×

Vi använder kakor för att göra LingQ bättre. Genom att besöka sajten, godkänner du vår cookie-policy.

image

LingQ Mini Stories, 16 - જીનને નવી નોકરી જોઈએ છે

16 - જીનને નવી નોકરી જોઈએ છે

વાર્તા-૧૬

અ) જીનને નવી નોકરી જોઈએ છે. તેને આ ઓફીસની નોકરી નથી ગમતી.

તેના હિસાબે આ નોકરી બહુ કંટાળાજનક છે.

જીનને વધારે ઉત્તેજક નોકરી જોઇએ છે.

તે ઓનલાઇન નવી નોકરી શોધે છે.

રેસ્ટોરન્ટમાં ઘણી બધી નોકરીઓ છે.

સ્ટોરમાં પણ ઘણી બધી નોકરીઓ છે.

જીન બરોબર રાંધી નથી શકતો.

પણ તેને ખરીદી કરવું અને લોકો જોડે વાત કરવું ગમે છે.

જીનને આશા છે કે તેને સ્ટોરમાં નોકરી મળી જશે.

બ) મારે નવી નોકરી જોઈએ છે. મને આ ઓફીસની નોકરી નથી ગમતી.

મારા હિસાબે આ નોકરી બહુ કંટાળાજનક છે.

મારે વધારે ઉત્તેજક નોકરી જોઇએ છે.

હું ઓનલાઇન નવી નોકરી શોધું છું.

રેસ્ટોરન્ટમાં ઘણી બધી નોકરીઓ છે.

સ્ટોરમાં પણ ઘણી બધી નોકરીઓ છે.

હું બરોબર રાંધી નથી શકતો.

પણ મને ખરીદી કરવું અને લોકો જોડે વાત કરવું ગમે છે.

મને આશા છે કે મને સ્ટોરમાં નોકરી મળી જશે.

પ્રશ્નો:

1) જીનને નવી નોકરી જોઈએ છે.

શું જીનને નવી નોકરી જોઇએ છે? હા, જીનને નવી નોકરી જોઈએ છે.

2) જીનના હિસાબે તેની નોકરી બહુ કંટાળાજનક છે. શું જીનને તેની ઓફિસની નોકરી ગમે છે? ના, જીનને તેની ઓફિસની નોકરી નથી ગમતી. તેને લાગે છે કે તેની નોકરી બહુ કંટાળાજનક છે.

3) જીનને વધારે ઉત્તેજક નોકરી જોઇએ છે. શું જીનને કંટાળાજનક નોકરી જોઇએ છે? ના, જીનને વધારે ઉત્તેજક નોકરી જોઈએ છે.

4) જીન ઓનલાઇન નવી નોકરી શોધે છે. શું જીન નોકરી માટે ઓનલાઈન જોવે છે? હા, ઓનલાઈન નવી નોકરી શોધે છે.

5) રેસ્ટોરન્ટમાં ઘણી નોકરીઓ છે.

શું રેસ્ટોરન્ટ માં ઘણી નોકરીઓ છે? હા, રેસ્ટોરન્ટમાં ઘણી નોકરીઓ છે.

6) જીનને બરોબર રાંધતા નથી આવડતું. શું જીનને બરોબર રાંધતા આવડે છે? ના, જીનને બરોબર રાંધતા નથી આવડતું.

7) જીનને ખરીદી કરવી અને લોકો જોડે વાત કરવું ગમે છે. શું જીનને લોકો જોડે વાત કરવું ગમે છે? હા, જીનને લોકો જોડે વાત કરવી અને ખરીદી કરવી ગમે છે.

8) જીનને સ્ટોરમાં નોકરી શોધવી છે. શું જીનને રેસ્ટોરન્ટ માં નોકરી જોઈએ છે? ના, તેને રેસ્ટોરન્ટમાં નોકરી નથી જોઈતી. તેને સ્ટોરમાં નોકરી શોધવી છે.

Learn languages from TV shows, movies, news, articles and more! Try LingQ for FREE

16 - જીનને નવી નોકરી જોઈએ છે Jean|new|job|wants|is a él|nueva||quiere|está 16 - Jean wants a new job 16 - Jean quiere un nuevo trabajo 16 – Jean quer um novo emprego

વાર્તા-૧૬ historia Geschichte 16 Story-16 Historia 16 Histoire n°16 Storia 16 Story 16 Story 16 Verhaal 16 História 16 История 16 Berättelse 16 故事16

અ) જીનને નવી નોકરી જોઈએ છે. |Jeena|new|job|needs|is A) Christian will einen neuen Job. A) Gene wants a new job. A) Gerardo quiere un nuevo trabajo. A) Eugène veut un nouveau travail. A) Giovanni vuole un nuovo lavoro. A) ジーン は 新しい 仕事 が ほしい です 。 A) 현우는 새로운 일자리를 원한다. A) Jan wil een nieuwe baan. A) Tiago quer um trabalho novo. А) Жене нужна новая работа. A) Göran vill ha ett nytt jobb. A) 盖诺 想要 一个 新 工作 。 તેને આ ઓફીસની નોકરી નથી ગમતી. |this|of the office||| a ella|esta|oficina|trabajo|no|gusta Er mag seinen Bürojob nicht. He doesn't like his office job. A él no le gusta su trabajo de oficina. Il n'aime pas son travail de bureau. A lui non piace il suo lavoro d'ufficio. 彼 は 事務 仕事 が 好き では ありません 。 그는 자신의 사무직 일자리를 좋아하지 않는다. Hij houdt niet van zijn kantoorbaan. Ele não gosta do seu trabalho no escritório. Ему не нравится офисная работа. Han tycker inte om sitt kontorsjobb. 他 不 大 喜欢 他 的 办公室 工作 。

તેના હિસાબે આ નોકરી બહુ કંટાળાજનક છે. his|according to|this|job|very|boring|is su|según|este|trabajo|muy|aburrida|es Er findet seinen Job zu langweilig. He thinks his job is too boring. Él piensa que su trabajo es muy aburrido. Il trouve son travail trop ennuyeux. Pensa che il suo lavoro sia troppo noioso. 彼 は 仕事 が 退屈 すぎる と 感じて います 。 그는 자신의 일이 너무 지루하다고 생각한다. Hij vindt zijn werk te saai. Ele acha que o seu trabalho é muito chato. Он считает свою работу слишком скучной. Han tycker att hans jobb är för tråkigt. 他 觉得 他 的 工作 太 无聊 了 。

જીનને વધારે ઉત્તેજક નોકરી જોઇએ છે. Jean|more|exciting|job|we want|is Jin|más|estimulante|trabajo||está Christian will einen interessanteren Job. Gene wants a more exciting job. Gerardo quiere un trabajo más emocionante. Eugène veut un travail plus motivant. Giovanni vuole un lavoro più stimolante. ジーン は もっと 面白い 仕事 が したい です 。 현우는 더 재미있는 일을 원한다. Jan wil een spannendere baan. Tiago quer um trabalho mais excitante. Женя хотел бы более увлекательную работу. Göran vill ha ett mer spännande jobb. 盖诺 想要 一个 更 刺激 的 工作 。

તે ઓનલાઇન નવી નોકરી  શોધે છે. He|online|new|job|searches|does ella|en línea||trabajo||está Er sucht einen neuen Job im Internet. He looks for a new job online. Él busca un nuevo trabajo por Internet. Il cherche un nouveau travail sur Internet. Cerca un nuovo lavoro su internet. 彼 は オンライン で 新しい 仕事 を 探します 。 그는 온라인상에서 새로운 일자리를 찾는다. Hij kijkt op internet naar een nieuwe baan. Ele procura por um novo trabalho na internet. Он ищет новую работу в интернете. Han letar efter ett nytt jobb online. 他 在 网上 找 新 工作 。

રેસ્ટોરન્ટમાં ઘણી બધી નોકરીઓ છે. in the restaurant|many|all|jobs|are en el restaurante|muchas|todas|trabajos|hay Es gibt viele Jobs in Restaurants. There are many jobs in restaurants. Hay muchos trabajos en restaurantes. Il y a beaucoup d'emplois dans les restaurants. Ci sono molte offerte di lavoro in ristoranti. レストラン では たくさん の 仕事 が あります 。 레스토랑에는 많은 일자리가 있다. Er is veel werk in restaurants. Há muitos trabalhos em restaurantes. Есть много работы в ресторанах. Det finns många jobb på restauranger. 餐馆 里 有 很多 工作 。

સ્ટોરમાં પણ ઘણી બધી નોકરીઓ છે. in the store|also|many|all|jobs|are Es gibt auch viele Jobs in Geschäften. There are also many jobs in stores. También hay muchos trabajos en tiendas. Il y a aussi beaucoup d'emplois dans les magasins. Ci sono molte offerte di lavoro anche in negozi. また お 店 でも たくさんの 仕事 が あります 。 가게에도 많은 일자리가 있다. Er is ook veel werk in winkels. Há também muitos trabalhos em lojas. Есть также много работы в магазинах. Det finns också många jobb i affärer. 商店 里 也 有 很多 工作 。

જીન બરોબર રાંધી નથી શકતો. gene|properly|run|cannot|able genio|bien|cocinar|no|puede Christian kann nicht sehr gut kochen. Gene can't cook very well. Gerardo no cocina muy bien. Eugène ne sait pas très bien cuisiner. Giovanni non sa cucinare bene. ジーン は 料理 が 得意 では ありません 。 현우는 요리를 그다지 잘 못한다. Jan is niet erg goed in koken. Tiago não cozinha muito bem. Женя не очень умеет готовить. Göran är inte så bra på att laga mat. 盖诺 不太会 做饭 。

પણ તેને ખરીદી કરવું અને લોકો જોડે વાત કરવું ગમે છે. but|he|shopping|to do|and|people|with|conversation|to talk|likes|is Aber er kauft gerne ein und redet gerne mit Leuten. But he likes shopping and talking to people. Pero le gusta ir de compras y hablar con la gente. Mais il aime faire les courses et parler aux gens. Ma gli piace fare shopping e parlare con le persone. しかし 彼 は ショッピング や 人 と 話す こと が 好き です 。 그러나 그는 쇼핑하는 것과 사람들과 이야기 나누는 것을 좋아한다. Maar hij houdt van winkelen en praten met mensen. Mas ele gosta de comprar e falar com pessoas. Но ему нравится делать покупки и общаться с людьми. Men han tycker om att handla och prata med folk. 但是 他 喜欢 购物 和 与 人们 交流 。

જીનને આશા છે કે તેને સ્ટોરમાં નોકરી મળી જશે. Jean|hopes|is|that|he|in the store|job|will get|will get Christian hofft, dass er einen Job in einem Geschäft finden kann. Gene hopes he can find a job in a store. Gerardo espera poder encontrar trabajo en una tienda. Eugène espère qu'il trouvera un travail dans un magasin. Giovanni spera di poter trovare un lavoro in un negozio. ジーン は お 店 で 仕事 を 探したい と 願って います 。 현우는 가게에서 일자리를 찾을 수 있길 바란다. Jan hoopt dat hij een baan kan vinden in een winkel. Tiago espera conseguir um trabalho numa loja. Женя надеется найти работу в магазине. Göran hoppas att han kan hitta ett jobb i en affär. 盖诺 希望 他 可以 在 商场 找到 一个 工作 。

બ) મારે નવી નોકરી જોઈએ છે. |I need|new|job|want|(present tense marker) B) Ich will einen neuen Job. B) I want a new job. B) Yo quiero un nuevo trabajo. B) Je veux un nouveau travail. B) Voglio un nuovo lavoro. B) 私 は 新しい 仕事 が ほしい です 。 B) 나는 새로운 일을 원한다. B) Ik wil en nieuwe baan. B) Eu quero um trabalho novo. Б) Мне нужна новая работа. B) Jag vill ha ett nytt jobb. B) 我 想要 一个 新 工作 。 મને આ ઓફીસની નોકરી નથી ગમતી. I|this|office|job|not|like Ich mag meinen Bürojob nicht. I don't like my office job. No me gusta mi trabajo de oficina. Je n'aime pas mon travail de bureau. Non mi piace il mio lavoro d'ufficio. 私 は 事務 仕事 が 好き では ありません 。 나는 나의 사무직 일자리를 좋아하지 않는다. Ik houd niet van mijn kantoorbaan. Eu não gosto do meu trabalho no escritório. Мне не нравится моя офисная работа. Jag tycker inte om mitt kontorsjobb. 我 不 喜欢 我 的 办公室 工作 。

મારા હિસાબે આ નોકરી બહુ કંટાળાજનક છે. my|opinion|this|job|very|boring|is Ich finde meinen Job zu langweilig. I think my job is too boring. Pienso que mi trabajo es muy aburrido. Je trouve mon travail trop ennuyeux. Penso che il mio lavoro sia troppo noioso. 私 は 仕事 が 退屈 すぎる と 感じて います 。 나는 내 일이 너무 지루하다고 생각한다. Ik vind mijn werk te saai. Eu acho o meu trabalho muito chato. Я думаю, что моя работа слишком скучная. Jag tycker att mitt jobb är för tråkigt. 我 觉得 我 的 工作 太 无聊 了 。

મારે વધારે ઉત્તેજક નોકરી જોઇએ છે. I need|more|exciting|job|should| Ich will einen interessanteren Job. I want a more exciting job. Quiero un trabajo más emocionante. Je veux un travail plus motivant. Voglio un lavoro più stimolante. 私 は もっと 面白い 仕事 が したい です 。 나는 더 재미있는 일을 원한다. Ik wil een spannender baan. Eu quero um trabalho mais excitante. Мне нужна более увлекательная работа. Jag vill ha ett mer spännande jobb. 我 想要 一个 更 刺激 的 工作 。

હું ઓનલાઇન નવી નોકરી  શોધું છું. I|online|new|job|search|am Ich suche einen neuen Job im Internet. I look for a new job online. Busco un nuevo trabajo por Internet. Je cherche un nouveau travail sur Internet. Cerco un nuovo lavoro su internet. 私 は オンライン で 新しい 仕事 を 探します 。 나는 온라인상에서 새로운 일자리를 찾는다. Ik kijk op internet naar een nieuwe baan. Eu procuro por um novo trabalho na internet. Я ищу новую работу в интернете. Jag letar efter ett nytt jobb online. 我 在 网上 找 新 工作 。

રેસ્ટોરન્ટમાં ઘણી બધી નોકરીઓ છે. in the restaurant|many|all|jobs|are Es gibt viele Jobs in Restaurants. There are many jobs in restaurants. Hay muchos trabajos en restaurantes. Il y a beaucoup d'emplois dans les restaurants. Ci sono molte offerte di lavoro in ristoranti レストラン で は たくさんの 仕事 が あります 。 레스토랑에는 많은 일자리들이 있다. Er is veel werk in restaurants. Existem muitos trabalhos em restaurantes. Есть много рабочих мест в ресторанах. Det finns många jobb på restauranger. 餐馆 里 有 很多 工作 。

સ્ટોરમાં પણ ઘણી બધી નોકરીઓ છે. in the store|also|many|all|jobs|are Es gibt auch viele Jobs in Geschäften. There are also many jobs in stores. También hay muchos trabajos en tiendas. Il y a aussi beaucoup d'emplois dans les magasins. Ci sono molte offerte di lavoro anche in negozi. また お 店 でも たくさんの 仕事 が あります 。 가게에도 많은 일자리들이 있다. Er is ook veel werk in winkels. Existem também muitos trabalhos em lojas. Есть также много рабочих мест в магазинах. Det finns också många jobb i affärer. 商店 里 也 有 很多 工作 。

હું બરોબર રાંધી નથી શકતો. I|properly|cook|cannot|able Ich kann nicht sehr gut kochen. I can't cook very well. Yo no cocino muy bien. Je ne sais pas très bien cuisiner. Non so cucinare molto bene. 私 は 料理 が 得意 では ありません 。 나는 요리를 그다지 잘 못한다. Ik ben niet erg goed in koken. Eu não consigo cozinhar muito bem. Я не очень хорошо готовлю. Jag är inte så bra på att laga mat. 我 不太会 做饭 。

પણ  મને ખરીદી કરવું અને લોકો જોડે વાત કરવું ગમે છે. but|I|shopping|to do|and|people|with|conversation|to talk|like|is Aber ich kaufe gerne ein und rede gerne mit Leuten. But I like shopping and talking to people. Pero me gusta ir de compras y hablar con la gente. Mais j'aime faire les courses et parler aux gens. Ma mi piace fare shopping e parlare con le persone. しかし 私 は ショッピング や 人 と 話す こと が 好き です 。 그러나 나는 쇼핑하는 것과 사람들과 이야기 나누는 것을 좋아한다. Maar ik houd van winkelen en met mensen praten. Mas eu gosto de comprar e falar com as pessoas. Но мне нравится делать покупки и общаться с людьми. Men jag tycker om att handla och prata med folk. 但是 我 喜欢 购物 和 与 人们 交流 。

મને આશા છે કે મને સ્ટોરમાં નોકરી મળી જશે. I|hope|is|that|I|in the store|job|will get|will Ich hoffe, ich finde einen Job in einem Geschäft. I hope I can find a job in a store. Espero poder encontrar un trabajo en una tienda. J'espère que je trouverai un travail dans un magasin. Spero di poter trovare un lavoro in un negozio. 私 は お 店 で 仕事 を 探したい と 願って います 。 나는 가게에서 일자리를 찾을 수 있길 바란다. Ik hoop dat ik een baan in een winkel kan vinden. Eu espero conseguir um trabalho numa loja. Я надеюсь, что смогу найти работу в магазине. Jag hoppas att jag kan hitta ett jobb i en affär. 我 希望 我 可以 在 商场 找到 一个 工作 。

પ્રશ્નો: questions Fragen: Questions: Preguntas: Questions: Domande: 質問 : 질문 : Vragen: Perguntas: Вопросы: Frågor: 问题 :

1) જીનને નવી નોકરી જોઈએ છે. Jean|new|job|wants|is 1) Christian will einen neuen Job. 1) Gene wants a new job. 1) Gerardo quiere un nuevo trabajo. 1) Eugène veut un nouveau travail. 1) Giovanni vuole un nuovo lavoro. 1) ジーン は 新しい 仕事 が 欲しい です 。 1) 현우는 새로운 일자리를 원한다. 1) Jan wil een nieuwe baan. 1) Tiago quer um novo trabalho. 1) Женя хочет найти новую работу. 1) Göran vill ha ett nytt jobb. 1) 盖诺 想要 一个 新 工作 。

શું જીનને નવી નોકરી જોઇએ છે? Will Christian einen neuen Job? Does Gene want a new job? ¿Gerardo quiere un nuevo trabajo? Est-ce qu'Eugène veut un nouveau travail ? Giovanni vuole un nuovo lavoro? ジーン は 新しい 仕事 が 欲しい です か ? 현우는 새로운 일자리를 원하니? Wil Jan een nieuwe baan? Tiago quer um novo trabalho? Жене нужна новая работа? Vill Göran ha ett nytt jobb? 盖诺 想要 一个 新 工作 吗 ? હા, જીનને નવી નોકરી જોઈએ છે. Yes|Jean|new|job|needs|has Ja, Christian will einen neuen Job. Yes, Gene wants a new job. Sí, Gerardo quiere un nuevo trabajo. Oui, Eugène veut un nouveau travail. Sì, Giovanni vuole un nuovo lavoro. はい 、 ジーン は 新しい 仕事 が 欲しい です 。 응, 현우는 새로운 일자리를 원해. Ja, Jan wil een nieuwe baan. Sim, Tiago quer um novo trabalho. Да, Жене нужна новая работа. Ja, Göran vill ha ett nytt jobb. 是 的 , 盖诺 想要 一个 新 工作 。

2) જીનના હિસાબે  તેની નોકરી બહુ કંટાળાજનક છે. according to genes|in terms of|her|job|very|boring|is 2) Christian findet seinen Job zu langweilig. 2) Gene thinks his job is too boring. 2) Gerardo piensa que su trabajo es muy aburrido. 2) Eugène trouve son travail trop ennuyeux. 2) Giovanni pensa che il suo lavoro sia troppo noioso. 2) ジーン は 仕事 が 退屈 すぎる と 感じて います 。 2) 현우는 자신의 일이 너무 지루하다고 생각한다. 2) Jan vindt zijn werk te saai. 2) Tiago acha que seu trabalho é muito chato. 2) Женя думает, что его работа слишком скучная. 2) Göran tycker att hans jobb är för tråkigt. 2) 盖诺 觉得 他 的 工作 太 无聊 了 。 શું જીનને તેની ઓફિસની નોકરી ગમે છે? does|Jean||office|job|like|is Mag Christian seinen Bürojob? Does Gene like his office job? ¿A Gerardo le gusta su trabajo de oficina? Est-ce qu'Eugène aime son travail de bureau ? A Giovanni piace il suo lavoro in ufficio? ジーン は 事務 仕事 が 好き です か ? 현우는 자신의 사무직 일자리를 좋아하니? Houdt Jan van zijn kantoorbaan? Tiago gosta do seu trabalho? Жене нравится его офисная работа? Tycker Göran om sitt kontorsjobb? 盖诺 喜欢 他 的 办公室 工作 吗 ? ના, જીનને  તેની ઓફિસની નોકરી નથી ગમતી. no|to Jean||office|job|not|likes Nein, er mag seinen Bürojob nicht. No, he doesn't like his office job. No, a él no le gusta su trabajo de oficina. Non, il n'aime pas son travail de bureau. No, non gli piace il suo lavoro in ufficio. いいえ 、 彼 は 事務 仕事 が 好き では ありません 。 아니, 그는 자신의 사무직 일자리를 좋아하지 않아. Nee, hij houdt niet van zijn kantoorbaan. Não, ele não gosta do seu trabalho no escritório. Нет, ему не нравится его офисная работа. Nej, han tycker inte om sitt kontorsjobb. 不 , 他 不 喜欢 他 的 办公室 工作 。 તેને લાગે છે કે તેની નોકરી બહુ કંટાળાજનક છે. He|feels|is|that||job|very|boring|is Er findet seinen Job zu langweilig. He thinks his job is too boring. Él piensa que su trabajo es muy aburrido. Il trouve son travail trop ennuyeux. Pensa che il suo lavoro sia troppo noioso. 彼 は 仕事 が 退屈 すぎる と 感じて います 。 그는 자신의 일이 너무 지루하다고 생각해. Hij vindt zijn werk te saai. Ele acha que seu trabalho é muito chato. Он думает, что его работа скучная. Han tycker att hans jobb är för tråkigt. 他 觉得 他 的 工作 太 无聊 了 。

3) જીનને  વધારે ઉત્તેજક  નોકરી જોઇએ છે. Jean|more|exciting|job|wants|is 3) Christian will einen interessanteren Job. 3) Gene wants a more exciting job. 3) Gerardo quiere un trabajo más emocionante. 3) Eugène veut un travail plus motivant. 3) Giovanni vuole un lavoro più stimolante. 3) ジーン は もっと 面白い 仕事 が したい です 。 3) 현우는 더 재미있는 일을 원한다. 3) Jan wil een spannender baan. 3) Tiago quer um trabalho mais excitante. 3) Женя хочет более увлекательную работу. 3) Göran vill ha ett mer spännande jobb. 3) 盖诺 想要 一个 更 刺激 的 工作 。 શું જીનને કંટાળાજનક  નોકરી જોઇએ છે? Will Christian einen langweiligen Job? Does Gene want a boring job? ¿Gerardo quiere un trabajo aburrido? Est-ce qu'Eugène veut un travail ennuyeux ? Giovanni vuole un lavoro noioso? ジーン は 退屈 な 仕事 を したい です か ? 현우는 지루한 일을 원하니? Wil Jan een saaie baan? Tiago quer um trabalho chato? Женя хочет скучную работу? Vill Göran ha ett tråkigt jobb? 盖诺 想要 一个 无聊 的 工作 吗 ? ના, જીનને  વધારે ઉત્તેજક નોકરી જોઈએ છે. no|Jean|more|exciting|job|wants|is Nein, Christian will einen interessanteren Job. No, Gene wants a more exciting job. No, Gerardo quiere un trabajo más emocionante. Non, Eugène veut un travail plus motivant. No, Giovanni vuole un lavoro più stimolante. いいえ 、 ジーン は もっと 面白い 仕事 が したい です 。 아니, 현우는 더 재미있는 일을 원해. Nee, Jan wil een spannendere baan. Não, Tiago quer um trabalho mais excitante. Нет, Женя хочет более увлекательную работу. Nej, Göran vill ha ett mer spännande jobb. 不 , 盖诺 想要 一个 更 刺激 的 工作 。

4) જીન  ઓનલાઇન નવી  નોકરી શોધે છે. Jean|online|new|job|finds|is 4) Christian sucht einen neuen Job im Internet. 4) Gene looks for a new job online. 4) Gerardo busca un nuevo trabajo por Internet. 4) Eugène cherche un nouveau travail sur Internet. 4) Giovanni cerca un nuovo lavoro su internet. 4) ジーン は オンライン で 新しい 仕事 を 探して います 。 4) 현우는 온라인상에서 새로운 일자리를 찾는다. 4) Jan kijkt op internet naar een nieuwe baan. 4) Tiago quer um novo trabalho na internet. 4) Женя ищет новую работу в интернете. 4) Göran letar efter ett nytt jobb online. 4) 盖诺 在 网上 找 新 工作 。 શું જીન  નોકરી માટે ઓનલાઈન જોવે છે? ||||online|looking| Sucht Christian einen neuen Job im Internet? Does Gene look for a job online? ¿Gerardo busca un nuevo trabajo por Internet? Est-ce qu'Eugène cherche un nouveau travail sur Internet ? Giovanni cerca un nuovo lavoro su internet? ジーン は オンライン で 仕事 を 探して います か ? 현우는 온라인상에서 일자리를 찾니? Kijkt Jan naar op internet naar een nieuwe baan? Tiago procura por um trabalho na internet? Женя ищет новую работу в интернете? Letar Göran efter ett nytt jobb online? 盖诺 在 网上 找 新 工作 吗 ? હા,  ઓનલાઈન  નવી નોકરી શોધે છે. Yes|online|new|job|searches|is Ja, er sucht einen neuen Job im Internet. Yes, he looks for a new job online. Sí, Gerardo busca un nuevo trabajo por Internet. Oui, il cherche un nouveau travail sur Internet. Sì, cerca un nuovo lavoro su internet. はい 、 彼 は オンライン で 新しい 仕事 を 探して います 。 응, 그는 온라인상에서 새로운 일자리를 찾아. Ja, hij kijkt op internet naar een nieuwe baan. Sim, ele procura por um trabalho na internet. Да, он ищет новую работу в интернете. Ja, han letar efter ett nytt jobb online. 是 的 , 他 在 网上 找 新 工作 。

5) રેસ્ટોરન્ટમાં ઘણી નોકરીઓ છે. in the restaurant|many|jobs|are 5) Es gibt viele Jobs in Restaurants. 5) There are many jobs in restaurants. 5) Hay muchos trabajos en restaurantes. 5) Il y a beaucoup d'emplois dans les restaurants. 5) Ci sono molte offerte di lavoro in ristoranti. 5) レストラン では たくさんの 仕事 が あります 。 5) 레스토랑에는 많은 일자리가 있다. 5) Er is veel werk in restaurants. 5) Existem muitos trabalhos em restaurantes. 5) В ресторанах много работы. 5) Det finns många jobb på restauranger. 5) 餐馆 里 有 很多 工作 。

શું રેસ્ટોરન્ટ માં ઘણી નોકરીઓ છે? is|restaurant|in|many|jobs|are Gibt es viele Jobs in Restaurants? Are there many jobs in restaurants? ¿Hay muchos trabajos en restaurantes? Est-ce qu'il y a beaucoup d'emplois dans les restaurants ? Ci sono molti lavori in ristoranti? レストラン では たくさんの 仕事 が あります か ? 레스토랑에는 많은 일자리가 있니? Is er veel werk in restaurants? Existem muitos trabalhos em restaurantes? В ресторанах много работы? Finns det många jobb på restauranger? 餐馆 里 有 很多 工作 吗 ? હા,  રેસ્ટોરન્ટમાં ઘણી નોકરીઓ છે. Yes|in the restaurant|many|jobs|are Ja, es gibt viele Jobs in Restaurants. Yes, there are many jobs in restaurants. Sí, hay muchos trabajos en restaurantes. Oui, il y a beaucoup d'emplois dans les restaurants. Sì, ci sono molte offerte di lavoro in ristoranti. はい 、 レストラン では たくさんの 仕事 が あります 。 응, 레스토랑에는 많은 일자리가 있어. Ja, er is veel werk in restaurants. Sim, existem muitos trabalhos em restaurantes. Да, в ресторанах много работы. Ja, det finns många jobb på restauranger. 是 的 , 餐馆 里 有 很多 工作 。

6) જીનને  બરોબર  રાંધતા નથી આવડતું. Jeena|properly|cooking|not|able to 6) Christian kann nicht sehr gut kochen. 6) Gene can't cook very well. 6) Gerardo no cocina muy bien. 6) Eugène ne sait pas très bien cuisiner. 6) Giovanni non sa cucinare molto bene. 6) ジーン は 料理 が 得意 では ありません 。 6) 현우는 요리를 그다지 잘 못한다. 6) Jan is niet goed in koken. 6) Tiago não consegue cozinhar bem. 6) Женя не очень хорошо готовит. 6) Göran är inte så bra på att laga mat. 6) 盖诺 不太会 做饭 。 શું જીનને  બરોબર રાંધતા આવડે છે? |gene|properly|cooking|able| Kann Christian gut kochen? Can Gene cook well? ¿Gerardo cocina muy bien? Est-ce qu'Eugène fait bien la cuisine ? Giovanni sa cucinare bene? ジーン は 料理 が 得意 です か ? 현우는 요리를 잘 할 수 있니? Kan Jan goed koken? Tiago cozinha bem? Женя умеет хорошо готовить? Är Göran bra på att laga mat? 盖诺 做饭 做得好 吗 ? ના, જીનને  બરોબર  રાંધતા નથી આવડતું. no|to Jean|properly|cooking|not|able to Nein, Christian kann nicht sehr gut kochen. No, Gene can't cook very well. No, Gerardo no cocina muy bien. Non, Eugène ne sait pas très bien cuisiner. No, Giovanni non sa cucinare molto bene. いいえ 、 ジーン は 料理 が 得意 では ありません 。 아니, 현우는 요리를 그다지 잘 못해. Nee, Jan kan niet erg goed koken. Não, Tiago não consegue cozinhar bem. Нет, Женя не очень хорошо готовит. Nej, Göran är inte så bra på att laga mat. 不 , 盖诺 做饭 做 得 不太好 。

7) જીનને  ખરીદી કરવી અને લોકો જોડે વાત કરવું ગમે છે. jeans|purchase|to|and|people|with|conversation|to|likes|is 7) Christian kauft gerne ein und redet gerne mit Menschen. 7) Gene likes shopping and talking to people. 7) A Gerardo le gusta ir de compras y hablar con la gente. 7) Eugène aime faire les courses et parler aux gens. 7) A Giovanni piace fare shopping e parlare con le persone. 7) ジーン は ショッピング や 人 と 話す こと が 好き です 。 7) 현우는 쇼핑하는 것과 사람들과 이야기 나누는 것을 좋아한다. 7) Jan houdt van winkelen en met mensen praten. 7) Tiago gosta de comprar e conversar com pessoas. 7) Жене нравится делать покупки и общаться с людьми. 7) Göran tycker om att handla och prata med folk. 7) 盖诺 喜欢 购物 和 与 人们 交谈 。 શું જીનને  લોકો જોડે વાત  કરવું ગમે છે? do|to the gene|people|with|conversation|to talk|like|is Spricht Christian gerne mit Menschen? Does Gene like talking to people? ¿A Gerardo le gusta hablar con la gente? Est-ce qu'Eugène aime parler aux gens ? A Giovanni piace parlare con le persone? ジーン は 人 と 話す こと が 好き です か ? 현우는 사람들과 이야기 나누는 것을 좋아하니? Houdt Jan van praten met mensen? Tiago gosta de conversar com pessoas? Женя любит говорить с людьми? Tycker Göran om att prata med folk? 盖诺 喜欢 与 人们 交谈 吗 ? હા, જીનને  લોકો જોડે વાત  કરવી અને ખરીદી કરવી ગમે છે. yes|to the gene|people|with|conversation|to|and|shopping|to|like|is Ja, Christian redet gerne mit Menschen und kauft gerne ein. Yes, Gene likes talking to people, and shopping. Sí, a Gerardo le gusta hablar con la gente, e ir de compras. Oui, Eugène aime parler aux gens, et faire les courses. Sì, a Giovanni piace parlare con le persone, e anche fare shopping. はい 、 ジーン は 人 と 話したり ショッピング したり する こと が 好き です 。 응 현우는 사람들과 이야기 나누는 것, 그리고 쇼핑하는 것을 좋아해. Ja, Jan houdt van praten met mensen en van winkelen. Sim, Tiago gosta de conversar com pessoas, e fazer compras. Да, Женя любит общаться и делать покупки. Ja, Göran tycker om att prata med folk, och att handla. 是 的 , 盖诺 喜欢 与 人们 交谈 还有 购物 。

8) જીનને સ્ટોરમાં નોકરી  શોધવી છે. Jean|in the store|job|needs to find|is 8) Christian will einen Job in einem Geschäft finden. 8) Gene wants to find a job in a store. 8) Gerardo quiere encontrar trabajo en una tienda. 8) Eugène veut trouver un travail dans un magasin. 8) Giovanni vuole trovare un lavoro in un negozio. 8) ジーン は お 店 で 仕事 を 見つけたい です 。 8) 현우는 가게에서 일자리를 찾길 원한다. 8) Jan wil een baan in een winkel vinden. 8) Tiago quer achar um trabalho numa loja. 8) Женя хочет найти работу в магазине. 8) Göran vill hitta ett jobb i en affär. 8) 盖诺 想 在 商场 找 一个 工作 。 શું જીનને રેસ્ટોરન્ટ માં નોકરી જોઈએ છે? ||restaurant||job|wants| Will Christian einen Job in einem Restaurant? Does Gene want a job in a restaurant? ¿Gerardo quiere un trabajo en un restaurante? Est-ce qu'Eugène veut un travail dans un restaurant ? Giovanni vuole un lavoro in un ristorante? ジーン は レストラン で 仕事 を したい です か ? 현우는 레스토랑에서 일자리를 원하니? Wil Jan een baan in een restaurant? Tiago quer um trabalho num restaurante? Женя хочет работать в ресторане? Vill Göran ha ett jobb i en restaurang? 盖诺 想 在 餐馆 找 一个 工作 吗 ? ના,  તેને  રેસ્ટોરન્ટમાં નોકરી નથી જોઈતી. no|to him|in the restaurant|job|not|wants Nein, er will keinen Job in einem Restaurant. No, he doesn't want a job in a restaurant. No, él no quiere trabajo en un restaurante. Non, il ne veut pas un travail dans un restaurant. No, lui non vuole un lavoro in un ristorante. いいえ 、 彼 は レストラン で は 仕事 を したく ありません 。 아니, 그는 레스토랑에서 일자리를 원하지 않아. Nee, hij wil geen baan in een restaurant. Não, ele não quer um trabalho num restaurante. Нет, Женя не хочет работать в ресторане. Nej, han vill inte ha ett jobb i en restaurang. 不 , 他 不想 在 餐馆 找 一个 工作 。 તેને સ્ટોરમાં નોકરી શોધવી છે. He|in the store|job|needs to find|has Er will einen Job in einem Geschäft finden. He wants to find a job in a store. Él quiere encontrar trabajo en una tienda. Il veut trouver un travail dans un magasin. Lui vuole trovare un lavoro in un negozio. 彼 は お 店 で 仕事 を みつけたい です 。 그는 가게에서 일자리를 찾길 원해. Hij wil een baan vinden in een winkel. Ele quer achar um trabalho numa loja. Он хочет найти работу в магазине. Han vill hitta ett jobb i en affär. 他 想 在 商场 找 一个 工作 。