×

我们使用 cookie 帮助改善 LingQ。通过浏览本网站,表示你同意我们的 cookie 政策.

image

LingQ Mini Stories, 35 - મારા દીકરા પાસે પહેલાં ક્યારેય કોઈ કૂતરો નહોતો

35 - મારા દીકરા પાસે પહેલાં ક્યારેય કોઈ કૂતરો નહોતો

વાર્તા-૩૫

અ) મારા દીકરા પાસે પહેલાં ક્યારેય કોઈ કૂતરો નહોતો. પછી, તેને મેક્સ નામનો એક કૂતરો મળ્યો.

મારો પુત્ર મેક્સને ખૂબ પ્રેમ કરે છે.

મેક્સ એક નાનો, સુંદર કૂતરો હતો.

જ્યારે તે ગલુડિયું હતું ત્યારે તેને દોડવાનું અને રમવાનું ગમતું હતું.

મારો પુત્ર અને મેક્સ હંમેશાં એકસાથે રમતા.

મેક્સને ગંદા થવું ગમતું.

તેથી મારો દીકરો વારંવાર તેને સાફ કરતો અને તેના લાંબા, ગંદા વાળ કાપતો.

મેક્સ લાંબા સમય માટે જીવ્યો.

તે ૧૫ વર્ષનો હતો જ્યારે તે મૃત્યુ પામ્યો.

બ) મને આવતા વર્ષે એક કૂતરો મળશે. મારા કૂતરાનું નામ મેક્સ હશે.

હું મેક્સને ખૂબ પ્રેમ કરીશ.

તે એક નાનો, સુંદર કૂતરો હશે.

મેક્સ જ્યારે ગલુડિયું હશે ત્યારે તે ખૂબ દોડશે અને રમશે.

મેક્સ અને હું હંમેશાં એક સાથે રમીશું.

મેક્સ કદાચ બહુ ગંદો થશે.

તેથી હું તેને ઘણીવાર સાફ કરીશ અને તેના લાંબા, ગંદા વાળને કાપીશ.

મેક્સ લાંબા સમય સુધી જીવશે.

તે લગભગ 15 વર્ષનો હશે જ્યારે તે મૃત્યુ પામશે.

પ્રશ્નો:

અ) 1) પુત્ર પાસે પહેલા ક્યારેય કૂતરો નહોતો. પુત્ર પાસે પહેલા ક્યારે શું નહોતું? પુત્ર પાસે પહેલા ક્યારેય કૂતરો નહોતો.

2) પછી તેને મેક્સ નામનો કૂતરો મળ્યો. કુતરાનું નામ શું છે? કુતરાનું નામ મેક્સ છે.

3) મેક્સ એક નાનો, સુંદર કૂતરો હતો. મેક્સ એક મોટો કૂતરો હતો? ના, મેક્સ મોટો કૂતરો ન હતો. તે એક નાનો કૂતરો હતો.

4) મેક્સ જ્યારે ગલુડિયું હતો ત્યારે તેને દોડવાનું અને રમવાનું ગમતું હતું. મેક્સને શું કરવું ગમતું હતું? મેક્સ જ્યારે ગલુડિયું હતો ત્યારે તેને દોડવાનુ અને રમવાનું ગમતું હતું.

બ) 5) મેક્સ અને પુત્ર હંમેશાં એકસાથે રમશે. શું પુત્ર મેક્સ સાથે રમશે? હા, પુત્ર અને મેક્સ હંમેશાં એકસાથે રમશે.

6) મેક્સ કદાચ ઘણો ગંદો થશે. મેક્સ શું કરશે? મેક્સ કદાચ ઘણો ગંદો થશે.

7) પુત્ર મોટે ભાગે મેક્સને સાફ કરશે. શું પુત્રની મમ્મી મેક્સને સાફ કરશે? ના, તે નહીં કરે. પુત્ર મોટે ભાગે મેક્સને સાફ કરશે.

Learn languages from TV shows, movies, news, articles and more! Try LingQ for FREE

35 - મારા દીકરા પાસે પહેલાં ક્યારેય કોઈ કૂતરો નહોતો my|son|by|before|ever|any|dog|was not 35 - My son has never had a dog before

વાર્તા-૩૫ story Geschichte 35 Story-35 Historia 35 Histoire n°35 Storia 35 Story 35 Story 35 История 35 故事35

અ) મારા દીકરા પાસે પહેલાં ક્યારેય કોઈ કૂતરો નહોતો. |my|son|with|before|ever|any|dog|was not A) Mein Sohn hatte niemals vorher einen Hund gehabt. A) My son had never had a dog before. A) Mi hijo nunca antes había tenido un perro. A) Mon fils n'avait jamais eu de chien avant. A) Mio figlio non aveva mai avuto un cane prima d'ora. A ) 私 の 息子 は 決して 犬 を 飼った こと が ありません でした 。 A) 제 아들은 개를 가져본 적이 없어요. А) У моего сына никогда раньше не было собаки. A) 我 的 儿子 从没 拥有 过 一只 狗 。 પછી, તેને મેક્સ નામનો એક કૂતરો  મળ્યો. Then|to him|Max|named|one|dog|found Dann bekam er einen Hund namens Max. Then, he got a dog named Max. Ahora tiene un perro llamado Max. Puis, il a eu un chien, appelé Rex. Poi prese un cane di nome Max. まもなく 彼 は マックス と いう 名前 の 犬 を 飼いました 。 그런데 그가 코코라는 이름의 개를 가지게 됐어요. Затем, у него появилась собака по имени Шарик. 然后 , 他 得到 了 一只 狗 取名为 麦克斯 。

મારો પુત્ર મેક્સને ખૂબ પ્રેમ કરે છે. my|son|to Max|very|loves|he does|is Mein Sohn liebte Max sehr. My son loved Max very much. Mi hijo quiere mucho a Max. Mon fils aimait beaucoup Rex. Mio figlio amò molto Max. 私 の 息子 は マックス を とても 愛しました 。 제 아들은 코코를 정말 사랑해요. Мой сын очень любил Шарика. 我 的 儿子 非常 爱 麦克斯 。

મેક્સ એક નાનો, સુંદર કૂતરો હતો. Max|a|small|beautiful|dog|was Max war ein kleiner, niedlicher Hund. Max was a small, cute dog. Max era un perro pequeño y tierno. Rex était un chien petit et mignon. Max era un piccolo, tenero cane. マックス は 小さくて かわいい 犬 でした 。 코코는 작고 귀여운 개예요. Шарик был маленькой, симпатичной собачкой. 麦克斯 是 一只 可爱 的 小狗 。

જ્યારે તે ગલુડિયું હતું ત્યારે તેને  દોડવાનું અને રમવાનું  ગમતું હતું. when|he|child|was|then|he|to run|and|to play|liked|was Er hatte es sehr gemocht zu laufen und zu spielen, als er ein Welpe war. He had liked to run and play when he was a puppy. Le gustaba correr y jugar cuando era un cachorro. Quand il était un chiot, il aimait courir et jouer. Gli piaceva correre e giocare quando era un cucciolo. 彼 は マックス が 子 犬 だった とき 、 走ったり 遊んだり する こと が 好きでした 。 코코는 강아지였을 때 달리고 노는 것을 좋아했었어요. Он любил бегать и играть, когда был щенком. 它 还 小 的 时候 喜欢 奔跑 和 玩耍 。

મારો પુત્ર અને મેક્સ હંમેશાં એકસાથે  રમતા. my|son|and|Max|always|together|play Mein Sohn und Max spielten immer zusammen. My son and Max always played together. Mi hijo y Max siempre jugaban juntos. Mon fils et Rex jouaient toujours ensemble. Mio figlio e Max hanno sempre giocato insieme. 私 の 息子 と マックス は いつも 一緒に 遊んで いました 。 제 아들과 코코는 늘 함께 놀았어요. Мой сын и Шарик всегда играли вместе. 我 儿子 经常 和 麦克斯 一起 玩 。

મેક્સને ગંદા થવું ગમતું. Max|dirty|to be|likes Max mochte es sich schmutzig zu machen. Max liked to get dirty. A Max le gustaba ensuciarse. Rex aimait se salir. A Max piaceva sporcarsi. マックス は 汚れる の が 好きでした 。 코코는 더러워지는 것을 좋아했어요. Шарик любил играть в грязи. 麦克斯 经常 弄脏 自己 。

તેથી  મારો દીકરો વારંવાર તેને સાફ  કરતો અને તેના લાંબા, ગંદા વાળ કાપતો. so|my|son|repeatedly|him|clean|did|and|his|long|dirty|hair|cut Deswegen machte mein Sohn ihn oft sauber und schnitt seine langen, schmutzigen Haare. So my son often cleaned him and cut his long, dirty fur. Entonces mi hijo lo limpiaba a menudo y le cortaba su pelo largo y sucio. Alors mon fils le lavait souvent et coupait ses poils longs et sales. Così mio figlio lo puliva spesso e tagliava i suoi lunghi e sporchi peli. それ で 私 の 息子 は よく 彼 を きれいに して あげ 長くて 汚い 毛 を 切って あげました 。 그래서 제 아들이 자주 코코를 씻겨주고, 길고 더러운 털도 깎아주었어요. Так что мой сын часто мыл его и стриг его длинную, грязную шерсть. 所以 我 的 儿子 经常 给 它 洗澡 并 给 他 剪 去 又 长 又 脏 的 毛发 。

મેક્સ લાંબા સમય માટે  જીવ્યો. Max|long|time|for|lived Max lebte lange. Max lived for a long time. Max vivió por mucho tiempo. Rex a vécu longtemps. Max visse per molto tempo. マックス は 長く 生きました 。 코코는 오랫동안 살았어요. Шарик прожил долгую жизнь. 麦克斯 活 了 很 长时间 。

તે ૧૫ વર્ષનો હતો જ્યારે તે મૃત્યુ પામ્યો. he|years old|was|when|he|death|died Er war 15 Jahre alt, als er starb. He had been 15 years old when he passed away. Él tenía 15 años cuando falleció. Il avait 15 ans lorsqu'il est mort. Aveva 15 anni quando morì. 彼 は 亡くなった 時 は 十五 歳 でした 。 코코가 세상을 떠났을 때 열 다섯 살이었어요. Ему было 15 лет, когда он умер. 它 离世 的 时候 有 15 岁 了 。

બ) મને આવતા વર્ષે એક કૂતરો મળશે. |I|next|year|one|dog|will get B) Ich werde nächstes Jahr einen Hund bekommen. B) I will be getting a dog next year. B) Yo tendré un perro el próximo año. B) L'année prochaine, je vais avoir un chien. B) Prenderò un cane il prossimo anno. B ) 私 は 来年 犬 を 飼う 予定 です 。 B) 저는 내년에 개를 갖게 될 거예요. Б) В следующем году у меня будет собака. B) 我 明年 将 得到 一只 狗 。 મારા કૂતરાનું નામ મેક્સ હશે. my|dog's|name|Max|will be Der Name meines Hundes wird Max sein. My dog's name will be Max. El nombre de mi perro será Max. Le nom de mon chien sera Rex. Il nome del mio cane sarà Max. 私 の 犬 の 名前 は マックス に なります 。 제 개의 이름은 코코가 될 거예요. Мою собаку будут звать Шарик. 我 的 狗 的 名字 会 是 麦克斯 。

હું મેક્સને ખૂબ પ્રેમ  કરીશ. I|Max|very|love|will love Ich werde Max sehr lieben. I will love Max very much. Yo querré mucho a Max. J'aimerai beaucoup Rex. Amerò molto Max. 私 は マックス を とても 愛す でしょう 。 저는 코코를 정말 많이 사랑할 거예요. Я очень сильно буду любить Шарика. 我会 非常 爱 麦克斯 。

તે એક નાનો, સુંદર કૂતરો હશે. it|a|small|beautiful|dog|will be Er wird ein kleiner, niedlicher Hund sein. He will be a small, cute dog. Él será un perro pequeño y tierno. Ce sera un chien petit et mignon. Sarà un piccolo e tenero cane. 彼 は 小さくて かわいい 犬 でしょう 。 코코는 작고 귀여운 개일 거예요. Это будет маленькая, симпатичная собачка. 麦克斯 会 是 一只 可爱 的 小狗 。

મેક્સ જ્યારે  ગલુડિયું હશે ત્યારે તે ખૂબ દોડશે અને રમશે. Max|when|child|will be|then|he|very|will run|and|will play Max wird viel laufen und spielen, wenn er ein Welpe ist. Max will run and play a lot when he is a puppy. Max correrá y jugará mucho cuando sea un cachorro. Quand il sera un chiot, Rex courra et jouera beaucoup. Max correrà e giocherà molto quando è un cucciolo. マックス は 子 犬 の とき 、 たくさん 走ったり 遊んだり する でしょう 。 코코는 강아지일 때 달리고 노는 것을 좋아할 거예요. Шарик будет много бегать и играть, когда будет щенком. 在 它 还 小 的 时候 它会 喜欢 奔跑 和 玩耍 。

મેક્સ અને હું હંમેશાં એક સાથે રમીશું. Max|and|I|always|one|together|will play Max und ich werden immer zusammen spielen. Max and I will always play together. Max y yo siempre jugaremos juntos. Rex et moi, nous jouerons toujours ensemble. Max e io giocheremo sempre insieme. マックス と 私 は いつも 一緒に 遊ぶ でしょう 。 코코와 저는 늘 함께 놀 거예요. Я и Шарик всегда будем играть вместе. 我 将 经常 和 麦克斯 一起 玩 。

મેક્સ  કદાચ બહુ ગંદો થશે. Max|might|very|dirty|will be Max wird sich wahrscheinlich häufig schmutzig machen. Max will probably be getting dirty a lot. Probablemente Max se ensucie mucho. Rex va probablement se salir beaucoup. Max probabilmente si sporcherà molto. マックス は おそらく たくさん 汚れる でしょう 。 코코는 아마 많이 더러워지게 될 거예요. Наверняка он будет много пачкаться. 麦克斯 将 非常 可能 弄脏 自己 。

તેથી હું તેને ઘણીવાર સાફ  કરીશ અને તેના લાંબા, ગંદા વાળને કાપીશ. so|I|him|often|clean|will do|and|his|long|dirty|hair|will cut Deshalb werde ich ihn oft sauber machen und seine langen, schmutzigen Haare schneiden. So I will clean him often and cut his long, dirty fur. Entonces yo lo limpiaré a menudo y le cortaré su pelo largo y sucio. Alors je le laverai souvent et je couperai les poils longs et sales. Così spesso, lo pulirò e gli taglierò I suoi lunghi e sporchi peli. それ で 私 は よく 彼 を きれいに して あげ 長くて 汚い 毛 を 切って あげる でしょう 。 그래서 제가 자주 코코를 씻겨 주고, 길고 더러운 털도 깎아줄 거예요. Так что я буду часто его мыть и стричь его длинную, грязную шерсть. 所以 我会 经常 给 它 洗澡 并 给 他 剪 去 又 长 又 脏 的 毛发 。

મેક્સ લાંબા સમય સુધી જીવશે. Max|long|time|until|will live Max wird lange leben. Max will live for a long time. Max vivirá por mucho tiempo. Rex vivra longtemps. Max vivrà per molto tempo. マックス は 長く 生きる でしょう 。 코코는 오랫동안 살 거예요. Шарик будет жить долго. 麦克斯 将会活 很 长时间 。

તે લગભગ 15 વર્ષનો હશે જ્યારે તે  મૃત્યુ પામશે. he|almost|years old|will be|when|he|death|will attain Er wird wahrscheinlich um die 15 Jahre alt sein, wenn er verstirbt. He'll probably be around 15 years old when he passes away. Él probablemente tendrá alrededor de 15 (quince) años cuando fallezca. Il aura probablement 15 ans lorsqu'il mourra. Probabilmente avrà circa 15 anni quando morirà. 彼 は 亡くなる 時 は おそらく 十五 歳 ぐらい に なって いる でしょう 。 코코가 세상을 떠날 때 열 다섯 살일 거예요. Ему будет приблизительно 15 лет, когда он умрет. 它 离世 的 时候 会 是 15 岁 左右 。

પ્રશ્નો: questions Fragen: Questions: Preguntas: Questions: Domande: 質問 : 질문: Вопросы: 问题 :

અ) 1) પુત્ર પાસે પહેલા ક્યારેય કૂતરો નહોતો. |son|with|before|ever|dog|was not A) 1) Der Sohn hatte niemals zuvor einen Hund gehabt. A) 1) The son had never had a dog before. A) 1) Mi hijo nunca antes había tenido un perro. A) 1) L'enfant n'avait jamais eu de chien avant. A) 1) Il figlio non aveva mai avuto un cane prima d'ora. A) 1) 息子 は 決して 犬 を 飼った こと が ありません でした 。 A) 1) 아들은 개를 가져본 적이 없어요. А) 1) У сына никогда раньше не было собаки. A) 1) 儿子 从没 拥有 过 一只 狗 。 પુત્ર પાસે પહેલા ક્યારે શું  નહોતું? son||earlier|when|what|was not Was hatte der Sohn niemals gehabt? What had the son never had? ¿Qué es lo que el hijo no ha tenido aún? Qu'est-ce que l'enfant n'avait jamais eu ? Cosa non aveva mai avuto il figlio? 息子 は 何 を 一 度 も 飼った こと が なかった でした か ? 아들은 무엇을 가져본 적이 없나요? Чего никогда не было у сына? 儿子 从没 拥有 过 什么 ? પુત્ર પાસે પહેલા ક્યારેય કૂતરો નહોતો. son||before|ever|dog|did not have Der Sohn hatte niemals zuvor einen Hund gehabt. The son had never had a dog before. El hijo nunca antes había tenido un perro. L'enfant n'avait jamais eu de chien avant. Il figlio non aveva mai avuto un cane prima d'ora. 私 の 息子 は 決して 犬 を 飼った こと が ありません でした 。 아들은 개를 가져본 적이 없어요. У сына никогда раньше не было собаки. 儿子 从没 拥有 过 一只 狗 。

2) પછી તેને મેક્સ નામનો કૂતરો મળ્યો. then|to him|Max|named|dog|found 2) Dann bekam er einen Hund namens Max. 2) Then he got a dog named Max. 2) Ahora tiene un perro llamado Max. 2) Puis il a eu un chien appelé Rex. 2) Poi prese un cane di nome Max. 2) まもなく 彼 は マックス と いう 名前 の 犬 を 飼いました 。 2) 그런데 그가 코코라는 이름의 개를 가지게 됐어요. 2) Затем, у него появилась собака по имени Шарик. 2) 然后 他 得到 了 一只 叫 麦克斯 的 狗 。 કુતરાનું નામ શું છે? dog's|name|what|is Wie ist der Name des Hundes? What is the dog's name? ¿Cuál es el nombre del perro? Comment s'appelle le chien ? Qual è il nome del cane? 犬 の 名前 は 何 です か ? 개의 이름은 무엇인가요? Как звали собаку? 狗 的 名字 是 什么 ? કુતરાનું નામ મેક્સ છે. The dog's|name|Max|is Der Name des Hundes lautet Max. The dog's name is Max. El nombre del perro es Max. Le chien s'appelle Rex. Il nome del cane è Max. 犬 の 名前 は マックス です 。 개의 이름은 코코예요. Собаку звали Шарик. 狗 的 名字 叫 麦克斯 。

3) મેક્સ એક નાનો, સુંદર કૂતરો હતો. Max|a|small|beautiful|dog|was 3) Max war ein kleiner, niedlicher Hund. 3) Max was a small, cute dog. 3) Max era un perro pequeño y tierno. 3) Rex était un chien petit et mignon. 3) Max era un piccolo e tenero cane. 3) マックス は 小さくて かわいい 犬 でした 。 3) 코코는 작고 귀여운 개였어요. 3) Шарик был маленькой, симпатичной собачкой. 3) 麦克斯 是 一只 可爱 的 小狗 。 મેક્સ એક મોટો કૂતરો  હતો? Max|a|big|dog|was War Max ein großer Hund? Was Max a big dog? ¿Era Max un perro grande? Est-ce que Rex était un gros chien ? Max era un grosso cane? マックス は 大きな 犬 でした か ? 코코는 큰 개였나요? Шарик был большой собакой? 麦克斯 是 一只 大狗 吗 ? ના, મેક્સ મોટો કૂતરો ન હતો. no|Max|big|dog|not|was Nein, Max war kein großer Hund. No, Max was not a big dog. No, Max no era un perro grande. Non, Rex n'était pas un gros chien. No, Max non era un grosso cane. いいえ 、 マックス は 大きな 犬 では ありません でした 。 아니요, 코코는 큰 개가 아니었어요. Нет, Шарик был не большой собакой. 不 , 麦克斯 不是 一只 大狗 。 તે એક નાનો કૂતરો હતો. it|a|small|dog|was Er war ein kleiner Hund. He was a small dog. Él era un perro pequeño. C'était un petit chien. Era un piccolo cane. 彼 は 小さな 犬 でした 。 작고 귀여운 개였어요. Он был маленькой собачкой. 它 是 一只 小狗 。

4) મેક્સ જ્યારે ગલુડિયું હતો ત્યારે તેને  દોડવાનું અને રમવાનું ગમતું હતું. Max|when|child|was|then|he|to run|and|to play|liked|was 4) Max hatte es gemocht zu laufen und zu spielen, als er ein Welpe war. 4) Max had liked to run and play when he was a puppy. 4) A Max le gustaba correr y jugar cuando era un cachorro. 4) Quand il était un chiot, Rex aimait courir et jouer. 4) A Max piaceva molto correre e giocare quando era un cucciolo. 4) マックス は 子 犬 だった とき 、 走ったり 遊んだり する こと が 好きでした 。 4) 코코는 강아지였을 때 달리고 노는 것을 좋아했었어요. 4) Шарик любил бегать и играть, когда был щенком. 4) 麦克斯 还 小 的 时候 喜欢 奔跑 和 玩耍 。 મેક્સને શું કરવું  ગમતું હતું? Max|what|to do|liked|was Was hatte Max gemocht zu tun? What had Max liked to do? ¿Qué le gustaba hacer a Max? Qu'est-ce que Rex aimait faire ? Cosa piaceva fare a Max? マックス は 何 を する の が 好きでした か ? 코코는 무엇을 하기 좋아했었나요? Что любил делать Шарик? 麦克斯 曾经 喜欢 干什么 ? મેક્સ જ્યારે  ગલુડિયું હતો ત્યારે તેને  દોડવાનુ અને રમવાનું ગમતું હતું. Max|when|child|was|then|he|to run|and|to play|liked|was Max hatte es gemocht zu laufen und zu spielen, als er ein Welpe war. Max had liked to run and play when he was a puppy. A Max le gustaba correr y jugar cuando era un cachorro. Quand il était un chiot, Rex aimait courir et jouer. A Max piaceva correre e giocare quando era un cucciolo. マックス は 子 犬 だった とき 、 走ったり 遊んだり する こと が 好きでした 。 코코는 강아지였을 때 달리고 노는 것을 좋아했었어요. Шарик любил бегать и играть, когда был щенком. 麦克斯 还 小 的 时候 曾经 喜欢 奔跑 和 玩耍 。

બ) 5) મેક્સ અને પુત્ર હંમેશાં એકસાથે રમશે. |Max|and|son|always|together|will play B) 5) Max und der Sohn werden immer zusammen spielen. B) 5) Max and the son will always play together. B) 5) Max y el hijo siempre jugarán juntos. B) 5) Rex et l'enfant joueront toujours ensemble. B) 5) Max e suo figlio giocheranno sempre insieme. B) 5) マックス と 息子 は いつも 一緒に 遊ぶ でしょう 。 B) 5) 코코와 아들은 늘 함께 놀 거예요. Б) 5) Сын и Шарик всегда будут играть вместе. B) 5) 麦克斯 和 儿子 将 经常 一起 玩 。 શું પુત્ર મેક્સ સાથે રમશે? |||with|will play Wird der Sohn mit Max spielen? Will the son play with Max? ¿Jugará el hijo con Max? Est-ce que l'enfant jouera avec Rex ? Il figlio giocherà con Max? 息子 は マックス と 一緒に 遊ぶ でしょう か ? 아들이 코코와 놀까요? Будет ли сын играть с Шариком? 儿子 将会 和 麦克斯 玩耍 吗 ? હા, પુત્ર અને મેક્સ હંમેશાં એકસાથે રમશે. yes|son|and|Max|always|together|will play Ja, der Sohn und Max werden immer zusammen spielen. Yes, the son and Max will always play together. Sí, el hijo y Max siempre jugarán juntos. Oui, l'enfant et Rex joueront toujours ensemble. Si, Il figlio e Max giocheranno sempre insieme. はい 、 息子 と マックス は いつも 一緒に 遊ぶ でしょう 。 네, 아들과 코코는 늘 함께 놀 거예요. Да, сын и Шарик всегда будут играть вместе. 会 的 , 儿子 将会 一直 和 麦克斯 玩耍 。

6) મેક્સ કદાચ ઘણો  ગંદો થશે. Max|might|very|dirty|will be 6) Max wird sich wahrscheinlich häufig schmutzig machen. 6) Max will probably be getting dirty a lot. 6) Probablemente Max se ensucie mucho. 6) Rex va probablement se salir beaucoup. 6) Max probabilmente si sporcherà molto. 6) マックス は おそらく たくさん 汚れる でしょう 。 6) 코코는 아마 많이 더러워지게 될 거예요. 6) Наверняка Шарик будет много пачкаться. 6) 麦克斯 将 非常 可能 弄脏 自己 。 મેક્સ શું કરશે? Max|what|will do Was wird Max tun? What will Max be doing? ¿Qué estará haciendo Max? Que va faire Rex ? Cosa farà Max? マックス は 何 を する のでしょう か ? 코코는 무엇을 하게 될까요? Что будет делать Шарик? 麦克斯 将会 做 什么 ? મેક્સ કદાચ ઘણો ગંદો થશે. Max|might|very|dirty|will be Max wird sich wahrscheinlich häufig schmutzig machen. Max will probably be getting dirty a lot. Probablemente Max se ensucie mucho. Rex va probablement se salir beaucoup. Max probabilmente si sporcherà molto. マックス は おそらく たくさん 汚れる でしょう 。 코코는 많이 더러워지게 될 거예요. Наверняка Шарик будет много пачкаться. 麦克斯 将 非常 有 可能 经常 弄脏 自己 。

7) પુત્ર મોટે ભાગે મેક્સને સાફ કરશે. son|mostly|part|Max|clean|will do 7) Der Sohn wird Max oft sauber machen. 7) The son will clean Max often. 7) El hijo limpiará a Max a menudo. 7) L'enfant va souvent laver Rex. 7) Il figlio pulirà spesso Max. 7) 息子 は マックス を よく きれいに して あげる でしょう 。 7) 아들은 코코를 자주 씻겨줄 거예요. 7) Сын будет часто мыть Шарика. 7) 儿子 会 经常 给 麦克斯 洗澡 。 શું પુત્રની મમ્મી મેક્સને સાફ કરશે? will|son's|mother|Max|clean|do Wird die Mutter des Sohns Max sauber machen? Will the son's Mom be cleaning Max? ¿Limpiará la mamá del hijo a Max? Est-ce que la mère va laver Rex ? Sarà la madre del figlio a pulire Max? 息子 の お母さん は マックス を きれいに して あげる でしょう か ? 아들의 엄마가 코코를 씻겨줄까요? Будет ли мама мыть Шарика? 儿子 的 妈妈 会 经常 给 麦克斯 洗澡 吗 ? ના, તે  નહીં કરે. no|he|not|will do Nein, das wird sie nicht. No, she won't be. No, ella no lo limpiará. Non, elle ne le fera pas. No, non sarà lei. いいえ 、 彼女 は しません 。 아니요, 그녀는 그러지 않을 거예요. Нет, она не будет мыть Шарика. 不 , 她 不会 。 પુત્ર મોટે ભાગે  મેક્સને સાફ કરશે. son|mostly|part|Max|clean|will do Der Sohn wird Max oft sauber machen. The son will clean Max often. El hijo limpiará a Max a menudo. L'enfant va souvent laver Rex. Il figlio pulirà spesso Max. 息子 は マックス を よく きれいに して あげる でしょう 。 아들이 코코를 자주 씻겨줄 거예요. Сын будет часто мыть Шарика. 儿子 会 经常 给 麦克斯 洗澡 。