×

我們使用cookies幫助改善LingQ。通過流覽本網站,表示你同意我們的 cookie 政策.

image

LingQ Mini Stories, 21 - જેરી કામમાંથી એક દિવસની રજા લઈ રહી છે

21 - જેરી કામમાંથી એક દિવસની રજા લઈ રહી છે

વાર્તા-૨૧

અ) જેરી કામમાંથી એક દિવસની રજા લઈ રહી છે. તે ફિલ્મ જોવા જવા માંગે છે.

જેરીને રોમાંસ ફિલ્મો કરતાં કોમેડી ફિલ્મો વધુ પસંદ છે.

અને તેને જેટલી એક્શન ફિલ્મો ગમે છે તેટલી સાયન્સ ફિક્શન ફિલ્મોને નથી ગમતી.

તે ઓનલાઇન નવી ફિલ્મોની સૂચિ તપાસ કરે છે.

હાલ પાંચ નવી ફિલ્મો ચાલી રહી છે.

ત્રણ નવી ફિલ્મો રોમાન્સ ફિલ્મ છે.

એક ફિલ્મ સાયન્સ ફિક્શન ફિલ્મ છે.

એક ફિલ્મ કોમેડી છે.

જેરી નવી કોમેડી ફિલ્મ જોવા જવાનું વિચારે છે.

બ) હું કામમાંથી એક દિવસની રજા લઈ રહ્યો છું. હું ફિલ્મ જોવા જવા માંગુ છે.

મને રોમાંસ ફિલ્મો કરતાં કોમેડી ફિલ્મો વધુ પસંદ છે.

અને મને જેટલી એક્શન ફિલ્મો ગમે છે તેટલી સાયન્સ ફિક્શન ફિલ્મો નથી ગમતી.

હું ઓનલાઇન નવી ફિલ્મોની સૂચિ તપાસ કરું છું.

હાલ પાંચ નવી ફિલ્મો ચાલી રહી છે.

ત્રણ નવી ફિલ્મો રોમાન્સ ફિલ્મ છે.

એક ફિલ્મ સાયન્સ ફિક્શન ફિલ્મ છે.

એક ફિલ્મ કોમેડી છે.

હું નવી કોમેડી ફિલ્મ જોવા જવાનું વિચારું છું

પ્રશ્નો:

અ) 1) જેરીને એક દિવસ કામ પર રજા છે. શું જેરી આજે કામ કરે છે? ના, જેરી કામ કરતો નથી. તેને કામમાંથી એક દિવસની રજા છે.

2) જેરી એક ફિલ્મ જોવા જવા માંગે છે. જેરી શું જોવા માંગે છે? તે ફિલ્મ જોવા જવા માંગે છે.

3) જેરીને રોમાંસ ફિલ્મો, અથવા સાયન્સ ફિક્શન ફિલ્મો પસંદ નથી. શું જેરીને રોમાંસ ફિલ્મો ગમે છે? ના, જેરીને રોમાંસ ફિલ્મો, અથવા સાયન્સ ફિક્શન ફિલ્મો પસંદ નથી.

4) જેરીને કોમેડી અને એક્શન ફિલ્મો પસંદ છે. જેરી કઈ ફિલ્મો પસંદ કરે છે? તેને કૉમેડી અને એક્શન મૂવીઝ પસંદ છે.

બ) 5) જેરીએ ઑનલાઇન નવી ફિલ્મોની સૂચિ તપાસ કરી. જેરી શું તપાસ કરે છે? જેરી ઓનલાઇન નવી ફિલ્મોની સૂચિ તપાસે છે.

6) પાંચ નવી ફિલ્મો ચાલી રહી હતી. શું ત્યાં પાંચ નવી ફિલ્મો ચાલી રહી હતી? હા, ત્યાં પાંચ નવી ફિલ્મો ચાલી રહી હતી.

7) એક સાયન્સ ફિક્શન ફિલ્મ ચાલી રહી હતી. શું કોઈ સાયન્સ ફિક્શન ફિલ્મ ચાલી રહી છે? હા, ત્યાં એક સાયન્સ ફિક્શન ફિલ્મ ચાલી રહી હતી.

8) જેરીએ નવી કોમેડી ફિલ્મ જોવાનો નિર્ણય કર્યો. જેરીએ શું જોવાનું નક્કી કર્યું? તેણે નવી કોમેડી ફિલ્મ જોવાનો નિર્ણય કર્યો.

Learn languages from TV shows, movies, news, articles and more! Try LingQ for FREE

21 - જેરી કામમાંથી એક દિવસની રજા લઈ રહી છે Jeri|from work|one|day|leave|taking|is|(verb to be) 21 - Jerry is taking a day off from work 21 – Jerry está tirando folga do trabalho

વાર્તા-૨૧ Geschichte 21 Story-21 Historia 21 Histoire n°21 Storia 21 Story 21 Story 21 História 21 История 21 Berättelse 21 故事21

અ) જેરી કામમાંથી એક દિવસની રજા લઈ રહી છે. |Jeri|from work|one|day's|leave|is taking|is|(verb to be) A) Jonathan nimmt sich einen Tag von der Arbeit frei. A) Jerry is taking a day off from work. A) Jerry está tomando un día de descanso en el trabajo. A) Michel prend un jour de congé. A) Jerry si è preso un giorno di ferie da lavoro. A) ジェリー は 仕事 を 一 日 休みます 。 A) 제리는 하루 휴가를 얻었습니다. A) Pedro está tirando um dia de folga do trabalho. А) У Жоры выходной. A) Lars har en dag ledigt från jobbet. A) 杰瑞 将 休假 一天 。 તે ફિલ્મ જોવા જવા માંગે છે. He|movie||to go|wants|(present tense marker) Er will sich einen Film ansehen. He wants to go see a movie. Él quiere ir a ver una película. Il veut aller voir un film. Vuole andare a vedere un film. 彼 は 映画 を 見 に 行きたい です 。 그는 영화를 보러 가고 싶습니다. Ele quer ir ver um filme. Он хочет пойти в кино. Han vill gå och se en film. 他 想 去 看 电影 。

જેરીને રોમાંસ ફિલ્મો કરતાં કોમેડી ફિલ્મો વધુ પસંદ છે. Jerry|romance|movies|than|comedy|movies|more|likes|is Jonathan mag Komödien mehr als Liebesfilme. Jerry likes comedy movies more than romance movies. A Jerry le gustan las películas de comedia más que las películas románticas. Michel préfère les comédies aux films romantiques. A Jerry piacciono di più le commedie dei film romantici. ジェリー は ロマンス 映画 より も コメディ 映画 が 好きです 。 제리는 로맨스 영화보다 코미디 영화를 좋아합니다. Pedro gosta de filmes de comédia mais do que filmes de romance. Жора любит комедии больше, чем любовные истории. Lars tycker om komedifilmer mer än romantiska filmer. 杰瑞 喜欢 喜剧电影 胜过 浪漫 电影 。

અને તેને જેટલી એક્શન ફિલ્મો ગમે છે  તેટલી  સાયન્સ ફિક્શન ફિલ્મોને નથી ગમતી. and|he|as many|action|movies|likes|is|as many|science|fiction|movies||liked Und Science-Fiction-Filme gefallen ihm nicht so sehr wie Actionfilme. He doesn't like science fiction movies as much as action movies. Y a él no le gustan tanto las películas de ciencia ficción, como las películas de acción. Et il n'aime pas les films de science-fiction autant que les films d'action. Non gli piacciono I film di fantascienza tanto quanto quelli di azione. そして 彼 は アクション 映画 ほど SF 映画 が 好き では ありません 。 그리고 그는 SF 영화는 액션 영화만큼 좋아하지 않습니다. Ele não gosta tanto de filmes de ficção científica, como ele gosta de filmes de ação. Ещё он любит фантастику не так сильно, как он любит приключенческие фильмы. Och han tycker inte om science-fictionfilmer lika mycket som actionfilmer. 他 不 像 喜欢 动作 电影 那样 喜欢 科幻电影 。

તે ઓનલાઇન નવી ફિલ્મોની સૂચિ તપાસ કરે છે. He|online|new|movies'|list|checks|does|is Er überprüft im Internet die Liste der neuen Filme. He is checking the list of new movies online. Él mira la lista de películas nuevas en Internet. Il regarde la liste des nouveaux films en ligne. Sta guardando su internet l'elenco degli ultimi film usciti. 新しい映画のリストをオンラインでチェックします。 그는 온라인으로 개봉 영화 목록을 확인합니다. Ele está checando a lista de novos filmes online. Он смотрит афишу в интернете. Han kollar listan med nya filmer på nätet. 他 正在 网上 查新 上映 电影 的 名单 。

હાલ પાંચ નવી ફિલ્મો ચાલી રહી છે. currently|five|new|movies|running|are|is Es werden fünf neue Filme gezeigt. There are five new movies playing. Hay cinco películas nuevas en cartelera. Cinq nouveaux films sont diffusés en ce moment. Ci sono 5 nuovi film disponibili. 今 、5 作品 の 映画 が 上映 中 です 。 다섯 가지 영화가 상영되고 있습니다. Há cinco filmes novos em cartaz. Сейчас идёт пять новых фильмов. Det finns fem nya filmer som spelas. 有 五部 新 电影 上映 。

ત્રણ નવી ફિલ્મો રોમાન્સ  ફિલ્મ છે. three|new|movies|romance|film|are Drei der neuen Filme sind Liebesfilme. Three of the new movies are romance movies. Tres de las películas nuevas son películas románticas. Trois de ces films sont des films romantiques. Tre di quei film sono film romantici. それ ら 新作 の うち 3 作品 が ロマンス 映画 です 。 개봉 영화 중 세 가지는 로맨스 영화입니다. Três dos novos filmes são filmes de romance. Три из этих новых фильмов – любовные истории. Tre av de nya filmerna är romantiska filmer. 其中 三部 是 浪漫 电影 。

એક  ફિલ્મ સાયન્સ ફિક્શન ફિલ્મ છે. a|film|science|fiction|film|is Einer der Filme ist ein Science-Fiction-Film. One of the movies is a science fiction movie. Una de las películas es de ciencia ficción. L'un de ces films est un film de science-fiction. Uno è un film di fantascienza. 1 作品 は SF 映画 です 。 영화 중 한 가지는 SF 영화입니다. Um dos filmes é um filme de ficção científica. Один из фильмов – фантастика. En av filmerna är en science-fictionfilm. 其中 一部 是 科幻电影 。

એક ફિલ્મ કોમેડી છે. a|film|comedy|is Ein Film ist eine Komödie. One of the movies is a comedy. Una de las películas es de comedia. L'un de ces films est un film comique. Uno dei film è una commedia. もう 1 作品 は コメディ です 。 영화 중 한 가지는 코미디입니다. Um dos filmes é uma comédia. Один из фильмов – комедия. En av filmerna är en komedifilm. 其中 一部 是 喜剧电影 。

જેરી નવી કોમેડી ફિલ્મ જોવા જવાનું વિચારે છે. Jeri|new|comedy|film||going|thinks|is Jonathan er wägt, sich die neue Komödie ansehen. Jerry is thinking about seeing the new comedy movie. Jerry está pensando en ver la nueva película de comedia. Michel pense aller voir le nouveau film comique. Jerry sta pensando di guardare la nuova commedia. ジェリー は 新作 の コメディ 映画 を みよう か と 考えて います 。 제리는 새로운 코미디 영화를 볼 생각입니다. Pedro está pensando em ir ver o novo filme de comédia. Жора думает посмотреть эту новую комедию. Lars funderar på att se den nya komedifilmen. 杰瑞 正在 考虑 去 看 新 的 喜剧电影 。

બ) હું કામમાંથી એક દિવસની રજા લઈ રહ્યો છું. |I|from work|one|day|leave|taking|am|I B) Ich hatte mir einen Tag von der Arbeit freigenommen. B) I took a day off from work. B) Me tomé un día de descanso en el trabajo. B) J'ai pris un jour de congé. B) Mi sono preso un giorno di ferie da lavoro. B) 私 は 仕事 を 一 日 休みます 。 B) 저는 하루 휴가를 얻었습니다. B) Eu tirei um dia de folga do trabalho. Б) У меня был выходной. B) Jag tog en dag ledigt från jobbet. B) 我 休假 了 一天 。 હું ફિલ્મ જોવા જવા માંગુ છે. I|movie||to go|want|am Ich möchte einen Film sehen. I wanted to go see a movie. Yo quería ir a ver una película. Je voulais aller voir un film. Volevo andare a vedere un film. 私 は 映画 を 見 に 行きたい です 。 저는 영화를 보러 가고 싶었습니다. Eu queria ir ver um filme. Я хотел пойти в кино. Jag ville gå och se en film. 我 想 去 看 电影 。

મને રોમાંસ ફિલ્મો કરતાં કોમેડી ફિલ્મો વધુ પસંદ છે. I|romance|movies|than|comedy|movies|more|like|are Ich mag Komödien mehr als Liebesfilme. I like comedy movies more than romance movies. Me gustan las películas de comedia más que las películas románticas. Je préfère les comédies aux films romantiques. Preferisco le commedie ai film romantici. 私 は ロマンス 映画 より も コメディ 映画 が 好きです 。 저는 로맨스 영화보다 코미디 영화를 좋아합니다. Eu gosto de filmes de comédia mais do que filmes de romance. Я люблю комедии больше, чем любовные истории. Jag gillar mer komedi än romantik. 我 喜欢 喜剧电影 胜过 浪漫 电影 。

અને મને જેટલી એક્શન ફિલ્મો ગમે છે  તેટલી  સાયન્સ ફિક્શન ફિલ્મો નથી ગમતી. and|to me|as many|action|movies|like|are|as many|science|fiction|movies|not|liked Und Science-Fiction-Filme gefallen mir nicht so sehr wie Actionfilme. I don't like science fiction movies as much as action movies. Y no me gustan las películas de ciencia ficción, como las películas de acción. Et je n'aime pas les films de science-fiction autant que les films d'action. E non mi piacciono i film di fantascienza tanto quanto quelli d'azione. そして 私 は アクション 映画 ほど SF 映画 が 好き では ありません 。 그리고 저는 SF 영화는 액션 영화만큼 좋아하지 않습니다. Eu não gosto tanto de filmes de ficção científica, como eu gosto de filmes de ação. Ещё я люблю фантастику не так, как люблю приключенческие фильмы. Och jag gillar inte science fiction-filmer lika mycket som jag gillar actionfilmer. 我 不 像 讨厌 动作 电影 那样 讨厌 科幻电影 。

હું ઓનલાઇન નવી ફિલ્મોની સૂચિ તપાસ કરું છું. I|online|new|movies'|list|check|do|am Ich habe im Internet die Liste der neuen Filme überprüft. I checked the list of new movies online. Yo miré la lista de películas nuevas en Internet. J'ai regardé la liste des nouveaux films en ligne. Ho controllato l'elenco dei nuovi film su internet. 新しい映画のリストをオンラインでチェックします。 저는 온라인으로 개봉 영화 목록을 확인했습니다. Eu chequei a lista de filmes novos online. Я посмотрел афишу в интернете. Jag kollade listan med nya filmer på nätet. 我 在 网上 查 了 新 上映 电影 的 名单 。

હાલ પાંચ નવી ફિલ્મો ચાલી રહી છે. currently|five|new|movies|running|are|is Es wurden fünf neue Filme gezeigt. There were five new movies playing. Habían cinco películas nuevas en cartelera. Il y avait cinq nouveaux films diffusés en ce moment. C'erano 5 nuovi film disponibili. 今 、5 作品 の 映画 が 上映 中 です 。 다섯 가지 영화가 상영되고 있었습니다. Tinha cinco filmes novos em cartaz. Шло пять новых фильмов. Det fanns fem nya filmer som spelades. 有 五部 新 电影 上映 。

ત્રણ નવી ફિલ્મો રોમાન્સ  ફિલ્મ છે. three|new|movies|romance|film|are Drei der neuen Filme waren Liebesfilme. Three of the new movies were romance movies. Tres de las películas nuevas eran películas románticas. Trois de ces films étaient des films romantiques. 3 erano film romantici. それ ら 新作 の うち 3 作品 が ロマンス 映画 です 。 개봉 영화 중 세 가지는 로맨스 영화였습니다. Três dos novos filmes eram filmes de romance. Три из этих новых фильмов были любовными историями. Tre av de nya filmerna var romantiska filmer. 其中 三部 是 浪漫 电影 。

એક  ફિલ્મ સાયન્સ ફિક્શન ફિલ્મ છે. a|film|science|fiction|film|is Einer der Filme war ein Science-Fiction-Film. One of the movies was a science fiction movie. Una de las películas era de ciencia ficción. L'un de ces films était un film de science-fiction. Uno era un film di fantascienza. 1 作品 は SF 映画 です 。 영화 중 한 가지는 SF 영화였습니다. Um dos filmes era um filme de ficção científica. Один из фильмов был фантастикой. En av filmerna var en science-fictionfilm. 其中 一部 是 科幻电影 。

એક ફિલ્મ કોમેડી છે. a|film|comedy|is Ein Film war eine Komödie. One of the movies was a comedy. Una de las películas era de comedia. L'un de ces films était un film comique. Uno era una commedia. もう 1 作品 は コメディ です 。 영화 중 한 가지는 코미디였습니다. Um dos filmes era uma comédia. Один из фильмов был комедией. En av filmerna var en komedifilm. 其中 一部 是 喜剧电影 。

હું નવી કોમેડી ફિલ્મ જોવા જવાનું  વિચારું છું I|new|comedy|film||going|think|am Ich zog in Betracht die neue Komödie anzusehen. I thought about going to see the new comedy movie. Yo pienso ir a ver la nueva película de comedia. J'ai pensé aller voir le nouveau film comique. Ho pensato di andare a vedere la nuova commedia. 私 は 新作 の コメディ 映画 を みよう か と 考えて います 。 저는 새로운 코미디 영화를 보기로 생각했습니다. Eu pensei em ir ver o filme de comédia. Я думал посмотреть эту новую комедию. Jag funderade på att se den nya komedifilmen. 我 考虑 了 去 看 新 的 喜剧电影 。

પ્રશ્નો: questions Fragen: Questions: Preguntas: Questions: Domande: 質問 : 질문 : Perguntas: Вопросы: Frågor: 问题 :

અ) 1) જેરીને એક દિવસ કામ પર રજા છે. |Jerry|one|day|work|on|holiday|is A) 1) Jonathan hat einen freien Tag. A) 1) Jerry has a day off from work. A) 1) Jerry tiene un día de descanso en el trabajo. A) 1) Michel a un jour de congé. A) 1) Jerry ha un giorno di ferie. A ) 1) ジェリー は 仕事 を 1 日 休みます 。 A) 1) 제리는 하루 휴가를 얻었습니다. A) 1) Pedro tem um dia de folga do trabalho. A) 1) У Жоры выходной. A) 1) Lars är ledig en dag från jobbet. A) 1) 杰瑞 休假 一天 。 શું જેરી આજે કામ કરે છે? Arbeitet Jonathan heute? Is Jerry working today? ¿Trabaja Jerry hoy? Est-ce que Michel travaille aujourd'hui ? Oggi Jerry sta lavorando? ジェリー は 今日 仕事 を します か ? 오늘 제리는 일을 합니까? Pedro está trabalhando hoje? Жора работает сегодня? Jobbar Lars idag? 杰瑞 今天 在 上班 吗 ? ના, જેરી કામ કરતો નથી. no|my|work|does|not Nein, Jonathan arbeitet nicht. No, Jerry is not working. No, Jerry no está trabajando. Non, Michel ne travaille pas. No, Jerry non sta lavorando. いいえ 、 ジェリー は 仕事 を しません 。 아니요, 제리는 일하지 않습니다. Não, Pedro não está trabalhando. Нет, Жора не работает. Nej, Lars jobbar inte. 不 , 杰瑞 没 在 上班 。 તેને  કામમાંથી એક દિવસની રજા છે. Er hat einen freien Tag. He has a day off from work. El tiene un día de descanso en el trabajo. Il a un jour de congé. E in ferie. 彼 は 仕事 を 一 日 休みます 。 제리는 하루 휴가를 얻었습니다. Ele está de folga do trabalho. У него выходной. Han har en dag ledigt från jobbet. 他 休假 一天 。

2) જેરી એક ફિલ્મ જોવા જવા માંગે છે. Jerry|a|movie||to go|wants|is 2) Jonathan will sich einen Film ansehen. 2) Jerry wants to go see a movie. 2) Jerry quiere ir a ver una película. 2) Michel veut aller voir un film. 2) Jerry vuole andare a vedere un film. 2) ジェリー は 映画 を 見 に 行きたい です 。 2) 제리는 영화를 보러 가고 싶습니다. 2) Pedro quer ir ver um filme. 2) Жора хочет пойти посмотреть кино. 2) Lars vill gå och se en film. 2) 杰瑞 想 去 看 电影 。 જેરી શું જોવા માંગે છે? Jerry|what||wants|is Was will sich Jonathan ansehen? What does Jerry want to go see? ¿Qué quiere Jerry ir a ver? Qu'est-ce que Michel veut aller voir ? Cosa vuole andare a vedere Jerry? ジェリー は 何 を 見 に 行きたい です か ? 제리는 무엇을 보러 가고싶어합니까? O que Pedro quer ir ver? Что Жора хочет пойти посмотреть? Vad vill Lars gå och se? 杰瑞 想 去 看 什么 ? તે ફિલ્મ જોવા જવા માંગે છે. He|movie||to go|wants|(is) Er will sich einen Film ansehen. He wants to go see a movie. Él quiere ir a ver una película. Il veut aller voir un film. Vuole andare a vedere un film. 彼 は 映画 を 見 に 行きたい です 。 그는 영화를 보러 가고 싶습니다. Ele quer ir ver um filme. Он хочет пойти посмотреть кино. Han vill gå och se en film. 他 想 去 看 电影 。

3) જેરીને રોમાંસ ફિલ્મો, અથવા સાયન્સ ફિક્શન ફિલ્મો પસંદ નથી. Jerry|romance|movies|or|science|fiction|movies|likes|does not 3) Jonathan mag keine Liebesfilme oder Science-Fiction-Filme. 3) Jerry doesn't like romance movies, or science fiction movies. 3) A Jerry no le gustan las películas románticas o de ciencia ficción. 3) Michel n'aime ni les films romantiques ni les films de science-fiction. 3) A Jerry non piacciono i film romantici o i film di fantascienza. 3) ジェリー は ロマンス 映画 や SF 映画 が 好き では ありません 。 3) 제리는 로맨스 영화도 SF 영화도 좋아하지 않습니다. 3) Pedro não gosta de filmes de romance ou de filmes de ficção científica. 3) Жора не любит любовные истории или фантастику. 3) Lars tycker inte om vare sig romantiska filmer eller science-fictionfilmer. 3) 杰瑞 不 喜欢 浪漫 电影 或 科幻电影 。 શું જેરીને રોમાંસ ફિલ્મો ગમે છે? Mag Jonathan Liebesfilme? Does Jerry like romance movies? ¿A Jerry le gustan las películas románticas? Michel aime-t-il les films romantiques ? A Jerry piacciono i film romantici? ジェリー は ロマンス 映画 が 好きです か ? 제리는 로맨스 영화를 좋아합니까? Pedro gosta de filmes de romance? Жора любит любовные истории? Tycker Lars om romantiska filmer? 杰瑞 喜欢 浪漫 电影 吗 ? ના, જેરીને રોમાંસ ફિલ્મો, અથવા સાયન્સ ફિક્શન ફિલ્મો પસંદ નથી. no|Jerry|romance|movies|or|science|fiction|movies|likes|does not Nein, Jonathan mag keine Liebesfilme oder Science-Fiction-Filme. No, Jerry doesn't like romance movies, or science fiction movies. No, a Jerry no le gustan las películas románticas o las películas de ciencia ficción. Non, Michel n'aime ni les films romantiques ni les films de science-fiction. No, a Jerry non piacciono né i film romantici, né quelli di fantascienza. いいえ 、 ジェリー は ロマンス 映画 も SF 映画 も 好き では ありません 。 아니요, 제리는 로맨스 영화도 SF 영화도 좋아하지 않습니다. Não, Pedro não gosta de filmes de romance ou de filmes de ficção científica. Нет, Жора не любит любовные истории или фантастику. Nej, Lars tycker inte om vare sig romantiska filmer eller science-fictionfilmer. 不 , 杰瑞 不 喜欢 浪漫 电影 , 或者 科幻电影 。

4) જેરીને કોમેડી અને એક્શન ફિલ્મો પસંદ છે. Jerry|comedy|and|action|movies|likes|is 4) Jonathan mag Komödien und Actionfilme. 4) Jerry likes comedy and action movies. 4) A Jerry le gustan las películas de comedia y de acción. 4) Michel aime les films comiques et les films d'action. 4) A Jerry piacciono le commedie e i film di azione. 4) ジェリー は コメディ と アクション 映画 が 好きです 。 4) 제리는 코미디와 액션 영화를 좋아합니다. 4) Pedro gosta de filmes de comédia e de ação. 4) Жора любит комедии и приключенческие фильмы. 4) Lars tycker om komedi- och actionfilmer. 4) 杰瑞 喜欢 喜剧电影 和 动作 电影 。 જેરી કઈ ફિલ્મો પસંદ કરે છે? Jerry|which|movies|likes|does|is Welche Filme mag Jonathan? What movies does Jerry like? ¿Qué películas le gustan a Jerry? Quels types de films Michel aime-t-il ? Che genere di film piace a Jerry? ジェリー は どんな 映画 が 好きです か ? 제리는 어떤 영화를 좋아합니까? Pedro gosta de qual tipo de filme? Какие фильмы любит Жора? Vilken sorts film tycker Lars om? 杰瑞 喜欢 什么 电影 ? તેને કૉમેડી અને એક્શન મૂવીઝ પસંદ છે. He|comedy|and|action|movies|likes|is Er mag Komödien und Actionfilme. He likes comedy and action movies. A él le gustan las películas de comedia y de acción. Il aime les films comiques et les films d'action. Gli piacciono le commedie e i film d'azione. 彼 は コメディ と アクション 映画 が 好きです 。 그는 코미디와 액션 영화를 좋아합니다. Ele gosta de filmes de comédia e de ação. Он любит комедии и приключенческие фильмы. Han tycker om komedi- och actionfilmer. 他 喜欢 喜剧电影 和 动作 电影 。

બ) 5) જેરીએ ઑનલાઇન નવી ફિલ્મોની સૂચિ તપાસ કરી. |Jerry|online|new|movies'|list|checked|did B) 5) Jonathan überprüfte die Liste der neuen Filme im Internet. B) 5) Jerry checked the list of new movies online. B) 5) Jerry miró la lista de películas nuevas en Internet. B) 5) Michel a regardé la liste des nouveaux films en ligne. B) 5) Jerry ha controllato l'elenco dei nuovi film su internet. B) 5) ジェリー は オンライン で 新作 映画 の リスト を チェック し ました 。 B) 5) 제리는 온라인으로 개봉 영화 목록을 확인했습니다. B) 5) Pedro checou a lista de filmes novos. Б) 5) Жора посмотрел список новых фильмов в интернете. B) 5) Lars kollade listan med nya filmer på nätet. B) 5) 杰瑞 在 网上 查 了 新 上映 电影 的 名单 。 જેરી શું તપાસ કરે છે? Jeri|what|investigates|does|is Welche Liste überprüfte Jonathan? What list did Jerry check? ¿Qué lista miró Jerry? Quelle liste Michel a-t-il regardée ? Che elenco ha controllato su internet, Jerry? ジェリー は 何の リスト を チェック し ました か ? 제리는 무슨 목록을 확인했습니까? Pedro checou que lista? Какой список посмотрел Жора? Vilken lista var det som Lars kollade? 杰瑞 查 了 什么 名单 ? જેરી ઓનલાઇન નવી ફિલ્મોની સૂચિ તપાસે છે. Jerry|online|new|movies'|list|checks|is Jonathan überprüfte die Liste der neuen Filme im Internet. Jerry checked the list of new movies online. Jerry miró la lista de películas nuevas en Internet. Michel a regardé la liste des nouveaux films en ligne. Su internet, Jerry ha controllato l'elenco dei nuovi film. ジェリー は オンライン で 新作 映画 の リスト を チェック し ました 。 제리는 온라인으로 개봉 영화 목록을 확인했습니다. Ele checou a lista de filmes novos online. Жора посмотрел список новых фильмов в интернете. Lars kollade listan med nya filmer på nätet. 杰瑞 在 网上 查 了 新 上映 电影 的 名单 。

6) પાંચ નવી ફિલ્મો ચાલી રહી હતી. five|new|movies|running|were|(past tense auxiliary verb) 6) Es wurden fünf neue Filme gezeigt. 6) There were five new movies playing. 6) Habían cinco películas nuevas en cartelera. 6) Il y avait cinq nouveaux films diffusés en ce moment. 6) C'erano 5 nuovi film in riproduzione. 6)5 作品 の 映画 が 上映 して い ました 。 6) 다섯 가지 영화가 상영되고 있었습니다. 6) Tinha cinco filmes novos em cartaz. 6) Шло пять новых фильмов. 6) Det fanns fem nya filmer som spelades. 6) 有 五部 新 电影 上映 。 શું ત્યાં પાંચ નવી  ફિલ્મો ચાલી રહી હતી? is|there|five|new|movies|running|were| Gab es fünf neue Filme? Were there five new movies playing? ¿Habían cinco películas nuevas en cartelera? Y avait-il cinq nouveaux films diffusés en ce moment ? C'erano dei nuovi film in riproduzione? 新作 映画 は 5 作品 上映 して い ました か ? 다섯 가지 영화가 상영되고 있었습니까? Tinha cinco filmes novos em cartaz? Шло пять новых фильмов? Fanns det fem nya filmer som spelades? 有 五部 新 电影 上映 吗 ? હા, ત્યાં પાંચ નવી ફિલ્મો  ચાલી રહી હતી. yes|there|five|new|movies|running|were| Ja, es wurden fünf neue Filme gezeigt. Yes, there were five new movies playing. Sí, habían cinco películas nuevas en cartelera. Oui, il y avait cinq nouveaux films diffusés en ce moment. Si, C'erano 5 nuovi film in riproduzione. はい 、5 作品 の 映画 が 上映 して い ました 。 네, 다섯 가지 영화가 상영되고 있었습니다 . Sim, tinha cinco filmes novos em cartaz. Да, шло пять новых фильмов. Ja, det fanns fem nya filmer som spelades. 是 的 , 有 五部 新 电影 上映 。

7) એક  સાયન્સ ફિક્શન ફિલ્મ  ચાલી રહી હતી. a|science|fiction|film|was running|ongoing|was 7) Es wurde ein Science-Fiction-Film gespielt. 7) There was one science fiction movie playing. 7) Había una película de ciencia ficción en cartelera. 7) Il y avait un film de science-fiction diffusé en ce moment. 7) C'era un film di fantascienza in riproduzione. 7) 上映 作品 の うち 1 作品 は SF 映画 でした 。 7) 한 가지 SF 영화가 상영 중이었습니다. 7) Tinha um filme de ficção cientifica em cartaz. 7) Шёл один фантастический фильм. 7) Det fanns en science-fictionfilm som spelades. 7) 有 一部 科幻电影 上映 。 શું કોઈ સાયન્સ ફિક્શન ફિલ્મ ચાલી રહી છે? is|any|science|fiction|movie|running|is|there Gab es irgendwelche Science-Fiction-Filme? Were there any science fiction movies playing? ¿Había alguna película de ciencia ficción en cartelera? Y avait-il un film de science-fiction diffusé en ce moment ? C'era qualche film di fantascienza in riproduzione? SF 映画 は 上映 して い ました か ? 상영 중인 SF 영화가 있었습니까? Tinha algum filme de ficção cientifica em cartaz? Шли какие-нибудь фантастические фильмы? Fanns det någon science fiction film som spelades? 有没有 科幻电影 上映 ? હા, ત્યાં એક સાયન્સ ફિક્શન ફિલ્મ  ચાલી રહી હતી. Yes|there|one|science|fiction|movie|was playing|ongoing|was Ja, es lief ein Science-Fiction-Film. Yes, there was one science fiction movie playing. Sí, había una película de ciencia ficción en cartelera. Oui, il y avait un film de science-fiction diffusé en ce moment. Si, c'era un film di fantascienza in riproduzione. はい 、 SF 映画 は 1 作品 上映 して い ました 。 네, 한 가지 SF 영화가 상영 중이었습니다. Sim, tinha um filme de ficção cientifica em cartaz. Да, шёл один фантастический фильм. Ja, det fanns en science-fictionfilm som spelades. 是 的 , 有 一部 科幻电影 上映 。

8) જેરીએ નવી કોમેડી ફિલ્મ જોવાનો નિર્ણય કર્યો. Jerry|new|comedy|film|to watch|decision|made 8) Jonathan beschloss, sich die neue Komödie anzusehen. 8) Jerry decided to see the new comedy movie. 8) Jerry decidió ir a ver la nueva película de comedia. 8) Michel a pensé aller voir le nouveau film comique. 8) Jerry decise di andare a vedere la nuova commedia. 8) ジェリー は 新作 の コメディ 映画 を 見る こと に し ました 。 8) 제리는 새로운 코미디 영화를 보기로 결정했습니다. 8) Pedro decidiu ir ver o novo filme de comédia. 8) Жора решил посмотреть новую комедию. 8) Lars bestämde sig för att se den nya komedifilmen. 8) 杰瑞 决定 去 看 一部 新 的 喜剧电影 。 જેરીએ શું જોવાનું નક્કી કર્યું? Jeri|what|to watch|decided|did Welchen Film wollte Jonathan sehen? What movie did Jerry decide to see? ¿Qué película decidió Jerry ir a ver? Quel film Michel a-t-il décidé de voir ? Che film ha deciso di andare a vedere Jerry? ジェリー は 何 の 映画 を 見る こと に しました か ? 제리는 무슨 영화를 보기로 결정했습니까? Qual filme Pedro decidiu ir ver? Что решил посмотреть Жора? Vilken film bestämde sig Lars för att se? 杰瑞 决定 看 什么 电影 ? તેણે નવી કોમેડી ફિલ્મ જોવાનો નિર્ણય કર્યો. |new|comedy|film|to watch|decision|made Er beschloss, sich die neue Komödie anzusehen. He decided to see the new comedy movie. Él decidió ir a ver la nueva película de comedia. Il a décidé de voir le nouveau film comique. Decise di andare a vedere la nuova commedia. 彼 は 新作 の コメディ 映画 を 見る こと に しました 。 그는 새로운 코미디 영화를 보기로 결정했습니다. Ele decidiu ir ver o novo filme de comédia. Он решил посмотреть новую комедию. Han bestämde sig för att se den ny komedifilmen. 他 决定 去 看 一部 新 的 喜剧电影 。