટે દિવસનું ભોજન બનવવા નથી માંગતો. તે રાત્રે ભોજન બનાવવા માંગે છે.

3)ઍન્ડી કરિયાણાની દુકાને કરિયાણું લેવા જાય છે. શું ઍન્ડી કરિયાણાની દુકાને જાય છે? હા, ઍન્ડી કરિયાણાની દુકાને કરિયાણું લેવા જાય છે.

4) ઍન્ડી શાકભાજીની ગલીની બાજુમાંથી નીકળે છે. શું ઍન્ડી શાકભાજી ખરીદે છે? ના,ઍન્ડી શાકભાજી નથી ખરીદતો. તે શાકભાજીની ગલીની બાજુમાંથી નીકળે છે.

5)ઍન્ડી ફ્રીઝરમાં માછલી સામે જુએ છે પણ એક પણ માછલી ખરીદતો નથી. શું ઍન્ડી માછલી સામે જુએ છે? હા, ઍન્ડી ફ્રીઝરમાં માછલી સામે જુએ છે તે એક પણ માછલી ખરીદતો નથી.

6) ઍન્ડી છેવટે દુકાન છોડીને ઘરે જતો રહે છે. શું ઍન્ડી દુકાનમાં રોકાય છે? ના, ઍન્ડી છેવટે દુકાન છોડીને ઘરે જતો રહે છે.

7) ઍન્ડી એના બદલે પીઝા ઓર્ડર કરે છે. શું ઍન્ડી રાત્રિભોજન બનાવે છે? ના, ઍન્ડી રાત્રિભોજન નથી બનાવતો તે એના બદલે પીઝા ઓર્ડર કરે છે.

Learn languages from TV shows, movies, news, articles and more! Try LingQ for FREE

9 - ઍન્ડી પાસે નવી ગર્લફ્રેન્ડ છે Andy|has|new|girlfriend| Andy|Andy|nueva|novia|tiene 9 - Andy has a new girlfriend 9 - Andy tiene una nueva novia 9 – Andy tem uma nova namorada

વાર્તા-૯ story (1) historia (1) Geschichte 9 Story-9 Historia 9 Histoire n°9 Storia 9 Story 9 Story 9 Verhaal 9 História 9 История 9 Berättelse 9 故事9

અ) ઍન્ડી પાસે નવી ગર્લફ્રેન્ડ છે. |Andy|at|new|girlfriend| A) Andi hat eine neue Freundin. A) Andy has a new girlfriend. A) Andrés tiene una nueva novia. A) André a une nouvelle petite amie. A) Andrea ha una nuova fidanzata. A ) アンディ は 新しい 彼女 が います 。 A) 형석이는 새로운 여자친구가 있다. A) Anton heeft een nieuwe vriendin. A) Chandi tem uma nova namorada. А) У Андрея новая девушка. A) Andreas har en ny flickvän. A)安迪 有 一个 新 女朋友 。 તેની ગર્લફ્રેન્ડનું નામ સારા છે. her|girlfriend's|name|Sara| su|novia|nombre|Sara|es Seine Freundin heißt Sarah. His girlfriend's name is Sara. Su novia se llama Sara. Sa petite amie s'appelle Sarah. La sua fidanzata si chiama Sara. 彼 の 彼女 の 名前 は サラ です 。 그의 여자친구의 이름은 효진이다. Zijn vriendin heet Sara. Sua namorada se chama Sara. Его девушку зовут Сара. Hans flickväns namn är Sara. 他 的 女朋友 的 名字 叫 萨拉 。

ઍન્ડી સારા માટે રાત્રિ ભોજન બનાવવા માંગે છે. |Sara|for|dinner|dinner|to make|"wants to"| Andy||para|cena|cena|preparar|quiere| Andi will für Sarah kochen. Andy wants to make dinner for Sara. Andrés quiere preparar la cena para Sara. André veut cuisiner un dîner pour Sarah. Andrea vuole prepararle la cena. アンディ は サラ の ため に 夕食 を 作りたい です 。 형석이는 효진이를 위해 저녁을 만들어주고 싶다. Anton wil vanavond koken voor Sara. Chandi quer fazer um jantar para Sara. Андрей хочет приготовить ужин для Сары. Andreas vill laga en middag till Sara. 安迪 想 为 萨拉 做 一次 晚饭 。

તે કરિયાણાની દુકાને જાય છે. he|grocery|the grocery store|goes| él|la tienda de abarro|la tienda|va|va Er geht in den Supermarkt. He goes to the grocery store. Va al supermercado. Il va faire les courses au supermarché. Va al negozio di alimentari. 彼 は 食料品店 に 行きます 。 그는 마트에 간다. Hij gaat naar de supermarkt. Ele vai ao mercado. Он идёт в магазин. Han går till mataffären. 他 去 了 超市 。

તે ટોકરી અને કાર્ટ લે છે. he|the bag|and|cart|takes| él|la mochila|y||toma|es Andi nimmt sich einen Korb und einen Einkaufswagen. Andy gets a basket and a cart. Andrés toma una cesta y un carrito. André prend un panier et un chariot. Prende un cestino e un carrello. アンディ は バスケット と カート を 手 に します 。 형석이는 장바구니와 카트를 가져간다. Anton neemt een mandje en een winkelkar. Chandi pega um cesto e um carrinho. Андрей берёт корзину и тележку. Andreas tar en korg och en vagn. 安迪 拿 了 一个 篮子 和 一辆 购物车 。

તે શાકભાજીની ગલીને બાજુમાંથી નીકળે છે. |vegetable market's|the alley|"from the side"|"passes through"| ella|vegetal|calle de verduras|por el lado|sale|sale Er geht am Gemüseregal vorbei. He walks past the vegetable aisle. Pasa por el pasillo de las verduras. Il passe à côté du rayon de légumes. Passa la corsia delle verdure. 彼 は 野菜 コーナー を 通り過ぎます 。 그는 야채 코너를 지나간다. Hij wandelt voorbij de gang met groenten. Ele passa pelo corredor de vegetais. Он проходит мимо рядов с овощами. Han går förbi gången med grönsaker. 他 路过 了 放 蔬菜 的 通道 。

તે ફ્રીઝરમાં માછલી સામે જુએ છે. he|in the freezer|fish|in front of|looking| ella|el congelador|pescado|frente a|mira| Er sieht sich den Fisch in der Tiefkühltruhe an. He looks at the fish in the freezer. Mira el pescado en el congelador. Il regarde le poisson au rayon surgelé. Guarda il pesce nel congelatore. 彼 は 冷凍庫 に 魚 を 見つけます 。 그는 냉동고에 있는 생선을 본다. Hij kijkt naar de vis in de diepvriezer. Ele olha um peixe no freezer. Он смотрит на рыбу в холодильнике. Han tittar på fisken i frysen. 他 看 了 看 冰柜里 的 鱼 。

તે સલાડ કાઉન્ટર ની નજીક ઉભો રહે છે. he|salad|counter|of|near the|stands near|stands| él|ensalada|de la ensalada||cerca de|de pie|permanecer|está Andi steht lange Zeit bei den Süßigkeiten. He stands near the salad counter. Se para cerca del mostrador de las ensaladas. Il s'arrête au comptoir des salades. Si ferma vicino al banco delle insalate. 彼 は サラダ コーナー の 近く に 立ちます 。 그는 샐러드 코너 근처에 선다. Hij staat bij het saladebuffet. Ele para no balcão das saladas. Он стоит рядом с прилавком с салатами. Han står nära salladsdisken. 它站在沙拉柜台附近。

છેવટે, તે દુકાન છોડીને જતો રહે છે. finally||the store|leaving|keeps going|stays| al final|él|la tienda|dejar|va|permanece|verbo auxiliar Endlich verlässt er den Supermarkt. Finally, he leaves the store. Al final, se va de la tienda. En fin de compte, il quitte le magasin. Alla fine, lascia il negozio. 最後 に 、 彼 は お店 を 出ます 。 결국 그는 가게를 나간다. Uiteindelijk verlaat hij de winkel. Finalmente ele vai embora do mercado. Наконец, он уходит из магазина. Till slut lämnar han affären. 最后 , 他 离开 了 超市 。

ઍન્ડી ઘરે જાય છે અને પીઝા ઓર્ડર કરે છે. |home|go||and|pizza|order|does| Andy|a casa|va a|va||pizza|pedido|hace|verbo auxiliar Andi geht nach Hause und bestellt Pizza. Andy goes home and orders pizza. Andrés se va a casa y pide una pizza. André rentre chez lui et commande une pizza. Andrea va a casa e ordina delle pizze. アンディ は 家 に 帰り ピザ を 注文 します 。 형석이는 집에 가서 피자를 주문한다. Anton gaat naar huis en bestelt pizza. Chandi vai para casa e pede uma pizza. Андрей идёт домой и заказывает пиццу. Andreas går hem och beställer pizza. 安迪 回到 家 叫 了 批萨 外卖 。

બ) મારી પાસે નવી ગર્લફ્રેન્ડ છે. |my|with me|new|girlfriend| B) Ich habe eine neue Freundin. B) I have a new girlfriend. B) Tengo una nueva novia. B) J'ai une nouvelle petite amie. B) Ho una nuova fidanzata. B ) 私 は 新しい 彼女 が います 。 B) 나는 새로운 여자친구가 있다. B) Ik heb een nieuwe vriendin. B) Eu tenho uma nova namorada. Б) У меня есть девушка. B) Jag har en ny flickvän. B)我 有 一个 新 女朋友 。 તેનું નામ સારા છે. its|name|| Meine Freundin heißt Sarah. Her name is Sara. Se llama Sara. Elle s'appelle Sarah. Si chiama Sara. 彼女 の 名前 は サラ です 。 그녀의 이름은 효진이다. Haar naam is Sara. O nome dela é Sara. Её зовут Сара. Hennes namn är Sara. 我 的 女朋友 的 名字 叫 萨拉 。

હું તેની માટે રાત્રિ ભોજન બનાવવા માગું છું. I|her|for her|dinner|dinner|to make|want|am yo|ella|para ella|cena|cena|preparar|quiero|verbo auxiliar Ich will für Sarah kochen. I want to make dinner for Sara. Quiero preparar la cena para Sara. Je veux cuisiner un dîner pour Sarah. Voglio prepararle la cena. 私 は サラ の ため に 夕食 を 作りたい です 。 나는 효진이를 위해 저녁을 만들어주고 싶다. Ik wil vanavond koken voor Sara. Eu quero fazer uma janta para Sara. Я хочу приготовить ужин для Сары. Jag vill laga middag till Sara. 我 想 为 萨拉 做 一次 晚饭 。

હું કરિયાણાની દુકાને જાઉં છું. I|grocery|the grocery store|I go|am Ich gehe in den Supermarkt. I go to the grocery store. Voy al supermercado. Je vais faire les courses au supermarché. Vado al negozio di alimentari. 私 は 食料品店 に 行きます 。 나는 마트에 간다. Ik ga naar de supermarkt. Eu vou ao mercado. Я иду в магазин. Jag går till mataffären. 我 去 了 超市 。

હું ટોકરી અને કાર્ટ લઉ છું. |trophy||cart (1)|I take| yo|la mochila|y|carro|llevo|estoy Ich nehme mir einen Korb und einen Einkaufswagen. I get a basket and a cart. Tomo una cesta y un carrito. Je prends un panier et un chariot. Prendo un cestino e un carrello. 私 は バスケット と カート を 手 に します 。 나는 장바구니와 카트를 가져간다. Ik neem een mandje en een winkelkar. Eu pego um cesto e um carrinho. Я беру корзину и тележку. Jag tar en korg och en vagn. 我 拿 了 一个 篮子 和 一辆 购物车 。

હું શાકભાજીની ગલીની બાજુમાંથી નીકળું છું. |vegetable||side|I exit| Ich gehe am Gemüseregal vorbei. I walk past the vegetable aisle. Paso por el pasillo de las verduras. Je passe à côté du rayon de légumes. Passo il corridoio delle verdure. 私 は 野菜 コーナー を 通り過ぎます 。 나는 야채 코너를 지나간다. Ik wandel voorbij de gang met groenten. Eu passo pelo corredor dos vegetais. Я прохожу мимо рядов с овощами. Jag går förbi gången med grönsaker. 我 路过 了 放 蔬菜 的 通道 。

હું ફ્રીઝરમાં માછલી સામે જોઉં છું. |in the freezer|fish|in front of|I see| Ich sehe mir den Fisch in der Tiefkühltruhe an. I look at the fish in the freezer. Miro el pescado en el congelador. Je regarde le poisson au rayon surgelé. Guardo il pesce nel congelatore. 私 は 冷凍庫 に 魚 を 見つけます 。 나는 냉동고에 있는 생선을 본다. Ik kijk naar de vis in de diepvriezer. Eu vejo um peixe no freezer. Я смотрю на рыбу в холодильнике. Jag tittar på fisken i frysen. 我 看 了 看 冰柜 里 的 鱼 。

હું સલાડ કાઉન્ટરની નજીક ઉભો રહું છું. I|salad|of the counter|near|standing|I stay| yo|ensalada|de la ensalada|cerca de|de pie|estoy|estoy Ich stehe lange Zeit bei den Süßigkeiten. I stand near the salad counter. Me paro cerca del mostrador de las ensaladas. Je m'arrête au comptoir des salades. Mi fermo vicino al banco delle insalate. 私 は サラダ コーナー の 近く に 立ちます 。 나는 샐러드 코너 근처에 선다. Ik sta bij het saladebuffet. Eu paro perto do balão das saladas. Я стою рядом с прилавком с салатами. Jag står nära salladsdisken. 我站在沙拉柜台附近。

છેવટે,  હું દુકાન છોડીને જતો રહું છું. finally|I|store|leaving|going|I stay| al final|yo|la tienda|dejar|voy|quedo|estoy Endlich verlasse ich den Supermarkt. Finally, I leave the store. Al final, me voy de la tienda. En fin de compte, je quitte le magasin. Alla fine, lascio il negozio. 最後 に 、 私 は お店 を 出ます 。 결국 나는 가게를 나간다. Uiteindelijk verlaat ik de winkel. Finalmente eu saio do mercado. Наконец, я ухожу из магазина. Till slut lämnar jag affären. 最后 , 我 离开 了 超市 。

હું ઘરે  જવ છું અને પીઝા ઓર્ડર કરું છું. |home|go|I am|and|pizza|order|I do| yo|en casa|voy|estoy|y|pizza|pido|ordeno|estoy Ich gehe nach Hause und bestelle Pizza. I go home and order pizza. Me voy a casa y pido una pizza. Je rentre chez moi et commande une pizza. Vado a casa e ordino delle pizze. 私 は 家 に 帰り ピザ を 注文 します 。 나는 집에 가서 피자를 주문한다. Ik ga naar huis en bestel pizza. Eu vou para casa e peço uma pizza. Я иду домой и заказываю пиццу. Jag går hem och beställer pizza. 我 回到 家 叫 了 批萨 外卖 。

પ્રશ્નો: preguntas (1) Fragen: Questions: Preguntas: Questions: Domande: 質問 : 질문: Vragen: Perguntas: Вопросы: Frågor: 问题 :

1)ઍન્ડી પાસે  સારા નામની નવી ગર્લફ્રેન્ડ છે. Andy|has|Sara|name|new|girlfriend|is Andi|con|Sara|nombre|nueva|novia|tiene 1) Andi hat eine neue Freundin namens Sarah. 1) Andy has a new girlfriend named Sara. 1) Andrés tiene una nueva novia llamada Sara. 1) André a une nouvelle petite amie Sarah. 1) Andrea ha una nuova fidanzata. 1) アンディ は サラ と いう 名前 の 新しい 彼女 が います 。 1) 형석이는 효진이라는 새로운 여자친구가 있어요. 1) Anton heeft een nieuwe vriendin die Sara heet. 1) Chandi tem uma nova namorada chamada Sara. 1) У Андрея новая девушка, которую зовут Сара. 1) Andreas har en ny flickvän som heter Sara. 1) 安迪 有 一个 新 女朋友 名字 叫 萨拉 。 શું ઍન્ડી પાસે નવી ગર્લફ્રેન્ડ છે? what|Andy|by|new|| Hat Andi eine neue Freundin? Does Andy have a new girlfriend? ¿Tiene Andrés una nueva novia? André a-t-il une nouvelle petite amie? Andrea ha una nuova fidanzata? アンディ は 新しい 彼女 が います か ? 형석이는 새로운 여자친구가 있어요? Heeft Anton een nieuwe vriendin? Chandi tem uma nova namorada? У Андрея новая девушка? Har Andreas en ny flickvän? 安迪 有 了 一个 新 女朋友 么 ? હા, ઍન્ડી પાસે નવી ગર્લફ્રેન્ડ છે. yes||by||| Ja, Andi hat eine neue Freundin. Yes, Andy has a new girlfriend. Sí, Andrés tiene una nueva novia. Oui, André a une nouvelle petite amie. Si, Andrea ha una nuova fidanzata. はい 、 アンディ は 新しい 彼女 が います 。 네, 형석이는 새로운 여자친구가 있어요. Ja, Anton heeft een nieuwe vriendin. Sim, Chandi tem uma nova namorada. Да, у Андрея новая девушка. Ja, Andreas har en ny flickvän. 是 的 , 安迪 有 了 一个 新 女朋友 。 તેનું નામ સારા છે. its|name|Sara| Sie heißt Sarah. Her name is Sara. Se llama Sara. Son nom est Sarah. Lei si chiama Sara. 彼女 の 名前 は サラ です 。 그녀의 이름은 효진이에요. Haar naam is Sara. Seu nome é Sara. Её зовут Сара. Hon heter Sara. 她 的 名字 叫 萨拉 。

2) ઍન્ડી સારા માટે રાત્રિ ભોજન બનાવવા માંગે છે. ||for|night|dinner|make|wants| 2) Andi will für Sarah kochen. 2) Andy wants to make Sara dinner. 2) Andrés quiere prepararle a Sara la cena. 2) André veut cuisiner un dîner pour Sarah. 2) Andrea vuole prepararle la cena. 2) アンディ は サラ に 夕食 を 作りたい です 。 2) 형석이는 효진이를 위해 저녁을 만들어주고 싶어요. 2) Anton wil vanavond koken voor Sara. 2) Chandi quer fazer um jantar para Sara. 2) Андрей хочет приготовить Саре ужин. 2) Andreas vill laga middag till Sara. 2) 安迪 想 为 萨拉 做 一次 晚饭 。 શું ઍન્ડી સારા માટે દિવસનું ભોજન બનાવવા માંગે છે? |||for|of the day|meal|make|wants| ||||del día|||| Will Andi für Sarah Frühstück machen? Does Andy want to make lunch for Sara? ¿Quiere Andrés preparar el almuerzo para Sara? André veut-il cuisiner un déjeuner pour Sarah? Andrea vuole prepararle il pranzo? アンディ は サラ の ため に 昼食 を 作りたい です か ? 형석이는 효진이를 위해 점심을 만들어주고 싶어요? Wil Anton lunch maken voor Sara? Chandi quer fazer um almoço para Sara? Андрей хочет приготовить Саре обед? Vill Andreas laga lunch till Sara? 安迪 想 给 他 的 女朋友 做 午餐 么 ? ના, ઍન્ડી સારા માટે દિવસનું ભોજન બનવવા નથી માંગતો. ||Sara|for|of the day||to make||I want ||||||||quiero Nein, Andi will für Sarah nicht Frühstück machen. No, Andy does not want to make lunch for Sara. No, Andrés no quiere preparar el almuerzo para Sara. Non, André ne veut pas cuisiner un déjeuner pour Sarah. No, Andrea non vuole prepararle il pranzo. いいえ 、 アンディ は サラ の ため に 昼食 を 作りたく は ありません 。 아니요, 형석이는 효진이를 위해 점심을 만들어주고 싶지 않아요. Nee, Anton wil geen lunch maken voor Sara. Não, ele não quer fazer um almoço para Sara. Нет, Андрей хочет приготовить Саре не обед. Nej, Andreas vill inte laga lunch till henne. 不 , 安迪 不想 为 萨拉 做 午餐 。 તે રાત્રે ભોજન બનાવવા માંગે છે. |at night|dinner|make|| Sondern für sie kochen. He wants to make her dinner. Quiere prepararle la cena. Il veut lui cuisiner un dîner. Vuole prepararle la cena. 彼 は 彼女 に 夕食 を 作りたい です 。 그는 그녀를 위해 저녁을 만들어주고 싶어요. Hij wil vanavond voor haar koken. Ele quer fazer um jantar para Sara. Он хочет приготовить ей ужин. Hon vill laga middag. 他 想 为 她 做 晚餐 。

3)ઍન્ડી કરિયાણાની દુકાને કરિયાણું લેવા જાય છે. |grocery|store|groceries|getting|goes| |de la tienda||tienda de abarro||| 3) Er geht in den Supermarkt, um Essen zu kaufen. 3) Andy goes to the grocery store to buy food. 3) Andrés va al supermercado a comprar comida. 3) André va faire les courses au supermarché. 3) Va al negozio di alimentari per comprare del cibo. 3) アンディ は 食料 を 買う ため に 食料品店 に 行きます 。 3) 형석이는 음식을 사러 마트에 가요. 3) Anton gaat naar de supermarkt om eten te kopen. 3) Chandi vai a um mercado comprar comida. 3) Андрей идёт в магазин, чтобы купить еды. 3) Andreas går till mataffären för att köpa mat. 3) 安迪 去 超市 买菜 。 શું ઍન્ડી  કરિયાણાની દુકાને જાય છે? what||grocery|store|go| Geht Andi in den Supermarkt? Does Andy go to the grocery store? ¿Va Andrés al supermercado? André va-t-il au supermarché? Andrea va al negozio di alimentari? アンディ は 食料品店 に いきます か ? 형석이가 마트에 가요? Gaat Anton naar de supermarkt? Chandi vai a um mercado? Андрей идёт в магазин? Går Andreas till mataffären? 安迪 去 了 超市 么 ? હા, ઍન્ડી કરિયાણાની દુકાને કરિયાણું લેવા જાય છે. ||grocery store|||getting|goes| |||la tienda|la tienda de abarro||| Ja, Andi geht in den Supermarkt, um Essen zu kaufen. Yes, Andy goes to the grocery store to buy food. Sí, Andrés va al supermercado a comprar comida. Oui, André va au supermarché faire les courses. Si, va al negozio di alimentari per comprare del cibo. はい 、 アンディ は 食料 を 買う ため に 食料品店 に 行きます 。 네, 형석이가 음식을 사러 마트에 가요. Ja, Anton gaat naar de supermarkt om eten te kopen. Sim, Chandi vai a um mercado para comprar comida. Да, Андрей идёт в магазин купить еды. Ja, Andreas går till mataffären för att köpa mat. 是 的 , 安迪 到 超市 去 买菜 。

4) ઍન્ડી  શાકભાજીની ગલીની બાજુમાંથી નીકળે છે. Andy|vegetable|of the alley|from the side|comes out| 4) Andi geht am Gemüseregal vorbei. 4) Andy walks past the vegetable section. 4) Andrés pasa por la sección de verduras. 4) André passe à côté du rayon de légumes. 4) Passa la corsia delle verdure. 4) アンディ は 野菜 コーナー を 通り過ぎます 。 4) 형석이는 야채 코너를 지나가요. 4) Anton wandelt voorbij de gang met groenten. 4) Chandi passa pelo corredor dos vegetais. 4) Андрей идёт мимо овощных рядов. 4) Andreas går förbi avdelningen med grönsaker. 4) 安迪 路过 了 蔬菜 区 。 શું ઍન્ડી શાકભાજી ખરીદે છે? what||vegetables|buys| |||compra| Kauft Andi Gemüse? Does Andy buy vegetables? ¿Compra Andrés verduras? André achète-t-il des légumes? Andrea compra le verdure? アンディ は 野菜 を 買います か ? 형석이가 야채를 사요? Koopt Anton groenten? Chandi compra vegetais? Андрей покупает овощи? Köper Andreas grönsaker? 安迪 买 了 蔬菜 么 ? ના,ઍન્ડી શાકભાજી નથી ખરીદતો. ||||buys ||||comprando Nein, Andi kauft kein Gemüse. No, Andy does not buy vegetables. No, Andrés no compra verduras. Non, André n'achète pas de légumes. No, non compra le verdure. いいえ 、 アンディ は 野菜 を 買いません 。 아니요, 형석이는 야채를 사지 않아요. Nee, Anton koopt geen groenten. Não, Chandi não compra vegetais. Нет, Андрей не покупает овощи. Nej, Andreas köper inte grönsaker. 没有 , 安迪 没有 买 蔬菜 。 તે શાકભાજીની ગલીની બાજુમાંથી નીકળે છે. ||alley|from the side|comes out| Er geht am Gemüseregal vorbei. He walks past the vegetable section. Andrés pasa por la sección de verduras. Il passe à côté du rayon de légumes. Lui supera il settore delle verdure. 彼 は 野菜 コーナー を 通り過ぎます 。 그는 야채 코너를 지나가요. Hij gaat voorbij de gang met groenten. Ele passa pelo corredor dos vegetais. Он проходит мимо овощей. Han går förbi avdelningen med grönsaker. 它从蔬菜小路的侧面出来。

5)ઍન્ડી ફ્રીઝરમાં માછલી સામે જુએ છે પણ એક પણ માછલી ખરીદતો નથી. |in the freezer|fish|in front of|looks||but|one|but|fish|buying|not ||pescado|frente a|||pero||pero||comprando| 5) Andi sieht sich den Fisch in der Tiefkühltruhe an, kauft ihn aber nicht. 5) Andy looks at the fish in the freezer, but he doesn't buy any. 5) Andrés mira el pescado en el congelador, pero no compra nada. 5) André regarde le poisson au rayon surgelé mais il n'achète rien. 5) Guarda il pesce nel congelatore, ma non ne compra. 5) アンディ は 冷凍庫 に 魚 を 見つけます 、 しかし 彼 は 何 も 買いません 。 5) 형석이는 냉동고에 있는 생선을 보지만 한 마리도 사지 않아요. 5) Anton kijkt naar de vis in de diepvriezer, maar koopt er geen. 5) Chandi olha um peixe no Freezer, mas ele não compra. 5) Андрей смотрит на рыбу в холодильнике, но не покупает её. 5) Andreas tittar på fisken i frysen, men han köper ingen. 5) 安迪 看 了 看 冰柜 里 的 鱼 , 但 他 并 没有 买 。 શું ઍન્ડી  માછલી સામે જુએ છે? ||fish|in front of|sees| Sieht sich Andi den Fisch an? Does Andy look at the fish? ¿Mira Andrés el pescado? André regarde-t-il le poisson? Andrea guarda il pesce? アンディ は 魚 を 見つけます か ? 형석이가 생선을 봐요? Kijkt Anton naar de vis? Chandi olha um peixe? Андрей смотрит на рыбу? Tittar Andreas på fisken? 安迪 看 鱼 了 么 ? હા, ઍન્ડી  ફ્રીઝરમાં માછલી સામે જુએ છે  તે એક પણ  માછલી ખરીદતો નથી. |||||||||||buying|not Ja, Andi sieht sich den Fisch in der Tiefkühltruhe an, kauft ihn aber nicht. Yes, Andy looks at the fish in the freezer, but he doesn't buy any. Sí, Andrés mira el pescado en el congelador, pero no compra nada. Oui, André regarde le poisson au rayon surgelé, mais il n'achète rien. Si, guarda il pesce nel congelatore, ma non lo compra. はい 、 アンディ は 冷凍庫 に 魚 を 見つけます 、しかし 彼 は 何 も 買いません 。 네, 형석이는 냉동고에 있는 생선을 보지만 한 마리도 사지 않아요. Ja, Anton kijkt naar de vis in de diepvriezer, maar hij koopt er geen. Sim, chandi olha um peixe no freezer mas não compra. Да, Андрей смотрит на рыбу в холодильнике, но не покупает её. Ja, Andreas tittar på fisken i frysen, men han köper ingen. 是 的 , 安迪 看 了 看 冰柜 里 的 鱼 , 但 他 并 没有 买 。

6) ઍન્ડી છેવટે દુકાન છોડીને ઘરે જતો રહે છે. |finally|shop|leaving|home|goes|stays| |finalmente||dejar|||| 6) Endlich verlässt er den Supermarkt und geht nach Hause. 6) Andy finally leaves the store and goes home. 6) Andrés al final se va de la tienda y se va a casa. 6) André part du magasin en fin de compte et rentre chez lui. 6) Andrea alla fine lascia il negozio e va a casa. 6) アンディ は とうとう お店 を 出て 家 に 帰ります 。 6) 형석이는 결국 가게를 나가서 집에 가요. 6) Anton verlaat uiteindelijk de winkel en gaat naar huis. 6) Chandi finalmente deixa o mercado e vai pra casa. 6) Андрей наконец-то выходит из магазина и идёт домой. 6) Andreas lämnar till slut affären och går hem. 6) 最后 , 安迪 离开 超市 回家 了 。 શું ઍન્ડી  દુકાનમાં  રોકાય છે? ||in the shop|stays|is ||la tienda|está| Bleibt Andi im Supermarkt? Does Andy stay in the store? ¿Se queda Andrés en la tienda? André reste-t-il dans le magasin? Andrea resta nel negozio? アンディ は お 店 に います か ? 형석이가 가게에 남아있어요? Blijft Anton in de winkel? Chandi fica no mercado? Андрей остаётся в магазине? Stannar Andreas i affären? 安迪 呆 在 超市 里 了 么 ? ના, ઍન્ડી  છેવટે દુકાન છોડીને ઘરે જતો રહે છે. ||finally|shop|||goes|stays| Nein, Andi verlässt den Supermarkt und geht nach Hause. No, Andy finally leaves the store and goes home. No, al final Andrés se va de la tienda y se va a casa. Non, André quitte le magasin et rentre chez lui. No, lascia il negozio e va a casa. いいえ 、 アンディ は とうとう お店 を 出て 家 に 帰ります 。 아니요, 형석이는 결국 가게를 나가서 집에 가요. Nee, Anton verlaat uiteindelijk de winkel en gaat naar huis. Não, ele finalmente deixa o mercado e vai pra casa. Нет, Андрей наконец-то выходит из магазина и идёт домой. Nej, Andreas lämnar till slut affären och går hem. 没有 , 安迪 后来 离开 超市 回家 了 。

7) ઍન્ડી  એના બદલે પીઝા ઓર્ડર કરે છે. |"instead of it"|"instead of"|pizza||does| |él|en lugar de|||| 7) Andi bestellt stattdessen Pizza. 7) Andy orders pizza instead. 7) Andrés decide mejor pedir pizza. 7) André commande une pizza à la place. 7) Andrea ordina delle pizze. 7) アンディ は 代わり に ピザ を 注文 します 。 7) 대신 형석이는 피자를 주문해요. 7) In plaats daarvan bestelt Anton pizza. 7) Chandi prefere pedir pizza. 7) Андрей заказывает пиццу. 7) Andreas beställer pizza istället. 7) 安迪 回到 家 叫 了 批萨 外卖 。 શું ઍન્ડી રાત્રિભોજન બનાવે છે? ||dinner|makes| Kocht Andi schlussendlich für Sarah? Does Andy make dinner? ¿Prepara Andrés la cena? André cuisine-t-il le dîner? Andrea prepara la cena? アンディ は 夕食 を 作ります か ? 형석이가 저녁을 만들어요? Maakt Anton eten klaar? Chandi faz o jantar? Андрей готовит ужин? Lagar Andreas middag? 安迪 做 碗饭 了 么 ? ના, ઍન્ડી રાત્રિભોજન નથી બનાવતો તે એના બદલે પીઝા ઓર્ડર કરે છે. ||||making|he|it|instead|pizza|order|does| no|Andy|cena|no|preparando||él|en su lugar|pizza|pedido|ordena|es Nein, Andi kocht nicht für Sarah, sondern bestellt stattdessen Pizza. No, Andy does not make dinner, he orders pizza instead. No, Andrés no prepara la cena, pide mejor pizza. Non, André ne cuisine pas le dîner, il commande une pizza à la place. No, non prepara la cena, invece ordina delle pizze. いいえ 、 アンディ は 夕食 を 作りません 彼 は 代わり に ピザ を 注文 します 。 앤디는 저녁을 만들지 않고 피자를 주문합니다. Nee, hij maakt geen eten klaar, in plaats daarvan bestelt hij pizza. Não, Chandi não faz o jantar, ele prefere pedir um pizza. Нет, Андрей не готовит ужин, вместо этого он заказывает пиццу. Nej, Andreas lagar inte middag, han beställer pizza istället. 没有 , 安迪 没有 做 晚饭 , 而是 叫 了 外卖 。