×

Мы используем cookie-файлы, чтобы сделать работу LingQ лучше. Находясь на нашем сайте, вы соглашаетесь на наши правила обработки файлов «cookie».

image

LingQ Mini Stories, 15 - મારા અને એમિલી વજન ઘટાડવા માંગે છે

15 - મારા અને એમિલી વજન ઘટાડવા માંગે છે

વાર્તા-૧૫

અ) મારા અને એમિલી વજન ઘટાડવા માંગે છે. તેઓ જિમમાં જવા માંગે છે.

તોય જિમમાં જવું ખર્ચાળ છે.

તેથી, તેઓ ઘરે કસરત કરવાનું નક્કી કરે છે.

મારા દોડવાનો પ્રયત્ન કરે છે, અને એમિલી વજન ઉચકે છે.

છતાં મારાને દોડવું નથી ગમતું.

અને એમિલી બહુ મજબૂત નથી.

તેઓ ખૂબ જ વ્યસ્ત છે.

તેમની પાસે કસરત કરવા માટે સમય નથી.

કદાચ તેઓ ફરીથી આવતા અઠવાડિયે પ્રયાસ કરી શકે છે.

બ) એમિલી અને હું વજન ઘટાડવા માંગીએ છીએ. અમે જિમમાં જવા માંગીએ છીએ.

તોય જિમમાં જવું ખર્ચાળ છે.

તેથી, અમે ઘરે કસરત કરવાનું નક્કી કરીએ છીએ.

હું દોડવાનો પ્રયત્ન કરું છું, અને એમિલી વજન ઉચકે છે.

છતાં મને દોડવું નથી ગમતું.

અને એમિલી બહુ મજબૂત નથી.

અમે ખૂબ જ વ્યસ્ત છીએ.

અમારી પાસે કસરત કરવા માટે સમય નથી.

કદાચ અમે ફરીથી આવતા અઠવાડિયે પ્રયાસ કરી શકીએ છીએ.

પ્રશ્નો:

1) મારા અને એમિલી જિમમાં જઈને કસરત કરવા માંગે છે. શું મારા અને એમિલી કસરત કરવા માંગે છે? હા, તેઓ જિમમાં જઈને કસરત કરવા માંગે છે.

2) જિમમાં જવું મોંઘું છે. શું જિમમાં જવું સસ્તુ છે? ના, તે સસ્તું નથી. જિમમાં જવું મોંઘુ છે.

3) તેઓ ઘરે કસરત કરવાનું નક્કી કરે છે કારણકે જિમ બહુ મોંઘું છે. શું તેઓ ઘરે કસરત કરવાનું નક્કી કરે છે? હા, તેઓ ઘરે કસરત કરવાનું નક્કી કરે છે કારણકે જિમ બહુ મોંઘું છે.

4) મારાને દોડવું નથી ગમતું.

શું મારાને દોડવું ગમે છે? ના, મારાને દોડવું નથી ગમતું.

5) એમિલી વજન ઉચકવાનો પ્રયત્ન કરે છે પરંતુ તે બહુ મજબૂત નથી. શું એમિલી પણ દોડવાનો પ્રયત્ન કરે છે? ના, એમિલી વજન ઊંચકવાનો પ્રયત્ન કરે છે.

6) એમિલી મજબૂત નથી.

શું એમિલી મજબૂત છે? ના, એમિલી મજબૂત નથી.

7) મારા અને એમિલી બહુ વ્યસ્ત છે એટલે તેમની પાસે કસરત કરવાનો બહુ સમય નથી. શું મારા અને એમિલી બહુ વ્યસ્ત છે? હા, તેઓ બહુ વ્યસ્ત છે એટલે તેમની પાસે કસરત કરવાનો બહુ સમય નથી.

Learn languages from TV shows, movies, news, articles and more! Try LingQ for FREE

15 - મારા અને એમિલી વજન ઘટાડવા માંગે છે my|and|Emily|weight|to lose|wants|(is) mi|y|Emily||reducir|quiere|está 15 - Mara and Emily want to lose weight 15 - Mara y Emily quieren adelgazar 15 – Mara e Emily querem perder peso

વાર્તા-૧૫ story Geschichte 15 Story-15 Historia 15 Histoire n°15 Storia 15 Story 15 Story 15 Verhaal 15 História 15 История 15 Berättelse 15 故事15

અ) મારા અને એમિલી વજન ઘટાડવા માંગે છે. |my|and|Emily|weight|to lose|wants|is A) Marie und Elvira wollen abnehmen. A) Mara and Emily want to lose weight. A) María y Emilia quieren perder peso. A) Marie et Emilie veulent perdre du poids. A) Lucia e Francesca vogliono perdere peso. A) マーラ と エミリー は 体重 を 落としたい です 。 A) 진영이와 다나는 살을 빼고 싶다. A) Lyda en Maartje willen aan de lijn doen. A) Mara e Emily querem perder peso. А) Мария и Ольга хотят сбросить вес. A) Sara och Emily vill gå ner i vikt. A) 玛拉 和 艾美莉 想 减肥 。 તેઓ જિમમાં જવા માંગે છે. They|to the gym|go|want|(present tense marker) ellos|gimnasio|ir|quieren|está Sie möchten gerne in ein Fitnessstudio gehen. They want to go to a gym. Ellas quieren ir a un gimnasio. Elles veulent aller à la gym. Vogliono andare in una palestra. 彼女 たち は ジム に 行きたい です 。 그들은 헬스장에 간다. Zij willen naar gymles. Elas querem ir à uma academia. Они хотят ходить в спортзал. De vill gå på ett gym. 他们 想 去 健身房 。

તોય જિમમાં જવું ખર્ચાળ છે. but|to the gym|going|expensive|is tú|gimnasio|ir|caro|es In ein Fitnessstudio zu gehen ist jedoch teuer. Going to a gym is expensive, though. Aunque ir a un gimnasio es caro. Cependant l'abonnement de gym est cher. Ma andare in palestra è costoso. ジムに行くのは高価です。 하지만 헬스장에 다니는 것은 비싸다. Maar gymles is duur. Ir à uma academia é caro, no entanto. Однако посещение спортзала стоит дорого. Men att gå på gym är dyrt. 但是 去 健身房 很 贵 。

તેથી, તેઓ ઘરે  કસરત કરવાનું નક્કી કરે છે. so|they|at home|exercise|to|decided|do|(present tense marker) entonces|ellos|en casa|ejercicio|hacer|deciden|hacen|está So entscheiden sie sich, zu Hause zu trainieren. So, they decide to exercise at home. Así que deciden ejercitarse en casa. Donc elles décident de faire de l'exercice de chez elles. Allora decidono di allenarsi a casa. したがって、彼らは自宅で運動することにしました。 그래서 그들은 집에서 운동하기로 한다. Dus besluiten ze om thuis te oefenen. Então, elas decidem exercitar em casa. Тогда они решают заниматься дома. Så de bestämmer sig för att träna hemma. 所以 , 他们 决定 在家 锻炼 。

મારા દોડવાનો પ્રયત્ન કરે છે, અને એમિલી વજન ઉચકે છે. my|running|attempt|does|is|and|Emily|weight|lifts|is mi|correr|intento|hace|está|y|Emily|peso|levando|está Marie versucht zu laufen und Elvira hebt Gewichte. Mara tries to run, and Emily lifts weights. María intenta correr, y Emilia levantar pesas. Marie essaie de courir, et Emilie soulève des poids. Lucia prova ad andare a correre, e Francesca solleva pesi. 私は走ろうとし、エミリーはウェイトを持ち上げます。 진영이는 뛰어보려고 하고 다나는 근력 운동을 한다. Lyda probeert hard te lopen en Maartje doet aan gewichtheffen. Mara tenta correr, e Emily levanta pesos. Мария пытается бегать , а Ольга поднимать тяжести. Sara testar att springa, och Emily lyfter vikter. 玛拉 试着 跑步 , 艾美莉 举重 。

છતાં  મારાને દોડવું નથી ગમતું. although|to me|running|not|liked aunque|a mí|correr|no|gustar Marie läuft allerdings nicht gerne. Mara doesn't like running, though. Aunque a María no le gusta correr. Mais Marie n'aime pas courir. Ma a Lucia non piace correre. 走るのは好きじゃないけど。 하지만 진영이는 뛰는 것을 좋아하지 않는다. Maar Lyda houdt niet van hardlopen. Mara não gosta de correr, no entanto. Однако Марии не нравится бегать. Men Sara tycker inte om att springa. 但是 玛拉 不 喜欢 跑步 。

અને એમિલી બહુ મજબૂત નથી. and|Emily|very|strong|is not Und Elvira ist nicht besonders stark. And Emily is not very strong. Y Emilia no es muy fuerte. Et Emilie n'est pas très forte physiquement. E Francesca non è molto forte. そして エミリー は あまり 強く ありません 。 그리고 다나는 힘이 별로 세지 않다. En Maartje is niet erg sterk. E Emily não é muito forte. А Ольга- не очень сильная. Och Emily är inte speciellt stark. 艾美莉 也 不是 很 强壮 。

તેઓ ખૂબ જ વ્યસ્ત છે. They|very|just|busy| Sie haben auch immer viel zu tun. They are also very busy. Además ellas están muy ocupadas. Elles sont aussi très occupées. Sono anche molto occupate. 彼女 たち は また とても 忙しい です 。 그리고 그들은 매우 바쁘다. En ze hebben het allebei erg druk. Elas também estão muito ocupadas. Также- они очень заняты. De är också väldigt upptagna. 他们 也 很 忙 。

તેમની પાસે કસરત કરવા માટે સમય નથી. They|have|exercise|to|for|time|does not ella|pasar|ejercicio|hacer|para|tiempo|no hay Sie haben keine Zeit zum Trainieren. They don't have time to exercise. Ellas no tienen tiempo para ejercitarse. Elles n'ont pas le temps de faire de l'exercice. Non hanno tempo di allenarsi. 彼女 たち は エクササイズ を する 時間 が ありません 。 그들은 운동할 시간이 없다. Ze hebben geen tijd om te oefenen. Elas não têm tempo para se exercitar. У них нет времени заниматься. De har inte tid att träna. 他们 没有 时间 锻炼身体 。

કદાચ તેઓ ફરીથી આવતા અઠવાડિયે પ્રયાસ કરી શકે છે. maybe|they|again|coming|week|try|will|be able to|to quizás|ellos|de nuevo|vengan|semana|intento|hacer|puedan|está Vielleicht können sie es nächste Woche noch einmal versuchen. Maybe they can try again next week. Tal vez ellas pueden intentarlo de nuevo la siguiente semana. Peut-être qu'elles essaieront la semaine prochaine. Magari possono provare di nuovo la prossima settimana. 多分 彼女 たち は 来週 また やって みます 。 그들은 다음 주에 다시 시도해 볼 수도 있다. Misschien kunnen ze het volgende week weer proberen. Talvez elas possam tentar novamente na próxima semana. Может быть они попытаются снова на следующей неделе. Kanske kan de testa igen nästa vecka. 可能 他们 下星期 再试一次 吧 。

બ) એમિલી અને હું વજન ઘટાડવા  માંગીએ છીએ. |Emily|and|I|weight|to lose|we want|we are B) Elvira und ich wollen abnehmen. B) Emily and I want to lose weight. B) María y yo queremos perder peso. B) Emilie et moi voulons perdre du poids. B) Io e Francesca vogliamo perdere peso. B) エミリー と 私 は 体重 を 落としたい です 。 B) 다나와 나는 살을 빼고 싶다. B) Maartje en ik willen aan de lijn doen. B) Emily e eu queremos perder peso. Б) Ольга и я хотим сбросить вес. B) Emily och jag vill gå ner i vikt. B) 玛拉 和 我 想 减肥 。 અમે જિમમાં જવા  માંગીએ છીએ. We|to the gym|go|want|we are nosotros|gimnasio|ir|queremos|estamos Wir möchten gerne in ein Fitnessstudio gehen. We want to go to a gym. Nosotras queremos ir a un gimnasio. Nous voulons aller à la gym. Vogliamo andare in una palestra. 私 達 は ジム に 行きたい です 。 우리는 헬스장에 간다. We willen naar gymles gaan. Queremos ir a uma academia. Мы хотим ходить в спортзал. Vi vill gå på ett gym. 我们 想 去 健身房 。

તોય જિમમાં જવું ખર્ચાળ છે. but|to the gym|going|expensive|is In ein Fitnessstudio zu gehen ist jedoch teuer. Going to a gym is expensive, though. Aunque ir a un gimnasio es caro. Cependant l'abonnement de gym est cher. Ma andare in palestra è costoso. ジムに行くのは高価です。 하지만 헬스장에 다니는 것은 비싸다. Maar gymles is duur. Ir para uma academia é caro, no entanto. Однако посещение спортзала стоит дорого. Men att gå på gym är dyrt. 但是 去 健身房 很 贵 。

તેથી, અમે ઘરે  કસરત કરવાનું નક્કી  કરીએ છીએ. so|we|at home|exercise|to do|decided|we do| Also entscheiden wir uns, zu Hause zu trainieren. So, we decide to exercise at home. Así que decidimos ejercitarnos en casa. Donc nous décidons de faire de l'exercice de chez nous. Allora decidiamo di allenarci a casa. そのため、自宅で運動することにしました。 그래서 우리는 집에서 운동하기로 한다. Dus besluiten we om thuis te oefenen. Então, decidimos exercitar em casa. Тогда мы решаем заниматься дома. Så vi bestämmer oss för att träna hemma. 所以 , 我们 决定 在家 锻炼 。

હું દોડવાનો પ્રયત્ન કરું છું, અને એમિલી વજન ઉચકે છે. I|to run|try|do|am|and|Emily|weight|lifts|is Ich versuche zu laufen und Elvira hebt Gewichte. I try to run, and Emily lifts weights. María intenta correr, y yo levantar pesas. J'essaie de courir, et Emilie soulève des poids. Io provo ad andare a correre, e Francesca solleva pesi. 走ろうとすると、エミリーはウェイトを持ち上げます。 나는 뛰어보려고 하고 다나는 근력 운동을 한다. Ik probeer hard te lopen en Maartje doet aan gewichtheffen. Eu tento correr, e Emily levanta pesos. Я пытаюсь бегать, а Ольга поднимает тяжести. Jag testar att springa, och Emily lyfter vikter. 我试 着 跑步 , 艾美莉 举重 。

છતાં  મને દોડવું નથી ગમતું. although|to me|running|not|enjoyable Ich laufe aber nicht gerne. I don't like running, though. Aunque a María no le gusta correr. Mais je n'aime pas courir. Però a me non piace correre. 走るのは好きじゃないけど。 하지만 나는 뛰는 것을 좋아하지 않는다. Maar ik houd niet van hardlopen. Eu não gosto de correr, no entanto. Однако я не люблю бегать. Men jag tycker inte om att springa. 但是 我 不 喜欢 跑步 。

અને એમિલી બહુ મજબૂત નથી. and|Emily|very|strong|is not Und Elvira ist nicht besonders stark. And Emily is not very strong. Y yo no soy muy fuerte. Et Emilie n'est pas très forte physiquement. E Francesca non è molto forte. そして エミリー は あまり 強く ありません 。 그리고 다나는 힘이 별로 세지 않다. En Maartje is niet erg sterk. E Emily não é muito forte. А Ольга - не очень сильная. Och Emily är inte speciellt stark. 艾美莉 也 不是 很 强壮 。

અમે ખૂબ જ વ્યસ્ત છીએ. We|very|just|busy|are Wir haben auch immer viel zu tun. We are also very busy. Además estamos muy ocupadas. Nous sommes aussi très occupées. Siamo anche molto occupate. 私 達 は また とても 忙しい です 。 그리고 우리는 매우 바쁘다. En we hebben het allebei erg druk. Também estamos muito ocupadas. Также- мы очень заняты. Vi är också väldigt upptagna. 我们 也 很 忙 。

અમારી પાસે કસરત કરવા માટે સમય નથી. we|have|exercise|to|for|time|not Wir haben keine Zeit zum Trainieren. We don't have time to exercise. Nosotras no tenemos tiempo para ejercitarnos. Nous n'avons pas le temps de faire de l'exercice. Non abbiamo tempo per allenarci. 私 達 は エクササイズ を する 時間 が ありません 。 우리는 운동할 시간이 없다. We hebben geen tijd om te oefenen. Não temos tempo para se exercitar. Мы не имеем времени для занятий. Vi har inte tid att träna. 我们 没有 时间 锻炼身体 。

કદાચ અમે ફરીથી આવતા અઠવાડિયે પ્રયાસ કરી શકીએ છીએ. maybe|we|again|next|week|try|can|we|we quizás|nosotros|de nuevo|próximo|semana|intento|hacer|podamos|estamos Vielleicht können wir es nächste Woche noch einmal versuchen. Maybe we can try again next week. Tal vez podamos intentarlo de nuevo la siguiente semana. Peut-être que nous essaierons la semaine prochaine. Magari possiamo provare di nuovo la prossima settimana. 多分 私 達 は 来週 また やって みます 。 우리는 다음 주에 다시 시도해 볼 수도 있다. Misschien kunnen we het volgende week weer proberen. Talvez possamos tentar novamente na próxima semana. Может быть мы сможем попытаться на следующей неделе. Kanske kan vi testa igen nästa vecka. 可能 我们 下星期 再试一次 吧 。

પ્રશ્નો: questions Fragen: Questions: Preguntas: Questions: Domande: 質問 : 질문: Vragen: Perguntas: Вопросы: Frågor: 问题 :

1) મારા અને એમિલી જિમમાં જઈને કસરત કરવા માંગે છે. I|and|Emily|to the gym|going|exercise|to|wants|is 1) Marie und Elvira möchten gerne im Fitnessstudio trainieren. 1) Mara and Emily want to exercise at the gym. 1) María y Emilia quieren ejercitarse en el gimnasio. 1) Marie et Emilie veulent faire de l'exercice à la gym. 1) Lucia e Francesca vogliono allenarsi in palestra. 1) マーラ と エミリー は ジム で エクササイズ したい です 。 1) 진영이와 다나는 헬스장에서 운동하고 싶어요. 1) Lyda en Maartje willen naar gymles om te oefenen. 1) Mara e Emily querem exercitar-se na academia. 1) Мария и Ольга хотят заниматься в спортзале. 1) Sara och Emily vill träna på ett gym. 1) 玛拉 和 艾美莉 想 去 健身房 锻炼 。 શું મારા અને એમિલી કસરત કરવા માંગે છે? do|I|and|Emily|exercise|to|want|question particle Möchten Marie und Elvira trainieren? Do Mara and Emily want to exercise? ¿María y Emilia quieren ejercitarse? Marie et Emilie veulent-elles faire de l'exercice? Lucia e Francesca vogliono allenarsi? マーラ と エミリー は エクササイズ したい です か ? 진영이와 다나는 운동하고 싶어요? Willen Lyda en Maartje naar gymles? Mara e Emily querem exercitar? Мария и Ольга хотят заниматься? Vill Sara och Emily träna? 玛拉 和 艾美莉 想 去 锻炼 吗 ? હા, તેઓ જિમમાં જઈને કસરત કરવા માંગે છે. Yes|They|to the gym|after going|exercise|to|want|do Ja, sie möchten gerne in einem Fitnessstudio trainieren. Yes, they want to exercise at a gym. Sí, ellas quieren ejercitarse en el gimnasio. Oui, elles veulent faire de l'exercice à la gym. Sì, si vogliono allenare in palestra. はい 、 彼女 たち は ジム で エクササイズ したい です 。 네, 그들은 헬스장에서 운동하고 싶어요. Ja, zij willen naar gymles om te oefenen. Sim, elas querem exercitar-se na academia. Да, они хотят заниматься в спортзале. Ja, de vill träna på ett gym. 是 的 , 他们 想 去 健身房 锻炼 。

2) જિમમાં જવું મોંઘું છે. to the gym|go|expensive|is 2) In ein Fitnessstudio zu gehen ist teuer. 2) Going to a gym is expensive. 2) Ir a un gimnasio es caro. 2) L'abonnement de gym est cher. 2) Andare in palestra è costoso. 2) ジム に 行く に は 費用 が かかります 。 2) 헬스장에 다니는 것은 비싸요. 2) Gymles is duur. 2) Ir à uma academia é caro. 2) Посещение спортзала стоит дорого. 2) Att gå på gym är dyrt. 2) 去 健身房 锻炼 很 贵 。 શું  જિમમાં જવું સસ્તુ છે? is|to the gym|going|cheap| Ist es billig, in ein Fitnessstudio zu gehen? Is going to a gym cheap? ¿Ir a un gimnasio es barato? L'abonnement de gym est-il bon marché? Andare in palestra è economico? ジム は 安い です か ? 헬스장에 다니는 것은 싸요? Is gymles goedkoop? Ir para uma academia é barato? Посещение спортзала стоит дёшево? Är det billigt att gå på gym? 去 健身房 便宜 嘛 ? ના, તે સસ્તું નથી. no|it|cheap|is not no|eso|barato|no Nein, es ist nicht billig. No, it is not cheap. No, no es barato. Non, l'abonnement de gym est cher. No, non è economico. いいえ 、 安く ありません 。 아니요, 그것은 싸지 않아요. Nee, het is niet goedkoop. Não, não é barato. Нет, оно- недёшево. Nej, det är inte billigt. 不 , 不 便宜 。 જિમમાં જવું  મોંઘુ છે. to the gym|go|expensive|is In ein Fitnessstudio zu gehen ist teuer. Going to a gym is expensive. Ir a un gimnasio es caro. Aller au gymnase coûte cher. Andare in palestra è costoso. ジム に 行く に は 費用 が かかります 。 헬스장에 다니는 것은 비싸요. Gymles is duur. Ir para uma academia é caro. Посещение спортзала стоит дорого. Att gå på gym är dyrt. 去 健身房 很 贵 。

3) તેઓ ઘરે કસરત કરવાનું નક્કી કરે છે કારણકે જિમ બહુ  મોંઘું છે. They|at home|exercise|to do|decided|do|is|because|gym|very|expensive|is ellos|en casa|ejercicio|hacer|deciden|hace|está|porque|gimnasio|muy|caro|está 3) Sie beschließen, zu Hause zu trainieren, weil das Fitnessstudio zu teuer ist. 3) They decide to exercise at home, because the gym is too expensive. 3) Ellas deciden ejercitarse en casa, porque el gimnasio es muy caro. 3) Elles décident de faire de l'exercice de chez elles, parce que la gym est chère. 3) Decidono di allenarsi a casa, perché la palestra è troppo costosa. 3) 彼女 たち は 家 で エクササイズ を する こと に します 、 なぜなら ジム は とても 費用 が かかる から です 。 3) 헬스장은 너무 비싸기 때문에 그들은 집에서 운동하기로 해요. 3) Ze besluiten om thuis te oefenen, omdat gymles te duur is. 3) Elas decidem exercitar-se em casa, porque a academia é muito cara. 3) Они решают заниматься дома, поскольку спортзал дорогой. 3) De bestämmer sig för att träna hemma, för att det är för dyrt att gå på gym. 3) 他们 决定 在家 锻炼 , 因为 健身房 太贵 了 。 શું તેઓ ઘરે કસરત કરવાનું નક્કી કરે છે? do|they|at home|exercise|to do|decide|do|(present tense marker) Entscheiden sie sich für ein Training zu Hause? Do they decide to exercise at home? ¿Ellas deciden ejercitarse en casa? Décident-elles de faire de l'exercice de chez elles? Decidono di allenarsi a casa? 彼女 たち は 家 で エクササイズ を する こと に します か ? 그들은 집에서 운동하기로 해요? Besluiten zij om thuis te oefenen? Elas decidem exercitar-se em casa? Они решают заниматься дома? Bestämmer de sig för att träna hemma? 他们 决定 在家 锻炼 了 吗 ? હા, તેઓ ઘરે કસરત કરવાનું નક્કી કરે છે કારણકે જિમ બહુ મોંઘું છે. yes|they|at home|exercise|to|decided|do|is|because|gym|very|expensive|is Ja, sie beschließen, zu Hause zu trainieren, weil das Fitnessstudio zu teuer ist. Yes, they decide to exercise at home, because the gym is too expensive. Sí, ellas deciden ejercitarse en casa, porque el gimnasio es muy caro. Oui, elles décident de faire de l'exercice de chez elles parce que la gym est trop chère. Sì, decidono di allenarsi a casa perché la palestra è troppo costosa. はい 、 彼女 たち は 家 で エクササイズ を する こと に します 、 なぜなら ジム は 費用 が とても かかる から です 。 네, 헬스장은 너무 비싸기 때문에 그들은 집에서 운동하기로 해요. Ja, zij besluiten om thuis te oefenen, omdat gymles te duur is. Sim, elas decidem exercitar em casa, porque a academia é muito cara. Да, они решают заниматься дома, поскольку спортзал дорогой. Ja, de bestämmer sig för att träna hemma, för att det är för dyrt att gå på gym. 是 的 , 他们 决定 在家 锻炼 , 因为 健身房 太贵 了 。

4) મારાને દોડવું નથી ગમતું. I|to run|do not|like 4) Marie läuft nicht gerne. 4) Mara does not like running. 4) A María no le gusta correr. 4) Marie n'aime pas courir. 4) A Lucia non piace correre. 4) マーラ は ランニング が 好き では ありません 。 4) 진영이는 뛰는 것을 좋아하지 않아요. 4) Lyda houdt niet van hardlopen. 4) Mara não gosta de correr. 4) Мария не любит бегать. 4) Sara tycker inte om att springa. 4) 玛拉 不 喜欢 跑步 。

શું મારાને દોડવું ગમે છે? do|I|run|like| Läuft Marie gerne? Does Mara like to run? ¿A María le gusta correr? Marie aime-t-elle courir? A Lucia non piace correre? マーラ は 走る こと が 好きです か ? 진영이는 뛰는 것을 좋아해요? Houdt Lyda van hardlopen? A Mara gosta de correr? Мария любит бегать? Tycker Sara om att springa? 玛拉 喜欢 跑步 吗 ? ના, મારાને દોડવું નથી ગમતું. no|to me|running|not|likes Nein, Marie läuft nicht gerne. No, Mara does not like running. No, a María no le gusta correr. Non, Marie n'aime pas courir. No, a Lucia non piace correre. いいえ 、 マーラ は ランニング が 好き では ありません 。 아니요, 진영이는 뛰는 것을 좋아하지 않아요. Nee, Lyda houdt niet van hardlopen. Não, Mara não gosta de correr. Нет, Мария не любит бегать. Nej, Sara tycker inte om att springa. 不 , 玛拉 不 喜欢 跑步 。

5) એમિલી વજન ઉચકવાનો પ્રયત્ન કરે છે  પરંતુ તે બહુ મજબૂત નથી. Emily|weight|lifting|attempt|does|is|but|she|very|strong|is not Emily|peso|levantar|intento||está|pero||muy|fuerte|no 5) Elvira versucht, Gewichte zu heben, aber sie ist nicht besonders stark. 5) Emily tries lifting weights, but she is not very strong. 5) Emilia intenta levantar pesas, pero ella no es muy fuerte. 5) Emilie essaie de soulever des poids, mais elle n'est pas très forte physiquement. 5) Francesca prova a sollevare pesi, ma non è molto forte. 5) エミリー は ウェイトリフティング を します しかし 彼女 は あまり 強く ありません 。 5) 다나는 근력 운동을 해보지만 그녀는 힘이 별로 세지 않아요. 5) Maartje probeert gewichtheffen, maar zij is niet erg sterk. 5) Emily tenta levantar pesos, mas ela não é muito forte. 5) Ольга пытается поднимать тяжести, но она не очень сильная. 5) Emily testar att lyfta vikter, men hon är inte speciellt stark. 5) 艾美莉 举重 , 但是 她 不是 很 强壮 。 શું એમિલી પણ દોડવાનો પ્રયત્ન કરે છે? does|Emily|also|to run|attempt|does|is Versucht Elvira auch zu laufen? Does Emily try running, too? ¿Emilia también intenta correr? Emilie essaie-t-elle aussi de courir? Anche Francesca prova a correre? エミリー も また ランニング を します か ? 다나도 뛰어 보려고 해요? Probeert Maartje ook hard te lopen? Emily tenta correr? Ольга пытается бегать тоже? Testar Emily att springa också? 艾美莉 也 试着 跑步 了 吗 ? ના, એમિલી વજન ઊંચકવાનો પ્રયત્ન કરે છે. no|Emily|weight|lifting|attempt|does|is |Emily|peso|levantar|intento|hace|está Nein, Elvira versucht, Gewichte zu heben. No, Emily tries lifting weights. No, Emilia intenta levantar pesas. Non, Emilie essaie de soulever des poids. No, Francesca prova il sollevamento pesi. いいえ 、 エミリー は ウェイトリフティング を します 。 아니요, 다나는 근력 운동을 해봐요. Nee, Maartje probeert gewichtheffen. Não, Emily tenta levantar pesos. Нет, Ольга пытается поднимать тяжести. Nej, Emily testar att lyfta vikter. 不 , 艾美莉 试者 举重 。

6) એમિલી મજબૂત નથી. Emily|strong|is not 6) Elvira ist nicht stark. 6) Emily is not strong. 6) Emilia no es muy fuerte. 6) Emilie n'est pas très forte physiquement. 6) Francesca non è forte. 6) エミリー は 強く ありません 。 6) 다나는 힘이 세지 않아요. 6) Maartje is niet sterk. 6) Emily não é forte. 6) Ольга - не сильная. 6) Emily är inte stark. 6) 艾美莉 不 强壮 。

શું એમિલી મજબૂત છે? is|Emily|strong| Ist Elvira stark? Is Emily strong? ¿Emilia es fuerte? Emilie est-elle physiquement forte? Francesca è forte? エミリー は 強い です か ? 다나는 힘이 세요? Is Maartje sterk? Emily é forte? Ольга сильная? Är Emily stark? 艾美莉 强壮 吗 ? ના, એમિલી મજબૂત નથી. no|Emily|strong|is not Nein, Elvira ist nicht stark. No, Emily is not strong. No, Emilia no es fuerte. Non, Emilie n'est pas physiquement forte. No, Francesca non è molto forte. いいえ 、 エミリー は 強く ありません 。 아니요, 다나는 힘이 세지 않아요. Nee, Maartje is niet sterk. Não, Emily não é forte. Нет, Ольга не сильная. Nej, Emily är inte stark. 不 , 艾美莉 不 强壮 。

7) મારા અને એમિલી બહુ વ્યસ્ત છે એટલે તેમની પાસે કસરત કરવાનો બહુ સમય નથી. my|and|Emily|very|busy|is|so|their|with|exercise|to do|much|time|not ||||||entonces||||||| 7) Marie und Elvira haben immer viel zu tun, sodass sie nicht viel Zeit zum Trainieren haben. 7) Mara and Emily are very busy, so they don't have a lot of time to exercise. 7) María y Emilia están muy ocupadas, por lo que no tienen mucho tiempo para ejercitarse. 7) Marie et Emilie sont aussi très occupées donc elles n'ont pas le temps de faire de l'exercice. 7) Lucia e Francesca sono molto occupate, per cui non hanno molto tempo per esercitarsi. 7) マーラ と エミリー は とても 忙しい です それ で 彼女 たち は エクササイズ を する 時間 が ありません 。 7) 진영이와 다나는 매우 바빠서 운동할 시간이 많이 없어요. 7) Lyda en Maartje hebben het erg druk, dus zij hebben niet veel tijd om te oefenen. 7) Mara e Emily estão muito ocupadas, então não têm muito tempo para se exercitar. 7) Мария и Ольга очень заняты , поэтому у них нет много времени для занятий . 7) Sara och Emily är upptagna, så de har inte mycket tid att träna. 7) 玛拉 和 艾美莉 都 很 忙 , 所以 她们 没有 很多 时间 锻炼 。 શું મારા અને એમિલી બહુ વ્યસ્ત છે? is|my|and|Emily|very|busy|is Haben Marie und Elvira immer viel zu tun? Are Mara and Emily very busy? ¿María y Emilia están muy ocupadas? Marie et Emilie sont-elles très occupées? Lucia e Francesca sono molto occupate? マーラ と エミリー は とても 忙しい です か ? 진영이와 다나는 매우 바빠요? Hebben Lyda en Maartje het erg druk? Mara e Emily estão muito ocupadas? Мария и Ольга очень заняты? Är Sara och Emily väldigt upptagna? 玛拉 和 艾美莉 很 忙 吗 ? હા, તેઓ બહુ વ્યસ્ત છે એટલે તેમની પાસે કસરત કરવાનો બહુ સમય નથી. Yes|they|very|busy|are|so|their|at|exercise|to do|much|time|not Ja, sie haben immer viel zu tun, so dass sie nicht viel Zeit zum Trainieren haben. Yes, they are very busy, so they don't have a lot of time to exercise. Sí, ellas están muy ocupadas, por lo que no tienen mucho tiempo para ejercitarse. Oui, elles sont très occupées donc elles n'ont pas beaucoup de temps pour faire de l'exercice. Sì, sono molto occupate, per cui non hanno molto tempo per esercitarsi. はい 、 彼女 たち は とても 忙しい です 、 それ で 彼女 たち は エクササイズ を する 時間 が あまり ありません 。 네, 그들은 매우 바빠서 운동할 시간이 많이 없어요. Ja, zij hebben het erg druk, dus zij hebben niet veel tijd om te oefenen. Sim, elas estão muito ocupadas, então elas não têm muito tempo para se exercitar. Да они очень заняты, поэтому у них нет много времени для занятий. Ja, de är väldigt upptagna, så de har inte mycket tid att träna. 是 的 , 她们 很 忙 , 所以 她们 没有 很多 时间 锻炼 。