×

LingQ'yu daha iyi hale getirmek için çerezleri kullanıyoruz. Siteyi ziyaret ederek, bunu kabul edersiniz: çerez politikası.

image

LingQ Mini Stories, 37 - તે આ અઠવાડિયે ખૂબ વ્યસ્ત શૅડ્યુલ ધરાવતો હતો

37 - તે આ અઠવાડિયે ખૂબ વ્યસ્ત શૅડ્યુલ ધરાવતો હતો

વાર્તા-૩૭

અ) અૅડમ આજે કામ પર આવ્યો તે પહેલાંથી તે ખૂબ જ ચિંતીત હતો. તે આ અઠવાડિયે ખૂબ વ્યસ્ત શૅડ્યુલ ધરાવતો હતો.

સોમવારે, મીટીંગમાં જતાં પહેલા તેણે ઘણા ગ્રાહકોને ફોન કરવો પડ્યો હતો.

પછી,તેને તેના બોસ સાથે ભોજન કરતાં પહેલા બીજી ઓફિસમાં જવું પડ્યું હતું.

શુક્રવારે, સાંજે મોડા સુધી કામ કરતા પહેલા તેને પ્રૅઝન્ટેશન આપવાનું હતું.

આ સવારે, જોકે, અૅડમનું શેડ્યૂલ હળવું છે.

તેને ઘણા લાંબા સમયથી હળવું શેડ્યૂલ હોતું નથી.

બ) આજે કામ કરવા જતાં પહેલાં હું ખૂબ જ ચિંતીત છું. આ અઠવાડિયે મારું શૅડ્યૂલ ખૂબ વ્યસ્ત હશે.

આજે, મીટીંગમાં બેઠા બેઠા પણ હું ઘણા ગ્રાહકોને ફોન કરીશ.

પછી, મારા બોસ સાથે ભોજન કર્યા પહેલા હું બીજી ઓફિસમાં જઈશ.

શુક્રવારે, સાંજે મોડા સુધી કામ કરતા પહેલા હું પ્રૅઝન્ટેશન આપીશ.

આ સવારે, મેેં ઈચ્છીયું કે મારું શેડ્યૂલ હળવું હોત.

મારે ઘણા લાંબા સમયથી હળવું શૅડ્યૂલ હોતું નથી.

પ્રશ્નોઃ

અ) 1) અૅડમ આજે કામ પર આવ્યો તે પહેલાંથી તે ખૂબ જ ચિંતીત હતો. અૅડમ આજે કામ પર આવ્યો તે પહેલાં તે શું અનુભવી રહ્યો હતો? અૅડમ આજે કામ પર આવ્યો તે પહેલાંથી તે ખૂબ જ ચિંતીત હતો.

2) તેને સોમવારે ઘણા ગ્રાહકોને ફોન કરવો પડ્યો હતો.

સોમવારે તેને શું કરવું પડ્યું હતું? તેને સોમવારે ઘણા ગ્રાહકોને ફોન કરવો પડ્યો હતો.

3) તેને ગ્રાહકોને બોલાવ્યા પછી મીટીંગમાં જવું પડ્યું હતું. ગ્રાહકોને બોલાવ્યા પછી તેને શું કરવુ પડ્યુંં હતું? ગ્રાહકોને બોલાવ્યા પછી તેને મીટીંગમાં જવું પડ્યું હતું.

4) પછી, અૅડમને બીજી ઑફિસમાં જવું પડ્યું હતું. અૅડમને ક્યારે બીજી ઑફિસમાં જવું પડ્યું? તેને ત્યાર પછી બીજી ઓફિસમાં જવું પડ્યું હતું.

બ) 5) તે અન્ય ઓફિસમાં જાય તે પછી તેના બોસ સાથે લંચ પર જશે. તે પોતાના બોસ સાથે લંચ પર ક્યારે જશે? તે અન્ય ઓફિસમાં જાય તે પછી તેના બોસ સાથે લંચ પર જશે.

6) અૅડમ શુક્રવારે એક પ્રૅઝન્ટેશન આપશે. અૅડમ પ્રૅઝન્ટેશન ક્યારે આપશે? અૅડમ શુક્રવારે પ્રૅઝન્ટેશન આપશે.

7) અૅડમ શુક્રવારે સાંજે મોડા સુધી કામ કરશે. શુક્રવારે તે બીજું શું કરશે? અૅડમ શુક્રવારે સાંજે મોડા સુધીં કામ કરશે.

8) અૅડમને લાંબા સમયથી હળવું શૅડ્યૂલ નથી હોતું. અૅડમને લાંબા સમય સુધી શું નથી હોતું? અૅડમનેે લાંબા સમય સુધી હળવું શેડ્યૂલ નથી હોતું.

Learn languages from TV shows, movies, news, articles and more! Try LingQ for FREE

37 - તે આ અઠવાડિયે ખૂબ વ્યસ્ત શૅડ્યુલ ધરાવતો હતો he|this|week|very|busy|schedule|had|was 37 - He had a very busy schedule this week 37 - Tenía una agenda muy ocupada esta semana.

વાર્તા-૩૭ Geschichte 37 Story-37 Historia 37 Histoire n°37 Storia 37 Story 37 Story 37 История 37 故事37

અ) અૅડમ આજે કામ પર આવ્યો તે પહેલાંથી તે ખૂબ જ ચિંતીત હતો. |Adam|today|work|at|arrived|he|from before|he|very|just|worried|was A) Adam hatte sich völlig gestresst gefühlt, bevor er heute in die Arbeit kam. A) Adam had been feeling very stressed out before he came to work today. A) Andrés se había sentido muy estresado antes de ir a su trabajo hoy. A) Adam était très stressé avant d'aller au travail aujourd'hui. A) Oggi Adam si sentiva molto stressato prima di tornare a casa da lavoro. A ) アダム は 今日 仕事 に 行く 前 とても ストレス を 感じて いました 。 A) 지용이는 오늘 일하러 오기 전에 매우 스트레스를 받은 상태였습니다. А) Адам очень переживал сегодня перед началом работы. A) 亚当 今天 来 上班 前 感觉 非常 焦虑 。 તે આ અઠવાડિયે ખૂબ વ્યસ્ત શૅડ્યુલ ધરાવતો હતો. He|this|week|very|busy|schedule|had|was Er hatte einen vollen Terminplan diese Woche. He'd had a very busy schedule this week. Él había tenido un horario muy pesado esta semana. Il a eu un emploi du temps très chargé cette semaine. Ha avuto una settimana molto impegnativa. 彼 は 今週 とても 忙しい スケジュール でした 。 이번 주에 그는 스케쥴이 상당히 바빴습니다. На этой неделе у него был очень плотный график. 这 星期 他 有 一个 非常 繁忙 的 日程 。

સોમવારે, મીટીંગમાં જતાં પહેલા તેણે ઘણા ગ્રાહકોને ફોન કરવો પડ્યો હતો. On Monday|in the meeting|going|before|he|many|customers|phone|to call|had to|was Am Montag hatte er viele Kunden anrufen müssen, bevor er zu einer Besprechung ging. On Monday, he'd had to call many clients before going to a meeting. El Lunes, él tuvo que llamar a muchos clientes antes de ir a una reunión. Lundi, il devait appeler de nombreux clients avant d'aller en réunion. Lunedì a dovuto chiamare molti clienti prima di andare a una riunione. 月曜日 、 彼 は 会議 に 行く 前 、 多く の 顧客 に 電話 を しなければ なりません でした 。 월요일에 그는 회의에 들어가기 전에 많은 고객에게 전화해야 했습니다. В понедельник он должен был позвонить многим клиентам перед тем, как пойти на встречу. 星期一 , 开会 以前 , 他 要 给 很多 客户 打电话 。

પછી,તેને તેના બોસ સાથે ભોજન કરતાં પહેલા બીજી ઓફિસમાં જવું પડ્યું હતું. then|he|his|boss|with|lunch|eating|before|another|to the office|to go|had to|was Anschließend hatte er in ein anderes Büro gehen müssen, bevor er mit seinem Chef zu Mittag aß. Then, he'd had to go to another office before having lunch with his boss. Luego, él tuvo que ir a otra oficina antes de ir a almorzar con su jefe. Ensuite, il a dû aller dans un autre bureau, avant de déjeuner avec son chef. Poi, è dovuto andare in un altro ufficio prima di andare a pranzo con il suo capo. 次に 彼 は ボス と ランチ を する 前 に 他の 事務 所 に 行か なければ なりません でした 。 그리고 나서 그는 상사와 점심을 먹기 전에 다른 사무실에 가야만 했습니다. Потом он должен был сходить в другой офис перед обедом со своим начальником. 然后 , 和 他 的 经理 吃 午饭 以前 , 他 要 去 另 一个 办公室 。

શુક્રવારે, સાંજે મોડા સુધી કામ કરતા પહેલા તેને પ્રૅઝન્ટેશન આપવાનું હતું. Friday|in the evening|late|until|work|doing|before|him|presentation|to give|was Am Freitag hatte er einen Vortrag geben müssen, bevor er bis spät in den Abend arbeitete. On Friday, he'd had to do a presentation before working late in the evening. El Viernes, él tuvo que hacer una presentación antes de trabajar hasta tarde en la noche. Vendredi, il a dû faire une présentation, avant de travailler jusque tard le soir. Venerdì ha dovuto fare una presentazione prima di lavorare fino a tardi la sera. 金曜日 、 夜 の 仕事 の 前 に 彼 は プレゼンテーション を しなければ なりません でした 。 금요일에 그는 밤 늦게까지 일하기 전에 프레젠테이션을 해야 했습니다. В пятницу он должен был делать презентацию перед тем, как работать допоздна. 星期五 , 晚上 工作 很 晚 以前 , 他 要 做 一个 演讲 。

આ સવારે, જોકે, અૅડમનું શેડ્યૂલ હળવું છે. this|morning|however|Adam's|schedule|light|is Heute Morgen allerdings ist Adams Terminplan entspannter. This morning, though, Adam's schedule is lighter. Sin embargo, esta mañana el horario de Andrés es más ligero. Ce matin cependant, l'emploi du temps d'Adam est plus léger. Questa mattina, però, il suo programma è più leggero. けれども 今朝 は アダム の スケジュール は いつも より 少なかった です 。 하지만 오늘 아침에 지용이의 스케쥴은 널널합니다. Однако этим утром расписание Адама более размеренное. 但是 今天 早上 , 亚当 的 日程 松 一些 。

તેને ઘણા લાંબા સમયથી હળવું શેડ્યૂલ હોતું નથી. He|for a long time|long|time|light|schedule|was| Er hat seit langer Zeit keinen entspannten Terminplan gehabt. He hasn't had a light schedule in a long time. Él no ha tenido un horario ligero en mucho tiempo. Cela fait longtemps qu'il n'a pas eu un emploi du temps léger. Non ha avuto un programma leggero da molto tempo. 彼 は 長い 間 少ない スケジュール に なった こと は ありません でした 。 그는 오랫동안 스케쥴이 널널해본 적이 없었습니다. У него уже давно не было размеренного графика. 他 很 长时间 没有 这么 轻松 了 。

બ) આજે કામ કરવા જતાં પહેલાં હું ખૂબ જ ચિંતીત છું. |today|work|to|leaving|before|I|very|am|worried|am B) Ich fühle mich heute total gestresst, bevor ich zur Arbeit gehe. B) I am feeling very stressed out before going to work today. B) Hoy me siento muy estresado antes de ir al trabajo. B) Je suis très stressé avant d'aller au travail aujourd'hui. B) Oggi mi sento molto stressato prima di andare a lavoro. B )私 は 今日 仕事 に 行く 前 とても ストレス を 感じて います 。 B) 나는 오늘 일하러 가기 전 매우 스트레스를 받은 상태다. Б) Я очень переживал сегодня перед началом работы. B) 我 今天 来 上班 前 感觉 非常 焦虑 。 આ અઠવાડિયે મારું શૅડ્યૂલ ખૂબ વ્યસ્ત હશે. this|week|my|schedule|very|busy|will be Ich werde diese Woche einen vollen Terminplan haben. I'll have a very busy schedule this week. Yo tendré un horario muy pesado esta semana. Je vais avoir un emploi du temps très chargé cette semaine. Avrò un programma molto fitto questa settimana. 私 は 今週 とても 忙しい スケジュール です 。 이번 주에 스케쥴은 상당히 바쁠 것이다. На этой неделе у меня будет очень плотный график. 这 星期 我 有 一个 非常 繁忙 的 日程 。

આજે, મીટીંગમાં બેઠા બેઠા પણ હું ઘણા ગ્રાહકોને ફોન કરીશ. today|in the meeting|sitting|sitting|but|I|many|customers|call|will call Heute werde ich viele Kunden anrufen, bevor ich auch in einer Besprechung sitzen werde. Today, I'll be calling many clients while also sitting in a meeting. Hoy llamaré a muchos clientes mientras esté en una reunión. Aujourd'hui, j'appellerai de nombreux clients, et j'irai aussi à une réunion. Oggi dovrò chiamare molti clienti mentre sarò seduto in riunione. 今日 、 私 は 会議 で 座って いる 間 、 多く の 顧客 に 電話 を する でしょう 。 오늘 나는 회의에 들어가기 전에 많은 고객에게 전화할 것이다. Сегодня я должен буду позвонить многим клиентам, а также посидеть на собрании. 今天 , 我要 给 很多 客户 打电话 , 同时 去 开会 。

પછી, મારા બોસ સાથે ભોજન કર્યા પહેલા હું બીજી ઓફિસમાં જઈશ. then|my|boss|with|lunch|having|before|I|another|to the office|will go Anschließend werde ich in ein anderes Büro gehen, bevor ich mit meinem Chef zu Mittag essen werde. Then, I'll be going to another office before having lunch with my boss. Luego iré a otra oficina antes de ir a almorzar con mi jefe. Ensuite, j'irai dans un autre bureau avant de déjeuner avec mon chef. Poi dovrò andare in un altro ufficio prima di andare a pranzo con il mio capo. 次に 私 は ボス と ランチ を する 前 に 他の 事務 所 に 行く でしょう 。 그리고 나서 상사와 점심 먹기 전에 다른 사무실에 갈 것이다. Потом я должен буду сходить в другой офис перед обедом со своим начальником. 然后 , 和 我 的 经理 吃 午饭 以前 我要 去 另 一个 办公室 。

શુક્રવારે, સાંજે મોડા સુધી કામ કરતા પહેલા હું પ્રૅઝન્ટેશન આપીશ. on Friday|in the evening|late|until|work|doing|before|I|presentation|will give Am Freitag werde ich einen Vortrag halten, bevor ich bis spät in den Abend arbeiten werde. On Friday, I'll be doing a presentation before working late in the evening. El Viernes haré una presentación antes de trabajar hasta tarde en la noche. Vendredi, je ferai une présentation, avant de travailler jusque tard le soir. Venerdì dovrò fare una presentazione prima di lavorare fino a tardi la sera. 金曜日 、 夜 の 仕事 の 前 に 私 は プレゼンテーション を する でしょう 。 금요일에 나는 밤 늦게까지 일하기 전에 프레젠테이션을 하게 될 것이다. В пятницу я буду делать презентацию перед тем, как работать допоздна. 星期五 , 晚上 工作 很 晚 以前 , 我要 做 一个 演讲 。

આ સવારે, મેેં ઈચ્છીયું કે મારું શેડ્યૂલ હળવું હોત. this||I|wished|that|my|schedule|light|were Heute Morgen wünschte ich mein Terminplan wäre entspannter. This morning, I wish my schedule was lighter. Desearía que mi horario fuera más ligero esta mañana. Ce matin, j'aimerais que mon emploi du temps soit plus léger. Questa mattina vorrei che il mio programma fosse più leggero. 今朝 は 私 の スケジュール は いつも より 少ない こと を 願って いました 。 오늘 아침에 내 스케쥴이널널했으면 좋겠다. Этим утром мне хотелось бы иметь более размеренное расписание. 今天 早上 , 我 的 日程 松 一些 。

મારે ઘણા લાંબા સમયથી હળવું શૅડ્યૂલ હોતું નથી. I|for a long|long|time|light|schedule|was| Ich habe seit langer Zeit keinen entspannten Terminplan gehabt. I haven't had a light schedule in a long time. No he tenido un horario ligero en mucho tiempo. Cela fait longtemps que je n'ai pas eu un emploi du temps léger. Non ho avuto un programma leggero da molto tempo. 私 は 長い 間 少ない スケジュール に なった こと は ありません でした 。 나는 오랫동안 스케쥴이 널널해본 적이 없었다. У меня уже давно не было размеренного графика. 我 很 长时间 没有 这么 轻松 了 。

પ્રશ્નોઃ question Fragen: Questions: Preguntas: Questions: Domande: 質問 : 질문 : Вопросы: 问题 :

અ) 1) અૅડમ આજે કામ પર આવ્યો તે પહેલાંથી તે ખૂબ જ ચિંતીત હતો. |Adam|today|work|at|arrived|he|from before|he|very|already|worried|was A) 1) Adam hatte sich völlig gestresst gefühlt, bevor er zur Arbeit kam. A) 1) Adam had been feeling very stressed out before he came to work today. A) 1) Andrés se había sentido muy estresado antes de venir al trabajo hoy. A) 1) Adam se sentait très stressé avant d'aller au travail aujourd'hui. A) 1) Oggi Adam si è sentito molto stressato prima di venire a lavoro. A) 1) アダム は 今日 仕事 に 行く 前 とても ストレス を 感じて いました 。 A) 1) 지용이는 오늘 일하러 오기 전에 매우 스트레스를 받은 상태였습니다. А) 1) Адам очень переживал сегодня перед началом работы. A) 1) 亚当 今天 来 上班 前 感觉 非常 焦虑 。 અૅડમ આજે કામ પર આવ્યો તે પહેલાં તે શું અનુભવી રહ્યો હતો? Adam|today|work|at|arrived|he|before|he|what|experiencing|was|was Wie hatte sich Adam gefühlt, bevor er zur Arbeit kam? How had Adam been feeling before he came to work? ¿Cómo se había sentido Andrés antes de ir a trabajar? Comment Adam se sentait-il avant d'aller au travail ? Oggi come si sentiva Adam prima di venire a lavoro? アダム は 仕事 に 行く 前 に どんな 気持ち でした か ? 오늘 일하러 오기 전에 지용이는 어떤 상태였습니까? Что чувствовал Адам перед тем, как пойти на работу? 亚当 上班 前 感觉 怎么样 ? અૅડમ આજે કામ પર આવ્યો તે પહેલાંથી તે ખૂબ જ ચિંતીત હતો. Adam|today|work|at|arrived|he||he|very|already|worried|was Adam hatte sich völlig gestresst gefühlt, bevor er zur Arbeit kam. Adam had been feeling very stressed out before he came to work today. Andrés se había sentido muy estresado antes de venir al trabajo hoy. Adam se sentait très stressé avant d'aller au travail aujourd'hui. Oggi Adam si è sentito molto stressato prima di venire a lavoro. アダム は 今日 仕事 に 行く 前 とても ストレス を 感じて いました 。 지용이는 오늘 일하러 오기 전에 매우 스트레스를 받은 상태였습니다. Адам очень переживал сегодня перед приходом на работу. 亚当 今天 来 上班 前 感觉 非常 焦虑 。

2) તેને સોમવારે ઘણા ગ્રાહકોને ફોન કરવો પડ્યો હતો. He|on Monday|many|customers|phone|to call|had to|was 2) Er hatte viele Kunden am Montag anrufen müssen. 2) He'd had to call many clients on Monday. 2) Él tuvo que llamar a muchos clientes el Lunes. 2) Il devait appeler de nombreux clients lundi. 2) Lunedì ha dovuto chiamare molti clienti. 2) 彼 は 月曜日 に 多く の お 客 さん に 電話 を しなければ なりません でした 。 2) 그는 월요일에 많은 고객에게 전화해야 했습니다. 2) В понедельник ему нужно было позвонить многим клиентам. 2) 星期一 他 要 给 很多 客户 打电话 。

સોમવારે તેને શું કરવું પડ્યું હતું? On Monday|he|what|to do|had to|was Was hatte er am Montag tun müssen? What had he had to do on Monday? ¿Qué tenía que hacer el Lunes? Que devait-il faire lundi ? Cosa ha dovuto fare lunedì? 彼 は 月曜日 に 何 を しなければ なりません でした か ? 그는 월요일에 무엇을 해야 했습니까? Что он должен был сделать в понедельник? 星期一 他 要 做 什么 ? તેને સોમવારે ઘણા ગ્રાહકોને ફોન કરવો પડ્યો હતો. He|on Monday|many|customers|phone|to call|had to|was Er hatte viele Kunden am Montag anrufen müssen. He'd had to call many clients Monday. Él tuvo que llamar a muchos clientes el Lunes. Il devait appeler de nombreux clients. Lunedì ha dovuto chiamare molti clienti. 彼 は 月曜日 に 多く の お 客 さん に 電話 を しなければ なりません でした 。 그는 월요일에 많은 고객에게 전화해야 했습니다. Он должен был позвонить многим клиентам. 星期一 他 要 给 很多 客户 打电话 。

3) તેને ગ્રાહકોને બોલાવ્યા પછી મીટીંગમાં જવું પડ્યું હતું. He|customers|called|after|to the meeting|to go|had to|was 3) Er hatte zu einer Besprechung gehen müssen, nachdem er die Kunden angerufen hatte. 3) He'd had to go to a meeting after he'd called the clients. 3) Él tuvo que ir a una reunión después de llamara los clientes. 3) Il a dû aller à une réunion après avoir appelé les clients. 3) È dovuto andare a una riunione dopo aver chiamato I clienti. 3) 彼 は お 客 さん に 電話 を した あと 会議 に 行か なければ なりません でした 。 3) 그는 고객에게 전화하고 나서 회의에 들어가야 했습니다. 3) Он должен был пойти на встречу после того, как позвонит клиентам. 3) 他 给 客户 打电话 以后 要 去 开会 。 ગ્રાહકોને બોલાવ્યા પછી તેને શું કરવુ પડ્યુંં હતું? customers|called|after|he|what|to do|had to|was Was hatte er tun müssen, nachdem er die Kunden angerufen hatte? What had he had to do after he'd called the clients? ¿Qué tuvo que hacer después de haber llamado a los clientes? Que devait-il faire après avoir appelé les clients ? Cosa ha dovuto fare dopo aver chiamato i clienti? 彼 は お 客 さん に 電話 を した あと 何 を しなければ なりません でした か ? 그가 고객에게 전화하고 나서 무엇을 해야 했습니까? Что он должен был сделать после того, как позвонит клиентам? 他 给 客户 打电话 以后 要 做 什么 ? ગ્રાહકોને બોલાવ્યા પછી તેને મીટીંગમાં જવું પડ્યું હતું. customers|called|after|him|to the meeting|to go|had to|was Er hatte zu einer Besprechung gehen müssen, nachdem er die Kunden angerufen hatte. He'd had to go to a meeting after he'd called the clients. Él tuvo que ir a una reunión después de llamar a los clientes. Il devait aller à une réunion après avoir appelé les clients. È dovuto andare a una riunione dopo aver chiamato i clienti. 彼 は お 客 さん に 電話 を した あと 会議 に 行か なければ なりません でした 。 그는 고객에게 전화하고 나서 회의에 들어가야 했습니다. Он должен был пойти на встречу после того, как позвонит клиентам. 他 给 客户 打电话 以后 要 去 开会 。

4) પછી, અૅડમને બીજી ઑફિસમાં જવું પડ્યું હતું. then|Adam|another|to the office|to go|had| 4) Danach hatte Adam in ein anderes Büro gehen müssen. 4) Then, Adam had had to go to another office. 4) Luego Andrés tuvo que ir a otra oficina. 4) Ensuite, Adam devait aller dans un autre bureau. 4) Poi, Adam è dovuto andare in un altro ufficio. 4) 次に 、 アダム は 他の 事務 所 に 行か なければ なりません でした 。 4) 그리고 나서 지용이는 다른 사무실에 가야만 했습니다. 4) Потом Адаму нужно было сходить в другой офис. 4) 然后 , 亚当 要 去 另 一个 办公室 。 અૅડમને ક્યારે બીજી ઑફિસમાં જવું પડ્યું? Adam|when|another|to the office|to go|had to Wann hatte Adam in ein anderes Büro gehen müssen? When had Adam had to go to another office? ¿Cuándo tuvo que ir Andrés a otra oficina? Quand Adam devait-il aller dans un autre bureau ? Adam, quando è dovuto andare in un altro ufficio? アダム は 他の 事務 所 に いつ 行か なければ なりません でした か ? 지용이는 언제 다른 사무실에 가야만 했습니까? Когда Адам должен был сходить в другой офис? 亚当 什么 时候 要 去 另 一个 办公室 ? તેને ત્યાર પછી બીજી ઓફિસમાં જવું પડ્યું હતું. He|after|after|another|to the office|to go|had to|was Er hatte danach in ein anderes Büro gehen müssen. He had had to go to another office then. Andrés tuvo que ir luego a otra oficina. Il devait aller dans un autre bureau ensuite. Dopo è dovuto andare in un altro ufficio. 彼 は 次に 他の 事務 所 に 行か なければ なりません でした 。 그리고 나서 그는 다른 사무실에 가야만 했습니다. Он должен был сходить в другой офис потом. 他 然后 要 去 另 一个 办公室 。

બ) 5) તે અન્ય ઓફિસમાં જાય તે પછી તેના બોસ સાથે લંચ પર જશે. |He|another|to the office|goes|he|after|his|boss|with|lunch|at|will go B) 5) Er wird mit seinem Chef zu Mittagessen gehen, nachdem er in ein anderes Büro geht. B) 5) He'll be going to lunch with his boss after he goes to another office. B) 5) Él irá a almorzar con su jefe después de que vaya a otra oficina. B) 5) Il ira déjeuner avec son chef après être aller dans un autre bureau. B) 5) Dovrà andare a pranzo con il suo capo dopo essere andato in un altro ufficio. B) 5) 彼 は 他の 事務 所 に 行った 後 ボス と ランチ に 行く でしょう 。 B) 5) 그는 다른 사무실로 간 다음 점심을 먹을 겁니다. Б) 5) Он пойдёт на обед с начальником после того, как сходит в другой офис. B) 5) 他 去 另 一个 办公室 以后 要 和 他 的 经理 吃 午饭 。 તે પોતાના બોસ સાથે લંચ પર ક્યારે જશે? He|his|boss|with|lunch|at|when|will go Wann wird er mit seinem Chef zu Mittagessen gehen? When will he be going to lunch with his boss? ¿Cuándo irá a almorzar con su jefe? Quand va-t-il déjeuner avec son chef ? Quando dovrà andare a pranzo con il suo capo? 彼 は いつ ボス と ランチ に いく でしょう か ? 그는 언제 상사와 점심을 먹습니까? Когда он будет обедать с начальником? 他 什么 时候 要 和 他 的 经理 吃 午饭 ? તે અન્ય ઓફિસમાં જાય તે પછી તેના બોસ સાથે લંચ પર જશે. He|another|to the office|goes|he|after|his|boss|with|lunch|at| Er wird mit seinem Chef zu Mittagessen gehen, nachdem er in ein anderes Büro geht. He'll be going to lunch with his boss after he goes to another office. Él irá a almorzar con su jefe después de que vaya a otra oficina. Il ira déjeuner avec son chef après être allé dans un autre bureau. Dovrà andare a pranzo con il suo capo dopo essere andato in un altro ufficio. 彼 は 他の 事務 所 に 行った 後 ボス と ランチ に 行く でしょう 。 그는 다른 사무실로 간 다음 상사와 점심을 먹을 겁니다. Он пойдёт на обед с начальником после того, как сходит в другой офис. 他 去 另 一个 办公室 以后 要 和 他 的 经理 吃 午饭 。

6) અૅડમ શુક્રવારે એક પ્રૅઝન્ટેશન આપશે. Adam|on Friday|one|presentation|will give 6) Adam wird am Freitag einen Vortrag halten. 6) Adam'll be doing a presentation on Friday. 6) Andrés hará una presentación el Viernes. 6) Adam fera une présentation vendredi. 6) Venerdì, Adam, dovrà fare una presentazione. 6) アダム は 金曜日 に プレゼンテーション を する 予定 です 。 6) 지용이는 금요일에 프레젠테이션을 할 겁니다. 6) Адам будет делать презентацию в пятницу. 6) 亚当 星期五 要 做 一个 演讲 。 અૅડમ પ્રૅઝન્ટેશન ક્યારે આપશે? Adam|presentation|when|will give Wann wird Adam einen Vortrag halten? When will Adam be doing a presentation? ¿Cuándo hará Andrés una presentación? Quand Adam fera-t-il une présentation ? Quando dovrà fare una presentazione, Adam? アダム は いつ プレゼンテーション を する 予定 です か ? 지용이는 언제 프레젠테이션을 합니까? Когда Адам будет делать презентацию? 亚当 什么 时候 做 演讲 ? અૅડમ શુક્રવારે પ્રૅઝન્ટેશન આપશે. Adam|on Friday|presentation|will give Adam wird am Freitag einen Vortrag halten. Adam will be doing a presentation on Friday. Andrés hará una presentación el Viernes. Adam fera une présentation vendredi. Adam dovrà fare una presentazione venerdì. アダム は 金曜日 に プレゼンテーション を する 予定 です 。 지용이는 금요일에 프레젠테이션을 할 겁니다. Адам будет делать презентацию в пятницу. 亚当 星期五 要 做 一个 演讲 。

7) અૅડમ શુક્રવારે સાંજે મોડા સુધી કામ કરશે. Adam|on Friday|in the evening|late|until|works|will 7) Adam wird bis spät in den Abend arbeiten am Freitag. 7) Adam will be working late in the evening on Friday. 7) Andrés estará trabajando hasta tarde en la noche el Viernes. 7) Adam travaillera tard le soir vendredi. 7) Venerdì, Adam dovrà lavorare tardi la sera. 7) アダム は 金曜日 に 夜 遅く まで 働く でしょう 。 7) 지용이는 금요일에 밤 늦게까지 일할 겁니다. 7) Адам будет работать поздно вечером в пятницу. 7) 亚当 星期五 晚上 要 工作 很 晚 。 શુક્રવારે તે બીજું શું કરશે? on Friday|he|another|what|will do Was wird er am Freitag noch tun? What else will he be doing on Friday? ¿Qué más hará Andrés el Viernes? Que fera-t-il d'autre vendredi ? Cos'altro dovrà fare venerdì sera? 金曜日 に 彼 は 他 に 何 を する 予定 です か ? 그는 금요일에 또 어떠한 것을 하게 됩니까? Что он ещё будет делать в пятницу? 星期五 他 还 做 什么 ? અૅડમ શુક્રવારે સાંજે મોડા સુધીં કામ કરશે. Adam|on Friday|in the evening|late|until|works|will Adam wird bis spät in den Abend arbeiten am Freitag. Adam will be working late in the evening on Friday. Andrés estará trabajando hasta tarde en la noche el Viernes. Adam travaillera tard le soir vendredi. Venerdì, Adam dovrà lavorare tardi la sera. アダム は 金曜日 に 夜 遅く まで 働く でしょう 。 지용이는 금요일에 밤 늦게까지 일할 겁니다. Адам будет работать поздно вечером в пятницу. 亚当 星期五 晚上 要 工作 很 晚 。

8) અૅડમને લાંબા સમયથી હળવું શૅડ્યૂલ નથી હોતું. Adam|long|time|light|schedule|not|has 8) Adam hat seit langer Zeit keinen entspannten Terminplan gehabt. 8) Adam hasn't had a light schedule in a long time. 8) Andrés no ha tenido un horario ligero en mucho tiempo. 8) Adam n'a pas eu un emploi du temps léger depuis longtemps. 8) Adam non ha avuto un programma leggero in tanto tempo. 8) アダム は 長い 間 少ない スケジュール に なった こと が ありません でした 。 8) 지용이는 오랫동안 스케쥴이 널널해본 적이 없었습니다. 8) У Адама уже давно не было размеренного графика. 8) 亚当 很 长时间 没有 这么 轻松 了 。 અૅડમને લાંબા સમય સુધી શું નથી હોતું? Adam|long|time||what||happens Was hat Adam seit langer Zeit nicht gehabt? What hasn't Adam had in a long time? ¿Qué no ha tenido Andrés en mucho tiempo? Qu'est-ce qu'Adam n'a pas eu depuis longtemps ? Cosa non ha avuto, Adam, da tanto tempo? アダム は 長い 間 何 に なった こと が なかった のです か ? 지용이가 오랫동안 무엇이 널널해본 적이 없었습니까? Чего уже давно не было у Адама? 亚当 很 长时间 没有 什么 了 ? અૅડમનેે લાંબા સમય સુધી હળવું શેડ્યૂલ નથી હોતું. Adam|long|time||light|schedule|not|had Adam hat seit langer Zeit keinen entspannten Terminplan gehabt. Adam hasn't had a light schedule in a long time. Andrés no ha tenido un horario ligero en mucho tiempo. Adam n'a pas eu un emploi du temps léger depuis longtemps. Adam non ha avuto un programma leggero in tanto tempo. アダム は 長い 間 少ない スケジュール に なった こと が ありません でした 。 지용이는 오랫동안 스케쥴이 널널해본 적이 없었습니다. У Адама уже давно не было размеренного графика. 亚当 很 长时间 没有 这么 轻松 了 。