×

LingQ'yu daha iyi hale getirmek için çerezleri kullanıyoruz. Siteyi ziyaret ederek, bunu kabul edersiniz: çerez politikası.

image

LingQ Mini Stories, 50 - માર્ટી તેના યુનિવર્સિટી શેડ્યૂલનું આયોજન કરી રહ્યો છે

50 - માર્ટી તેના યુનિવર્સિટી શેડ્યૂલનું આયોજન કરી રહ્યો છે

વાર્તા-૫૦

અ) માર્ટી તેના યુનિવર્સિટી શેડ્યૂલનું આયોજન કરી રહ્યો છે. તે આ વર્ષના અંતમાં ગ્રેજ્યુએટ થવાનો ઇરાદો ધરાવે છે.

તેથી, તેને વર્ગોની યોગ્ય સંખ્યા પસંદ કરવી પડશે તેની ડિગ્રી માટેની જરૂરિયાતોને પૂરી કરવા માટે.

તેણે પસંદ કરેલ એક વર્ગ સમાજશાસ્ત્રનો છે.

માર્ટી હ્યુમેનિટીઝમાં મુખ્ય કામ કરી રહ્યો છે.

જો કે, સમાજશાસ્ત્ર એક વિજ્ઞાન વર્ગ હોવા છતાં, માર્ટીએ ડિગ્રીની જરૂરિયાતોને પૂરી કરવા તે ફરજિયાત લેવો જ પડે.

તે કેમ આવશ્યક છે તેની તેનેે ખાતરી નથી.

તેને આશા છે કે સમાજશાસ્ત્રનો વર્ગ ખૂબ કંટાળાજનક નહીં હોય.

બ) વિદ્યાર્થીઓ તેમની યુનિવર્સિટીના શેડ્યૂલનું આયોજન કરી રહ્યા છે.

તેઓ આ વર્ષના અંતમાં ગ્રેજ્યુએટ થવાનો ઇરાદો ધરાવે છે.

તેથી, તેમને વર્ગોની યોગ્ય સંખ્યા પસંદ કરવી પડશે.

તેમની ડિગ્રી માટેની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે તેઓએ પસંદ કરેલ એક વર્ગ સમાજશાસ્ત્રનો છે.

વિદ્યાર્થીઓ હ્યુમેનિટીઝમાં મુખ્ય કામ કરી રહ્યા છે.

જો કે, સમાજશાસ્ત્ર એક વિજ્ઞાન વર્ગ હોવા છતાં, વિદ્યાર્થીઓએ ડિગ્રી માટેની જરૂરિયાતોને પૂર્ણ કરવા તે ફરજિયાત લેવો જ પડે.

તે શા માટે આવશ્યક છે તેની ખાતરી નથી.

તેઓ આશા રાખે છે કે સમાજશાસ્ત્ર વર્ગ ખૂબ કંટાળાજનક નહીં હોય.

પ્રશ્નોઃ

અ) 1) માર્ટી તેમના યુનિવર્સિટી શેડ્યૂલનું આયોજન કરી રહ્યો છે. માર્ટી શું આયોજન કરી રહ્યો છે? માર્ટી તેમના યુનિવર્સિટી શેડ્યૂલનું આયોજન કરી રહ્યો છે.

2) તે આ વર્ષના અંતમાં સ્નાતક થવાનો ઇરાદો ધરાવે છે. તે ક્યારે સ્નાતક થવાનું ધારે છે? તે આ વર્ષના અંતમાં સ્નાતક થવાનો ઇરાદો ધરાવે છે.

3) તેથી, તેણે યોગ્ય ક્રમના વર્ગો પસંદ કરવા પડશે.વર્ગો યોગ્ય નંબર પસંદ કરવા માટે છે. તેને કેટલા વર્ગ પસંદ કરવા પડશે? તેણે યોગ્ય ક્રમમાં વર્ગો પસંદ કરવા પડશે.

4) તેણે પસંદ કરેલ એક વર્ગ સમાજશાસ્ત્રનો છે. તેણે પસંદ કરેલ એક વર્ગ શેનો છે? તેણે પસંદ કરેલ એક વર્ગ સમાજશાસ્ત્રનો છે.

બ) 5) હ્યુમેનિટીઝને વિદ્યાર્થીઓ મુખ્ય લે છે. વિદ્યાર્થીઓ શું કરે છે? વિદ્યાર્થીઓ હ્યુમેનિટીઝને મુખ્ય લે છે.

6) ડિગ્રીની જરૂરિયાતોને પૂરી કરવા માટે વિદ્યાર્થીઓને સમાજશાસ્ત્ર ફરજીયાત લેવું પડે. વિદ્યાર્થીઓ શા માટે સમાજશાસ્ત્ર લેશે? ડિગ્રી જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે વિદ્યાર્થીઓએ સમાજશાસ્ત્ર ફરજિયાત લેવું પડે.

7) તેમને ખબર નથી કે તે શા માટે જરૂરી છે. વિદ્યાર્થીઓને ખબર છે કે તે શા માટે આવશ્યક છે? ના, તે શા માટે જરૂરી નથી કે તે શા માટે જરૂરી છે.

8) તેઓ આશા રાખે છે કે સમાજશાસ્ત્રનો વર્ગ ખૂબ કંટાળાજનક રહેશે નહીં. શું તેઓ સમાજશાસ્ત્ર વર્ગ કંટાળાજનક હોય તેવું માંગે છે? ના, તેઓ આશા રાખે છે કે સમાજશાસ્ત્ર વર્ગ ખૂબ કંટાળાજનક રહેશે નહીં.

Learn languages from TV shows, movies, news, articles and more! Try LingQ for FREE

50 - માર્ટી તેના યુનિવર્સિટી શેડ્યૂલનું આયોજન કરી રહ્યો છે Marty|his|university|schedule|planning|is||is 50 - Marty is planning his university schedule 50 - Marty está planificando su agenda universitaria.

વાર્તા-૫૦ Geschichte 50 Story-50 Historia 50 Storia 50 Story 50 Story 50 História 50 История 50 故事50

અ) માર્ટી તેના યુનિવર્સિટી શેડ્યૂલનું આયોજન કરી રહ્યો છે. |Marty|his|university|schedule|planning|is||is A) Martin hat seinen Studienplan organisiert. A) Marty has been organizing his university schedule. A) Marty ha estado organizando su horario universitario. A) Marty sta organizzando il suo programma universitario. A ) マーティ は 大学 の スケジュール を 計画 して いました 。 A) 한새는 대학 시간표를 짜고 있습니다. A) Martins está organizando o horário da universidade. А) Марк составляет своё университетское расписание. A) 玛迪 在 安排 他 的 大学 日程 。 તે આ વર્ષના અંતમાં ગ્રેજ્યુએટ થવાનો ઇરાદો ધરાવે છે. He|this|year's|at the end|graduate|to be|intention|has|is Er beabsichtigt, seinen Abschluss Ende dieses Jahres zu machen. He intends to graduate at the end of this year. Él tiene la intención de graduarse a finales de este año. Vuole laurearsi alla fine di questo anno. 彼 は 今年 末 に 卒業 する 予定 です 。 그는 올해 말에 졸업하려고 합니다. Ele pretende se formar no final deste ano. Он собирается окончить университет в конце этого года. 他 想 今年年底 毕业 。

તેથી, તેને વર્ગોની યોગ્ય સંખ્યા પસંદ કરવી પડશે તેની ડિગ્રી માટેની જરૂરિયાતોને પૂરી કરવા માટે. so|he|classes|appropriate|number|select|will have to|choose|his|degree|for|requirements|fulfill|to|in order to Daher muss er die entsprechende Anzahl von Kursen auswählen, um die Anforderungen für seinen Abschluss zu erfüllen. Therefore, he has to select the appropriate number of classes in order to meet the requirements for his degree. Por lo tanto, tiene que seleccionar el número apropiado de clases con el fin de cumplir con los requisitos para su grado. Pertanto deve scegliere un appropriato numero di lezioni per poter soddisfare I requisiti per la sua laurea. 従って 、 彼 は 学位 の 必要 条件 を 満たす ため に 妥当 な 授業 数 を 選ば なければ なりません 。 그렇기 때문에 그는 학위 필수 요건을 충족시키기 위해서 수업을 적당한 개수만큼 골라야 합니다. Portanto, ele deve selecionar o número apropriado de cadeiras, a fim de cumprir os requisitos para a sua formatura. Поэтому ему нужно выбрать соответствующее количество предметов, которое требуется для его специальности. 所以 他 要 选 合适 的 课程 数目 才能 达到 他 学位 的 要求 。

તેણે પસંદ કરેલ એક વર્ગ સમાજશાસ્ત્રનો છે. |selected|taken|one|class|of sociology|is Einen Kurs, den er ausgewählt hat, ist Soziologie. One class he has selected is Sociology. Una de las clases que ha seleccionado es Sociología. Una lezione che ha scelto è Sociologia. 彼 が 選択 した クラス の 一 つ は 社会学 です 。 그가 고른 수업 중 하나는 사회학입니다. Uma cadeira que ele escolheu foi Sociologia. Один предмет, который он выбрал, – это социология. 他选 的 一节课 是 社会学 。

માર્ટી હ્યુમેનિટીઝમાં મુખ્ય કામ કરી રહ્યો છે. Marty|in Humanities|main|work|is doing|residing|is Martin studiert Geisteswissenschaften. Marty is majoring in Humanities. Marty se está especializando en Humanidades. Marty si sta per laureare in Scienze Umane. マーティ の 人文科学 を 専攻 して います 。 한새는 인문학을 전공하고 있습니다. Martins é especialista em na área de humanas. Марк специализируется на гуманитарных науках. 玛迪 的 专业 是 人类学 。

જો કે, સમાજશાસ્ત્ર એક વિજ્ઞાન વર્ગ હોવા છતાં, માર્ટીએ ડિગ્રીની જરૂરિયાતોને પૂરી કરવા તે ફરજિયાત લેવો જ પડે. although|that|sociology|a|science|category|being||Marty|degree's|requirements|fulfilling|to|it|mandatory|take|just|should Aber auch wenn Soziologie ein naturwissenschaftliches Fach ist, muss Martin es nehmen, um die Anforderungen des Abschlusses zu erfüllen. However, even though Sociology is a science class, Marty must take it to meet the degree requirements. Sin embargo, a pesar de que la Sociología es una clase de ciencias, Marty debe tomarla para cumplir con los requisitos de grado. Tuttavia, anche se sociologia è una materia scientifica, Marty deve farlo per soddisfare I requisiti per la laurea. 社会学 は 科学 の 授業 です が 、 マーティ は 学位 の 必要 条件 に 満たす 為 に その 授業 を 取ら なければ なりません 。 사회학은 과학 영역 과목이지만 한새는 학위 필수 요건을 충족시키기 위해서 그 수업을 반드시 들어야 합니다. No entanto, mesmo que a Sociologia seja uma matéria de ciências exatas, Martins deve fazê-la para atender aos requisitos do curso. Однако, хотя социология считается естественнонаучным предметом, Марк должен пройти этот курс, чтобы соответствовать требованиям своей специальности. 但是 , 虽然 社会学 是 一个 自然 学科 ,玛迪 必需 上 这门 课 才能 达到 学位 的 要求 。

તે કેમ આવશ્યક છે તેની તેનેે ખાતરી નથી. he|why|necessary|is|his||certainty|is not Er ist sich nicht sicher, warum das notwendig ist. He's not sure why this is necessary. Él no está seguro de por qué es esto necesario. Non è certo del perché sia necessario. 彼 は なぜ この 授業 が 必要な の か わかりません 。 한새는 왜 이것이 필요한지 이해하지 못합니다. Ele não tem certeza por que isso é necessário. Он не знает, для чего это необходимо. 他 不 知道 为什么 这是 必修课 。

તેને આશા છે કે સમાજશાસ્ત્રનો વર્ગ ખૂબ કંટાળાજનક નહીં હોય. Er hofft, dass der Soziologieunterricht nicht zu langweilig wird. He hopes Sociology class won't be too boring. Él espera que la clase de Sociología no sea demasiado aburrida. Spera che Sociologia non sia troppo noiosa. 彼 は 社会学 の クラス が つまらな さ すぎ ない こと を 願って います 。 그는 사회학 수업이 많이 지루하지 않기를 바랍니다. Ele espera que a cadeira de Sociologia não seja muito chata. Он надеется, что социология не будет слишком скучной. 他 希望 社会学 课 不会 太 无聊 。

બ) વિદ્યાર્થીઓ તેમની યુનિવર્સિટીના શેડ્યૂલનું આયોજન કરી રહ્યા છે. |Students|their|university|schedule|planning|are|doing|is B) Die Studenten haben ihre Studienpläne organisiert. B) The students have been organizing their university schedules. B) Los estudiantes han estado organizando sus horarios universitarios. B) Gli studenti stanno organizzando il loro programma universitario. B)学生は大学のスケジュールを整理しています。 B) 학생들은 대학 시간표를 짜고 있습니다. B) Os estudantes têm organizado seus horários universitários. Б) Студенты составляют свои университетские расписания. B) 学生 们 在 安排 他们 的 大学 日程 。

તેઓ આ વર્ષના અંતમાં ગ્રેજ્યુએટ થવાનો ઇરાદો ધરાવે છે. They|this|year's|at the end|graduate|to be|intention|has|is Sie beabsichtigen, ihren Abschluss Ende dieses Jahres zu machen. They intend to graduate at the end of this year. Ellos tienen la intención de graduarse a finales de este año. Intendono laurearsi alla fine di questo anno. 彼は今年後半に卒業する予定です。 그들은 올해 말에 졸업하려고 합니다. Eles pretendem se formar no final deste ano. Они собираются окончить университет в конце этого года. 他们 想 今年年底 毕业 。

તેથી, તેમને વર્ગોની યોગ્ય સંખ્યા પસંદ કરવી પડશે. |they|of classes|appropriate|number|choose|will have to|will have to Daher müssen sie die entsprechende Anzahl von Kursen auswählen. Therefore, they have to select the appropriate number of classes. Por lo tanto, tienen que seleccionar el número apropiado de clases. Pertanto devono scegliere un appropriato numero di lezioni. したがって、適切な数のクラスを選択する必要があります。 따라서 그들은 올바른 수의 수업을 선택해야합니다. Portanto, eles precisam escolher o número certo de classes. Поэтому им нужно выбрать соответствующее количество предметов, которое требуется для их специальности. 所以 他们 要选 合适 的 课程 数目 才能 达到 他们 学位 的 要求 。

તેમની ડિગ્રી માટેની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે તેઓએ પસંદ કરેલ એક વર્ગ સમાજશાસ્ત્રનો છે. their|degree|for|requirements|fulfill|to|in order to|they|chosen|taken|one|class|of sociology|is Um die Anforderungen für ihre Abschlüsse zu erfüllen, ein Kurs, den sie ausgewählt haben, ist Soziologie. To satisfy the needs of their degree, they have a chosen class sociology. Con el fin de cumplir con los requisitos para sus grados, una clase que han seleccionado es Sociología. Per poter soddisfare I requisiti per la loro laurea, una lezione che hanno scelto è Sociologia. 彼らが学位要件を満たすために選択したクラスの1つは社会学です。 학위 요구 사항을 충족시키기 위해 선택한 수업 중 하나는 사회학입니다. Uma das classes que escolheram para atender aos requisitos de graduação é a sociologia. Один предмет, который они выбрали, – это социология. 他们选择满足其学位要求的课程之一是社会学。

વિદ્યાર્થીઓ હ્યુમેનિટીઝમાં મુખ્ય કામ કરી રહ્યા છે. Students|in Humanities|major|work|are doing|staying|is Die Studenten studieren Geisteswissenschaften. The students are majoring in Humanities. Los estudiantes se están especializando en Humanidades. Gli studenti si stanno per laureare in Scienze Umane. 学生は人文科学を専攻しています。 학생들은 인문학을 전공하고 있습니다. Os alunos são especialistas na área de humanas. Студенты специализируются на гуманитарных науках. 学生 们 的 专业 是 人类学 。

જો કે, સમાજશાસ્ત્ર એક વિજ્ઞાન વર્ગ હોવા છતાં, વિદ્યાર્થીઓએ ડિગ્રી માટેની જરૂરિયાતોને પૂર્ણ કરવા તે ફરજિયાત લેવો જ પડે. although|that|sociology|a|science|subject|being|although|students|degree|for|requirements|fulfilling|to|it|mandatory|take|just|should Aber auch wenn Soziologie ein naturwissenschaftliches Fach ist, müssen die Studenten es belegen, um die Anforderungen des Studiums zu erfüllen. However, even though Sociology is a science class, the students must take it to meet the degree requirements. Sin embargo, a pesar de que la Sociología es una clase de ciencias, los estudiantes deben tomarla para cumplir con los requisitos de grado. Tuttavia, anche se Sociologia è una materia scientifica gli studenti devono farlo per soddisfare I requisiti per la laurea. ただし、社会学は理科の授業ですが、学生は学位の要件を満たすためにそれを取得する必要があります。 사회학은 과학 영역 과목이지만 학생들은 학위 필수 요건을 충족시키기 위해서 그 수업을 반드시 들어야 합니다. No entanto, mesmo que a Sociologia seja uma matéria de ciências exatas, os alunos devem fazê-la para atender aos requisitos do curso. Однако, хотя социология считается естественнонаучным предметом, студенты должны пройти этот курс, чтобы соответствовать требованиям их специальности. 但是 , 虽然 社会学 是 一个 自然 学科 ,学生 们 必需 上 这门 课 才能 达到 学位 的 要求 。

તે શા માટે આવશ્યક છે તેની ખાતરી નથી. it|why|for|necessary|is|its|certainty|not Sie sind sich nicht sicher, warum das notwendig ist. They're not sure why this is necessary. Ellos no están seguros de por qué es esto necesario. Non sono sicuri del perché sia necessaria. なぜそれが必要なのか分かりません。 그들은 왜 이것이 필요한지 이해하지 못합니다. Eles não sabem por que isso é necessário. Они не знают, для чего это необходимо. 他们 不 知道 为什么 这是 必修课 。

તેઓ આશા રાખે છે કે સમાજશાસ્ત્ર વર્ગ ખૂબ કંટાળાજનક નહીં હોય. They|hope|have|that||sociology|class|very|boring|not|be Sie hoffen, dass der Soziologieunterricht nicht zu langweilig sein wird. They hope Sociology class won't be too boring. Ellos esperan que la clase de Sociología no sea demasiado aburrida. Sperano che Sociologia non sia troppo noiosa. 彼らは、社会学の授業が退屈しすぎないことを望んでいます。 그들은 사회학 수업이 많이 지루하지 않기를 바랍니다. Eles esperam que a cadeira de Sociologia não seja muito chata. Они надеются, что социология не будет слишком скучной. 他们 希望 社会学 课 不会 太 无聊 。

પ્રશ્નોઃ question Fragen: Questions: Preguntas: Domande: 質問 : 질문 : Perguntas: Вопросы. 问题 :

અ) 1) માર્ટી તેમના યુનિવર્સિટી શેડ્યૂલનું આયોજન કરી  રહ્યો છે. |Marty|his|university|schedule|planning|is||is A) 1) Martin hat seinen Studienplan organisiert. A) 1) Marty has been organizing his university schedule. A) 1) Marty ha estado organizando su horario universitario. A) 1) Marty sta organizzando il suo programma universitario. A) 1) マーティ は 大学 の スケジュール を 計画 して いました 。 A) 1) 한새는 대학 시간표를 짜고 있습니다. A) 1) Martins está organizando o horário da universidade. А) 1) Марк составлял своё университетское расписание. A) 1) 玛迪 在 安排 他 的 大学 日程 。 માર્ટી શું આયોજન કરી રહ્યો છે? Marty|what|planning|is doing|is|(verb to be) Was hat Martin organisiert? What has Marty been organizing? ¿Qué ha estado organizando Marty? Cosa sta organizzando Marty? マーティ は 何 を 計画 して いました か ? 한새는 무엇을 짜고 있나요? O que Martins está organizando? Что Марк делал? 玛迪 在 安排 什么 ? માર્ટી તેમના યુનિવર્સિટી શેડ્યૂલનું આયોજન કરી રહ્યો છે. Marty|his|university|schedule|planning|is||is Martin hat seinen Studienplan organisiert. Marty has been organizing his university schedule. Marty ha estado organizando su horario universitario. Marty sta organizzando il suo programma universitario. マーティ は 大学 の スケジュール を 計画 して いました 。 한새는 대학 시간표를 짜고 있습니다. Martins está organizando o horário da universidade. Марк составлял своё университетское расписание. 玛迪 在 安排 他 的 大学 日程 。

2) તે આ વર્ષના અંતમાં  સ્નાતક  થવાનો ઇરાદો ધરાવે છે. He|this|year's|at the end|graduate|to be|intention|has|is 2) Er beabsichtigt, seinen Abschluss Ende dieses Jahres zu machen. 2) He intends to graduate at the end of this year. 2) Él tiene la intención de graduarse a finales de este año. 2) Vuole laurearsi alla fine di quest'anno. 2) 彼 は 今年 末 に 卒業 する 予定 です 。 2) 그는 올해 말에 졸업하려고 합니다. 2) Ele pretende se formar no final deste ano. 2) Он собирался окончить университет в конце этого года. 2) 他 想 今年年底 毕业 。 તે ક્યારે સ્નાતક થવાનું ધારે છે? he|when|graduate|to be|intends|is Wann will er seinen Abschluss machen? When does he intend to graduate? ¿Cuándo tiene la intención de graduarse? Quando vuole laurearsi? 彼 は いつ 卒業 する 予定 です か ? 그는 언제 졸업하려고 합니까? Quando ele pretende se formar? Что он собирался закончить? 他 想 什么 时候 毕业 ? તે આ વર્ષના અંતમાં  સ્નાતક થવાનો ઇરાદો ધરાવે છે. He|this|year's|at the end|graduate|to be|intention|has|is Er beabsichtigt, seinen Abschluss Ende dieses Jahres zu machen. He intends to graduate at the end of this year. Él tiene la intención de graduarse a finales de este año. Vuole laurearsi alla fine di quest'anno. 彼 は 今年 末 に 卒業 する 予定 です 。 그는 올해 말에 졸업하려고 합니다. Ele pretende se formar no final deste ano. Он собирался окончить университет в конце этого года. 他 想 今年年底 毕业 。

3) તેથી, તેણે  યોગ્ય ક્રમના વર્ગો પસંદ કરવા પડશે.વર્ગો યોગ્ય નંબર પસંદ કરવા માટે છે. so|he|appropriate|of order|classes|to choose|to||classes|appropriate|number|to choose|to|for|are 3) Daher muss er die entsprechende Anzahl von Kursen auswählen. 3) Therefore, he has to select the appropriate number of classes. 3) Por lo tanto, él tiene que seleccionar el número apropiado de clases. 3) Pertanto deve scegliere un appropriato numero di lezioni. 3) 従って 、 彼 は 妥当な 授業 数 を 選ば なければ なりません 。 3) 그렇기 때문에 그는 학위 필수 요건을 충족시키기 위해서 수업을 적당한 개수만큼 골라야 합니다. 3) Portanto, ele deve selecionar o número apropriado de cadeiras. 3) Поэтому ему нужно выбрать соответствующее количество предметов. 3) 所以 他 要 选 合适 的 课程 数目 。 તેને કેટલા વર્ગ પસંદ કરવા પડશે? He|how many|subjects|choose|to|will have to Wie viele Kurse muss er auswählen? How many classes does he have to select? ¿Cuántas clases tiene que seleccionar? Quante lezioni deve scegliere? 何 クラス 彼 は 選ば なければ なりません か ? 그는 몇 개의 수업을 골라야 합니까? Quantas cadeiras ele precisa selecionar? Сколько предметов ему нужно было выбрать? 他 要 选 多少 课程 ? તેણે યોગ્ય ક્રમમાં વર્ગો પસંદ કરવા પડશે. |correct|in order|categories|select|to|will have to Er muss die entsprechende Anzahl von Kursen auswählen. He has to select the appropriate number of classes. Él tiene que seleccionar el número apropiado de clases. Deve scegliere un appropriato numero di lezioni. 彼 は 妥当な 授業 数 を 選ば なければ なりません 。 그는 수업을 적당한 개수만큼 골라야 합니다. Ele deve selecionar o número apropriado de cadeiras. Ему нужно было выбрать соответствующее его специальности количество предметов. 他 要 选 合适 的 课程 数目 。

4) તેણે પસંદ કરેલ એક વર્ગ સમાજશાસ્ત્રનો છે. |chosen|selected|one|class|of sociology|is 4) Ein Kurs, den er ausgewählt hat, ist Soziologie. 4) One class he has selected is Sociology. 4) Una de las clases que ha seleccionado es Sociología. 4) Una lezione che ha scelto è Sociologia. 4) 彼 が 選択 した クラス の 一 つ は 社会学 です 。 4) 그가 고른 수업 중 하나는 사회학입니다. 4) Uma das cadeiras que ele selecionou foi Sociologia. 4) Один из выбранных им предметов – социология. 4) 他选 的 一节课 是 社会学 。 તેણે પસંદ કરેલ એક વર્ગ શેનો છે? |selected|chosen|one|class|of what|is Welchen Kurs hat er ausgewählt? What is one class he has he selected? ¿Cuál es una de las clases que él ha seleccionado? Qual è una lezione che ha scelto? 彼 が 選択 した クラス の 一 つ は 何 です か ? 그가 고른 수업 중 하나는 무엇입니까? Qual foi uma das cadeiras que ele escolheu? Какой предмет он выбрал? 他选 的 一节课 是 什么 ? તેણે પસંદ કરેલ એક વર્ગ સમાજશાસ્ત્રનો છે. |selected|done|one|class|of sociology|is Einen Kurs, den er ausgewählt hat, ist Soziologie. One class he has selected is Sociology. Una de las clases que ha seleccionado es Sociología. Una lezione che ha scelto è Sociologia. 彼 が 選択 した クラス の 一 つ は 社会学 です 。 그가 고른수업 중 하나는 사회학입니다. Uma das cadeiras que ele escolheu foi Sociologia. Один из выбранных им предметов – социология. 他选 的 一节课 是 社会学 。

બ) 5) હ્યુમેનિટીઝને વિદ્યાર્થીઓ મુખ્ય  લે છે. |Humanities|students|major|take|is B) 5) Die Studenten studieren Geisteswissenschaften. B) 5) The students are majoring in Humanities. B) 5) Los estudiantes se están especializando en Humanidades. B) 5) Gli studenti si stanno per laureare in Scienze Umane. B) 5) 学生 達 は 人文科学 を 専攻 して います 。 B) 5) 학생들은 인문학을 전공하고 있습니다. B) 5) Os alunos são especialistas na área de humanas. Б) 5) Студенты специализируются на гуманитарных науках. B) 5) 学生 们 的 专业 是 人类学 。 વિદ્યાર્થીઓ શું કરે છે? Students|what|do|do Was studieren die Schüler? What are the students doing? ¿Qué están haciendo los estudiantes? Cosa stanno facendo gli studenti? 学生 達 は 何 を 専攻 して います か ? 학생들은 무엇을 전공하고 있나요? Em que área os alunos são especialistas? Что студенты делают? 学生 们 学 什么 ? વિદ્યાર્થીઓ હ્યુમેનિટીઝને મુખ્ય લે છે. Students|Humanities|major|take|is Die Studenten studieren Geisteswissenschaften. The students are majoring in Humanities. Los estudiantes se están especializando en Humanidades. Gli studenti si stanno per laureare in Scienze Umane. 学生 達 は 人文科学 を 専攻 して います。 학생들은 인문학을 전공하고 있습니다. Os alunos são especialistas na área de humanas. Студенты специализируются на гуманитарных науках. 学生 们 的 专业 是 人类学 。

6) ડિગ્રીની જરૂરિયાતોને પૂરી કરવા માટે વિદ્યાર્થીઓને સમાજશાસ્ત્ર ફરજીયાત લેવું પડે. degree's|requirements|fulfill|to|for|students|sociology|compulsory|to take|must 6) Die Studenten müssen Soziologie studieren, um die Studienanforderungen zu erfüllen. 6) The students must take Sociology to meet the degree requirements. 6) Los estudiantes deben tomar Sociología para cumplir con los requisitos de grado. 6) Gli studenti devono fare Sociologia per soddisfare I requisiti di laurea. 6) 学生 達 は 学位 の 必要 条件 に 満たす 為 に 社会学 を 取ら なければ なりません 。 6) 학생들은 학위 필수 요건을 충족시키기 위해서사회학을 반드시 들어야 합니다. 6) Os alunos devem fazer Sociologia para atender aos requisitos do curso. 6) Студенты должны прослушать курс социологии, необходимый для их специальности. 6) 学生 们 必需 学 社会学 才能 达到 学位 的 要求 。 વિદ્યાર્થીઓ શા માટે સમાજશાસ્ત્ર લેશે? Students|why|for|Sociology|will take Warum müssen die Studenten Soziologie studieren? Why must the students take Sociology? ¿Por qué deben los estudiantes tomar Sociología? Perché gli studenti devono fare Sociologia? 学生 達 は なぜ 社会学 を 取ら なければ なりません か ? 왜 학생들이 사회학을 반드시 들어야 하나요? Por que os estudantes devem fazer Sociologia? Для чего студентам социология? 学生 们 为什么 要学 社会学 ? ડિગ્રી જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે વિદ્યાર્થીઓએ સમાજશાસ્ત્ર ફરજિયાત   લેવું પડે. degree|requirements|fulfill|to|for|students|sociology|compulsory|to take|must Die Studenten müssen Soziologie studieren, um die Studienanforderungen zu erfüllen. The students must take Sociology to meet the degree requirements. Los estudiantes deben tomar Sociología para cumplir con los requisitos de grado. Gli studenti devono fare Sociologia per soddisfare I requisiti di laurea. 学生 達 は 学位 の 必要 条件 に 満たす 為 に 社会学 を 取ら なければ なりません 。 학생들은 학위 필수 요건을 충족시키기 위해서 사회학을 반드시 들어야 합니다. Os alunos devem fazer Sociologia para atender aos requisitos do curso. Студенты должны пройти социологию, чтобы получить диплом по своей специальности. 学生 们 必需 学 社会学 才能 达到 学位 的 要求 。

7) તેમને ખબર નથી કે  તે શા માટે જરૂરી છે. They|knowledge|do not|that|it|||necessary|is 7) Sie sind sich nicht sicher, warum dies notwendig ist. 7) They're not sure why this is necessary. 7) Ellos no están seguros de por qué es esto necesario. 7) Non sono sicuri del perché sia necessario. 7) 彼 ら は なぜ この 授業 が 必要な の か わかりません 。 7) 그들은 왜 이것이 필요한지 이해하지 못합니다. 7) Eles não tem certeza de por que isso é necessário. 7) Они не знают, зачем это нужно. 7) 他们 不 知道 为什么 这是 必修课 。 વિદ્યાર્થીઓને ખબર છે કે તે શા માટે આવશ્યક છે? The students|know|is|that|it|||necessary|is Sind sich die Studenten sicher, warum dies notwendig ist? Do the students understand why this is necessary? ¿Los estudiantes entienden por qué es esto necesario? Gli studenti capiscono perché sia necessario? 生徒 達 は なぜ この 授業 が 必要な の か 理解 して います か ? 학생들은 왜 이것이 필요한지 이해하고 있나요? Os alunos entendem por que isso é necessário? Студенты понимают, для чего это необходимо? 学生 们 知道 为什么 这是 必修 吗 ? ના, તે શા માટે જરૂરી નથી  કે તે શા માટે જરૂરી છે. no|it|why|for|necessary|not|that|it|||necessary|is Nein, sie sind sich nicht sicher, warum das notwendig ist. No, they're not sure why this is necessary. No, ellos no están seguros de por qué es esto necesario. No, Non sono sicuri del perché sia necessario. いいえ 、 彼 ら は なぜ この 授業 が 必要な の か わかりません 。 아니오, 그들은 왜 이것이 필요한지 이해하지 못합니다. Não, eles não sabem por que isso é necessário. Нет, они не знают, зачем это надо. 不 , 他们 不 知道 为什么 这是 必修课 。

8) તેઓ આશા રાખે છે કે સમાજશાસ્ત્રનો વર્ગ ખૂબ કંટાળાજનક રહેશે નહીં. They|hope|will have|is||of sociology|class|very|boring|will be|not 8) Sie hoffen, dass der Soziologieunterricht nicht zu langweilig wird. 8) They hope Sociology class won't be too boring. 8) Ellos esperan que la clase de Sociología no sea demasiado aburrida. 8) Sperano che la lezione di Sociologia non sia noiosa. 8) 彼 ら は 社会学 の クラス が つまらな さ すぎ ない こと を 願って います 。 8) 그들은 사회학 수업이 많이 지루하지 않기를 바랍니다. 8) Eles esperam que a cadeira de Sociologia não seja muito chata. 8) Они надеются, что социология не будет слишком скучной. 8) 他们 希望 社会学 课 不会 太 无聊 。 શું તેઓ સમાજશાસ્ત્ર વર્ગ કંટાળાજનક હોય  તેવું માંગે છે? do|they|sociology|class|boring|is|like|want|is Wollen sie, dass der Soziologieunterricht langweilig wird? Do they want Sociology class to be boring? ¿Quieren que la clase de Sociología sea aburrida? Vogliono che la lezione di Sociologia sia noiosa? 彼 ら は 社会学 の クラス が つまらない こと を 願って います か ? 그들은 사회학 수업이 지루하기를 바랍니까? Eles querem que a cadeira de Sociologia seja chata? Они хотят, чтобы социология была скучной? 他们 希望 社会学 课 无聊 吗 ? ના, તેઓ આશા રાખે છે કે સમાજશાસ્ત્ર વર્ગ ખૂબ કંટાળાજનક રહેશે નહીં. no|they|hope|will have|is|that|sociology|class|very|boring|will be|not Nein, sie hoffen, dass der Soziologieunterricht nicht zu langweilig wird. No, they hope Sociology class won't be too boring. No, ellos esperan que la clase de Sociología no sea demasiado aburrida. No, loro sperano che la lezione di Sociologia non sia noiosa. いいえ 、 彼 ら は 社会学 の クラス が つまらな さ すぎ ない こと を 願って います 。 아니오, 그들은 사회학 수업이 많이 지루하지 않기를 바랍니다. Não, eles esperam que a classe de Sociologia não seja muito chata. Нет, они надеются, что социология не будет слишком скучной. 不 , 他们 希望 社会学 课 不会 太 无聊 。