×

Мы используем cookie-файлы, чтобы сделать работу LingQ лучше. Находясь на нашем сайте, вы соглашаетесь на наши правила обработки файлов «cookie».

image

Gujarati for Beginners, Practice Lesson 1 - અભ્યાસ પાઠ ૧

Practice Lesson 1 - અભ્યાસ પાઠ ૧

અભ્યાસ પાઠ ૧

ઘોડો ઊંચો છે.

ઘોડો બદામી રંગનો છે.

ઘોડો રુંવાટીદાર છે.

ઘોડા ને પૂંછડી છે.

ઘોડા ને લાંબી પૂંછડી છે.

ઘોડા ને કાળી લાંબી પૂંછડી છે.

બદામી રંગના રુંવાટીદાર ઘોડા ને કાળી લાંબી પૂંછડી છે.

બદામી રંગના રુંવાટીદાર ઊંચા ઘોડા ને કાળી લાંબી પૂંછડી છે.

ડુક્કર ગુલાબી રંગનું છે.

ડુક્કર ટૂંકુ છે.

ડુક્કર ચરબી વાળું છે.

ચરબી વાળું ડુક્કર ટૂંકુ છે.

ચરબી વાળું ગુલાબી ડુક્કર ટૂંકુ છે.

ચરબી વાળા ગુલાબી ડુક્કરને પૂંછડી છે.

ચરબી વાળા ગુલાબી ડુક્કરને ઘુમાવદાર પૂંછડી છે.

ત્યાં એક ખેતર છે.

ખેતર પર એક કૂતરો છે.

કૂતરાનું નામ બિજલ છે.

કૂતરો ટપકા ટપકા વાળો છે.

કૂતરાના ટપકાઓ કાળા અને સફેદ છે.

બિજલને રમવા અને દોડવાનું પસંદ છે.

બિજલ ઉત્સાહ થી રમે અને દોડે છે.

ખેતરના ડુક્કરો અને ઘોડા બિજલના મિત્રો છે.

Learn languages from TV shows, movies, news, articles and more! Try LingQ for FREE

Practice Lesson 1 - અભ્યાસ પાઠ ૧ Practice|Lesson|Practice|lesson ||práctica|lección Übungslektion 1 - Studienlektion 1 Practice Lesson 1 - Study Lesson 1 Lección de práctica 1 - Lección de práctica 1 Leçon d'entraînement 1 - Leçon d'entraînement 1 練習レッスン 1 - 練習レッスン 1 Oefenles 1 - Oefenles 1 Przećwicz lekcję 1 - Przećwicz lekcję 1 Lição prática 1 - Lição prática 1 Практический урок 1 - Практический урок 1 Alıştırma Dersi 1 - Alıştırma dersi 1 练习课 1 - 练习课 1

અભ્યાસ પાઠ ૧ study|lesson estudio| Study Lesson 1 学習レッスン1

ઘોડો ઊંચો છે. |tall|is caballo|alto|is Das Pferd ist groß. The horse is tall. 馬は背が高い。

ઘોડો બદામી રંગનો છે. horse|brown|color|is caballo|marrón|color| Das Pferd ist braun. The horse is brown.

ઘોડો રુંવાટીદાર છે. horse|whinnying|is Das Pferd ist pelzig. The horse is furry.

ઘોડા ને પૂંછડી છે. |has|tail|is caballo|y tiene|cola| Ein Pferd hat einen Schweif. The horse has a tail.

ઘોડા ને લાંબી પૂંછડી છે. horse|with|long|tail| caballo|and|larga|cola|tiene Ein Pferd hat einen langen Schweif. The horse has a long tail. Un caballo tiene una cola larga.

ઘોડા ને કાળી લાંબી પૂંછડી છે. horse||black|long|tail| caballo||negra|larga|| Das Pferd hat einen langen schwarzen Schweif. The horse has a long black tail.

બદામી રંગના રુંવાટીદાર ઘોડા ને કાળી લાંબી પૂંછડી છે. brown|colored|spotted|horse|with|black|long|tail|is marrón claro||||y|negra|larga|tail|tiene Brown-colored furry horses have a black long tail.

બદામી રંગના રુંવાટીદાર ઊંચા ઘોડા ને કાળી લાંબી પૂંછડી છે. brown|brown|spotted|tall|horse|with|black|long|tail| marrón||ruvante||||||| The brown furry tall horse has a black long tail.

ડુક્કર ગુલાબી રંગનું છે. |pink|color| cerdo|rosa|| The pig is pink.

ડુક્કર ટૂંકુ છે. pig|short| cerdo|short| The pig is short.

ડુક્કર ચરબી વાળું છે. pig||hairy| cerdo|grasa|con pelo|es The pig is fat. 豚肉は脂身が多いです。

ચરબી વાળું ડુક્કર ટૂંકુ છે. fat|fat|pig|short| The fat pig is short.

ચરબી વાળું ગુલાબી ડુક્કર ટૂંકુ છે. fat|with fat|pink||short|is A fat pink pig is short.

ચરબી વાળા ગુલાબી ડુક્કરને પૂંછડી છે. fat||pink|pig|tail| grasa|de|rosado|pig|cola|is The fat pink pig has a tail.

ચરબી વાળા ગુલાબી ડુક્કરને ઘુમાવદાર પૂંછડી છે. fat|with|pink|pig|curly|curly tail| grasa|with|pink|cerdo|rizada|cola en espiral|es A fat pink pig has a curly tail.

ત્યાં એક ખેતર છે. |a|field| Allí|Un|campo|hay There is a farm.

ખેતર પર એક કૂતરો છે. |on|a|dog| campo|||perro|hay There is a dog on the farm.

કૂતરાનું નામ બિજલ છે. |name|Bijal|is perro|name|Bijal|es The dog's name is Bijal.

કૂતરો ટપકા ટપકા વાળો છે. dog|drooling||with a tail|is perro|gordo||con cola|es The dog is spotted.

કૂતરાના ટપકાઓ કાળા અને સફેદ છે. dog's||black|and|white| |gotas|||blanco| Dog dots are black and white.

બિજલને રમવા અને દોડવાનું પસંદ છે. |playing|and|running|likes| Bijal|jugar||correr|likes|está Bijal loves to play and run.

બિજલ ઉત્સાહ થી રમે અને દોડે છે. Bijal|enthusiasm||plays|and|runs| light|entusiasmo|con entusiasmo|juega|y|runs|está Bijal plays and runs with enthusiasm.

ખેતરના ડુક્કરો અને ઘોડા બિજલના મિત્રો છે. the farm||and|horses|Bijal's|friends| del campo||y|caballos|de relámpago|amigos|es Farm pigs and horses are Bijal's friends.