×

Мы используем cookie-файлы, чтобы сделать работу LingQ лучше. Находясь на нашем сайте, вы соглашаетесь на наши правила обработки файлов «cookie».

image

LingQ Mini Stories, 12 - જેનેટ બહુ કમ્પ્યુટર વાપરે છે

12 - જેનેટ બહુ કમ્પ્યુટર વાપરે છે

વાર્તા-૧૨

અ) જેનેટ બહુ કમ્પ્યુટર વાપરે છે. પણ, તેને નવા કોમ્પ્યુટરની જરૂર છે.

તેનું કોમ્પ્યુટર જુનું અને ધીમું છે.

તે ઇલેક્ટ્રોનિકની દુકાને જાય છે.

તે ઘણા બધા કોમ્પ્યુટર જોવે છે.

તેને તેના કોમ્પ્યુટર પર મોટી સ્ક્રીન જોઈએ છે.

અને તેને સારું કીબોર્ડ જોઈએ છે.

તે એક સારુ,વાદળી કોમ્પ્યુટર જોવે છે.

તેને સ્ક્રીન, કીબોર્ડ અને સ્ટાઈલ ગમે છે.

તે ક્રેડિટ કાર્ડથી કોમ્પ્યુટર ખરીદે છે.

બ) હું બહુ કમ્પ્યુટર વાપરું છું. પણ, મને નવા કોમ્પ્યુટરની જરૂર છે.

મારુ કોમ્પ્યુટર જુનું અને ધીમું છે.

હું ઇલેક્ટ્રોનિકની દુકાને જાઉં છું.

હું ઘણા બધા કોમ્પ્યુટર જોઉં છું.

મને મારા કોમ્પ્યુટર પર મોટી સ્ક્રીન જોઈએ છે.

અને મને સારું કીબોર્ડ જોઈએ છે.

હું એક સારુ,વાદળી કોમ્પ્યુટર જોઉં છું.

મને સ્ક્રીન, કીબોર્ડ અને સ્ટાઈલ ગમે છે.

હું ક્રેડિટ કાર્ડથી કોમ્પ્યુટર ખરીદુ છું.

પ્રશ્નો:

1) જેનેટ બહુ કમ્પ્યુટર વાપરે છે. શું જેનેટ બહુ કમ્પ્યુટર વાપરે છે? હા, જેનેટ બહુ કમ્પ્યુટર વાપરે છે.

2) જેનેટને નવા કોમ્પ્યુટર ની જરૂર છે. શું જેનેટને નવા કોમ્પ્યુટરની જરૂર છે? હા, જેનેટને નવા કોમ્પ્યુટરની જરૂર છે.

3) જેનેટનું કોમ્પ્યુટર જુનું અને ધીમું છે. શું જેનેટનું કોમ્પ્યુટર નવું છે? ના, જેનેટનું કોમ્પ્યુટર નવું નથી. તે જુનું અને ધીમું છે.

4) જેનેટ ઇલેક્ટ્રોનિકની દુકાને ઘણા બધા કોમ્પ્યુટર જોવે છે. શું દુકાનમાં ઘણા બધા કોમ્પ્યુટર છે? હા, જેનેટ ઇલેક્ટ્રોનિકની દુકાને ઘણા બધા કોમ્પ્યુટર જોવે છે.

5) જેનેટને તેના કોમ્પ્યુટર પર મોટી સ્ક્રીન જોઈએ છે.

શું જેનેટને તેના કોમ્પ્યુટર પરનાની સ્ક્રીન જોઈએ છે? ના, જેનેટને તેના કોમ્પ્યુટર પર મોટી સ્ક્રીન જોઈએ છે.

6) જેનેટને તેના કોમ્પ્યુટર માટે સારું કીબોર્ડ જોઈએ છે.

શું જેનેટને સારું કીબોર્ડ જોઈએ છે? હા, જેનેટને તેના કોમ્પ્યુટર માટે સારું કીબોર્ડ જોઈએ છે.

7) જેનેટને એક વાદળી કોમ્પ્યુટરની સ્ક્રીન, કીબોર્ડ અને સ્ટાઈલ ગમે છે.

શું જેનેટને વાદળી કોમ્પ્યુટર ગમે છે? હા, જેનેટને એક વાદળી કોમ્પ્યુટરની સ્ક્રીન, કીબોર્ડ અને સ્ટાઈલ ગમે છે.

8) જેનેટ ક્રેડિટ કાર્ડથી કોમ્પ્યુટર ખરીદે છે. શું જેનેટ રોકડા પૈસાથી કોમ્પ્યુટર ખરીદે છે? ના, જેનેટ રોકડા પૈસા નથી વાપરતી. તે ક્રેડિટ કાર્ડથી કોમ્પ્યુટર ખરીદે છે.

Learn languages from TV shows, movies, news, articles and more! Try LingQ for FREE

12 - જેનેટ બહુ કમ્પ્યુટર વાપરે છે Janet|very|computer|uses|is 12 - Janet uses the computer a lot 12 - Janet usa mucho la computadora 12 – Janet usa muito o computador

વાર્તા-૧૨ Geschichte 12 Story-12 Historia 12 Histoire n°12 Storia 12 Story 12 Story 12 Verhaal 12 História 12 История 12 Berättelse 12 故事12

અ) જેનેટ બહુ કમ્પ્યુટર વાપરે છે. |Janet|very|computer|uses|is A) Jeannette benutzt den Computer sehr oft. A) Janet uses the computer a lot. A) Janire usa mucho el ordenador. A) Julie utilise souvent son ordinateur. A) Giulia usa il computer molto spesso. A ) ジャネット は コンピューター を たくさん 使い ます 。 A) 준희는 컴퓨터를 많이 쓴다. A) Marjan gebruikt de computer veel. A) Janete usa bastante o computador. А) Жанна часто использует компьютер. A) Janette använder datorn mycket. A) 简奈 常常 用 电脑 。 પણ, તેને નવા કોમ્પ્યુટરની જરૂર છે. but|he needs|new|computer|necessity|is Aber sie braucht einen neuen Computer. But, she needs a new computer. Pero ella necesita un ordenador nuevo. Mais elle a besoin d'un nouvel ordinateur. Ma ha bisogno di un nuovo computer. しかし 彼女 は 新しい コンピューター が 必要 です 。 하지만 그녀는 새 컴퓨터가 필요하다. Maar zij heeft een nieuwe computer nodig. Mas, ela precisa de um novo computador. Однако она нуждается в новом компьютере. Men hon behöver en ny dator. 但是 , 她 需要 一台 新 电脑 。

તેનું કોમ્પ્યુટર જુનું અને ધીમું છે. its|computer|old|and|slow|is Ihr Computer ist alt und langsam. Her computer is old and slow. Su ordenador es viejo y lento. Son ordinateur est vieux et lent. Il suo computer è vecchio e lento. 彼女 の コンピューター は 古くて 遅い です 。 그녀의 컴퓨터는 오래됐고 느리다. Haar computer is oud en traag. Seu computador é velho e lento. Её компьютер- старый и медленный. Hennes dator är gammal och långsam. 她 的 电脑 又 旧 又 慢 。

તે ઇલેક્ટ્રોનિકની દુકાને જાય છે. He|electronic|store|goes|is Sie geht in einen Elektronikladen. She goes to an electronic store. Ella va a una tienda de electrónica. Elle se rend dans un magasin d'électroniques. Va in un negozio di elettronica. 彼女 は 電気店 に いきます 。 그녀는 전자제품 매장에 간다. Zij gaat naar een computerwinkel. Ela vai para uma loja eletrônica. Она идёт в магазин электроники. Hon går till ett varuhus. 她 去 一个 电子 商品 店 。

તે ઘણા બધા કોમ્પ્યુટર જોવે છે. He|many|all|computers|watches|is Sie sieht im Laden viele Computer. She sees many computers in the store. Ella ve muchos ordenadores en la tienda. Elle voit de nombreux ordinateurs dans le magasin. Vede molti computer nel negozio. 彼女 は その お 店 で たくさん の コンピューター を 見 ます 。 그녀는 가게에서 많은 컴퓨터를 본다. Zij ziet veel computers in de winkel. Ela vê muitos computadores na loja. Она видит много компьютеров в магазине. Hon ser många datorer i varuhuset. 在 商店 里 她 看见 很多 电脑 。

તેને તેના કોમ્પ્યુટર પર મોટી સ્ક્રીન જોઈએ છે. He needs|his|computer|on|large|screen|wants|is Sie möchte für ihren Computer einen großen Bildschirm haben. She wants a big screen on her computer. Ella quiere una pantalla grande para su ordenador. Elle veut un ordinateur avec un grand écran. Lei vuole uno schermo grande sul suo computer. 彼女 は 大きな スクリーン の コンピューター が ほしい です 。 그녀는 큰 화면을 가진 컴퓨터를 원한다. Ze wil een computer met een groot scherm. Ela quer uma tela grande em seu computador. Она хочет большой экран для своего компьютера. Hon vill ha en stor skärm till hennes dator. 她 想要 一个 大屏幕 的 电脑 。

અને તેને સારું કીબોર્ડ જોઈએ છે. and|he|good|keyboard|needs|is Und sie braucht eine gute Tastatur. And she wants a good keyboard. Y ella quiere un buen teclado. Et elle veut un bon clavier. E vuole una buona tastiera. そして 彼女 は 良い キーボード が ほしい です 。 그리고 그녀는 좋은 키보드를 원한다. En zij wil een goed toetsenbord. E ela quer um bom teclado. И она хочет хорошую клавиатуру. Och hon vill ha ett bra tangentbord. 她 还 想要 一个 好 的 键盘 。

તે એક સારુ,વાદળી કોમ્પ્યુટર જોવે છે. He|a|good|blue|computer|sees|is Sie sieht einen schönen, blauen Computer. She sees a nice, blue computer. Ella ve un buen ordenador de color azul. Elle voit un joli ordinateur bleu. Vede un bel computer blu. 彼女 は とても よい 青い コンピューター を 見 ます 。 그녀는 괜찮은 파란색 컴퓨터를 본다. Ze ziet een mooie blauwe computer. Ela vê um bom computador azul. Она видит хороший синий компьютер. Hon ser en fin, blå dator. 她 看见 一台 蓝色 电脑 还 不错 。

તેને સ્ક્રીન, કીબોર્ડ અને સ્ટાઈલ ગમે છે. he likes|screen|keyboard|and|style|likes| Sie mag den Bildschirm, die Tastatur und das Design. She likes the screen, the keyboard, and the style. A ella le gusta la pantalla, el teclado y el estilo. Elle aime l'écran, le clavier et le style. Le piacciono lo schermo, la tastiera e lo stile. 彼女 は その スクリーン 、 キーボード そして スタイル が 好き です 。 그녀는 화면, 키보드, 그리고 스타일이 마음에 든다. Ze vindt het scherm, het toetsenbord en het model mooi. Ela gosta da tela, do teclado e do estilo. Ей нравится экран, клавиатура и стиль. Hon tycker om skärmen, tangentbordet, och stilen. 她 喜欢 它 的 屏幕 , 键盘 和 款式 。

તે ક્રેડિટ કાર્ડથી કોમ્પ્યુટર ખરીદે છે. He|credit|with credit card|computer|buys|does Sie kauft den Computer mit einer Kreditkarte. She buys the computer with a credit card. Ella compra el ordenador con una tarjeta de crédito. Elle achète l'ordinateur avec une carte de crédit. Compra il computer con una carta di credito. 彼女 は クレジット カード で その コンピューター を 買い ます 。 그녀는 그 컴퓨터를 신용카드로 산다. Zij koopt de computer met een credit card. Ela compra o computador com um cartão de crédito. Она покупает компьютер по кредитной карте. Hon köper datorn med ett kreditkort. 她 用 信用卡 买 了 这台 电脑 。

બ) હું બહુ કમ્પ્યુટર વાપરું છું. |I|very|computer|use|do |||||estoy B) Ich benutze den Computer sehr häufig. B) I use the computer a lot. B) Yo uso mucho el ordenador. B) J'utilise souvent mon ordinateur. B) Uso il computer molto spesso. B ) 私 は コンピューター を たくさん 使い ます 。 B) 나는 컴퓨터를 많이 쓴다. B) Ik gebruik de computer veel. B) Eu uso muito o computador. Б) Я часто использую компьютер. B) Jag använder datorn mycket. B) 我 常常 用 电脑 。 પણ, મને નવા કોમ્પ્યુટરની જરૂર છે. but|I|new|computer|need|is Aber ich brauche einen neuen Computer. But, I need a new computer. Pero necesito un ordenador nuevo. Mais j'ai besoin d'un nouvel ordinateur. Ma ho bisogno di un nuovo computer. しかし 私 は 新しい コンピューター が 必要 です 。 하지만 나는 새 컴퓨터가 필요하다. Maar ik heb een nieuwe computer nodig. Mas, eu preciso de um novo computador. Однако мне нужен новый компьютер. Men jag behöver en ny dator. 但是 , 我 需要 一台 新 电脑 。

મારુ કોમ્પ્યુટર જુનું અને ધીમું છે. my|computer|old|and|slow|is Mein Computer ist alt und langsam. My computer is old and slow. Mi ordenador es viejo y lento. Mon ordinateur est vieux et lent. Il mio computer è vecchio e lento. 私 の コンピューター は 古くて 遅い です 。 내 컴퓨터는 오래됐고 느리다. Mijn computer is oud en traag. Meu computador é velho e lento. Мой компьютер- старый и медленный. Min dator är gammal och långsam. 我 的 电脑 又 旧 又 慢 。

હું ઇલેક્ટ્રોનિકની દુકાને જાઉં છું. I|electronics|store|go|am Ich gehe in einen Elektronikladen. I go to an electronic store. Yo voy a una tienda de electrónica. Je me rends dans un magasin d'électroniques. Vado in un negozio di elettronica. 私 は 電気店 に いきます 。 나는 전자상가에 간다. Ik ga naar een computerwinkel. Eu vou para uma loja eletrônica. Я иду в магазин электроники. Jag går till ett varuhus. 我 去 一个 电子 商品 店 。

હું ઘણા બધા કોમ્પ્યુટર જોઉં છું. I|many|all|computers|see|do Ich sehe im Laden viele Computer. I see many computers in the store. Yo veo muchos ordenadores en la tienda. Je vois de nombreux ordinateurs dans le magasin. Vedo molti computer nel negozio. 私 は その お 店 で たくさんの コンピューター を 見 ます 。 나는 가게에서 많은 컴퓨터를 본다. Ik zie veel computers in de winkel. Eu vejo muitos computadores na loja. Я вижу много компьютеров в магазине. Jag ser många datorer i varuhuset. 在 商店 里 我 看见 很多 电脑 。

મને મારા કોમ્પ્યુટર પર મોટી સ્ક્રીન જોઈએ છે. I|my|computer|on|large|screen|want|is Ich möchte für meinen Computer einen großen Bildschirm haben. I want a big screen on my computer. Yo quiero una pantalla grande para mi ordenador. Je veux un ordinateur avec un grand écran. Voglio uno schermo grande sul mio computer. 私 は 大きな スクリーン の コンピューター が ほしい です 。 나는 큰 화면을 가진 컴퓨터를 원한다. Ik wil een computer met een groot scherm. Quero uma tela grande no meu computador. Я хочу большой экран для своего компьютера. Jag vill ha en stor skärm till min dator. 我 想要 一个 大屏幕 的 电脑 。

અને મને સારું કીબોર્ડ જોઈએ છે. and|I|good|keyboard|need|is Und ich brauche eine gute Tastatur. And I want a good keyboard. Y yo quiero un buen teclado. Et je veux un bon clavier. E voglio una buona tastiera. そして 私 は 良い キーボード が ほしい です 。 그리고 나는 좋은 키보드를 원한다. En ik wil een goed toetsenbord. E eu quero um bom teclado. И я хочу хорошую клавиатуру. Och jag vill ha ett bra tangentbord. 我 还 想要 一个 好 的 键盘 。

હું એક સારુ,વાદળી કોમ્પ્યુટર જોઉં છું. I|a|good|blue|computer|see|am Ich sehe einen schönen, blauen Computer. I see a nice, blue computer. Veo un ordenador de color azul. Je vois un joli ordinateur bleu. Vedo un bel computer blu. 私 は とても よい 青い コンピューター を 見 ます 。 나는 괜찮은 파란색 컴퓨터를 본다. Ik zie een mooie blauwe computer. Eu vejo um bom computador azul. Я вижу хороший синий компьютер. Jag ser en fin, blå dator. 我 看见 一台 蓝色 电脑 还 不错 。

મને સ્ક્રીન, કીબોર્ડ અને સ્ટાઈલ ગમે છે. I|screen|keyboard|and|style|like|is Ich mag den Bildschirm, die Tastatur und das Design. I like the screen, the keyboard, and the style. Me gusta la pantalla, el teclado y el estilo. J'aime l'écran, le clavier et le style. Mi piacciono lo schermo, la tastiera e lo stile. 私 は その スクリーン 、 キーボード そして スタイル が 好き です 。 나는 화면, 키보드, 그리고 스타일이 마음에 든다. Ik vind het scherm, het toetsenbord en het model mooi. Eu gosto da tela, do teclado e do estilo. Мне нравится экран, клавиатура и стиль. Jag gillar skärmen, tangentbordet, och stilen. 我 喜欢 它 的 屏幕 , 键盘 和 款式 。

હું ક્રેડિટ કાર્ડથી કોમ્પ્યુટર ખરીદુ છું. I|credit|with card|computer|buy|do Ich kaufe den Computer mit einer Kreditkarte. I buy the computer with a credit card. Yo compro el ordenador con una tarjeta de crédito. J'achète l'ordinateur avec une carte de crédit. Compro il computer con una carta di credito. 私 は クレジット カード で その コンピューター を 買い ます 。 나는 그 컴퓨터를 신용카드로 산다. Ik koop de computer met een credit card. Eu comprei o computador com um cartão de crédito. Я покупаю компьютер по кредитной карте. Jag köper datorn med ett kreditkort. 我用 信用卡 买 了 这台 电脑 。

પ્રશ્નો: questions Fragen: Questions: Preguntas: Questions: Domande: 質問 : 질문: Vragen: Perguntas: Вопросы: Frågor: 问题:

1) જેનેટ બહુ કમ્પ્યુટર વાપરે છે. Janet|very|computer|uses|is 1) Jeannette benutzt den Computer sehr oft. 1) Janet uses the computer a lot. 1) Janire usa mucho el ordenador. 1) Julie utilise souvent son ordinateur. 1) Giulia usa spesso il computer. 1) ジャネット は コンピューター を たくさん 使い ます 。 1) 준희는 컴퓨터를 많이 쓴다. 1) Marjan gebruikt de computer veel. 1) Janete usa bastante o computador. 1) Жанна часто использует компьютер. 1) Janette använder datorn mycket. 1) 简奈 常常 用 电脑 。 શું જેનેટ બહુ કમ્પ્યુટર વાપરે છે? Does|Janet|very|computer|use| Nutzt Jeannette den Computer oft? Does Janet use the computer a lot? ¿Janire usa mucho el ordenador? Julie utilise-t-elle souvent son ordinateur? Giulia usa molto il computer? ジャネット は コンピューター を たくさん 使い ます か ? 준희는 컴퓨터를 많이 써요? Gebruikt Marjan de computer veel? Janete usa muito o computador? Жанна часто использует компьютер? Använder Janette datorn mycket? 简奈 常常 用 电脑 吗 ? હા, જેનેટ બહુ કમ્પ્યુટર વાપરે છે. yes|Janet|very|computer|uses|does Ja, sie benutzt den Computer sehr oft. Yes, she uses the computer a lot. Sí, ella usa mucho el ordenador. Oui, elle utilise souvent son ordinateur. Sì, lei usa spesso il computer. はい 、 彼女 は コンピューター を たくさん 使い ます 。 네, 그녀는 컴퓨터를 많이 써요. Ja, zij gebruikt de computer veel. Sim, ela usa muito o computador. Да, она часто использует компьютер. Ja, hon använder datorn mycket. 是 的 , 她 常常 用 电脑 。

2) જેનેટને  નવા કોમ્પ્યુટર ની જરૂર છે. Janet|new|computer|of|need|is Janet|nuevo|computadora|de|necesidad|es 2) Jeannette braucht einen neuen Computer. 2) Janet needs a new computer. 2) Janire necesita un nuevo ordenador. 2) Julie a besoin d'un nouvel ordinateur. 2) Giulia ha bisogno di un computer nuovo. 2) ジャネット は 新しい コンピューター が 必要 です 。 2) 준희는 새 컴퓨터가 필요해요. 2) Marjan heeft een nieuwe computer nodig. 2) Janete precisa de um novo computador. 2) Жанна нуждается в новом компьютере. 2) Janette behöver en ny dator. 2) 简奈 需要 一台 新 电脑 。 શું જેનેટને નવા કોમ્પ્યુટરની જરૂર છે? |||computer|| Braucht Jeannette einen neuen Computer? Does Janet need a new computer? ¿Janire necesita un nuevo ordenador? Julie a-t-elle besoin d'un nouvel ordinateur? Giulia ha bisogno di un computer nuovo? ジャネット は 新しい コンピューター が 必要 です か ? 준희는 새 컴퓨터가 필요해요? Heeft Marjan een nieuwe computer nodig? Janete precisa de um novo computador? Жанна нуждается в новом компьютере? Behöver Janette en ny dator? 简奈 需要 一台 新 电脑 吗 ? હા, જેનેટને નવા કોમ્પ્યુટરની જરૂર છે. yes|Janet|new|computer|needs|has Ja, sie braucht einen neuen Computer. Yes, she needs a new computer. Sí, ella necesita un nuevo ordenador. Oui, elle a besoin d'un nouvel ordinateur. Sì, lei ha bisogno di un nuovo computer. はい 、 彼女 は 新しい コンピューター が 必要 です 。 네, 그녀는 새 컴퓨터가 필요해요. Ja, zij heeft een nieuwe computer nodig. Sim, ela precisa de um novo computador. Да , она нуждается в новом компьютере. Ja, hon behöver en ny dator. 是 的 , 她 需要 一台 新 电脑 。

3) જેનેટનું કોમ્પ્યુટર જુનું અને ધીમું છે. Janet's|computer|old|and|slow|is de Janette|computadora|viejo|y|lento|está 3) Jeannettes Computer ist alt und langsam. 3) Janet's computer is old, and slow. 3) El ordenador de Janire es viejo y lento. 3) L'ordinateur de Julie est vieux et lent. 3) Il computer di Giulia è vecchio e lento. 3) ジャネット の コンピューター は 古くて 遅い です 。 3) 준희의 컴퓨터는 오래됐고 느려요. 3) Marjan's computer is oud en traag. 3) O computador de Janete é velho e lento. 3) Компьютер Жанны старый и медленный. 3) Janettes dator är gammal, och långsam. 3) 简奈 的 电脑 又 旧 又 慢 。 શું જેનેટનું કોમ્પ્યુટર નવું છે? is|Janet's|computer|new| qué|de Janette|computadora|nuevo|está Ist Janets Computer neu? Is Janet's computer new? ¿El ordenador de Janire es nuevo? L'ordinateur de Julie est-il neuf? Il computer di Giulia è nuovo? ジャネット の コンピューター は 新しい です か ? 준희의 컴퓨터가 새 거에요? Is Marjan's computer nieuw? O computador da Janete é novo? Компьютер Жанны новый? Är Janettes dator ny? 简奈 的 电脑 是 新 的 吗 ? ના, જેનેટનું કોમ્પ્યુટર નવું નથી. no|Janet's|computer|new|is not no|de Janette|computadora|nuevo|no Nein, ihr Computer ist nicht neu. No, her computer is not new. No, su ordenador no es nuevo. Non, son ordinateur n'est pas neuf. No, il suo computer non è nuovo. いいえ 、 彼女 の コンピューター は 新しく あり ませ ん 。 아니요, 그녀의 컴퓨터는 새 거가 아니에요. Nee, haar computer is niet nieuw. Não, seu computador não é novo. Нет, Её компьютер не новый. Nej, hennes dator är inte ny. 不 , 她 的 电脑 不是 新 的 。 તે જુનું અને ધીમું છે. it|old|and|slow|is Es ist alt und langsam. It is old, and slow. Es viejo y lento. Il est vieux et lent. È vecchio e lento. 古くて 遅い です 。 그것은 오래됐고 느려요. Hij is oud en traag. É velho e lento. Он- старый и медленный. Den är gammal och långsam. 它 又 旧 又 慢 。

4) જેનેટ ઇલેક્ટ્રોનિકની દુકાને ઘણા બધા કોમ્પ્યુટર જોવે છે. Janet|electronics|store|many|all|computers|sees|is 4) Jeannette sieht viele Computer im Elektronikgeschäft. 4) Janet sees many computers in the electronics store. 4) Janire ve muchos ordenadores en la tienda de electrónica. 4) Julie voit de nombreux ordinateurs dans le magasin. 4) Giulia vede molti computer nel negozio di elettronica. 4) ジャネット は 電気店 で たくさんの コンピューター を 見 ます 。 4) 준희는 전자제품 매장에서 많은 컴퓨터를 봐요. 4) Marjan ziet veel computers in de computerwinkel. 4) Janete vê muitos computadores na loja de eletrônicos. 4) Жанна видит много компьютеров в магазине электроники. 4) Janette ser många datorer i varuhuset. 4) 简奈 在 电子 商品 店里 看见 很多 电脑 。 શું દુકાનમાં ઘણા બધા કોમ્પ્યુટર છે? is|in the store|many|all|computers|are Gibt es viele Computer im Laden? Are there many computers in the store? ¿Hay muchos ordenadores en la tienda? Y'a-t-il de nombreux ordinateurs dans le magasin? Ci sono molti computer nel negozio? お 店 に は コンピューター は たくさん あり ます か ? 매장에 컴퓨터가 많이 있어요? Zijn er veel computers in de winkel? Existem muitos computadores na loja? В магазине много компьютеров? Finns det många datorer i varuhuset? 商店 里 有 很多 电脑 吗 ? હા, જેનેટ ઇલેક્ટ્રોનિકની દુકાને ઘણા બધા કોમ્પ્યુટર જોવે છે. yes|Janet|electronics|store|many|all|computers|sees|is Ja, Jeannette sieht viele Computer im Elektronikgeschäft. Yes, Janet sees many computers in the electronics store. Sí, Janire ve muchos ordenadores en la tienda de electrónica. Oui, il y'a de nombreux ordinateurs dans le magasin. Sì, Giulia vede molti computer nel negozio di elettronica. はい 、 ジャネット は 電気店 で たくさんの コンピューター を 見 ます 。 네, 준희는 전자제품 매장에서 많은 컴퓨터를 봐요. Ja, Marjan ziet veel computers in de computerwinkel. Sim, Janete vê muitos computadores na loja de eletrônicos. Да, Жанна видит много компьютеров в магазине электроники. Ja, Janette ser många datorer i varuhuset. 是 的 , 简奈 在 电子 商品 店里 看见 很多 电脑 。

5) જેનેટને તેના કોમ્પ્યુટર પર મોટી સ્ક્રીન જોઈએ છે. |||on|big|screen|wants| 5) Jeannette möchte für ihren Computer einen großen Bildschirm haben. 5) Janet wants a big screen on her computer. 5) Janire quiere una pantalla grande para su ordenador. 5) Julie veut un ordinateur avec un grand écran. 5) Giulia vuole uno schermo grande sul suo computer. 5) ジャネット は 大きな スクリーン の コンピューター が ほしい です 。 5) 준희는 큰 화면을 가진 컴퓨터를 원해요. 5) Marjan wil een computer met een groot scherm. 5) Janete quer uma tela grande em seu computador. 5) Жанна хочет большой экран для своего компьютера. 5) Janette vill ha en stor skärm till sin dator. 5) 简奈 想要 一个 大屏幕 的 电脑 。

શું જેનેટને તેના કોમ્પ્યુટર પરનાની સ્ક્રીન જોઈએ છે? Does|Janet|her|computer|small|screen|need|is qué|Janet|su|computadora|de la abuela|pantalla|necesita|está Möchte Jeannette einen kleinen Bildschirm? Does Janet want a small screen? ¿Janire quiere una pantalla pequeña? Julie veut-elle un petit écran? Giulia vuole uno schermo piccolo? ジャネット は 小さな スクリーン が ほしい です か ? 준희는 작은 화면을 원해요? Wil Marjan een klein scherm? Janete quer uma pequena tela? Жанна хочет маленький экран ? Vill Janette ha en liten skärm? 简奈 想要 一个 小 屏幕 吗 ? ના, જેનેટને તેના કોમ્પ્યુટર પર મોટી સ્ક્રીન જોઈએ છે. no|Janet|her|computer|on|large|screen|wants|is Nein, Jeannette möchte für ihren Computer einen großen Bildschirm haben. No, Janet wants a big screen on her computer. No, Janire quiere una pantalla grande para su ordenador. Non, Julie veut un grand écran. No, Giulia vuole uno schermo grande sul suo computer. いいえ 、 ジャネット は 大きな スクリーン の コンピューター が ほしい です 。 아니요, 준희는 큰 화면을 가진 컴퓨터를 원해요. Nee, Marjan wil een computer met een groot scherm. Não, Janete quer uma tela grande em seu computador. Нет, Жанна хочет большой экран для своего компьютера. Nej, Janette vill ha en stor skärm till hennes dator. 不 , 简奈 想要 一个 大屏幕 的 电脑 。

6) જેનેટને તેના કોમ્પ્યુટર માટે સારું કીબોર્ડ જોઈએ છે. Janet|her|computer|for|good|keyboard|needs|is 6) Jeannette braucht eine gute Tastatur für ihren Computer. 6) Janet wants a good keyboard for her computer. 6) Janire quiere un buen teclado para su ordenador. 6) Julie veut un bon clavier pour son ordinateur. 6) Giulia vuole una buona tastiera per il suo computer. 6)Janetは自分のコンピューターに適したキーボードを求めています。 6) Janet은 컴퓨터에 적합한 키보드를 원합니다. 6) Marjan wil een goed toetsenbord bij haar computer. 6) Janete quer um bom teclado para o computador. 6) Жанна хочет хорошую клавиатуру для своего компьютера. 6) Janette vill ha ett bra tangentbord till hennes dator. 6)珍妮特希望她的电脑有一个好的键盘。

શું જેનેટને સારું કીબોર્ડ જોઈએ  છે? ||||needs| Braucht Jeannette eine gute Tastatur? Does Janet want a good keyboard? ¿Janire quiere un buen teclado? Julie veut-elle un bon clavier? Giulia vuole una buona tastiera? ジャネットは良いキーボードを求めていますか? Janet은 좋은 키보드를 원합니까? Wil Marjan een goed toetsenbord? Janete quer um bom teclado? Жанна хочет хорошую клавиатуру? Vill Janette ha ett bra tangentbord? 珍妮特想要一个好的键盘吗? હા, જેનેટને તેના કોમ્પ્યુટર માટે સારું કીબોર્ડ જોઈએ છે. Yes|Janet|her|computer|for|good|keyboard|needs|is Ja, Janet möchte eine gute Tastatur für ihren Computer. Yes, Janet wants a good keyboard for her computer. Sí, Janire quiere un buen teclado para su ordenador. Oui, Julie veut un bon clavier pour son ordinateur. Si, Giulia vuole una buona tastiera. はい、ジャネットは自分のコンピューターに適したキーボードを求めています。 예, Janet은 컴퓨터에 적합한 키보드를 원합니다. Ja, Marjan wil een goed toetsenbord bij haar computer. Sim, Janete quer um bom teclado para o computador. Да, Жанна хочет хорошую клавиатуру для своего компьютера. Ja, Janette vill ha ett bra tangentbord till hennes dator. 是的,珍妮特想要一个适合她的电脑的键盘。

7) જેનેટને એક વાદળી કોમ્પ્યુટરની સ્ક્રીન, કીબોર્ડ અને સ્ટાઈલ ગમે છે. ||blue||||||likes| 7) Jeannette mag den Bildschirm, die Tastatur und den Stil des blauen Computers. 7) Janet likes the blue computer's screen, keyboard, and style. 7) A Janire le gusta la pantalla del ordenador de color azul, el teclado y el estilo. 7) Julie aime l'écran, le clavier et le style de cet ordinateur bleu. 7) A Giulia piacciono lo schermo, la tastiera e lo stile del computer blu. 7)ジャネットは、青いコンピューター画面、キーボード、スタイルが大好きです。 7) Janet은 파란 컴퓨터 화면, 키보드 및 스타일을 좋아합니다. 7) Marjan vindt het scherm, het toetsenbord en het model van de blauwe computer mooi. 7) Janete gosta da tela, teclado e estilo do computador azul. 7) Жанне нравится экран , клавиатура и стиль у синего компьютера. 7) Janette gillar den blå datorns skärm, tangentbord, och stil. 7)珍妮特喜欢蓝色的电脑屏幕,键盘和样式。

શું જેનેટને વાદળી કોમ્પ્યુટર ગમે છે? Mag Jeannette den blauen Computer? Does Janet like the blue computer? ¿A Janire le gusta el ordenador de color azul? Julie aime-t-elle cet ordinateur bleu? A Giulia piace il computer blu? ジャネットは青いコンピューターが好きですか? Janet은 파란 컴퓨터를 좋아합니까? Vindt Marjan de blauwe computer mooi? Janete gosta do computador azul? Жанне нравится синий компьютер? Tycker Janette om den blå datorn? 珍妮特喜欢蓝色的电脑吗? હા, જેનેટને એક વાદળી કોમ્પ્યુટરની સ્ક્રીન, કીબોર્ડ અને સ્ટાઈલ ગમે છે. Yes|Janet|a|blue|computer|screen|keyboard|and|style|likes|is Ja, Jeannette mag den Bildschirm, die Tastatur und das Design des blauen Computers. Yes, Janet likes the blue computer's screen, keyboard, and style. Sí, a Janire le gusta la pantalla del ordenador de color azul, el teclado y el estilo. Oui, Julie aime l'écran, le clavier et le style de cet ordinateur bleu. Si, a Giulia piacciono lo schermo, la tastiera e lo stile del computer blu はい、ジャネットは青いコンピューター画面、キーボード、スタイルが大好きです。 예, Janet은 파란 컴퓨터 화면, 키보드 및 스타일을 좋아합니다. Ja, Marjan vindt het scherm, het toetsenbord en het model van de blauwe computer mooi. Sim, Janete gosta da tela, teclado e estilo do computador azul. Да , Жанне нравится у синего компьютера экран клавиатура и стиль. Ja, Janette tycker om den blå datorns skärm, tangentbord, och stil. 是的,珍妮特喜欢蓝色的电脑屏幕,键盘和样式。

8) જેનેટ ક્રેડિટ કાર્ડથી કોમ્પ્યુટર ખરીદે છે. Janet|credit|with card|computer|buys|she Janet|crédito|tarjeta|computadora|compra|es 8) Jeannette kauft den Computer mit einer Kreditkarte. 8) Janet buys the computer with a credit card. 8) Janire compra el ordenador con una tarjeta de crédito. 8) Julie achète l'ordinateur avec une carte de crédit. 8) Giulia compra il computer con una carta di credito. 8)Janetはクレジットカードでコンピューターを購入します。 8) 준희는 그 컴퓨터를 신용카드로 사요. 8) Marjan koopt de computer met een credit card. 8) Janete compra o computador com um cartão de crédito. 8) Жанна покупает компьютер по кредитной карте. 8) Janette köper datorn med ett kreditkort. 8)珍妮特用信用卡购买一台计算机。 શું જેનેટ રોકડા પૈસાથી કોમ્પ્યુટર ખરીદે છે? Does|Janet|cash|with money|computer|buy| qué|Janet|efectivo|dinero|computadora|compra|está Kauft Jeannette den Computer mit Bargeld? Does Janet buy the computer with cash? ¿Janire compra el ordenador en efectivo? Julie achète-t-elle l'ordinateur en liquide? Giulia compra il computer in contanti? Janetはコンピューターを現金で購入しますか? 준희는 그 컴퓨터를 현금으로 사요? Betaalt Marjan contant voor de computer? Janete compra o computador com dinheiro? Жанна покупает компьютер наличными? Köper Janette datorn med kontanter? 珍妮特用现金购买计算机吗? ના, જેનેટ રોકડા પૈસા નથી વાપરતી. no|Janet|cash|money|does not|use no|Janet|efectivo|dinero|no|usando Nein, sie benutzt kein Bargeld. No, she doesn't use cash. No, ella no usa efectivo. Non, elle n'utilise pas de liquide. No, lei non usa dei contanti. いいえ、ジャネットは現金を使用しません。 아니요, 그녀는 현금을 쓰지 않아요. Nee, zij betaalt niet contant. Não, ela não usa dinheiro. Нет , она не использует наличные. Nej, hon använder inte kontanter. 不,珍妮特不使用现金。 તે ક્રેડિટ કાર્ડથી કોમ્પ્યુટર ખરીદે છે. He|credit|with credit card|computer|buys|does |crédito|con tarjeta|computadora|compra| Sie kauft ihn mit einer Kreditkarte. She buys it with a credit card. Ella lo compra con una tarjeta de crédito. Elle l'achète avec une carte de crédit. Lei lo compra con una carta di credito. 彼はクレジットカードでコンピューターを購入します。 그녀는 그것을 신용카드로 사요. Zij betaalt met een credit card. Ela compra com um cartão de crédito. Она покупает по кредитной карте. Hon köper den med ett kreditkort. 他用信用卡购买一台计算机。