×

我们使用 cookie 帮助改善 LingQ。通过浏览本网站,表示你同意我们的 cookie 政策.

image

LingQ Mini Stories, 36 - ફિલને જ્યારે તે નાનો હતો ત્યારે એક મોટો પરિવાર હતો

36 - ફિલને જ્યારે તે નાનો હતો ત્યારે એક મોટો પરિવાર હતો

વાર્તા-૩૬

અ) અમારા પાડોશી ફિલને જ્યારે તે નાનો હતો ત્યારે એક મોટો પરિવાર હતો. તેને એક પત્ની અને ત્રણ બાળકો હતા.

તેને બે પુત્રો અનેએક પુત્રી હતા.

તેનો એક ભાઈ અને એક બહેન પણ હતા.

પરંતુ ફિલે લાંબા સમયથી તેમના ભાઇ સાથે વાત કરી ન હતી.

ફિલ નવી જગ્યાએ રહેવા આવ્યો પછી તેઓ એકબીજાથી ખૂબ દૂર રહેતા હતા.

ફિલના ભાઈ પહેલાં ડૉક્ટર રહી ચૂક્યા હતા.

અને ફિલની બહેન દંત ચિકિત્સક રહી હતી.

ફિલ ફિલ્મો અને ટીવી પર અભિનેતા હતો.

તે તેના ભાઈ અને બહેનથી ખૂબ જ અલગ હતો.

બ) મારું કુટુંબ મોટુ઼ં છે. મારે એક પત્ની અને ત્રણ બાળકો છે.

મારે બે પુત્રો અન એક પુત્રી છે.

મારે એક ભાઈ અને એક બહેન પણ છે.

પણ હું લાંબા સમયથી મારા ભાઇ સાથે વાત કરીશ નહીં.

હું નવી જગ્યાએ રહેવા જતો રહીશ તે પછી અમે એકબીજાથી બહુ દૂર રહેતા હોઈશું.

મારો ભાઈ ડૉક્ટર બનવા માટેની તાલીમ શરૂ કરશે.

અને મારી બહેન દંત ચિકિત્સક બનવા માટેનો અભ્યાસ કરવાનું શરૂ કરશે.

હું ફિલ્મોમાં અને ટીવી પર અભિનેતા છું.

હું મારા ભાઈ અને બહેનથી ઘણો અલગ છું.

પ્રશ્નો:

1) જ્યારે તે નાનો હતો ત્યારે ફિલનો મોટો પરિવાર હતો. શું ફિલ પાસે એક મોટું કુટુંબ હતું? હા, જ્યારે તે નાનો હતો ત્યારે ફિલનો પરિવાર મોટો હતો.

2) ફિલના ત્રણ બાળકો હતા. શું ફિલના બે બાળકો હતા? ના, ફિલ પાસે બે બાળકો નથી. તેના ત્રણ બાળકો હતા.

3) ફિલ પાસે ભાઈ અને બહેન પણ હતા. ફિલ પાસે બહેન છે? હા, ફિલ પાસે એક ભાઈ અને એક બહેન હતી.

4) ફિલે લાંબા સમય સુધી તેના ભાઇ સાથે વાત કરી ન હતી. શું ફિલે તાજેતરમાં તેના ભાઇ સાથે વાત કરી હતી? ના, ફિલે લાંબા સમયથી પોતાના ભાઇ સાથે વાત કરી નહોતી.

બ) 5) ફિલ અને તેનો ભાઈ એકબીજાથી ખૂબ દૂર રહેતા હશે. ફિલ અને તેનો ભાઈ ક્યાં રહેતા હશે? તેઓ એકબીજાથી ખૂબ દૂર રહેતા હશે.

6) ફિલનો ભાઈ ડૉક્ટર બનવા માટે તાલીમ શરૂ કરશે. ફિલના ભાઈ શું કરવાનું શરૂ કરશે? ફિલનો ભાઈ ડૉક્ટર બનવા માટે તાલીમ શરૂ કરશે.

7) ફિલની બહેન દંત ચિકિત્સક બનવા માટે અભ્યાસ કરવાનું શરૂ કરશે. ફિલની બહેન શું શીખવાનું શરૂ કરશે? ફિલની બહેન દંત ચિકિત્સક બનવા માટે અભ્યાસ કરવાનું શરૂ કરશે.

8) ફિલ ફિલ્મો અને ટીવી પર એક અભિનેતા છે. ફિલ શું કરે છે? ફિલ ફિલ્મો અને ટીવી પર અભિનેતા છે.

9) ફિલ તેના ભાઈ અને બહેનથી ખૂબ જ અલગ છે. શું ફિલ તેના ભાઈ અને બહેન સમાન છે? ના, ફિલ નથી. તે તેના ભાઈ અને બહેનથી ખૂબ જ અલગ છે.

Learn languages from TV shows, movies, news, articles and more! Try LingQ for FREE

36 - ફિલને જ્યારે તે નાનો હતો ત્યારે એક મોટો પરિવાર હતો Phil|when|he|small|was|then|one|big|family|was 36 - Phil had a big family when he was young

વાર્તા-૩૬ story Geschichte 36 Story-36 Historia 36 Histoire n°36 Storia 36 Story 36 Story 36 История 36 故事36

અ) અમારા પાડોશી ફિલને જ્યારે તે નાનો હતો ત્યારે એક મોટો પરિવાર હતો. |our|neighbor|Phil|when|he|little|was|then|one|big|family|was A) Unser Nachbar Philipp hatte eine große Familie gehabt, als er jung war. A) Our neighbour Phil had had a big family when he was young. A) Nuestro vecino Felipe tuvo una gran familia cuando era joven. A) Notre voisin Paul avait une grand famille quand il était jeune. A) Il nostro vicino di casa Phil ha avuto una grande famiglia quando era giovane. A ) 我々 の 隣人 である フィル は 彼 が 若かった 時 は 大 家族 でした 。 A) 이웃은 어릴 때 큰 가족 영화를 보았습니다. А) Когда наш сосед Филипп был молодым, у него была большая семья. A) 我们 的 邻居 费尔 年轻 的 时候 有 一个 大 的 家庭 。 તેને એક પત્ની અને ત્રણ બાળકો હતા. He had|one|wife|and|three|children|were Er hatte eine Ehefrau und drei Kinder gehabt. He'd had a wife, and three children. Él tenía una esposa y tres hijos. Il avait une femme et trois enfants. Ha avuto una moglie e tre figli. 彼 は 妻 と 3 人 の 子供 が いました 。 그는 아내와 세 자녀를 두었습니다. У него была жена и трое детей. 他 有 一个 太太 和 三个 孩子 。

તેને બે પુત્રો અનેએક પુત્રી હતા. He had|two|sons||daughter|were Er hatte zwei Söhne und eine Tochter gehabt. He'd had two sons and a daughter. Él tenía dos hijos y una hija. Il avait deux fils et une fille. Ha avuto due figli e una figlia. 彼 は 2 人 の 息子 と 一 人 の 娘 が いました 。 그는 두 아들과 한 딸이있었습니다. У него было два сына и дочь. 他 有 两个 儿子 和 一个 女儿 。

તેનો એક ભાઈ અને એક બહેન પણ હતા. his|one|brother|and|one|sister|also|were Er hatte auch einen Bruder und eine Schwester gehabt. He'd also had a brother and a sister. Él también tenía un hermano y una hermana. Il avait également un frère et une sœur. Ha avuto anche un fratello e una sorella. 彼 は また お 兄さん と お 姉さん が いました 。 그는 형제 자매도있었습니다. У него также были брат и сестра. 他 也 有 一个 哥哥 和 一个 姐姐 。

પરંતુ ફિલે લાંબા સમયથી તેમના ભાઇ સાથે વાત કરી ન હતી. but|then|long|since|her|brother|with|conversation|had|not|had Aber Philipp hatte seit langer Zeit nicht mit seinem Bruder gesprochen. But Phil hadn't talked to his brother in a long time. Pero Felipe no había hablado con su hermano en mucho tiempo. Mais Paul n'a pas parlé à son frère depuis longtemps. Ma Phil non parlava a suo fratello da molto tempo. しかし フィル は 長い 間 お 兄さん と は 話 を して いません でした 。 그러나 Phil은 오랫동안 동생에게 이야기하지 않았습니다. Но Филипп уже давно не разговаривал со своим братом. 但是 费尔 很 长时间 没有 和 他 的 哥哥 说 过 话 了 。

ફિલ નવી જગ્યાએ રહેવા આવ્યો પછી તેઓ એકબીજાથી ખૂબ દૂર રહેતા હતા. Phil|new|place|to live||after|they|from each other|very|far|lived|were Sie hatten zu weit voneinander entfernt gelebt, nachdem Philipp umzog. They'd lived too far away from each other after Phil moved. Habían vivido demasiado lejos el uno del otro después de que Felipe se mudó. Ils habitaient trop loin l'un de l'autre après que Paul ait déménagé. Vivevano molto lontano da quando Phil traslocò. 彼 ら は フィル が 引っ越し を した 後 お互い 遠い ところ に 住んで いました 。 영화가 새로운 곳으로 이사 한 후 그들은 서로 멀리 떨어져 살았습니다. После переезда Филиппа они жили слишком далеко друг от друга. 费尔 搬走 以后 他们 住 得 太远 了 。

ફિલના ભાઈ પહેલાં ડૉક્ટર રહી ચૂક્યા હતા. Phil's|brother|previously|doctor|had been||were Philipps Bruder war vorher ein Arzt gewesen. Phil's brother had been a doctor before. El hermano de Felipe había sido médico antes. Le frère de Paul était médecin avant. Il fratello di Phil era stato un dottore. フィル の お 兄さん は 以前 医者 でした 。 영화의 형제는 전에 의사였습니다. Брат Филиппа был раньше врачом. 费尔 的 哥哥 以前 是 一个 医生 。

અને ફિલની બહેન દંત ચિકિત્સક રહી હતી. and|Phil's|sister|dental|doctor|was| Philipps Schwester war eine Zahnärztin gewesen. And Phil's sister had been a dentist. La hermana de Felipe había sido dentista. Et la sœur de Paul était dentiste. E la sorella di Phil era stata una dentista. そして フィル の お 姉さん は 歯 医者 でした 。 그리고 영화의 자매는 치과 의사였습니다. А сестра Филиппа была стоматологом. 费尔 的 姐姐 以前 是 一个 牙医 。

ફિલ ફિલ્મો અને ટીવી પર અભિનેતા  હતો. Phil|movies|and|TV|on|actor|was Philipp war ein Schauspieler im Kino und im Fernsehen. Phil was an actor in movies and on TV. Felipe era actor en películas y en televisión. Paul était acteur dans des films et à la TV. Phil era un attore di film e in TV. フィル は 映画 や テレビ の 俳優 でした 。 그는 영화와 TV의 배우였습니다. Филипп был актёром кино и телевидения. 费尔是 一个 电影 和 电视 演员 。

તે તેના ભાઈ અને બહેનથી ખૂબ જ અલગ હતો. He|his|brother|and|from sister|very|just|different|was Er unterschied sich sehr von seinem Bruder und seiner Schwester. He was very different from his brother and sister. Él era muy diferente de su hermano y hermana. Il était très différent de son frère et de sa sœur. Era molto diverso da suo fratello e sua sorella. 彼 は お 兄さん や お 姉さん と は だいぶ 違って いました 。 그는 그의 형제 자매와는 매우 달랐습니다. Он был совсем не похож на своих брата и сестру. 他 和 他 的 哥哥 和 姐姐 很 不 一样 。

બ) મારું કુટુંબ મોટુ઼ં છે. |my|family|big|is B) Ich habe eine große Familie. B) I have a big family. B) Yo tengo una familia grande. B) J'ai une grande famille. B) Ho una grande famiglia. B ) 私 は 大 家族 が います 。 B) 우리 가족은 크다. Б) У меня большая семья. B) 我 有 一个 大 的 家庭 。 મારે એક પત્ની અને ત્રણ બાળકો છે. I have|one|wife|and|three|children| Ich habe eine Ehefrau und drei Kinder. I have a wife, and three children. Yo tengo una esposa y tres hijos. J'ai une femme et trois enfants. Ho una moglie e tre figli. 私 は 妻 と 3 人 の 子供 が います 。 아내와 세 자녀가 있습니다. У меня жена и трое детей. 我 有 一个 太太 和 三个 孩子 。

મારે બે પુત્રો અન એક પુત્રી છે. I have|two|sons|and|one|daughter|is Ich habe zwei Söhne und eine Tochter. I have two sons and a daughter. Yo tengo dos hijos y una hija. J'ai deux fils et une fille. Ho due figli e una figlia. 私 は 2 人 の 息子 と 一 人 の 娘 が います 。 나는 두 아들과 한 딸이 있습니다. У меня два сына и дочь. 我 有 两个 儿子 和 一个 女儿 。

મારે એક ભાઈ અને એક બહેન પણ છે. I have|one|brother|and|one|sister|also|is Ich habe auch einen Bruder und eine Schwester. I also have a brother and a sister. También tengo un hermano y una hermana. J'ai aussi un frère et une sœur. Ho anche un fratello e una sorella. 私 は また お 兄さん と お 姉さん が います 。 나는 또한 형제와 자매가 있습니다. У меня также есть брат и сестра. 我 也 有 一个 哥哥 和 一个 姐姐 。

પણ હું લાંબા સમયથી મારા ભાઇ સાથે વાત કરીશ નહીં. but|I|long|time|my|brother|with|conversation|will talk|not Aber ich werde für eine lange Zeit nicht mit meinem Bruder sprechen. But I won't be talking to my brother for a long time. Pero no hablaré con mi hermano por mucho tiempo. Mais je ne parlerai pas à mon frère pendant longtemps. Ma non parlerò a mio fratello per molto tempo. しかし 私 は 長い 間 お 兄さん と は 話 を して いません 。 그러나 나는 오랫동안 동생과 이야기하지 않을 것입니다. Но я не буду долго разговаривать со своим братом. 但是 我 很 长时间 没有 和 我 的 哥哥 说 过 话 了 。

હું નવી જગ્યાએ રહેવા જતો રહીશ તે પછી અમે એકબીજાથી બહુ દૂર રહેતા હોઈશું. I|new|place|to live|will|be|it|after|we|from each other|very|far|live|will be Wir werden weit weg voneinander leben, nachdem ich umziehe. We'll be living very far away from each other after I move. Después de que me mude, viviremos muy lejos el uno del otro. Nous habiterons très loin l'un de l'autre lorsque j'aurai déménagé. Vivremo molto distanti l'uno dall'altro dopo il mio trasloco. 私 達 は 私 が 引っ越し を した 後 お互い 遠い ところ に 住む でしょう 。 새로운 장소로 이사 한 후 우리는 서로 멀어 질 것입니다. После моего переезда мы будем жить слишком далеко друг от друга. 我 搬走 以后 我们 就要 住 得 很 远 了 。

મારો ભાઈ ડૉક્ટર બનવા માટેની તાલીમ શરૂ કરશે. my|brother|doctor|to become|for|training|will start|he Mein Bruder wird eine Ausbildung als Arzt beginnen. My brother will start training to be a doctor. Mi hermano comenzará a entrenar para ser un médico. Mon frère va commencer des études pour devenir médecin. Mio fratello inizierà il tirocinio da dottore. 私 の お 兄さん は 医者 に なる 訓練 を 始めて います 。 오빠는 의사가되기 위해 훈련을 시작합니다. Мой брат начнёт учиться на врача. 我 的 哥哥 要 开始 医生 的 培训 。

અને મારી બહેન દંત ચિકિત્સક બનવા માટેનો અભ્યાસ કરવાનું શરૂ કરશે. and|my|sister|dental|doctor|to become|for|study|to|will|do Und meine Schwester wird beginnen Zahnmedizin zu studieren. And my sister will start studying to be a dentist. Y mi hermana comenzará a estudiar para convertirse en una dentista. Et ma sœur va commencer à étudier pour être dentiste. E mia sorella inizierà a studiare da dentista. そして 私 の お 姉さん は 歯 医者 に なる 勉強 を 始めて います 。 그리고 언니는 치과 의사가되기 위해 공부를 시작할 것입니다. А моя сестра начнёт учиться на стоматолога. 我 的 姐姐 要 开始 学习 牙医 。

હું ફિલ્મોમાં અને ટીવી પર અભિનેતા છું. I|in movies|and|TV|on|actor|am Ich bin ein Schauspieler im Kino und im Fernsehen. I am an actor in movies and on TV. Yo soy actor en películas y en televisión. Je suis acteur dans des films et à la TV. Io sono un attore di film e in TV. 私 は 映画 や テレビ の 俳優 です 。 저는 영화와 TV에서 배우입니다. Я актёр кино и телевидения. 我 是 一个 电影 和 电视 演员 。

હું મારા ભાઈ અને બહેનથી ઘણો અલગ છું. I|my|brother|and|from sister|very|different|am Ich unterscheide mich sehr von meinem Bruder und meiner Schwester. I am very different from my brother and sister. Yo soy muy diferente de mi hermano y hermana. Je suis très différent de mon frère et ma sœur. Sono molto diverso da mia sorella e mio fratello. 私 は お 兄さん や お 姉さん と は だいぶ 違って います 。 나는 형제 자매와는 매우 다릅니다. Я совсем не похож на своих брата и сестру. 我 和 我 的 哥哥 和 姐姐 很 不 一样 。

પ્રશ્નો: questions Fragen: Questions: Preguntas: Questions: Domande: 質問 : 질문 : Вопросы: 问题 :

1) જ્યારે તે નાનો હતો ત્યારે ફિલનો મોટો પરિવાર હતો. when|he|small|was|then|Phil's|big|family|was 1) Philipp hatte eine große Familie gehabt, als er jung war. 1) Phil had had a big family when he was young. 1) Felipe tenía una gran familia cuando era joven. 1) Paul avait une grande famille quand il était jeune. 1) Phil ha avuto una grande famiglia quando era giovane. 1) フィル は 彼 が 若かった 時 は 大 家族 でした 。 1) 영진 씨는 젊었을 때 대가족 속에서 살았습니다. 1) У Филиппа в молодости была большая семья. 1) 费尔 年轻 的 时候 有 一个 大家庭 。 શું ફિલ પાસે એક મોટું કુટુંબ હતું? Hatte Philipp eine große Familie gehabt? Had Phil had a big family? ¿Tenía Felipe una gran familia? Paul avait-il une grande famille ? Phil ha avuto una grande famiglia? フィル は 大 家族 でした か ? 영진 씨는 대가족 속에서 살았습니까? У Филиппа была большая семья? 费尔有 一个 大家庭 吗 ? હા, જ્યારે તે નાનો હતો ત્યારે ફિલનો પરિવાર મોટો હતો. yes|when|he|small|was|then|Phil's|family|big|was Ja, Philipp hatte eine große Familie gehabt, als er jung war. Yes, Phil had had a big family when he was young. Sí, Felipe tenía una gran familia cuando era joven. Oui, Paul avait une grande famille quand il était jeune. Si, Phil ha avuto una grande famiglia quando era giovane. はい 、 彼 が 若かった 時 は 大 家族 でした 。 네, 영진 씨는 젊었을 때 대가족 속에서 살았습니다. Да, у Филиппа в молодости была большая семья. 对 , 费尔 年轻 的 时候 有 一个 大家庭 。

2) ફિલના ત્રણ બાળકો હતા. Phil's|three|children|were 2) Philipp hatte drei Kinder gehabt. 2) Phil had had three children. 2) Felipe tenía tres hijos. 2) Paul a eu trois enfants. 2) Phil aveva avuto tre figli. 2) フィル は 3 人 の 子供 が いました 。 2) 영진 씨에게는 아이 셋이 있었습니다. 2) У Филиппа было три ребёнка. 2) 费尔有 三个 孩子 。 શું ફિલના બે બાળકો હતા? is|Phil's|two|children|were Hatte Philipp zwei Kinder gehabt? Had Phil had two children? ¿Tenía Felipe dos hijos? Paul a-t-il eu deux enfants ? Phil aveva avuto due figli? フィル は 2 人 の 子供 が います か ? 영진 씨에게는 아이 둘이 있습니까? У Филиппа было два ребёнка? 费尔有 两个 孩子 吗 ? ના, ફિલ પાસે બે બાળકો નથી. no|Phil|has|two|children|does not Nein, Philipp hatte nicht zwei Kinder gehabt. No, Phil hadn't had two children. No, Felipe no tenía dos hijos. Non, Paul n'a pas eu deux enfants. No, Phil non aveva avuto due figli. いいえ 、 フィル は 2 人 の 子供 が いま せ ん 。 아니요, 영진 씨에게는 아이 둘이 있지 않았습니다. Нет, у Филиппа было не два ребёнка. 不 , 费尔 没有 两个 孩子 。 તેના ત્રણ બાળકો હતા. his|three|children|were Er hatte drei Kinder gehabt. He had had three children. Él tenia tres hijos. Il a eu trois enfants. Aveva avuto tre figli. 彼 は 3 人 の 子供 が いました 。 그에게는 아이 셋이 있었습니다. У него было три ребёнка. 他 有 三个 孩子 。

3) ફિલ પાસે ભાઈ અને બહેન પણ હતા. Phil|had|brother|and|sister|also|were 3) Philipp hatte auch einen Bruder und eine Schwester gehabt. 3) Phil had also had a brother and a sister. 3) Felipe también tenía un hermano y una hermana. 3) Paul avait aussi un frère et une sœur. 3) Phil aveva avuto anche un fratello e una sorella. 3) フィル は また お 兄さん と お 姉さん が いました 。 3) 영진 씨에게는 형과 여동생이 있었습니다. 3) У Филиппа были также брат и сестра. 3) 费尔 也 有 一个 哥哥 和 一个 姐姐 。 ફિલ પાસે બહેન છે? Phil|has|sister|is Hatte Philipp eine Schwester gehabt? Had Phil had a sister? ¿Tenía Felipe una hermana? Paul a-t-il eu une sœur ? Phil aveva avuto una sorella? フィル は お 姉さん が いま した か ? 영진 씨에게는 형과 여동생이 있었습니까? У Филиппа была сестра? 费尔有 姐姐 吗 ? હા, ફિલ પાસે એક ભાઈ અને એક બહેન હતી. yes|Phil|had|one|brother|and|one|sister|was Ja, Philipp hatte einen Bruder und eine Schwester gehabt. Yes, Phil had had a brother and a sister. Sí, Felipe tenía un hermano y una hermana. Oui, Paul a eu un frère et une sœur. Si, Phil aveva avuto una sorella. はい 、 フィル は お 兄さん と お 姉さん が いました 。 네, 영진 씨에게는 형과 여동생이 있었습니다. Да, у Филиппа были брат и сестра. 对 , 费尔有 一个 哥哥 和 姐姐 。

4) ફિલે લાંબા સમય સુધી તેના ભાઇ સાથે વાત કરી ન હતી. 4) Philipp hatte seit langer Zeit nicht mit seinem Bruder gesprochen. 4) Phil hadn't talked to his brother in a long time. 4) Felipe no había hablado con su hermano en mucho tiempo. 4) Paul n'a pas parlé à son frère depuis longtemps. 4) Phil non parlava a sua fratello da molto tempo. 4) フィル は 長い 間 お 兄さん と は 話 を して いません でした 。 4) 영진 씨는 오랫동안 형과 소식을 나누지 못했습니다. 4) Филипп давно не разговаривал со своим братом. 4) 费尔 很 长时间 没有 和 他 的 哥哥 说 过 话 了 。 શું ફિલે  તાજેતરમાં તેના ભાઇ સાથે વાત કરી હતી? Hatte Philipp kürzlich mit seinem Bruder gesprochen? Had Phil talked to his brother recently? ¿Felipe había hablado con su hermano recientemente? Paul a-t-il parlé à son frère récemment ? Phil aveva parlato recentemente con suo fratello? フィル は 最近 お 兄さん と 話 を しました か ? 영진 씨는 최근에 형과 소식을 나누었습니까? Филипп недавно разговаривал со своим братом? 费尔 最近 和 他 的 哥哥 说话 了 吗 ? ના, ફિલે  લાંબા સમયથી પોતાના ભાઇ સાથે વાત કરી નહોતી. no|but|long|time|own|brother|with|conversation|had|hadn't Nein, Philipp hatte seit langer Zeit nicht mit seinem Bruder gesprochen. No, Phil hadn't talked to his brother in a long time. No, Felipe no había hablado con su hermano en mucho tiempo. Non, Paul n'a pas parlé à son frère depuis longtemps. No, Phil non parlava a suo fratello da molto tempo. いいえ 、 フィル は 長い 間 お 兄さん と は 話 を して いません でした 。 아니요, 영진 씨는 오랫동안 형과 소식을 나누지 못했습니다. Нет, Филипп давно не разговаривал со своим братом. 没有 , 费尔 很 长时间 没有 和 他 的 哥哥 说 过 话 了 。

બ) 5) ફિલ અને તેનો ભાઈ એકબીજાથી ખૂબ દૂર રહેતા હશે. |Phil|and||brother|from each other|very|far|live|will be B) 5) Philipp und sein Bruder werden sehr weit voneinander entfernt leben. B) 5) Phil and his brother will be living very far away from each other. B) 5) Felipe y su hermano vivirán muy lejos el uno del otro. B) 5) Paul et son frère vont habiter très loin l'un de l'autre. B) 5) Phil e suo fratello vivranno molto distanti tra loro. B) 5) フィル と お 兄さん は お互い 遠い ところ に 住む でしょう 。 B) 5) 영진 씨와 그의 형은 서로 매우 멀리 떨어져서 살게 될 겁니다. Б) 5) Филипп и его брат будут жить очень далеко друг от друга. B) 5) 费尔 和 他 的 哥哥 住 的 地方 会离 得 很 远 。 ફિલ અને તેનો ભાઈ ક્યાં રહેતા હશે? Phil|and||brother|where|live|will be Wo werden Philipp und sein Bruder leben? Where will Phil and his brother be living? ¿Dónde vivirán Felipe y su hermano? Où Paul et son frère vont-ils habiter ? Dove vivranno Phil e suo fratello? フィル と お 兄さん は どこ に 住む でしょう か ? 영진 씨와 그의 형은 어디에 살까요? Где будут жить Филипп и его брат? 费尔 和 他 的 哥哥 会住 到 哪里 ? તેઓ એકબીજાથી ખૂબ દૂર રહેતા હશે. They|from each other|very|far|live|will be Sie werden sehr weit voneinander entfernt leben. They will be living very far away from each other. Ellos vivirán muy lejos el uno del otro. Ils vont habiter très loin l'un de l'autre. Loro vivranno molto distanti tra loro. 彼 ら は お互い 遠い ところ に 住む でしょう 。 그들은 서로 매우 멀리 떨어져서 살게 될 겁니다. Они будут жить очень далеко друг от друга. 他们 会住 得 离 对方 很 远 。

6) ફિલનો ભાઈ ડૉક્ટર બનવા માટે તાલીમ શરૂ કરશે. Phil's|brother|doctor|to become|for|training|will start|he will 6) Philipps Bruder wird eine Ausbildung als Arzt beginnen. 6) Phil's brother will start training to be a doctor. 6) El hermano de Felipe comenzará a entrenar para ser médico. 6) Le frère de Paul va commencer des études pour devenir médecin. 6) Il fratello di Phil inizierà la formazione da dottore. 6) フィル の お 兄さん は 医者 に なる 訓練 を 始めて います 。 6) 영진 씨의 형은 의사가 되기 위한 수련을 시작할 겁니다. 6) Брат Филиппа начнёт учиться на врача. 6) 费尔 的 哥哥 要 开始 医生 的 培训 。 ફિલના ભાઈ શું કરવાનું શરૂ કરશે? Phil's|brother|what|doing|will|start Was wird Philipps Bruder beginnen zu tun? What will Phil's brother start doing? ¿Qué va a hacer el hermano de Felipe? Que va faire le frère de Paul ? Cosa inizierà a fare il fratello di Phil? フィル の お 兄さん は 何 を 始める でしょう か ? 영진 씨의 형은 무엇을 시작할까요? Что начнёт делать брат Филиппа? 费尔 的 哥哥 要 开始 什么 ? ફિલનો ભાઈ ડૉક્ટર બનવા માટે તાલીમ શરૂ કરશે. Phil's|brother|doctor|to become|for|training|will start|he will Philipps Bruder wird eine Ausbildung als Arzt beginnen. Phil's brother will start training to be a doctor. El hermano de Felipe comenzará a entrenar para ser médico. Le frère de Paul va commencer des études pour devenir médecin. Il fratello di Phil inizierà la formazione da dottore. フィル の お 兄さん は 医者 に なる 訓練 を 始めて います 。 영진 씨의 형은 의사가 되기 위한 수련을 시작할 겁니다. Брат Филиппа начнёт учиться на врача. 费尔 的 哥哥 要 开始 医生 的 培训 。

7) ફિલની બહેન દંત ચિકિત્સક બનવા માટે અભ્યાસ કરવાનું શરૂ કરશે. Phil's|sister|dental|doctor|to become|for|study|to|will|she will 7) Philipps Schwester wird beginnen Zahnmedizin zu studieren. 7) Phil's sister will start studying to be a dentist. 7) La hermana de Felipe comenzará a estudiar para convertirse en una dentista. 7) La sœur de Paul va commencer à étudier pour être dentiste. 7) La sorella di Phil inizierà a studiare da dentista. 7) フィル の お 姉さん は 歯 医者 に なる 勉強 を 始めて います 。 7) 영진 씨의 여동생은 치과 의사가 되기 위한 공부를 시작할 겁니다. 7) Сестра Филиппа начнёт учиться на стоматолога. 7) 费尔 的 姐姐 要 开始 学习 牙医 。 ફિલની બહેન શું શીખવાનું શરૂ કરશે? Phil's|sister|what|learning|will|do Was wird Philipps Schwester beginnen zu studieren? What will Phil's sister start studying to be? ¿Para qué comenzará a estudiar la hermana de Felipe? Que va faire la sœur de Paul ? Cosa inizierà a studiare la sorella di Phil? フィル の お 姉さん は 何 を 勉強 し 始めて います か ? 영진 씨의 여동생은 치과 의사가 되기 위한 어떤 공부를 시작하게 되나요? На кого начнёт учиться сестра Филиппа? 费尔 的 姐姐 要 开始 学习 什么 ? ફિલની બહેન દંત ચિકિત્સક બનવા માટે અભ્યાસ કરવાનું શરૂ કરશે. Phil's|sister|dental|doctor|to become|for|study|to|will|she will Philipps Schwester wird beginnen Zahnmedizin zu studieren. Phil's sister will start studying to be a dentist. La hermana de Felipe comenzará a estudiar para convertirse en una dentista. Elle va commencer à étudier pour être dentiste. La sorella di Phil inzierà a studiare da dentista. フィル の お 姉さん は 歯 医者 に なる 勉強 を 始めて います 。 영진 씨의 여동생은 치과 의사가 되기 위한 공부를 시작할 겁니다. Сестра Филиппа начнёт учиться на стоматолога. 费尔 的 姐姐 要 开始 学习 牙医 。

8) ફિલ ફિલ્મો અને ટીવી પર એક અભિનેતા છે. Phil|movies|and|TV|on|a|actor|is 8) Philipp ist ein Schauspieler im Kino und im Fernsehen. 8) Phil is an actor in movies and on TV. 8) Felipe es actor en películas y en televisión. 8) Paul est acteur dans des films et à la TV. 8) Phil è un attore di Film e TV. 8) フィル は 映画 や テレビ の 俳優 です 。 8) 영진 씨는 영화와 TV에 나오는 배우입니다. 8) Филипп – актёр кино и телевидения. 8) 费尔是 一个 电影 和 电视 演员 。 ફિલ શું કરે છે? what|does|elephant|do Was macht Philipp? What does Phil do? ¿Qué hace Felipe? Que fait Paul ? Cosa fa Phil? フィル は 何の 仕事 を して います か ? 영진 씨는 무엇을 하는 사람입니까? Чем занимается Филипп? 费尔 做 什么 ? ફિલ ફિલ્મો અને ટીવી પર અભિનેતા છે. Phil|movies|and|TV|on|actor|is Philipp ist ein Schauspieler im Kino und im Fernsehen. Phil is an actor in movies and on TV. Felipe es actor en películas y en televisión. Paul est acteur dans des films et à la TV. Phil è un attore di Film e TV. フィル は 映画 や テレビ の 俳優 です 。 영진 씨는 영화와 TV에 나오는 배우입니다. Филипп – актёр кино и телевидения. 费尔是 一个 电影 和 电视 演员 。

9) ફિલ તેના ભાઈ અને બહેનથી ખૂબ જ અલગ છે. Phil|his|brother|and|from sister|very|just|different|is 9) Philipp unterscheidet sich sehr von seinem Bruder und seiner Schwester. 9) Phil is very different from his brother and sister. 9) Felipe es muy diferente de su hermano y hermana. 9) Paul est très différent de son frère et de sa sœur. 9) Phil è molto diverso da suo fratello e sua sorella. 9) フィル は お 兄さん や お 姉さん と は だいぶ 違って います 。 9) 영진 씨는 그의 형이나 여동생과는 매우 다릅니다. 9) Филипп совсем не похож на своих брата и сестру. 9) 费尔 和 他 的 哥哥 姐姐 很 不 一样 。 શું ફિલ તેના ભાઈ અને બહેન સમાન છે? is|Phil|his|brother|and|sister|equal|are Ist Philipp gleich wie sein Bruder und seine Schwester? Is Phil be the same as his brother and sister? ¿Es Felipe igual a su hermano y hermana? Paul est-il comme son frère et sa sœur? Phil è uguale a suo fratello e sua sorella? フィル は お 兄さん や お 姉さん と 同じです か ? 영진 씨는 형이나 여동생과 같습니까? Филипп похож на своих брата и сестру? 费尔 和 他 的 哥哥 姐姐 一样 吗 ? ના, ફિલ નથી. no|film|is not Nein, Philipp ist nicht gleich. No, Phil is not be the same. No, Felipe no es igual. Non, Paul n'est pas comme son frère et sa sœur. No, Phil non è uguale. いいえ 、 フィル は 同じ では ありません 。 아니요, 영진 씨는 그들과 같지 않습니다. Нет, Филипп не такой. 不 , 费尔 不 一样 。 તે તેના ભાઈ અને બહેનથી ખૂબ જ અલગ છે. He|his|brother|and|from sister|very|just|different|is Er unterscheidet sich sehr von seinem Bruder und seiner Schwester. He is very different from his brother and sister. Él es muy diferente de su hermano y hermana. Il est très différent de son frère et de sa sœur. È molto diverso da suo fratello e sua sorella. 彼 は お 兄さん や お 姉さん と は だいぶ 違って います 。 그는 형이나 여동생과는 매우 다릅니다. Он совсем не похож на своих брата и сестру. 他 和 他 的 哥哥 姐姐 很 不 一样 。